Gujarat Times

Magazine Section Gujarat Times May 8, 2026 સપ્તક સપ્તરંગી એટલે ગુજરા ી ખ્યાતનામ લેખકોથી ઓપ ો સત્તવશીલ અને સંસ્કરી વાચનથાળ માત્ર જમીનનો એક ટુકડો નહીં, માત્ર સરહદોનું નામ નથી ભારત, અનંત જ્ઞન, તપ અને ચેતનાનો, એક મહા અનુષ્ઠન છે ભારત, જ્યા પથ્રના હૃદયમાં પણ, ઇતિહાસના ધબકારા સંભળાય છે, તે જ સનાતન સત્ની સાધનાનું, એક દિવ્ દરબાર છે ભારત. ત્ર એક ભૂ-સાંસ્કૃતિક ખંડ નહીં, પરંતુ અનંત ચેતનાથી પ્રદીપ્ એક જીવંત સંસ્કૃતિનું મહાકાવ્છે ભારત. સહસ્ત્રબ્દઓથી આ પુણ્ભૂમિ જ્ઞનના રશ્મ-પુંજથી, તપની પ્રચંડ ઊર્જાથી, કળાના દિવ્ વૈભવ અને સહઅસ્તત્ની વૈશવિક મંગલકામનાથી અભિસિંચિત થતી આવી છે. અહીંના પાષાણ શિલ્પમાં ચેતનાનું સ્પદન અનુભવાય છે, તો ધાતુ શિલ્પમાં બ્રહ્મડનું પરમ સૌંદર્ વિકસતું જોવા મળે છે. ભારતીય સાહિત્ના પ્રાણોમાં ધબકતી આ પાંડુલિપિઓ સમયના શિલાલેખો પર જ્ઞનની અક્ષણ્ ગાથા લખતી રહી છે. એ જ તો ભારત છે, જ્યા વારસો માત્ર ભૂલાઈ ગયેલા, સુકાઈ ગયેલા ભૂતકાળની યાદો નથી, પરંતુ સત્ના સાક્ષત્કરની અનાદિ-અનંત શાશ્ત સાધનાનું પવિત્ર આલય છે. ભારતના જ્ઞન, તપ અને કળાની આ ભવ્ દીપશિખાને વધુ પ્રદીપ્ બનાવવા માટેના પ્રયત્રૂપે, ગૌરવશાળી ગુજરાતની આ વંદનીય ધરા પર, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચ આવેલ પ્રદેશમાં, સુપ્રસિદ્ધ જૈન તીર્ ‘કોબા’ના સાન્નધ્માં સાકાર એક અનોખું અને અનુપમ સાંસ્કૃતિક દેવાલય અને નવ નિર્મિત સમ્રટ સંપ્રતિ મ્યુિયમમાં ભારતીય ભવ્ સંસ્કૃતિની વિરાસત અને ઐતિહાસિક ધરોહરનો અનોખો સંગમ છે. આ ભવ્ મ્યુિયમનું લોકાર્ણ ૩૧ માર્, ૨૦૨૬ને મંગળવારના રોજ વડાપ્રધાન નરેનદ્ર મોદીજીના હસ્ત કરવામાં આવ્યુ. આ મ્યુિયમ ઈ.સ.પૂરવે ૨૨૪ થી ૨૧૫ દરમિયાન શાસન કરનાર જૈન ધર્ની મહાન વિભૂતિ અને અહિંસાના પ્રચારક, સમ્રટ અશોકના પૌત્ર એવા સમ્રટ સંપ્રતિ મહારાજના પ્રેરણાદાયી જીવન અને મૂલ્યને સમર્પિત છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિની આધ્યાત્ક ચેતનાને ઉજાગર કરનાર આ મ્યુિયમ ભાવી પેઢીને માટે પ્રેરણા સ્રૂપ બની રહેશે. સમ્રટ સંપ્રતિ મ્યુિયમ, જે ટોરેન્ ગ્રપના યુ.એન. એમ. ફાઉન્ડેનના વિશેષ સહયોગથી નિર્માણ પામેલું છે. આ મ્યુિયમમાં શતાબ્દઓ જૂના દુર્ભ પ્રાચીન અવશેષો, જૈન કલાકતિઓ અને પરંપરાગત વારસાને સાચવીને રાખવામાં આવ્ય છે. અહીં પાષાણ અને ધાતુની મૂર્તિઓ, વિશાળ તીર્ પટ્ટ, યંત્ર પટ્ટ, લઘુચિત્રો, ચાંદીના રથો અને સિક્કઓ, પ્રાચીન હસ્પ્રતો સહિતના ઐતિહાસિક અમૂલ્ સંગ્હને સાત ભવ્ ગેલેરીઓમાં પ્રદર્શિત કરવામાં આવ્ય છે, જે ઈ.સ.પૂરવે ૨૦૦ના સમયથી ભારતની આધ્યાત્ક અને કલાત્ક પરંપરાનો દુર્ભ પરિચય કરાવે છે. આ મ્યુિયમનું નિર્માણ રાષટ્રસંત પરમ પૂજ્ આચાર્દેવ પદ્મસાગરસૂરીશ્રજીનું એક જીવન સ્પ્ હતું અને તેઓશ્રના માર્દર્ન હેઠળ કરવામાં આવેલ અથાગ પ્રયત્નનું પરિણામ છે. તેઓએ છેલ્લા છ દાયકામાં ભારત અને નેપાળમાં આશરે બે લાખ કિલોમીટર જેટલી પદયાત્રા કરી છે, જે દરમિયાન તેમણે ભારતના દરેક વિસ્તરમાંથી સંકલિત કરેલા આ અમૂલ્ સાંસ્કૃતિક અવશેષોને અતિ શ્રદ્ધ અને સંરક્ણ સાથે અહીં સ્થન આપવામાં આવ્યુ છે. સમ્રટ સંપ્રતિ મ્યુિયમ ભારતની અનોખી પ્રાચીન પરંપરા અને આધુનિકતાનું અનોખું સંકલન છે. અહીં આધુનિક ઓડિયો-વિઝ્યઅલ ટેકનોલોજી, આધ્યાત્ક સંગીત અને ઇમર્સિવ પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરીને મુલાકાતીઓ, સંશોધકો અને વિદ્વનો માટે આધુનિક અને સમૃદ્ધ અનુભવનું માળખું તૈયાર કરવામાં આવ્યુ છે. તેના દ્રશ્ અને શ્રવ્ વૈભવથી આગળ વધીને, આ મ્યુિયમ સમાજને અહિંસા, સંયમ અને કરુણા જેવા શાશ્ત મૂલ્યનો આધ્યાત્ક સંદેશ પહોંચાડે છે. શ્ર મહાવીર જૈન આરાધના કેનદ્ર, કોબા તીર્ના શાંત અને પવિત્ર પરિસરમાં સ્થત આ સમ્રટ સંપ્રતિ મ્યુિયમ જૈન ધર્ના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્ક વારસાને જીવંત રીતે રજૂ કરે છે. તેની સાત અલગ-અલગ ગેલેરીઓ ભારતની દરેક પરંપરાના જુદાં જુદાં વિશિષ્ પાસાઓને સમર્પિત છે, જે મુલાકાતીઓને શતાબ્દઓથી સંચિત જ્ઞન અને ધરોહરની વ્યપક અને પ્રેરણાદાયી સફર કરાવે છે. સાત ગેલેરીઓનો પરિચય: 1. પ્રથમ ગેલેરી: આ ગેલેરી જૈન તત્તજ્ઞનના મૂળભૂત સિદ્ધાંતોનો પ્રભાવશાળી પરિચય આપે છે. અહીં ભગવાન ઋષભદેવ (અયોધ્યમાં જન્મલા પ્રથમ તીરથંકર)થી લઈને ભગવાન નેમિનાથ (શૌરીપુરમાં જન્મલા ૨૨મા તીરથંકર) સુધીના તમામ તીરથંકરોના જીવન અને ઉપદેશોનું વર્ન કરવામાં આવ્યુ છે. આ ગેલેરીમાં પાંચમીથી પંદરમી સદી સુધીની પ્રાચીન જૈન મૂર્તિઓ, હસ્પ્રતો અને મહાપુરુષોની કથાને કહેતાં પેઇન્ટિંગ પ્રદર્શિત કરવામાં આવ્ય છે. 2. બીજી ગેલેરી: આ ગેલેરી ત્રેવીસમા તીરથંકર ભગવાન પાર્શ્નાથના જીવન અને તેમની આધ્યાત્ક પરંપરાને સમર્પિત છે. અહીં ધાતુ અને પથ્રની પ્રાચીન મૂર્તિઓ સાથે ધરણેનદ્ર-પદ્માવતી જેવા રક્ણકારી દેવ- દેવીઓની પ્રતિમાઓ અને ચિત્ર પટ્ટ પ્રદર્શિત કરવામાં આવ્ય છે. 3. ત્રજી ગેલેરી: આ ગેલેરીમાં ચોવીસમા તીરથંકર ભગવાન મહાવીર સ્વમીના ૭૨ વર્ના જીવનપ્રવાસને જન્થી લઈને નિર્વાણ સુધી અને એ પછીના બારમા સૈકા સુધ ના વારસાને ક્રમબદ્ધ રીતે રજૂ કરવામાં આવ્ય છે. અહીં પથ્ર અને ધાતુની મૂર્તિઓ, યંત્રચિત્રો, નક્શઓ તથા જૈન આગમ ગ્રથોની પ્રાચીન હસ્પ્રતો દ્વરા જ્ઞનપરંપરાનો પરિચય આપવામાં આવ્ય છે. 4. ચોથી ગેલેરી: આ ગેલેરી ૧૩મીથી ૧૭મી સદી દરમિયાન વિપરીત સંજોગોમાં પણ વિકસ્ર થયેલા જૈન ધર્ના વિકાસના સુવર્યુગને દર્શાવે છે. દુર્ભ હસ્પ્રતો તથા મુઘલ સમ્રટ અકબર દ્વરા જૈન આચાર્જીશ્રને આપવામાં આવેલ મૂળ મુગલકાળીન ફરમાન (અકબરનું ફરમાન) સહિતના ઐતિહાસિક દસ્તવેજો ગેલેરીને વિશેષ સમૃદ્ધ બનાવે છે. 5. પાંચમી ગેલેરી: આ ગેલેરી ૧૮મીથી ૨૦મી સદી દરમિયાનના જૈન કલા સાહિત્ અને ધાર્મિક પરંપરાનો પરિચય આપે છે. અહીં ચિત્રિત વસ્ત્ર, રજત રથ (ચાંદીનો રથ), જૈન મંદિરો અને સમવસરણના કાષ્ રૂપકો તથા લાકડાના કારીગરીના નમૂનાઓ દ્વરા સાંસ્કૃતિક સમૃદ્ધિનું સુંદર દર્ન થાય છે. 6. છઠ્ઠ ગેલેરી: આગેલેરી ભારતીય સંસ્કૃતિ, કલા અને સ્થપત્ના વ્યપક વૈભવને રજૂ કરે છે. અહીં ૮મીથી ૨૦મી સદી સુધીના પ્રાચીન સિક્કઓ, વેદ–પુરાણ–આયુરવેદના ગ્રથો તથા પરંપરાગત હસ્કલા ભારતીય સંસ્કૃતિના વૈભવનું ઉત્તમ પ્રતિનિધિત્ રજુ કરવામાં આવ્યુ છે. 7. સાતમી ગેલેરી: આગેલેરીનેઆધુનિક સુવિધાઓથી સજ્જઓડિટોરિયમ તરીકે વિકસાવવામાં આવી છે. અહીં શેત્રુંજય ગિરિરાજ, ગિરનાર અને રાણકપુર જૈન મંદિરો જેવા પવિત્ર તીર્સ્ળોની ડિજિટલ પ્રસ્તતિઓ શ્રતાઓને આધ્યાત્ક ઊંચાઈએ લઈ જશે. મ્યુઝિયમની મખ્ વિશેષતાઓ • સમ્રટ સંપ્રતિને શ્રદ્ધજલિ: સમ્રટ સંપ્રતિ મહારાજના નામ પરથી આ મ્યુિયમનું નામકરણ કરવામાં આવ્યુ છે. તેમને કરુણાસભર શાસક, જૈન ધર્ના ચુસ્ અનુયાયી અને અહિંસાના મહાન પ્રચારક તરીકે યાદ કરવામાં આવે છે. • અનભૂતિસભર પ્રવાસ: મ્યુિયમમાં આધુનિક ડિજિટલ સુવિધાઓ અને જૈન કલા સ્થપત્ને વિશ્વ્યપી ઉત્કર્ આપનારા પ્રેઝન્ટેશન દ્વરા મુલાકાતીઓને જીવંત અને આધુનિક અનુભવ પ્રાપ્ થાય છે. • જીવંત સાક્ષઓ: અહીં દર્શાવવામાં આવેલ દરેક પ્રાચીન કલાકતિને માત્ર એક વસ્ત તરીકે નહીં, પરંતુ સમય, શ્રદ્ધ અને સંસ્કૃતિના જીવંત સાક્ષ તરીકે રજૂ કરવામાં આવી છે, જે મુલાકાતીઓને ભૂતકાળના દિવ્ અનુભવો સાથે જોડે છે. • નવી પેઢીઓ માટે અમૂલ્ ધરોહર: સાંસ્કૃતિક ખજાનારૂપે વિકસાવવામાં આવેલ આ મ્યુિયમ નવી પેઢીને ભારતની ગૌરવશાળી મહાન સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાને જાણવાની અને સમજવાની પ્રેરણા આપશે. • ધરોહરની સાત વિશિષ્ ગેલેરી: મ્યુિયમમાં સાત અલગ-અલગ ગેલેરી છે, જેમાં જૈન ધર્ની આધ્યાત્ક, સાંસ્કૃતિક અને તત્તજ્ઞની પરંપરાના વિવિધ પાસાઓ સાથે ભારતની અન્ પણ ધરમોના વારસાનું સુંદર પ્રદર્ન કરવામાં આવ્યુ છે. એક મહત્પૂર્ ઐતિહાસિક અને આધ્યાત્ક પર્ટન કેનદ્ર તરીકે વિકસતું સમ્રટ સંપ્રતિ મ્યુિયમ શાળાના બાળકો, યુવાનો, સંશોધકો, કલા- પ્રેમીઓ અને ઇતિહાસકારો માટે ભારતના ભવ્ ભૂતકાળ તથા સનાતન ધર્ અને સંસ્કૃતિના વિવિધ પરિમાણોને જાણવા માટે અવશ્ મુલાકાત લેવા યોગ્ સ્ળ બનશે. અહીં આવેલ દેવર્દ્ધિગણિ ક્માશ્મણ હસ્પ્રત ભંડાર ભારતીય જ્ઞનપરંપરાનું એક અનન્ અને વિશ્નું અતિ વિશાળ ભંડાર છે. અહીં લગભગ ત્રણ લાખથી વધુ પ્રાચીન અને દુર્ભ હસ્તલિખત ગ્રથોને અત્યત સાવચેતી અને શ્રદ્ધ સાથે સંરક્ષત રાખવામાં આવ્ય છે. આ ગ્રથોમાં આગમ, દર્ન, ન્યા, યોગ, વ્યકરણ અને ઇતિહાસ જેવા વિવિધ વિષયોનું ઊંડુ અને અમૂલ્ જ્ઞન સમાયેલું છે. પાંચ હજારથી વધુ તાડપત્ર પાંડુલિપિઓ આ ભંડારની વિશેષ ગૌરવપૂર્ ધરોહર છે. ( અનસંધાન પાન નં. S16 પર) મા અપ્રત મ સંગ્રહાલય: કોબા (ગાંધીનગર)નું સમ્રટ સંપ્રત મ્યુિયમ ડો. વૈશાલી શાહ

RkJQdWJsaXNoZXIy NjI0NDE=