Gujarat Times
હાસ્ય - ક્રોસવર્ ફેબ્રુઆરી 6, 2026 (January 31 - February 6, 2026) S17 ટનગરે એક ટેવ પાડવી પડે છે, કેમ કે એ પાટનગ૨ છે, સાવ સામાન્ય શહે૨ નથી. અહીં રોજ કંઈક થવું જોઈએ, કારણ આવું કશુંક થા તો છાપામાં બીજા દિવસ કંઈક છપાઈ શકે. જો કશું થા નહીં તો છાપા કોરાં રાખવા પડે અને આવું થા તો અનર્ સ એટલે રાજ્યના અનેક ચતુર લોકો અહીં આવીને કંઈક ♦ને કંઈક ‘સેવા’ કરતા રહે છે જેથી છાપાને મસાલો મળે. આવા એક પ્રખર તાપને દિવસે ઇનદ્રડા સર્લ પાસે એક ગાડીમાંથી એક ચાણક્ય જેવા દેખાતા સાધુ અને પોલીસ વચ્ચ કંઈ બોલાચાલી થઈ રહી હતી. આ સાધુ સાથે બીજા ત્રણ જણ પણ હતા. પોલીસ, ફોર અ ચેન્, ધીરેથી અને પેલા સાધુનાં વસ્ત્રોમાં સજ્જ મહાનુભાવને, જે તદ્દન અતેજસ્વી લાગતા હતા, પૂછી રહ્ય હતા. ‘તમારી ગાડી એક બાજુ રાખો, અમારે તમારા વિશે જાણવું છે.’ એમના ચહેરા ૫૨ અચાનક જ મે મહિનાના આકરા તાપમાં વાદળો ધસી આવે અને જેવું આકાશ લાગે, એવી આશ્ચર્યમિશ્રિત ગમગીની વ્યાપી ગઈ. પોલીસ અધિકારીએ પૂછ્ય, ‘તમારું નામ? અને કામ...??’ ચાણક્ય જેવા દેખાતા પેલા સાધુએ એક લાંબો નિસાસો, જે વધુ લંબાવવાની ઇચ્છ હોવા છતાં ટૂંકાવી દીધો અને કહ્યુ, ‘હે રક્ષાધકારી, તમે નામનું શું કામ પૂછો છો! આ બધાં મર્ત્ વળગણો છે, અમે અમારા પૂર્જ ભદ્રભદ્ના વંશમાં ચંદ્રભદ્ના નામે ઓળખાઈએ છીએ અને અમારું કામ અખિલ બ્રહ્મડમાં વ્યાપેલી નકારાત્કતાને નિર્મૂલન કરવાનું છે...’ પોલીસ અધિકારીએ પોતાનો ‘ટોન’ બદલતાં કહ્યુ, ‘તમે શું બોલ્યા, કાંઈ સમજાતું નથી! મે તમને નામ કહેવાનું કહ્યુ છે... નામ કહો અને અહીં કેમ આવ્યા છો તે જણાવો...’ ચંદ્રભદ્ વ્યથિત ચહેરે બોલ્યા, ‘અરે ુવાન અધિકારી, મારા નામનો વારંવા૨ ઉચ્ચર કરાવીને તમે શું સિદ્ધ કરાવવા માંગો છો? અમે અમારું નામ કહી ચૂક્યા છીએ. શું તમને કર્વિકલાંગતા છે? અમે તમને એના માટે પ્રવાહી ઔષધ આપી શકીએ, જે તમને લાભાન્વત કરી શકે. આ પરિવર્ન પામતા વાુ મંડળમાં તમે શાંત રહીને તમારો કા ભાર નિર્હન કરો તે જરૂરી છે!’ પોલીસના ચહેરા ૫૨ બદલાતા ભાવો સમજવા જેટલી આધુનિકતા ચંદ્રભદ્ના ચહેરા કે વ્યક્તિતમાં નહોતી તેના કારણે મામલો કોઈ વિચિત્ર ‘ટર્’ લે એવી પૂરી શક્યતા હતી, ત્યારે એક કૂટર ૫૨ એક કર્ચારી નામે નિરંજન મહેતા આવી પહોંચ્યા અને એમણે બાજી સંભાળી લીધી. એમણે કહ્યુ, ‘હેલ્લ સ૨! નમસ્તે, આઇ અેમ નિરંજન મહેતા... એન્ આઇ એમ સેક્ન ઓફિસ...’ પોલીસ અધિકારીએ સ્વભાવ પ્રમાણે ગોગલ્ આઘાપાછા કરીને માતૃભાષાનું મહત્ત વધારવાના હેતુ વગર જ કહ્યુ, ‘ગુજરાતીમાં બોલો, મિસ્ટર મહેતા.’ નિરંજન મહેતા પરિસ્થિતિ પામી ગ ા એટલે કહ્યુ, ‘આ મારા વિઝિટર છે અને આ અમારા સ્વજન અને પૂજ્ય ચંદ્રભદ્... એ સં કૃતના પ્રકાંડ પંડિત છે, એ જાત માહિતી માટે ગાંધીનગ૨ આવેલા છે.’ પોલીસ અધિકારીએ નિરંજન મહેતાને અડધેથી જ અટકાવ્યા. ‘આ ક્યાં કાંડમાં ફસા ા છે? અમે આવા કાંડી લોકોની શોધમાં છીએ, તમે આમને ક્યા કાંડના પંડિત ગણાવ્યા..??? જલદી કહો... વેશ બદલીને આવતા માણસોને ઓળખી પાડવા એ જ તો અમારું કામ છે..!!’ નિરંજન મહેતાએ પ્રકાંડ એટલે જોરદાર અને મોટા પંડિત છે એવું સમજાવવા પ્રયત્ન કર્યો અને જીવનમાં અને કેર રમાં ખૂબ જ નિષ્ળ રહેલા મહેતા એક પોલીસ અધિકારીને સમજાવવામાં સફળ થતા નજરે પડ્ય. પોલીસે આંખો કાઢતાં કહ્યુ, ‘ઠીક છે, પણ એમને કહો કે ગુજરાતીમાં બોલે... એની વેઝ, એમનું નામ-સરનામું તો લખાવવું જ પડે.’ નિરંજને કહ્યુ, ‘લખો, પંડિત ચંદ્રભદ્ ભાનુભદ્ અગ્નહોત્રી.... ’ પોલીસ અધિકારીએ પોતાને પણ કટાક્ ફાવે છે. (એમની ઇમેજથી અલગ) એવું બતાવવા કહ્યુ, ‘નામ તો ફેન્સ છે... પણ મહારાજ ઉપર શંકા પડે એવા છે....’ આ સાંભળી ચાલુ ટ્રને લખતાં લખતાં લેખકના હાથમાંથી કોફી કોમ્પ્યુટર ૫૨ ઢળે અને એમનું જેવું મોં થા એવું મોં બનાવીને કહ્યુ, ‘અબ્રહણ્યં... અનર્ ઊભો કરે છે આ રક્ષાધકારી... જેને ફેન્સ કહીને ઉપાલંભ કરી રહ્ય છે એણે જાણવું જોઈએ કે આ પૃથ્વ ૫૨ દેખાતા સૂ અને ચંદ્ના નામથી અમે પિતાપુત્ર સુશોભિત છીએ. સૂ ના નામ ભાનુ થકી જેમનું નામ શોભી રહ્યુ છે તે અમારા પિતા ભાનુભદ્ના અમે સોમવારે જન્મલા ચંદ્રભદ્ નામના કનિષ્ પુત્ર છીએ. આ અધિકારીને એ વાતથી જ્ઞત કરવાની જરૂ૨ છે કે આ અભદ્ વાણી વ્યવહારથી એમની પૂરી થે લી પનોતી અમે પાછી વાળી શકીએ એમ છીએ અને આમ થશે તો એમની તટ પર આવેલી પદોન્નતમાં વિઘ્ ઊભું થશે... અમને આમ માર્ વચ્ચ અવરોધીને પ્રશ્નત્ત૨ ક૨વાથી અમારા મનમાં ઊભી થે લી ગ્લાન ક્રધમાં પરિવર્તિત નથી થઈ એ એમના શુભ ગ્રહોનું પરિણામ છે, બાકી અમે વ્યથિત થ ા છીએ એ નિશ્ચિત બુદ્ધિથી વિદિત કરો...’ કોઈપણ અધિકારીને પદોન્નત એવો શબ્ કાને પડે એની સાથે જ એમને જિજ્ઞસા અને તણાવથી મિશ્ એવો ‘એટેક’ આવે છે. દરેકની તપાસ કરતા દરેક પોલીસ અધિકારીને પણ એક કે એથી વધુ તપાસનો સામનો કરવો પડતો હો છે, એ ને આ અધિકારી પનોતી અને પદોન્નત એવા શબ્દથી પેલા ચંદ્રભદ્ને એક ઝાડ નીચે લઈ જઈને પગે લાગ્યા. દરેક વૃક્ નીચે ઊભા રહો ત્યારે એ વૃક્માં બોધી વૃક્ની શક્યતા ઊભી થા છે. એ રીતે કઠોર તાપની ભાષામાં બોલી રહેલા સુરજદેવને પ્રણામ કરીને ચંદ્રભદ્ર પેલા પોલીસ અધિકારીને કહ્યુ, ‘હું તમારી કુંડળી માંગીને તમારું ભવિષ્ય કથન કરી શકું, પણ તમારાં સામુદ્રક લક્ણો જોતા જણા છે કે તમસથી પ્રભાવિત તમારા વાણીના દેવતા બુધ, પરાક્મ સ્થાનમાં રહેલા રવિ કહેતાં સૂ અને લગ્માં રહેલા શુક્ને લીધે તમારું વર્માન સ્થાન અનિર્ કતાને કા૨ણે ચલા માન થવાની શક્યતા છે. તમારો સ્થાન ફેર ોગ ચાલે છે ત્યારે તમે ઉત્તર તરફ ગતિ કરો એવા ોગ છે, પણ ત કરો તો દક્ષણ ગતિ થઈ શકે.’ પોલીસ અધિકારીને અડધી વાત સમજાવા લાગી. એમને એમ થું કે જેને એ પોતે દંભી માનતો હતો એ મહારાજ ચંદ્રભદ્ તો ઉપ ોગી માણસ હોઈ શકે. એને સમજા છે કે ઉકરડાનો કચરો કે સંઘરેલો સાપ પણ કોઈ દિવસ કામ આવે છે. એણે કહ્યુ, “નિરંજનભાઈ, મહારાજને અત્યારે લઈ જાઓ, હું એકાદ દિવસમાં તમારા ઘરે આવીને આ ઉપ ોગી મહા૨ાજને મળવા માગું છું.’ નિરંજન પોતાનું એડ્રસ આપી કૂટરારૂઢ થ ો ત્યારે ચંદ્રભદ્ની ગાડી જેમ કોઈ મરૂન રંગની ગા ને ઇંદ્નો ૨થ અનુસરે એમ એની પાછળ પાછળ જવા લાગ્યો. ગાંધીનગર સૂ ની ગરમીમાં શેકાઈ રહ્યુ હતું. (લેખક ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ છે.) પ્રતિભાવઃ
[email protected] પા ચંદ્રભદ્ન ગાંધીનગર પ્રવેશ ભાગ્યેશ જહા
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=