Gujarat Times

જુલાઈ 11, 2025 (July 5 - July 11, 2025) S18 વિશેષ મ કહેવાય છે કે, જે જોવું હોય તે દેખાય. કોઈપણ પરિસ્થિતિમાં સારી બાબત જોવી હોય તો તે દેખાય અને ખરાબ બાબતે જોવી હોય તો તે જ અને તેવી જ બાબત નજરે ચડે. મન જે ગોતે તે શોધી લે છે. મન જે માનવા તૈયાર હોય તે માની લે છે. મન જ્યા સુંદરતા જોવાં ઈચ્છ ત્યા તેને સુંદરતા દેખાય. મનનો વ્વહાર મનની ઈચ્છ મુજબનો હોય છે. મનની પસંદગી મન જ નક્ક કરે છે. મન દ્વાા લેવાય નિર્યો મન દ્વાા જ લેવાયેલાં હોય છે. મન પહેલાં નક્ક કરી લે કે ક્ય નિર્ય લેવો છે અને પછી તે પ્રમાણેનો નિર્ય લે. જો જરૂર જણાય તો આ પ્રકારનાં નિર્ય માટે મન દલીલ પણ કરી શકે. મનને જે જોવું હોય તે જ જુએ અને તે જ જોવું યોગ્ છે તેવું સાબિત પણ કરી શકે. ફેશન આનું સરસ ઉદાહરણ છે. ફેશન એટલે એવી ઘટના કે જેને પ્રશ્ન પૂછ્ય વગર સ્વકારી લેવામાં આવી હોય. બુદધિ વાપર્યા વગર જ્યાે પસંદગી કરવામાં આવે ત્યાે તેને ફેશન કહેવાય. બધાં કરે છે એટલે મારે પણ કરવું છે, બધાંને તે માન્ છે એટલે મને પણ માન્ છે, બધાં તે સ્વકારે છે એટલે હું પણ સ્વકારું - ફેશન માટેની આ પૂર્ભૂમિકા છે. બની શકે કે શરૂઆતના તબક્કમાં તેની પાછળ તર્ હોઈ શકે, પરંતુ જ્યાે તેનું અનુકરણ કરવામાં આવે ત્યાે આ પ્રકારનાં તર્નો અભાવ હોવાની પૂરેપૂરી સંભાવના હોય છે. બસ ગમાડવું છે એટલે ગમે છે. બસ એને સારું જાણવું છે એટલે સારું જણાય છે. બસ અન્ લોકો દ્વાા એને યોગ્ માનવામાં આવે છે એટલે યોગ્ મનાય છે. બસ મારે કરવું છે એટલે હું કરું છું. ફાટેલું જીન્ સારું લાગે તેવું કોઈ પણ તર્ ી કહી ન શકાય. છતાં પણ તેમાં સારું જોવું છે એટલે સારું દેખાય છે. જે વ્યક્ને એમાં સારું ન જોવું હોય તેને તેમાં “નગ્તા”નો ભાવ પણ જણાઈ શકે. મનની એ ખાસિયત છે કે, જો કોઈ બાબતનો તેણે સ્વકાર કરવો હોય તો સ્વકાર કરવાનાં કારણો તેની મળી રહે. જો અસ્વકાર કરવો હોય તો તે માટેનાં કારણો પણ મન, મનને જ સમજાવે. મનનો આ પ્રપંચ છે. તે જેને શોધે, તે તરત તેની નજરે ચડે. જિંદગીનાં શરૂઆતના તબક્કાથી જ મનનું આ પ્રકારે કન્ડશનિંગ - અનુકૂલન તું રહ્ય છે. આમાં મનનો વાંક ન ી. સમાજ દ્વાા, કુટુંબ દ્વાા, મિત્ર વર્ દ્વાા, સેલિબરિટી દ્વાા ત ા વિવિધ માધ્મો દ્વાા આ પરિસ્થિતિ એ સ્થાપિત કરવાનો સતત પ્રયત્ કરવામાં આવે છે કે, તમારે શેને યોગ્ માનવાનું છે. ફાટેલું જીન્ સારું દેખાય તે વ્યક્નો નિર્ય ન પણ હોઈ શકે, પરંતુ અમુક પ્રકારનાં પ્રવાહમાં તેમ ઈ જાય છે. ઈચ્છ ન હોય તો પણ અમુક પ્રકારના વર્ સાે નો સંબંધ સ્થાપિત કરવા માટે ફાટેલું જીન્ પહેરવું પડે. એમ કહેવાય છે કે પહેરવેશ દ્વાા વ્યક્ કોઈ ચોક્સ સામાજિક વર્ સાે સમીકરણ સાધવાનો પ્રયત્ કરતી હોય છે. પહેરવેશ દ્વાા વ્યક્ પોતાની જાતને અમુક રીતે વ્ક્ કરવાનો પ્રયત્ કરે છે. પહેરવેશ ી અમુક પ્રકારની સામાજિક ઓળખ સ્થાપિત ઈ શકતી હોય છે. મન આને સ્વકારી લે છે. સમજવાની વાત એ છે કે, આ પ્રકારની ઓળખ સ્થાપિત કરવા માટે પહેરવેશ સિવાય ઘણી બાબતો હા વગી હોય છે. મન સ્વચ્છએ તે બધી બાબતનો ઉપયોગ ન ી કરતું. કારણ કે તે પ્રમાણે મનને ન ી કરવું હોતું.બધો ખેલ મનનો છે. બહારની પરિસ્થિતિના ગુણધરમો જ્યાે પ્રબળ હોય ત્યાે મનનો ભાવ શરણાગતિ સ્વકારી લે. ચારે બાજુ દુરગંધ પ્રવરતી હોય ત્યાે મન ઈચ્છ તો પણ સુગંધની અનુભૂતિ ન કરી શકે. પરંતુ જ્યાે બહારની પરિસ્થિતિ હાવી તી ન હોય, મનનો ભાવ સશક્ હોય, જે તે પ્રકારની ઈચ્છ પ્રબળ હોય જ્યાે મન દ્વાા નક્ક કરવામાં આવે કે શું નક્ક કરવું છે. પછી તો જે જોવું હોય તે જ જોવાય, જે સાંભળવું હોય તે જ સંભળાય, જે માનવું હોય તે જ મનાય, જે અનુસરવું હોય તેનું જ અનુસરણ ાય, જે સાબિત કરવું હોય તે જ સાબિત કરવાનો પ્રયત્ ાય, જે સ્વકારવું છે તે જ સ્વકૃત બને અને જે માન્ રાખવું છે તે માન્ રાખવાનાં કારણો મળી રહે. આધુનિક મનોવિજ્ઞન પણ આ વાત જણાવાઈ છે. સામાન્ વ્વહારમાં પહેલાં ી નક્ક ઈ જાય છે કે શું કરવું છે, પછી તે માટેના કારણો મળી રહે છે, પછી તે પ્રમાણેનો વ્વહાર સ્થાપિત ાય છે. એક રીતે જોતાં આમાં કંઈ ખોટું પણ ન ી. પ્રવાહની સાે જવું જરૂરી પણ છે. પરિસ્થિતિ કે સમાજ સાે બિનજરૂરી ઘર્ણ યોગ્ ન ી, તે પણ જ્યાે કોઈ ઇચ્નીય પરિણામ આવવાની સંભાવના ન હોય ત્યાે. ક્યાેક તો આ પ્રકારના પરિણામની જરૂર પણ ન ી હોતી. પ્રશ્ન આંધળી માનસિકતાનો છે. વ્યક્ વિચાર-શૂન્તાને કારણે અમુક બાબતોને સ્વકારે તે એક વાત છે અને વ્યક્ વિચારપૂર્ક તે જ બાબતનો સ્વકાર કરે તે બીજી વાત છે. વિચાર શૂન્તા જોખમી છે. વિકલ્ના અભાવે જે તે બાબત સ્વકારી લેવાય, પરંતુ તેનો અર્ એ નહીં કે વિચારવાની પ્રકરિયા નિષક્રિય બની જાય. પ્રાપ્ માહિતીનું વિશ્લેણ વું જોઈએ અને મૂલ્યને આધારે પસંદગી વી જોઈએ. આ સમગ્ર પ્રકરિયામાં જરૂર જણાય ત્યા મન પર નિયંત્રણ લાદવું જોઈએ. પરિસ્થિતિ એવી છે કે, આજે જે જોવું હોય તે તો દેખાય જ, સાે સાે , જે જોવું હોય તે જ દેખાય છે. (લેખક વ્વસાયે આર્કિટેક અને કર્શીલ સાહિત્લેખન પ્રેમી છે.) પ્રતિભાવઃ [email protected] એ હેમંત વાળા જે જોવું હોય તે દેખાય ના જીવનમાં ચાલીસ પછીનો સમય એક નવી ઉંમર લઈને આવે છે, એ ઉંમર જ્યા બાહ દેખાવ ધીરે ધીરે ઘટવા લાગે છે, પરંતુ આંતરિક કલેશો વધી જાય છે. શરીરમાંના હોરમોનિક ફેરફારો ફક્ શારીરિક લક્ષણો ન ી, એ સ્ત્રના મનને પણ ઊંડી અસર કરે છે. મેનોપોઝ... એક શબ્... પણ અંદર ઘણી અકથ્ લાગણીઓનો ઢગલો. એ સ્ત્ર, જેણે અઢી દાયકા ી વધુ સમય ઘરના દરેક સભ્ માટે પોતાને અર્ણ કરી દીધી હતી તે આજે ાકી ગઈ છે. દિવસના મધ્માં ઉદાસીનતા ઘેરે છે, રાત્રે ઊંઘ ન ી આવતી અને એકલતાનો અવાજ વધુ સ્પષ્ સંભળાય છે. ગરમી, ાક, અકળામણ અને હાંફ એ બધા આજે એની ઓળખ બની ગયા છે. પણ સૌ ી મોટું દુઃખ એ છે કે એને કોઈ સમજતું ન ી. ઘરના લોકો માટે હવે એ ‘મમ્મ’, ‘પત્ન’ કે ‘દિકરી’ છે, પણ પોતાનાં માટે એ કોણ છે? આ પ્રશ્ન દિવસે દિવસે ઊંડો તો જાય છે. જ્યાે માસિક (periods) બંધ ાય છે, ત્યાે સ્ત્ર માત્ર શરીરમાં ી નહીં, પણ પોતાનાં સ્ત્રત્ની એક છબીમાં ી પણ બહાર આવી રહી હોય છે. આ અવસ્થા એને ખાલીપણુ આપે છે - લાગણીનું, ઓળખનું અને પ્રેમનું. અને છતાં... આવી સંઘર્મય અવસ્થામાં ી પસાર તી એ સ્ત્ર હવે ધીરે ધીરે પોતાને નવી રીતે ઓળખવા લાગે છે. હવે એને પોતાની પસંદ માટે જીવવું છે. હવે એ ઘરના શોરમાં ી બહાર આવીને પોતાના અંતર તરફ જોવે છે, જ્યાંથી એક નવો ઊજાસ ફૂટે છે - શાંતિનો, સ્વકારનો અને આત્સન્મનનો. મેનોપોઝ કોઈ અંત ન ી એ એક પરિવર્ન છે. એક નવી શરૂઆત છે, જ્યા સ્ત્ર ફરી ી પોતાનું જીવન પોતાનાં હા માં લે છે. હવે એ બહારની લાગણીઓ માટે નહીં, પણ પોતાની અંદરની શાંતિ માટે જીવે છે. અત્યત સંવેદનશીલ વિષયની ફિલ્ ખૂબજ સાહજિકતા સાે પડદા પર કંડારવામાં ‘જલેબી રોક્’ની સમગ્ર ટીમ સફળ રહી છે. તમામ કલાકારોનો ઉમદા અભિનય ફિલ્ને એક અલગ ઓળખ અપાવે છે. Abhilash Ghoda અને તેમની સમગ્ર ટીમનું ખુબજ સુંદર આયોજન ફિલ્ના પ્રમોશન માટે યું. અભિલાષ ઘોડા પોતાની ચાલીસી વટાવી ચૂકેલી દરેક સ્ત્રએ જોવા, જાણવા, માણવા અને સમજવા લાયક ફિલ્ છે.... ગુજરાતના સિનેમાઘરોમાં ગત સપ્તહે રજૂ ઈ ચૂકેલી આ ફિલ્ દરેક ઉંમરના દર્કોને ગમે એવી છે. પ્રતિભાવઃ [email protected] સ્ત્રી જલેબી રોક્સ : સ્ત્રનો અંતરં ગ્રમ રીમા ભટ્ટ મન જે ગોતે તે શોધી લે છે. મન જે માનવા તૈયાર હોય તે માની લે છે. મન જ્યા ુંદરતા જોવાં ઈચ્છ ત્યા તેને ુંદરતા દેખાય. મનનો વ્યહાર મનની ઈચ્છ મુજબનો હોય છે. મનની પં દગી મન જ નક્ક કરે છે. મન દ્વરા લેવાય નિર્યો મન દ્વરા જ લેવાયેલાં હોય છે. યુવાડોટકોમ

RkJQdWJsaXNoZXIy NjI0NDE=