Gujarat Times
દેશ-વિદેશ જાન્યુઆરી 16, 2026 (January 10 - January 16, 2026) 9 સમાચાર સાર ફોર્્ની 40 અંડર 40 અબજોપતિની યાદીમાં નિખિલ કામથ એક માત્ર ભારતીય સામેલ ન્યુજર્સી: ફોર્બ્ની 40 અંડર 40 સ્વ-નિર્મિત અબજોપતિની યાદીમાં ભારતીય ઉદ્યગ ાહ ક નિખિલ કામથનું નામ ામેલ છે. ફોર્બ્ની આ યાદીમાં 40 ર્થી ઓછી ઉંમરના એ ા વ્ક્તઓનો ાે શ થાય છે જેમણે નાની ઉંમરે અબજો ડોલરની ંપતતિ એકત્ર કરી છે. આ યાદીમાં ભારતીય મૂળના ચાર ઉદ્યગ ાહ કોનો ાે શ થાય છે. ભારતીય મૂળના ઉદ્યગ ાહ કોની ાત કરીએ તો તેમાં એક માત્ર ભારતીય નિખિલ કામથના નામનો ાે શ થાય છે. તેમની ઉંમર 39 ર્ની છે. તે 3.3 બિલિયન ડોલરની નેટ ાથે યાદીમાં 20મા ક્રમે છે. નિખિલ કામથ બેગલુરુ સ્થત ડિસ્કઉન્ બ્રકરેજ ફર્ ઝેરોધાના હ-સ્થપક અને ીએફઓ છે. ર્ 2010માં તેમણે તેમના ભાઈ ાથે મળીને ઝેરોધાની સ્થપના કરી. જે હે ભારતની ૌથી મોટી બ્રકરેજ કંપનીઓમાંની એક છે. ફોર્બ્ અનુ ાર, ઝેરોધાનું મૂલ્યાકન આશરે 8 બિલિયન ડોલર હો ાનો અંદાજ છે. ર્ 2024માં નિખિલ કામથે તેમનું લોકપરિય પોડકાસ્, “WTF is?” લોન્ કરીને તેમની જાહેર પ્રફાઇલને ધુ મજબૂત બના ી હતી. જયારે આ યાદીમાં ભારતીય મૂળના ન્યયોર્ સ્થત ઉદ્યગ ાહ ક 35 ર્ના અંકુર જૈન 19મા ક્રમે છે. તેમની નેટ 3.4 બિલિયન ડોલર હો ાનો અંદાજ છે. અંકુર જૈન બિલ્ ોર્ડ્ના સ્થપક અને ીઈઓ છે. જે ભાડે રહેનારાને પુરસ્કર આપતું એક અનોખું પ્લટફોર્ છે. ખાનગી રોકાણકારોના મતે, બિલ્નું મૂલ્યાકન 10.8 બિલિયન ડોલર ુધી પહોંચી ગયું છે. આ અગાઉ અંકુરે હ્યુમન નામની એક કોમ્યનિકેશન વ્યવસ્થપન એપ્લકેશનની હ-સ્થપના કરી હતી. જે 2016 માં ટિન્ર દ્વરા હસ્ગત કર ામાં આ ી હતી. વ્હા્ન સ્કૂલના ભૂતપૂ દ્યાથી અંકુરને અમેરિકન ટેક ઇકો સ્ટના ૌથી પ્ભા શાળી યુ ા સ્થપકોમાંના એક માન ામાં આે છે. આ ભારતીય મૂળના અન્ બે ઉદ્યગ ાહ ક આદર્ હિરેમથ અને ૂર્યા મિધા આ બંનેની ઉંમર 22 ર્ની છે. જેઓ ંયુક્ રીતે યાદીમાં 27 મા ક્રમે છે. તેઓ શ્વના ૌથી નાની ઉંમરના અબજોપતિઓમાંના એક છે. તેમણે ર્ 2023માં શરૂ કરાયેલા મરકોર નામના AI ભરતી સ્ટા્અપના હ-સ્થપક છે. મરકોર કોન ેલીના મુખ્ AI લેબ્સને તેમના મોડેલોને તાલીમ આપ ામાં મદદ કરે છે. તેમની વ્ક્તગત નેટ આશરે રૂપિયા 1826 કરોડ હો ાનો અંદાજ છે. નેપાળમાં ફરી હિંસા : ભારત સરહદે એલર્ કાઠમંડુ : નેપાળના બિરગંજમાં મસ્જદમાં તોડફોડને લઈને હિં ા ભડકી ઊઠી છે જેને પગલે ભારતીય રહદે એલર્ જાહેર કરાયું છે. નેપાળમાં પ્શા ન દ્વરા તણા ધતાં કફર્યૂ લાદીને ભાઓ તથા પ્દર્નો પર રોક લગા ામાં આ ી છે. તોફાનીઓને ઠાર માર ા આદેશ અપાયો છે. ર ારથી માહોલ બગડયા બાદ પોલીે ટોળને ેર ા અટકાયતી પગલાં લીધાં અને ટીયર ગે નો ઉપયોગ કર્ય હતો. બિરગંજમાં ઘણી જગ્યએ અથડામણ અને પથ્રમારો થયો હતો. બિરગંજ બિહારની રહદે આે લું શહેર છે. પાર ા જિલ્લના મુખ્ જિલ્લ અધિકારી ભોલા દહલે જણાવ્યુ હતું કે મંગળ ારે ાંજે 6 ાગ્ય ુધી કર્ફ્ ચાલુ રહેશે. હી ટીતંત્રનું કહેું છે કે કર્ફ્ દરમિયાન હિં ા કરનારાને ગોળી માર ાનો આદેશ આપ ામાં આવ્ય છે. જનતાને ફક્ જરૂરી હેતુઓ માટે જ બહાર નીકળ ાની લાહ આપ ામાં આ ી છે. કહે ાય છે કે હૈદર અં ારી અને અમાનત અં ારી નામના બે યુ ાને ટિકટોક પર એક ીડિયો શેર કર્યા પછી તણા છ ાયો હતો. હિન્દ ુદાયના ભ્યએ કહ્યુ કે આ ીડિયો તેમની લાગણીઓને ઠે પહોંચાડે છે. પોલીે બન્ન યુ ાનોની ધરપકડ કરી છે. કમલા સ્તરમાં એક મસ્જદમાં તોડફોડના ાચાર ામે આ તાં સ્થિત ણ ી છે. જોતજોતામાં ઘણા ીડિયો ાયરલ થયા, જેથી અફ ા ફેલાઈ અને ગ્ર બિરગંજમાં તણા યો છે. કેટલાક લોકોએ પથ્રમારો કર્ય હતો. રોપમાં ભારે હિમવર ાઃ જનજીવન ઠપ હેગ: યુરોપના મોટાભાગના હિસ્સામાં બરફ ર્ષા, હિમ અને તીવ્ર ઠંડી જે ી ગંભીર સ્થિતને કારણે અનેક સ્તરો પ્ભા ત થયા હતા તેમજ ખરાબ મો ને કારણે અનેક લોકોના મોત પણ થયા. દકષિણ-પશચિમી ફ્રન્સમાં મો ાથે ંકળાયેલા માર્ અકસ્મતમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા તેમજ ભારે બરફ ર્ષાને કારણે પ હન ેા ઠપ થઈ ગઈ હતી. ફ્રન્સની રાજધાનીમાં તેની પ્રસિદ્ધ છતો પર બરફની એક ુંદર ચાદર છ ાઈ ગઈ, જેના કારણે સ્કૂલોમાં રજા આપ ામાં આ ી. ભારે બરફ ર્ષાને કારણે દેશના છ એરપોર્ બંધ થઈ જતા અનેક પ્રવા ીઓ અટ ાઈ ગયા હતા. નેધરલેન્ડ્સાં બરફ જમા થઈ જતા એમ્સ્ટર્ના શિફોલ એરપોર્ પર લગભગ ચાર ો ફ્લઈટ અટકા ી દે ાઈ કારણ કે ક્રુ રને પર ફ ાઈ ગયેલા ાનમાંથી બરફ હટા ામાં વ્સ્ હતા. ો ારથી જ ફ્લઈટ રદ થ ાની સ્ય ધી ગઈ, જેના કારણે અનેક પ્રવા ીઓ અટ ાઈ ગયા. રેલ ીસ્ટમાં પણ ખરાબી થતા રેલ ેા પ્ભા ત થઈ હતી. બરફ આચ્છાદત રસ્તઓને કારણે પ્રવા ીઓએ ભારે લંબનો ામનો કર ો પડયો. ઈટાલીની રાજધાની રોમમાં લગાતાર ર ાદને કારણે ટિબર નદીમાં પૂર આવ્યુ અને ેટિકન ખાતે એપિફેની તહે ારની ઉજ ણી કરી રહેલા લોકોના ઉત્સાહમાં ભંગ પડયો. રોમના મેયરે પૂર અને વૃક્ પડ ાના જોખમોથી લોકોને ા ચેત રહે ા અપીલ કરી હતી. ઈરાનમાં ઈસ્લામક શાસન વિરદ્ધ ઉકળાટ: 35નાં મોત તહેરાન: ઈરાનમાં ામાજિક નિયંત્રણો ચ્ચ મોંઘ ારી અને ડામાડોળ અર્તંત્રના પગલે ુપ્રી લીડર અયાતુલ્લ અલી ખામેનેઈના નેતૃત્વના ઈસ્લામક શા ન રુદ્ધ ઉગ્ર દેખા ો કરતા જનતા રસ્ત પર ઉતરી આ ી છે. જોકે, ઈસ્લામક શા ને જનતાના રોધને દેશી કા તરું ગણાવ્યુ છે. ુ રક્ષ દળોએ તેહરાનના ગ્રાન્ બજારમાં ધરણાં કરી રહેલા દેખા કારોને ે ર ા ટીયર ગે ના શેલ છોડયા હતા. દેખા ો ચ્ચ થયેલી હિં ામાં ૩૫નાં મોત નીપજ્યા હતા અને ૧૨૦૦થી ધુ લોકોની પોલીે ધરપકડ કરી હતી. ઈરાનમાં ામાન્ જનતા ઈસ્લામક શા ન રુદ્ધ રસ્ત પર ઉતરી છે અને કેટલાક ોથી રાજધાની તહેરાન, ઈસ્હાન, મશહદ, શિરાજ, કોમ જે ા અનેક શહેરોમાં ઈસ્લામક શા નથી મુક્ત માટે દેખા ો કરી રહી છે. બાંગ્લદેશમાં કટ્ટરવાદીઓ બેફામ બે હિન્દુને રહેસી નખાયા ઢાકા: બાંગ્લદેશમાં હિન્દઓ પર અત્યચાર ે ને ે ધી રહ્ય છે. હે ૪૦ ર્ના એક હિન્દ ેપારીની હત્ય કરી દે ામાં આ ી છે. મોની ચક્રવર્તી નામના હિન્દ નરં ગદી શહેરમાં એક કરિયાણાની દુકાન ચલા તા હતા, રાત્રે ચરં ધુર બાઝાર સ્તરમાં દુકાન બંધ કરીને પરત ફરી રહ્ય હતા ત્યરે તેમની હત્ય કરીને આરોપીઓ ફરાર થઇ ગયા હતા. તાજેતરના યમાં આ ત્રીજા હિન્દ ેપારીની હત્ય કરી દે ામાં આ ી છે. જ્યરે ૧૨ કલાકમાં બે હિન્દઓની હત્ય થઇ ચુકી છે. પ્રથમિક તપા ાં ામે આવ્યુ છે કે કોઇ ધારદાર હથિયાર દ્વરા આ હિન્દ ેપારીની હત્ય કર ામાં આ ી છે. ઘટનાના ૨૪ કલાક બાદ પણ પોલી હત્યરાઓને નથી પકડી શકી. આ પહેલા ો ારે ૨૮ વર્ષીય હિન્દ રાણા પ્તાપ બૈરંગીની હત્ય કરી દે ાઇ હતી. હિન્દઓની હત્ય પાછળ બાંગ્લદેશના કટ્ટર ાદીઓ જ ાબદાર માન ામાં આ ી રહ્ય છે જેમને રકાર દ્વરા આ અત્યચારો માટે ખુલ્લ છૂટ અપાઇ રહી છે. ખુલ્લઆમ હિન્દઓની હત્ય થઇ રહી છે જેની પાછળ બાંગ્લદેશના રાજનેતાઓ પણ જ ાબદાર માન ામાં આે છે. ભારતે ચીની નાગરિકો માટે ઇ-બિઝનેસ વિઝા શરૂ કર્યા બીજિંગઃ ભારતે ચીની નાગરિકો માટે ન ા ઇ-બિઝને ઝા શરૂ કર્યા છે. ભારતે ઇ-બી૪ ઝા નામનો ઇ-પ્રડક્ન ઇન્વેસ્ટેન્ બિઝને ઝા શરૂ કર્ય છે. ચીની ઉદ્યગપતિઓ ચોક્ક વ ાયિક પ્વૃતિઓ માટે ભારત આ ા માટે અરજી કરી શકે છે, જેમાં ઇક્વિપમેન્નું ઇન્સ્લેશન અને કમિશનિંગનો ાે શ થાય છે. ભારતીય દૂતા ા ની ેબ ાઇટ પર એક ન ી એડ ાઇઝરીમાં જણા ાયું છે કે ૧ લી જાન્યઆરીથી શરૂ કર ામાં આે લા ઇ-બી૪ ીઝા માટે દૂતા ા કે એજન્ની મુલાકાત લીધા ના ઓનલાઇન અરજી કરી શકાય છે. ભારતની મુલાકાત લે ા માટે બિઝને ીઝાની ધતી માંગને ધ્યનમાં રાખીને આ ન ા ીઝા શરૂ કર ામાં આવ્ય છે. આ ીઝા લગભગ ૪૫ થી ૫૦ ાં જારી કર ામાં આ શે. જેમાં ભારતમાં છ મહિના ુધી રહે ાની મંજૂરી મળશે. (ગુજરાત ટાઈમ્સ ંકલન) ોશિંગ્ન: ેનેઝુએલા ઉપર હુમલો અને પછી રાષ્ટ્રપતિ નિકોલ માદુરો અને તેમના પત્નને પકડાયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ ટ્રમ્પ મોટા એલાનમાં જણાવ્યુ છે કે, જ્યા ુધી ેનેઝુએલાની સત્તા ુરકષિત હાથમાં ન આે ત્યા ુધી દેશ ઉપર અમેરિકાનો જ કબજો રહેશે અને અમેરિકા ે નેઝુએલાના શાળ તેલ ભંડાર અન્ દેશોને ેચ ા માટે તૈયાર કરશે. ે નેઝુએલામાં ઈનફ્રાટ્રક્ર મજબૂત કર ાની જરૂરિયાત છે અને દેશનું ં ચાલન ોંપ ામાં હજી ય લાગશે. દરમ્યન ેનેઝુએલાની ુપ્રી કોરટે દેશના ઉપપ્રુખ ડેલ્સી રોડરિગ્સને ચગાળાના પ્રુખ નિયુક્ કર્યા છે. બીજીતરફ માદુરો અમેરિકા પહોંચી ગયા છે અને તેમની ામે ન્યાયક કા ાહી ચલા ાશે. ટ્રમ્પ ફલોરિડાના માર એ લાગો ોર્માં આખા ઘટનાક્રમની જાણકારી આપતાં મિશનને શાનદાર અને ફળ ઓપરેશન ગણાવ્યુ હતું અને કહ્યુ હતું ન ી વ્યવસ્થ ન થાય ત્યા ુધી ેનેઝુએલાનું પ્શા ન પોતાના હાથમાં લઈ રહ્ય છે. ટ્રમ્પ કહ્યુ હતું કે ેનેઝુએલામાં ડનો કારોબાર પૂરી રીતે નિષ્ફળ ગયો છે અને મોટી અમેરિકી કંપનીઓ ત્યા જઈને ઈનફ્રાટ્રક્ર ઠીક કરશે. તેમજ દેશ માટે પૈ ા કમા ાનું શરૂ કરશે. જરૂર પડે તો અમેરિકા દેશ પર બીજો ખુબ મોટો હુમલો કર ા માટે પણ તૈયાર છે. ઓપરેશન અંગે જાણકારી આપતા ટ્રમ્પ કહ્યુ હતું કે હુમલામાં ે નેઝુએલાની તમામ ૈન્ ક્ષતા બેકાર કરી દે ાઈ હતી. ઓપરેશન દરમિયાન ક ાક ની લાઈટ ખા શેષજ્ઞતાથી બંધ કરાઈ હતી. જે માત્ર અમેરિકા પાે છે. ટ્રમ્પ કહ્યુ હતું કે માદુરો અને ીલિયા ામે અમેરિકી નાગરિકો ામે ઘાતક નારકો આતંક ાદ અભિયાનના આરોપ મુક ામાં આવ્ય છે. માદુરોને ઘણી તક આપ ામાં આ ી હતી પણ તેણે અમેરિકા રુદ્ધની હરકતો બંધ કરી નહોતી. હે ેનેઝુએલાના ભ અંગેનો નિર્ય અમેરિકા કરશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ કા ાહીને યોગ્ ઠેર તા કહ્યુ હતું કે, ટ્રમ્ જે કહે છે તે કરે છે. દરમિયાન ેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોને ધરપકડ કરીને ન્યયોર્ લા ામાં આવ્ય હતા. ન્યયોર્ના ડીઈએના કેનદ્રમાંથી માદુરોની હથકડીમાં ત ીરો અને ીડિયો ામે આવ્ય હતા. ેન્રમાં પહોંચતા જ માદુરોએ ત્યાના અધિકારીઓને ન ા ર્ની શુભકામના પાઠ ી હતી અને ગુડ નાઈટ કહ્યુ હતું. લાંબી પૂછપરછ બાદ માદુરોને ન્યયોર્ના એક ડિટેન્ન ેન્રમાં શિફ્ કરી દે ાયા હતા. જે અંગે હજી ુધી કોઈ જાણકારી ામે આ ી શકી નથી. અમેરિકા દ્વરા માદુરોને બંધક બના ામાં આ તા ેનેઝુએલાની ુપ્રી કોરટે ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડરિગ્ને કા ાહક રાષ્ટ્રપતિ નિયુક્ કરી દીધા છે. અદાલતે કહ્યુ હતું કે આ નિર્ય પ્શા નિક નિરંતરતા અને રાષ્ટ્રની ગ્ર રક્ષ ુનિશચિત કર ા માટે જરૂરી છે. અમેરિકાએ ફરી એક ાર એું કૃત્ કર્ુ છે જેનાથી દુનિયા તણા ાં છે. અમેરિકન ેનાએ ેનેઝુએલા પર હુમલો કર્ય અને પછી લશ્રી કા ાહી દરમિયાન રાષ્ટ્રપતિ નિકોલ માદુરોની ધરપકડ કરી. અમેરિકાના આ પગલાંથી રશિયા ત ઘણા દેશોમાં તણા ધ્ય છે, પરંતુ તે ભારત માટે ફાયદાકારક ાબિત થઈ શકે છે. અહે ાલો અનુ ાર, ેનેઝુએલાના તેલ પર અમેરિકાના નિયંત્રણથી ભારતનું 1 અબજ ડોલરનું બાકી દેું ચૂક ાઈ શકે છે અને ઉત્પદનમાં ધારો થઈ શકે છે. પીટીઆઈના અહે ાલ મુજબ, વ શ્લેકો અને ઉદ્યગ ૂત્રો માને છે કે, ેનેઝુએલાના તેલ ક્ષેત્રનું અમેરિકાના નેતૃત્વ હેઠળનું ટેકઓ ર, ંપાદન અથ ા પુનર્ઠન ભારત માટે ીધો ફાયદો ાબિત થઈ શકે છે. તેમાં જણા ાયું છે કે, આનાથી આશરે એક અબજ ડોલર (આશરે રૂા. 9,000 કરોડથી ધુ)ના લાંબા યથી ચાલતા દે ાની પતા ટ થઈ શકે છે. અમેરિકાનાં નિયંત્રણથી આ લેટિન અમેરિકન દેશમાં ભારત ંચાલિત ક્ષેત્રોાં ડ ઓઇલ ઉત્પદનમાં ધારો થઈ શકે છે, જે પહેલાંથી જ અનેક પ્રતબંધોથી પ્ભા ત છે. ટ્રમ્ના મતે, અમે તેલ વ ાયમાં છીએ અને અમે જાણીએ છીએ કે તેલ કંપનીઓ કે ી રીતે નફો કમાય છે. અહે ાલ મુજબ, ભારત એક યે ે નેઝુએલાના ડ ઓઇલનો મોટો આયાતકાર હતો. એક યે ભારત દરરોજ ચાર લાખ બેરલથી ધુ તેલ આયાત કરતો હતો. જો કે, 2020માં પરિસ્થિત બદલાઈ ગઈ, જ્યરે અમેરિકી પ્રતબંધોને કારણે આયાત પર પ્રતબંધ મૂક ામાં આવ્ય હતો. ભારતની અગ્રણી દેશી ઉત્પદક કંપની ઓએનજી ી દેશ લિમિટેડ પૂર્વી ેનેઝુએલામાં ાન ક્રિસ્ટબલ તેલ ક્ષત્રનું ં યુક્ રીતે ંચાલન કરે છે. 2020થી, યુએ પ્રતબંધોને કારણે તેના ં ચાલન અને તેલ ઉત્પદનમાં ભારે ઘટાડો થયો છે. આના કારણે દેશનાં બાકી લેણાં ફ ાયેલાં છે. (ગુજરાત ટાઈમ્સ ંકલન) વેનેઝુએલાની સત્ત સુરક્ષિત હાથમાં ન આવે ત્યા સુધી અમેરિકાનો જ કબજોઃ ડોનાલ્ ટ્રમ્પ
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=