Gujarat Times

અમેોરિકા માર્ 6, 2026 (February 28 - March 6, 2026) 6 N.J. ના એડિસનમાં સંસ્થના મહાશિવરાત્રી પૂજા દરમિયાન FISANA ના પ્રમુખ સુરેશભાઈ પટેલ અને સેક્રેટર યોગેશ ત્રવેદ સાથે સમુદાયના સભ્ય ભેગા થયા હતા જેમાં એડિસન મેયર સેમ જો પણ ઉપસ્થત રહ્ય હતા. ફ રેશન ઓફ ઇન્ડયન અમેરિકન એસોસિએશન્ ઓફ નોર્ અમેરિકાએ તેન પ્રથમ મહાશિવરાત્રી પૂજાનું આયોજન કર ને સ્થાનક ભારત ય સમુદાય માટે એક સ માચિહ્નરૂપ બનાવ્યુ, જેમાં બે કલાકના આધ્યા્મક પાલન માટે 100 વધુ ભક્ત જોડાયા હતા. આયોજકો દ્વરા સંસ્થ માટે આ પ્રકારન પ્રથમ પહેલ તર ક વર્વવામાં આવેલ આ કાર્ક્મ એડિસનના ગોલ્ન એરા ડે કર સેન્ર ખાતે યોજાયો હતો. સમુદાયના લોકો ભગવાન શિવને સમર્પિત હિન્દ ધર્ન સૌ પવિત્ રાત્રઓમાંન એક, પ્રાર્ના કરવા અને મહાશિવરાત્રીન ઊજવણ કરવા માટે ભેગા થયા હતા. FISANA ના પ્રમુખ સુરેશભાઈ પટેલે સેક્રેટર યોગેશ ત્રવેદ અને સમિતિના સભ્ય સાથે સમારોહનું સંકલન કરવા માટે મેળાવડાના આયોજનના પ્રયાસનું નેતૃત્ કર્ુ હતું. આયોજકોએ જણાવ્યુ હતું ક પૂજાનો હેતુ ચિંતન, ભક્ત અને સમુદાય જોડાણ માટે શાંત વાતાવરણ પૂરું પાડવાનો હતો. ગોલ્ન એરા ડે કર સેન્રના માલિક ભાગવત પરમાર દ્વરા આ કાર્ક્મ શક્ બન્ય હતો, જેમણે સાંજ માટે સુવિધાનો ઉપયોગ દાન કરયો હતો. આયોજકોએ જણાવ્યુ હતું ક સ્ળ ભક્તને પ્રાર્નામાં ભેગા થવા માટે એક સ્વગત સ્ળ પ્રદાન કરે છે. FISANA નેતાઓના જણાવ્ય અનુસાર, કાર્ક્મ સુચારુ ર તે ચાલે તે સુનિશચિત કરવા માટે સ્યંસેવકો, સમિતિના સભ્ય અને સ્થાનક પ્રાયોજકોએ પણ કાર્ક્મના આયોજન અને અમલ કરણમાં ફાળો આપ્ય હતો. આયોજકોએ જણાવ્યુ હતું ક ભારે ભ અને શાંતિપૂર્ વાતાવરણ સાંસ્કૃતિક અને આધ્યા્મક કાર્ક્મો માટે સમુદાયન ઇચ્છને રેખાંકિત કરે છે. તેમણે મહાશિવરાત્રીન શરૂઆતન ઉજવણ ને FISANA ના આ ક્ષેતમાં ભારત ય અમેરિકનોમાં સાંસ્કૃતિક એકતા અને આધ્યા્મક જોડાણને પ્રોત્સહન આપવાના ચાલુ પ્રયાસોમાં એક મહત્પૂર્ પગલું ગણાવ્યુ હતું. (માહિત સૌજન્યઃ સુરેશભાઇ પટેલ, ન્ય જરસી) એડિસનમાં FISANA દ્વરા યોજાયેલ પ્રથમ મહાશિવરાત્રી પૂજામાં અનેક ભક્ત જોડાયા અમેરિકાના કોરોના ગુરુકુળ ખાતે મહાશિવરાત્રી મહોત્વ પાર્થિવેશ્વર મહાદેવના નિર્માણ અને શિવમહિમા કથાનું ભવ્ આયોજન કોરોના, ક ફોર્નિયા – મહા વદ ચૌદસ એટલે ક દેવાધિદેવ મહાદેવને અત્યત પ્રિય એવા મહાશિવરાત્રીના પાવન પરવે ક ફોર્નિયા સ્થત કોરોના ગુરુકુળમાં ભક્તસભર માહોલમાં ભવ્ ઉજવણ કરવામાં આવ . પૂ. ન લકંઠ દાસજી સ્વમ અને પૂ. સત્ સંકલ્ દાસજી સ્વમ ના પાવન સાનિધ્માં યોજાયેલા આ ઉત્વમાં ૩૬૦ જેટલા ભક્તએ ઉપસ્થત રહ શિવભક્તનો અનેરો લાભ લ ધો હતો. આ પ્રસંગે અમેરિકા અને સમગ્ર ક ફોર્નિયામાં સૌપ્રથમવાર ૧૦૦ જેટલા પાર્થિવેશ્વર મહાદેવનું નિર્માણ કરવામાં આવ્યુ હતું. ગુરુકુળમાં આ પવિત્ દિવસે કુલ ૨૦૦ જેટલ શિવપૂજાનું આયોજન થયું હતું. સતત દોઢ કલાક સુધ ચાલેલા આ શાસત્રક્ પૂજન લોકો શિવભક્તમાં લ ન બન ગયા હતા અને સમગ્ર વાતાવરણમાં અદભુત દિવ્તા પ્રસર ગઈ હત . આ ભવ્ કાર્ક્મન શરૂઆત કોરોના ગુરુકુળમાં ભારત ય સંસ્કૃતિના સંસ્કર મેળવ રહેલા બાળકો દ્વરા સુમધુર શિવભજન કરવામાં આવ હત . આ આયોજનમાં પરમ ભક્ મનુભાઈ પટોળિયા, સુરુભાઈ માણેક અને જગદ ભાઈ પુરોહિત વગેરે મહાનુભાવોએ વિશેષ ઉપસ્થિત નોંધાવ હત . શિવ મહિમા: ભક્તએ જાણ્ય દેવાધિદેવના ગૂઢ રહસ્ય ક ન ભક્ત અને પૂજનવિધિ સંપન્ થયા બાદ ઉપસ્થત સંતોએ ભક્તને 'શિવ મહિમા કથા'નું એવું રસપાન કરાવ્યુ ક સૌ શ્રતાઓ મંત્મુગ્ બન ગયા. ભગવાન શિવના સ્રૂપમાં છુપાયેલા જીવનના અદભુત રહસ્ય અહીં ઉજાગર કરવામાં આવ્ય: અગ્નસ્તભ રૂપે પ્રાગટ્ય: બ્રહ્મજી અને વિષ્ણુ ભગવાન વચ્ચ જ્યરે શ્રેષ્તા અંગે વિવાદ થયો, ત્યરે શિવજી એક નિષ્કલ અગ્નસ્તભ રૂપે પ્રગટ થયા હતા. આ અદભુત પ્રાગટ્યના દિવસને સ્યં શિવજીએ 'મહાશિવરાત્રી' તર ક ઓળખાવ્ય. વિશેષમાં, ભગવાન સ્વામનારાયણને પણ શિવજી અતિપ્રિય હતા અને તેઓ અવારનવાર શિવાલયમાં જઈ અભિષેક તથા કથા-વાર્તા કરતા હતા. શિવ-પરિવાર - સમરસતાનું અદભુત ઉદાહરણ: શિવજીનું વાહન વૃષભ (બળદ), પાર્ત જીનું વાહન સિંહ, ગણેશજીનું વાહન ઉંદર, કાર્તિકયનું મોર અને શિવજીના ગળામાં સર્! આ બધા પ્રાણ ઓ એકબ જાના જન્જાત દુશ્ન હોવા છતાં, કૈલાસ પર કોઈપણ જાતના વેરભાવ વિના એકસાથે પ્રેમ રહે છે. આ પરિવાર વિશ્વને એકતા અને શાંતિનો શ્રેષ્ સંદેશ આપે છે. ન લકંઠ મહાદેવ: અમૃત પ એ તે 'દેવ' કહેવાય, પણ જગતના કલ્યણ માટે જે હળાહળ ઝેર પ જાય તે જ 'મહાદેવ' બન શક. ગંગા અને ચંદ્ર: મસ્ક પર વહેત ગંગા એ 'વિશુદ્ધ જ્ઞન'નું પ્રત ક છે. જ્યરે મસ્ક પર બિરાજમાન બ જનો ચંદ્ર એ ખવે છે ક, અન્ના નાના સરખા ગુણોને પણ હંમેશા માથે ચડાવવા જોઈએ. ડમરુ અને ત્રિૂળ: શિવજીના હાથમાં રહેલું ડમરુ એ સંગ ત અને જ્ઞનનું ઉદ્ગમ સ્થન છે, જ્યરે ત્રિૂળ એ સજ્જનોન રક્ષ અને દુર્નોના ભયનું પ્રત ક છે. ત્રીજું નેત્: ભગવાને પોતાન ત્રીજી આંખ કામદેવને ભસ્મીભૂત કર વિશ્વને સાચા જ્ઞન અને વૈરાગ્નો મહિમા સમજાવ્ય છે. દિગંબર અને ભસ્ધાર સ્રૂપ: ભગવાન શિવજી શર ર પર ભસ્ લગાવ ને સાદું જીવન અને ઉચ્ વિચાર (Simple living and high thinking) નું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. વધુમાં, શિવાલયમાં પ્રવેશતા પહેલા પૂજાતા કાચબા (કૂર્) અને નંદિનો મહિમા પણ અદભુત છે. કાચબો એ 'ઇન્દ્રય નિગ્રહ અને સંયમ'નું પ્રત ક છે, જ્યરે નંદિ એ સાચા જ્ઞનના વાહક બન પ્રભુના આદર્ સેવક થવાનો માર્ બતાવે છે. આવા અદભુત, અલૌકિક અને અજાણ્ય રહસ્ય સાંભળ ને સૌ ભક્ત ધન્તા અનુભવ રહ્ય હતા. સમગ્ર કાર્ક્મ અને સભાન પૂર્ણાહુતિ બાદ ઉપસ્થત તમામ 400 કરતાં વધુ ભક્તને ભગવત પ્રસાદ જમાડવામાં આવ્ય હતો. આ ર તે કોરોના ગુરુકુળ ખાતે યોજાયેલો આ શિવરાત્રી ઉત્વ ભક્ત, જ્ઞન અને સંસ્કરનો અદભુત સંગમ બન રહ્ય. કોરોના સ્વામનારાયણ ગુરુકુળ: સંસ્કર અને સેવાનું ભવ્ કે્દ્ર: અત્ર એ જણાવતાં આનંદ થાય છે ક, કોરોના સ્વામનારાયણ ગુરુકુળ ૮.૩૦ એકરન વિશાળ જમ નમાં પથરાયેલું છે, જેમાં ૩૨,૦૦૦ સ્ક્ર ફૂટનું ભવ્ બહુહેતુક કોમ્પ્ક્ આવેલું છે. અહીં પ્રક નો અત્યત સુંદર અને નયનરમ્ નજારો જોવા મળે છે, સાથે જ અહીં ૨૫૦ જેટલ કાર માટે પાર્િંગન ઉત્તમ સુવિધા પણ ઉપલબ્ છે. આ ગુરુકુળ વિશેષરૂપે ચરિત્ નિર્માણ, આધ્યા્મક વિકાસ અને સમાજ સેવા માટે સમર્પિત છે. અહીં નિયમિત સાપ્તાહક સત્સગ સભાઓ, શાસ્ત કથા, ક ન, બાલ સંસ્કર ક્લસ સ દ્વરા બાળકોને ગુજરાત ભાષા, સંગ ત, નૃત્ અને નૈતિક મૂલ્યનું શિક્ણ તેમજ વર્ભર આવતા મુખ્ હિન્દ તહેવારોન ભવ્ ઉજવણ દ્વરા પરિવારો અને યુવા પેઢ માં સંસ્કરોનું અદભુત સિંચન કરવામાં આવે છે. આપ સૌને પણ સહપરિવાર આ ભવ્ સંકુલન મુલાકાત લેવા અને અહ ન પ્રવૃત્તિઓનો દિવ્ લાભ પ્રાપ્ કરવા માટે આવકારવામાં આવે છે. (માહિત સૌજન્યઃ નટુભાઇ પટેલ, ક ફોર્નિયા) સ્વામનારાયણ ગુરુકુલ કેલિફોર્નિયામાં મહા શિવરાત્રી મહોત્વનું ભવ્ આયોજન

RkJQdWJsaXNoZXIy NjI0NDE=