Gujarat Times

વિશેષ નવેમ્બર 7, 2025 (November 1 - November 7, 2025) S14 ણીવાર છેલ્લ ચાવીથી તાળું ખુલે છે.’ આ કહેવત આપણને બહુ મોટી સમજણ આપી જાય છે. આ કહેવત આપણને હંમેશા યાદ અપાવે છે કે, શરૂ કરેલું કોઈપણ કામ અધવચ્ચથી છોડવું ન જોઈએ. જો શરૂ કરેલું કામ અધવચ્ચથી નહી છોડવામાં આવે, તો આપણને આપણી કોશિશનું પરિણામ ચોક્કસ મળશે. સફળતા આપણને શોધતી આવે ક્યરેક એવું પણ બને. ઘણા લોકો કોઈ કામ શરૂ કરતા પહેલા, મજબૂત યોજના, પ્રરણા અને સમય સાથે પ્રતકાર કરવાની ક્ષમતા ન હોવાને કારણે અધવચ્ચથી કામ છોડે છે. પરંતુ શરૂ કરેલું કામ છોડવું એ આપણી હારનું મુખ્ કારણ બને છે. જો કાર્ કરતી વખતે પ્રરણાનો અભાવ હોય, ઉત્સહ ઘટી જાય, જરૂરી પ્રત્સહક વાતાવરણ ન હોય, કોઈ મદદગાર ન હોય, ત્યરે પણ દીર્કાલીન કે કાયમી સફળતા-સંપન્તા મેળવવા માટે નિયમને અનુસરવા જોઈએ. આવા સંજોગોમાં શરૂ કરનારના મનમાં પણ નકારાત્ક ભાવ ઊભા થાય છે. આ કહેવત સાબિત કરે છે કે, મુશ્કેીમાં ઘણી ચાવીઓમાંથી એક ચાવી તાળાની કડી ખોલી શકે છે, પણ એ કઈ છે? તેની આપણને ખબર નથી. આપણી પાસે ચાવી રૂપી ઉકેલો ઘણાં હોય છે, પરંતુ એ ચાવી ક્યરે અને ક્યા અજમાવવાની છે. એ ખબર નથી પડતી હોતી. અનુભવનું ભાથું વધે તેમ સમજણ પણ વધે છે. કેટલાંક કારયો કરતી વખતે કે ખરાબ સંજોગોમાં થોડા ઝૂકીને પણ જીવી જવું, ઘણીવાર એવું બને છે કે, ધુમ્સમાં વાહન ચલાવતાં રહીયે તેવું, જ્યા આગળનું બધું ધૂંધળું હોય છે. અજમાવેલી ચાવી એક જ હોઈ શકે છે, પરંતુ કોઈ ચાવી સફળતા સાથે એક્મ ભળીને રહેતી હોતી નથી. તે તલવારની ધાર જેવી રહે છે, કારણ કે સતત પ્યાસ વગર અજમાવ્ય વિનાની કોઈ ચાવી સાચા સમયે કામ ન પણ કરે. તે સમયે તેને થોડો કાટ આવી ગયો પણ હોય! હંમેશા તે પણ આપણી પરીક્ષા કરી રહી હોવાની સંભાવના નકારી શકાતી નથી. વાંચવામાં આવે છે કે, બાંધકામ કરતી વખતે કડિયાઓ, જ્યરે બાંધકામના સ્ળે પથ્ર મુકવા માટે એક પછી એક પથ્રને સેટ કરતા હોય છે, ત્યરે તકલીફો આવતી જ રહે છે. પથ્રમાળામાંથી જ કોઈક બંધ બેસતો પથ્ર મળી જતો હોય તો વળી ક્યરેક તેને સેટ કરવાં બહુ તકલીફ પણ પડતી રહે છે. બાંધકામ કરતી વખતે એક કહેવત છે કે, જે ખૂણાનો પથ્ર બને છે, તે જ સાચો પાયાનો પથ્ર બને છે. ઉપરોક્ આ કથનમાંથી ધીરજ અને સમજણ શક્ત આપણને ઘણુ કહી રહી છે, કારણ કે ઘણી વખત થોડીક ચાવીઓ અજમાવ્ય પછી, અંતિમ ચાવીથી જ તાળું ખુલે છે. મહેનત કરીને જ્યરે ધારી સફળતા ના મળે તો દરેકને ગુસ્સ આવે છે, પણ એ ગુસ્સમાં પણ પોતાની ચાવી અજમાવવી બંધ ન કરવી જોઈએ. કોઈપણ કાર્માં અંત સુધી રહેવું એ જ સફળતાનું સાચું માળખું છે. ‘કોશિશ કરનાવાલો કી કભી હાર નહીં હોતી’ એ મંત્ર પણ એ જ વાત કહે છે. મારા પોતાના કારકિરદીના પ્સંગમાં પણ હું કંઈક કર્યા વિના રહી શકતી નથી. ભરતનાટ્યમનો જે કોર્ રૂચિ ઓછી થવાને લીધે મૂકી દીધો, તે બે વર્ પછી એક વિચારે મને તે નૃત્ શ્રણીમાં ડબલ માસ્ટર્ની પદવી પ્રપ્ કરવાં માટેનો ઉત્સહ જગાડ્ય. મારી ભૂલો સ્વકારવાની મારી હિંમત મને વધુ મજબૂત બનાવી ગઈ. મે મારાં જીવનમાં ચાલીસ વર્ પછી... જે વિષયો ત્જી દીધા હતાં તે ફરી અપનાવ્ય. ‘ગુજરાતી સાહિત્’ને સમજવાનું શરૂ કર્ુ, એમાં ક્યાક કમી રહી જશે? એવો વિચાર મૂકીને પણ અદ્રશ્ પરીક્ષામાં એકેય ચાવી જતી કરી નહી. લેખનની કારકિરદીમાં કશુંજ નોંધાપાત્ર ના કરી શકી. જીવનના મહત્તના સાત વર્ આમ જ વેડફાઈ ગયા. હું સમજતી હતી કે તમામ અદ્રશ્ પરીક્ષાઓમાં હું નાપાસ થઇ ગઈ કે શું? પછી મે નિશ્ચય કરીને, વાંચન તરફ મન વાળ્યુ જીવનમાં મે ‘ગુજરાતી સાહિત્’ પર વધુ ભાર મુક્ય. ગુજરાતી સાહિત્ના દરેક વિષયનું વાંચન મને ખૂબ ઉપયોગી થયું. મારા વિચારોમાં અને લેખન કાર્માં મને મદદરૂપ થયું. આજે સરસ્તીની સતત નિષ્ઠવાન આરાધના કરી, સંતોષ આપે એવી સફળતા મેળવી, તો એનું કારણ એ હતું કે, મે પ્યત્ન છોડ્ય ન હતા. મારાં જીવનમાં પણ કેટલાંય લોકોએ આ ભરતનાટ્યમ જેવી નૃત્ શૈલીને નાચવાનું કાર્ જેવું હલકું ચીતર્ુ, મારાં લેખનકાર્ ને ‘વેસ્ ઓફ ટાઈમ’ છે એવું કહ્ય હતું.પણ મે હસીને એ લોકોને ટાળી દીધા હતાં. આથી સમજાય છે કે, આપણાં પ્યત્ન હંમેશા પ્ભુ રામ અને શ્ર કૃષ્ના વિચારોની જેમ સાથે સાથે રહેવા જોઈએ. ખાસ કરીને સલાહ એ છે કે, આપણે સંજોગો સાથે પ્યત્ન નિશ્ચય, પ્રમાણિકતા, અડગતા, શિસ્, સંયમ સાથે ચાલુ રાખવા જોઈએ. આપણાં કારયોને પૂરાં કરવા માટે આપણી પાસે રહેલી ચાવીઓનો ઉપયોગ યોગ્ રીતે કરવો જોઈએ. અડધા દિલથી કે અધૂરાં પ્યત્ન કરીને ક્યરેય સફળતા મળી શકતી નથી. તે માટે સારી અને સાચી ચાવી મેળવવી જોઈએ અને યોગ્ દિશામાં પ્યત્ કરવો જોઈએ. ઘણા મામલામાં લોકો અડધા દિલથી પ્યત્ન કરે છે, જેનાથી અધૂરાં પ્યત્ન નિષ્ળતા લાવે છે. કોઈપણ કામ માટે વધારે પ્યત્ લગાવવાનો હોય છે. કોઈપણ કાર્ અધૂરું મૂકી દેવું, ક્યરેક તાળું ન ખુલે તેવું પણ બને છે. પણ, આપણા હાથેથી છેલ્લ ચાવી અજમાવવાની બાકી છે દ્રઢ પણે સ્વકારવું જોઈએ. તેથી તે કાર્ મુકી દેશો નહીં, નહીં તો એ પરિસ્થિતમાં ઘણુ ગુમાવી બેસશો. જીવનમાં સાચી ચાવી ક્યરેક તો મળવાની જ છે. આવી સ્થિત ઘણીવાર જીવનની રોજિંદી પરીક્ષાઓમાં જોવા મળે છે. આપણે ઘેરથી સમાજમાં કાંઈક સાબિત કરવાં જઈએ છીએ, ત્યરે ઈશ્વરીય પરિસ્થિતઓમાં પાર ઉતરવા માટે સંજોગોને કબૂલ કરીને તેનાં યોગ્ અધિકારી બની શકીએ છીએ. પરિક્ષાર્થઓને અનુભવ અલગ રહેતો હોય છે, જેનું ખૂબ વાંચન હોય, પુસ્ક આત્સાત કરી મહેનત કરી હોય, પરીક્ષામાં સારું અને સાચું લખ્યુ હોય, તેમ છતાં તે પરીક્ષામાં આપને વિચારેલું રિઝલ્ ન મળવાનો અનુભવ થાય છે. ક્યરેક તે પરીક્ષાર્થએ પરીક્ષાની તૈયારી સારી રીતે કરી, પરંતુ વાંચ્ય પછી, લખવા માટે પોતાની કાર્ ક્ષમતા પર ભરોસો રાખ્ય હોય, પણ પરીક્ષા આપ્ય પછી તે પરીક્ષાનું પરિણામ આપણને નિરાશા તરફ ધકેલી મૂકે છે. ધાર્ુ પરિણામ નથી આવતું. તેને કારણે પરીક્ષા આપ્ય પછીની સ્થિતમાં કોઈ ફરક પડતો નથી. તેમજ માટે પરીક્ષામાં ફરી પાછું બેસવું અઘરું બની જાય છે. આપણાં સૌના મનમાં રહેવું જોઈએ કે, ઈશ્વર મહેનતનું ફળ આપણને આપે જ છે. એ ફળ ક્યરેક આપણને છેલ્લ ઘડીએ પણ આપશે! કારણ કે ઈશ્વરીય યોજનાનું આપણે કારણ જાણતા હોતાં નથી. મારે એટલું જ કહીશ ‘અંત સુધી ખંત’ રાખો અને નિરાશ થયા વિના સાચા દિલથી મહેનત કરો. તમને સફળતાની સાથોસાથ કાર્ કર્યાની સંતૃષ્ટ પણ મળશે. મારાં મતે યોગ્ જીવનની આ જ પરિભાષા છે. પ્રતિભાવઃ [email protected] ‘ઘ ીના પટેલ અંત સુધી ખંત મન મારે! મન તારે! પણ મન માંકડુ છે. મે ત્યરે, ગમે તે સમયે, ગમે તે ડાળીએ, જઈ કૂદકા મારે.. તેને કેમ સમજાવવું? મનને મારવું તે ખૂબ મોટી વાત છે. સંત, મહંતને ધ્યની, યોગીઓની વાત છે. તેઓ કરી શકે. પણ સામાન્ માનવી શું કરી શકે, મન સ્પ્રગ જેવું છે. જેટલું દબાવો તેટલા વધુ જોરથી ઊછળે. થનગનાટ કરતા ઘોડાથીએ વધુ બળવાન છે. એને લગામ કે ચાબુકથી વશ ન કરી શકાય. ઘણાય મિત્રો મળ્ય. જેમનું કહેવું હતું, ‘ખૂબ પ્યત્ કર્યા, ઘણી વખત હાથ જોડ્ય, હવેથી કદીયે આવું નહિ કરું’ના કસમ ખાધા પણ નાસીપાસ. પાનનો ગલ્લ જોયો નથી ને સિગારેટની ઈચ્છ થાય. તમાકુનો મસાલો યાદ આવે. સિનેમાનાં પોસ્ર જોઉં અને કીડો સળવળે. ભાઈ કે ભાગીદાર સામે મળે ને જૂના હિસાબો યાદ આવે અને ક્રધ મગજનો કબજો લઈ લે. બગીચાનો બાંકડો જોઉં અને ચડતી યુવાનીએ જડેલું બુલબુલ યાદ આવે અને પગ એની ગલીમાં વળી જાય અને... મજબૂત મન મીણના પહાડ જેમ પીગળી પાણી થઈ જાય. ખાધેલા કસમ કાચી કાકડીની જેમ કચુંબર થઈ જાય, પ્રતજ્ઞને પાંખો આવે, ને પંખીની જેમ ઊડી જાય. રે મન! તને કેમ કરી વશમાં રાખવું? યાદ આવે છે એ કલિકાલસર્જ્ હેમચંદ્રાચાર્, સાથે યાદ આવે છે એ સોલંકી સમ્રટ મહારાજા કુમારપાળ. મહારાજા કુમારપાળની કથની પાટણની ગાદી પર બેસતાં પહેલાંની કઠોર અને કષ્દાયક છે. સિદ્ધરાજનાં સૈનિકો કુમારપાળનાં મોત માટે મરણિયા બન્ય હતા. કુમારપાળ જીવના જતન માટે ઝાડી ઝાંખરાને જંગલોમાં રઝળપાટ કરતો. આતમના અરીસામાં અહિંસાનું અજવાળું હજુ આવ્યુ ન હોતું. તેના જીવનમાં અહિંસાના ઓજસ ઘણી મોટી ઉંમરે હેમચંદ્રાચારયે પાથર્યા અને પછી તો કુમારપાળે અહિંસાની આહલેક જગાડી. હવે તેના હાથમાં અઢાર દેશનું આધિપત્ હતું. અહિંસાનો આદેશ એવો તે પાથરયો કે કોઈ માથાની જૂને પણ મારી શકતું નહી. જળમાં રહેલા જીવોનેય અભયદાન આપ્યુ. સૈન્નાં ઘોડાઓ પણ પાણી ગાળેલું પીતા. વ્સનની વાસના ભયંકર છે. તે ક્યરે મનના મિનારાને ડોલાવી નાખે તે ખબર પડતી નથી. આખરે મનના વિચારો ધ્યન ન રાખો તો વર્નમાં આવી જીવનને રફેદફે કરી નાખે છે. કોટ નગરનું રક્ષણ કરે છે. વિચારો આચરણનું ઘડતર કરે છે. કોટને તૂટવા ન દેવાય. વિચારોને ભગાવા ન દેવાય. મન વિચારોનું કારખાનું છે. કુમારપાળ હવે મહારાજાધિરાજ છે. ગુર્ર નરેશ છે. અઢાર દેશનો ધણી છે. એક હાકોટે સેવકોની કતાર ખડકાઈ જાય. પાણી માંગે ને દૂધ હાજર થાય. ગુર્ર નરેશનું રસોડું ભાતભાતનાં પકવાન અને જાતજાતના મેવાથી મહેકે છે. એક દિવસની વાત. મહારાજા રાજમહેલમાં રાજ રસોડે જમવા બેઠા છે, જમવામાં પકવાનમાં શિરોમણી ગણાય તેવું ઘેબર પીરસવામાં આવ્યુ. મહારાજા કુમારપાળ આનંદથી જમી રહ્ છે. ઘેબરનો સ્વદ માણી રહ્ છે. રસનાનાં જ્ઞનતંતુઓ સતેજ થયા અને મહારાજાના મસ્કમાં સુષુપ્ વિચારો ઊછળી આવ્ય. પૂર્ના સંસ્કરો સળવળી ઊઠ્ય. આ સ્વદ તો... સુસંસ્કરો ને સુવિચારો તો આમંત્રણ આપી આપી બોલાવવા પડે છે. કુસંસ્કરો ને કુવિચારો તો દરવાજા ખખડાવતાં જ ઊભા છે. સહેજ ગફલત થઈ એટલે સીધા જ ઘરમાં પ્વેશે. કોણ જાણે મનમાં કેટલાય જન્મરાનો કચરો ભરાતો હશે! વિચારો મનમાં પ્ગટે છે. મહારાજાએ મનનો મહાકાય હાથી મદમાં આવે તે પહેલાં એક કુશળ મહાવતની કુશળતાથી અંકુશ મૂકી ભાણા પરથી ઊભા થઈ ગયા. સીધા જ પહોંચ્ય જેમના ચરણે સમર્પિત થયા હતા તે પૂ. હેમચંદ્રાચાર્ની પાસે. મહારાજા આચાર્ ભગવંતને વંદન કરી ચરણે બેઠા અને બોલ્ય : ‘હે સ્વમી! મારાથી ઘેબરનો આહાર લઈ શકાય કે નહિ?!!’ ગુરૂ ભગવંત જ્ઞની હતા. પ્શ્ન સાંભળતાં જ વાતને પામી ગયા કે, કુમારપાળને ઘેબર ખાતાં ખાતાં પૂર્ કરેલો માંસાહાર યાદ આવે છે અને તુરત જ હેમચંદ્રાચારયે જવાબ વાળ્ય : ‘હે કુમારપાળ! અભક્ષનો નિયમ લેનાર ક્ષત્રિયને ઘેબરનો આહાર લેવાય નહિ, કારણ કે તે ખાવાથી પહેલાં કરેલ નિષિદ્ધ (માંસ) આહારનું સ્રણ થઈ આવે છે.’ ધન્ છે એ મહારાજા કુમારપાળને કે જેમણે ઘેબરના સ્વદમાત્રથી માંસાહારનો કીડો મનમાં પ્વેશે તે પહેલાં જ કિલ્લબંધી કરી દીધી. વધુમાં કરેલ માંસાહારના પશ્ચાતાપ રૂપે બત્રીસ દાંતના હિસાબે બત્રીસ મંદિરો ઘેબરના રંગના આ ધરાતલ પર ઘંટારવથી રણકતાં કર્યા અને જીવનભર ઘેબરનો ત્યગ કરયો. મનને લગામ નહિ - અંકુશ જોઈએ, લગામ જીભ પર રાખો - અંકુશ મન પર રાખો. સૌ વાચક મિત્રો ને નવા વર્ની શુભકામનાઓ... (સંદર્: ધીરજ ના ફળ મીઠા) (લેિખકા જૈન પ્રકૃત (આગમ)માં ડોક્રેટ છે.) ગ ડો. વૈશાલી શાહ મનને મારવું તે ખૂ મોટી વાત છે

RkJQdWJsaXNoZXIy NjI0NDE=