જાન્યુઆરી 23, 2026 (January 17 - January 23, 2026) S14 સંતવાણી વા ઉચ્ચ-ઊર્્ભાવનું દર્ન અનેક પદમાં થાય છે : ‘ક્યરે મારે મંદિરીયે હરિ આવશો, મુને હેતે હસીને બોલાવશો...’ ‘દયાનિધિ અમને દર્ન દઈને, તનડાના તાપ બુઝાવશો...’ આ રીતે વિરહની વેદનશીલ અવસ્થિત અને માત્ર દર્નની સપૃહાને પ્રગટ કરતી ભક્ હૃદયાની પ્રેમ લક્ષણા ભક્ત સંયમસભર વિયોગ શૃગારના દૃષ્ટાત તરીકે અભ્યસ દરમિયાન જણાઈ છે. વ્રજાગનાનો કૃષ્ સાનિધ્ માટેનો તલસાટ, વિરહાસક્ અવસ્થિત અને દાસત્ ભાવનું હૃદયસ્પશી નિરૂપણ પ્રેમ લક્ષણા ભક્તભાવથી સભર સ્રૂપ ભાવકને ઉત્તમ ઊર્મિભાવ પ્રવણ પદોની પ્રાપ્ત કરાવે છે. ગોપાંગનાના દુર્નિવાર વેદનશીલ બ્રહ્મનુભવને ઉદ્ઘાટત કરતાં વ્રજબાનીના બીજ બે ત્રણ દૃષ્ટાતો અવલોકીએ : ‘અજહું ન આયો મોરે પ્યરે કો સંદેશથી, બસિયો ગિરધર જઈ વિદેશવા; પંખ નહીં ઉડ જવું પિયા ઢીગ, લાગી રહી ઉર લગન હમેશવા.... ૧ દેવાનંદ મિલત જબ મોહન, તબ મેરે તનકે તાપ ટરેશવા.... ૪’ ચોસરના બીજ એક પદમાં પણ આવું જ ભાવવિશ્વ વિષય સામગ્ર તરીકે નિરૂપાયેલું અવલોકવા મળે છે : ‘રજની અંધારી, ડરભારી, ગિરધારી વિના; નીંદ ન આવે મોય સુતે સુખ સેજમે.... ૩ પિયા પરદેશ સંદેશ ન આવત, મન નહીં પાવત ધીર ધરેજ મે; દેવાનંદ દરશ વિના વ્યકુળ, અટકી રયો ચિત ચરન અવેજમે.... ૫’ આલિંગન-મિલન નહીં, માત્ર દર્નની ઝંખના એ જ ઈશ પ્રાપ્તનું સુખ દેવાનંદને અભિપ્રેત છે. મિલનની આ ઝંખના અને તીવ્રતમ ભાવના હકીકતે નવધા ભક્ત અંતર્ત રહેલ દાસત્ ભાવને દેવાનંદે સંયમનો મહિમા સાંકળીને રચ્ય એથી એમનું સાંપ્રદાયિક સંતત્ ભારે કલાત્કરૂપે પ્રગટ્ય છે. કૃષ્ પ્રીતિના પદોની આવી સંયમનિષ્ઠ પદાવલિ એ સંપ્રદાયની શિસ્ અને વિવેક એમ ઉભય દૃષ્ટકોણથી સભર પ્રજ્ઞ પ્રતિભાનું દર્ન મધ્કાલની ગુજરાતી પ્રેમ ભક્ત પરંપરાનો આગવો પ્રવાહ આપણી રિદધિ અને સિદધિ છે. એનો સ્વાધ્ય આગવું અનોખું પરિમાણ અને પરિણામદાયી બન્ય. ૪. સહજાનંદ સ્વામી કેન્દ્ર પદર શિ : એકનિષ્ઠાનું અવલોકન દર્ન કૃષ્ મૂલક ઉપરાંત સહજનંદ રૂપ વર્નનાં પદો વિપુલ માત્રામાં દેવાનંદ સ્વમીએ રચ્ય છે. બહુધા ચાર પદની ચોસર રચી છે. એક પદમાં પોતાને અભિપ્રેત દર્ન પૂર્ રીતે પ્રગટ ન થયું હોય એટલે બીજ, ત્રીજ અને ચોથા પદે ભાવાનુભૂતિને પૂર્ રીતે નિયોજે. પરંતુ દીર્ કડીબંધ દેવાનંદને વિશેષ રૂચે છે. બાવીસ કડી સુધીનું સુદીર્ પદ વધાઈ રૂપે રાયચો રાગમાં રચેલ છે. અહીં છપૈયા ગામે નિવાસ કરતા પાંડે ધર્દેવ એમનું ગોત્ર, એમની ભક્ત નામની પત્ન વગેરેનું આલેખન કરીને પાંચમી કડીએ હરિકૃષ્જીનો જન્ વર્વેલ છે. એ સમયનું ઉત્વનું વર્ન, એ પ્રસંગે અપાયેલા દાનની વિગતો પંદરમી કડી સુધી છે. પછી એમની વંદનાનું વર્ન છે. અંતે બાવીસમી કડીમાં દેવાનંદ આલેખે છે : ‘વંદન કરી વિધિ લોકમે, દેવ ગયે તતખેવ; દેવાનંદ હરિકૃષ્ કી, મિલિ મન રંજન સેવ... ૨૨ બીજી એક ત્રેવીસ કડીની ઘનશ્યમજીના ચરિત્રને આલેખતી દીર્રૂપની પદ રચના પણ કથનકળા અને વર્નકળાનાં સ્રૂપ તરીકે મહત્ની છે. એમાં સહજનંદ સ્વમીની દેહયષ્ટનું મનહર વર્ન છે. મીરાંની માફક દેવાનંદ સ્વમીએ પોતાની ભગવાન સ્વામનારાયણ પરત્વની રાગીતા, મુગ્તાને પ્રગટાવતા ‘છેલછબીલા’ કસુંબી ફેટા, વેઢકતા જેવા શણગારને અનેક સ્ળે ઉદ્્ગારરૂપે વણી લીધા છે. શતાધિક લાડભર્યા સંબોધનો પદમાંથી સાૈંદર્યાનુભૂતિ રસાનુભૂતિનો પરિચય કરાવે છે : ‘પૂરન શશી મુખ શ્રપતિ હો, લીંબા અધર પ્રવાર; દાંતન પંગતિ દેખતે હો, કુંટ કલિ જુ અનાર’... ૭ સહજનંદ સ્વમીની પાઘ, ફૂલહાર, બાજુબંધ, બાજુબંધ, દીપશિખા જેવી નાસિકા આદિ અંગ અને શણગારનું વર્ન કરીને અંતે ‘દેવાનંદ દેખીને દિલમાં ધારી રે, મૂર્તિ મરમ ભરેલાની’ એવું વિધાન કરે છે. શ્રહરિની વિવિધ ચેષ્ટઓ, ભોજન, સત્સગસભા, ગાયન શ્વણ, ઘોડી અસવારી ઇત્યદિનું આલેખન લગભગ અનેક સંતોએ કર્ુ છે; પણ સમાન ભાવવિશ્વમાંથી પણ અભિવ્યક્નું વૈવિધ્ પમાય છે. વિવિધ રંગન પોષ ક ધ રણ કરેલ રૂપને વર્વતી ચોસર : ‘માઈ રી પાઘ શ્વેત જમો, ઓઢત પછેરી શ્વેત’; ‘માઇ રી પાઘ રાતી વાછો રાતો, ઓઢ્ય હો દુશાલો રાતો.’ ‘માઇ રી મુગટ પીરો શીશ શોભે, દેખત બીજુરી લોભે’ ‘માઈ રી તન શામ ઘનશામ, પધીર્ બંકી હો શામ.’ જેવી પંક્તથી આરંભાતાં ચારેય પદ વિવિધ રંગી પોષાકથી શોભિત મૂર્તિનું વર્ન મનભર છે. આવા શતાધિક પદો દેવાનંદ સ્વમીના સહજનંદ સ્વમી દર્નની અનુભૂતિની બળકટ અને મનહર અભિવ્યક્ પરંપરાને સમૃદ્ કરતી હોઈને સહજનંદીય પદશંૃખલા તરીકે મહત્તા અને મૂલ્વત્તા ધારણ કરે છે. (ક્રમશઃ) (લેખક લોકસાહિત્ ચારણી સાહિત્ અને સંત સાહિત્ના વિદ્વન છે.) પ્રતિભાવઃ
[email protected] દેવાનંદ સ્વમી : સમર્પિત સંત અને સાત્વક સારસ્ત-૧૬ આ ડો. બળવંત જાની ભજનાનંદ કોને વધુ સારું જીવન જીવવામાં મદદરૂપ થવા માટે લાઇફ કોચિંગ એકદમ નવો અને સૌથી સારો ખ્યલ છે આ કોન્સેપ અત્યરે ખૂબ જ લોકપ્રિય પણ છે. આજે, દરેક વર્ના લોકો તાલીમબદ્, સર્ટિફાઈડ જીવન માટે માર્દર્કોની મદદ મેળવે છે, જેઓ કદાચ તેમના માટે અશક્ લાગતા લક્ષ્કો હાંસલ કરવામાં મદદ કરે છે. જીવનમાં દરેક તબક્ક હવે માણસને મદદની જરૂર પડે છે. આર્થિક નહીં, માનસિક રીતે વારંવાર તૂટતો માણસ મુશ્કલ છે -એને જોડવાનું કામ એક માર્દર્ક જ કરી શકે એવું મારું માનવું છે. જીવન માર્દર્નની આ અસાધારણ વૈશ્વિક ઘટના એટલી વ્યપક અને સફળ છે સાથે સાથે તે આશ્ચર્જનક છે. વ્યવસાયિક રીતે તાલીમબદ્ જીવન માર્દર્કો લોકોને જીવનમાં અદ્્ભુત મદદ કરી રહ્ય છે. લાઇફ કોચિંગ નિશ્ચિતપણે કામ કરી રહ્યુ છે. પોતાના વિચારોને સમજી શકે, અવરોધો કેવી રીતે દૂર કરવાં સમજવી શકે એવા એક ખભાની જરૂર દરેકને હોય છે. જીવન-માર્દર્કોની આ સફળતાનું મુખ્ કારણ થેરપીલક્ષી હોવાના બદલે તેમનું ‘પરિણામ’લક્ષી હોય છે. કોઈના માર્દર્નથી ભલભલા અઘરા કામ થઇ શકે છે. દરેક મુશ્કલ ગોલને મેળવવા એક યોગ્ વ્યક્ના પુશની જરૂર હોય છે. ઉચ્ચ સ્રની તાલીમ મેળવેલા જીવન-માર્દર્ક તેમના ક્લયન્ટ્ને તેમના જીવનનાં અનેક ક્ષેત્રોમાં વાસ્તવક સકારાત્ક પરિણામો મેળવવામાં અસરકારક રીતે મદદરૂપ થાય છે અને તેઓ તેમના ક્લયન્ટ્ને ભૂતકાળની તપાસ કરવાની થેરપી અને સાઇકોલોજિકલ કાઉન્સેલંગનો ઉપયોગ કર્યા વિના મદદ કરે છે. જીવન-માર્દર્કો તેમના ક્લયન્ટ્ને આગળ લઈ જવામાં, તેમના મનને કેન્રિત કરવામાં, પ્રેરિત કરવામાં લક્ષ્કો નિશ્ચિત કરવામાં તથા ત્યા સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે. આ એક અદ્્ભુત વાત છે. જેમાં એક વ્યક્ બીજને ટોર્ લઇ સાચો રસ્ત બતાવે છે. દરેક વ્યક્ નસીબદાર નથી હોતું.... કારણ કે દરેકને આવા જીવન માર્દર્ક નથી મળતા હોતા. જીવન-માર્દર્નના ક્ષેત્રમાં એક કલાયન્ તરીકે ક્યરેક મે પણ વ્યક્ગત સફળતામાં વૃદધિ જોઈ હતી. મેડિકલ ક્ષેત્રે અગાઉ તબક્કવાર માળખાગત કોચિંગ ‘સિસ્મ’ વિકસાવવામાં આવી છે જે ઘણાં લોકોને લાભકર્તા બની શકી છે. ‘જીવન-માર્દર્ન’ ક્ષેત્રની જણકારી મને થઈ તે પહેલાં મે આ કામ અન્ માટે કર્ુ હતું. પણ જીવનના એક તબક્ક મને પોતાને આની જરૂર લાગી. મારાં વિચારોમાં ઘણુ પરિવર્ન આવ્યુ છે. હું સમજી શકી છું મારાં મિત્રો અને સગાઓએ જેના માટે મારી પાસે કટુ શબ્દ સિવાય કાંઈ ન હતું. પણ હવે જીવન બદલાયું. આજે આપણે ‘આત્-સંવાદ’ના ખ્યલની વાત કરીએ છીએ અને આજે આપણે ‘સકરિય રીતે લક્ષ્કો નિશ્ચિત’ કરવાનું શીખીએ. માનવને માનવની રીતે સમજી શકીયે એ અઘરી પ્રકરિયા બનતી જય છે. લાગણીઓ, સંવેદનાઓ સમજવા લાગણીસભર હૃદય જોઈએ તેનાં માટે અલગ પદ્ધત વિકસાવી પડે. પરિણામે એક જીવન-માર્દર્ક તરીકે, મિત્ર ભાવથી જીવન- માર્દર્ક તરીકે આજે હું લોકોને સૌથી મહત્તનાં સાધનો વિના જીવન અંગે માર્દર્ન આપી શકું છું. મારો જીવન અને તેને જીવવાની પદ્ધત વિષેનો ખ્યલ થોડાંક અંશે સફળ રહ્ય હોવા છતાં હું જણુ છું કે યોગ્ સાધન સાથે જીવન માર્દર્કો અન્ અનેક લોકોને મદદરૂપ થઈ શકે છે. આપણી પાસે આપણને જરૂરી બધાં જ સાધનો હોતાં નથી. જીવન-માર્દર્નના પ્રારંભિક અનુભવોના આધારે કેટલાંક વર્ બાદ મે વ્યક્ગત વૃદધિમાં સફળતા મેળવવા આત્-સંવાદ કરવાની કોશિશ કરી હતી જે કારગર નીવડી એવું કહી શકું. સાથે સાથે આ પદ્ધત કેટલાંક અંશે સફળ રહી. જીવન-માર્દર્નના ક્ષેત્રે તેની મદદથી ઘણાં લોકોએ પોતાનાં જીવનના દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી છે. આ માર્દર્ન દરેક ક્લયન્ટ્ને માત્ર તેમના મનને કેન્રિત કરવામાં અને યોગ્ લક્ષ્કો નિશ્ચિત કરવામાં જ સક્ષમ નથી બનાવતું, પરંતુ માર્દર્કો તેમના પ્રત્યક ક્લયન્ટ્ને અગાઉ અવરોધરૂપ જણાતા કાર્ક્મો બદલવામાં પણ સક્ષમ બન્ય છે અને આત્- વિશ્વાસના સકારાત્ક નવા કાર્ક્મોએ જૂના કાર્ક્મોનું સ્થન લીધું છે અને હવે જીવન-માર્દર્કો માત્ર તેમના ક્લયન્ટ્ને યોગ્ રીતે આત્-સંવાદ સંભળાવીને જ આ કામ કરે છે. આથી જ આત્-સંવાદ આ કામ કરવા સક્ષમ બન્યુ છે અને તેણે વ્યવસાયિક જીવન- માર્દર્નની ગુણવત્તા બદલી નાંખી છે. તમે હાલ જીવન-માર્દર્ક તરીકે કોઈને મળતા હોવ, વાત શેર કરતા હો તો દરરોજ આત્-સંવાદના અનુભવો તમારા મિત્રોને સંભળાવવાની સાથે તમારા કાર્ક્ષેત્રના ભાગરૂપે આત્-સંવાદનો ઉપયોગ ન કરતા હો તો તમને તમારી વિચાર શક્તમાં આત્-સંવાદનો ઉમેરો કરવા સૂચન કરું છે. તમારા મિત્રોની સિદધિઓ મેળવવાના સ્રમાં નોંધપાત્ર સુધારો આવશે અને તમને પણ દરરોજ કેટલીક પ્રેરણા દાયી વાતો સાંભળીને તમારા જીવનના દરેક ક્ષેત્રમાં અન્ એ મેળવેલી સફળતાઓ અને પ્રેરણાનું અદભુત બળ તમારા વિચારોમાં ઉદ્દપકનું કાર્ કરશે તેથી તેને જીવનમાં ઉમેરવાનું ચોક્સ તમને ગમશે. અગાઉ આધ્યાત્ક ગુરૂઓએ વિકસાવેલી આત્- સંવાદ અને એક્ટવ ગોલ અચિવમેન્ની નવી વિચાર શક્ત અસાધારણ છે. તાજેતરની મેડિકલ ક્ષેત્રની અવનવી પદ્ધત વિષે ઘણુ બધું જણી શકાય છે. આજે સમગ્ વિશ્વમાં જીવન-માર્દર્ન ક્ષેત્રમાં વ્યપક સ્રે ઉપયોગ થાય છે. રેકી, માસ હિલીગ મારફત આ પદ્ધત શીખવાડવામાં પણ આવે છે. લાઇફ કોચિંગ ક્ષેત્રમાં સૌથી વ્વહારુ અને સૌથી અસરકારક કાર્ક્મ છે જ, મને તે વિષે કોઈ શંકા નથી અને તે માટે મારે આત્- સંવાદનો આભાર માનવો જ જોઈએ. મન વગરનો માણસ જીવનમાં કશું જ ના કરી શકે. મનની પોતાની શક્ત દરેક પાસે અલગ અલગ છે ત્યરે એક જીવન દર્ક આવી તમને સમજવે તો એમાં ખોટું શું છે? મહાન અર્જુન જેવા ધનુરધારીને માર્દર્ક જોઈએ તો, આપણે તો સરળ મનુષ્ છીએ, જીવન માર્દર્ક ધારે તો તમારું જીવન પણ બદલી શકે છે. શરત માત્ર એટલી જ છે, તમારા જીવનની કિતાબ તેની સામે ખુલ્લ મુકવાની હિંમત તમારામાં હોવી જોઈએ. ત્યરે કદાચ તમને સર્ટિફાઇડ લાઈફ જીવી શક્ય, એનો સંતોષ મળી શકશે. પ્રતિભાવઃ
[email protected] લો બીના પટેલ સર્ટિફાઇડ લાઈફ