મંતવ્ય 3 Disclaimer: Gujarat Times makes no warranties or representations as to the accuracy of the content and assumes no liability or responsibility for any error or omission in the content. Gujarat Times is not responsible or liable for any claims made in advertisements or classifieds. Any questions or comments concerning advertisements or classifieds within this newspaper should be directed to the advertiser. The views, advice, opinions, and information in letters to the editor, analysis section, legal section or any other article in this publication are those of the writers and do not necessarily represent those of Gujarat Times. Published weekly, Founded in 1999 Dr. Sudhir M. Parikh Founder, Chairman & Publisher Hasmukh Barot Editor-in-Chief Ilayas Quraishi Chief Operating Officer Darshana Gandhi Financial Controller Digant Sompura Consulting Editor Shailu Desai Sub-Editor Bhailal M. Patel Executive Vice President Jim Gallentine Business Development Manager-US Sonia Lalwani, Shahnaz Sheikh, Advertising Sales Hervender Singh, Circulation Manager Shailesh Parikh, California Correspondent Subhash Shah, Texas Correspondent Corporate Office 1655 Oak Tree Road, Suite # 155 Edison, NJ 08820 Tel: (212) 675-7515 • (718) 784-8555 Fax: (212) 675-7624 E-mails
[email protected] [email protected] [email protected] [email protected] Website: www.gujarattimesusa.com Chicago Bureau 8846 Lavergne Ave. Skokie, IL 60077 Tel: (773) 856-0545 • (773) 856-3445
[email protected] California Bureau 650 West Vermont Ave., Unit # 46 Anaheim, CA 92805 Natu Patel Tel: (818) 430-6950 Texas Bureau , Subhash Shah 4601 Hershy ln, Plano, TX 75024 Tel: (510) 449-8712 Ahmedabad Bureau Parikh Worldwide Media Pvt. Ltd. 303 Kashiparekh Complex, C.G.Road, 29 Adarsh Society, Ahmedabad 380009 Tel: 079-26446947 , 079-29701752 Gujarat Times (USPS 017-787) is published weekly by Parikh Worldwide Media, LLC Annual subscription $44. Periodicals postage paid at Newark, N.J. and at additional mailing offices. Postmaster: Send address changes to Gujarat Times Parikh Worldwide Media, LLC 1655 Oak Tree Road, Suite # 155, Edison NJ 08820 Copyright © 2026, Gujarat Times લો કસભા અને વિધાનસભાઓમાં મહિલા આરક્ષણના મુદ્દ વડાપ્રધાન મોદીએ વિરોધ પક્ષો માટે ગંભીર કસોટીની સ્થિતિ ઊભી કરી છે. મોદી જાણતા હતા કે આરક્ષણનો પ્રસ્તા લોકસભામાં મંજૂર ાય નહીં તો પણ રાજકારણમાં લાભ છે! મહિલા વોટ બેન્ વધુ મજબૂત - શક્તશાળી બનશે. જ્યરે બીજી બાજુ, વિરોધ પક્ષો સહકાર આપે નહીં તો મહિલા મતદારોની નારાજગીનો સામનો કરવો પડશે! સહકાર આપે તો પણ યશ મોદી સરકારને મળશે. મોદીએ આરક્ષણની બેધારી તલવાર વાપરી છે! વિરોધ કરવામાં તામિલનાડુના ડીએમકે મુખ્પ્રધાન એમકે સ્ટલીને આગેવાની લીધી અને ઉત્તર ભારત - દક્ષિણ ભારતનો 'અલગતાવાદ' ફરી ી જગાવવાનો પ્રયાસ કરયો. કોંગ્રસ, લાલુનું જનતા દળ અને અખિલેશ યાદવની સમાજવાદી પારટી મોદીનો વ્યૂ બેધારી તલવાર પારખવામાં નિષ્ળ ગયા છે. વિપક્ષી નેતાઓ ભૂતકાળનો ઇતિહાસ જાણતા ન ી અને જાણવાનો પ્રયાસ પણ કરતા ન ી અને ઇતિહાસ ભૂલવા માગતા હોય તેવા લોકોનું ભવિષ્ શું? સંસદમાં ઠરાવ નામંજૂર યા પછી હવે આ વિવાદ જનતાની અદાલતમાં જાશે. વડાપ્રધાને લોકસભામાં વિરોધીઓને ઇતિહાસની યાદ અપાવી. મહિલા આરક્ષણની ચર્ચા તો ત્રણ દાયકા - ત્રીસ વર ી ાય છે, પણ વર્ 2010માં યુપીએ સરકાર હતી ત્યરે મહિલા આરક્ષણના ખરડા રજૂ યા ત્યરે લાલુ યાદવનાં રાષટ્રય જનતા દળ ા અખિલેશ યાદવના સમાજવાદી પક્ષે વિરોધ કરયો. (તે સમયે નીતીશકુમારનું ભાષણ. આ લખનારાના કાનમાં હજુ પડઘા પાડે છે: એમણે મહિલાઓ માટે 'બાલ કટી લડકીઓ' વિશેષણ વાપરીને રાજકારણમાં શું કામ છે? કહ્ય હતું! આજે એમનું 'હૃદય પરિવર્ન' યું છે!) ત્યરે ડીએમકેને હજુ સિંહાસન ડોલવાની ચિંતા ન હતી! પણ કોંગ્રસે - જેના ઇતિહાસમાં ઇન્દરા ગાંધી છે - નમતું જોખ્યુ: ઠરાવ પડતા મૂક્ય! મોદીએ વિરોધ કરનારા પક્ષોને ચેતવ્ય પણ ખરા કે મહિલાઓનાં આરક્ષણનો વિરોધ કરનારાઓને મહિલાઓ કદી માફ કરતી ન ી. એમની હાલત બગડતી જ જાય છે. વિરોધ પક્ષોની ફરિયાદ છે કે મોદી અવસર જોઈને આગળ વધ્ય છે. ચૂંટણીમાં આજે અને 2029માં પૂરો લાભ મેળવવો છે. આ ફરિયાદ છે કે બળાપો? મોદીએ અવસર પકડયો, પણ વિરોધીઓ અવસર ચૂકી ગયા. અવસર ચૂક્ય મેહુલા? મહિલાઓ ા સમગ્ દેશ સમક્ષ મોદીએ સંસદનાં પવિત્ર સ્થાને ી ગેરંટી - (વચન?) આપ્યુ કે એકપણ રાજ્ને અન્યય નહીં ાય. ભેદભાવ નહીં રખાય અને નિયમ મુજબ બેઠકોની સંખ્ય વધશે. 'તમારે ગેરંટી જોઈએ તો તે આપું છું. વચન માગતા હો તો આપ્યુ. તમિલભાષામાં ગેરંટી માગતા હો તો તે પણ આપવા તૈયાર છું.' મોદી હજુ આગળ વધ્ય: અમને - ભાજપ એનડીએ સરકાર યશ ખાટી જશે એવી શંકા છે તો હું સરકારી ખરચે જાહેર ખબર આપવા તૈયાર છું કે 'અમારા સૌનો ('મારો' નહીં) પ્રયાસ સફળ યો છે! આપણી સાંસ્કૃતિક જવાબદારી છે. આપણો દેશ લોકશાહીની જન્દાતા - માતા છે. 30 વર્ પછી પણ હવે આપણે આ વિલંબ બદલ પશ્ચાત્તપ કરવાનો સમય છે.' 'નારીશક્ત વંદન અધિનિયમ' હેઠળ લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે 'અનામત' રાખવાનો મુદ્દ વિવાદાસ્દ બન્ય છે. વીતેલાં સપ્તામાં મહિલા આરક્ષણ માટે સંવિધાનમાં સુધારા કરવા માટે લોકસભાનું વિશેષ સત્ર ત્રણ દિવસ માટે બોલાવવામાં આવ્યુ હતું. આમ તો મહિલા આરક્ષણની ચર્ચા જાહેરમાં શરૂ ઈ જ હતી, પણ વિશેષ સત્ર પછી વિરોધ પક્ષો મોદી સરકાર સામે આક્રમક બન્ય છે. એમનો આક્ષેપ છે કે મહિલા આરક્ષણનાં નામે વડાપ્રધાન મોદી 2029ની ચૂંટણીમાં આસાન બહુમતી મેળવવા માગે છે. અત્યરે પણ તામિલનાડુ, પ. બંગાળ અને કેરલમ વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓની વિશાળ શક્તશાળી વોટ બેન્ ઊભી કરી છે. મહિલા આરક્ષણ - હુકમની રાણીનું પત્તું ટ્મ્ કાર્ છે અને મમતા બેનરજી માટે પણ ગંભીર પડકાર છે ત્યરે વિરોધ પક્ષોને ભય છે કે 2029ની લોકસભાની ચૂંટણીમાં મોદીને હરાવવા અશક્ હશે અને પછી મોદી માટે એક રાષ્ટ એક ચૂંટણીનું મેદાન પણ મોકળું હશે. આ ભય પારખીને કોંગ્રસ ા દક્ષિણનાં રાજ્ય ચોંકી ઊઠયાં છે. હવે ઉત્તર - દક્ષિણ ભારતનો વિવાદ આક્રમક બનાવીને આંદોલન જગાવવાની ધમકી આપી રહ્ છે. તામિલનાડુના મુખ્પ્રધાન એમકે સ્ટલીન કહે છે કે તેઓ ડીએમકેના પ્રમુખ પણ છે. સમસ્ દેશના લોકોએ કદી નહીં જોયું હોય એવા આંદોલન - સંઘર્ માટે અમે તૈયાર છીએ ! ભૂતકાળમાં 1960ના દાયકામાં હિન્દભાષા વિરોધી આંદોલન મદ્રસ (હવે તામિલનાડુ)માં ભારે હિંસક બન્યુ હતું, ત્યરે કોંગ્રસ પક્ષને રાજ્યટો - રાજ્માં ી નિકાલ યો જે આજ સુધી ચાલે છે! આવાં આંદોલનનું પુનરાવર્ન કરવાની ધમકી છે. તામિલનાડુ ઉપરાંત દક્ષિણ ભારતનાં અન્ રાજ્યને પણ સાે રાખીને અશાંતિ જગાવવાની ગર્ભિત ધમકી છે. મહિલા આરક્ષણ માટે સંવિધાનમાં સુધારા કરવાની ઉતાવળ - અધીરાઈ શા માટે? એવો પ્રશ્ન વિરોધ પક્ષોનો છે. એમની શંકા અને આક્ષેપમાં તથ્ છે! રાજકારણમાં સમય - મોકો મહત્તનો હોય છે. અત્યરે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને લાભ ાય તેવી ગણતરી છે અને તે ી ફરિયાદ - બળાપો ભલે ાય, પણ મહિલા આરક્ષણનો નિર્ય ખોટો ન ી. ઇન્દરા ગાંધીએ પણ કોંગ્રસનાં ભવ્ ભંગાણને વાજબી ઠરાવવા ા એકહથ્થુ સત્તા મેળવવા માટે ખાનગી બેન્કનું રાષટ્રયકરણ અને માજી રાજવીઓના વિશેષ અધિકાર - સાલિયાણાં રદ કર્ાં. સંવિધાન વચનનો ભંગ ર્યો હતો કે નહીં? ગરીબી હટાવોનું સૂત્ર આપ્યુ! બેન્કના લોકમેળા -લોનમેળા યા હતા કે નહીં ? અવસર જોઈને આગળ વધે તે સફળ ાય. મોદી પણ મહિલા આરક્ષણનો લાભ અત્યરની ચૂંટણીમાં શા માટે ગુમાવે? વિરોધ પક્ષોના બળાપા સ્વભાવિક છે. આ પછી 2029ની લોકસભામાં મહિલા આરક્ષણની અસર કેવી પડી શકે ? અત્યરે ચૂંટાયેલા સભ્યની સંખ્ય 530 અને કેન્દશાસિત પ્રદેશોના સભ્યની સંખ્ય 20 છે. તે વધીને અનુક્રમે 815 અને 35 ાય. કુલ 850 સભ્. લોકસભાના 850 સભ્માં ઉત્તર ભારતના - હિન્દભાષી રાજ્યના સભ્યની સંખ્ય 366 ઈ જાય. અત્યરની લોકસભામાં ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને દિલ્હના મળીને 207 સભ્ છે, તે વધીને 366 ઈ શકે. આની સરખામણીમાં દક્ષિણ ભારતનાં તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા, કેરલમ અને પુડ્ડચરીના કુલ મળીને અત્યરે 132 સભ્ છે તે વધીને 195 ઈ શકે. આ ી દક્ષિણનાં રાજ્યનો 'અવાજ' - વગ ઘટે એવી ફરિયાદ છે ! પણ સભ્સંખ્ય તો વધે છે. લોકસભાના મતવિસ્તર 2011ની વસતિ ગણતરીના આધારે નક્ક શે. આ 'સીમાંકન' માટે નવું વસતિ ગણતરી પંચ નિમાશે. સુપ્રીમ કોર્ના નિવૃત્ત અ ા પ્રવૃત્ત ન્યયાધીશ અધ્ક્ષપદે ા મુખ્ ચૂંટણી કમિશનર અને સંબંધિત રાજ્ના ચૂંટણી કમિશનર એમ ત્રણ સભ્નું પંચ બનશે. દરેક રાજ્ના 10 સંયોજિત સભ્ હશે, જેમાં લોકસભાના સ્પકર નીમે તે પાંચ સંસદસભ્ ા પાંચ વિધાનસભ્ પણ હશે. વસતિ ગણતરી પંચને સિવિલ કોર્ જેવી સત્તા હોય છે. સાક્ષીને બોલાવી શકે અને મહત્તના દસ્તાેજો મગાવીને તપાસી શકે. આમ, જનતાની રજૂઆત, ફરિયાદ સાંભળ્ય પછી આખરી અહેવાલ જાહેર કરી શકે, જે કાયદા સમાન ગણાય. અત્યરે જે સુધારા યા છે, તે વર્ 2011ની વસતિ ગણતરીના આધારે છે. વિરોધ પક્ષોનો આક્ષેપ છે કે કેન્દ સરકારે ગણતરીપૂર્ક 2011 ઉપર આધાર રાખ્ય છે અને કોરોનાનું બહાનું બતાવીને 2021માં ગણતરી મુલતવી રાખી છે. ક્રમાનુસાર 2026 - 27માં ગણતરી ાની રાહ જોવાય તો મહિલા આરક્ષણ મુલતવી રાખવું પડે અને 2029માં તેનો લાભ મળે નહીં ! વિરોધ પક્ષોના આક્ષેપ છતાં મોદી આવો અવસર ગુમાવે ખરા? - મહિલાઓને પુરુષ સમાન અધિકાર આપવામાં આવે અને અન્યય દૂર ાય તેવી નીતિ અનિવાર્ છે. આપણા દેશમાં પંચાયતોમાં મહિલા આરક્ષણનો કાનૂની પ્રબંધ છે, પણ હવે આગળ વધવાનો અવસર છે. ઓસટ્રેલયામાં તો સશત્ર સેનાના વડા તરીકે મહિલાની નિમણૂક ઈ છે. કોર્પરેટ જગતમાં તો મહિલાઓ અગ્રમ છે જ. રાજકારણમાં - ઇઝરાયલમાં શ્રમતી ગોલ્ડ મૈર અને શ્રલંકામાં શ્રમતી સીરીમાવો ભંડારનાયક પછી ભારતમાં શ્રમતી ઇન્દરા ગાંધી વડાપ્રધાનપદે રહી ચૂક્યા છે. રાષ્ટપતિપદે મહિલા પ્રતિભાદેવી હતાં, ત્યરે `રાષ્ટપતિ' કહેવાય કે નહીં એવો પ્રશ્ન હતો. આખરે ઠરાવાયું કે `પદ' રાષ્ટપતિનું છે ! સર્વચ્ચ અદાલતમાં પણ મહિલા ન્યયાધીશ છે તો સંસદ અને વિધાનસભાઓમાં મહિલા -આરક્ષણનો વિરોધ શા માટે? (સાભાર: જન્ભૂમિ દૈનિક) પ્રતિભાવઃ
[email protected] મે 1, 2026 (April 25 - May 1, 2026) - કુંદન વ યાસ મહિલ અન મત : હવે જનત ની અદ લતમં