જુલાઈ 25, 2025 (July 19 - July 25, 2025) S14 સંતવાણી || કૃષ્ણભક્તિની અને સહજાનંદ પ્રત ની કવિ ા || ગભગ મોટેભાગે સ્વમિનારાયણીય સંપ્રદાયની કૃષ્ભક્તિ કવ ામાં નંદ સં કવિઓએ શ્રહરિને જ કૃષ્ રૂપે કલ્પને પદ રચનાનું સર્ન કર્ુ છે. પણ પ્રેમસખી પ્રેમાનંદે કૃષ્ભક્તિભાવથી કૃષ્ ભક્તિના ઘણાં સ્વતંત્ર પદો રચ્ય જણાયા છે. મુનશીથી માંડીએ હરિપ્રસાદ ઠક્કર સુધીના અભ્યસીઓ દ્વરા એ પ્રકારની રચનાઓનો અલગથી અભ્યસ પણ થયો છે. મે પ્રેમસખીના પદોનો ઊંડાણથી અભ્યસ કર ી વેળાએ સ્વમિનારાયણ સં કવિ પ્રેમસખી કઈ રીે કૃષ્ભક્તિ ગાનમાં નરસિંહ, મીરાં અને દયારામથી અલગ પડીને સ્વમિનારાયણ સંપ્રદાયના વૈરાગ્, સરળ અને એકાંત ક ભાવનાને જાળવીને કૃષ્લીલા ગાન-વૃદાવનીય પ્રેમભાવને આલેખે છે ેની પાસ કેન્દ્રમાં રાખેલી. પ્રેમસખીની કૃષ્ભક્તિનું ગોત્ર મીરાં સાથે છે. નરસિંહ કે દયારામની કૃષ્ભક્તિ ગાન પરંપરા સાથે નથી. કેટલાંક અભ્યસીઓનું મં વ્ છે કે, નરસિંહમાં અમર્યાદ શૃગાર નિરૂપણ છે એ પુરૂષ છે એટલે અને મીરાંમાં નથી કારણ કે એ સ્ત્ર છે. કેટલાંક અભ્યસોનું કહેવું છે કે, નરસિંહની પદ કવ ામાં કૃષ્નો આત્સાક્ષત્કર થયા પછીનાં ઉલ્લસ-આનંદનો ઊદ્દક છે અને મીરાં ો સ કૃષ્ને પામવાનો લસાટ અનુભવીને કૃષ્ભક્તિમાં લીન રહી છે એટલે પ્રભુ પ્રાપ્તિની ઝંખનામાં સરળ નરયો મર્યાદા ભાવ હોય એ સ્વભાવિક છે. ે મ છ ાં મીરાં માફક ગોપીભાવ-પ્રેમરસ-પ્રિય મ ભાવ નહીં પણ પ્રેમસખી ભાવથી ેઓ સાક્ષાત પ્રેમરૂપ પરમ કૃપાળુના પ્રીત પાત્ર બનીને પણ સંપ્રદાયની સીમામાં બદ્ધ રહીને કૃષ્ભક્તિના પદો રચ્ય ેમાં મધ્કાલીન પદ પરંપરાનું શૃગાર ભાવને આલેખવાનું એમનું અનોખું રૂપ દૃષ્ટ ગોચર થું જણાયું છે. આ માટે એમની વિપુલ પદ રાશિમાંથી થોડાં દૃષ્ટાંતો અવલોકીએ : ‘સખી મને પ્ર બાંધણી કોડિલા કાનમાં રે.. (૧૯૩૯) ‘આજ સખી શામળિયો વાલો, સુપનામાં મુને મળિયા રે’... (૧૦૦) ‘શામળિયે સ્વપ્માં મારા મનનું ગમું કીધું રે, અલબેલે, આલિંગન ચુંબન, પ્રેમ કરીને લીધું રે’. (૧૦૧) ‘મોંઘા મૂલોરે, બેની મોહન કેમ મેલાયે, પ્રેમાનંદ કે’રે એ સારું જે થા ા થાયે...’ (૬૦૭) ‘વ્હલા રૂદિયાકમળમાં ઘાલી રે, બાંધુ પ્રેમ દોરીએ જાલી રે. (૬૯૬) ‘આવો મરમાળા મોહન, મંદિર મોરે માણો રે, અમે અબળા હરિદાસ મારા, અમથી ભ્રાં મા આણો રે..’ (૬૭૨) ‘મન મારું મળવા અકળાયે, બીજા કોને નવ કેવાયે રે..’ (૬૦૬) ‘સગા કુટુંબ, પિયર સાસરિયા, ન રહું કોઈની ઝાલી રે, પ્રેમસખી વાલાને વરવા, શિર કરમાં લેઈ ચાલી રે...’ (૧૭૨) ‘ મ કારણ લોક કટુંબ જીને રે, આવી વસું છું ારે ઓલીડે રે, પ્રેમાનંદ કહે વાલા મન, કર્ વચને, શિર ો સોંપ્યુ છે ારે ખોળડે રે’. (૩૨) ‘અંગો ેઅંગ આલિંગન લે ા, મોહન મનડું ેભીંજે, મનગમું માણો મોહનજી, કોઈથી મનમાં ન બ્હજ...’ (૬૭૧) વંૃદાવનીય ભક્તિ ધારાના વિલાસી શૃગાર ભાવ થા રાધાભાવના અપ્ર ીમ લસાટના અમર્યાદપણે શૃગાર ભાવનું નિરૂપણ કરનારા નરસિંહ અને દયારામના સંદરભે સમર્યાદ શૃગાર ભાવને આલેખ ા પ્રેમસખી પ્રેમાનંદની ભક્તિભાવના બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મને ભજવાની - પ્રાપ્ત કરવાની હોઈને એમનો શૃગાર ભાવ નિર્ળ અને નિરભેળ પ્રેમ ભાવના પ્રાગટ્યરૂપે અવલોકવા મળે છે. આ ભક્તિ ભાવસભર શૃગાર નિરૂપણનું એક આગવું રૂપ છે. પ્રેમભાવને ભક્તિ શૃગારથી પરિષ્કૃત-પરિપ્લાવિત કર ા પ્રેમાનંદ સંમિલનથી સંપ્રાપ્તિની સુધીની સુખાનુભૂત ને થા વિયોગની વિરહ વેદનશીલ ાની પીડા-અનુભૂત ને અભિવ્યક્ કર ા અવલોકવા મળે છે. મારી દૃષ્ટએ ેઓ સખાની કે પ્રેયસીને બદલે સખી બન્યા અને એ પણ સામાન્ય સખી નહીં પરંુ પ્રેમથી પ્રજ્વલિત દિવ્ ેજ રાશિના સ્નહસિક્ત ેજ પાથર ી પ્રેમસખી એટલે ો ેઓ બ્રહ્માનંદની ‘શિર સાટે નટવર વરીએ’ પદાવલિને બદલે ‘શિર કરમાં લેઈ ચાલી રે’ થા ‘શિર ો સોંપ્યુ છે ત્યરે ખોળડે રે’ જેવી પદાવલિનું સર્ન કરી શક્ય છે. આમ ેઓ સખાભાવથી નહીં પણ પ્રેમ ભાવથી પરિસંતૃપ્ત નિષ્ઠથી ગાય ઊઠે છે કે ‘વહાલા પ્રેમસખી છે મારી રે.’ વંૃદાવન વિહારી કૃષ્ પરત્વની ભક્તિથી આદૃ અને સખીયુક્ત પ્રીત ભાવથી પરિપ્લાવિત પ્રાણધારા પ્રગટા ા પદોનો શૃગાર આવા ભાવરૂપ કારણથી સમર્યાદ રીે નિરૂપાયાનું જણાય છે. એટલે જ ો મુનશી જેવા રસિક અને રોમાંચક ભાવોના પુરસ્કર્તાએ ઈ.સ. ૧૯૦૨માં નોંધ્યુ કે‘ભક્તિ સાહિત્ની દૃષ્ટએ સ્વમિનારાયણ પંથમાં પ્રેમાનંદ મોટા કવિ છે એટલું જ નહીં પણ નરસિંહ મહે ા પછી મધ્કાળના સાહિત્માં જાે કોઈના કાવ્યમાં શુદ્ધ ભક્તિની આંચ દેખા ી હોય ો આ પ્રેમાનંદમાં છે.’ વૃદાવનીય શ્રકૃષ્ની ભક્તિ સાથે ભગવાન સ્વમિનારાયણ પરત્વની ભક્તિના પદોને સમુચ રીે વિજરાય વૈદ્ય ‘પ્રાર્ના ભાવના કવ ા-ભજનો’ ગણ્ય છે. પ્રેમાનંદ સ્વમીએ ભગવાન સ્વમિનારાયણના પ્રત્યક દર્ન મિલન ભાવને રમણીય રૂપ સૃષ્ટ અરપી છે. ચમત્કરિક રૂપ રાશિ અને ચ ાકર્ક વ્યહાર - વર્નોને આલેખ ા લીલા ચરિત્રના પદો આનું ઊજળું ઉદાહરણ છે. ભગવાન સ્વમિનારાયણની સૌમ્, સૌહાર્ ભાવ પ્રગટા ી કિશોરરૂપની પ્રત મા વડ ાલ ધામના મંદિરના દક્ષણ દેશમાં પ્રતિષ્ઠ છે. એના ડાબા હાથમાં પદ્મ છે અને એ દ્વરા અભયદાન અર્ છે. આવા સહજાનંદજી પો ાના ભક્તોના ભાવને અનુવર્તીને વિવિધ વસ્ત્રભુષણો, સ્વાદષ્ ભોજન સમયના વર્નના ેમજ ઉત્સ ઊજવણી સમયના અલૌકિક, ઐશ્વર્ યુક મહાત્મ્યસિક મહિમા મંડનના પદો, બારમાસી, કિર્ન પ્રેમાનંદ સ્વમીના પદોનું બીજું અનોખું રૂપ છે. ેઓ જુજવા રૂપે જુજવા સંગે જુજવા નામે ઓળખાયા હોઈ આવા અનં રૂપો ભગવાન સ્વમિનારાયણના ગણા ા-આલેખ ા દૃષ્ટ ગોચર પણ થાય છે. એમની ‘શિક્ષપત્રી’ કૃત એનું દૃષ્ટાંત છે. ‘રાધા સંગે હોય ત્યરે રાધા કૃષ્ પ્રભુ જ એ, રૂક્મણી-લક્ષ્જી સંગે લક્ષ્નારાયણ જ એ. (૧૦૯) અર્જુન સંગમાં એહ નરનારાયણ પ્રભુ. (૧૧૦) બળભદ્રાદિની સંગે ે ેનામે કથાય ે.’ આવા ભગવાન સ્વમિનારાયણ પરત્વ ેઓને અપાર પ્રીત છે. અહર્નિશ એમની સેવામાં જ સમર્ છે. એમણે ધારણ કરેલ વસત્ર, આભુષણોની સજાવટના દર્નથી મોહ થયેલા પ્રેમસખી પ્રેમઘેલા થઈને એના આંખને મટકે, હાથને લટકે અને જરીના પટકે હૃદયમાં કેવા ભાવોનું પ્રાગટ્ય થું એ ભક્તિ ભાવને હૃદયસ્પર્ અભિવ્ક્તિ અરું પદ અવલોકીએ. ‘લીધું ચ હરીને, હેલી મારું ચિત્ત હરીને, લાડીલે લટકા કરીને.’ (૬૩૪) એમની દિવ્ રૂપ રાશિથી અનુરક્ત ભાવે રાગાત્ક ભાવોનું સંવેદન વિશ્વ ખડુ કર ી પ્રેમસખી પદાવલિ ‘મારા વાલાજીનું રૂડું રૂપ જાેઈને હું ો મોહી’ એવું ગાન સહજ રીે ગેય ા ધારણ કરું અવલોકવા મળે છે. (ક્રમશ:) (લેખક લોકસાહિત્ ચારણી સાહિત્ અને સં સાહિત્ના વિદ્વન છે.) પ્ત ભાવઃ
[email protected] પ્રેમસખી પ્રેમાનંદ સ્વમીનું તપ અન તજ–૧૩ લ ડો. બળવંત જાની ‘ ना जाने कितने रिश्त, ख़त्म कर दिये इस भ्र ने... !!! कि ै ही सही हूँ और, सिर्फ़ ै ही सही हूँ.!! ’ ‘સાચો સમાજ એ છે જ્યા છેલ્લ માણસ પણ પહેલા માણસ જેવું જ માન પામે.” - ડો. બાબાસાહેબ આંબેડકર માજમાંથી આર્થિક ફા અને જાત ાદ જેવી સમસ્યઓનો અં કરવો એ માનવ અભ્યરણની પ્રાથમિક શર છે. અભ્યરણ એટલે કે સહજ ા, સુરક્ષ અને સૌંદર્થી ભરેલું સ્થન જ્યા દરેક જીવના જીવવાનો હક સન્માન પામે. એવું જગ કે જ્યા લોકો વચ્ચ શંકા નહિ, સમજણ હોય, સ્પર્ નહિ, સહયોગ હોય. પૃથ્વ બધા માનવોની જરૂરિયા પૂરી કરી શકે એવી હોવી જોઈએ નહીં કે અમુક માણસોની લાલચને સં ોષે. પૃથ્વ માત્ર રહેવા માટેનું સ્થન નથી, ેઆપણુ માતૃરૂપ છે – જીવન આપનારી, પોષણ આપનારી અને અવકાશ આપનારી. પણ માનવજાે ટેક્નલોજી, ઉદ્યગો અને અત ભોગ દ્વરા આ પૃથ્વને ધીમે ધીમે શોષી નાંખી છે. હવે સમય આવ્ય છે કે, આપણે પૃથ્વને માણસ માટેના અભ્યરણમાં ફેરવવા પ્રયત્ કરીએ – જ્યા માણસ કેવળ જી ો નથી, પણ ખુશીથી, સંુ લ અને સામૂહિક રીે વિકાસ પામે છે. અભ્યરણ એવો વિસ્તાર છે જ્યા પશુ પક્ષઓ, જીવજંુ ઓને સુરક્ષ, સ્વતંત્ર ા અને કુદર ી જીવન મળે છે. કુદર આપણો નહીં, આપણે કુદર ના ભાગ છીએ એ વા હંમેશા સૌએ ધ્યનમાં રાખવી જોઈએ. ેવી વિચારધારા થકી જ માનવીય અભ્યરણ એવો સમાજ કે જગ બની શકે છે જ્યા માણસને ભય, દુઃખ, અનિષ્ટતા વિના માન ાના મૂલ્ય સાથે જીવવાની વાસ્તવિક ક મળે. જ્યા પૃથ્વ સાફ, સંબંધ સ્ચ્ અને મનોવ્યહાર સાચો હોય, ત્યા માનવ અભ્યરણ ખુદ સાબ થઈ જાય છે. આવી સૃષ્ટની રચના માટે શિક્ણની દિશા એવી હોવી જોઈએ કે ે વ્ક્તિને સહઅસ્તિત્ શીખવે. વર્ખંડોમાં booksથી વધુ values હોવી જોઈએ – જેમ કે દયાળુ ા, સહાનુભૂત , સહકાર. સાથે સાથે માનસિક આરોગ્ અને આધ્યાત્ક ા પણ એટલી જ જરૂરી છે. આધુનિક જીવનમાં હોંશિયારી વધી છે પણ શાંત ઘટી છે. વ્ક્તિગ શાંત વિના સામૂહિક માનવ અભ્યરણ શક્ નથી. ધ્યન, યોગ, સંગી , કુદર નો સંપર્ અને સંબંધોનું સન્માન માણસના અંદર અભ્યરણ ઊભું કરે છે. આર્થિક સમ ોલન અને ન્યાયની સમાન ા કે સંુ લન પણ અગત્નો ભાગ ભજવે છે. આજે, ગરીબી અને વૈભવી સમાજ વચ્ચનું અં ર એક ઝેરી ખાઈ સમું છે. માનવ અભ્યરણ માટે સાધનોનો સમસમાન વહેચો, વ્યપાર- ઉદ્યગમાં નૈત ક ા અને વાજબી ાના મૂલ્ય જળવાવા જોઈએ. માણસે પૃથ્વને પો ાનું અભ્યરણ બનાવવું હોય ો પહેલા પોે પો ાનું અં ર સૌમ્ બનાવવું પડશે. જ્યા દ્વષની જગ્યએ સહાનુભૂત હોય, હિંસાની જગ્યએ સમજદારી અને સ્વાર્ની જગ્યએ સહઅસ્તિત્ હોય. પૃથ્વ એ એક મંદિર છે. હવે સમય આવ્ય છે કે, આપણે ે માં માણસ રીકે નહીં, પણ માન ાનાં યાત્રિક રીકે પ્રવેશ કરીએ. શાંત , સમરસ ા, સમાન ા અને અહિંસા આધાર સમાજની સ્થપના ેનું પ્રથમ પગથિયું છે. જ્યરે ધર્, જાત કે દેશના આધારે થ ા વિવાદો અને યુદ્ધો માણસના અભ્યરણનાં નાશક છે. ગાંધીજીએ જણાવ્યુ ેમ, “અહિંસા એ જ માન ાનું શ્રષ્ શસત્ર છે.” જેમ જૈન દર્નમાં જણાવાયું છે કે, જીવો દયામય બનો, ક્યરેય કોઈને દુઃખ ન આપો. દરેક બાળકને લાગણીશીલ બનાવવું – એને અન્યોના દુઃખની અનુભૂત કરાવવી એ પહેલું પગલું છે માનવ અભ્યરણ માટે. ગી ામાં ભગવાન કૃષ્ કહે છે : ‘સર્ભૂતહિે ર ાઃ’ (અ.12/શ્લક-4) અર્થાત્ જે મનુષ્ સર્ જીવોના કલ્યણમાં ન-મનથી ત્ર છે, ેજ મારા સાચા ભક્ત છે. જ્યા માણસ પો ાનું જીવન માત્ર પો ાના માટે નહિ, પણ અન્ય જીવોના રક્ણ માટે જી ો થાય, ત્યા પૃથ્વ આું અભ્યરણ બની જાય છે. આ વિચાર પૃથ્વ સાથે રહેલી નદી, વૃક, પક્ષઓથી લઈને ગરીબ માનવી સુધી વિસ્તરે, ત્યરે જ “સર્ભૂતહિ ” પૂર્ થાય. જ્યા સેવા હૃદયથી થાય, ત્યા સંબંધોમાં શી ળ ા આવે અને જ્યા માણસ બીજાના સુખ માટે કાર્ કરે – ત્યા ધર ી અભ્યરણ બની શકે. સાચા માનવ રીકે જીવવા માટે દૈવી ગુણોની જરૂર છે–જેમ કે અહિંસા (હિંસા વિરૂદ્ધ વ્યહાર), ક્મા (માફી આપવાની ાકા ), દયા (દરેક જીવી પ્રત્ય સૌમ્યતા) થા અં રના શુદ્ધ ભાવ. જ્યા આ ગુણો ઉગે છે, ત્યા હિંસા ઓછી થાય છે. જ્યા સહાનુભૂ હોય, ત્યા વિવાદોની જગ્ય પ્રેમ લઈ લે છે. અંે , આ પૃથ્વ સ્વર્ બન ી હોય છે, જો માણસ પોે દેવગુણોથી જી ો હોય. માનવી પો ાના ‘અહં’ અને ‘સ્વાર્’ને છોડીને એક ઊંચી ચે નામાં જીવવાનો નિર્ય લે. એમ થવા માગે ો માણસ પો ાના કર્મને માત્ર વ્ક્તિગ લાભ માટે નહિ, પણ જગ ના હ માટે કરે. આવા સાધક દ્વરા દરેક જગ્ય ‘અભ્યરણ’ બની જાય છે. અંે : ‘વસુધૈવ કુટુંબકમ્’નો અર્ ‘મદ્્ભક્તઃ સંગે દ્વષ મુક્તઃ, સર્ભૂે ષુ યઃ દયાવાન’ જે બીજામાં ઈર્ષ્ નહિ રાખે, મામ પ્રાણીઓમાં દયા કરે, પૃથ્વ વ્ક્તિગ નથી, એ સર્ની છે. જ્યા આપણે દરેક જીવને પરિવાર સમજીને જીવીએ–ત્યા પૃથ્વ માન ાનું અ ાર બની શકે છે. એક પ્રત જ્ઞ સૌ સાથે મળી લઈએ : ‘હું પૃથ્વ માટે નહિ, પૃથ્વ સાથે જીવવા માગું છું. જ્યા હું શ્રષ્ મનુષ્ નહિ, શ્રષ્ માન ાનો અંશ બની જાઉં.’ (લેખક કવિ અને ગી કાર થા કસ્મ્ ખા ાના પૂર્ IRS અધિકારી છે.) પ્ત ભાવઃ
[email protected] રમશ ચૌહાણ પૃથ્વન માનવ અભ્યરણમાં ફેરવવાનું સપનું સાકાર કરવાનાં ઉપાય: સ માણસ પૃથ્વન પોતાનું અભ્યરણ બનાવવું હોય તો પહલા પોત પોતાનું અંતર સૌમ્ બનાવવું પડશ. જ્યા દ્વેષની જગ્યએ સહાનુભૂતિ હોય, હિંસાની જગ્યએ સમજદારી અન સ્વર્ની જગ્યએ સહઅસ્તત્ હોય. પૃથ્વ એ એક મંદિર છે. હવ સમય આવ્ય છે કે આપણ તમાં માણસ તરીકે નહીં, પણ માનવતાના યાતરિક તરીકે પ્વશ કરીએ.