Gujarat Times

મે 1, 2026 (April 25 - May 1, 2026) S14 સંતવાણી ત્રો, આપણી મુલાકાત જીવનના પ્રશ્નોના જવાબ શ ધવા માટેની છે. આપણી મુલાકાત ભારતીય સંસ્કૃતિના અદભુત ખજાનાને પ્રાપ્ કરવા માટેની છે. આપણી મુલાકાત એટલા માટે છે કે, આપણે આપણી અંદરની અનંત ચેતનાને જગાવી શકીએ. પરમાત્મ ક ઈ નાત-જાતના ભેદભાવમાં નથી માનતા, ૫૨માત્મ ક ઈ એક ધર્ના નથી, પરમાત્મ ક ઈ એક ‘વાદ'ના નથી, ૫૨માત્મ ક ઈ એક પક્ષના નથી, ૫રમાત્મ સૌના છે. આપણા જીવનમાં જ્યરે જ્યરે તકલીફ આવે છે, ત્યરે-ત્યરે ત આપણે પરમાત્મને યાદ કરીએ જ છીએ, પરંતુ જરૂ૨ છે, પરમાત્મ સાથે સદા જોડાયેલા રહેવાની. જેમ હવા, પાણી અને ખ રાક એ આપણી મૂળભૂત જરૂરિયાત આપણે માની લીધી છે. એ જ રીતે એ પરમ અસ્તત્ને, પરમ ચેતનાને આપણે આપણા અંત૨ સાથે જોડી દઈશું અને સતત એને શ્વસમાં ધબકાવીશું, ત ચ ક્કસપણે જીવનના પ્રશ્નો બહુ સરળ રીતે હલ થશે એમાં ક ઈ શંકાને સ્થન નથી. આપણે જે યાત્ર કરી રહ્ય છીએ, તેન હેતુ એ છે કે દરેકે-દરેક જીવને અનુભૂતિ થાય કે પરમાત્મ પ તાના અસ્તત્ની અંદર સદાકાળથી છે અને હંમેશાં એ તમારા માટે તત્ર છે. એ તરફ જવું, એ અનંત તરફ જવું, એ કાંઈ દસ હજા૨ કિલ મીટર ચાલવા બરાબર નથી; પરંતુ એ ત૨ફ જવું એ જાણે કે એક પડદ ખ લવા બરાબર છે અને પડદ હટવાથી તરત જ જે પ્રકાશમાન થાય છે તે ૫૨મ અસ્તત્ છે. આ જગતમાં શું ક ઈ એવી વ્ય્ત છે કે, જેને જીવનમાં ક ઈ પ્રશ્ જ ના હ ય!? ના, કદાચ ક ઈ નથી. જે એ પરમતત્તને પામી ચૂક્ય છે, તેમણે અનેક પ્રશ્નોના જવાબ આપ્ય છે. ચાલ ને, આપણે ક્યાક ત્યાથી જ શરૂઆત કરીએ. બધાને લાગુ પડે એવી જ કાંઈક વાત કરીએ. તમને અને મને અસર થઈ જાય એવી કાંઈક વાત કરીએ. ઘણા એમ વિચા૨શે, મારી ઉંમર ત હજી ૧૫ વર્ની છે, મારી ઉંમર ત હજી ૨૦ વર્ની છે, મારી ઉંમર ત હજી ૨૫ વર્ની છે, મારે ક્યા આ બધા ભગવાનનાં નામ લેવાનાં? આ બધી ત ઉંમરલાયક માણસ ની વાત છે.' ઘણા એમ વિચા૨શે કે, ના, જરૂ૨ પડે ત્યરે હું મંદિરમાં ફૂલહાર ત ચડાવી દઉં છું, ત પછી મારે ક્યા બીજું કરવાની જરૂર છે? અને ભગવાન ત મારા માટે બધું સારું જ કરે છે.' ક ઈને કદાચ એમ પણ પ્રશ્ થશે કે, ખરેખર મારે જરૂ૨ છે ખરી ભગવાનની? અને શું માર સમય થઈ ગય છે ખર ?” વગેરે વગેરે.... આપણા પ્રશ્નો ઘણી વાર સહજ હ ય છે, ઘણી વાર અહંકાર, ઈર્ષા વગેરે વિષય થી ઘેરાયેલા હ ય છે. એવ જ એક પ્રશ્ ક ઈના મનમાં થ ડાં વરષો પહેલાં ઉદ્દભવ્યો. બહુ પહેલાં સાંભળેલી આપણા જીવનના મર્ની વાત છે, જે આજે તમને કહું છું. જીવનના હાર્ને અસર કરી જાય એવી છે. એમ કહેવાય છે, ક ઈ એક મ ટ સમ્રટ એક દિવસ એક દેશને યુદ્ધમાં જીતીને પ તાના દેશમાં પાછ આવી રહ્યો હત . ત્યરે રસ્તમાં જ એના નાનપણનું ગામ આવ્યુ. ત્યા તેની નાનપણની યાદ હતી. એના બાળપણ સાથે સંકળાયેલી વાત હતી. તેને યાદ કરતા- કરતા સમગ્ર લશ્ર સાથે સમ્રટ પસાર થઈ રહ્યો હત . ત્યા એક નાનકડી ટેકરી આવી અને એ નાનકડી ટેકરી પરથી લશ્ર પસાર કરવાનું હતું. એક મ ટું વૃક્ષ હતું એ ટેકરી ઉ૫૨ અને નીચે એક માણસ સૂત હત . એ માણસ એવી રીતે સૂત હત કે, સમગ્ર લશ્રને પસાર થવામાં મુશ્કલી થતી હતી. સમ્રટે આદેશ કર્ય કે, “આ માણસને કહ તેની જગ્યએથી તત્કલ ઊભ થઈ જાય.” જેવું માણસે ઓઢેલું ગ દડું હટાવવામાં આવ્યુ ત ખબર પડી કે, આ ત સમ્રટન નાનપણન મિત્ છે. પછી ત બંને મિત્રો બધું ભૂલીને એકબીજા સાથે વાત એ વળગી ગયા. તમે પણ સમજી શક છ , જૂના બાળપણના મિત્રો મળે ત કેટલ આનંદ આવે! અને મિત્રો સહજ ભાવે જ્યરે વરષો પછી મળ્ય હ ઈએ ત્યરે તું શું કરે છે? તારે શું ચાલે છે? વચ્ચ શું કર્ુ? વગેરે, વગેરે... અનેક વાત જામે. સમ્રટે સામાન્ જીવન વિતાવતા તેમના મિત્ને પૂછ્ય, “ભાઈ તું શું કરે છે?” ત એના મિત્એ કહ્યુ કે “હું આ કામ કરું છું, માર નાન પરિવાર છે. ર જ પરમાત્મની આરાધના કરું છું ,મારી ફરજ અદા કરું છું પણ તે શું કર્ુ! જો મે શું કર્ુ છે' સમ્રટ એના પર અહંકારથી હસ્યો, સમ્રટે કહેવાનું ચાલું કર્ુ, “હું પહેલાં સૈનિક હત , પછી સૈનિકમાંથી સેનાપતિ થય .” ‘“બરાબર છે ભાઈ, પણ પછી શું કર્ુ?” ‘“પછી, * કેટલાંય મ ટાં યુદ્ધ જીત્યા અને સેનાપતિમાંથી સમ્રટ થય .” એના મિત્ર ફરીથી પૂછ્ય, “પછી શું કર્ુ?” પછી મે આ દેશના તંત્ને આવી રીતે સુધાર્ુ. ત્યર બાદ મે ઘણા દેશ ને જીતી લીધા.’’ “દેશ ને જીતીને આખરે તે શું કર્ુ ?” સમ્રટે જવાબ આપ્યો, “ધન પ્રાપ્ કર્ુ, ત્યાના લ ક પર સત્ત જમાવી, ત્યાનું લશ્ર પ્રાપ્ કર્ુ, વગેરે, વગેરે...” મિત્એ પૂછ્ય, “પછી શું કર્ુ ?”’ “જો તારી સામે જ આ દેશને જીતીને આવું છું.” મિત્એ પૂછ્ય, “હવે શું કરીશ ?' સમ્રટ જવાબ આપતા ગયા અને મિત્ પ્રશ્ પૂછત ગય . આમ ત દુનિયાન પણ ક્યાક ત છેડ છે, એમ વાત ન પણ છેડ આવ્યો. સમ્રટને પછી, પછી, પછી, એમ પૂછત ગય , અંતે સમ્રટે કહ્યુ, “બહુ-બહુ ત હું આખી દુનિયા જીતીશ, સમગ્ર ધનને મારા હેઠળ રાખીશ, મારી સત્ત હેઠળ રાખીશ, સમગ્ર લશ્રને મારું બનાવીશ, આખા જગત પર રાજ કરીશ.” પેલા મિત્એ પૂછ્ય કે “પછી શું કરીશ?” ત્યરે સમ્રટે જવાબ આપ્યો, “પછી આરામનું જીવન પસાર કરીશ, સુખેથી પરમાત્મનું નામ લઈશ, એની શ ધમાં સમય વિતાવીશ. ( અનુસંધાન પાન નં. S20 પર) જાગો, અત્યરે નહીં તો ક્યરેય નહીં મિ સાચા સુખની સંજીવની ચૈતન્ સંઘાણી વિભાણ સંત પરંપરામાં નારી સંત શિષ્યો નહિવત છે. વડ દરાના વરણસીમા ઉપરાંત લાલસાહેબના પાટણ સાથે સંકળાયેલા પ્રેમાબાઈ અને બીજા મદયંતિ.મદયંતિ સંદરભે એવી ઘટના બનેલી કે લાલસાહેબે ગુરુ રવિસાહેબ માટે પાટણની જરિયન કિનખાબી શાલ તૈયાર કરાવેલી. સત્સગ બ ધ વખતે રવિસાહેબ એને ધારણ કરતાં. દુલર્રામ નામના એક બ્રહ્મણે રવિસાહેબ પાસેથી એ માગી લીધી. દુર્ભરામ કામી અને દુરાચારી હત . એણે પાટણની ગણિકા મદયંતિને શાલ ભેટ આપી. શાલને ઓઢતા જ દમયંતિને ખબર પડી કે આ શાલ ત સંત રવિસાહેબની છે. અને એમના શિષ્ લાલસાહેબન પાટણમાં આશ્રમ છે. દમયંતિ એને ચરણે વંદન કરવા નીકળી પડી. લાલસાહેબની જગ્યમાં મદયંતિને પ્રવેશતી જોઈને ભકતજન સમુદાય અકળાય . વારાંગના અહીં આશ્રમમાં કયાંથી? પણ લાલસાહેબે ત એને આવકારી અને કહ્યુ, 'બેટા ! દીકરી તે જે આ શાલ ધારણ કરી છે ને એ ત તપ, ધ્યન અને વૈરાગ્ની ચૂંદડી છે એને ડાઘ ન લાગે એનું ધ્યન રાખજે.' મદયંતિએ લાલસાહેબનું વાકય સાંભળતા જ એનું માયા, મ હ અને મદનું આવરણ દુર થઈ ગયું. એમ કહેવાય છે કે એણે વૈરાગ્ ભાવથી-ભકિત ભાવથી ઘણ વખત સુધી રવિસાહેબની નિશ્રામાં સાધના અને સેવા કરી. એ અંગેની એક સાખી પ્રચલિત છે. 'મદયંતિ બડ ભાગની, રવિસાહેબક પાય, યહ જગ નાતા ત ડકે, સાધસે કિન્ સગાય' મદયંતિએ રવિસાહેબ અને લાલસાહેબને ગુરુ માનીને આજીવન ભકિત-સાધનામાં લીન રહેવાનું વ્રત ધારણ કરેલું. લાલસાહેબનું આવું સૌહાર્પૂર્ સાધક વ્યકતત્ એમની વાણીમાં પણ અવલ કવા મળે છે એને આસ્વદીએ – 'કબુદ્ધિને કાઢ ત સુખ થાય, ઘટ મે આતમરામ જગાય... કબુદ્ધિને કાઢ ત સુખ થાય જી... ટેક મૂળ કમળમે ગુણપતિ રેવે, પૂજયે પરસન થાય, જ્ઞન તણા ઘ ડા શણગાર , ચડે નૂરિજન રાય. કબુદ્ધિને કાઢ ત સુખ થાય જી....? જરણા જંબુરા શીલ ગલ લા, પ્રેમ પલીતા લગાઈ, ભજન ભડાકા ધરણીધર કા, કુડ કપટ ઊડ જાય. કબુદ્ધિને કાઢ ત સુખ થાય જી.... 2 તેજ ત પને હરદમ દારૂ, ગ ળા જ્ઞન લગાઈ, મ હ ભ્રમકા મ રચા ભાંગ્ય, તસ્ર થાણા થપાઈ. કબુદ્ધિને કાઢ ત સુખ થાય જી.... 3 સંત રાય શૂન્ પર બેઠા, સત શમશેર લગાઈ, કામ ક્રોધ કું માર પકડે, કસણી ખરી કસાઈ. કબુદ્ધિને કાઢ ત સુખ થાય જી....૪ હિર કા બંદા છ ડયા ફંદા, પૂરા દર્ન પાઈ, નિરાધાર ગુરુ અંતરજામી, તાકું શિશ નમાઈ. કબુદ્ધિને કાઢ ત સુખ થાય જી....4 આપાં મટિયાં સંશય છૂટિયાં, શૂરા સાચ કમાઈ, હુકમી બંદા હજુર હાજર, અમ્ર પટ લખાઈ. કબુદ્ધિને કાઢ ત સુખ થાય જી....S દયા મહેર સદગુરુ સાહેબ કી, જો ખાટે સ ખાય, લાલ કહે મે કછુ ન જાણુ, રવિગુરુ કબીરા ગાય. કબુદ્ધિને કાઢ ત સુખ થાય જી....9' મૂળ વાત ત સાધના અને આત્સાક્ષાત્કર માટે ક્રયાશીલ બનવા સાધકને દીશા દર્ન, પ તાને પ્રાપ્ દિશા અને એનાથી પલટાયેલી દશાનું બયાન લાલદાસના ભજન છે. કબુદ્ધિ એટલે દુર્બુદ્ધિ નહીં પણ એમાં અવિદ્યને મનમાંથી કાઢી નાખવાન સંકેત છે. નિરંજન રાજયગુરુએ અહીં ગણપતિન ઉલ્લખ છે એન અર્ મુલાધાર ચક્માં ગણપતિનું સ્થન છે. એની સાધના પરત્વ સંકેત કરીને ષટચક્ભટ્ટની ક્રયા પરત્વ અંગુલિ નિર્શ કર્ય છે. અશ્વર હી બનીને લડવાનું છે પણ એ અહીં સ્ળ લડાઈની વાત નથી કહેતા. પરંતુ અવિધા ઉપરાંત કુડ, કપટ, માયા, મમતાની સાથે યુદ્ધ છ ડીને એમાં વિજયી થવાનું છે. જે કંઈ હથિયારની વાત છે. જંબુરા એટલે નાની ત પ. અહં ન ત્યગ અને નિષ્લંક ચારિત્રરૂપી જ્ઞનની ગ ળી ધારણ કરવાની છે. શુન્ની અનુભૂતિ સંત ની વૃત્ત ધારણ કરવાથી થાય. એવી કસેલી ધારદાર તલવાર છે કે એ કામન નાશ કરે છે. હરિના સેવકને, અંતર્યામી ગુરુની કપાથી પૂર્બ્હ્મ પરમાત્મના દર્નન અનુભવ થત હ ય છે. એમને નમન કરવા. સ્ન લ પ, આપ પણુ મટી જાય અને સત્નો અનુભવ થાય. એટલે બંદાને-સાધકને-આત્ સાક્ષાત્કર અને અમરત્ સુલભ બની ૨હે છે. જેને સદગુરુની કપા-મહે૨- પ્રાપ્ થાય એ ખરા અર્માં ખાટે છે-પામે છે. લાલદાસ કહે છે કે હું કશું જાણત નથી પણ ગુરુવર્ રવિસાહેબની કપાથી આ બધું ગવાયું-કથાયું છે. લાલસાહેબ રવિસાહેબની ય ગસાધના ક્રયાના ખરા વારસદાર છે. વિહાર-યાત્ર, નામ-જાપ સ્રણના આજીવન ઉપાસક રહ્ય. લાલસાહેબ એ રીતે રવિસાહેબનું તેજસ્વ અનુસંધાન જણાય છે. એમની ભજનવાણી આજે પણ પ્રાસંગિક જણાય છે. (લેખક લ કસાહિત્ ચારણી સાહિત્ અને સંત સાહિત્ના વિદ્વન છે.) પ્રતિભાવઃ [email protected] લાલસાહેબની સાધના ભૂમિકાનું ભજન ર ડો. બળવંત જાની ભજનાનંદ પ રમાત્મ કોઈ નાત-જાતના ભેદભાવમાં નથી માનતા, ૫૨માત્મ કોઈ એક ધર્ના નથી, પરમાત્મ કોઈ એક 'વાદ'ના નથી, ૫૨માત્મ કોઈ એક પક્ષના નથી, ૫રમાત્મ સૌના છે. આપણા જીવનમાં જ્યરે જ્યરે તકલીફ આવે છે, ત્યરે-ત્યરે તો આપણે પરમાત્મને યાદ કરીએ જ છીએ, પરંતુ જરૂ૨ છે, પરમાત્મ સાથે સદા જોડાયેલા રહેવાની.

RkJQdWJsaXNoZXIy NjI0NDE=