Gujarat Times
ઓગસ્ટ 1, 2025 (July 26 - August 1, 2025) S12 ચિંતન કામદારોની મુંગા મોંએ કામ કરતા રહેવાની પ્રકૃતિ રહેશે હેનતકશ લોકોના બાવડામાં દુનિયા બદલવાની તાકાત છે. આજે પણ માર્ક્સે આપેલી મેન્ટાલિી ોળે આની ાચી જણાય છે. મહેનતની મોટાઈ અને પ ીનાનું પોર જ્યરે મજાશે ત્યરે વિશ્વ મસ્ ાચા અર્માં વુ ધૈવ કુટુંબકમની ભાવનામાં વિહરતંુ જોવા મળશે. જ્યા ુ ધી પુંજીપતિઓની આર્થિક ં પન્તા અને કામદારોની મુંગા મોંએ કામ કરતા રહેવાની પ્રકૃતિ રહેશે, ત્યા ુધી અમિરો અને ગરીબો વચ્ચની ખાઇ કદી નહીં પુરાય. ‘હેવ્ઝ એન્ હેવ્ઝ નોટ’ અર્થાત જેની પાે છે અને જેની પાે નથી એમના વચ્ચનો ંઘર્ તત ચાલતો જ રહેશે. રૂવાંડા ખડા કરી દેતો આ મજબુત વિચાર આપ્ય છે કાર્ માર્ક્સે. જગતનાં કોઈપણ છેડે વ્ક્તિના જીવન ઉપર એક યા બીજી રીતે કાર્ માર્ક્ના વિચારો અને ફિલો ોફીનો પ્રભાવ પડ્ય વગર નથી રહેતો. ઘણીવાર એવું બનતુ હોય છે કે, જગતના વ્વહારો ઉપર માર્ક્ના વિચારો હોય ખરા પણ એની ખબર પડતી ન હોય. માર્ક્સસ્ તો ત્યા ુધી કહે છે કે, કાર્ માર્ક્ની વિચારધારા ‘ગોડલી ગીફ્’ એટલે કે ઈશ્વરીય ોગાત છે. જો કે માર્ક્સે એમના જીવનમાં ક્યારેય ઈશ્વરના અસ્તત્નો સ્વકાર નથી કરયો. બીજા અર્માં એમને નાસ્તક પણ કહી શકાય. માર્ક્ના મતે ઈશ્વર તો માણે બનાવ્ય છે. માર્ક્ એક માનવ શરીર જ ન હતું એ એક વિચારધારા છે. વિચારધારા કદી અસ્ થતી નથી. વ્ક્તિનું માનવ શરીર નષ્ થાય છે. પાર્શિયામાં જ્યા માર્ક્ જન્મ્ય અને જર્ની, ફ્રન્સમાં એ રહ્ય ત્યા જ નહીં બલ્ક મગ્ર વિશ્વમાં એમના વિચારો ફેલાયા. આજે પણ માર્ક્ના વિચારો એટલા જ પ્રસ્તત છે. જેમ જુલિયટ સ રને મારી નાખનારાઓને આજીવન ડર રહ્ય હતો કે, સ રનું ભુત ગમે ત્યરે આવી જશે અને એમને ખતમ કરી નાખશે, એમ પંુજીપતિઓને જ્યરે ગરીબોનું શોષણ કરે ત્યરે એમના માન પટ ઉપર માર્ક્ના વિચારો ખડા થઈ જતા હોય છે. એમને એમ થતું હોય છે કે, માર્ક્ એમને ખતમ કરી નાખશે. આવો ખોફ હંમેશા પુંજીપતિઓની આ પા ઘૂમરાતો રહે છે. માર્ક્ એક માત્ર એવો પોલિટિકલ થિંકર હતો કે, એમના નામ ઉપર પોલિટિકલ ાયન્સમાં સ્કૂલ ઓફ થોટ છે. એનો ામાન્ અર્ એ થાય કે, એમના વિચાર ઉપર ન જાણે કેટકેટલા પોલિટિકલ થિંકર આવ્ય અને એ બધાએ એમના ચિંતન આપ્ય. એમના ચિંતનના આધારે ‘સ્કૂલ ઓફ થોટે’ આકાર લીધો. પ્લેોએ પશચિમની વિચારધારાને ચોક્ક પ્રભાવિત કરી પરંતુ એ વાત પણ એટલી જ ાચી છે કે, પ્લેોનું બળ અને મજબુત થડ બની શક્યુ નહીં. પ્લેોએ પોલિટિકલ થિંકર્ને થોડા ઘણા અંશે પ્રભાવિત જરૂર કર્યા. માર્ક્ જે ધારતા હતા, વિચારતા હતા અને માનતા હતા એ મુજબ દુનિયામાં પરિવર્ન ન આવ્યુ એટલે એમ કહી શકાય કે, એમના કોર કમિટમેન્માં માર્ક્ નિષ્ળ ગયા. જો કે અગત્નું એ નથી કે, એ જે કહેતા હતા એવી દુનિયા ન બની પરંતુ હકીકત એ છે કે, જે એમની વિચારધારા હતી એની ાથે ંબંધ ન ધરાવતી હોય એવી જગતાં કોઈ બાબત છે જ નહીં. બીજા વિશ્વ યુદ્ધ બાદ દુનિયા બે વિચારધારામાં વહેચાઈ ગઈ. એક તરફ રશિયા અને બીજી તરફ અમેરિકા. રશિયાની કોમ્યુનિસ્ અને અમેરિકાની કેપિટાલિસ્ એમ બે વિચારધારામાં વહેચાઈ ગયેલી દુનિયામાં ગરીબો, પીડિતો, શોષિતોનો અવાજ ક્રમશઃ બુલંદ બનવા લાગ્ય. રશિયાની વિચારધારા એટલે કોમ્યુન મની વિચારધારા. કોમ્યુન મ શબ્ આવે એટલે માર્ક્ યાદ આવે જ આવે. બીજી બાજુ અમેરિકનની કેપિટાલિસ્ વિચારધારા જોરશોરથી આગળ વધતી હતી. વર્ ૨૦૦૮માં ગ્લબલ ક્રાઈ ીે દુનિયાના દરવાજે દસ્ક દીધા. એના પરિણામે અમેરિકાથી માંડીને યુરોપના ઘણા દેશોની ઇકોનોમીને જબરી અવળી અ ર થઈ. લોકોની નોકરીઓ જવા લાગી. આ મયે બધાને ખ્યલ આવ્ય કે, આ ગ્લબલ ક્રાઈ ી ની બલા કેટલી ખતરનાક છે. લોકોએ ગ્લબલ ક્રાઈ ી નું મૂળ શોધતા ખબર પડી કે આની શરૂઆત યુ.એ .ના કેટલાંક લાલચુ બેકર્ની મેલી મુરાદથી થઈ હતી. આ બેકર્સે જેમની કોઈ ક્રેડિટ જ ન હતી એવા કેપિટાલિસ્ને લોકોની બચતનાં પૈ ા છૂટે હાથે આપ્ય હતા. આ કેપિટાલિસ્ટના મૂહે દેશને ડૂબાડ્ય હતો. આ મયે લોકોને માર્ક્ યાદ આવ્ય. માર્ક્ કહેતા કે, ફિલો ોફર્ દુનિયા બદલવાના ફંડા બતાવે છે પણ દુનિયા કેવી રીતે બદલાશે એ નથી કહેતા. માર્ક્સે પ્રેકષિ થિયરીમાં પરિણામલક્ષ ોલ્યશન આપ્ય છે. એ વાત સ્વકારવી રહી કે, જે થિયરીથી કોઈ બદલાવ નથી આવતો એ નિરર્ક છે અને એ પણ સ્વકારવું જ રહ્યુ કે, થિયરી વગરના કારયો પણ બેબુનિયાદ બની જતાં હોય છે. એક ાચી થિયરી અને ચોક્ક દિશામાં એકશન પરિવર્નનું મુખ્ કારણ બનતા હોય છે. એક સ્ષ્ થિયરી ાચુ દર્ન કરાવે છે, ઊંડી મજ આપે છે અને કારયો કરવા માટે દિશા આપે છે, એટલે જ માર્ક્નું માનવ શરીર ભલે નથી રહ્યુ પણ એમના વિચારો અને થિયરી હજુ આજે પણ જીવી રહ્યા છે. દા કેપિટલ ગ્રંથ માર્ક્ના વિચારોનું ંકલન છે. ફેડરિક એન્લે માર્ક્ના વિચારો અને લેખોને ંકલિત કર્યા. માર્ક્સે ભવિષ્ ભાખેલું કે, ુપર રીચ લોકોનું એક નાનકડું જુથ આખી દુનિયાના અર્તંત્ર ઉપર પક્કડ જમાવી દેશે. આર્થિક કટોકટીના કારણે વ્ક્તિ હંમેશા ચિંતાગ્રસ્ રહેશે અને ઔદ્યોગકરણના કારણે માનવીય ંબંધો ૩૬૦ ડિગ્રીએ બદલાઈ જશે. માર્ક્ અને એન્લ્સે વર્ ૧૮૪૮માં લખેલા ‘કોમ્યુનિસ્ મેનિફેસ્ટમાં’ દ પ્રભાવક મુદ્દઓ આપ્ય હતા. એમાનો એક મુદ્દ રકારી શાળામાં શિક્ણ અને કારખાનાઓમાં બાળમજૂરી નાબૂદીનો હતો. આ મુદ્દ ઉપર આજે પણ વિશ્વના ઘણા દેશો કામ કરી રહ્યા છે. માર્ક્ દૃઢપણે માનતા એકધારા કામના કારણે કામ કરવાની ડપ અને ગુણવત્ત બન્ન પ્રભાવિત થાય છે એટલે કામ વચ્ચ બ્રક જરૂરી છે. એકધારા કામના મયમાં બ્રક કાર્ને વધુ નિખાર આપે છે. માર્ક્ના આ વિચારોના આધારે પ્તહમાં રજા અને કામ વચ્ચ લંચ બ્રકને સ્થન મળ્યુ છે. આજની ાપ્તાહક રજાઓનું શ્રય પણ માર્ક્ને આપવું ઘટે. મજાની વાત તો એ છે કે, મૂડીવાદ પહેલા માર્ક્વાદ શબ્ પ્રયોજાયો હતો. જગતે મૂડીવાદ અંગે જાગતા કેળવી એ પહેલા માર્ક્વાદ પ્રચલિત થવા લાગ્ય હતો. જાણીતા શોધકર્તા અને લેખિકા લિન્ડ યુએ કહે છે કે, મૂડીવાદ શબ્ આધુનિક અર્તંત્રના જનક સ્મિે ક્યારેય નહોતો આપ્ય. એમણે તો બજારનું એક અદ્રશ્ પરિબળ કહીને એમની વાત મૂકી હતી. વર્ ૧૮૫૪માં વિલિયમ મેકપી ની નવલકથા વેનિટી ફેરમાં મૂડીવાદ શબ્ પહેલવહેલો પ્રયોજાયો હતો. વર્ ૧૮૬૭માં દા કેપિટલમાં અર્તંત્રની બાબતમાં એનો ઉલ્લખ કાર્ માર્ક્સે કરયો હતો. જ્યરે જ્યરે ંપન્ અને આર્થિક શક્ત વ્ક્તિઓ શોષણની દિશામાં ડગ માંડે છે ત્યરે માર્ક્ની વિચારધારાનો શેષનાગ ફૂંાડા મારીને જાગ્રત થઈ જતો હોય છે. માર્ક્ના વિચારો માઈલસ્ટન છે. વાત નાની હોય કે મોટી માર્ક્ના વિચારો એને જરૂર સ્પર્તા હોય છે. ‘કામદારો પાે ગુમાવવા લાયક એમને જકડી રાખતી કામના કલાકોની ાંકળો સ વાય બીજુ કશુ નથી હોતું અને જીતવા માટે એમની ામે આખી દુનિયા હોય છે.’ – કાર્ માર્ક્ (લેખક જાણીતા સર્ક અને ગુજરાત રકારમાં પૂર્ અધિક માહિતી નિયામક છે.) પ્રતિભાવ ઃ
[email protected] પુલક તરિવેદી મ સપ્રંગી ક માના ંકલ્ની તાકાત શું હોય છે? એ જાણવું હોય તો વાંચો એક રૂંવાડા ખડા કરી દેતી ઘટનાની વાત!! વર્ ૨૦૧૯ની ઘટના પર એક નજર નાંખી આજની ત્કથાના મંડાણ કરીએ. ‘ મન્ય ગોષ્ઠ’ દ્વરા આયોજિત ત્રિદિવ ીય પરિં વાદમાં મારે કડી મુકામે જવાનું બનેલું. બે વર્થી મને વક્તવ્ માટે નિમંત્રણ મળતું હતું, પણ પ્રતિકળ ંજોગોના કારણે હું જઈ નહોતો શકતો. આ વખતના કાર્ક્રમ માટે પ્રતાપભાઈ ત્રિવેદી ( ૌ એમને દાદા કહે)નો મને ફોન આવ્ય એટલે મે તરત જ હા પાડી અને ઉમેરેલું કે આ વખતે હું ગમે તે ભોગે કાર્ક્રમમાં ઉપસ્થત રહીશ. કાર્ક્રમના ત્રીજા દિવે રવિવારે હું મય ર પહોંચી ગયેલો. એં ી જેટલા શિકષિત શ્રતાઓ અને અમે ચારેક વક્તાઓ હતા. આદરણીય મનુ ખભાઈ લ્લ જેવા વિદ્વન કેળવણીકાર પણ ખરા જ. ઉત્મ ં વાદ અને અભ્યાસપૂર્ વક્તવ્ય પછી ાંજે પાંચ આ પા કાર્ક્રમ પૂર્ થયો એટલે મે જવા માટે આયોજકોની રજા માંગી. વિઠ્ઠલભાઈ વાણી અને પ્રતાપદાદાની રજા લઈ હું નીકળવા જતો હતો ત્યા દાદાએ મને અટકાવ્ય. “રવજીભાઈ! તમને જવાની ઉતાવળ ન હોય તો એક ેવાનું કામ ોંપવું છે. તમે હા પાડો તો પાંચેક મિનિટનો મય લઈ તમને વાત કરું. અમે થાકી ગયા છીએ. તમે મહેનત કરશો તો કદાચ થઈ શકશે. બહુ પુણ્ મળશે તમને.’ દાદાએ શ્વા લેવા પોરો ખાધો એટલી વારમાં હું બોલ્ય. ‘અરે! દાદા! આપે કામ ોંપવા હુકમ કરવાનો હોય. આપે વિનંતિ ન કરવાની હોય! અને હા, મને એટલી ખબર છે કે આપનું કામ ો ટકા વાજબી કામ જ હશે. આપ આદેશ કરો, હું શક્ય તમામ મદદ કરીશ.’ હું આટલું બોલ્ય ત્યા દાદાએ દૂર ઊભેલા એક બેનને બોલાવવા અવાજ કરયો. ‘એ બેટા રોશની..! આ બાજુ આવ.’ અવાજ ાંભળતા જ પેલા બેન દોડી આવ્યા. ‘જુઓ, રવજીભાઈ! આ રોશની છે. મારી દીકરી છે. એણે એના ાતેક મહિનાના બાળકનું લીવર ટ્રન્સપ્લન્ કરાવ્યુ છે. એનું રીએમ્બ મેન્ બિલ ૨કા૨માં અટવાયું છે. દીકરીએ મકાન વેચી લાખો રૂપિયા લોન લઈ દીકરાની જિંદગી બચાવી છે. તમે ૨કા૨માં બેઠાં છો તો મને થયું કે આ કે તમને ોંપુ. દીકરી હવે થાકી ગઈ છે. બિલની રકમ મોટી છે. તમારે મદદ કરવાની છે.’ એક બાપ દીકરીને મદદ કરવા વલખા મારે એ રીતે દાદા બોલી રહ્ય હતા. દાદાના ગળે ડૂમો આવ્ય એટલે મે એમને અટકાવ્ય. ‘દાદા, આખો કે જોવો પડશે. ડોક્યુમેન્ તપા વા પડશે. પણ, હું આપને ખાતરી આપું છું કે આ કે નહીં ઉકેલાય ત્યા ુધી હું જંપીને બે ીશ નહીં. આમાં ઉતાવળ નહીં ચાલે. થોડો મય લાગશે પણ ડોક્યુમેન્ અને બીલો નિયમ મુજબ હશે તો એને અમે અવશ્ મંજૂર કરાવીશું.’ દાદાને થોડી રાહત અનુભવાય એટલે પેલા બેન ામે ફરીને મે ઉમેર્ુ. ‘બેન! તમે મારો નંબર લખી લ્ય. કાલે ઓફિ ટાઈમે, તમને અનુકળ હોય ત્યરે, મને ફોન કરી બધી વિગત વિગતવાર જણાવજો.’ આટલું કહી મારે હવે નીકળવું હોય, ‘જે થશે એ ારું જ થશે.’ એમ કહી દાદાની રજા લઈ હું નીકળી ગયો. બીજે દિવે રોશનીબહેને મને ફોન કરયો. ફોનની વાત જેમ જેમ આગળ વધતી ગઈ એમ એમ હું આશ્ચર્ચકિત થતો ગયો. ફોન મૂકાયા, પછી હું દ મિનિટ દિગ્મઢ અવસ્થમાં એમ જ બે ી રહ્ય. એમની વાતનો ાર કંઈક આવો હતો. પ્રતાપભાઈ ત્રિવેદી રોશનીબેનના ગા પિતા કે દાદા હતા જ નહીં. મન્ય ગોષ્ઠના કાર્ક્રમોમાં ભાગ લેવા નિમિત્ત થયેલો આ પરિચય, ગા બાપ-દીકરીના ંબંધોની અવસ્થએ પહોંચી ગયો હતો. દાદાએ એમના માટે પિતાનું રૂપ લઈ લીધું હતું. બીજી વિગત એ જાણવા મળી કે, રોશનીબહેનને મોટી એક દીકરી હતી. બીજી પ્રુ તિ વખતે એમને જોડિયા ંતાન જન્મલા. જે બન્ન દીકરા હતા. આટલે ુ ધી તો બધું બરાબર હતું. ઘરમાં ખુશીનો માહોલ હતો. બન્નના નિદીશ અને યુયન એવા નામ પણ પડી ગયા હતા. પણ, આ ખુશી લાંબુ ટકી ન શકી. નવજાત કહી શકાય એવો નિદીશ લીવરની ગંભીર બીમારીમાં પડાઈ ગયો. પરિવાર માથે ત્યરે આભ તૂટી પડ્યુ, જ્યરે ડોક્ટરોએ કીધું કે નિદીશનું લીવર ટ્રન્સપ્લન્ કરવું પડશે. રોશનીબહેન અને એના પતિ વિરલભાઈ તો ાવ ુન્ થઈ ગયા. હવે શું કરવું? નિદીશ છ-આઠ મહિનાથી વધુ બચી શકે એમ ન હતો. એક બાજુ પિતાનો વલોપાત અને બીજી બાજુ માતાનું હૈયાફાટ રૂદન. પરિવાર પણ મુંજાયો. કેટલાંક પીઢ લોકોએ ાંત્ના આપી બન્નને મજાવેલા. ‘નિદીશનું આયુષ્ કુદરત ઉપર છોડી દ્ય. અત્યરે એની થાય એટલી ચાકરી કરો. ભગવાને બે ંતાન આપ્ય છે. એક ભલે એ પાછું લઈ લે. તમારી પાે બીજો દીકરો તો બચે જ છે ને!! મન હળવું કરો અને હિંમત રાખો. લીવર ટ્રન્સપ્લન્ કરી બે જીવ જોખમમાં નથી મૂકવા. લાખો રૂપિયાનો ખર્ થશે અને ઘર ધોવાઈ જશે એના કરતા...’ આવી આવી વ્વહારિક લાહો વચ્ચ એક માતા જરા જુદું વિચારી રહી હતી, કારણ કે, એ દૃઢ મનોબળવાળી મા હતી. નિદીશને બચાવવાં એણે મક્કમ નિર્ય કરી લીધો. ( અનુસંધાન પાન નં. S19 પર) ડૉ. રવજી ગાબાણી એ માની મમતા સામે હારેલા મૃત્યની કથા
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=