Gujarat Times

ફેબ્રુઆરી 27, 2026 (February 21 - February 27, 2026) S14 સંતવાણી વિભાણ વિભાણ પરંપરાના મૂળ અને કુળ સંદરભે છેલ્લા ઘણાં વર્ષોથી અભ્યસ ચાલે છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ હતો ત્યરે કનુભાઈ આચાર્ને ડીસા મળવાનું બને અને ભાણસાહેબ સંદરભે એમનો અભ્યસ સાંભળવા મળે. ભાઈ નિરંજન સાથે તો ઈ.સ.૧૯૭૮થી રવિભાણ પરંપરાના ભજનો, દંતકથાઓ સાંભળતો રહ્ય છું. જયમલ્ભાઈ, રાજુલ દવે, નરોત્તમ પલાણ, નાથાલાલ, વિદ્યાથીઓ હંસાબહેન, ગોધાવિયાબહેન વેગડા, જેતપરિયા અને છેલ્લ મહેશ મકવાણા. મૂળ તો મહંત રાધિકાદાસજી રચિત ‘ભાણચરિત્ર પ્રકાશ’ (ઈ.સ.૧૯૫૧) શ્રદ્ધૈય છે. હમણાં રવિસાહેબ કૃત ‘ભાણ પરચરી’ સંપાદન હાથ પર લીધું છે અને જીવાભગત રચિત ‘ભાણ પરચરી’ ભાઈ જેતપરિયાના સૌજન્થી પ્રાપ્ થઈ. આ બધા પ્રારંભિક સ્ત્રોતને આધારે સ્પષ્ રીતે ભાણસાહેબના દીક્ષ ગુરૂ તો દુધરેજના ષ્મંદાસને જ માનવાના રહે અને રામ ભક્ત પરંપરાનું મૂળ પણ એમાં તથા કબીરસાહેબની સાધના ધારાનું પોતાને લાધેલું રૂપ એમને આગવા- અનોખા પંથ-દીક્ષ દર્ન લાધે, એ સત્રૂપે પરંપરામાં પ્રચલિત થયું. સાહેબ ઉપરાંત દાસ ભક્ તો બરાબર, પરંતુ પાછળથી રામ સંજ્ઞ જોડાઈ એનું રૂપ રામ ભક્તની પ્રારંભકાલીન પરંપરા સાથેનું અનુસંધાન હોય એમ હું માનું છું. રવિસાહેબના શિષ્ મોરારસાહેબના શિષ્ય બહુધા દાસ સંજ્ઞ નામછાપમાં પ્રયોજે છે. કેટલાંક રામ, આણંદરામ, આનંદરામ નામછાપ પણ મળે છે. ઓગણીસમી સદીનો પૂર્વાર્ એમનો જીવનકાળ જ્ઞાતએ તેઓ રાજપૂત હતા. મૂળ પડધરીના વતની. થોડો સમય જીવાભગત સાથે પણ સત્સગ માટે રહેલા. આણંદરામની ગુરૂ ભક્ત અને ગુરૂજી મોરારસાહેબ પરત્તની અપાર શ્રદ્ધનો પરિચય કરાવતું પદ આસ્વાદીએ. ‘રે સદ્્ગુરૂ તુમ લગ મેરી દોર; અવર ન સૂઝત ઠોર રે.. (ટેક)...૧ માતા પિતા સબ તુમ હો મેરે; તુમ બિન સગો નહિ ઓર, સદ્્ગુરૂ...2 તુમ હો પ્રિતમ પ્રાણ પ્યરે; તુમ હો શિર કો મોડ રે, સદ્્ગુરૂ ...3 તીર્ વ્રત ઓર સાધના સંયમ; તુમ હો મુક્ત કો પોર, સદ્્ગુરૂ ...4 કામ ક્રધ લોભ અનુમમતા; તા કો ત્યા નહિ જોર, સદ્્ગુરૂ ...5 આનંદરામ ગુરૂ મોરાર કે બલસે; કેદ કિયો મન ચોર, સદ્્ગુરૂ ...6’ આણંદરામ ગાય છે કે સદ્્ગુરૂ તમારી સાથે મારો દોર જોડાયો છે એટલે હવે બીજું કશું સુઝતું નથી. તમે જ મારા માતા, પિતા એમ બધું જ તમો છો તમારા સિવાય અન્ કોઈ મારું સગું વહાલું નથી. પ્રિયતમ તમે જ પ્રાણથી મને પ્યરા છો. તમે જ મારા માથાનાં મુગટ સમાન છો. તીર્, વ્રત, સંયમ સાધના પણ તમારામાં જ હું ભાળું છું એટલે મારી મુક્તનું સાધન-મુક્ત અપાવનાર પણ તમે જ છો. તમારે આશી ને કારણે તમારા આશીર્વાદથી કામ, ક્રધ, મોહ, લોભ અને મમતાનું જોર અહીં મને સ્પર્તું નથી. આણંદરામ માને છે કે, મોરારસાહેબ જેવા ગુરૂના બળથી ચોર રૂપી મનને સંયમમાં કેદ કરી શકાયું છે. સદ્્ગુરૂ તમારી સાથે સંબંધ રચાયો એટલે મારાથી આ બધું શક્ બન્યુ છે. આણંદરામની ગુરૂ કૃપા બળે જ સાધના શક્ બન્યની પ્રતીતિની વિગત અહીં પદ ભજનમાં પ્રસ્તુત થઈ છે. મૂળભૂત બાબત તો આખી સાધના ગુરૂમુખી સાધના છે. કશું શિષ્ કરવાનું નથી. સિદ્ ગુરૂની કૃપાથી સાધક શિષ્ સક્મ બનીને સાધના ક્રિાને પોતાના દ્વરા શક્ બનાવે છે. આ શક્ બન્ય પછી એને પ્રતીતિ થાય છે કે મારાથી જે શક્ જ ન હતું એ ગુરૂકૃપાથી શક્ બન્યુ. આ કારણ ગુરૂ પરત્વ વિશે પ્રકારનો સમર્ણ ભાવથી મનમાં દૃઢ થાય છે. મનને મનાવવાનું, મેદા જેવું કુણુ–માખણ બનાવવાનું કપરું છે. મનને સ્થિર કરવું આ સાધના ક્રિાની ધારા અહીંથી ઉદ્્ઘાદિત થાય છે, આણંદરામ હંમેશા સત્સગ-સાધના અને ગુરૂ દ્વરે ગુરૂ સેવામાં જ રત રહ્ય. એમની પ્રકૃતિ જાણીને મો૨ા૨ે એમને ક્યાં વહીવટ, વ્યવસ્થ કે વિહારમાં જોડ્ય નહીં પોતાની મસ્તીમાં, સાધનામાં લીન આણંદરામ આવા કારણે આપણાં અભ્યસનો વિ બને છે. (લેખક લોકસાહિત્ ચારણી સાહિત્ અને સંત સાહિત્ના વિદ્વન છે.) પ્રતિભાવઃ [email protected] આણંદરામનં ગરૂ મહિમા ગાન ર ડો. બળવંત જાની ભજનાનંદ રીરિક કે માનસિક સારવાર માટે કોઈ વ્ક્ત દ્વરા મોકલવામાં આવતો સાત્વક ઉર્જાનો ધોધ એટલે હીલિંગ. કેટલાંક અનુભવથી શીખેલી ટેકનિક્ ઉપયોગ એવી રીતે કરવો જેથી તે અન્ના જીવનની સમ ્યઓને ઉકેલી શકે. આવા હોલિસ્ટિક એપ્રોચ બાદ થોડા સમયમાં લોકોની અમુક સમ ્ય ગાયબ થઈ ગઈ હોય એવું પણ બને છે. ઘણા વર્ષો પછી પણ તેઓ તેમાંથી આઝાદ બનીને જીવી રહ્યા હોય. એવા ઘણા લોકો મળ્ય છે જેમણે એવો અનુભવ શેર કર્ય છે કે તેઓ કેન્રમાંથી મુક્ થવા માટે ક્રએટિવ વિઝ્યુાઇઝેશન ટેકનિકનો ઉપયોગ કરતા હતા. વર્ષો પછી પણ તે સ્વસ્થ છે અને જીવંત છે. તેઓએ કેન્ર જેવી ખતરનાક બીમારી હીલિંગથી મટાડી દીધી છે. દરેકની કલ્નાશક્તની મહત્તા સમજવી અઘરી છે. હીલિંગ પદ્ધતથી સારવાર લઇ રહેલાં એક કેન્ર ગ્રસ્ત વ્ક્તની વાત કરીયે તો, જ્યરે ડોક્ર તે કેન્રના દર્દના પહેલા-પછીના રિપોર્નું નિરીક્ણ કર્ુ ત્યરે તે આશ્ચર્માં સરી પડ્ય. તેને વિશ્વસ જ ન હતો આવતો.હીલિંગ એ આશ્ચર્ જનક પરિણામો આપ્ય હતાં. હીલિંગ સફળ થાય એની પાછળ ઘણા કારણો જવાબદાર હોય શકે છે. અત્યર સુધીમાં જેટલા અનુભવોએ જોયા અને સાંભળ્ય તેના પરથી મને એવું લાગ્યુ છે કે ક્રએટિવ વિઝ્યુાઇઝેશન સારવાર માટેની સૌથી અસરકારક ટેકનિક છે. ક્રએટિવ વિઝ્યુાઇઝેશન પોતે એક થેરાપી જેવું કામ કરે છે. અમુક સમ ્યઓ એવી હોય છે જ્યા આ ટેકનિકની સાથેસાથે અન્ સારવારની પણ જરૂર પડે છે. તમને સૌ પ્રથમ આ થેરાપીમાં વિશ્વસ હોય તે જરૂરી છે. જો તમારી ઇચ્છ હશે અને તમને વિશ્વસ હશે તો જ કોઈ પણ ટેકનિક કે સારવાર કામ કરશે. જે સારવાર કરવાની સલાહ આપવામાં આવી હોય તેને નકારો કરશો તો આધુનિક પદ્ધત પણ પરિણામ નહીં આપી શકે. આ સત્ અને નક્કર વાસ્તવિક હકીકત છે. પેશન્ને સાજો કરવાં અનેક પ્રકારની સારવાર અપનાવી શકાય. આયુર્દ, એલોપથી દવા, યોગ, મસાજ, એક્યપંચર, ડાયટ વગેરે. આ બધાની સાથેસાથે ક્રએટિવ વિઝ્યુાઇઝેશન અપનાવવામાં આવે તો અસરકારક ટેકનિક સાબિત થાય છે. તમે કોઈ પણ પ્રકારની સારવાર લેતા હો – સાથેસાથે આ ટેકનિકનો ઉપયોગ સહજતાથી અને વિશ્વસ સાથે કરશો તો તમારું હીલિંગ ઝડપથી અને સરળતાથી થશે. કોઈ પણ સમ ્યનું નિરાકરણ હીલિંગ દ્વરા શક્ છે, કોઈપણ રોગથી પણ સાજા થઈ શકાય છે, મોટાભાગની સમ ્યનું સમાધાન લાવી શકાય છે. કેટલીક બાબતો આપણા જીવન માટે જરૂરી હોય છે, આપણી શાંતિ અને મુક્ત માટે જરૂરી હોય છે, ઘણી બાબતો અને અનુભવો લાંબા સમય સુધી આપણાં સાથે રહે છે. આવી પરિસ્થિતિમાં ક્રએટિવ વિઝ્યુાઇઝેશન ટેકનિક આપણને આપણી મર્યાદાઓ સ્વીકારવામાં મદદ કરે છે, જેથી કરીને આપણે ખુશહાલ જીવન જીવી શકીએ છીએ. દરેક વ્ક્તએ એ વાત પણ યાદ રાખો કે જો કોઈએ એવું નક્કી કરી લીધું હોય કે તેને આ જીવન છોડવું છે તેને રોગ મુક્ નથી થવું, તો તેના માટે હીલિંગ પદ્ધત કામ નહીં કરે. તેના અંગતને પ્રગટ કરશે તો પણ કામ નહીં કરે. જો તેના માટે હીલિંગ અસરકારક સાબિત ન થતું હોય તો, એવી કલ્ના કરી શકાય કે તેને શાંત અને સંતો કારક મૃત્ય મળી રહ્યુ છે. આપણી જાતનું હીલિંગ કરવા માટે જે સિદ્ધાત કામ કરે છે તે જ સિદ્ધાત અન્ લોકોના હીલિંગ માટે પણ કામ કરે છે. તેની પાછળનું કારણ એ છે કે બ્રહ્મડ બધાં માટે એકસરખી રીતે જ કામ કરે છે. આપણાં બધાના સહજ મનનો એક ભાગ બ્રહ્મડ સાથે જોડાયેલો છે. આ ભાગ બ્રહ્મડ સાથે જોડાયેલો હોવાથી આપણાં બધામાં હીલિંગ શક્ત રહેલી છે. આપણે ઇચ્છએ તો તેને જાગૃત કરી શકીએ. આ ઉત્તમ ટેકનિક છે. તમે અન્ વ્ક્ત વિશે સહજ મનથી શું વિચારો છો તેમાં બદલાવ લાવો. તમે સ્વસ્થ છો તેવી કલ્ના કરો, તો બની શકે તેનું હીલિંગ ઝડપથી થઈ જાય. તમે શું કરી રહ્ય છો તે તેમને ખબર ન હોય તો પણ ચાલે, ઘણીવાર તે વ્ક્તને ખબર ન હોય તે જ સારું. જે બાળકનો ઉછેર વજ્ઞાનક અને તર્સંગત માનસિકતા ધરાવતા માતા-પિતાથી થાય ત્યરે બાળકનો હીલિંગ પાવર અસરકારક બની શકે. આવી પરિસ્થિતિમાં બીજાનું હીલિંગ શક્ બને છે. આ પાવરને સ્વીકારવામાં અને સમજવામાં સરળતા રહે છે. ઘણા વજ્ઞાનક અભ્યસ થયા છે, જેથી વ્ક્તની હીલિંગ અને ક્રએટિવ વિઝ્યુાઇઝેશન ટેકનિક ખુબ તાકાત ધરાવે છે તે સાબિત થાય છે. હીલિંગ માટેની સૌથી અસરકારક રીત એ છે કે તમે એવી કલ્ના કરો કે તમે ઊર્જાનું આદાન-પ્રદાન કરવા માટેનું એક માધ્મ છો. બ્રહ્મડમાંથી આવતી હીલિંગ ઊર્જા તમારા થકી થઈને તે વ્ક્તને મળી રહી છે જેને હીલિંગની જરૂર છે. આધ્યાત્ક અને સાત્વક ઊર્જા એવા વ્ક્તને પણ મોકલી શકાય છે, જેને મદદની ખરેખર જરૂર છે, તેને હીલિંગ સાથેસાથે જો એ વ્ક્ત ખુબ દૂર રહેતો હોય અથવા આવવા માટે અશક્ હોય અને એ વ્ક્ત સાજો થવા માંગતો તો, આવા સમયે એવી કલ્ના પણ કરવામાં આવે છે કે તે વ્ક્તમાં ધીરે ધીરે રોગ પ્રતિકાર શક્ત વધતી હોય. સમયાંતરે તે ખૂબ જ શાંત, સુંદર અને ઉત્તમ રીતે જીવન જીવી શકશે તે હવે સ્વસ્થ અને ખુશ રહીને જીવન વિતાવશે. તમે એવી હીલિંગ ટેકનિક્ શીખી શકો છો, જે લોકોના અનુભવ મુજબ ઉત્તમ છે. તમે પણ સૂક્ષ યોગ શીખીને અન્ની સાથે સાથે પોતાની જાતને પણ માનસિક રીતે મજબૂત બનાવી તમારા વિચારોને અમલમાં મૂકી શકો. દિવ્ ઉર્જાને સાહજિકતાથી આત્સાત કરી બીજાની સમ ્યનું નિરાકરણ કરવાની દિશામાં તેને વાળવાની પ્રક્રિા એટલે હીલિંગ. આવી હકારાત્ક ઉર્જાને પોતાનાં માટે અને અન્ માટે વિકસાવીને સ્ટ્રસ મુક્ જીવન જીવવાની શરૂઆત કરીયે. પ્રતિભાવઃ [email protected] શા બીના પટેલ હોલિસ્ટક એપ્રચ.... હીલિંગ દિવ્ય ઉર્જાને સાહજિકતાથી આત્સાત કરી બીજાની સમસ્યાનં નિરાકરણ કરવાની દિશામાં તેને વાળવાની પ્રરિ ા એટલે હીલિંગ.

RkJQdWJsaXNoZXIy NjI0NDE=