Gujarat Times

મંતવ્ય 3 Disclaimer: Gujarat Times makes no warranties or representations as to the accuracy of the content and assumes no liability or responsibility for any error or omission in the content. Gujarat Times is not responsible or liable for any claims made in advertisements or classifieds. Any questions or comments concerning advertisements or classifieds within this newspaper should be directed to the advertiser. The views, advice, opinions, and information in letters to the editor, analysis section, legal section or any other article in this publication are those of the writers and do not necessarily represent those of Gujarat Times. Published weekly, Founded in 1999 Dr. Sudhir M. Parikh Founder, Chairman & Publisher Hasmukh Barot Editor-in-Chief Ilayas Quraishi Chief Operating Officer Darshana Gandhi Financial Controller Digant Sompura Consulting Editor Shailu Desai Sub-Editor Bhailal M. Patel Executive Vice President Chandrakant Koticha Rajkot, India Executive Director Business Development Parikh Worldwide Media Jim Gallentine Business Development Manager-US Sonia Lalwani, Shahnaz Sheikh, Advertising Sales Hervender Singh, Circulation Manager Shailesh Parikh, California Correspondent Subhash Shah, Texas Correspondent Corporate Office 1655 Oak Tree Road, Suite # 155 Edison, NJ 08820 Tel: (212) 675-7515 • (718) 784-8555 Fax: (212) 675-7624 E-mails [email protected] [email protected] [email protected] [email protected] Website: www.gujarattimesusa.com Chicago Bureau 8846 Lavergne Ave. Skokie, IL 60077 Tel: (773) 856-0545 • (773) 856-3445 [email protected] California Bureau 650 West Vermont Ave., Unit # 46 Anaheim, CA 92805 Natu Patel Tel: (818) 430-6950 Texas Bureau , Subhash Shah 4601 Hershy ln, Plano, TX 75024 Tel: (510) 449-8712 Ahmedabad Bureau Parikh Worldwide Media Pvt. Ltd. 303 Kashiparekh Complex, C.G.Road, 29 Adarsh Society, Ahmedabad 380009 Tel: 079-26446947 Gujarat Times (USPS 017-787) is published weekly by Parikh Worldwide Media, LLC Annual subscription $44. Periodicals postage paid at Newark, N.J. and at additional mailing offices. Postmaster: Send address changes to Gujarat Times Parikh Worldwide Media, LLC 1655 Oak Tree Road, Suite # 155, Edison NJ 08820 Copyright © 2025, Gujarat Times રાહુલ ગાંધીની હતાશા રા હુલ ગાંધી વિદેશી ધરતી ઉપરથી ભારત વિરુદ્ધ - વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ભાષણો કરી રહ્ય છે. 2014માં લોકસભાની ચૂંટણીના પ્રચારમાં અને તે પછી જાહેરસભાઓમાં એમણે બેફામ ભાષા અને બેહદ બેજવાબદાર આક્ષપો કર્યા છે. અપશબ્દ વાપર્યા છે. મોદીનાં સ્. માતા માટે પણ અપશબ્દ વપરાય છે. રાહુલ ગાંધીની નિરાશા પછી હવે હતાશા છવાઈ ગઈ છે. એકમાત્ર કારણ છે: એમને ખાતરી હતી કે ડો. મનમોહનસિંઘ પછી એમના માટે વડાપ્રધાનપદ નક્ક - 'અનામત' છે! ગાદીવારસ ગાંધી પરિવાર જ હોય એવી એમની આશા, વિશ્વસ હતો અને હજુ પણ દૃઢપણે માને છે કે તેઓ વડાપ્રધાનપદના એકમાત્ર - બિનહરીફ દાવેદાર છે! આ દાવેદારી પુરવાર કરવા માટે તેઓ મોદીને હટાવવા, બદનામ કરવા માટે પ્રયાસ કરી રહ્ય છે. અન્ય વિપક્ષ પણ સત્ત મેળવવા માટે રાહુલ ગાંધી સાથે જોડાઈ રહ્ય છે, પણ મોદીને હરાવવાનું - હટાવવાનું આસાન નથી, તેથી એમણે ભારત અને ભારતની લોકશાહી ઉપર આક્ષપ - ટીકા પ્રહાર શરૂ કર્યા છે. એમની આ 'જેહાદ'માં વિશ્નાં કેટલાંક પરિબળોનો સાથ મળ્ય છે. આ લોકો માને છે કે મોદીને હટાવાય તો ભારત ઉપર કબજો જમાવાય, અંગૂઠાછાપ, કઠપૂતળી સરકારને નચાવી શકાય. આ જેહાદમાં રાજકીય વિચારસરણી કરતાં આર્થિક શક્ત વધુ ભાગ ભજવે છે. ભારતને શક્તશાળી અને વિશ્માં ત્રીજું મોટું અર્તંત્ર બનતું રોકવાની સાજિશ છે. ભારતના ટુકડા કરવાનું લક્ષ છે અને એમના હાથમાં રાહુલ ગાંધી રમી રહ્ય છે. તાજેતરમાં રાહુલ ગાંધી કોલંબિયાની યુનિવર્સિટીમાં વિદ્યાથીઓનાં આમંત્રણથી (?) વિશ્ની ડેમોક્રસી અને ડિપ્લમસી વિશે 'લેક્ર' આપવા ગયા હતા અને ત્યા એમણે કહ્યુ કે ભારતમાં લોકતંત્ર વ્યસ્થ ઉપર સાર્ત્રિક - મોટાપાયે હુમલા - આક્મણ થઈ રહ્યુ છે! ભારતમાં ચાર મોટા ઉદ્યગપતિનો ભયંકર - મોટાપાયે ભ્રષ્ટચાર કેન્દ્ર કક્ષએ છે અને એમના સંબંધ સીધા વડાપ્રધાન સાથે છે! આખું અર્તંત્ર એમના કબજામાં છે. રાહુલ ગાંધી જાણે છે કે તેઓ નિષ્ળ ગયા છે - ભારતનું લોકતંત્ર નિષ્ળ નથી, છતાં વિદેશી ધરતી ઉપરથી એમણે ભારતનું લોકતંત્ર પડી ભાંગ્યુ હોવાની વાતો કરી છે. એક તબક્ક તો એમણે અમેરિકા અને યુકે - એ ભારતના મામલામાં દખલગીરી કરવાની હિમાયત કરી છે: આમંત્રણ આપ્યુ છે! ભારતમાં ચૂંટણીમાં ફાવ્ય નહીં તેથી વિદેશોમાં જઈને ભાજપ - વાસ્તમાં ભારતવિરોધી પ્રચાર કરે છે, ત્યરે શંકા જાગે છે કે તેઓ સત્તની ચોરી કરવા માગે છે? વિદેશોમાં કેટલાક ધનાઢયોનું ગ્રપ છે, જે ભારતનાં અર્તંત્રની હરણફાળ જોઈને ભડકી ઊઠયા છે. તેમાં પણ હવે ચીન, રશિયા સાથે ભારતે હાથ મિલાવ્ય તેથી ટ્રમ્ છંછેડાયા છે. તાજેતરમાં વિદેશથી એક અહેવાલ વાયરલ થયો છે, જેમાં જણાવાયું છે કે 'નાટો'ના સભ્ હોવાનો દાવો કરતા ક્લિજર નામના શખ્સ ભારતને તોડવાની હિમાયત શરૂ કરી છે. ભારતના નક્શમાં અલગ અલગ રાજ્યના ઝંડા ફરકાવ્ય - બતાવ્ય છે. ભાષા - ધર્ વગેરેના આધારે ભારતને તોડવાનો પ્લન તૈયાર હોવાનું કહે છે! વિદેશથી આવતો એક અહેવાલ વાયરલ થયો છે કે તાજેતરમાં મોદી ચીન ગયા હતા, ત્યા એમના વિરુદ્ધ ભારતના દુશ્નોએ કાવતરું કર્ુ હતું... અને તેની જાણ મળી ગઈ તેથી પુતિન મોદીનો હાથ પકડીને એમની મોટરકારમાં લઈ ગયા અને પંદર મિનિટ સુધી બેસાડીને વાતચીત કરી. કાવતરાં પાછળ એવી ગણતરી હોય કે ચીન અને રશિયા બંને બદનામ થાય! તાશ્કંદમાં લાલબહાદુર શાત્રીનું અવસાન યાદ છે? અલબત્, આ અહેવાલને સત્તાાર રદિયો કોઈ નહીં આપે, માત્ર પ્રચારમાં ખપાવશે, પણ ભારતના દુશ્નોથી આપણે લોકોએ પણ સાવધ રહેવાની જરૂર છે. 'નાટો'એ આવા કોઈ તેના સભ્ હોવાનો ઇન્કાર કરયો છે અને રદિયો આપ્ય છે, પણ રાહુલ ગાંધીએ કોલંબિયા યુનિવર્સિટીનાં લેક્રમાં પણ ભારતની વિવિધ ભાષાઓ ધર્-સંપ્રદાયો હોવાથી લોકતંત્ર માટે ખતરો હોવાનું કહ્યુ છે. આ સૌ વચ્ચ એકસૂત્રતા માટે લોકતાંત્રિક વ્યસ્થ જરૂરી છે, પણ અત્યરે આ વ્યસ્થ ઉપર જ હુમલો થયો છે! ભારતની 16 - 17 અલગ અલગ ભાષાઓ અને ધર્ છે.' ભારત અને ચીન આગામી પચાસ વર્માં દુનિયાની નેતાગીરી લેવા તૈયાર છે? એવા એક પ્રશ્નના જવાબમાં એમણે કહ્યુ ચીનની તો મને ખબર નથી, પણ ભારત આવી નેતાગીરી લેવા તૈયાર હોય એમ લાગતું નથી. અત્યરે તો ભારત, અમેરિકા અને ચીનના ગજગ્રહ વચ્ચ - મધ્માં છે. ભારત 'િવશ્ગુરુ' બનવાની ક્મતા ધરાવે છે એવા અહેવાલનો ઉપરોક્ જવાબ રાહુલે આપ્ય છે ? ભારતનાં સ્દેશાભિમાન અને આત્મનિર્ર ભારતનાં નિર્માણનો સંકલ્ આપણે કરયો છે. બરિટનના વડાપ્રધાન 125 ઉદ્યગપતિના કાફલા સાથે ભારત આવી રહ્ય હતા, બંને દેશ વચ્ચ મુક્ વ્યપારના કરાર નક્ક હતા, ત્યરે રાહુલ ગાંધી વિદેશની ધરતી ઉપરથી નકારાત્ક સંદેશ આપે, તે કેટલું યોગ્ છે? ટ્રમ્ કહે કે ભારતનું અર્તંત્ર મૃત:પ્રાય છે અને તેનો હવાલો આપીને રાહુલ ગાંધી કહે કે સાચી વાત છે, પણ મોદી અને સીતારામન સ્વકારવા તૈયાર નથી, ત્યરે શ્રમાન રાહુલ ગાંધીને શું કહેવું? ટ્રમ્પ નોબેલ શાંતિ પુરસ્કર મેળવવા માટે એકવીસ વખત અથવા સાડી સત્રવાર દાવો કરયો કે એમણે યુદ્ધવિરામ કરાવ્ય ત્યરે રાહુલ ગાંધી ફિલ્મ ડાયલોગ ચૂંટણીની જાહેરસભામાં બોલે - 'નરેન્દર, ક્ય કરતે હો - સરેન્ડર કરો અને મોદી કહે છે: જી હજૂર' - ભારતની સંસદમાં વિપક્ષ નેતા અને દાયકાઓ સુધી ભારત ઉપર એકહથ્થ શાસન કરનારા કોંગ્રસ પક્ના નેતા માટે આ શોભે છે? લોકસભામાં વડાપ્રધાનનાં ગળે પડવું કે વળગવું તથા આંખના ઇશારા કરવા એક વાત છે અને વિદેશી ધરતી ઉપરથી મજાક ઉડાવવી તે વધુ ગંભીર - ભારતદ્રોહ છે - આ વાત એમને કોણ સમજાવે? વિદેશીઓના વોટ ભારતમાં નહીં મળે, કારણ કે હવે ચૂંટણીપંચે ચૂંટણી યાદીમાંથી વિદેશીઓની સફાઈ કરી છે! 1947માં વિન્સ્ન ચર્ચિલે કહ્યુ હતું, હું વિદેશોમાં કદીપણ મારા દેશની સરકાર ઉપર ટીકા - પ્રહાર અથવા આક્ષપ કરું જ નહીં. આ માટે સ્દેશ આવીને સમય મળશે. વિદેશમાં તો મારા દેશ અને જે પણ પક્ની સરકાર હોય, તેની ફેવરમાં અને આપણા દેશનાં ઉજ્જવળ ભવિષ્ માટે વિશ્વસ વ્યક કરીશ... 2017માં નિવૃત્ પ્રમુખ બરાક ઓબામાએ નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ ટ્રમ્ વિષે ટીકાનો એક શબ્ પણ બોલવા - લખવાનો ઇન્કાર કરયો હતો. 1977માં જનતા પાર્ટના નેતા વડાપ્રધાન મોરારજીભાઈએ લોકસભામાં વિપક્ષ નેતાને કૅબિનેટ દરજ્જાના પ્રધાન જેવો હોદ્દ - સ્થન - માન આપવાની શરૂઆત કરી હતી. લોકશાહી કોને કહેવાય તે રાહુલ ગાંધી જાણે છે ? રાહુલ ગાંધી તો માત્ર ડોનાલ્ ટ્રમ્ને જાણે છે ! નોબેલ શાંતિ એવોર્ મળ્ય નહીં તો નિવૃત્ પ્રમુખ બરાક ઓબામા તદ્ન નકામા માણસ હોવાનું કહે છે! (સાભાર: જન્મભૂમિ દૈનિક) પ્રતિભાવઃ [email protected] ઓક્ટોબર 24, 2025 (October 18 - October 24, 2025) - કુન્દન વ્યાસ

RkJQdWJsaXNoZXIy NjI0NDE=