મંતવ્ય 3 Disclaimer: Gujarat Times makes no warranties or representations as to the accuracy of the content and assumes no liability or responsibility for any error or omission in the content. Gujarat Times is not responsible or liable for any claims made in advertisements or classifieds. Any questions or comments concerning advertisements or classifieds within this newspaper should be directed to the advertiser. The views, advice, opinions, and information in letters to the editor, analysis section, legal section or any other article in this publication are those of the writers and do not necessarily represent those of Gujarat Times. Published weekly, Founded in 1999 Dr. Sudhir M. Parikh Founder, Chairman & Publisher Hasmukh Barot Editor-in-Chief Ilayas Quraishi Chief Operating Officer Darshana Gandhi Financial Controller Digant Sompura Consulting Editor Shailu Desai Sub-Editor Bhailal M. Patel Executive Vice President Jim Gallentine Business Development Manager-US Sonia Lalwani, Shahnaz Sheikh, Advertising Sales Hervender Singh, Circulation Manager Shailesh Parikh, California Correspondent Subhash Shah, Texas Correspondent Corporate Office 1655 Oak Tree Road, Suite # 155 Edison, NJ 08820 Tel: (212) 675-7515 • (718) 784-8555 Fax: (212) 675-7624 E-mails
[email protected] [email protected] [email protected] [email protected] Website: www.gujarattimesusa.com Chicago Bureau 8846 Lavergne Ave. Skokie, IL 60077 Tel: (773) 856-0545 • (773) 856-3445
[email protected] California Bureau 650 West Vermont Ave., Unit # 46 Anaheim, CA 92805 Natu Patel Tel: (818) 430-6950 Texas Bureau , Subhash Shah 4601 Hershy ln, Plano, TX 75024 Tel: (510) 449-8712 Ahmedabad Bureau Parikh Worldwide Media Pvt. Ltd. 303 Kashiparekh Complex, C.G.Road, 29 Adarsh Society, Ahmedabad 380009 Tel: 079-26446947 Gujarat Times (USPS 017-787) is published weekly by Parikh Worldwide Media, LLC Annual subscription $44. Periodicals postage paid at Newark, N.J. and at additional mailing offices. Postmaster: Send address changes to Gujarat Times Parikh Worldwide Media, LLC 1655 Oak Tree Road, Suite # 155, Edison NJ 08820 Copyright © 2026, Gujarat Times 'બૂક-બોમ્'નું કાવતરું ? ભા રતીય સેનાના નિવૃત્ત વડા આર્મી ચીફ જનરલ નોજ ુકુન્દ નરવણેનાં 'અપ્રકાશિત' પુસ્ક - 'ફોર સ્ટા્ ઓફ ડેસ્ટની' ાંથી કેટલીક ાહિતી ટાંકવાનો આગ્રહ - ુરાગ્રહ - વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ રાખ્ય પછી લોકસભા ાં ભારે ધાંધલ - ધ ાલ થઈ અને કાર્વાહી ખોરવાઈ ગઈ. વડાપ્રધાન ચર્ચાનો જવાબ આપી શક્ય નહીં અને વિરોધ પક્ષ સ્પકર ાં અવિશ્વસ વ્ક્ કરતાં ઠરાવની નોટિસ આપી. આ વિવા નાં ૂળ ાં જનરલ નરવણેનું પુસ્ક અને તે ાં અપાયેલી કેટલીક વિવા ાસ્પદ ાહિતી છે. રાહુલ ગાંધીનો વ્યૂ - પ્લન વડાપ્રધાન ો ીની નેતાગીરી ઉપર પ્રહાર કરવાનો છે, પણ સાથે સેનાની પ્રતિષ્ઠ ઉપર પણ અસર થાય છે, તેની ચિંતા એ ને નથી! નરવણે 31 ી ડિસેમ્ર, 2019થી 30 એપ્રિલ, 2022 સુધી ભારતીય સેનાના વડા હતા અને આ સ યગાળા ર યાન લ ાખ ાં ચીની સૈનિકો સાથે ઘર્ણ થયું હતું. ઓગસ્ - 2020 ાં ચીન સાથે તંગ સ્થિત હતી. આ સ યગાળાનું વર્ન પુસ્ક ાં છે: જનરલ કહે છે, વડાપ્રધાને કહ્ય, જો ઉચિત સ જો વો કરો - રાહુલ ગાંધીનો આક્ષપ છે કે વડાપ્રધાને નિર્ય લીધો નહીં - (ડરપોક છે!) લોકસભા ાં અપ્રકાશિત પુસ્કનો ઉલ્લખ કરી શકાય નહીં તેથી રાહુલ ગાંધીની ટિપ્ણી રેકોર્ ઉપર લેવાય નહીં તો રાહુલ ગાંધીએ સંસ નાં પ્રાંગણ ાં પુસ્કની નકલ પત્રકારોને બતાવી કે આ રહ્ય પુસ્ક! આ વિવા નાં બે પાસાં છે: નરવણે અને પુસ્કના પ્રકાશક 'પેગ્વન' કહે છે કે પુસ્ક છપાયું નથી, તેની પીડીએફ બહાર પડી નથી. વેચાયું નથી. નરવણે પણ પ્રકાશકનું સ ન કરે છે, પણ ુખ્ પ્રશ્ન એ છે કે રાહુલ ગાંધીએ લોકસભા ાં આ પ્રશ્ને વિવા શરૂ કરયો ત્યરે પ્રકાશક અને નરવણે ચૂપ કે રહ્? કે કહ્ય નહીં કે પુસ્ક અપ્રકાશિત છે? લ્હ પોલીસે આપે ળે એફઆઈઆર ાખલ કરીને તપાસ શરૂ કરી ત્યરે પ્રકાશક અને નરવણેએ ખુલાસો કરયો, પણ ખુલાસો પ્રતીતિકર નથી. સા ાન્ બાબત એવી છે કે પ્રકાશક પુસ્કનો સારાંશ અખબારોને પબ્લિસિી ાટે આપે, જેથી વાચકો ાં રસ જાગે અને વેચાણ થાય. આ પુસ્કની આગોતરા ાહિતી પીટીઆઈ દ્વરા 2023 ાં અપાઈ હતી અને તાજેતર ાં 'કેરવાન' ના નાં સા કે તેના અંશ છાપ્ય. આ અગાઉ 'એે ઝોન' ઉપર પુસ્ક પ્રાપ્ હોવાનું જણાવાયું હતું એ કહેવાય છે! હવે પોલીસ તપાસ થઈ રહી છે કે રાહુલ ગાંધીના હાથ ાં આ પુસ્ક કેવી રીતે, ક્યાથી આવ્યુ? આ ઘટના પાછળ 'કાવતરું' હોવાની શંકા દર્શવાય છે. કોરોના ર યાન રાહુલ ગાંધીએ વારંવાર ચીને જ ીન પચાવી હોવાના આક્ષપ કર્યા હતા, જેને ભારતીય સેનાએ ર યો આપ્ય હતો. આ પછી નરવણેનાં પુસ્ક ઉપર અે રિકા સ્થત કેટલાક લોકોની પણ નજર અને ઇંતેજાર હોવાનું નાય છે. રાહુલ ગાંધી પાસે જે પુસ્ક છે તેની નકલ અે રિકા, બરિટન અને ઓસટ્રેલયા પણ પહોંચી હોવાનું નાય છે! આ , આ પુસ્કના વિવા નાં ૂળ ઊંડાં છે. જનરલ નરવણેની ઇચ્છ અથવા પ્રયાસ વડાપ્રધાનની પ્રતિષ્ઠને નુકસાન કરવાનો હોય જ નહીં, પણ પડ ા પાછળના સૂત્રધારો સકરિય હતા. ૂ ળ વાત એ છે કે વડાપ્રધાને કહ્ય હોય કે જે યોગ્ લાગે તે કહો - કરો. - તો એ ાં ખોટું શું છે? રાજકીય નેતાગીરી સેનાને છૂટો હાથ આપે જ. લશ્રી પગલાં ક્યરે, કેવાં લેવાં તે સેનાના વડા જ નક્ક કરી શકે. આ ાં વડાપ્રધાનની 'બેજવાબ ારી' નથી, પણ ' ખલ' નહીં કરવાની નીતિ છે. રાહુલ ગાંધીને બાંગલાે શનો ઇતિહાસ અને ભારતીય સેનાની કા ગીરીનું જ્ઞન - જાણ હોય નહીં તો ેળવવું જોઇએ. બેજવાબ ારી વડાપ્રધાનની નથી, વિરોધી નેતાની છે! 1962નાં ચીની આક્રમણ પછી 1963 ાં વડાપ્રધાન નેહરુ અને સંરક્ણ પ્રધાન યશવંત રાવ ચવ્હણને આપણા 'ધબડકા'ની ાહિતી ાણેકશા આપી રહ્ હતા, ત્યરે ઈન્દિરા ગાંધી બેઠક ાં જોડાવા ાગતાં હતાં, પણ ાણેકશાએ ચોખ્ખ ના પાડી. ગુપ્તાના શપથ લીધા હોય નહીં, એવી વ્યક્ ાટે ીટિંગના દ્વર બંધ છે એ કહ્ય હતું. (આ ાહિતી ચવ્હણના તત્કલીન સચિવ આર.બી. પ્રધાને એ નાં પુસ્ક ાં આપી છે.) બાંગલાે શનાં યુદ્ધ પહેલાં ઈન્દિરા ગાંધીએ ાણેકશાને પૂછયું: તે શું કરો છો? જવાબ ળ્ય: 'કાંઈ જ નહીં. નથિંગ.' તે (વડાપ્રધાને) બીએસએફ, સીઆરપી અને રોને કાે લગાડી અને પાકિસ્તનીઓને ભડકાવ્ય, ચેતવ્ય ત્યરે અ ને પૂછયું હતું? હવે ુશ્કલી ાં છો ત્યરે ને યા કરયો. ારું નાક પણ લાંબું છે, ક્યા શું થાય છે તે જાણુ છું.' ઈન્દિરા ગાંધી તાત્કાલક યુદ્ધ - કૂચ કરવા ાગતાં હતાં. ાણેકશાએ ચોથી ડિસેમ્ર અનુકૂળ હોવાથી પસં કરી હતી. ફિલ્ ાર્લ ાણેકશા નિવૃત્ત થયા પછી તા લનાડુ ાં આર્મી હોસ્પિલ ાં હતા. 93 વર્ની વય હતી, પણ હજુ પેન્નની ચડેલી રક 1.16 કરોડ રૂપિયા ળી નહોતી. એ ની અં યાત્રા ાં કોઈ રાજકીય નેતા જોડાયા ન હતા. તત્કલીન સંરક્ણ પ્રધાન એ.કે. એન્ની પણ હાજર રહ્ નહીં. ફિલ્ ાર્લ ાણેકશાનું રણોત્તર સન્માન કે અપ ાન ભારત સરકારે કર્યા પછી બાંગલા સરકારે ભારત અને ભારતીય સેનાના શહી થયેલા સૈનિકોનું જાહેર સન્માન કર્ુ. બાંગલાે શનાં યુદ્ધ અંગે ભારતીય સેનાના નિવૃત્ત અધિકારીઓ અને નિષ્ણતોએ ઘણાં પુસ્કો લખ્યા છે. વિશેષ કરીને ઈન્દિરા ગાંધી લશ્રી પગલાં વહેલાં લેવાની તરફેણ કરતાં હતાં, જેથી નિરાશરિતોનો બોજ વધે નહીં, પણ જન. ાણેકશા ચો ાસાં પછી જ આગળ વધવાના હિ ાયતી હતા - જો ાર્ - એપ્રિલ ાં લશ્ર આગળ વધે તો ફસાઈ જાય અને ત્રણથી ચાર િના લડાઈ ચાલે. ાણેકશા હંે શાં સેનાના સાથી અફસરોનો અભિપ્રાય જાણીને નિર્ય લેતા હતા. લેફ. જનરલ બી. ટી. પંડિતની સ્ષ્ સલાહ સ્વકારી હતી. ઈન્દિરા ગાંધી પીએન હકસર અને ડીપી ધરની સલાહ ાનતાં હતાં. નિવૃત્ત વાઇસ એર ાર્લ અર્જુન સુબ્રમણ્યમે સ્ષ્ લખ્યુ છે કે વડાપ્રધાન તથા સંરક્ણ વડા વચ્ચની ચર્ચા - વિચારણાની ' નિટ્' - રેકોર્ ઉપર નહીં હોવાથી અલગ અલગ 'ઇતિહાસ' લખાય છે! સેનાના ઉચ્ અધિકારીઓ નિવૃત્તિ પછી જાત અનુભવનાં પુસ્કો લખતા હોય છે. આવાં ઘણાં પુસ્કો લખાયાં અને પ્રકાશિત થયાં છે, પણ તે ાટે સંરક્ણખાતાંની ંજૂરી - ક્લયરન્ અનિવાર્ છે. ત્તની - સેન્સટિવ ાહિતી લખવા ાં આવી હોય, વ્યૂાત્મક વિગતો આપી હોય તો તેવાં લખાણ - પુસ્ક પ્રકાશિત કરવા પહેલાં સેનાનાં સટ્રેેજિક કોમ્યનિકેશન્ વિભાગના વડા એડિશનલ ડાયરેક્ર જનરલની ંજૂરી લેવી જોઇએ - આ વિભાગ ડેપ્યુી ચીફ ઓફ આર્મી સ્ટફ હેઠળ હોય છે. આ ઉપરાંત, ઓફિશિયલ સિક્રટ્ એક્ લાગુ પડે. નિવૃત્ત થયા પછી પણ જવાબ ારી છૂટતી નથી. આ ંજૂરી ળ્ય પછી પણ સંરક્ણ પ્રધાનના ખાતાં પાસેથી આખરી - ફાઇનલ ંજૂરી લેવી જરૂરી છે. જનરલ નરવણેનું પુસ્ક આવી ંજૂરી ાં અટક્યુ છે. 2024 ાં 35 પુસ્કને ંજૂરી ળી, પણ નરવણેનું પુસ્ક અટકાવાયું છે. તો પછી અપ્રકાશિત ંજૂરી વિનાનું પુસ્ક રાહુલ ગાંધીના હાથ ાં કેવી રીતે પહોંચ્યુ? પોલીસ અને સેનાનાં સૂત્રોને પાકી શંકા છે કે ંજૂરીની લક્ષ્ણરેખા વટાવીને પુસ્ક અે રિકા, કેનેડા, યુકે અને ઓસટ્રેલયા પહોંચ્યુ છે! આ , પડ ા પાછળના કાવતરાંખોરો - વડાપ્રધાન ો ીની પ્રતિષ્ઠ ઉપર પ્રહાર કરવાનો પ્રયાસ કરે છે: જનતા સાથે સેના ાં પણ ભ્ર ફેલાવવા ાં ેશદ્રોી - ુશ્મનો સકરિય છે. હવે તપાસ પૂરી થાય તે પછી પણ રાજકીય વિવા ચાલુ રહેશે. (સાભાર: જન્મભૂ ૈનિક) પ્રતિભાવઃ
[email protected] ફેબ્રઆરી 27, 2026 (February 21 - February 27, 2026) - કુન્દ વ્યાસ