જાન્યુઆરી 9, 2026 (January 3 - January 9, 2026) S14 સંતવાણી રમા પદથી રાસલીલાનાં પદો છે. કથન, વર્ન અને સંવાદને અહીં અભિવ્યિક્તિના સ્રૂપમાં દેવાનંદ સ્વમીએ ખપમાં લીધા છે. વૃદાવનમાં મોરલી- બંસરીનું વાદન રાત્ર સમે કૃષ્ણ આરંભ્યું, એથી ઝટપટ વ્રજાગનાઓ અલંકારોને ઉ ાવળમાં અવળા ધારણ કરીને મુના ીરે ઘર-પરિવાર ત્યજીને આવી ચઢે છે. ેરમા પદમાં ગોપાંગના અને કૃષ્નો સંવાદ છે. ચૌદમા પદમાં ગોપાંગનાઓની અભિલાષાને દેવાનંદે શૃગારરસની નિષ્પતિ કરાવીને ગોપાંગના મુખે વર્વી છે : ‘ટાળો બ્રહ્મની વેદના પ્રભુ, કૃપા કરી કરૂણાનિધિ, અધર સુધારસ દાન આપો, વાલ્યમ કરીને વિધિ...૩ કર કમળ કૂચ ઉપર ધારો, આલિંગન ચુંબન કરી, કામ પીડા ટાળો કેશવ, શ્યામ સુંદર શ્રહરિ... ૪ કર જેડીને કૈે મને, શ્વણ ધારો શ્રપત , રાસનાં સુખ દાસ જાી, અવિનાશી આપો અત ’...૫’ રાસનું સુખ જે દેવોને-દેવાંગનાઓને પણ દુર્ભ છે એ નિરદેશી રાસલીલાનાં પદો ‘રાસ પંચાધ્યા ી’થી અનુપ્રાણ છે. અહીં દેવાનંદ સ્વમીએ શૃગાર રસસાનુભવ કરાવ ી પદાવલિ રાધા મુખે પ્ર ોજી છે. ઉપરાં કામદહન ભાવને કેન્દ્રમાં રાખ્યો છે. દેવાનંદનું સાંપ્રદાય ક ચિં ન આગવી રીે અહીં પ્રગટે છે. અહીં ગોપાંગનાનું ગુમાન નહીં પણ સ્થૂળ સમજણ કે ચૌદલોકના અધિપત ના રસિક ભાવને મે જગૃ કર્યો અને એ મારે વશ છે આવું સ્થળ મન કૃષ્ને સમજાયું એટલે અંતર્ધ્યન થ ા. સક્ષ પ્રેમ લક્ષણા ભક્તિનો મહિમા દેવાનંદ સ્વમીને અભિપ્ર છે. સ્થૂળ- ભૌત ક સાંસારિક ભાવોનો ત્યાગ કરવાનું સાંપ્રદાય ક વિભાવનાનું સત્ અહીં રાસલીલાનાં પદો નિમિત્ત પ્રસ્ત કર્યુ છે. આ કારણે શૃગારિક ચેષ્ટ ગૌણ બની જાય છે અને નિર્લ ભક્ત હૃદ બનેલી ગોપાંગના કૃષ્ને પ્રાપ્ત કરે છે. દેવાનંદ સ્વમી મુખર બન્યા વગર ભાવને ગોપ રાખીને કલાત્ક રીે સર્ન કરે છે. એથી આ પદ શૃખલા વિશિષ્ અને આગવી રૂપ રાશિનું ેજ પ્રસરાવ ી જણાઈ છે. નરસિંહના શંૃગાર નિરૂપણથી દેવાનંદ સ્વમીનું શૃગાર નિરૂપણ આગવું ત્ત અને સત્ત સર્ છે. એ પદનો અંશ આસ્વદીએ : ‘નિવારે ન ાપને, હરિ આલિંગન ચુંબન કરે, અંગ અનંગ જગાડવાને, કૂચ ઉપર્ કર ધરે ...૧ કૃષ્ સાથે કર ક્રડા, હાસ કરી અત હે માં, ગુજરી ગળે બાહ નાખી, રમે જમુના રે માં...૨ ચૌદ લોકનાં નાથ રસ ો, કેવા રાખ્યા વશ કરી, માનનીને માન આવ્યું, અં રધ્યાન થ ા હરિ...૩ સોળ અને સત્રમાં પદમાં શૃગારની આછી અનુભૂિ રાધા મુખે વર્વીને પ્રેમદાના અં રભાવ, સ્થૂળ ગુમાનને દેવાનંદ કુનેહથી નિરૂપીને કથે છે કે નારી નિર્માની થઈ અભાવમાં મળ સ્થિતિથી અવગ થઈ. પૂ્ણમાના ચંદ્ર જેવું ેજ અને નિર્ળ ાનો અનુભવ શ્રહરિને થ ાં રાસલીલાના આરંભને લ ાન્વ પદાવલિમાં ૧૮મા પદમાં અભિવ્યક્તિ અરપી છે. ‘એ સમે હરિ ઊઠિ ા, રસ રાસ કરન હુલાસમાં, એક કાનને એક ગોપી, આવ્યા રમવા આશમાં... ૪ નાચ કર ી ધાવ ભર ી, ઘઘરી ધમધમ કરે, દેવાનંદ કહે રમે રસમાં, ગોવિંદના મનમાં ગમે...૫’ ઓગણીશમાં પદમાં પરિશુદ્ધ ભાવથી રસલીન ગોપાંગનાને કેળવ ા ઘટકને - કડીને આસ્વદીએ : ‘કૃષ્ ધરી કર અધર મુરલી, સા સ્ર ીન ગ્રમશંુ બંસીમાં વ્રજરાજ ગાવ , ભેદ સચવ ભામશું’...૩ ‘રાગ છત્રસ દેવરૂપે, આવ્યા રમવા રાસમાં, બ્રહ્મ ાલના ભેદ જેઈને, હરક પ્રેમ હુલાસમાં...૫’ સંગી -નૃત્યકળા થા પૂ્ણમાની રાત્રએ કામને વશમાં રાખીને નિર્ળભાવથી અહીં નિર્ળ સ્નહ- વાત્લ્ય ભાવની અને રાજ ોગની અવસ્થિતિનું સામ્રજ્ય હું ેથી કામદેવ કૃષ્ને પાે પડે છે અને માત્ કૃષ્ જ ચૌદલોકમાં મહામા ા કામથી અલિપ્ત હ ા, એ સ્થિતિનો મહિમા અંત મ વીસમા પદમાં કર્યો છે : ‘નારી સંગ પ્રસંગ કરી વરી, ધીરજને વશ રાખું ; રાજ ોગની રીત્ય જાો, ોગની કંઈ દાખું ... ૩ મદનનું સુખ માનનીનું, આમીને આનંદ કરી; કામ આવીને પદે પડ ાં, કૃષ્થી દિલમાં ડરી... ૪ મ વિના મુનિ દેવ દાનવ, મોહ બાણે માર ા; ોગી જંગમ ત્યાગી પસી, સર્ હિંમ હાર ા...૫ ચૌદલોકના જીવ પ્રાણી, ે વન ાએ વશ કર્યો; દેવાનંદ કહે એક નારા , મહામા ાથી ઊગર્યો...૬ શ્ર કૃષ્ની નૈષ્ઠક બ્રહ્મચર્ની અવસ્થિતિને રાસલીલા સાથે સાંકળીને દાણ, વસત્રહરણ અને રાસ એમ ત્રિવધ લીલામાંથી કામ વિજે ા અને ભક્ત ચિત્ને સંસ્કર - દીક કર ા-મનનું ઘડ ર કર ા ોગેશ્વર શ્રહરિની મુદ્દાને દેવાનંદ સ્વમીએ વીસ પદની શૃખલામાં વણી લીધી છે. મારી દૃષ્ટએ પૂ્વાશ્રમના દેવીપુત્, રૂણા અવસ્થમાં સરસ્વતીના ઉપાસક પીંગળના પાઠ ાં- ાં બ્રહ્માનંદ સ્વમીની સંગ ને કારણે સાંપ્રદાય ક સાધનાધારાનું પદભાષ્ય રચનારા દેવાનંદ બહુશ્રુત કવિ છે. સાંપ્રદાય ક સિદ્ધા ધારાને પો ીકા અર્ઘટન સાથે ાર્કિક રીે કૃષ્લીલા પ્રસંગ નિમિત્ત ગંથીને એમણે બહુ મોટી સંપ્રદા સેવા કરી છે. (ક્રમશઃ) (લેખક લોકસાહિત્ય ચારણી સાહિત્ય અને સં સાહિત્યના વિદ્વન છે.) પ્રત ાવઃ
[email protected] દેવાનંદ સ્વમી : સમર્પિત સંત અને સાત્વક સારસ્ત-૧૪ બા ડો. બળવંત જાની ‘वक़्त बर्बाद करने वालों को, वक़्त बर्बाद कर के छोड़गा ।’ - दिवाकर राही ન્જામન ફ્રેન્કલન સમ ને ધન સમાન ગણાવે છે : ‘Lost time is never found again.’ ખોવાે લું ધન પાછું મળી શકે, પરંુ ખોવાે લો સમ ક્યારે નથી મળ ો. ેથી જ ફ્રેન્કલન કહે છે ઃ ‘Time is Money’ કારણ કે સમ નો ોગ્ય ઉપ ોગ જ જીવનને સમૃદ્ધ બનાવે છે. સમ એ જીવનનો સૌથી મોટો શિક્ષક છે, પણ સૌથી કઠોર પણ છે. સમુદ્રમાં આવ ી ભર ી અને ઓટની જેમ સમ સ આગળ વધ ો રહે છે; ન થાકે, ન અટકે, ન કોઈની લાગણી સમજે, ક્યારેક ભર ી ો ક્યારેક ઓટ! અંગ્રજી કહેવ છે: “Time and tide wait for no man.” ેનો અર્ એ છે કે સમ અને પરિસ્થિતિ કોઈની રાહ નથી જો ાં; જે ક્ષણ પસાર થઈ ગઈ, ે પાછી ફર ી નથી. વિલ મ શેક્સપિયરે પણ કહ્ય છે ઃ ‘I wasted time, and now doth time waste me.’ આ વા માનવીને ઝંઝોળી નાખે એવી છે. જે વ્યક્તિ સમ ને વેડફે છે, એક દિવસ સમ જ ેને વેડફી નાખે છે. જે સમ ને મે મલ્ય ન આપ્યું, એ જ સમ હવે મારી સામે ઊભો છે. જીવનમાં અસફળ ાનું મોટું કારણ અ ોગ ા નહીં, પરંુ મોડું થવું છે, વિચારમાં, નિર્ માં અને પ્ર ત્માં. માનવી ઘણીવાર એવું માને છે કે, “કાલે કરી લઈશું”, “હવે સમ નથી”, “હજુ ો બહુ સમ છે”. પરંુ સમ આ બધી દલીલો માન ો નથી. આજનો દિવસ કાલનો આધાર બને છે. જો આજને ટાળી દઈએ, ો કાલ ખાલી સપનું બની જાય છે. જીવનમાં નિષ્ળ ાનું મોટું કારણ ક્ષમ ા નહીં, પરંુ સમ ની અવગણના છે. ઇત હાસ સાક્ષી છે કે જે લોકોએ સમ નું મલ્ય સમજ્યું, ેઓએ સંજોગોને કમાં બદલી નાખ્યા. ડો. બાબાસાહેબ આંબેડકર જેવા મહાન બંધારણના ઘડવૈ ા અને વિચારકો માટે સમ સંઘર્નો સાથી હ ો. ેમણે ગરીબી, અપમાન અને અસમાન ા વચ્ચ પણ સમ નો સદુપ ોગ કરી વિચાર, શિક્ષણ અને સંઘર્ દ્વરા ઇત હાસ બદલી નાખ્યો. જ્યારે બહુ લોકો પરિસ્થિતિને દોષ આપે છે, ત્યારે મહાન લોકો સમ ને સાધન બનાવે છે. સમ માત્ ઘડ ાળમાં કાંટા ફરવાનું નામ નથી; સમ એટલે ક, જવાબદારી અને નિર્ . ોગ્ય સમે લેવાે લું નાનું પગલું ભવિષ્યની દિશા બદલી શકે છે અને ખોટા સમે લેવાે લું મોટું પગલું પણ વ્યર્ બની જાય છે. સમુદ્રની ભર ી આવે ત્યારે નાવિક નાવ લઈને ૈાર હો ો જ ેપાર પાડી કિનારે પહોંચી શકે. આજના ુવાનો માટે આ કહેવ વધુ મહત્પર્ છે. ુવાની એ જીવનની ભર ી છે. જો આ સમ માં શીખવું, સંઘર્ કરવો અને સપના માટે કામ કરવું ચકી જાય, ો પછી માત્ પસ્તાવો બાકી રહે છે. સમ આપણને વારંવાર ક આપે છે, પરંુ એક જ ક વારંવાર નથી આપ ો. સમ કોઈનો શત્ર નથી, પરંુ ેનો સાથી બનવા માટે ેને સમજવું પડે. જે સમ ને શિસ્તમાં રાખે છે, ેજીવનને દિશા આપે છે. સમ ને વેડફનાર જીવન ગુમાવે છે અને સમ ને જી ી લેનાર ઇત હાસ બનાવે છે. એક સના ન સત્ય હંમેશા ાદ રાખવા જેવું છે કે સમ કોઈને દંડ આપ ો નથી, પરંુ બેદરકારીનો હિસાબ ચોક્કસ લે છે. જ્યારે માણસ ુવાનીમાં, કના સમે , શ્મથી બચી જાય છે, જવાબદારીઓ ટાળે છે, સ્પ્નને “પછી કરીશું” કહે છે ત્યારે સમ શાં રહે છે. પણ પછી એ જ સમ શરીરને થકવી દે છે, કના દ્વર બંધ કરી દે છે અને “હવે મોડું થઈ ગું ” એવી અનુભૂિ આપે છે. આવી પરિસ્થિતિમાં સમ આપણને વેડફ ો લાગે છે, પણ વાસ્તવમાં આપણે જ પો ાને સમ સામે નબળા બનાવી દઈએ છીએ. સમ એ એક એવું અદૃશ્ય સત્ય છે, જે દરેકને સમાન રીે સ્પર્ છે. રાજ અને રંકને, વિદ્વન અને અજ્ઞનીને, સફળ અને સંઘર્શીલને. અંગ્રજી કહેવ ઃ “Time and Tide Wait for No Man” માત્ ચે વણી નથી, પરંુ જીવનનો કડવો છ ાં સત્યભર્યો ન મ છે. સમુદ્રની જવાર- ભાટા જેમ કોઈને કહીને નથી આવ ી, ેમ જીવનની ક પણ કોઈને સમ જણાવીને નથી આવ ી. હેરી સ્ટક સુલિવાન કહે છે કે, માનવી સૌથી વધુ જે ગુમાવે છે, ે ‘હમણાં’ આજની પળ છે. આપણે ભ કાળની ાદોમાં કે ભવિષ્યની આશાઓમાં જીવ ા રહીએ છીએ અને વર્માન હાથમાંથી સરકી જાય છે. જીવનનું કેન્દ્રબિંદુ માત્ આજની ક્ષણ છે. જો આજ બરબાદ, ો સમજ જો આખું જીવન બરબાદ, આખું જીવન અસ્તવ્યસ્ત. એક રસપ્રદ ઐત હાસિક દાખલો ાદ આવે છે. નેપોલ ન બોનાપાર્ અદ્્ભુ વ્યહરચનાકાર હ ો, પરંુ વોટરલના ુદ્ધમાં ેણે સમ ની ગ રીમાં થોડી ભલ કરી. વરસાદ, કાદવ અને વિલંબને ધ્યાનમાં ન લે ા નેપોલ ન માટે થોડા કલાકોનું નુકસાન આખા સામ્રજ્યનાં પ નનું કારણ બન્યું હું . અહીં ક્ષમ ાનો અભાવ નહીં, પરંુ સમ ની અચક સમજણનો અભાવ વિનાશક સાબ થ ો. ેનાથી વિરૂદ્ધ ઉદાહરણ રૂપે અબ્રાહમ લિંકનનો ઉલ્લખ જરૂરી છે. અમેરિકામાં ગૃહુ દ્ધ ચાલી રહ્ય હું ; દાસપ્રથા ખ મ કરવાનો નિર્ અનેક વર્ષ સુધી ચર્ચામાં હ ો. પરંુ લિંકને સમ ને ઓળખ્યો ન વહેલો, ન મોડો. ોગ્ય સમે જહેર કરાે લી Emancipation Proclamationએ ઇત હાસની દિશા બદલી. સમ ની પરિપક્વતા સમજવી એ પણ સમ નો સદુપ ોગ છે. પ્રકાશ બિંદુ : સમ કોઈ માટે અટક ો નથી, પરંુ જે સમ સાથે ચાલે છે એ ઇત હાસમાં ચાલે છે. સમ નો શ્રષ્ ઉપ ોગ એ જીવનનો શ્રષ્ ઉપ ોગ છે. જે વ્યક્તિ પો ાની આજની ક્ષણને અર્ આપે છે, ેની આવ ીકાલ આપમેળે મલ્યવાન બની જાય છે. ઉર્ સાહિત્યના પ્રસિદ્ધ ગઝલકાર ઇબ્-એ-ઇન્શાનો સમ પર લખાે લો અદ્્ભુ શેર : "इक साल गया इक साल नया है आने को पर वक़्त का अब भी होश नहीं दीवाने को" આપણને સૌને સમ ની કિંમ નો અહેસાસ કરાવે છે. (લેખક કવિ અને ગી કાર થા કસ્મ્ ખા ામાં (IRS) સેવા આપી રહ્ છે.) પ્રત ાવઃ
[email protected] બે ભજનાનંદ સમયનો શ્રષ્ઠ ઉપયોગ એ જીવનનો શ્રષ્ઠ ઉપયોગ રમેશ ચૌહાણ ‘સમય એ એક એવં અદૃશ્ સત્ છે, જે દરેકને સમાન રીતે સ્પશે છે. રાજા અને રંકને, વિદ્વન અને અજ્ઞનીને, સફળ અને સંઘર્શીલને. અંગ્રજી કહેવત ઃ “Time and Tide Wait for No Man” માત્ર ચેતવણી નથી, પરંત જીવનનો કડવો છતાં સત્ભરયો નિયમ છે.’