Gujarat Times

ઈન્ટરનેશનલ 9 એપ્રિલ 10, 2026 (April 4 -April 10, 2026) સમાચાર સાર ઈરાનના રાષ્ટ્રપ િ યુદ્ધ ખતમ કરવા તૈયારઃ અમેરિકા પાસે માગી ગેરન્ટી ઈરાન: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને અત્યર સુધીનું સૌથી મોટું નિવેદન આપ્યુ છે. તેમણે સંે ત આપ્ય છે ે તેહરાન અમેર ા સાથે ચાલી રહેલા આ લોહિયાળ સંઘર્ને સમાપ્ રવા માટે 'જરૂરી ઈચ્છશક્ત' ધરાવે છે. જોે , આ શાંતિ પ્રસ્તવ સાથે ઈરાને શરત મૂ ી છે ે તેમને ભવિષ્યમાં થનારા ોઈ પણ સંભવિત હુમલાઓ સામે મજબૂત 'સુરક્ષ ગેરંટી' આપવામાં આવે. આ ઘટનાક્રમમાં સૌથી મહત્તની ડી એ છે ે ઈરાનના વિદેશ મંત્ર અબ્બસ અરાઘચીના જણાવ્ય અનુસાર, તેમને અમેર ન વાર્ ાર સ્ટવ વિટ ોફ તરફથી સીધો સંદેશ મળ્ય છે. આ પ્રથમ વખત છે જ્યરે આ જંગ દરમિયાન અમેર ા અને ઈરાન વચ્ચ સીધી વાતચીત થઈ હોય. રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને યુરોપિયન ાઉન્સલના અધ્યક સાથેની વાતચીતમાં સ્પષ્ કર્યુ ે, અમે આ જંગને વધુ ખેચવા માંગતા નથી. જો અમારી સુરક્ષ સુનિશચિત થાય અને ભવિષ્યમાં આક્રમણ ન થવાની ખાતરી મળે, તો અમે સમજૂતી માટે તૈયાર છીએ. એ તરફ ઈરાન શાંતિની વાત રી રહ્ય છે, તો બીજી તરફ અમેર ન પ્રમુુ ડોનાલ્ ટ્રમ્ હજુ પણ આક્રમ મૂડમાં છે. એ ઈન્રવ્યમાં ટ્રમ્પ હ્ય, અમે અત્યરે તેમને સંપૂર્પણે ખતમ રી રહ્ છીએ. અમે ત્યા લાંબો સમય રો ાવાના નથી, પરંતુ તેમની બચેલી હુમલો રવાની ક્મતાને તોડી પાડવા માટે હજુ થોડું ામ બા ી છે. ટ્રમ્પ અગાઉ જ ઈરાનના તેલ ે નદ્ર 'ખાર્ આઈલેન્' પર બજો રવાના સંે તો આપી દીધા છે. ભલે પડદા પાછળ વાતચીત શરૂ થઈ હોય, પરંતુ સરહદ પર સ્થતિ હજુ પણ ગંભીર છે. અમેર ાએ હજારો વધારાના સૈ ો, મરીન યુનિટ્ અને પેરાટ્રૂપર્ આ વિસ્તરમાં તૈનાત છે. અમેર ી રક્ષ સચિવ પીટ હેગસેથે આગામી દિવસોને 'નિર્ણાય ' ગણાવ્ય છે. ઈરાને ગયા અઠવાડિયે ટ્રમ્ના 15-મુદ્દના શાંતિ પ્રસ્તવને ફગાવી દીધો હતો, પરંતુ હવે બદલાયેલી સ્થતિમાં ઈરાન પોતાની શરતો સાથે ટેબલ પર આવવા મજબૂર બન્યુ હોય તેમ જણાય છે. ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્રતાના ક્ષેત્રે એક નવો ઇ િહાસ રચાયો નવી દિલ્હ: ભારતીય સંરક્ણ ક્ષેતમાં આત્મનિર્રતાના ક્ષત્ર એ નવો ઇતિહાસ રચાયો છે. અદાણી એન્રપ્રાઇઝ લિ.ની મુખ્ ંપની, અદાણી ડિફેન્ એન્ એરોસ્પસે સ્દેશી ઉત્પાદિ 7.62 મિ.મી.ની 2000 'પ્રહાર' લાઇટ મશીનગન ભારતીય સેનાને સોંપી હતી. આ સાથે ભારત હવે નાના શત્રનાં ઉત્પદનમાં વૈશવિ સ્રે પોતાની ક્મતા પુરવાર રી રહ્ય છે. આ પ્રોજેક્ની સૌથી નોંધપાત્ બાબત તેની ઝડપ છે. ંપનીએ રાર મુજબના નિર્ધારિત સમય રતાં 11 મહિના વહેલી પ્રથમ બેચની ડિલિવરી પૂર્ રી હતી. સામાન્ રીતે જે પ્રોડક્ન મોડેલ માટે 18 મહિનાનો સમય ફાળવવામાં આવતો હોય છે, તેને અદાણી ડિફેન્સ માત્ 6 મહિનામાં સા ાર રી બતાવ્યુ છે. જથ્બંધ ઉત્પદન ક્લયરન્ પ્રાપ્ થયા બાદ હવે તેનું પૂર્ ક્ષએ ઉત્પદન શક્ બન્યુ છે. આ શત્રનું ઉત્પદન મધ્પ્રદેશના ગ્વાલયર ખાતે ભારતના પ્રથમ સંપૂર્ સં ખાનગી ક્ષેતના નાના શત્રના ારખાનામાં રવામાં આવ્યુ છે. 100 એ રમાં ફેલાયેલી આ સુવિધામાં બેરલ ઉત્પદન, રોબોટિક્, એડવાન્સ સીએનસી મશાનિંગ અને 25-મીટરની અદ્યતન ફાયારિંગ રેન્ જેવી સુવિધાઓ એ જ છત નીચે ઉપલબ્ છે. સાળંગપુરમાં હનુમાન જયંતી પર પહેલીવાર 'AI' આધારિત ભવ્ શારપી લાઈ એન્ડ સાઉન્ડ શો બોટાદ: બોટાદ જિલ્લમાં આવેલા વિશ્ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિરે આ વર્નો હનુમાન જન્મત્વ દાદાના ભક્ત માટે ંઈ ખાસ અને ઐતિહા બની રહેશે. મંદિરના સંતો અને સેવ ો દ્વરા છેલ્લ એ મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં અંદાજે 800થી 1000 લો ોની ટીમ રાત-દિવસ ામ રી તૈયારી પૂરી રી દીધી છે. આ વખતના જન્મત્વનું મુખ્ આ ર્ણ 'AI આધારિત શારપી લાઇટ એન્ સાઉન્ શો' છે. સામાન્ રીતે લાઇટ એન્ સાઉન્ શો ોઈ સ્ક્રન ે વસ્ત પર થતા હોય છે, પરંતુ સાળંગપુરમાં આ વખતે 150 લો ોની મહેનતે તૈયાર થયેલો 10 મિનિટનો ખાસ શો સીધો ભક્ત પર ફો સ રશે. ોઠારી સ્વમીના જણાવ્ય અનુસાર, ંગ ઓફ સાળંગપુરની મૂર્તિની બંને બાજુ 30-30 ફૂટ ઊંચા સ્કેફોલ્ડિગ ઉભા રીને 201 જેટલી શારપી લાઇટો લગાવવામાં આવી છે, જેની ડિઝાઇન AI ની મદદથી તૈયાર રાઈ છે. ભક્તને ઇન્રનેશનલ ોન્સ્ જેવી અનુભૂતિ રાવવા અત્યધુ સાઉન્ સિસ્મ ગોઠવવામાં આવી છે, જેમાં 28 મીડ સ્પીકર નો ઉપયોગ રાયો છે. વેસ્ટર્ ટ્રાન્ મ્યુઝિકની સાથે હરિપ્ર ાશ સ્વમીના અવાજ અને દાદાના મહિમાને જોડીને એ અદભુત ટ્રેડિશનલ તૈયાર રવામાં આવ્ય છે. લાઇટ એન્ સાઉન્ શો ઉપરાંત, 100 જેટલા લા ારો દ્વરા 14થી 15 મિનિટ માટે હરિદ્વરની ગંગા આરતીની જેમ જ ભવ્ સાળંગપુર આરતી રવામાં આવશે. આરતી બાદ 8 મિનિટનો ભવ્ ફાયર શો થશે, જેના માટે 2000થી વધુ ઇમ્પોટેડ ફટા ડાઓ મંગાવવામાં આવ્ય છે. વિશેષ આ ર્ણ એ રહેશે ે ક્રેનની મદદથી દાદાની વિશાળ મૂર્તિની પાછળથી ફાયર શો રાશે, જેનાથી મૂર્તિ પાછળ ચક્ર ે રણો ની ળતા હોય તેવો નજારો સર્જાશે. આ પ્ર ારનો નજારો અગાઉ માત્ ચીન ેજાપાન જેવા દેશોમાં જ જોવા મળતો હતો. બીજા દિવસે સવારે હનુમાન જન્મત્વના મુખ્ સમયે ે ંગ રવામાં આવશે. આ પાવન અવસરે 1 લાખ જેટલા બલૂન ડ્રપ રીને અને બ્લઅરથી ાગળ ઉડાડીને ભવ્ ઉજવણી રાશે. અબુ ધાબીમાં સાઈલ પ ાં પાંચ ભારતીયને ઈજા અબુ ધાબીઃ મધ્-પૂર્માં ચાલી રહેલા યુદ્ધ દરમ્યન ખલીફા ઈ ોનો ઝોન અબુ ધાબી નજી એ ઈરાની બેલેસ્ટિક મિસાઈલને તોડી પડાયા બાદ તેનો ાટમાળ પડવાને ારણે યુએઈમાં આજે પાંચ ભારતીયને ઈજા પહોંચી હતી. અબુ ધાબી મીડિયા ચેરીના જણાવ્ય અનુસાર ેઈઝેડએડી વિસ્તરમાં એર ડિફેન્ સિસ્મે સફળતાપૂ મિસાઈલને તોડી પાડતાં તેનો ાટમાળ નીચે પડયો હતો. અ ારીઓએ સમર્ન આપતાં જણાવ્યુ હતું ેઆ ઘટનામાં પાંચ વ્ય્તને સામાન્થી મધ્મ પ્ર ારની ઈજા પહોંચી હતી. એ નિવેદનમાં જણાવવામાં આવ્યુ હતું ેખલીફા ઈ ોનો ઝોન અબુ ધાબી વિસ્તરમાં બેલેસ્ટિક મિસાઈલના પડેલા ાટમાળથી ભારતની રાષ્ટ્રીયતા ધરાવતી પાંચ વ્ય્તને ઈજા પહોંચી હતી. સત્તવાળાઓએ જનતાને અફવાઓથી દૂર રહેવાનો અનુરોધ રતાં હ્ય હતું ે તે માત્ ચ ાસાયેલી માહિતી પર જ વિશ્વસ રે અને અફવાઓને ફેલાવવાનું ટાળે. નિવેદનમાં ઉમેરવામાં આવ્યુ હતું ે લો ોને બિન-ચ ાસાયેલી વિગતો ફેલાવવાથી બચવાની સલાહ આપવામાં આવે છે. ર યામાં સૈન્ માન પહા સાથે અથ ાયુંઃ 29 લોકોનાં કરૂણ મોત રશિયા: રશિયાના ક્રીમિયામાં એ મોટી સૈન્ હોનારત સર્જાઈ છે. રશિયન સેનાનું An-26 વિમાન એ ઊંચા પહાડ સાથે અથડાવાને ારણે ક્રેશ થઈ ગયું છે. આ ભીષણ અ સ્મામાં વિમાનમાં સવાર તમામ 29 લો ોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. રશિયન સંરક્ણ મંત્રલયના જણાવ્ય અનુસાર, વિમાનમાં 23 મુસાફરો અને 6 રૂ મેમ્બર્ સવાર હતા, જેમાંથી ોઈ પણ જીવિત બચ્યુ નથી. આ અ સ્મા તે સમયે થયો જ્યરે વિમાન બ્લેક સી પાસે ક્રીમિયા દ્વપ લ્ પરથી પસાર થઈ રહ્ય હતું. રશિયન ન્યઝ એજન્સઓના અહેવાલ મુજબ, ક્રેશ થવાના થોડા સમય પહેલા જ વિમાનનો ં ટ્રોલ રૂમ સાથેનો સંપ્ અચાન તૂટી ગયો હતો. લાંબી શોધખોળ બાદ જ્યરે વિમાનનું લોે શન મળ્યુ, ત્યરે જાણવા મળ્યુ ે તે સીધું પહાડ સાથે અથડાયું હતું. રશિયન રક્ષ મંત્રલયે પુષ્ટિ રી છે ે દુર્ટના સ્ળેથી ોઈ પણ વ્ય્ત જીવિત મળી નથી. વિમાનનો ાટમાળ મળી આવ્ય છે, પરંતુ હજુ પણ અને સવાલો ઉભા થઈ રહ્ છે. ન્યઝ એજન્સ RIAના પ્રારં રિપોર્ મુજબ, આ ક્રેશ પાછળનું ારણ ોઈ મોટી ની ી ખામી હોઈ શે છે. તપાસ એજન્સઓ અત્યરે એ જાણવાનો પ્રયાસ રી રહી છે ેશું વિમાનના એન્જનમાં ોઈ ખામી સર્જાઈ હતી ે પછી ખરાબ હવામાનને ારણે આ અ સ્મા થયો હતો. ક્રીમિયાનો આ વિસ્તર સુરક્ષની દૃષ્ટિએ અત્યં સંવેદનશીલ માનવામાં આવે છે, તેથી સૈન્ વિમાનનું આ રીતે ક્રેશ થવું રશિયા માટે મોટી ચિંતાનો વિષય છે. હાલમાં ઘટનાસ્ળેથી પુરાવા અને Black Box એકત્રિત રવા પર ધ્યન આપવામાં આવી રહ્ય છે, જેથી 29 લો ોનો ભોગ લેનાર આ અ સ્માનું અસલી ારણ જાણી શ ાય. અમેરિકી કંપનીઓ પર હુમલા કરવા ઈરાનની ધમકી ઈરાન: પશચિમ એશિયામાં ચાલુ યુદ્ધ આજે વધુ વ રવા તરફ આગળ વધ્યુ છે. એ તરફ ટ્રમ્ ઈરાનથી વાતચીતનો દાવો રી રહ્ છે, તો બીજી તરફ વધુ હુમલાની ધમ ી પણ આપી રહ્ છે ત્યરે ઈરાને પણ એ જ રણનીતિ અપનાવી હોય એમ આવતી ાલથી માઈક્રોસોફટ, એપલ, ગૂગલ, ટેસ્લ સહિત 18 અમેર ી ંપની પર હુમલાની ધમ ી આપતાં વિશ્માં ચિંતા પ્રસરી છે. ઈસ્લામિક રિવોલ્યશનરી ગાર્ ોર્પ્એ હ્ય ે, આ હુમલા ઈરાન પર થતા હુમલાના જવાબમાં રવામાં આવશે. અહેવાલો અનુસાર આઈઆરજીસીએ મુખ્ પશચિમી ોરપોરેશનોને ધમ ી આપી છે અને તેમને યુદ્ધ સંબંધિત ામગીરીમાં તેમની ભૂ ા બદલ ાયદેસર લક્ષ્ જાહેર છે. આ ચેતવણીથી યુદ્ધ વધુ વ રવાનો ભય છે. તેહરાન લશ્કરી સંપતિઓ ઉપરાંત આ અને ની ી માળખાગત સુવિધાઓનો સમાવેશ રવા માટે સંભવિત લક્ષ્ની વ્યખ્યનો વિસ્તર રી રહ્ય છે. તસ્મન ન્યઝે અહેવાલ આપ્ય છે ે રિપોર્સમાં નામ આપવામાં આવેલી ંપનીઓમાં સિસ્કો, એચપી, ઈન્ટલ, ઓરે લ, માઈક્રોસોફટ, એપલ, ગુગલ, મેટા, આઈબીએમ, ડેલ, પેલેન્ટર, એનવીડિયા, જેપી મોર્ન, ટેસ્લ, જનરલ ઈલે , સ્પયર સોલ્યશન્, જી42 અને બોઈંગનો સમાવેશ થાય છે. ઈરાને અમેર ા અને ઈઝરાયલી યુનિવર્સિટીઓને નિશાન બનાવવાની ધમ ી આપી છે અને તેમના પર ઈરાની શૈક્ષણિક સંસ્થઓ પર ઈરાદાપૂ હુમલા રવાનો આરોપ લગાવ્ય છે. (ગુજરાત ટાઈમ્ સં લસન) ોલ ાતાઃ હિંદ મહાસાગર ક્ષેતમાં ચીનની વધતી હાજરી વચ્ચ ભારતની દરિયાઈ શક્તમાં એ મોટો વધારો થયો છે. ભારતીય નેવીને ોલ ાતામાં ગાર્ન રીચ શિપબિલ્ડર્ એન્ એન્જિનયર્ લિમિટેડ તરફથી એ જ દિવસમાં ત્ણ નવા ઘા જહાજો મળ્ય છે. આમાં બે યુદ્ધ જહાજો અને એ મોટું સરવે જહાજ શામેલ છે. આ ત્ણ જહાજોના નામ દુનાગિરી, અગ્રય અને સંશોધ છે. આ પ્રોજેક્ 17A હેઠળ નિર્મિત નીલગિરિ-ક્લસનું પાંચમું ફરિગેટ છે, જેને છેલ્લ 16 મહિનામાં નેવીને સોંપવામાં આવ્યુ છે. રક્ષ મંત્ર રાજનાથ સિંહે 15 જુલાઈ, 2022ના રોજ ોલ ાતાના GRSEમાં આ પ્રોજેક્ લોન્ કર્યો હતો. આ 149 મીટર લાંબુ અને 6,670-ટનનું ગાઇડેડ-મિસાઇલ ફરિગેટ છે. માર ક્મતાની વાત રીએ તો આ બ્રહ્મસ એન્ટ- શિપ અને લેન્-એટે રુઝ મિસાઇલોની સાથે-સાથે અદ્યતન સંરક્ણ પ્રણાલીઓથી લેસ છે. તે હવા, સપાટી અને પાણીની અંદર બહુ-પરિમાણીય ઓપરેશનોને અંજામ આપવામાં સક્મ છે. વોરશિપ ડિઝાઇન બ્યરો દ્વરા ડિઝાઇન રાયેલ આ જહાજના નિર્માણમાં 75 ટ ા સ્દેશી સામગ્રનો ઉપયોગ થાય છે અને તેમાં 200થી વધુ MSME સામેલ છે. ભૂ ાળના અનુભવોના આધારે તેના નિર્માણનો સમયગાળો નીલગિરીના 93 મહિનાની સરખામણીમાં ઘટાડીને 80 મહિના રી દેવામાં આવ્ય છે. આ આઠ 'અરનાલા' વર્ના એન્ટ-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટમાંથી ચોથું જહાજ છે. તેનો મુખ્ હેતુ નેવીની એન્ટ-સબમરીન, માઇન-વોરફેર અને ોસ્લ સરવેલન્ ક્મતાઓને વધારવાનો છે. આ 77-મીટર લાંબુ વોટરજેટ-સંચાલિત યુદ્ધ જહાજ અત્યધુ લાઇટવેટ ટોરપીડો, સ્દેશી રોે ટ લોન્ર અને SONARથી સજ્જ છે. 'આત્મનિર્ર ભારત'ના વિઝનને અનુરૂપ તેમાં 80 ટ ાથી વધુ સ્દેશી સામગ્રનો ઉપયોગ રવામાં આવ્ય છે. સંશોધ એ વિશાળ સરવે જહાજ છે જે દરિયા ાંઠા અને ઊંડા પાણીના હાઇડ્રગ્રાફિક સરવે માટે ડિઝાઇન રવામાં આવ્યુ છે. તેનું વિસ્થપન લગભગ 3,400 ટન છે અને તેની લ લંબાઈ 110 મીટર છે. તેનું મુખ્ ામ બંદરના માર્ગનું સરવેક્ણ રવાનું અને નેવિગેશનલ રૂટ્ સચોટ રીતે નક્ક રવાનું છે. આ ઉપરાંત તે સંરક્ણ અને નાગર ઉપયોગ માટે સમુદ્રી અને ભૂ- ભૌતિ ડેટા પણ એકત્રિત રશે. આ ડેટા એક્વિઝશન સિસ્મ્, ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ્, રિમોટલી ઓપરેટેડ વ્હીકલ્, DGPS લોંગ-રેન્ પોઝિશનિંગ સિસ્મ્ અને ડિજિટલ સાઇડ સ્કેન સોનાર જેવા અત્યધુ હાઇડ્રગ્રાફિક ઉપ રણોથી સજ્જ છે. આ જહાજ 30 ઓક્ટબર 2018ના રોજ હસ્તાકર રાયેલા ચાર સરવે જહાજો માટેના રારનો એ હિસ્સ છે. આ જ ક્લસના અગાઉના ત્ણ જહાજો - INS સંધાય , INS નિર્શ અને INS ઈક્ષક - અનુક્રમે ફેબ્રુઆરી 2024, ડિસેમ્ર 2024 અને નવેમ્ર 2025માં ાર્રત થયા હતા. આ જહાજોમાં પણ ખર્ના હિસાબે 80 ટ ાથી વધુ સ્દેશી સામગ્ર ઉપયોગમાં લેવાયેલ છે. આ ઉપરાંત શિપયાર્ 30 અન્ જહાજોનું નિર્માણ રી રહ્ય છે, જેમાંથી 13 ાસ માટે છે. GRSE પાંચ નેક્સ-જનરેશન ોરવેટ્ના નિર્માણ માટે એ મહત્તપૂર્ રારને અંતિમ સ્રૂપ આપવાના અંતિમ તબક્કમાં પણ છે. (ગુજરાત ટાઈમ્ સં લન) ભારતીય નેવીને એક જ દિવસમાં 3 ઘાતક જહાજ મળ્યાઃ દુનાગિરી, અગ્રય અને સંશોધક

RkJQdWJsaXNoZXIy NjI0NDE=