Gujarat Times

મંતવ્ય 3 Disclaimer: Gujarat Times makes no warranties or representations as to the accuracy of the content and assumes no liability or responsibility for any error or omission in the content. Gujarat Times is not responsible or liable for any claims made in advertisements or classifieds. Any questions or comments concerning advertisements or classifieds within this newspaper should be directed to the advertiser. The views, advice, opinions, and information in letters to the editor, analysis section, legal section or any other article in this publication are those of the writers and do not necessarily represent those of Gujarat Times. Published weekly, Founded in 1999 Dr. Sudhir M. Parikh Founder, Chairman & Publisher Hasmukh Barot Editor-in-Chief Ilayas Quraishi Chief Operating Officer Darshana Gandhi Financial Controller Digant Sompura Consulting Editor Shailu Desai Sub-Editor Bhailal M. Patel Executive Vice President Jim Gallentine Business Development Manager-US Sonia Lalwani, Shahnaz Sheikh, Advertising Sales Hervender Singh, Circulation Manager Shailesh Parikh, California Correspondent Subhash Shah, Texas Correspondent Corporate Office 1655 Oak Tree Road, Suite # 155 Edison, NJ 08820 Tel: (212) 675-7515 • (718) 784-8555 Fax: (212) 675-7624 E-mails [email protected] [email protected] [email protected] [email protected] Website: www.gujarattimesusa.com Chicago Bureau 8846 Lavergne Ave. Skokie, IL 60077 Tel: (773) 856-0545 • (773) 856-3445 [email protected] California Bureau 650 West Vermont Ave., Unit # 46 Anaheim, CA 92805 Natu Patel Tel: (818) 430-6950 Texas Bureau , Subhash Shah 4601 Hershy ln, Plano, TX 75024 Tel: (510) 449-8712 Ahmedabad Bureau Parikh Worldwide Media Pvt. Ltd. 303 Kashiparekh Complex, C.G.Road, 29 Adarsh Society, Ahmedabad 380009 Tel: 079-26446947 , 079-29701752 Gujarat Times (USPS 017-787) is published weekly by Parikh Worldwide Media, LLC Annual subscription $44. Periodicals postage paid at Newark, N.J. and at additional mailing offices. Postmaster: Send address changes to Gujarat Times Parikh Worldwide Media, LLC 1655 Oak Tree Road, Suite # 155, Edison NJ 08820 Copyright © 2026, Gujarat Times ગૂગલ, ગ્લોબલ એઆઈ અને એક કપ ક ફી દિ લ્હીના ભારત મંડપમમાં યોજાયેલ 'એઆઈ ઈમ્પક્ટ' સમ 2026માં વિશ્વના સૌથ શક્તશાળ 35 લ ડર સુંદર પિચાઈએ 'ભારત G1' કોફ નો એક ઘૂં ડો ભરયો અને મોઢામાંથ શબ્ ન કળ્ય - Win!, ત્યરે તે માત્ર એક કોફ નો સ્વદ નોતો, પણ બદલાતા ભારતન ન ઓળખનો એક દસ્તાેજ હતો. ેકનોલોજીના શિખરે બિરાજતા પિચાઈ અને ભારત ય મા ન સુગંધ ધરાવત કોફ વચ્ચનો આ સંગમ ભારતન સોફ્ટ પાવર અને હાઈ-ે ક વિઝનનો અદભૂત નમૂનો છે. ફેબ્રઆર ૨૦૨૬ન ગુલાબ ઠંડ માં ન દિલ્હીનું ભારત મંડપમ વિશ્વના ેક-નકશાનું કેન્દ્રબિંદુ બન્યું હતું. અહીં 'એઆઈ ઈમ્પક્ટ સમ ૨૦૨૦'માં દુનિયાભરના વિજ્ઞન ઓ, ન પ્રક યાઓ અને દિગ્જ સ ઈઓ એઆઈ દ્વરા માનવતાના ભવિષ્ને કે ર તે બદલ શકાય તેના પર મંથન કર્ુ હતું. પરંતુ આ ગંભ ર ચર્ચાઓન વચ્ચ એક એવો પ્રસંગ બન્યો, જેણે સોશિયલ મ ડિયા પર ધૂમ મચા હત . ગૂગલ અને આલ્ફબે ના સ ઈઓ સુંદર પિચાઈ સમ ના વ્સ્ શેડ્યલમાંથ સમય કાઢ ને ભારત સરકારના વાણિજ્ મંત્રાલય દ્વરા ઉભા કરવામાં આવેલા 'ભારત G1 કોફ લાઉન્જ' પર પહોંચ્ય હતા. કેન્ ય મંત્ર પ યૂષ ગોયલે આ ક્ષણનો ડિયો સોશિયલ મ ડિયા પર શેર કરયો હતો. આ ડિયો દ્વરા દુનિયાને જાણવા મળ્યુ કે પ ચાઈ માત્ર ેકનોલોજીના જ નહીં, પણ ભારત ય સ્વદના પણ ચાહક છે. તેમણે દક્ષિણ ભારતન ખાસ 'મોન્સન મલબાર અરેબિકા' કોફ નો આનદ લ ધો હતો. પણ સવાલ એ છે કે, આ 'ભારત G1' કોફ શું છે અને શા માે ગૂગલના સ ઈઓનું આ સ્ટોલ પર રોકાવું એ ભારત માે ગર્ન વાત છે? પહેલા સમજીએ. 'ભારત G1' - એક નામ એક વારસો: ભારત સરકારે તાજેતરમાં 'ભારત G1' (જિઓગ્રાફક્ ઈન્ડિકેશન નામન એક ન અમબ્રલા બ્રાન્ લોન્ચ કર છે. તેનો ઉદ્દશ્ ભારતના ભૌગોલિક સાંસ્કૃિતક (G1 ેગ) મેળવેલા ઉત્પદનોને વૈશ્વિક ફલક પર મિયમ બ્રાન્' તર કે સ્થાપન કરવાનો છે. કોફ આ અભિયાનનો પ્રથમ પડાવ છે. સુંદર પિચાઈએ જે કોફ પ ધ તે 'મોન્સૂન મલબાર' વેરાય હત . તેન ખાસિયત એ છે કે આ કોફ ના દાણાને ચોમાસાના ભેજવાળા પવનમાં મહિનાઓ સુધ પ્રોસેસ કરવામાં આવે છે, જેનાથ તેનો સ્વદ અને સુગંધ દુનિયાન અન્ય કોફ કરતા સાવ અલગ પડે છે. પિચાઈએ (બેરિસ્ટા કોફ બનાવનાર) સાથે વાત કર અને આ કોફ ન પરંપરાગત બના વિશે જીજ્ઞસાપૂર્ક પૃચ્છ કર . આ દશ્ એ વાતન સાબિત આપ રહ્ય. હતું કે ભારત હવે માત્ર કોમોડ એક્પો્ કરનાર દેશ નથ , પણ તે પોતાન 'બૌદધિક સંપતતિ' અને વિશિષ્ટ વારસાનું બ્રાન્ડિગ કર રહ્ છે. આ સમ માત્ર કોફ અને મુલાકાતો પૂરત મર્યાદિત નથ . આ ભારતન ેક- મુત્દ્દીગ ર નો એક મો ો હિસ્સ છે. ભારત હવે અમેરિકા પ્રેરિત પક્ સિલિકા ઘોષણાપત્રમાં સત્તાાર ર તે જોડાઈ ગયું છે. આ એક વ્યૂાત્ક પહેલ છે, જેનો હેતુ ચ નના ેકનોલોજીકલ પ્રભુત્ને પડકારવાનો અને એઆઈ સપ્લય ચેઈનને સુરક્ષિત બનાવવાનો છે. સુંદર પિચાઈએ સમ માં પોતાના સંબોધન દરમિયાન સ્ષ્ટપણે ભારતન પ્રગતિન પ્રશંસા કર હત . તેમણે કહ્ય કે, એઆઈ એ આપણા જીવનકાળનું સૌથ મોું પ્લેટફોર્ શિફ્ટ છે. પિચાઈએ પોતાના બાળપણન યાદો તાજી કરતા જણાવ્યુ કે, કે ર તે તેઓ ચેન્નાઈથ ખડગપુર આઈઆઈ જવા માે ટ્રનમાં વિશાખાપટ્ટનમ (વાઈઝેગ) પાસેથ પસાર થતા હતા. આજે એ જ વાઈઝેનમાં ગૂગલ ૧૫ અબજ ડોલરના રોકાણ સાથે એક ફુલ-સ્ટેક એઆઈ હમ સ્થપવા જઈ રહ્ય છે. આ માત્ર આંકડા નથ , ભારતના યુવાનો માે રોજગાર અને ેકનોલોજીના નવા દ્વર છે. ગૂગલનું ઇન્ડિયા વિઝન' - ૧૫ અબજ ડોલરનું રોકાણ અને ભવિષ્યઃ સુંદર પિચાઈન આ મુલાત ગૂગલન ભાારત પ્રત્યન પ્રતિબદ્તાને વધુ મજબૂત બના છે. ગૂગલ ભારતમાં અનેક મો ા પ્રોજેક્ટ પર કામ કર રહ્ય છે. પહેલું - વિશાખાપ નમ એઆઈમાં આ કેન્દ્ર ભારતના ડે ા પ્રોસેસિંગ અને એઆઈ સંશોઘનનું મુખ્ કેન્દ્ર બનશે. બ જું - સબસ કેબલ્ ભારત અને અમેરિકા વચ્ચ ડે ા ટ્રાન્ફરન ગતતિ વધારવા માે ચાર ન સબસ કેબલ સિસ્ટમ નાખવામાં આ ર છે. ત્ર જું - એઆઈ કિલ હાઉસ: ગુગલે ભારતના લાખો યુવાનોને એઆઈમાં તાલ મ આપવા માે 'સ્કલ હાઉસ પ્રોગ્રમ' શરૂ કરયો છે. અને ચોથું - ક અને આરોગ્: ભારત ય ખેડૂતોને ચોમાસાન સચો આગા મળ રહે તે માે એઆઈ મોડલ્ વિકસાવવામાં આવ્ય છે. પિંચાઈએ ગર્ સાથે જણાવ્યુ કે કે ર તે એઆઈ દ્વરા મોકલાવેલ આગા ઓ લાખો ખેડૂતોના પાકો બચાવ્ય છે. ફર કોફ ડિપ્લમેસ ન વાત કર એ તો, સુંદર પિચાઈનું કોફ પું એ એક વ્યૂાત્ક મેસેજ પણ છે. ે ક્નલોજી કે લ પણ એડવાન્સ કેમ ન થઈ જાય, તેન સફળતા એ વાતમાં છે કે તે સામાન્ય માણસ અને સ્થાનક સંસાધનોને કે ર તે મદદ કરે છે. ભારત G1 કોફ એ ભારતના હજારો નાના ખેડૂતોન મહેનતનું પરિણામ છે, જ્યરે પિચાઈ જેવા વૈશ્વિક નેતાઓ આ પોરસને પ્રોત્સાન આપે છે. ત્યરે તેન બજાર કિંમત અને પ્રતિષ્ઠ વિશ્વસ્રે વધ જાય છે. મં પ યૂપ ગોયલે યોગ્ જ કહ્ય હતું કે, જ્યરે સુંદર પિચાઈ એક ઘૂં ડો લેવા માે રોકાય, ત્યરે સમજી લેવું કે આ ખરેખર કંઈક ખાસ છે! આ સમ માં માત્ર ગુગલ જ નહીં. પણ સૈમ ઓલ્ટમેન (ઓપન એઆઈ) જેવા દિગ્જોન હાજર એ સાબિત કરે છે કે ભારત હવે માત્ર ેકનોલોજીનો ગ્રાક નથ , પણ તે નિયમો બનાવનાર અને ઇનોવે ર બન રહ્ છો. સુંદર પિચાઈન દિલ્હી મુલાકાત અને ભારતન ‘Pax Silika’માં એન્ટ્રી એ વાતન ઘોષણા છે કે ૨૧મ સદ ના ેકનોલોજીક્ યુદ્માં ભારત હવે એક મજબૂત ખેલાડ છે. પિચાઈએ પોતાના પિતાન વાત ક ને સૌના દિલ જીત લ ધા હતા, કે ર તે તેમના ૮૩ વર્ના પિતા ડ્રઈવરલેસ કાર (Waymo) જોઈને આશ્ચર્ચકિત થઈ ગયા હતા. પિચાઈ માને છે કે તે ે ક્નલોજી ભારતના ભરચક રસ્તઓ પર કામ કર શકે, તો તે દુનિયામાં ગમે ત્યા સફળ થઈ શકે છે. આજે ભારત એક તરફ ગ્લબલ એઆઈ હબ બનવા તરફ ડગ માંડ રહ્ય છે અને બ જી તરફ પોતાન કોફ , તેજાના અને હસ્કલાને ભારત G1 દ્વરા વિશ્વ બજારમાં સર્વપર બના રહ્ય છે. સુંદર પિચાઈના હાથમાં રહેલો એ કોફ નો કપ ખરેખર ભારતન વધત જત વૈશ્વિક શક્તનો પર્યાય છે. ભારત હવે એઆઈ-રેસમાં લે એન્ટ્રન્ટ (મોડુ આવનાર) હોવા છતાં પોતાન અદભૂત ડે ા શક્ત અને યુવા ેલે ્ટના જોરે ચ ન અને અમેરિકાને ક્કર આપવા તૈયાર છે. પિચાઈ જેવા ભારતવંશ લ ડર્નું વિઝન અને ભારત સરકારન પ્રોત્સાક ન ઓ ભારતને ૨૦૪૫ સુધ માં ચોક્કપણે વિકસિત ભારત બનાવશે. (સાભાર: લોકસત્ત-જનસત્ત) પ્રતિભા [email protected] માર્ 6, 2026 (February 28 - March 6, 2026) - દિપક આશર

RkJQdWJsaXNoZXIy NjI0NDE=