Gujarat Times

મંતવ્ય 3 Disclaimer: Gujarat Times makes no warranties or representations as to the accuracy of the content and assumes no liability or responsibility for any error or omission in the content. Gujarat Times is not responsible or liable for any claims made in advertisements or classifieds. Any questions or comments concerning advertisements or classifieds within this newspaper should be directed to the advertiser. The views, advice, opinions, and information in letters to the editor, analysis section, legal section or any other article in this publication are those of the writers and do not necessarily represent those of Gujarat Times. Published weekly, Founded in 1999 Dr. Sudhir M. Parikh Founder, Chairman & Publisher Hasmukh Barot Editor-in-Chief Ilayas Quraishi Chief Operating Officer Darshana Gandhi Financial Controller Digant Sompura Consulting Editor Shailu Desai Sub-Editor Bhailal M. Patel Executive Vice President Chandrakant Koticha Rajkot, India Executive Director Business Development Parikh Worldwide Media Jim Gallentine Business Development Manager-US Sonia Lalwani, Shahnaz Sheikh, Advertising Sales Hervender Singh, Circulation Manager Shailesh Parikh, California Correspondent Subhash Shah, Texas Correspondent Corporate Office 1655 Oak Tree Road, Suite # 155 Edison, NJ 08820 Tel: (212) 675-7515 • (718) 784-8555 Fax: (212) 675-7624 E-mails [email protected] [email protected] [email protected] [email protected] Website: www.gujarattimesusa.com Chicago Bureau 8846 Lavergne Ave. Skokie, IL 60077 Tel: (773) 856-0545 • (773) 856-3445 [email protected] California Bureau 650 West Vermont Ave., Unit # 46 Anaheim, CA 92805 Natu Patel Tel: (818) 430-6950 Texas Bureau , Subhash Shah 4601 Hershy ln, Plano, TX 75024 Tel: (510) 449-8712 Ahmedabad Bureau Parikh Worldwide Media Pvt. Ltd. 303 Kashiparekh Complex, C.G.Road, 29 Adarsh Society, Ahmedabad 380009 Tel: 079-26446947 Gujarat Times (USPS 017-787) is published weekly by Parikh Worldwide Media, LLC Annual subscription $44. Periodicals postage paid at Newark, N.J. and at additional mailing offices. Postmaster: Send address changes to Gujarat Times Parikh Worldwide Media, LLC 1655 Oak Tree Road, Suite # 155, Edison NJ 08820 Copyright © 2025, Gujarat Times કા દા સામે સૌ સમાન ભારતની સફળ લોકશાહીની નોંધ આજે વિશ્વમાં લેવાય છે. ભારતનાં અર્તંત્ર અને સંરક્ષણ શક્તનો સ્વકાર થાય છે, ત્યરે આપણાં લોકતંત્રને બદનામ કરી દેશની એકતા, શક્ત નબળી પાડવાના પ્રયાસ થઈ રહ્ય છે! અલબત્ત, આપણે ઘણા ચૂંટણી સુધારા કર્યા છે. ચૂંટણીમાં મની પાવર અને મસલ પાવરની બોલબાલા ખતમ કરવાનાં પગલાં લેવામાં આવ્યા છે, પણ ચૂંટણીખર્ની મર્યાદા કોણ પાળે છે? પ્રદેશવાદ, ભાષાવાદ અને જાતિવાદ હજુ પણ જોરમાં છે. રાજકારણનાં અપરાધીકરણ રોકવાના પ્રયાસ થયા હોવા છતાં રોકાયું છે? મોટા અપરાધીઓ રાજકારણમાં હાવી થયા છે. કાયદાનો ભય નથી. કાયદાને તો રાજકારણીઓનો ભય હોય છે, કારણ કે કાયદા કરતાં નેતાઓના હાથ વધુ લાંબા છે! આમ આદમી પારટીના નેતા અરવિંદ કેજરીવાલ દિલ્હની શરાબનીતિમાં લાયસન્ આપીને 'મની લોન્રિંગ' (બ્લક મનીનું ડ્રયક્લીનંગ) કરવાના કેસમાં જેલવાસ ભોગવતા હતા. માર્ - 2024માં પકડાયા પછી છ મહિના જેલ ભોગવી. સુપ્રીમ કોરટે જામીન ઉપર છોડયા, પણ મુખ્પ્રધાનનાં સરકારી કાર્યાલયમાં પ્રવેશ નહીં કરવાની શરત - તાકીદ હતી. કેસના સાક્ષીઓ તથા કેસને લગતી ફાઇલો જોવાની પણ મનાઈ હતી. આ રીતે કેજરીવાલ મુખ્પ્રધાનપદે ચાલુ રહ્ય. જનતા અને વિપક્ષની માગણી હોવા છતાં રાજીનામું આપવા તૈયાર નહોતા. સુપ્રીમ કોરટે પણ કહ્યુ - ચૂંટાયેલા નેતાને રાજીનામું આપવાની ફરજ પાડવાની કોર્ને સત્તા નથી! કેજરીવાલ કોર્ને અને વિરોધીઓને અંગૂઠો બતાવતા રહ્ય! આખરે જનતાની અદાલતે સજા ફરમાવી. તાજેતરમાં તામિલનાડુના પ્રધાન વી. સેન્થલ બાલાજી મની લોન્રિંગમાં પકડાયા. વર્ 2023માં નોકરી આપવાનાં બહાને નાણાં લીધાં - લોકોને લૂંટયા. 14 મહિના જેલમાં રહ્ય, પણ ગવર્ર અને વિપક્ષનાં દબાણથી આખરે પ્રધાનપદનું રાજીનામું આપ્યુ. સપ્ટમ્ર - 2024માં સુપ્રીમ કોરટે જામીન ઉપર છોડયા, કારણ કે એમનો કેસ લાંબા સમય સુધી ચાલે એમ હતો. જામીન ઉપર છૂટયા પછી મુખ્પ્રધાને એમને ફરીથી કેબિનેટ મિનિસ્ર બનાવ્ય. ઇડીએ સુપ્રીમ કોર્ને કહ્યુ - પ્રધાન બન્ય પછી કેસના પુરાવા અને સાક્ષીઓ ઉપર દબાણ કરશે. હકીકતમાં અગાઉ રાજીનામું આપ્ય પછી જામીન માટે અરજી કરી હતી. જામીન ઉપર છૂટવા માટે જ રાજીનામાનું નાટક કરીને સુપ્રીમ કોર્ની ખોટી છાપ પાડી હતી. આખરે સુપ્રીમ કોરટે જામીન રદ કરીને કહ્યુ જામીન જોઇએ કે પ્રધાનપદ, નક્ક કરો. નાછૂટકે પ્રધાનપદનું રાજીનામું આપ્યુ! આવા કિસ્સઓમાં સુપ્રીમ કોર્ના હાથ પણ બંધાયેલા - ટૂંકા પડે છે! ચૂંટણી પહેલાં ઉમેદવારોએ એમની તમામ વિગતો - 'જન્પત્રી' જાહેર કરવી પડે છે - કેટલા અપરાધમાં સંડોવણી છે - કેટલા - અને ક્ય ફોજદારી કેસ છે વગેરે. વર્ 2024માં ચૂંટાયેલા કુલ સભ્યના 46 ટકા માનનીય સભ્ય સામે કરિમિનલ કેસ ઊભા હતા. 2009માં આ ટકાવારી 30 હતી! આ વરષે સુપ્રીમ કોરટે તપાસ કરાવી તો જાણવા મળ્યુ કે સંસદ અને વિધાનસભ્ય ઉપર કુલ 5000 ફોજદારી કેસ હજુ ચાલે છે! પ્રશ્ન એ છે કે રાજકીય પક્ષો આવા નેતાઓને ટિકિટ શા માટે આપે છે? કારણ કે, એમની દબંગ - હાક વાગતી હોય છે - આસાનીથી જીતી શકે છે અને જીત્ય પછી એમની સામે આંગળી ચીંધવાની હિંમત કોની હોય? આવા - તમામ રાજકીય પક્ષોના ચૂંટાયેલા સભ્યનાં નામ - મતદારયાદીની જેમ જાહેર કરવાં જોઇએ, જેથી એમના પક્ષોને પણ લોકો જાણી શકે! આપણા રાજકીય ઈતિહાસમાં અરવિંદ કેજરીવાલ પ્રથમ છે, જેમણે જેલમાં બેસીને સરકાર ચલાવી હોય! કોર્ અને વિપક્ષને - મોદી સરકારને અંગૂઠો બતાવ્ય ત્યરે જ મુખ્પ્રધાનોને પણ કાયદો લાગુ પાડવો જોઇએ - સજા થયા પછી મુખ્પ્રધાનપદ અને વિધાનસભાનું સભ્પદ ગુમાવે તેવા કાયદાની માંગ ઊઠી હતી, પણ રાજકીય કિન્નખોરીની ટીકા થઈ શકે તેથી નિર્ય લેવાયો નહીં. હવે આ વિષયમાં 'લો કમિશન'ના રિપોર્ તથા સુપ્રીમ કોર્નાં ટીકા - ટિપ્ણીનો અભ્યસ કરીને મોદી સરકારે સંસદમાં ખરડા પેશ કર્યા છે. વડાપ્રધાન, મુખ્પ્રધાનો અને પ્રધાનો - કોઈપણની કાયદેસર ધરપકડ - અટકાયત થાય અને સતત ત્રીસ દિવસ સુધી જેલવાસ ભોગવ્ય હોય તો એકત્રીસમા દિવસે હોદ્દ - પદનું રાજીનામું આપવું પડશે અને આપે નહીં તો વડાપ્રધાનની ભલામણ પછી રાષ્ટ્રપતિ સંબંધિત પ્રધાન કે મુખ્પ્રધાનને હોદ્દ - સભ્પદ ઉપરથી ભ્રષ્ટ કરે. સંબંધિત પ્રધાને જે કાયદાનો ભંગ કરયો હોય તેના અન્યે અપરાધની સજા ઓછાંમાં ઓછી પાંચ વર્ની હોય તે જરૂરી છે. આ સુધારો સંવિધાનની કલમ 75, 164 અને 239 અઅમાં સૂચવાયો છે. સંબંધિત પ્રધાન - સંવિધાનમાં જનતાએ મૂકેલા વિશ્વાસ - શ્રદ્ધનો ભંગ કરે તે ચલાવી લેવાય નહીં. સંવિધાનમાં આ સુધારાને ગૃહમાં હાજર હોય તેના બે તૃતીયાંશ સભ્યનું સમર્ન મળવું જોઇએ. ખરડો ગૃહમાં રજૂ થયા પછી વિપક્ષી નેતાઓએ ભારે વિરોધ કરયો, પણ આ ખરડો રાજ્સભાના દસ અને લોકસભાના 21 સભ્ની સંયુક્ સમિતિને મોકલવામાં આવ્ય છે, જ્યા તેનો વિગતે અભ્યસ, ચર્ચાવિચારણા કરીને સંસદનાં આગામી સત્રના પ્રથમ દિવસે અહેવાલ આપશે. શક્ સુધારા પણ સૂચવે તેની ચર્ચા થયા પછી મંજૂરી મળશે. વિપક્ષી નેતાઓએ આ 'રાક્ષસી' ખરડાથી વડાપ્રધાન સરમુખત્યર બની જશે એવી ટીકા કરી છે. રાજ્યની સત્તા ઉપર તરાપ છે, સરકારી એજન્સ આનો દુરુપયોગ કરશે અને વિપક્ષી રાજ્ સરકારો સમવાય તંત્ર - ફેડરલ સિસ્મ અસ્થર બનશે - એવી ટીકા છે. વિપક્ષની ટીકામાં અમુક અંશે તથ્ છે. સરકાર ગમે તે પક્ષની હોય એજન્સઓની સત્તાનો રાજકીય ઉપયોગ થાય જ. યુપીએ સરકાર વખતે સુપ્રીમ કોરટે સીબીઆઈની પિંજરાંમાં બેઠેલા પોપટ સાથે સરખામણી કરી હતી, પણ સંબંધિત પ્રધાન કે મુખ્પ્રધાન અદાલતમાં ફરિયાદ કરી શકે છે અને જો અપરાધ મુક્ થાય તો ફરીથી હોદ્દ ઉપર આવી શકે છે, છતાં પ્રશ્ન અદાલતી કાર્વાહીનો છે. સુનાવણી ક્યરે પૂરી થાય અને ચુકાદો ક્યરે આવે? આવા કેસ માટે અલગ અદાલત - બેન્ની વ્યસ્થ હોવી જોઇએ. ન્યયતંત્રનો સિદ્ધાત છે કે અપરાધ પુરવાર થાય નહીં ત્યા સુધી વ્ક્ત નિર્દષ ગણાય, તો પછી માત્ર કસ્ડીમાં હોય ત્યરે અપરાધી કેમ ગણાય? આ દલીલ છે, છતાં જાહેર જીવનમાં નેતાઓએ નૈતિક જવાબદારી લેવી પડે, પોતે પ્રામાણિક - શુદ્ હોય તેમ બતાવવું પણ જોઇએ. અમિત શાહે નૈતિક ધોરણે રાજીનામું આપ્યુ અને અદાલતે ચુકાદો આપ્ય કે રાજકીય કિન્નખોરીથી કેસ થયા છે - તે પછી એમણે હોદ્દ સ્વકારયો હતો. એલ કે અડવાણીએ પણ હવાલા કેસમાં નામ આવતાં જ પક્ષનાં પ્રમુખપદેથી અને લોકસભાનાં સભ્પદેથી રાજીનામાં આપી દીધાં હતાં. ઝારખંડના મુખ્પ્રધાન હેમંત સોરેને પણ ધરપકડ પછી રાજીનામું આપ્યુ હતું. આમ, જાહેર જીવનમાં સત્તા - કાયદાથી ઉપર નૈતિક જવાબદારી હોવી જોઇએ. આ ખરડો ચૂંટણી સુધારાની દિશામાં મહત્તનું પગલું છે. (સાભાર: જન્ભૂમિ દૈનિક) પ્રતિભાવઃ [email protected] સપ્ટેમ્બર 5, 2025 (August 30 - September 5, 2025) - કુન્ન વ્યાસ આપણા રાજકીય ઈતિહાસમાં અરવિંદ કેજરીવાલ પ્રથમ છે, જેમણે જેલમાં બેસીને સરકાર ચલાવી હોય! કોર્ અને વિપક્ષને - મોદી સરકારને અંગૂઠો બતાવ્ય ત્યરે જ મુખ્પ્રધાનોને પણ કાયદો લાગુ પાડવો જોઇએ - સજા થયા પછી મુખ્પ્રધાનપદ અને વિધાનસભાનું સભ્પદ ગુમાવે તેવા કાયદાની માંગ ઊઠી હતી, પણ રાજકીય કિન્નખોરીની ટીકા થઈ શકે તેથી નિર્ય લેવાયો નહીં. હવે આ વિષયમાં 'લો કમિશન'ના રિપોર્ તથા સુપ્રીમ કોર્નાં ટીકા - ટિપ્ણીનો અભ્યસ કરીને મોદી સરકારે સંસદમાં ખરડા પેશ કર્યા છે.

RkJQdWJsaXNoZXIy NjI0NDE=