Gujarat Times

માર્ 6, 2026 (February 28 - March 6, 2026) S14 સંતવાણી ઈ નિરંજન રાજ્યગુરૂ સાથે પ્રવાસમાં હોઈએ લોકસંતના સૈદ્ધાંક પાસા મને અભ્યાસને આધારે જણા ા હો એને વાતોનો વિષ બનાવીને તેની સમક્ષ મુકું. ગિરનાર સાહિત્યોત્વ – જુનાગઢ જતા પહેલા ‘આનંદ આશ્રમ’નું આતિથ્ય માણીને એમને સાથે લઈને જુનાગઢ જવા નીકળ્યા. સાથે જીવાભગતના અભ્યાસી ડો. ભાવેશ જેતપર ાને પણ આ વખતે લીધેલા. રાત્રીા આઠેક વાગ્યાથી અમારી વાતો આરંભાઈ. ભાઈ નિરંજને હમણાં રવિસાહેબ શિષ્ય લાલદાસ-લાલસાહેબ-પાટણ વિશે પ્રકાશિત કરેલા પુસ્કની વાતો કહી. મને લાગ્યું છે કે મે તાજેતરના ‘લોકગુર્રી’ના મહેશ મકવાણાના સંશોધન લેખથી કબીર પરંપરા ગુજરાતમાં પ્રારંભાઈ એ એમાંથી બે આગવી પરંપરા સૌરાષટ્ર-દક્ષિણ ગુજરાતમાં ફેલાઈ. એનું મૂળ તો કબીર સાહેબના ત્રજા શિષ્ય પદ્મનાભ (સિદપુર- પાટણ) તથા એવા જ એક શિષ્ય જ્ઞાીજી(સાંઝા-રાજપીપળા) માં જ માનવાનું ૨હે. પદ્મનાભના શિષ્ય નીલકંઠદાસજી દુધરેજમાં સંત કબીર કે રામ કબીર પરંપરાને પ્રચલિત કરી. એ પરંપરામાં રઘુનાથદાસ, ાદવદાસ અને એના ષષ્મદાસ એમનાં બે સમર્ શિષ્યો લબ્રામ અને ભાણસાહેબ. આદરણી પલાણસાહેબ આનો નકાર કરે છે. એમના મત સાથે સંમત થવાતું નથી. ભાઈ નિરંજનનું લાલદાસ પુસ્ક મહત્વું છે. ભાણસાહેબ વિશેનો એમને પણ ઊંડો અભ્યાસ છે. અમે સહુ મિત્ર ભાણસાહેબનો ગુરૂદ્વરો દુધરેજ અને ગુરૂ ષષ્મદાસને જ અધિકૃત માનીએ છીએ. સદ્્ગુરૂ પરત્ત્ી શ્રદ્ અને સદ્્ગુરૂમાં જ સર્સ્વે સમજનારા, માનનારા આણંદરામની ભજનવાણીના એ ભાવને પ્રગટાવતી ભજનવાણીને આસ્વદીએ. ‘સત ચિત્ત આનંદ મેરા, સદ્્ગુરૂ સત ચિત્ત આનંદ મેરા (ટેક)..૧ આદિ અંત મધ્યે આપ બિરાજો, ઘાટ અઘાટ સબે તેરા; નામ રૂપ સબ કલ્પત જાણો, અસ્ત ભાતિ પ ા, સત. ...૨ મન બુદ્ ચિત્ત ઓર અહંકારાદિ, નહિ કોઈ વાહી કો હેરા; પરા પશ્યતિ મધ્યમા વૈખરી, તાસે રહેત હે નેરા, સત. ...૩ શ્રુતિ સમૃતિ વેદ સબે મીલ, નૈતિ નેતિ કર હેરા; આનંદરામ સદ્્ગુરૂ કે ચરણે, બલ જાવું વેરા વેરા, સત. ...૪’ આણંદરામ ગા છે કે મારા જીવનમાં સત્, ચિત્ત અને આનંદનું પ્રાગટ ગુરૂકૃપાને કારણે જ થું છે. આવું ટેક પંકિતમાં પુનરૂચ્ચર કરીને કહે છે. એ એમની દઢ શ્રદ્ધું પરિચા ક છે. પોતાના આદિ, મધ્ય અને અંત સ્રૂપમાં ઘાટ-વિશ્રામ અને કરિ ાશીલના એમ તમામ સ્ળે ગુરૂનું જ અસ્તત્ એની ઉપસ્થિત છે. નામરૂપને ભ્રાં-કલ્પા માનવી અર્થાત્ ભૌતિક સંબંધોને સ્થળ માનવી અને જે પ છે એને પણ ભ્રાં માનવાનું વલણ-મોહ-મમત્વે દુર કરવાના લક્ષણવાળું વ્યકિતત્ એમની કૃપાથી જ ઘડાું . મને ગુરૂકૃપાથી જ મન બુદ્ અને અહંકાર વગેરે સતાવતા નથી. પરેશાન કરતા નથી. પરા, પશ્યતિ, મધ્યમા અને વૈખરી એમ વાણીના ચારે રૂપની જાણકારી મે મેળવી લીધી. તેમના દ્વરા જ રૃતિ, સમૃતિ અને વેદ આમ બધા શાસત્રોું તત્ત સમજાવાુ અને અંતે નેતિ-નેતિ ભાવની પ્રતીતિ પણ સદ્્ગુરૂ થકી જ થઈ. આણંદરામ સદ્્ગુરૂ મો૨ા૨ને ચરણે સમર્પિત થઈને વિલ પામવા ઈચ્છ છે. બલ જાઉ – બળી જાઉ. જાત સમર્પિત કરી દેવી, વેરા-વેરા, ક્ષણે-ક્ષણે આવો ભાવ મનમાં ધારણ કરીને જે કંઈ પ્રાપ્ થું અને થવાનું છે એમાં માત્ ને માત્ ગુરૂકૃપા જ કારણભૂત છે, પોતે નહીં. સાધનામાં સફળ થવા માટે સ્વો લોપ સાધક માટે આવશ્યક છે. પોતે કશું જ નથી. આવા ભાવથી જ પછી પોતે જ બ્રહ્મ છે. એવું સત્ય ઉચ્ચરવાની શક્ત આપે. આનંદરામનું ગુરૂ મહિમા ગાન ખરા અર્માં રવિ-ભાણ પરંપરાની સાધનાની કરિ ાનું એક સોપાન છે. (લેખક લોકસાહિત્ય ચારણી સાહિત્ય અને સંત સાહિત્યના વિદ્વા છે.) પ્રતિભાવઃ [email protected] મોરાર શિષ્ય આણંદરામની ભજનવાણી ભા ડો. બળવંત જાની ભજનાનંદ રેક વ્યક્ત પાસે જ પોતાની એક ચાલતી, ફરતી અને બોલતી જાહેરાત છે. એ સાચું છે કે જાહેરાત જેવી હશે તેનો પ્રભાવ તેવો જ પડશે. કેટલાંક વ્યક્તઓ એવા પ્રકારની હો છે કે મનમાં ને મનમાં સમજી વિચારીને માનસિક મૂંઝવણથી પરેશાન રહે છે. તેમના મોં ઉપર નિરાશા, દુઃખ, બેચેનીનો ભાવ છલકાતો હો છે. તો વળી કેટલાંકને આત્મવશ્વસનો અભાવ, હિનતાની ભાવના, ગભરાટ વગેરે અસંતુલિત બનાવે છે. આ રીતની બધી વાતો મનુષ્યની માનસિક અસ્સ્તાનો પરિચ આપે છે, જે જીવનનાં દરેક કામકાજમાં જોવા મળે છે. તેથી પ્રભાવિત બનનારા બીજા લોકો તેમના વિષે ખોટો અભિપ્રા રાખે છે. કોઈ પણ સમજદાર માણસ હીનભાવનાવાળા, આંતરિક દુઃખથી પરેશાન, અસ્સ્ વ્યક્તિે પોતાના કામમાં સાથે રાખવાનું પસંદ નથી કરતા. આ બધી વાતો સામાન્ય લાગે છે, પરંતુ કોઈ પણ ક્ષેત્માં સફળ થવા માટે આ બહુ મોટી મુશ્કલી છે. વાતચીત અને વેશભૂષાથી મનુષ્યનું વ્યક્તત્ પ્રગટ થા છે. ખરાબ આદતોથી સ્વયંની ખોટી જાહેરાત થા છે, સ્ભાવનું દુર્ળપણુ જાહેર થા તેને છોડવાનો પ્ર ત્ કરવો જરૂરી છે. કેટલાંક લોકો બીજાની સામે નજરથી નજર મેળવીને વાતચીત કરતા અચકા છે. કેટલાંક લોકો વાતચીત કરતી વખતે કપાળની ચામડી અકડવા લાગે છે, કોઈ તણાવને કારણે જમીન ખોતરવા લાગે છે, કોઈ મોઢામાં આંગળી નાખીને નખ ચાવે છે. તેનો પ્રભાવ બીજા લોકો પર સારો પડતો નથી અને તેથી વ્યક્તત્વું ખોટું પ્રતિબિંબ ઊભું થા છે. સમાજમાં આવા લોકોને મહત્ત આપવામાં આવતું નથી અને ન તો તેમને સારી શ્રેણીના લોકોમાં ગણવામાં આવે છે. આ રીતે ગભરાતા લોકો અને કમજોર મનવાળા માણસોથી મોટું કામ કરવાની આશા પણ નથી કરી શકતા. વાતચીતનો સ્ર પણ મનુષ્યનો પ્રભાવ અને વ્યક્તત્વે પ્રગટ કરે છે. બહુ વાર ચુપ રહેવાનું અથવા વધુ પડતું બોલવાનું બન્ન રીતના માણસો સારા માનવામાં આવતા નથી. જરૂરી ાત મુજબ નક્ક અને માપદંડથી વાતચીત કરવી મનુષ્યનું વ્યક્તત્ દર્શાવે છે. સમ સર વિચાર્ય વગર, ઉતાવળું ભાષણ, અ ોગ્યતા, ગેરજરૂરી વાતો કરવી, વચ્ચ જ કોઈને રોકવું, તર્ વગર વાતો કરવી, પોતાનું જ ગાણુ ગાવું વગેરે વાતચીતના દોષો છે. વાતચીતમાં પોતાનો જ વિષ અને પોતાના જ અનુભવને ભાર આપવો, બીજાને તક ન આપવી, કોઈની બહેન-બેટીની સંવેદનાની ચર્ચા કરવી, બીજાની નિંદા કરવી વગેરે બાબતોથી મનુષ્યની ઓળખનો અંદાજ કોઈ પણ સહેલાઈથી લગાવી શકે છે. વાતચીતમાં આ દોષોને કારણે કોઈ વ્યક્ત પોતાની સારી છાપ કા મ માટે જાળવી શકતો નથી. સમાજમાં પણ આવી વ્યક્તિે કોઈ મહત્ નથી મળતું. આનાથી બીજા પર સારો પ્રભાવ ન પડતા ખરાબ જ પ્રભાવ પડે છે. તેથી મનુષ્ય પ્રગતિ કે સફળતાથી વંચિત રહી જા છે. કેટલાંક લોકો સારી અને ોગ્ય વાત પણ મોટી કડવાશ સાથે કરે છે. વ્યક્તએ આ કડવાશને દૂર કરવી જરૂરી છે. વાતચીતમાં મધુરતા, ગંભીરતા, સ્ષ્તા, સં મ રાખવાથી બીજા પર સારો પ્રભાવ પડે છે. સાધારણ ોગ્યતાવાળી પણ પોતાની વાતચીતની મધુરતાથી મોટાં મોટાં કામ કરે છે. પરંતુ પોતામાં રહેલા દોષોને દૂર ન કરતા માત્ ફર ાદ કરતા જોવા મળે છે, આપણે લોકોને સારી વાત કહીએ છીએ, તેનું હિત ઈચ્છએ છીએ, છતાં પણ લોકો આપણને ખરાબ સમજે છે, આપણાથી દૂર રહેવાનો પ્ર ત્ કરે છે. કેટલાંક લોકો ધર્, અધ્યાત્, સમાજ અને માનવતાની મોટી મોટી વાતો કરે છે. વાતોમાં અને વિચારોમાં સમાજ પર બળાપો કાઢવાનું ચૂકતા નથી, પરંતુ ધરતી પર થવાવાળી નાની નાની વાતો પર જરાક પણ ધ્યાન નથી દેતા. પરિણામે તેઓ ન જમીન પર રહે છે ને ન તો આકાશમાં. તેમનું કોઈ મહત્ રહેતું નથી. જે લોકોનાં ખાવાપીવા અને રહેવાની ોગ્ય આદત ન હો , જેમની જીવન-પદ્ધમાં કોઈ વ્યવસ્થતતા ન હો , ઉડાઉ વર્ન હો એવી વ્યક્તઓ ન કોઈ મહત્પૂર્ કાર્યોનું સંપાદન કરી શકે છે ન કોઈ ક્ષેત્માં વિશેષ સફળતા મેળવી શકે છે. કોઈ પણ પ્રકારના અને વ્યવહારિક દોષો મનુષ્યને અસફળતા અને પતન તરફ દોરી જા છે. સમાજમાં તેનું મૂલ્ય અને પ્રતિષ્ઠ નષ્ કરી શકે છે. આ રીતે ઇતિહાસનાં પાનાં પર લખાતી પતનની વાતોમાં મનુષ્યની ચારિત્હીનતા જ મુખ્ય છે. ચારિત્ર્ અને વ્યવહારની નાની ભૂલો મનુષ્યની પ્રગતિનો રસ્ત રોકી દે છે. કેટલાંક લોકો કોઈ વાત વગર અથવા નાની વાતમાં મોં ફુલાવીને ઉદાસ અને દુઃખી જીવવા લાગી છે, તેઓ વાતાવરણમાં ગંભીરતા, નિરાશાની હાર, ભં કર્તા ઉત્ન્ કરે છે, પરંતુ એક તરફ એવા લોકો હો છે જેઓ પોતાના આનંદ, હાસ્ય, આશાવાદી હૃદ થી એક સુંદર અને ઉત્તમ વાતાવરણનું નિર્માણ કરે છે. કઠિન મનુષ્યનો દૃઢનિશ્ચ અને જીવન જીવવાની ઉત્સહશક્ત જ મુખ્ય છે. એ તો એક સત્ય છે કે દુઃખ બધાના જીવનમાં રહે છે. સમાજ એવા લોકોને પસંદ કરે છે. જે બીજાને ઉત્સહ અને પ્રસન્તા આપી શકે, સમાજમાં પણ નવજીવનનું વાતાવરણ લાવી શકે. વ્યક્તિાં વ્યક્તત્વું પ્રતિબિંબ અન્યનાં મન પર એવું જ દેખા છે જેવું એણે બનાવ્યું હો છે. જીવનમાં જ્યારે દરેક પરિસ્થિત કાંઈકને કાંઈક શીખવાડી જા છે, ત્યારે સારી બાબતો ાદ રાખી ોગ્ય પ્રતિભાવો આપીશું, ત્યારે વ્યક્તત્ મજબૂત છે, એવી છાપ અન્ય પર ચોક્સ પાડશે. પ્રતિભાવઃ [email protected] દ બીના પટેલ વ્યક્તત્નું પ્રતિબિંબ વાતચીત અને વેશભૂષાથી મનુષ્યનું વ્યક્તત્ પ્રગટ થા છે. ખરાબ આદતોથી સ્વયંની ખોટી જાહેરાત થા છે, સ્ભાવનું દુર્ળપણુ જાહેર થા તેને છોડવાનો પ્ર ત્ કરવો જરૂરી છે.

RkJQdWJsaXNoZXIy NjI0NDE=