Gujarat Times

મંતવ્ય 3 Disclaimer: Gujarat Times makes no warranties or representations as to the accuracy of the content and assumes no liability or responsibility for any error or omission in the content. Gujarat Times is not responsible or liable for any claims made in advertisements or classifieds. Any questions or comments concerning advertisements or classifieds within this newspaper should be directed to the advertiser. The views, advice, opinions, and information in letters to the editor, analysis section, legal section or any other article in this publication are those of the writers and do not necessarily represent those of Gujarat Times. Published weekly, Founded in 1999 Dr. Sudhir M. Parikh Founder, Chairman & Publisher Hasmukh Barot Editor-in-Chief Ilayas Quraishi Chief Operating Officer Darshana Gandhi Financial Controller Digant Sompura Consulting Editor Shailu Desai Sub-Editor Bhailal M. Patel Executive Vice President Chandrakant Koticha Rajkot, India Executive Director Business Development Parikh Worldwide Media Jim Gallentine Business Development Manager-US Sonia Lalwani, Shahnaz Sheikh, Advertising Sales Hervender Singh, Circulation Manager Shailesh Parikh, California Correspondent Subhash Shah, Texas Correspondent Corporate Office 1655 Oak Tree Road, Suite # 155 Edison, NJ 08820 Tel: (212) 675-7515 • (718) 784-8555 Fax: (212) 675-7624 E-mails [email protected] [email protected] [email protected] [email protected] Website: www.gujarattimesusa.com Chicago Bureau 8846 Lavergne Ave. Skokie, IL 60077 Tel: (773) 856-0545 • (773) 856-3445 [email protected] California Bureau 650 West Vermont Ave., Unit # 46 Anaheim, CA 92805 Southern California Natu Patel Tel: (818) 430-6950 Texas Bureau , Subhash Shah 4601 Hershy ln, Plano, TX 75024 Tel: (510) 449-8712 Ahmedabad Bureau Parikh Worldwide Media Pvt. Ltd. 303 Kashiparekh Complex, C.G.Road, 29 Adarsh Society, Ahmedabad 380009 Tel: 079-26446947 Gujarat Times (USPS 017-787) is published weekly by Parikh Worldwide Media, LLC Annual subscription $44. Periodicals postage paid at Newark, N.J. and at additional mailing offices. Postmaster: Send address changes to Gujarat Times Parikh Worldwide Media, LLC 1655 Oak Tree Road, Suite # 155, Edison NJ 08820 Copyright © 2025, Gujarat Times નિશાન હિન્દી ભાષા પર, નજર સુધરાઈ પર મ હારાષ્ટ્રનાં રાજકારણમાં અત્યરે નિશાના ઉપર હિન્દી ભાષા છે, પણ નેતાઓન નજર - નિગાહે મહાનગર મુંબઈન સુધરાઈ ઉપર છે! ગમે તેમ કર ને મુંબઈ સુધરાઈ - જે ભારતમાં સૌથ વધુ ધનાઢય છે, વાર્ષિક બજેટ પચ્ચીસ હજાર કરોડથ પણ વધુ છે - તે હાથમાં આવવ જોઈએ. ભારતનું આર્થિક પાટનગર ગણાતાં મુંબઈન સમૃદધિ અજોડ છે અને તેન સત્ત મેળવવા માટે નેતાઓ આતુર છે. મુંબઈ અને મહારાષ્ટ્રન અન્ મહત્તન સુધરાઈઓન ચૂંટણ માં ઠાકરેબંધુઓનું શક્તપર ક્ષણ અને લોકપરિયતાનો અંદાજ મળ જશે અને તે પછ વિધાનસભા અને લોકસભાન ચૂંટણ માં પણ ઠાકરેબંધુઓ સાથે રહ ને લડશે. આ શક્ત માપ લેવાનો અવસર છે. લોકસભાન ચૂંટણ માં ઈન્ડ. જૂથના પક્ષો સાથે હતા અને વિધાનસભાન ચૂંટણ માં અલગ - મહારાષ્ટ્ર વિકાસ આઘાડ - મોરચો થયો હતો. હવે સુધરાઈન ચૂંટણ માં કોઈ મોરચાન જરૂર નથ . ઠાકરેબંધુ મોરચાના ઉમેદવારો જ હશે. મહારાષ્ટ્રભરમાં મિન ચૂંટણ - તમામ સુધરાઈઓ આવર લેવાશે અને તેના ઉમેદવારો રાજ્ભરમાં ફર વળશે, જે જુવાળ વિધાનસભાન ચૂંટણ સુધ યથાવત્ રહેશે એમ મનાય છે. અલબત્, આ ચૂંટણ જીતવા માટે મરાઠ ભાષાનું શત્ર અમોઘ હોય એમ જણાય છે. હિન્દી ભાષા મહારાષ્ટ્ર ઉપર ઠોક બેસાડવાનો વિરોધ ગણતર પૂર્ક થયો છે. મુંબઈમાં હિન્દી ભાષ વોટ બેન્ ભાજપના હાથમાં છે, તેન સામે આ મોરચો અનિવાર્ છે! શિવસેનાનો જન્ અને વિકાસ - વ્યપ 1960ના દાયકાઓમાં થયો, તેમાં 'ધરત પુત્રો'ને અન્યા થતો હોવાન ફરિયાદ અને 'બહાર'થ આવનારા મુંબઈન સમૃદધિમાં ભાગ પડાવે છે એવ ફરિયાદે મહત્તનો ભાગ ભજવ્ય છે. તામિલભાષ ઓ સામેના વિરોધ પછ 1980ના દશકમાં ઉત્ર ભારત ો - વિશેષ કર ને ઉત્રપ્રેશ અને બિહારના લોકોનો પ્વાહ શરૂ થયો. 1956 - 57માં નેહરુએ ભાષાવાર પ્રાત રચના કર ત્યરે મહારાષ્ટ્ર - ગુજરાત બે અલગ રાજ્ હતાં, પણ મુંબઈ બંને રાજ્નું દવિભાષ મહાનગર બન્યુ, તે સામે પ્ચંડ વિરોધ અને મુંબઈ સહ સંયુક્ મહારાષ્ટ્ર રાજ્ માટે આંદોલન સફળ થયું. આમ, ભાષાવાદનાં રાજકારણન શરૂઆત ભાષાના આધારે રાજ્યન રચના થઈ ત્યરથ થઈ છે. મહારાષ્ટ્રમાં શિવસેનાના સ્થપક બાળાસાહેબ ઠાકરેનાં અવસાન પછ ઉદ્વ રાજક વારસદાર બન્ય અને ભત્ર જા રાજ ઠાકરે છૂટા પડયા. રાજ ઠાકરે એમના કાકાન જેમ જોરદાર આક્રમક નેતા તર કે જાણ તા છે, પણ અલગ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના બનાવ્ય છતાં ચૂંટણ નાં રાજકારણમાં ફાવ્ય નથ . ઉદ્વ ઠાકરે ભાજપ સાથે સમજૂત કર્યા પછ સત્તમાં આવ્ય, પણ સત્તન મુદ્દતના પ્શ્ન છૂટા પડયા અને તે પછ ચૂંટણ માં ધાર સફળતા મળ નથ . હવે લોકસભા અને રાજ્ વિધાનસભા પછ એમન જી કસોટ મુંબઈ સુધરાઈન ચૂંટણ માં છે. વાસ્વમાં રાજક અસ્તત્નો સવાલ છે. એકનાથ શિંદેના હાથમાં પક્ષનું નામ - નિશાન હોવાથ તે અને સત્ત ફર થ મેળવવ જરૂર છે. રાજકારણમાં અસ્તત્ અનિવાર્ છે. આ પરિસ્થિત સમજીને રાજ ઠાકરે સાથે સમાધાન થયું છે. મુંબઈ સુધરાઈમાં 1985થ શિવસેનાન બહુમત રહ છે. 1992થ 1996 એકમાત્ર અપવાદ સિવાય સતત પચ્ચીસ વર્ સત્ત ભોગવ્ય પછ હવે આરપારન કસોટ છે: મુંબઈ સુધરાઈ ઉપર અંકુશ - સત્ત હોય તો રાજ્માં સત્ત મળ શકે છે! આ વખતે મુંબઈ સાથે નવ મુંબઈ, કલ્યણ - ડોંબિવલ , ઉલ્હસનગર, નાસિક, સંભાજીનગર, ઔરંગાબાદ સહિત 28 સુધરાઈન ચૂંટણ છે, તેમાં શિવસેનાન એકતા અને શક્ત સિદ્ થાય તો તેન અસર આગામ વિધાનસભાન ચૂંટણ ઉપર પડે. તેથ હવે જ શિવસેનાન એકતા ઉપર ભાર મુકાયો છે. બંને ભાઈ 'સાથે' છે - અને રહ શકશે? એ પ્રશ છે. આ તબક્ક સુધરાઈનાં અર્કારણ પછ રાજકારણ શરૂ થાય છે. મુંબઈ - મહારાષ્ટ્રમાં ચૂંટણ જીતવા માટે સજ્જડ મુદ્દો હોવો જોઈએ. આ દરમિયાન રાષ્ શિક્ષણન માં જી ભાષા તર કે હિન્દીનું નામ અપાયું અને રાજ્ સરકારે આદેશ બહાર પાડયો, પણ પ્રથમિક - પહેલા ધોરણથ હિન્દી ભાષા દાખલ કરવાન જરૂર ન હત . પાંચમા ધોરણથ થઈ શકે, પણ હિન્દી મહારાષ્ટ્ર ઉપર ઠોક બેસાડવામાં આવે છે એમ કહ ને વિરોધ શરૂ થયો. હિન્દત્ના પુરસ્કર્ બાળાસાહેબ હતા, પણ ઉદ્વે ભાજપને છોડ ને કોંગ્રસનો હાથ પકડયો, ત્યરે એમના ઉપર ટ કા - પ્હાર શરૂ થયા અને હિન્દત્ના અભાવનાં કારણે ચૂંટણ માં માર પડયો. હવે હિન્દી ભાષા - ભાજપનાં હિન્દત્ને હરાવશે એવ ધારણા છે. મુખ્યપધાને ભાષાને લગતા આદેશ પાછા ખેચ લ ધા છે અને નિષ્ણાત સમિતિનો અહેવાલ - અભિપ્રા માગ્ય છે. મરાઠ ભાષાનું ગૌરવ - સન્મન યથાવત્ હોવા છતાં હિન્દી ભાષા ઠોક બેસાડ ને મરાઠ નું અવમૂલ્ન થયાનો આક્ષેપ અને પ્ચાર થઈ રહ્ય છે. આમાં હિન્દી ભાષાનો કોઈ પ્રશ નથ , પણ મો - અમિત શાહ અને યોગ ચૂંટણ માં બાજી માર જાય છે - તેનો પ્રતકાર કરવા માટે ભાષાનું શત્ર હાથવગું બન્યુ છે! મુંબઈમાં આજે મરાઠ માતૃભાષા હોય તેવા લોકોન સંખ્યનું જૂથ સૌથ મોટું છે. તેના પછ હિન્દી, ઉર્દૂ અને ગુજરાત આવે છે. મરાઠ ભાષિકોનો પ્ભાવ 2001થ 2011 દરમિયાન ઘટયો છે. મરાઠ માતૃભાષા છે એમ કહેનારાઓન સંખ્ય 45.24 લાખથ ઘટ ને 44.04 લાખ થઈ હત . ગુજરાત ઓન સંખ્ય પણ 14.34 લાખથ ઘટ ને 14.28 લાખ થઈ હત , જ્યરે હિન્દી ભાષિકોન સંખ્ય 25.82 લાખથ વધ ને 35.08 લાખ થઈ હત . ઉર્દૂ ભાષિકોન સંખ્યમાં આઠ ટકાનો ઘટાડો થયો હતો. હિન્દી ભાષિકોન સંખ્ય વધુ હોવાથ ચૂંટણ માં બિનમરાઠ ઉમેદવારો જીત જાય છે એવ ફરિયાદ પણ બરોબર નથ . મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠ સભ્યન સંખ્ય વર્ 1978માં માત્ર 14 હત , જે 2014માં વધ ને 24 થઈ. 2019માં 26 અને 2024માં 24 છે. હિન્દી ભાષા શ ખવવાથ બિનમરાઠ - ભાજપ ઉમેદવારો જીત જાય છે એવ ફરિયાદ પણ બરાબર નથ . વડાપ્ધાન નરેનદ્ર મો અને અમિત શાહ મહારાષ્ટ્રન જાહેરસભાઓમાં મરાઠ થ શરૂઆત કર ને હિન્દીમાં ભાષણ કરે છે અને શ્રતાઓ સમજે છે, તાળ ઓ પાડે છે. મો કે અમિત શાહ મરાઠ ભાષાનું સન્મન કરે છે. અસ્મતા સ્વીકારે છે. હજુ ગયા વરષે મરાઠ સાહિત્કારોને આમંત્ર ને મો એ મરાઠ સાહિત્નો જે અદભુત પરિચય આપ્ય, તે સાંભળ ને સૌ આશ્ચર્ચકિત થઈ ગયા હતા. મરાઠ ભાષાને ક્લાસકલ લેન્ગ્જનો દરજ્જો આપ ને સન્મનિત મો એ કર , તે ભૂલ ગયા? પણ આ રાજકારણ છે! ભાષા શાત્ર છે કે શત્ર? હવે ચૂંટણ માં મતદારોના ચુકાદા ઉપર આધાર છે, પણ ભાષાના પ્શ્ન હિંસાચાર થાય તો તેન અસર અવળ પડ શકે, પણ કોંગ્રસ અને રાષ્ટ્રવા કોંગ્રસના શરદ પવારે અલગ રહ ને અંતર રાખ્યુ છે, કારણ કે મુંબઈ સુધરાઈન સાથોસાથ બિહાર વિધાનસભાન ચૂંટણ પણ છે, તેથ કોંગ્રસને હિન્દી વિરોધ પોષાય નહીં. અલબત્, મહારાષ્ટ્રન સુધરાઈઓન ચૂંટણ માં રાહુલ ગાંધ ના ઈન્ડ. મોરચાન કોઈ ભૂમિકા - ભાગ ાર નથ . કોંગ્રસ અલગ ઉમેદવારો ઊભા રાખશે. શિવસેના અને મનસેનું જોડાણ થઈને એક બને છે કે પછ પોતાના અલગ અલગ ઉમેદવારો રાખે છે તે જોવાનું છે. અલગ હોય તો રાજ ઠાકરે વધુ બેઠકો માગશે અને જો સુધરાઈઓ - વિશેષ મુંબઈમાં - ઠાકરેબંધુ બહુમત મેળવે તો પછ વિધાનસભાન ચૂંટણ માં પણ રાહુલ ગાંધ ના મોરચાન ભાગ ાર નહીં હોય. એકનાથ શિંદેના હાથમાં અત્યરે શિવસેના છે તેથ ઉદ્વના નિશાના ઉપર છે. શિંદેને હરાવ શકાશે? પરિણામ પછ શિવસેનામાં પણ આયારામ - ગયારામ થશે અને બદલાયેલાં ચિત્રમાં વિધાનસભાન ચૂંટણ થશે. ભાજપ માટે પણ હિન્દત્ અને હિન્દીનાં નામે કસોટ છે. (સાભાર: જન્ભૂમિ દૈનિક) પ્રતભાવઃ [email protected] જુલાઈ 25, 2025 (July 19 - July 25, 2025) - કુન્દ વ્યાસ

RkJQdWJsaXNoZXIy NjI0NDE=