Gujarat Times
અમેરિકા નવેમ્બર 7, 2025 (November 1 - November 7, 2025) 5 લોસ એન્જલસ, CA: ગુ રાતીસ ઓફ નોર્ અમેરિકા (GONA) અને લવ સ્પર્ટસે સનાતન ધર્ મંદિર હોલ ખાતે ગુ રાતી એકતા મહોત્વ દિવાળી ઉ વણીનું આયો ન કર્ુ હતું ેમાં સંસ્કૃતિ, ગૌરવ અને એકતાની ચમકતી સાંે જીવંત ગુ રાતી સમુદાયને એકત્ર કરવામાં આવ્ય હતો. GONAના પ્રમુખ પ્રમોદ મિસ્ત્ર અને તેમની સમર્પિત સ્યંસેવકોની ટીમ દ્વરા આયો ત ભવ્ કાર્ક્રમને ડૉ. ગદીશ અને હર્ષા પટેલ તેમ અનેક સમુદાયના દાનવીરોએ ઉદારતાથી પ્રાયો ત કરયો હતો. ઉ વણીની શરૂઆત યુકેના ભાવિક હરિયા દ્વરા ભ ન સાથે થઈ હતી, ે મના ભક્તમય સૂરો અને ગરબાના સૂરોએ સંપૂર્ ઉત્વનો માહોલ સેટ કરયો હતો. માનસી મહેરાએ ભવ્તા અને આકર્ણ સાથે સાં નું ભવ્ સંચાલન કર્ુ હતું. અન્ આકર્ણ એઈટ જ્વલ્ ઓફ લોસ એન્જલસનું સન્મન હતું, ેમાં સફળ પુરુષો પાછળ રહેલી પ્રેરણાદાયી મહિલાઓનું સન્મન પ્લક અને સ્ટેનડિંગ ઓવેશનથી કરવામાં આવ્યુ હતું. ેમાં હર્ષા પટેલ, રીકા શાહ, પુષ્પ પટેલ, ઉષા વાઢેર, નલિની સોલંકી, રેખા બા રિયા, ડૉ. દક્ષ ૈન કાપડિયા અને પ્રીતિ શાહનું સન્મન કરાયું હતું. રામાયણ પરના કારયો માટે જાણીતા લેખક, વાર્તાકાર અને નિર્માતા શાંતનુ ગુપ્તની વિચારપ્રેરક પ્રસ્તુત અને મુલાકાતથી પ્રેક્કો મંત્રમુગ્ થઈ ગયા હતા. કાર્ક્રમનુ સમાપન અમેરિકામાં ન્મલા ભારતીય હાસ્ કલાકાર રાજીવ સત્લના સ્ટન્-અપ કોમેડી એક્ દરમિયાન જોરદાર હાસ્ સાથે થયું, ેનાથી દર્કો ખુશ થઈ ગયા હતા. ઉ વણીમાં ડૉ. ગ્ગ પટેલ, બી.યુ. પટેલ, મનુ શાહ, ડો.અરવિંદ મહેતા, ડો.હરિસિંહ ચૌહાણ, કનકસિંહ ઝાલા, ડો.અનિલ શાહ, વાહર શાહ, કેતન શર્મા, ચતુર પટેલ, ગદીશ પુરોહિત, રસીક પટેલ, ચીમન અડીયલ, રશ્મ ગાંધી, વરુણ ગાંધી, ડો.મનો શાહ, તુલસી સવાણી, સ્મતા પરમાર, ડો.અનિલ શાહ, ડો. ગુરૂબેન શાહ, ડો. મહેતા અને શૈલેષ મહેતા મહાનુભાવો અને સમુદાયના અગ્રણીઓ ઉપસ્થત રહ્ય હતા. કાર્ક્રમનું સમાપન યભારત દ્વરા એક શાનદાર ગુ રાતી રાત્રિભો ન સાથે થયું, ેમાં એકતા, સંસ્કૃતિ અને દિવાળીની સાચી ઉત્વની ભાવનાની ઉ વણી કરાઇ હતી. (માહિતી સૌ ન્યઃ નટુભાઈ પટેલ - કેલિફોર્નિયા) ગુજરાતી એકતાના મહોત્સવ માન દિવાળીની ભવ્ય ઉજવણી લો એન્લ માં થઈ
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=