Gujarat Times
દેશ-વિદેશ ઓક્ટોબર 24, 2025 (October 18 - October 24, 2025) સમાચાર સાર વર્ 2025ન ન બેલ શાંતિ પુરસ્કર મારિયા રિના મચાડ ને અપાય ઓસ્લો: વર્ 2025ના નોબેલ શાંતિ પુરસ્કરની જાહેરાત કરવામાં આવી છે. વર્ 2025નો નોબેલ શાંતિ પુરસ્કર વેનેઝુએલાના મારિયા કોરિના મચાડોને આપવામાં આવ્ય છે. મારિયા કોરિના મચાડો વેનેઝુએલામાં લોકોના લોકશાહી અધિકારોના સમર્ન માટે કાર્ કરે છે. તેમને આ પુરસ્કર સરમુખ્યારશાહી માંથી લોકતંત્રમાં ન્યયપૂર્ અને શાંતિપૂર્ ટ્રન્સમશનના સંઘર્ માટે આપવામાં આવ્ય છે. નોબેલ શાંતિ પુરસ્કરની જાહેરાત કરતા સમિતિના અધ્ક્ષ મારિયા કોરિના મચાડોના શાંતિના સાહસી અને પ્રતિબદ્ધ સમર્ક તરીકે વખાણ કર્યા હતા. તેમણે કહ્ય કે મારિયાએ વધતા અંધકાર વચ્ચ લોકતંત્રનો દીપ પ્રજ્વલિ રાખ્ય છે. નોબેલે સમિતિએ પોતાના નિવેદનમાં જણાવ્યુ કે, વેનેઝુએલા એક સમયે લોકતાંત્રિક દેશ હતો. જે હાલ એક નિર્ય સરમુખતારશાહી દેશના પરિવરતીત થયો છે. જે હાલ માનવીય અને આર્થિક સંકટના પડકારનો સામનો કરી રહ્ છે. આજે વેનેઝુએલા મોટાભાગના લોકો ગરીબીમાં જીવન વિતાવી રહ્ છે. જયારે કેટલાક લોકો સત્તમાં બેસીને દેશની સંપત્ત લુટી રહ્ છે. તેમજ રાજ્ લોકોનું દમન કરી રહ્ય છે. એક અંદાજ મુજબ 80 લાખ લોકો દેશ છોડીને ભાગી ગયા છે. જયારે વિપક્ વિરુદ્ધ ષડયંત્ર રચીને ધમકીઓ આપીને જેલમાં ધકેલવામાં આવે છે. વેનેઝુએલાની વિપક્ની નેતા અને હાલ છુપાઈને રહેતા મારિયા કોરિના મચાડોને આયરન લેડી નામથી પણ ઓળખવામાં આવે છે. તેમને ટાઈમ્ મેગેઝિનમાં વર્ 2025માં 100 સૌથી વધુ પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્ય હતા. મારિયા કોરિના મચાડોનો જન્ 7 ઓક્ટબર, 1967 ના રોજ થયો હતો. તે વેનેઝુએલાના એક અગ્રણી વિપક્ષ નેતા અને ઔદ્યોગિ ઇજનેર છે. વર્ 2002 માં તેમણે વોટ મોનિટરિંગ ગ્રુપ સુમાટેની સ્થપના કરી અને વેન્ટ વેનેઝુએલા પાર્ટના રાષ્ટ્રય સંયોજક છે. તેમણે વર્ 2011-2014 સુધી વેનેઝુએલાની રાષ્ટ્રય સભાના સભ્ તરીકે સેવા આપી હતી. પાકિસ્તન ઉપર અફઘાનનું આક્રમણઃ 58 પાકિસ્તની સૈનિક સહિત 65 લ નાં મ અફઘાનિસ્તા: અફઘાનિસ્તન અને પાકિસ્તન વચ્ચ સીમા પર જારી સંઘરષે રવિવારે યુદ્ધ જેવું ભીષણ સ્રૂપ ધારણ કરી નાખ્યુ હતું. પાક પર કહેર બનીને તૂટી પડેલા તાલિબાનના હુમલામાં 58 પાકિસ્તની સૈનિક સહિત 65 લોકોનાં મોત થયાં હતાં. બીજી તરફ, પાકે દાવો કરયો હતો કે, વળતા જવાબમાં અમારી સેનાએ 200 તાલિબાન અને તેના સાથી આતંકવાદીઓને ઠાર કર્યા હતા.અફઘાનિસ્તનની તાલિબાન સરકારના વિદેશમંત્રી અમિરખાન મુતકીએ ભારતની ભૂમિ પરથી પાકને ચેતવણી આપી હતી કે, અફઘાન શાંતિપૂર્ સમાધાન ઈચ્છ છે, પરંતુ તેવા પ્રયાસો સફળ નહીં થાય, તો અમારી પાસે બીજા વિકલ્ પણ છે. દુનિયાના અનેક દેશોને ચિંતામાં મૂકી દેનાર આ યુદ્ધનાં મૂળમાં પાકિસ્તનનો એવો આરોપ છે કે, તાલિબાન જીવલેણ હુમલાઓ માટે જવાબદાર આતંકવાદી સંગઠન તહરિક-એ-તાલિબાન પાકિસ્તનને છાવરે છે. રક્ષ આપે છે. અફઘાન સરકારે પાકનો આરોપ ફગાવી દીધો છે. પાક સેનાએ કાબુલમાં કરેલા હવાઇ હુમલાનો જડબાંતોડ જવાબ આપતાં અફઘાન -તાલિબાન સેનાએ આસીમ મુનીરની પાકિસ્તની સેનાને કમર તોડી નાખે તેવો ઝટકો આપ્ય છે. તાલિબાન તરફથી ખતરનાક હુમલાએ શાહબાઝ શરીફ સરકારને ભારે પરેશાનીમાં મૂકી દીધી હતી. પાક સેનાની ઊંઘ ઊડી ગઇ છે. અફઘાનિસ્તનની તાલિબાન સરકારના મુખ્ પ્રવકતા જબીહુલ્લહ મુજાહિદે દાવો કરયો હતો કે, અફઘાન સુરક્ષ દળોએ પાકની 25 સૈન્ ચોકીઓ પર કબજો કરી લીધો છે. બીજી તરફ, પાકિસ્તને પણ 19 તાલિબાન સૈન્ ચોકી પર કબજો કરયો હોવાનો દાવો કરયો હતો. અમારી સેનાએ કરેલા હુમલામાં 58 પાકિસ્તની સૈનિક માર્યા ગયા છે, તો અન્ 30 જવાન ઘાયલ થયા છે, તેવું તેમણે કહ્ય હતું. તાલિબાન પ્રશાસને જણાવ્યુ હતું કે, આ કાર્વાહી પાકિસ્તન દ્વરા વારંવાર અફઘાન ક્ષત્ર અને હવાઇ ઐસીમાનાં ઉલ્લઘનના જવાબમાં કરાઇ છે. અફઘાનની તાલિબાન સરકારના વિદેશમંત્રી અમિરખાન મુતકીએ ભારતની ભૂમિ પરથી કહ્ય હતું કે, પાકિસ્તનની અંદર આતંકવાદની સમસ્ય છે. પહેલાં તેને ખતમ કરવા પર ધ્યન છે. ભારતની 10 કંપની પર અમેરિકી પ્રતિબંધ નવી દિલ્હ: અમેરિકાએ ભારતના કુલ 8 વ્ક્ત અને તેમની 10 કંપનીઓ ઉપર પ્રતિબંધ મુક્ય છે. સત્તવાર નિવેદન અનુસાર ઈરાનના ઊર્જા વ્યપારમાં કથિત રૂપે મદદ કરવાના આરોપમાં અમેરિકાએ ભારત સ્થિ 10 કંપનીઓ ઉપર પ્રતિબંધ મુક્ય છે. અમેરિકાએ ઈરાનના પેટ્રોલયમ અને એલપીજી નિકાસ સંબંધિત 50થી વધારે વ્ક્ત, સંસ્થ અને જહાજો ઉપર કાર્વાહી કરી હતી અને વેપાર કરતા રોકી દીધા હતા. જેના હેઠળ ભારતના 8 વ્ક્ત અને કંપની સામેલ છે. અમેરિકી વિદેશ વિભાગે કહ્ય છે કે ઈરાનની દુર્ભાવનાપુર્ ગતિવિધીને સમર્ન કરતા પૈસાને રોકવા માટે પગલું ભરવામાં આવ્યુ છે. જ્યરે નાણા વિભાગે તેહરાનના ઊર્જા નિકાસ નેટવર્ને ખતમ કરવા ઉપર ભાર મુક્ય છે. જે કંપનીઓ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્ય છે તેમાં ઈન્ડસોલ મારકેટિંગ પ્રાઈવેટ લિમિટેડ, ફકેમોવિક પ્રાઈવેટ લિમિટેડ, હરેશ પેટ્રોેમ પ્રાઈવેટ લિમિટેડ, બર્થા શિપિંગ ઈંકના જહાજ, ઈવી લાઈન્ ઈંક, વેગા સ્ટર શિપ મેનેજમેન્ પ્રાઈવેટ લિમિટેડ, બીકે સેલ્ કોરપોરેશન, સીજે શાહ એન્ કંપની, મોદી કેમ, પારીકેમ રિસોર્ એલએલી અને શિવ ટેક્સેમ લિમિટેડ યાદીમાં સામેલ છે. અમેરિકામાં ફરી ગ ળીબાર, સાઉથ કેર નાના બારમાં 4 લ નાં મ , 20 ઘાયલ સાઉથ કેરોલિન ા: અમેરિકાના સાઉથ કેરોલિનામાં એક ભીડભાડવાળા બારમાં ગોળીબાર થયો છે. જેમાં અત્યર સુધીમાં ચાર લોકોના મોત થયા છે, જ્યરે 20થી વધુ ઘાયલ થયા છે. હેલેનામાં વિલીના બાર એન્ ગ્રીલમાં ગોળીબાર થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યુ હતું કે, જ્યરે અમારી ટીમ ઘટનાસ્ળે પહોંચી ત્યરે ત્યા ભારે ભીડ હતી. ગોળીબાર થતા અનેક લોકો ઘાયલ થયા હતા. લોકો ગોળીઓથી બચવા માટે નજીકની દુકાનો અને ઘરોમાં દોડી ગયા હતા. પોલીસે એક નિવેદન જારી કરીને કહ્ય હતું કે, આ દરેક માટે ખૂબ જ દુઃખદ અને મુશ્કલ ઘટના છે. અમે તપાસ કરી રહ્ છીએ. લોકોને ધીરજ રાખવા વિનંતી કરીએ છીએ. અમારી સંવેદનાઓ તમામ પીડિતો અને તેમના પ્રિયજનો સાથે છે. નવી દિલ્હ: અફઘાનિસ્તનની તાલીબાન સરકારના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાી ભારતના પ્રવાસે છે. નવી દિલ્હમાં અમીર ખાન મુત્તાી અને ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે વચ્ચ મુલાકાત યોજાઈ હતી. આ બેઠક દરમિયાન એસ જયશંકરે જાહેર કર્ુ હતું કે ભારતે અફઘાનિસ્તન સાથે રાજદ્વરી સંબંધો સંપૂર્ પુનઃસ્થાપિ કરશે અને કાબુલમાં દૂતાવાસમાં શરુ કરશે. એસ. જયશંકરે કહ્ય, “ભારત અફઘાનિસ્તનની સાર્ભૌમત્, પ્રાદેશિક અખંડિતતા અને સ્વંત્રતા માટે સંપૂર્ સમર્ન આપે છે. મને એ વાત જાહેર કરતા આનંદ થાય છે કે ભારતના કાબુલમાં ટેકનિકલ મિશનને દૂતાવાસના દરજ્જમાં અપગ્રેડ કરશે.” એસ જયશંકરે કહ્ય ક,ે અફઘાનિસ્તનના વિકાસમાં ભારત ઊંડો રસ ધરાવે છે, તેમણે અફઘાનિસ્તનમાં ભારતના સમર્નથી બનેલા ઘણા પ્રોજેક્ટ્નો ઉલ્લખ કરયો અને વધુ છ પ્રોજેક્ટ્ શરુ કરવાની જાહેરાત કરી છે. એસ જયશંકરે એ વાતનો પણ ઉલ્લખ કરયો કે ભારતે કેવી રીતે કોવિડ સમયે અફઘાન લોકોના સ્વસ્થ્ માટે મદદ કરી. તેમણે કહ્ય કે સદભાવના સંકેત તરીકે ભારતે અફઘાનિસ્તનને 20 એમ્બ્યલન્ની ભેટ આપી, આ ઉપરાંત હાઈ ટેક મેડીકલ ઉપકરણો, રસીઓ અને કેન્રની દવાઓનો પુરવઠો પણ આપ્ય હતો. ભારત અને અફઘાનિસ્તન ઐતિહાસિક રીતે મિત્ર દેશો રહ્ છે, પરંતુ 2021માં તાલીબાને સત્ત સાંભળ્ય બાદ ભારતે કાબુલમાં પોતાનું દૂતાવાસ બંધ કરી દીધું હતું. એક વર્ પછી વેપાર, તબીબી સહાય અને માનવતાવાદી સહાયની સુવિધા ભારતે કાબુલમાં એક ટેકનીકલ મિશન શરુ કર્ુ હતું. નોંધનીય છે કે ભારતે હજુ સુધી અફઘાનિસ્તનમાં તાલીબાન શાસનને માન્યા આપી નથી. તાલીબાન સમર્થિત આતંકવાદીઓ પાકિસ્તનમાં ભૂમિ પર હુમલો કરી રહ્ છે, પાકિસ્તનની સેના અફઘાનિસ્તનમાં લશ્રી કાર્વાહી કરી રહી છે, ત્યરે મુત્તાીની ભારત મુલાકાત મહત્ની છે. (ગુજરાત ટાઈમ્ સંકલન) કાબુલમાં ભારતીય દૂતાવાસ ફરી શરૂ થશેઃ વિદેશ પ્રધાન એસ જયશંકર 12 લંડન: ભારત અને બરિટન વચ્ચ મજબૂત વ્યપારિક સબંધોના સંકેત મળી રહ્ છે. જેમાં બરિટન ભારતના એઆઈ અને ફિનટેક ક્ષત્રમાં રોકાણ કરવા જઈ રહ્ય છે. બરિટિનના વડાપ્રધાન કીર સ્ટાર્રે ભારતથી લંડન પરત ફર્યા બાદ આ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્ય હતું કે બરિટનની કંપનીઓ એઆઈ અને ફિનટેક ક્ષેત્રમાં 3.6 બિલિયન પાઉન્નું રોકાણ કરશે.જેના લીધે રોજગારીની તકો પણ વધશે. ભારતની મુલાકાતે આવેલા બરિટિનના વડાપ્રધાન કીર સ્ટાર્ર અને પીએમ મોદી વચ્ચ ગુરુવારે વિવિધ મુદ્દઓ પર વ્યપક વાટાઘાટો અને દ્વપક્ષય ચર્ચાઓ થઈ હતી. સ્ટાર્રે કહ્ય કે આ મુલાકાતથી બરિટનને જુલાઈમાં હસ્તાકર કરાયેલા વ્યપક વેપાર અને આર્થિક કરાર દ્વરા સર્જાયેલી તકોનો લાભ લેવામાં મદદ મળી. તેમણે ભારતમાં બરિટિશ વ્વસાયો માટે વધુ દરવાજા ખોલવાનું પણ વચન આપ્યુ હતું. કીર સ્ટાર્ર તેમની ભારત મુલાકાતના પૂર્ કરતા પૂર્ એક નિવેદનમાં જણાવ્યુ હતું કે, અમે ભારતીય વેપાર કરાર દ્વરા સર્જાયેલી તકોનો સંપૂર્ લાભ લીધો છે. અમે યુકેમાં નવું રોકાણ કર્ુ છે અને દેશભરમાં અમારા સૌથી મુખ્ ઉદ્યગોમાં 10,600 નવી નોકરીઓનું સર્ન કર્ુ છે. યુકેની ગ્રાફકોર બેગલુરુમાં નવા એઆઈ એન્જિનયરિંગ કેમ્સમાં 1 બિલિયન પાઉન્ સુધીનું રોકાણ કરશે. જેનાથી ભારતના સેમિકન્ક્ર ઉદ્યગમાં 500 હાઈ સ્કલ્ નોકરીઓનું સર્ન થશે. જયારે ફિનટેક કંપની ટાઇડ પાંચ વર્માં ભારતમાં 500 મિલિયન પાઉન્નું રોકાણ કરશે. તેમજ રોજગારીનું સર્ન કરશે. જયારે બીજી ફિનટેક કંપની રિવોલટ આગામી પાંચ વર્માં ભારતમાં 500 મિલિયન પાઉન્ ખર્ કરવાની યોજના ધરાવે છે. (ગુજરાત ટાઈમ્ સંકલન) બરિટન ભારતમાં એઆઈ અને ફિનટેક ક્ષત્ર 3.6 બિલિયન પાઉન્ડનું રોકાણ કરશે
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=