ફેબ્રુઆરી 6, 2026 (January 31 - February 6, 2026) S14 સંતવાણી નમાર્ની-ભક્તિમાર્ની દિશાએ ન ચાલનારા, આ મનુષ્ય જન્માં ન કરવાનાં કરમો કરનારા અને પાણી વલોવવા જેવી કશું પ્રપ્ત ન કરાવનારી ઠાલી નિષ્ફળ પ્વૃતતિ પરત્વ ર માનવનું દૃષ્ટાંત કહીને હરિભક્ત રીકેના ગુણ કેળવવા માટે કલાત્ક- રસાત્ક રીે ગાે લું પદગાન દેવાનંદની વિશિષ્ટતા છે. ચોસરના ત્રજા પદમાં પણ ભાવને આગળ ધપાવ ા ગા છે કે : ‘આજ અમુલેખ અવસર આવ્યો, હરિ ભજવાનું ટાણુ; દેવાનંદ કહે દેહ મનુષ્યનો, ન મળે ખરચે નાણુ.’ ૪ મનુષ્ય જન્ પ્રાપતિ દરમ ાન હરિ સ્રણનો જ મોટો મહિમા છે. પૈસા ખરચીને પુન:અવ ાર નહીં મળે એટલે સુકૃત્ય-સદાચારી બનીને આ જન્ને સુધારી લેવાનું દેવાનંદ સ્વમી સૂચવે છે. ચોસનું ચોથું પદ પણ ધ્યાનાર્ છે : ‘પામર ે પ્રણી, વિસાર્ય વનમાળી; મિથ્યા સુખ મા ામાં મોહ્ય, મૃગતૃષ્ણ જળ ભાળી’. ઝંાઝવાને જળ માનીને એને મેળવવા મૃગ ભટક ો રહે છે, એમ હે પામર-ગરીબ મનુષ્ય ે વનમાળીને વિસરીને મા ાને જળ માનીને એને પામવાના વૃથા પ્રયત્ન કર્યાં. દેવાનંદ સ્વમીની આવી અનેક ચોસર-પદમાળા, સીધા બોધ-ઉપદેશને બદલે દૃષ્ટાંતોથી રહેલ ભક્તિના ભાવને ગૂંથ ા હોઈને આવાં પદોને જુદી રીે અર્થાત્ જ્ઞનમાર્ગધારા રીકે અવલોકવાનું મને ઉચ જણાું છે. એક બીજું પદ આસ્વાીએ : સાચું ેસગપણ રે, સમજ મ શ્યામ ણુ; બાકી સહુ જૂઠું રે, કશુ નથી કામ ણુ.. સાચું...૧ અણુ આસક્તિ ક્યાં ન રાખીશ, મારાથી મનછોડ; નિ:શક થઈ સહુ શોક ત્યજી દે, પ્રીત પ્ભુથી જાેડ, દેવાનંદ કહે છે રે, રટણકર શ્યામ ણુ; સાચુ ે સગપણ રે, સમજ મન શ્યામ ણુ...૨’ સીધુ બોધાત્ક કથન અને સાંપ્રાય ક ભક્તોની મહત્તને ગા ા-સમજાવ ા દેવાનંદની વિશિષ્ મુદ્ર અહીં અવલોકવા મળે છે. એની સમક્ષ ભાવક વૃંદનું પ્બોધન કર ા દેવાનંદ ગા ાં ગા ાં જે ભાવબોધ પ્સ્ત કરે છે એ સપૃહણી બની રહે છે : ‘અવસર આવ્યો છે રે કે ભવજળ રવાનો, પાપીના સંગથી રે કે દિલમાં ડરવાનો... ૧ ઘનશ્યામ ચરણમાં રે કે ચિત્ને ધારીને, વિષેને જવાે કે ધરમ વિચારીને... ૨’ મૂળભૂ પ્શ્નઆ ભવને રી જવાનું મોક્ષનું સાધન મનુષ્યને સમજા એનું વિવરણ પદમાં સમાવિષ્ કર ાં હો છે. શું ન કરવું એની સમજને સીધી રીે નહીં પણ રસાત્ક રીે આલેખે છે. પા કના ઘટકનો હૃ માં ડર હોવો એ જ મોટી બાબ છે. ચિત્ને ક્યાં રાખવું અને વિષ -વાસનાને જવાનું કહીને ધર મને વિચારવાનો - ધારણ કરવાનો મનસૂબો ઘડવાનું સૂચવ ા દેવાનંદ સમાજ સેવક નહીં પણ ભક્ત સેવક જ્ઞની સં જણા છે. પો ાને અભિપ્રેત હરિભક્તની વ્યક્તિમત્તને પદમાં ગૂંથીને અન્ય સત્સંીને એ મારગે વિહારવાનો નિર્શ કરવાનું દેવાનંદનું વલણ મને મહત્તનું જણાું છે. ેઓ આદેશના નહીં પરંુ નિર્શના સં છે. એમનું ગવૈ ા હોવાનું પરિચ કરાવું કાનડા રાગનું એક પદ ચંદુભાઈ રાઠોડે આકાશવાણી રાજકોટ માટે ગાું છે. એ રેકોર્િંગનો હું સાક્ષી હ ો : ‘સ સંગી સો જન સુખકારી, ઇર્ષ્યા, માન, અભાવ ન ઉરમે, મહ મ સહ મનોરથ ભારી. ...૧ જ્ઞન કે જાન જથારથ જગમે, મુક્ત સહ પ્ભુ પ્રગે મોરારી; ાકો નામ નિરં ર ગાવ , બોલ વચન વિવેક વિરચારી. ...૨ ભોગ વિલાસ અસત્ય નહીં ભાવ , ગ્રમ કથા ન વિલોચ વારિ; પરનારી પરધન, પરવસ્તુ, ઇનકી આશ અં રસે ટારી. ...૩ હરિ હરિજનકો પક્ષ પ્રમ જુ , ગુનગ્હી અવગુન દે વિસારી; દેવાનંદ કહ ાકે પર, રાજી રહ ભક્ત ભ હારી. ...૪’ નરસિંહ મહે ાએ વૈષ્વજનની ઓળખ કરાવી છે એ રીે દેવાનંદ સ્વમીએ સત્સંી હરિભક્તની અશેષ ઓળખ અહીં કરાવી છે. જેનું હૃ હરિભક્તની ઓળખ કરાવે થા ઈર્ષ્યાભાવ અને માન-સન્મનની અપેક્ષાથી વિહિન છે, ે સત્સંી. નિત્ય નામ જાપ. વિવેકથી સત્ય વાણીનું ઉચ્ચરણ, ભોગ-વિલાસ ર અનાસક્તિ નથી. અસત્ય આચરણ-ગામની કુથલી જેને પસંદ નથી ે હરિભક્ત. પરસત્ર, પરદ્વ્ય અને પારકી કોઈ ચીજ પરત્વ અં :કરણપૂર્ક ટાળવાની વૃતતિ હોવી, ગુણગ્રહી બનવાનું વલણ ધારણ કરવું અને અવગુણને વિસરી- ભૂલી જવા–આવી વ્યક્તિમ ા ધારણ કરવાનું સૂચવ ા દેવાનંદ સ્વમી સજ્જન-સદાચારી જ્ઞનવાન ભક્ત હૃ ને પ્બોધે છે. સં કવિ રીકેની ેમની આવી વાણી આજે પણ પ્રસંગિક બની રહી છે. એમાંથી પ્રગટતી સરળ, સહજ વ્યક્તિમત્ત, ભાવોર્મિનું મર્સ્પર્ નિરૂપણ કલાત્ક ઊંચાઈ ધારણ કરું અનુભવા છે. ‘નર ેરે શિર ઘા મરન કી.. રામ વિસારી દામ કી રાખ , પામર ચિં ા પેટ ભરન કી; મમ ા મે માથા લગી ખૂંત્યો, જૂત્યો ગોડી લોભ લરન કી. ...૧’ દેવાનંદ સ્વમી આવા માર્મિક કથનથી માનવ મનનાં મોહાસ્તને પો ાનાં ેમણે પદ રૂપી બ્રહ્માસ્થી પરાજ કર્યાં છે. મમત્ભાવમાં ખૂંપેલા માનવીનું પ્બોધન અને જ્ઞનબોધન દેવાનંદનું ુગકાર્ ગણાવું જાેઈએ. વૃદ્ધવસ્થમાં ઝૂમ ા માનવીનું પ્બોધન પણ અનેક પદમાં દૃષ્ટિોચર થા છે : ‘બુઢાપણમાં થ ો રે બેહાલ, વિસાર્ય વ્રજરાજને, ચ્યાર દિવસમાં લઈ જાશે કાળ. ...૧ મનમાં અત ધન ધાંખડી રે, કરે નિત્ય કોટિ ઉપા ; મમ ા મોટી સાપણી રે, ે નું કોઈ દિ ના પેટ ભરા . ...૨’ બીજું એક પદ : ‘બુઢો બેઠો રહે ઘરબાર્, વિમુખ ભગવાનથી; નિર્જ નાગો દેખે સુ નાર્... વિમુખ ભગવાનથી...’ (ક્રમશઃ) (લેખક લોકસાહિત્ય ચારણી સાહિત્ય અને સં સાહિત્યના વિદ્વન છે.) પ્રતિભાવઃ
[email protected] દેવાનંદ સ્વમી : સમર્પિત સંત અને સાત્વક સારસ્ત-૧૮ જ્ઞા ડો. બળવંત જાની ભજનાનંદ ખક એટલે ગ્લમર નહીં, ગુલમોર. લખવું એટલે લસરકો નહીં, નીંભાડે નીપજવું.લખવાનો એક સ્રવ હો છે, જે ટપકે છે આપોઆપ. એનો સ્રવ વિસ્તાર એટલે વેદના. લેખન એ રજવાડું જરૂર છે પણ લખવું એ હંમેશા રજવાડી ઠાઠ હો ો નથી. ક્યારેક એ પળોજણોનો પાઠ પણ હો છે! માણસ લખે છે શું કામ? એની સંવેદનાને કોઇ સ્ટમ્ મારે એ માટે? એની આત્રત ને કોઇ આલિંગન આપે એ માટે? એની આત્વંચનાને કોઇ અંચળો મળે એ માટે? એના કોઇ ધખારા કે ધમપછાડાને ધરવ મળી જા એ માટે? સવાલો અનેક છે. મજા એ છે કે આ સવાલોનો જવાબ જો મળી જા ો લખવાની જરૂર રહે ી નથી. એ રીે જોઇએ ો લેખન એ અતૃપ્તિનો ઉદ્યમ ગણી શકા . શબ્દ આજે ાસ્ ફૂડની જેમ વેચા છે. સ્ટજ ઉપર ગી માલા બનીને રેલા છે. કોલમો કોમોડિટી બનીને ડિસ્પ્ થા છે. એમાં પરાણે પકવેલી કેરીનો રંગ જરૂર હો છે પણ સાહજિક ાની સુગંધ હો ી નથી! પ્ત્યેક કથા લેખકની પો ાની આં રકથા પણ હો છે. જે જાણવાની ાલાવેલી સહુ કોઇને હો છે. આજનો લેખક મુખર છે. પો ાના ગુણગાન પોે જ ગાઇ લે છે. શબ્ ખોટો હો ત્યારે ોટો મોટો હો છે! લેખકની સાચી છબી એ એના લેખનની ખૂબી હો છે. ાગુ ુગથી આજના ેસબુક ુગ સુધી લેખકો કેવી રીે લખ ા હશે? એની પો ાની વા ો કેવી હશે? એ જાણવાની ાલાવેલી વાચકપક્ષે પણ ીવ્ર હો છે. પો ાની સર્ન પ્રરિ ાને સંયમિ રીે કહેવી એ પણ એક કળા છે, જે બધાને આત્સા નથી હો ી. શું કહે છે આપણા નીવડેલા સર્કો પો ાના વિશે? ‘જુનું ઘર ખાલી કર ાં’ના કવિ બાલમુકુન્ દવે લખે છે, ‘કવિનું મોટા ભાગનું ભાથું એના શૈશવ અને કિશોરકાળમાં સંચ થે લું હો છે. પાછળથી થે લી એની કેળવણી એના ગજા પ્માણે એનો લીલા વિસ્તાર કરે છે.’ ગઝલ જેનો પર્ય છે એ ‘ઘા લ’ની વા .એમના જ શબ્દમાં ‘કોઇપણ કાવ્ય પ્કારને કદી ુચ્ માન્યો નથી. અગ ારમો ખેલાડી જેમ શ ક કરી શકે છે ેમ એક નાનકડો સાચુકલો કવિ મહાકાવ્ય લખી શકે છે. શ,’ નિરંજન ભ અદ્્ભુ લખે છે, ‘માનવટોળું એનો મને કે છે, નશો છે. હું ટોળામાંનો નથી પણ ટોળામાં છું. એમાં કામકાજ વિના કારણ વગર રખડું છું.’ સુરેશ જોશી એમની આગવી શૈલીમાં કહે છે, ‘ભાષા એ સા માળનો મહેલ છે, એના ઘણાબધા ઓરડાઓ અવાવરું જ રહી ા હો છે.’ ‘શ ાળાની સવારનો ડકો’ જેવો જબરજસ્ત નિબંધ સંગ્હ આપનાર અર્શાસત્ર અને લેખક વાડીલાલ ડગલીની વા મજાની છે, ‘દુન્યવી સિધ્ધ માટે સાહસ કરીએ ે કર ાં સર્ન સાહસ કરીએ ે વધારે આહલાદક આહવાન છે.’ હરીન્દ દવેના મે ‘પ્રમ એ મારી કાવ્ય પ્વૃત ની પ્થમ અને પરમ નિસ્બત છે.’ ચંદ્કાં બક્ષી સરસ સ્ટેમેન્ કરે છે, ‘દરેક નવા વાચકની સાથે લેખકનો પણ પુનર્ન્ થા છે.’ વાહ ક્યા બા ! આટલાં અવ રણો પર્યપ્ત છે સર્કની મનોદશાને જાણવા માટે. લેખન એ આજે ેશન બનું જા છે. શબ્નું ખેડાણ એ ધીરજનો વિષ છે. એમાં પેશનનું બીજ રોપા છે. એના અંકુર ફૂટે એ સાહજિક ઘટના હો છે. શબ્ સર્નની પ્વૃતતિને સાધના, લીલા, ખુજલી, ટેવ, જરૂર ા એમ અનેક રીે ઓળખવામાં આવે છે, પણ અંે ો હેમનું હેમ! લેખક પણ આપણા જેવો માણસ જ છે. લા. ઠા. નિખાલસપણે કહે છે, ‘બટાકાનું શાક ભાવે છે, આઇસ્ક્મ ભાવે છે, શ ાળામાં ડકાનો સ્પર્ ગમે છે, ખિસકોલીને ત્રાથી ખા ી જોવી ગમે છે, કાચી કેરી અને ડુંગળીના કચુંબરમાંથી જે પાણી છૂટે છે ેગમે છે ચાટવું, જીવનરસ ો છીંક ખા ી વખે પણ પ્રગ થા છે.’ વાહ, વાહ, વાહ. આજે આવું લખા છે? આજનો લેખક એટલે દોડધામનો માણસ. ઉપર ચોટી ા આલેખનનો માણસ! કોઇ મને પૂછે કે જીવનમાં સૌથી અઘરું કામ ક્યું? ો મારો સહજ જવાબ હો એકધારાપણાનો એહસાસ.આપણે સહુ જાણે અજાણ્યે સમ ાં રે જીવવાનો ાલ ગુમાવ ા રહીએ છીએ. અમુક લોકો એમાંથી ઝડપથી છુટકારો મેળવી સહજ ક્મમાં આવી જા છે. ઘણા લોકો અભ્યાસ, પ્વૃત કે પો ાની સર્નાત્ક શક્તિ દ્વરા જીવનની બોઝિલ ાને સહન કરી લે છે. આમાં દરેક વ્યક્તિની પો ાની ૈારી મહત્ની બાબ બની જા છે. આખરે આમાંથી છુટવાનો રામબાણ ઇલાજ શું? જીવવાનો મ લબ ખાવું, પીવું કે મોજમજા કરવી એટલો જ હો ો દુન ામાં કોઇ સમસ્યા જ ના હો ! નવાઇ લાગે એવી વા છે ને? પરંુ આ હકિક છે. કેમ કે આ બધી જરૂર ા ોનો ઉકેલ ભૌત ક ચીજોમાં મળી જા છે. માણસની ખરી કસોટી એનું મન છે. અમથું એને મરકટ નથી કીધું. ભૌત ક જરૂર ા ો ઉપરાં માણસને લાશ હો છે કેટલીક મનગમ ી બાબ ોની. માણસ ઝંખે છે શ, કિર્તી, નામના, માનસિક શાંત . આનો ાલમેલ નથી થ ો ત્યારે જે અનુભવા એ એકવિધ ા હો છે, કંટાળો હો છે. આને અતિક્રમી જવાની મથામણ એ જ માણસની નિયતિ . આખરે શું હોઇ શકે જીવનના એકધારાપણામાંથી છુટકારો મેળવવાનો ઇલાજ? સરળ રી સરળ જીવવામાં છે. જેટલા મનના ઉધામા ઓછા એટલું જીવન સરળ. કોઇ મોટા આદર્ની ઘેલછા નહીં કે નહી કોઇ નીચું નિશાન. જીવવાનો મધ્યમ માર્ એ જ સહજ ાનો પર્ય હો છે. મનગમ ો શોખ, સ પ્વૃતતિ કે જીવનને સર્ાંગી રીે જીવવાનો અભિગમ એક લ આપે છે. જીવનનો સાચો હેુ આવો લ પકડવામાં રહેલો છે. (લેખક પૂર્ સનદી અધિકારી થા સાહિત્યપ્રમી છે.) પ્રતિભાવઃ
[email protected] લે લેખન એટલે અતૃપ્તનો ઉદ્યમ રમેશ ઠક્કર શબ્દ આજે ફાસ્ ફૂડની જેમ વેચાય છે. સ્ટજ ઉપર ગીતમાલા બનીને રેલાય છે. કોલમો કોમોડિટી બનીને ડિસ્પ્ થાય છે. એમાં પરાણે પકવેલી કેરીનો રંગ જરૂર હોય છે પણ સાહજિકતાની સગંધ હોતી નથી! પ્રત્યક કથા લેખકની પોતાની આંતરકથા પણ હોય છે. જે જાણવાની તાલાવેલી સહ કોઇને હોય છે.