Gujarat Times
અમેરિકા જાન્યુઆરી 16, 2026 (January 10 - January 16, 2026) 6 રાધા રમણ મંદિર (પ્લેસન્ટિયા, કેલિફોર્નિયા)માં નવા વર્ ૨૦૨૬ની પૂજા - હવનનું આયોજન રાધા રમણ મંદિર (પ્લેસન્ટિયા, કેલિફોર્નિયા) ખાત ગુરુવાર ૧ જાન્યઆરીના રોજ નવા વર્ ૨૦૨૬ની પૂજા - હવનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જમાં મંદિરના પુજારી રગુનસંદનજી અ કેશવદાસજી દ્વરા પૂજા - હવન વિધિ કરાઇ હતી. પૂજા બાદ બધા ઉપસ્થિત અનુયાયીઓ દ્વરા આરતી કરવામાં આવી હતી. મંદિરના પ્રમુખ ભરતભાઈ ભગત મંદિર મદદ કરવા અ ેકો આપવા બદલ સૌ નો આભાર માન્ય હતો. આ કાર્ક્રમમાં લગભગ ૩૦૦ કરતા વધુ ભાવિક ભક્તએ હાજરી આપી હતી. કાર્ક્રમના અંત દરક મહાપ્રસાદ પીરસવામાં આવ્ય હતો. (માહિતી સૌજન્ય: નટુભાઈ પટેલ,કેલિફોર્નિ ા.) સિદધિ વિનાયક મંદિર (BREA CA) દ્વરા મંગળવાર ૧ જાન્યઆરી ૨૦૨૬ના રોજ નવા વર્ની ગણશ પૂજાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જમાં પૂજા જયશ્રબ , ડોલીબ , સારંગભાઈ અ પરિવાર દ્વરા કરવામાં આવી હતી. પૂજા પહ ા ગણશ ભજનોનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. પૂજા પછી ડોલીબ સારંગભાઈ અ પરિવાર દ્વરા ગણશ આરતી કરવામાં આવી હતી. આ પૂજામાં લગભગ ૩૦૦ ગણશભક્તએ હાજરી આપી હતી. કાર્ક્રમ પછી બધા પકે માં પ્રસાદ પીરસવામાં આવ્ય હતો. (માહિતી સૌજન્ય: નટુભાઈ પટેલ CA) સિદધિ વિનાયક મંદિરમાં ૧ જાન્યઆરી ૨૦૨૬ના રોજ નવા વરષે ગણશ પૂજાનું આયોજન કરાયું આશર 50 ગુજરાતી સંગઠનોના પ્રમુખો અ પદાધિકારીઓ સહિત 200 ી વધુ ટ્રઇ વિસ્તરના ગુજરાતીઓ 3 જાન્યઆરી 2026 ના રોજ એડિસન ન્ય જરસીના ઉમિયા ધામ મંદિરમાં ઓર્લાન્ડમાં મ 2026 માં યોજાનાર બીજા યુનાઇે ડ ગુજરાતી સંમ ી જાહરાત માે એકઠા યા હતા. ફેડરશન ઓફ ગુજરાતી એસોસિએશન્ અ ગુજરાતી સોસાય ી ઓફ સે્ટ્ર ફ્લરિડા દ્વરા સંયુક્ રીત આયોજિત ચાર દિવસીય સંમ 22 ી 25 મ 2026 દરમિયાન ઓરલે્ડો હોે લ ર સાં ખાત મમોરિયલ ડે સપ્તહના અંત યોજાવાનું છે. ત ો ક્ ન રઈઝર કાર્ક્રમ ન્ય જરસીના ઉમિયા ધામ મંદિરમાં ૩ જાન્યઆરી ૨૦૨૬ના રોજ યોજાયો હતો. આ સમારોહમાં ટ્રય ા ગુજરાતી સંગઠનોના અંદાજ ૨૦૦ અગ્રણીઓ હાજર રહ્ય હતા. આયોજન સમિતિના જણાવ્ય અનુસાર, ઓરલે્ડો સંમ ભોજન, મનોરંજક કાર્ક્રમો, વર્િંગ તકો, બિઝ સ સ અ એક્સ્, ગુજરાતી મે્રિમોનિયલ વર્િંગ, તૃત્ મંચ, યુવા અ મહિલા સશક્તકરણ સત્ર, સાંસ્કૃતિક શો અ ડિસ્કઉન્ટેડ ીમ પાર્ પકેજો ઓફર કરવા માે રચાય છે. સત્તવાર ફ્લયર અનુસાર, આ સંમ ો હતુ યુ.એસના તમામ ગુજરાતી તાઓ, પરિવારો, વ્યવસાયિકો, ઉદ્યગસાહસિકો એકસા લાવવાનો છે. અન્ આકર્ક કાર્ક્રમોમાં ગુજ્જ શાર્ ેન્, ફેશન શો, ગરબા, સ્ટેન્-અપ કોમડી, રક ભાષણો અ ગુજરાતી જલસો (કોન્સર્)નો સમાવશ શ. FOGA ના સ્થાપક અ ગુજરાતી સમાજ NY ના પ્રમુખ અ ઉત્ર અમરિકામાં પ્ર મ હવ ી (વૈષ્વ મંદિર) ના ઉપાધ્ક્ષ હર્દ પે લ ITV ગોલ્ સા વાત કરતા જણાવ્યુ હતું કે ગુજરાતી સંગઠનો એક છત્ હઠળ લાવવાના FOGA ના પ્ર મ પ્રયાસો ન્યયોર્ ી શરૂ યા હતા, ત્યરબાદ આ પ્રયાસનો વિસ્તર યો. તમણ અ તમની ીમ 35 ી વધુ રાજ્યમાં જઈ અ 80 ી વધુ સ્થાનિક સંગઠનોના વડાઓ સા વ્યક્ગત બઠકો યોજી આ કાર્ પૂર્ કર્ુ. પદ્મશ્ર પ્રાપ્કર્તા અ પરીખ વર્લ્વાઇડ મીડિયા અ ITV ગોલ્ડા અધ્ક્ષ ડૉ. સુધીર પરીખ આયોજક ીમ સંમ યોજવા બદલ અભિનંદન આપ્ય હતા, તમણ કહ્યુ હતું ક, યુએસમાં બધા ગુજરાતીઓન એક કરવાનો આ એકમાત્ રસ્ત છે. તમણ આ પ્રયાસમાં તમના મીડિયા આઉ ટ્સી મદદની ઓફર કરી. ડો. પરીખ સંસ્થા અ ઇન્ડયન અમરિકન ફોરમ ફોર પો કલ એજ્યકેશન વચ્ચે સમાનતા દર્શાવી, જ ા તઓ પ્રમુખ હતા, જણ બીજી પઢીના ભારતીય અમરિકનો રાજકારણ અ નીતિનિર્માણમાં પ્રવશવામાં મદદ કરી, જમાંના ઘણા રાજકીય કારકિર્દ બનાવવા અ શભરમાં મહત્પૂર્ હોદ્દ પર બસવામાં મદદ કરી. ઉમિયા ધામ ખાત 3 જાન્યઆરી 2026 ના રોજ યોજાય ા કાર્ક્રમના આયોજકોએ જણાવ્યુ હતું કે, અમ ન્ય જરસીના ગુજરાતી સમુદાયની હાજરી અ ભાગીદારીની ખૂબ પ્રશંસા કરીએ છીએ, જમનું તૃત્ અ જોડાણ આ રાષટ્રય મળાવડા ખૂબ સમૃદ્ બનાવશ. સંમ ા અધ્ક્ષ અ ગુજરાતી સમાજ ઓરલે્ડોના અધ્ક્ષ જયશ પે ઓરલે્ડો સંમ માં હાજરી આપવા માે બધા આમંત્ણ આપ્યુ હતું. FOGA NJ ચપ્ટરના કન્વીર શ શઠે જણાવ્યુ હતું કે ઓરલે્ડોમાં સંમ એ યુ.એસ.માં ગુજરાતી હૃદયના ધબકારા જીવંત રાખવાનો પ્રયાસ છે. તમણ પડદા રઝર આવા હાર્દિક પ્રતિભાવ બદલ સૌનો આભાર માન્ય હતો. (અખબારીયાદીમાં ી) ફેડરશન ઓફ ગુજરાતી એસોસિએશન્(FOGA) દ્વરા મ 2026ના બીજા યુનાઇે ડ ગુજરાતી સંમ ી જાહરાત ઓરલેન્ડ ફ્લરિડામાં ોજાનારા બીજા ુનાઇટેડ ગુજરાતી સંમેલનની વિગતો જાહેર કરવા 2 જાન્યુઆરી 2026ના ઉિમ ાધામ મંદિરમાં ોજાે લા કરટેન રેઝર કા ક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓ અગ્રણીઓ.
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=