Gujarat Times
નેશનલ 14 ઓક્ટોબર 24, 2025 (October 18 - October 24, 2025) નવી દિલ્હીઃ અમેરિકાએ ભારતમાં પોતાના રાજદૂત તરીકે સર્જિયોની નિમણૂક કરી છે. તેઓ સત્તવાર રીતે પોતાની જવાબદારી સંભાળશે. મળતી વિગતો પ્રમાણે જવાબદારી સંભાળે તે પહેલા સર્જિયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન સર્જિયાએ ભારત અને પ્રધાનમંત્ર મોદીના ખૂબ જ વખાણ કર્ાં હતા. એટલું જ નહીં પરંતુ અમેરિકા અને ભારત બન્ને સારા મિત્ર છે તેવી વાત પણ દોહરાવી હતી. પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન સર્જિયોએ વધુમાં કહ્ય કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ ટ્રમ્ વડાપ્રધાન મોદીને પોતાના મહાન અને વ્ક્તગત મિત્ માને છે. અને અમેરિકા ભારત સાથેના પોતાના સંબંધોને વધારે મહત્ આપે છે. ટ્રમ્ વહીવટીતંત્ દ્વાા ભારતીય આયાત પર 50 ટકા ટેરિફ લાદવાના કારણે ભારત- અમેરિકા સંબંધોમાં તણાવ વચ્ચ સર્જિયો ગોરની ટિપ્ણી આવી છે. તેના કારણે આ ટિપ્ણી ચર્ચાનો વિષય બની છે. કારણ કે, એક બાજુ અમેરિકા ટેરિફ લગાવી રહ્ય છે અને બીજી બાજું મિત્તાની વાતો પણ કરે છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો સર્જિયો ગોરે એક્ પર પોસ્ કરતા લખ્યુ કે, વડાપ્રધાન મોદી સાથેની મારી મુલાકાત અદભૂત રહી, અમે ડિફેન્સ, ટ્રેડ અને ટેક્નલોજી સહિત અનેક મુદ્દઓ પર ચર્ચા કરી હતી. ખાસ કરીને ખનિજોના મહત્ પર અમારી ચર્ચા વધારે ચાલી હતી’. પોતાના નિયુક્ત પહેલા સર્જિયો ગોર છ દિવસ માટે નવી દિલ્હની યાત્ર પર છે. પ્રધાનમંત્ર મોદીએ પણ આ મુલાકાત અંગે એક્ પર પોસ્ કરીને જાણકારી આપી છે. એક્ પોસ્ કરતા પ્રધાનમંત્ર મોદીએ લખ્યુ કે, ‘ભારતમાં અમેરિકન રાજદૂત સર્જિયો ગોરનું સ્વગત કરતા ખૂશી થઈ રહી છે. મને વિશ્વસ છે કે, તેમનો કાર્કાળ ભારત અને અમેરિકાના સંબંધોને હજી વધારે મજબૂત કરશે’. સર્જિયો ગોરે આ પહેલા ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે પણ ખાસ બેઠક કરી હતી. એક્ પર પોસ્ કરતી એસ જયશંકરે લખ્યુ કે, નવી દિલ્હમાં ભારતમાં યુનાઇટેડ સ્ટટ્ના નિયુક્ રાજદૂત સર્જિયો ગોરને મળીને આનંદ થયો. તેમની સાથે ભારત અને અમેરિકાના સંબંધો અને તેના વૈશ્વક મહત્ પર ચર્ચા થઈ હતી. હું તેમને આ નવી જવાબદારી માટે શુભેચ્છઓ પાઠવું છું. અમેરિકા માટે ભારત સાથેના સંબંધો મહત્વપૂર્ણઃ પ્રધાનમંત્રી મોદ ને મળ્ય બાદ રાજદૂત સર્જિો મુંબઇ: અદાણી ગ્રપના ચેરમેન ગૌતમ અદાણીએ વ્હસાલિંગ વૂડ્ ઇન્ટરનેશનલ ખાતે ફિલ્ વિશે ભણતા વિદ્યાથીઓને ખાસ ભાષણ આપ્યુ હતું. સિનેમાને રાષ્ટ્રનિર્માણનો આત્મ ગણાવતાં તેમણે જણાવ્યુ હતું કે, કોઈપણ કથાવસ્ત ભલે તે કલા, મીડિયા કે બજારોમાં હોય પણ તે ભાગ્ને બદલવાની શક્ત ધરાવે છે. ગૌતમભાઇએ ફિલ્મને સમાજની સામૂહિક સમૃતિ, સંસ્કૃતિઓ વચ્ચ સેતુ ગણાવી સોફ્ પાવરના શક્તશાળી સ્રૂપ તરીકે વર્વી હતી. મુંબઈની ફિલ્ સિટીમાં 20 એકરના કેમ્સમાં ફિલ્ સર્ક સુભાષ ઘાઈ દ્વાા 2006માં સ્થાપત, વ્હસાલિંગ વૂડ્ ઇન્ટરનેશનલ ભારતની અગ્ણી ફિલ્ સંદેશાવ્વહાર અને સર્નાત્ક કળા સંસ્થઓમાંની એક છે. જાણીતા ફિલ્ કલાકાર ગુરુદત્ અને રાજ કપૂરને શતાબ્દ નિમિત્ત શ્રદ્ધજલિ આપતાં અદાણીએ કહ્ય હતું કે, તેમના કારયોએ સિનેમાની પરિવર્નશીલ શક્તનું ઉદાહરણ આપ્યુ છે. અદાણીએ પોતાની જીવનકથા સાથે સિનેમાને જોડતાં જણાવ્યુ હતું કે, મારી વ્ક્તગત યાત્રને સિનેમાએ આકાર આપ્ય હતા. હું 16 વર્ના બાળક તરીકે ખાલી ખિસ્સ સાથે પણ સપનાંઓથી ભરેલાં આકાશ સાથે મુંબઈ આવ્ય હતો. 30 વર્ની ઉંમર સુધીમાં, મે ભારતનું સૌથી મોટું વેપારી ઘર બનાવ્યુ હતું, 32 વર્ની ઉંમર સુધીમાં મે તેને જાહેરમાં રજૂ કરી દીધું હતું અને 34 વર્ની ઉંમરે હું બંદરો અને પાવર ઉદ્યગમાં હતો. હું જે હીરોને જોઈને મોટો થયો છું તે ખરેખર વાસ્તવક જીવનમાં જીવી શકાય છે. યુએસ શોર્ સેલર હિંડનબર્ રિસર્ના જાન્યુઆરી 2023ના અહેવાલનો ઉલ્લખ કરતાં તેમણે જણાવ્યુ હતું કે હિંડનબર્નો આ અહેવાલ વૈશ્વક ઇકો ચેમ્બમાં ફેલાવવામાં આવેલી ખોટી સ્રિપ્ હતી. અદાણીએ સૂચવ્યુ હતું કે હિંડનબર્ પ્રકરણ ફક્ એક કંપની વિશે નહીં, પરંતુ ખોટી માહિતી અને ગોઠવાયેલી વાર્તાઓ બજારો અને અર્તંત્રને કેવી રીતે અસ્થિ કરી શકે છે તે વિશે છે. અદાણીએ સિનેમા તરફ આગાહી કરતાં જણાવ્યુ કે એઆઈ ફિલ્ નિર્માણમાં ક્રાંત લાવશે. આ કાર્ક્મમાં ઉદ્યગજગતના દિગ્જો, શિક્ષણવિદો્ અને નીતિવિષયક વ્ક્તઓ, જેમાં ફિલ્ નિર્માતા સુભાષ ઘાઈ, ફેકલ્ટના સભ્ય અને ભારતના મનોરંજન અને મીડિયા ક્ષેત્ના અગ્ણીઓ ઉપસ્થત રહ્ હતા. વિદ્યાથીઓ સાથે મળીને તેમણે અદાણીનું ઉષ્માભર્યુ સ્વગત કર્યુ હતું. (ગુજરાત ટાઈમ્ સંકલન) નવી દિલ્હીઃ ભારત દરેક ક્ષેત્માં પોતાની આગવી છાપ છોડી રહ્ય છે. પુરૂષ હોય કે મહિલા દરેક ભારતની પ્રતિભા વધારવા માટે મહેનત કરી રહ્ય છે. તેમાં શેરી સિંહે બ્યટી પેજન્ટમાં પોતાની સુંદરતા અને બુદ્મત્તથી વૈશ્વક સ્તે ભારતનો ડંકો વગાડ્ય છે. શેરી સિંહ ‘મિસિસ યુનિવર્’નો ખિતાબ મેળવનારી પહેલી ભારતીય મહિલા બની છે. ફિલિપિઇન્સના ઓકાડા મનિલામાં ‘મિસિસ યુનિવર્’ની 48મી આવૃત્ત યોજાઈ હતી. આમાં આખા વિશ્માંથી કુલ 120 જેટલા સ્પર્કો આવ્યા હતાં, જે દરેકને પાછળ છોડીને શેરી સિંહે મોખરે રહીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. પ્રાપ્ માહિતી પ્રમામે ‘મિસિસ ઇન્ડિયા 2025’ જેનું યુએમબી Pageants દ્વાા આયોજન કરવામાં આવ્યુ હતું તેમાં જીત મેળવ્યા બાદ શેરી સિંહે વિશ્ કક્ષાએ ભારતનું નેતૃત્ કર્યુ હતું. આ દરમિયાન મહિલા સશક્તકરણ અને માનસિક સ્વસ્થ્ જાગૃતિ જેવા મુદ્દઓ પર શેરી સિંહે ભાર મૂક્ય હતો. આ મુદ્દઓના કારણે જજની પેનલ અને પ્રેક્ષકોને પ્રભાવિત થઈ ગયાં અને શેરી સિંહ ‘મિસિસ યુનિવર્’નો તાજ જીતનારી પહેલી ભારતીય મહિલા બની છે. ‘મિસિસ યુનિવર્’નો તાજ જીત્ય બાદ શેરી સિંહે કહ્ય કે, ‘આ તાજ દરેક એવી મહિલાનો છે, જેણે ક્યાેય સીમાઓથી પરે જઈને સપનાં જોવાની હિંમત કરી છે. હું દુનિયાને જણાવવા માગતી હતી કે શક્ત, દયા અને દૃઢતા જ સુંદરતાની સાચી વ્યખ્ય છે’. ભારતીય મહિલાઓ દુનિયાના દરેક ખૂણામાં પોતાની પ્રતિભાના આધારે ભારતને ગૌરવ અપાવી શકે છે. આ વાતને ‘મિસિસ યુનિવર્’નો તાજ જીતીને શેરી સિંહે સાબિત કરી દીધી છે. ‘મિસિસ યુનિવર્’ પેજન્ટમાં ‘મિસિસ સેન્ટ પીટર્બર્’ ફર્્ રનર-અપ, ‘મિસિસ ફિલિપિઇન્સ’ સેકન્ડ રનર-અપ, ‘મિસિસ એશિયા’ થર્ રનર-અપ અને ‘મિસિસ રશિયા’ ફોર્ રનર-અપ રહી હતી. આ સાથે માર્ગારીટા આઇલેન્ડ, યુએસએ, દક્ષિણ પશચિમ એશિયા, બલ્ગરિયા, મ્યનમાર, પેસિફિક, આફરિકા, યુએઈ, જાપાન અને યુક્રનના સ્પર્કોએ ફાઇનલમાં તેમના દેશ અને પ્રદેશનું પ્રતિનિધિત્ કર્યુ હતું. પરંતુ અંતે જીત ભારતની થઈ હતી. ‘મિસિસ યુનિવર્’નો તાજ જીતનારી શેરી સિંહની વાત કરવામાં આવે તો, તે ઉત્ત ભારતના એક સામાજિક કાર્કર અને મોડેલ છે. લાંબા સમયથી મહિલા સશક્તકરણ અને માનસિક સ્વસ્થ્ જાગૃતિના ક્ષેત્માં કામ પણ કર્યુ છે. શેરી સિંહનો 24 મે, 1990ના રોજ દિલ્હના નોઈડાના એક નાના ગામ મકોડામાં ગુર્ર સમુદાયમાં જન્મ થયો હતો. મૂળ તે દિલ્હની રહેવાસી છે અને ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યમાં ઊંડા મૂળ ધરાવે છે. શેરીએ નવ વર્ પહેલાં સિકંદર સિંહ સાથે લગ્ કર્યા હતા અને એક 7 વર્નો દીકરો છે. શેરી સિંહે 2024માં ‘મિસિસ ભારત યુનિવર્’નું પ્રતિનિધિત્ કર્યુ હતું. તેમજ 2025માં તેણે ‘મિસિસ ઇન્ડિયા યુનિવર્’નો ખિતાબ જીત્ય હતો. (ગુજરાત ટાઈમ્ સંકલન) ભારત ગૃ શે સિંહે ‘મિસિસ યુનિવર્સ’નો તાજ જીત ઇતિહાસ રચ્ય સિનેમા રાષ્ટ્રનિર્માનો આત્મ: ગૌતમ અદા ગુગલ ભારતમાં 15 બિલિયન ડ લરનું ર કાણ કરશે વિશાખાપટ્ટનમ: કેન્દ્ર સરકાર ભારતને IT હબ બનાવવા માટે પ્રયાસ કરી રહી છે, સરકારનાં પ્રયાસને મોટો ટેકો મળ્ય છે. યુએસની IT જાયન્ટ ગુગલે જાહેરાત કરી છે. ગુગલે જાહેરાત કરી કે આગામી પાંચ વર્માં ભારતમાં 15 બિલિયન ડોલરનું રોકાણ કરશે. ગુગલે આંધ્રપ્રદેશમાં એક વિશાળ ડેટા સેન્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ સ્પાવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય પ્રધાન નિર્લા સીતારમણ અને અશ્વની વૈષ્ણવ, આંધ્રપ્રદેશના મુખ્ પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુ અને રાજ્ના આઈટી મંત્ર નારા લોકેશની હાજરીમાં દિલ્હમાં ગૂગલ સાથે કરાર પર હસ્તક્ષર કરવામાં આવ્ય હતાં. આ દરમિયાન ગૂગલ ક્લઉડના સીઈઓ થોમસ કુરિયને જણાવ્યુ કે ભારતમાં બનનારું આ AI હબ, અમેરિકાની બહાર ગુગલનું સૌથી મોટું AI હબ હશે. અહેવાલ મુજબ ગુગલ આન્ધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 1-ગીગાવોટ ડેટા સેન્ટર કેમ્સ બનાવશે, જેમાં AI ઈન્ફ્રાટ્રક્ચ, લાર્ સ્કલ એનર્જ સોર્ અને એક્ષ્પાન્ડ ફાઈબર- ઓપ્ટક નેટવર્નો સમાવેશ થશે. મોટી ટેક કંપનીઓ AI સર્વિસને વધતી જતી માંગેને પહોંચી વળવા માટે નવા ડેટા સેન્ટર ઈન્ફ્રાટ્રક્ચ તૈયાર કરવા માટે મોટા રોકાણ કરી રહી છે. માઇક્રસોફ્ અને એમેઝોન ભારતમાં ડેટા સેન્ટર બનાવવા માટે અબજો ડોલરનું રોકાણ કરવાની જાહેરત કરી ચુકી છે. એવામાં ભારતમાં આ ગુગલનું આ રોકાણ મહત્ની રહેશે. ટેક કંપનીઓ માટે ભારત એક વિશાળ બજાર છે, કેમ કે ભારતમાં 100 કરોડથી વધુ ઈન્ટરનેટ યુઝર્ છે. (ગુજરાત ટાઈમ્ સંકલન) કેટલાક દેશ ખુલ્લઆમ પ તાના નવા માપદંડ બનાવવાન પ્રયાસ કરી રહ્ય છે: રાજનાથ સિંહ નવી દિલ્હ: કેટલાક દેશો આંતરરાષ્ટ્રીય ધોરણોનું ખુલ્લઆમ ઉલ્લઘન કરી રહ્ છે, જ્યાે અન્ય અનેક દેશ પોતાના ધોરણો બનાવવા માંગે છે અને આગામી સદીમાં વર્સ્ સ્થાપત કરવા માંગે છે, એમ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યુ હતું. ભારત આંતરરાષ્ટ્રીય વ્વસ્થને સુધારવા આંતરરાષ્ટ્રીય નિયમ આધારિત વ્વસ્થને કાયમી રાખવાની હિમાયત કરે છે. સંરક્ષણ પ્રધાને સંયુક્ રાષ્ટ્રના શાંતિ અભિયાનો માટે સૈનિકો મોકલનારા દેશોના સૈન્ય વડાઓના સંમેલનને સંબોધિત કરતા એ દેશોના નામ લીધા નહોતા જેઓ વૈશ્વક માપદંડોનું ઉલ્લઘન કરી રહ્ હતા અથવા પોતાના નવા માપદંડો બનાવવાનો પ્રયાસ કરી રહ્ હતા. આપણે આજના પડકારોનો સામનો જૂના બહુપક્ષીય માળખા સાથે કરી શકતા નથી. વ્યપક સુધારા વિના સંયુક્ રાષ્ટ્ર વિશ્વસના સંકટનો સામનો કરી રહ્ય છે. આજના પરસ્પ જોડાયેલા વિશ્ને સુધારેલા બહુપક્ષીયવાદની જરૂર છે. સંરક્ષણ પ્રધાને યુએન શાંતિ રક્ષા કામગીરીમાં ભારતના યોગદાનનો પણ ઉલ્લખ કરયો હતો. 180થી વધુ ભારતીય શાંતિ સૈનિકોએ સંયુક્ રાષ્ટ્રના બેનર હેઠળ પોતાના જીવનું બલિદાન આપ્યુ છે. તેમની હિંમત અને નિઃસ્વાર્ સેવા માનવતાની સામૂહિક અંતરાત્મ પર અંકિત છે. રાજનાથ સિંહે કહ્ય હતું કે છેલ્લ કેટલાક દાયકાઓમાં 290,000 ભારતીય કર્ચારીઓએ 50થી વધુ યુએન શાંતિ રક્ષા મિશનમાં સેવા આપી છે. (ગુજરાત ટાઈમ્ સંકલન)
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=