જાન્યુઆરી 2, 2026 (December 27 - January 2, 2026) S14 સંતવાણી જા એક પદમાં ભાવનું સ્પૃહણીય શબ્ચિત્ર આલેખ્યુ છે : ‘નાથના નેણુમાં, વાલાના વેણમાં, કાનના કેણુમાં; ઓધા રે મનડુ વેધાણુ છે મારુ રે...’ વ્રજવનિતાની કેફિયતને ભારે નજાકતથી નિરૂપી છે. નેણ, વેણ અને કહેણથી જેનું ચિત વિંધાઈ ગયું છે એની કબુલાત ક્યા કરવી? ઉદ્ધવના ચરિત્રને આ બધુ સાંભળવાનું બને છે. પ્રમ લક્ષણા ભક્ત ભાવની સમજણ અને પ્રગટ્ય થયું છે. ઉદ્ધવ તો અવલોકવા આવ્ય છે એને દૂત માની સંદેશ કહેવરાવે છે. પણ ઉદ્ધવ સંદેશવાહક બનવા કરતાં પ્રમ ભક્ત ભાવના સાક્ષી બનીને એનો મહિમા પ્માણે છે. દેવાનંદ સ્વામી ગોપી-વ્રજવનિતાના માધ્મથી કૃષ્ભક્ત ભાવની હૃદયસ્પરશી નિરૂપણ શક્તનો પરિચય કરાવે છે. કૃષ્ ચરિત્રમાં દેવાનંદ સ્વામીના ‘શ્રમદ્ ભાગવત’ના પ્સંગોનું અને ‘રાસ પંચાધ્યયી’નું નિરૂપણ કવિતેજનું બળકટ ઉદાહરણ છે. છ-છ કડીના ચાતુરી-રાગની ૨૦ પદોની પદમાળા ભલે દેવાનંદ સ્વામીએ ‘દાણલીલાનાં પદ’થી ઓળખાવી પણ હકીકતે કૃષ્ની દાણ, વસ્ત્રહરણ લીલા અને રાસલીલાના પદની એ શૃખલા છે. સમગ્ર પદમાળાની કથનકળાનું સ્વરૂપ દેવાનંદ સ્વામીની અભિવ્ક્ત કૌશલ્ શક્તનું રસકીય દૃષ્ટાત છે. વિષય સામગ્રીનું ચયન, પદાવલિમાં સમાવિષ્ અને બદલાતા કથન કેન્દ્ર દ્વરા કથાનકનો પરિચય કરાવવાની રીત સમગ્ર મધ્કાલીન પદ પરંપરામાં ધ્યનાર્ બની રહે એ કક્ષાની મને જણાઈ છે. વ્ક્તનું ભક્ હોવું અને કવિ હોવાને કારણે કાવ્ રચના કેવાં પરિમાણ ધારણ કરે તેનું ઉદાહરણ આ પદમાળા છે. દેવાનંદ સ્વામીને ભક્ કવિપદ પ્રપ્ કરાવનારી આ રચના છે. ભગવાનનું મૂળ સ્વરૂપ પોતાના આશ્રત-ભક્ત નિર્માની, નિરાભિમાની અને નિસ્પૃહ બને એ માટે ધારણ કરેલું છે એ દેવાનંદ સ્વામી ત્રણ લીલા પ્સંગો દ્વરા સૂચવે છે. પ્રરંભે દાણલીલાનાં દશ પદો છે. પહેલા પદની આરંભની કડી કવિકથન છે. પછી કૃષ્ના કથનની બીજી કડી ભારે સૂચક છે. ‘ઊભી રે અલબેલડી, દાણ દીધા વિના ક્યા જાય છે તનથી મદ માતું નથી, તારું જાેબન પુર જણાય છે.’ ...૨ રાધામાં કંસ રાજાની પ્જા, યૌવન માખણ-દહીંની શ્રમંતાઈથી જન્મેલા મદના મર્ન માટેની દાણલીલા છે. આવું દેવાનંદ સ્વામીનું અર્ઘટન અહીં નિહિત છે. પછી કૃષ્નો સંવાદ અને અંતિમ કડીનું પુન: રાધાનું કથન : ‘જાેર ન કરો જેલ રસિયા, દાણ જાેરે નહીં જડે અમે મૈરા કંસના, દેવાનંદ કહો તમે એવો’ ...૬ કૃષ્ને ‘જેલ રસિયા’નો મહત્તર શબ્ કટાક્ષ ‘તમારા જાેરને બળને કારણે તમે દાણ નહીં મેળવી શકો કારણ કે હું રાજવી કંસની મહિયારી છું.’ એમ કહેનારી કંસની મનાશ્રતને પોતાને આશ્રત બનાવતી આ પદમાળા છે. બીજા પદમાં પણ રાધાની ‘મથુરાથી ગોકુળમાં ભાગીને બીકથી આવવું પડ્ય. બહુ બળ દેખાડવું રહેવા દ્ય’, આવી ઉક્ત છે. ત્રીજા પદમાં પણ કંસનું જાેર રાધા કથે છે. ‘નંદની અને ગોકુળમાં તમારી મહત્તા આંકીએ છીએ પણ કંસ રાજા અધિપતિ છે એને આપવાનું દાણ તમે પડાવી લો છો. મશ્રી નિર્જ્જ થઈને કરો છો.’ એમ કહી ફરિયાદ કરે છે. ચોથા પદમાં કૃષ્ અને રાધાની વડછડ નિરૂપીને પાંચમા પદમાં વડછડ પરાકોટિએ છે : ‘વનમાં લૂંટો છો નિત્ પરનારી, મહી લૂંટો છો બળકરી, બાંહ મરોડી, વદન ચુંબન, લોકલાજની પરહરી’ ...૧ આવ્ય રૂડા આજથી તું માં, ભરેલ લક્ષણ ભામની, તારું મન ઉખાડીશ મૂળમાંથી, રસવે કસર કાઢીશ કામની. ...૩ નારી જાેબન રૂપ જાેઈને, ગિરધારી ગેલા થઈ ફરો, મોંઘી મહીની ગોળી મારી, તમે લેવાની લાલચ કરો. ...૪ ધુતારી તમે કહો મુજને, અમે શું તમારું ધુતિયું, મહી ને માણ લૂંટી લો’છો, કહો છો દાસી દૂતિયું. ...૫ આવી વડછડમાંથી દેવાનંદની વિષયને રસાનુભવ કરાવીને નિરૂપવાની કવિત્ શક્તના દર્ન થાય છે. વડછડ અને વચ્ચ કથન આઠ પદ સુધી નિયોજેલ છે. અંતે નવમા પદમાં યશોદા સમક્ષ ફરિયાદ કરતા કથે છે : ‘માટ ભાંગ્યુ મહી તણુ, મારો પાલવ ફાડ્ ગોવાળિયે, નખ લગાવ્ય છાતી મહીં, વશ કરી વનમાળીએ. ...૨ એવા દુ:ખ દે છે ઘણાં, તમ આગળ કેતા લાજિયે, અમે તમારું ગોકુળ મેલી, અરધ રાતે ભાજિયે. ...૩ દશમા પદમાં રાધાનું સખી સમક્ષ કથન છે. એમાં કૃષ્નું દાણ ઉપરાંત ઘરમાં શીકેથી દૂધ લઈ લેવાની, પાણી ભરવા જાય ત્યરે પાછળ આવવાની વગેરે ફરિયાદનું આલેખન પણ દેવાનંદે રાધા મુખે આલેખ્યુ છે. અગિયારમાં પદમાં કાત્યયની વ્રત સમયે સ્નાન માટે ગયેલી ગોપાંગનાઓના નદીકાંઠે રહેલા વસ્ત્રોનું હરણ કરવાની કૃષ્લીલા આલેખી છે. (ક્રમશઃ) (લેખક લોકસાહિત્ ચારણી સાહિત્ અને સંત સાહિત્ના વિદ્વન છે.) દેવાનંદ સ્વમી : સમર્પિત સંત અને સાત્વક સારસ્ત-૧૩ બી ડો. બળવંત જાની ‘હુ તુ તુ તુ તુ તુ તુ તુ જામી રમતની ઋતુ આપો આપો એક મેક ના થઇ ને ભેરુ સારુ જગત રમતું આવ્યુ ને રમે છે હુ તુ તુ તુ તુ એક મેકને મથે પકડવા સારા નરસા સ્વરથ સાથે ધમ્મચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે હુ તુ તુ તુ તુ તુ તુ તુ…’ - અવિનાશ વ્યસ વિન્દ્નાથ ટાગોર જીવનને રમકડું લઈ રમતા બાળકની રમત જેમ જીવ્ય. કવિતા, સંગીત, શિક્ષણ બધું જ આનંદ અને સ્વતંત્રતાથી. તેમણે લખ્ય ં: “I played with my life like a child with a toy.” તેમના માટે જીવન સિદ્ધિ નહીં સર્નાત્ક રમત હતી. દાર્નિક દ્રષ્એ જોવામાં આવે તો જીવન કોઈ સીધી રેખા નહીં, પરંતુ એક રહસ્યમય રમત છે. જ્યા ખેલાડી પણ આપણે જ છીએ, નિયમો પણ આપણાં કરમો છે અને પરિણામ પણ આપણાં જ ચેતનાના પ્રતિબંબ છે. “લાઈફ ઈઝ એ ગેમ” એ માત્ર ઉપમા નથી, પરંતુ માનવ અસ્તિત્ને સમજવાનો એક ઊંડો વિચાર છે. જ્યરે આપણે કહીએ છીએ “લાઈફ ઈઝ એ ગેમ”, ત્યરે આ માત્ર આધુનિક વિચાર નથી; આ વિચાર હજારો વર્ષથી દાર્નિક ચિંતનમાં વહેતો આવ્ય છે. લાઉત્સની તાઓવાદી શાંતિ અને ઓશોની જાગૃત રમતિયાળતા બન્ને જીવનને ગંભીર સંઘર્ નહીં, પરંતુ એક સ્વાભાવિક, પ્વાહમાન રમત તરીકે જોવે છે. લાઉત્સ કહે છે : ‘Nature does not hurry, yet everything is accomplished.’ આ વાક્ જીવનની રમતનો મૂળ મંત્ર છે. રમત બળજબરીથી રમાતી નથી; તે પ્વાહમાં રમાય છે. જીવનમાં આપણે જ્યરે અતિશય પ્યત્, તણાવ અને નિયંત્રણ લાવીએ છીએ, ત્યરે રમત બગડી જાય છે. તાઓવાદ અનુસાર સાચું જીવન Wu Wei અકરિય કરિયામાં જીવવું છે એટલે કે વિરોધ નહીં, સહજ સ્વીકાર. જીવનની રમત ત્યરે સુંદર બને છે, જ્યરે આપણે જીવન સાથે લડીએ નહીં, પરંતુ તેની સાથે રમીએ. તો ઓશો આ વિચારને વધુ ગહન રીતે વ્ક્ કરે છે. તેઓ કહે છે કે જીવન સિરિયસ નહીં, સિન્સિયર હોવું જોઈએ. સિરિયસ માણસ જીવનને બોજ સમજે છે, જ્યરે સિન્સિયર માણસ તેને રમતમાં ફેરવે છે. ઓશો માટે જીવન કોઈ પરીક્ષા નથી કે જેમાં પાસ ફેલ થવાનું હોય; જીવન એક ઉત્વ છે. જે જીવનને રમત સમજે છે, તે જ હસતાં–હસતાં દુઃખને પણ સ્વીકારી શકે છે. પૂર્વય દર્નમાં જીવનને લીલા કહેવાયું છે. ઈશ્વરની રમતમાં માનવ એક પાત્ર છે. શ્રકૃષ્ જીવનને લીલા બનાવનાર મહાન ખેલાડી છે. શ્રકૃષ્નું સમગ્ર જીવન લીલા છે. બાળપણમાં માખણ ચોરી, યુવાનીમાં રાસલીલા અને મહાભારતમાં રાજનૈતિક ચાતુર્ આ બધું જ ગંભીર યુદ્ધમાં પણ રમૂજ અને જાગૃતિ જાળવીને. કૃષ્ માટે જીવન જીતવા માટે નથી પણ ચેતનાથી રમવા માટે છે. ગીતા કહે છે કે, કર્ કર, પરંતુ ફળની આસક્ત છોડ. આ વિચાર રમતના સ્વભાવ સાથે સંપૂર્ મેળ ખાતો છે. સાચો ખેલાડી પરિણામમાં બંધાઈ જતો નથી; તે સમગ્ર તલ્લનતાથી રમે છે. જીવનમાં દુઃખ–સુખ, હાર–જીત એ અંતિમ સત્ નથી, પરંતુ ચેતનાના વિકાસની અલગ અલગ ચાલો છે. પશચિમી દર્નમાં પણ જીવનને રમત રૂપે જોવામાં આવ્યુ છે. નિત્શ જીવનને એક સર્નાત્ક રમતમાં રૂપાંતરિત કરે છે, જ્યા માનવ પોતાની મર્યાદાઓને ઓળંગીને “સુપરમેન ” બનવાની કોશિશ કરે છે. અહીં જીવનની રમત કોઈ ન્યાયી કે અન્યાયી હોવાનો પ્શ્ન નથી; પ્શ્ન એ છે કે આપણે તેને કેવી રીતે રમીએ છીએ ડરથી કે સાહસથી. રમતમાં નિયમો બહારથી આપેલા હોય છે, જ્યરે જીવનમાં નિયમો અંદરથી જન્મે છે. અંતરાત્મ, બુદ્ધિ અને વિવેક - આ જીવનના આંતરિક નિયમો છે. જે વ્ક્ત આ નિયમોને સમજીને જીવે છે, તે ભલે ભૌતિક રીતે હારી જાય, પરંતુ અસ્તિત્ના સ્તરે વિજેતા બને છે. દાર્નિક રીતે જીત એ સફળતા નથી; જીત એ જાગૃતિ છે. જીવનની રમતમાં સૌથી મોટો ભ્રમ “હું”નો છે. અહંકાર આપણને ખેલાડી હોવાનો ભાસ આપે છે, જ્યરે હકીકતમાં આપણે રમત અને ખેલાડી બન્ને છીએ. ઉપનિષદ કહે છે: “તત્મસિ” તું એ જ છે. જ્યરે આ બોધ થાય છે, ત્યરે જીવનની રમત ભારરૂપ નહીં રહે, પરંતુ આનંદરૂપ બની જાય છે. દુઃખ અને સંઘર્ને દાર્નિક રીતે જોવામાં આવે તો તે પેનલ્ટ નહીં, પરંતુ પાઠ છે. બુદ્ધ કહે છે કે દુઃખ એ જાગૃતિ તરફનું દ્વર છે. રમત વગર ખેલાડી પરિપક્ થતો નથી; એમ દુઃખ વગર માનવ ચેતના ઊંચી થતી નથી. જીવનની રમત આપણને તોડી નાખવા નહીં, પરંતુ ઘડવા માટે છે. દાર્નિક દ્રષ્એ જીવન જીતવા માટે નથી, પરંતુ સમજવા માટે છે. જ્યરે આપણે જીવનને ગંભીર યુદ્ધ નહીં, પરંતુ એક અર્સભર રમત માનીએ છીએ, ત્યરે ભય ઓગળી જાય છે, આસક્ત ઢીલી પડે છે અને મુક્તનો અનુભવ થાય છે. ત્યરે જીવન માત્ર જીવાતું નથી, તે રમાતું બને છે અને જે જીવનને રમતમાં રૂપાંતરિત કરે છે, તે જ જીવનના રહસ્યને સાચે સમજે છે. પ્રકાશ બિંદુ : જીવન રમવું એટલે જાગૃતપણે જીવવું - હસતાં, રડતાં, પડતાં અને ફરી ઊભાં થતા. જે જીવનને પ્રમથી રમે છે, તે જ જીવનના રહસ્યને સ્પરશે છે. સ્વામી વિવેકાનંદ જીવનને પડકારરૂપ રમત માનતા. ડર વગર રમવું એ તેમનો સંદેશ હતો. તેમણે કહ્ય: “Play the game of life boldly.” આંતરિક શક્ત સાથે રમાયેલી રમત કદી વ્યર્ નથી જતી. (લેખક કવિ અને ગીતકાર તથા કસ્ટમ્ ખાતામાં (IRS) સેવા આપી રહ્ છે.) પ્રતભાવઃ
[email protected] રમેશ ચૌહાણ ર રમત બળજબરીથી રમાતી નથી; તે પ્રવાહમાં રમાય છે એ જીવનની રમતનો મૂળ મંત્ર છે. જીવનમાં આપણે જ્યરે અતિશય પ્રયત્, તણાવ અને નિયંત્રણ લાવીએ છીએ, ત્યરે રમત બગડી જાય છે. જીવનની રમત ત્યરે સંદર બને છે, જ્યરે આપણે જીવન સાથે લડીએ નહીં, પરંત તેની સાથે રમીએ. લાઈફ ઈઝ એ ગેમ