મે 8, 2026 (May 2 - May 8, 2026) S14 સંતવાણી િક્ત એક વરદાન છે. જો એક વરદાન મને મળી જાય ો આખું બ્રહ્મડ મારું થઈ જાય. ભક્તિના વરદાનથી બ્રહ્મડના અધિપ ભગવાન મારા થઈ જાય, ો પછી ભક્તિથી આખું બ્રહ્મડ જ મારું થઈ જાય, એમાં શું શંસયની વા છે!! હનુમાનજીની ભક્તિથી આપણે સૌ પરિચિ છીએ. હનુમાનજીનો શ્વસોચ્વાસ ભગવાન રામની ભક્તિમાં ર હ ો. મિત્ર, સ્વમી વિવેકાનંદ કહે ા હ ા કે, ‘‘હું એમ ઇચ્છુ છ કે ભાર નો દરેક યુવાન પો ાના આદર્ હનુમાનજીને બનાવે અને હનુમાનજી જેવા ગુણ પો ાનામાં ઉત્ન્ કરવાનો પ્રયત્ કરે. હનુમાનજી આપણા બધાના આદર્ છે.’’ ભક્તિ હોય, શક્તિ હોય, સેવાકાર્ હોય, પુરુષાર્ હોય, હનુમાનજીના જીવનમાંથી કંઈક ને કંઈક બધા માટે શીખવા મળે છે. ભક્તિ એક એવી ચાવી છે, જે મારું અનં શ્રષ્ઠ કામ કરી શકે છે. કારણ કે, ભક્તિથી ભગવાન વશમાં થઈ જાય છે. ક્યરેક આપણે ભક્તિના પ્રકારે નથી સમજી શક ા. મારો એક મિત્ હ ો. એનાં જ્યરે લગ્ નક્ક થઈ રહ્ય હ ા, છોકરીએ જોઈ રહ્ય હ ો, ત્યરે એક વાર એણે મને કહ્યુ, ‘‘હું ધાર્મિક સ્ભાવની વ્ક્તિ પહેલાથી જ છ. મારી મમ્મએ જણાવ્યુ છે કે, એક છોકરી બહુ ભક્તિવાળી છે. ુંએની સાથે લગ્ કરી લે, ો ારા જીવનમાં પણ ભક્તિ આવી જશે.’’ મે પૂછ્ય, ‘‘સારું, બહુ સારી વા છે. કેવી રીે એ બહેન ભક્તિવાળાં છે, એ મને જણાવો.’’ એમણે કહ્યુ, ‘‘રોજ સવાર-સાંજ એ પા કરે છે. સંસ્કૃ પણ એને બહુ સારી રીે આવડે છે. ભઘવાનની પૂજા પણ કરે છે. મંદિરમાં ગયા વગર ખાવાનું પણ નથી ખા ી અને ઘણા બધા ધાર્મિક નિયમોનું પાલન કરે છે વગેરે...’’ મે કહ્યુ, ‘‘આ જે ે બધી વા જણાવી, એ એમનામાં હોય. સાચા ભાવથી હોય, ો એ ખરેખર મારા માટે ઉત્તમ જીવનસારી સા થશે.’’ પણ જ્યરે એ મિત્, એ કન્યને મળ્ય, પહેલી અને બીજી ગ થઈ ત્યરે ખબર પડી કે, ે બહેન ભગવાનનું નામ ો લે છે પણ સ્ભાવમાં ક ોર ા, દયાહીન ા, ઊંચ-નીચના ભેદભાવ વગેરે દુર્ગુણ ઘણા હ ા. અને એનાથી પણ ઉપર ‘હું જે માનું એ જ સત્ અને હું જે કહું એ જ શ્રષ્ઠ’ એવો Attitude હ ો. ઘણા બધા ગ્રથ વાંચી લીધા, ઘણી બધી માળાઓ જપી, ઘણી બધી પશ્ચર્યા કરી છ ાં પણ જો ‘‘હું’’ ભાવ ન ગયો ો બધું વ્યર્ છે. પરમકપાળુ ગુરુદેવ શ્રમદ્ રાજચંદ્રએ કહ્યુ છે કે, ‘‘પરમાત્મ સુધી જવાનો ભક્તિ એ એક ઉત્તમ માર્ છે.’’ સરળ સાધન પણ છે. શ્રષ્ઠ સાધન પણ છે. આપણે ત્યા ભક્તોનાં ચરિત્ની, ભક્તોનાં ઉત્તમ ઉદાહરણોની ક્યા કમી છે !! નરસિંહ મહે ા, મીરાંબાઈ, હનુમાનજી એમ કેટલાય ભક્ત અહીં થયા છે. ભક્તોનું ફક્ત નામ જ લેવામાં આવે ોપણ દિવસોનાં દિવસો વી ી જાય. એમના જેવી ભક્તિ જો આપણે કરીએ ો પરમાત્મ વશ થાય. ચૈ ન્ મહાપ્રભુનાં જીવનની એક ઘટનાથી આપણે ભક્તિને સમજીને એને પો ાના જીવનમાં ઉ ારવાનો પ્રયત્ કરીએ. ઘટના વિવેકથી સમજવાની છે. દરેક વા ને વિવેકથી સમજવાની છે, વિવેક સાથે રાખવાનો છે. એક ભાઈ હ ો. એ શ્રમદ્ ભગવદ્ગીતા વાં ો હ ો. ચૈ ન્ મહાપ્રભુ દૂરથી જો ાં હ ા. જોર-જોરથી એ વાં ો હ ો અને રડ ો હ ો. ચૈ ન્ મહાપ્રભુને લાગ્યુ કે આ જે વાંચે છે એને, જે કોઈ ભાષા લખી છે, એ સારી રીે વાં ાં આવડ ી નથી અને આ ભાઈ બહુ ખોટ ઉચ્ચરણ કરે છે. એને કા૨ણે સાચો અર્ પણ નથી સમજાઈ રહ્ય અને એ પણ ખબર નથી પડ ી કે આ ભાઈનું રડવાનું કારણ શું છે? ચૈ ન્ મહાપ્રભુ એમની પાસે ગયા અને એમને બોલાવવાનો પ્રયત્ કરયો, પણ એ ભાઈ ૨ડ ાં-રડ ાં પણ ભગવદ્ગીતા વાંચવામાં બહુ લ્લન હ ો. ચૈ ન્ મહાપ્રભુએ નજીક જઈને પ્રેમભાવથી એમને પૂછ્ય કે, “હે સજ્જન વ્ક્તિ, મે મને જણાવો કે મે રડો છો શા માટે ?’’ ચૈ ન્ મહાપ્રભુને એ ો ખબર પડી ગઈ હ ી કે, આ ભાઈ સારી રીે સંસ્કૃ કે અન્ ભાષા વાંચી નથી શક ો. રડવાનું કા૨ણ પૂછ્ય. એ વ્ક્તિએ સાંભળ્યુ, પણ એ વ્ક્તિનું રડવાનું બંધ ન થયું. એને ખૂબ રડવું આવ્યુ. રડ ાં-રડ ાં જ એણે કહ્યુ કે, “હે મહાપુરુષ, હે સં જન, હે ચૈ ન્ પ્રભુ, હું ભગવદ્ગીતા વાંચી રહ્ય છ અને હું જોઈ રહ્ય છ કે ભગવાન અને અર્જુન ૨થ ૫૨ છે અને મારા ભગવાન વારંવાર આમ પાછળ ફરીને અર્જુનને પો ાની વા કહે છે. કારણ કે અર્જુન ૨થમાં પાછળ બે ા છે, ો મને લાગે છે કે આમ વારંવા૨ પાછળ જોવાને કા૨ણે ભગવાનને ખભા અને ગળામાં ઘણુ દર્ થયું હશે. એમની ગરદન અને ખભામાં બહુ પીડા થઈ હશે. આ વિચારથી હું રડી રહ્ય છ.” મને આ વા જેવી પણ લાગે, ચૈ ન્ મહાપ્રભુએ આ સાંભળીને હાથ જોડીને એ વ્ક્તિને વંદન કર્યા, એ પણ ભાવવિભોર થઈને રડવા લાગ્ય કે, “જો ભગવાન પ્રત્ય આ સજ્જન વ્ક્તિને આવો ભાવ છે ો હું ો મૂર્ છ જે ેમને સંસ્કૃ કે અન્ ભાષા શિખવાડવા આવ્ય છ. કારણ કે આ બધું જાણીને, આપણે શું કરવાનું છે? ઉ મ ભાવનાથી ભક્તિ જ ો ક૨વાની છે.” ચૈ ન્ મહાપ્રભુએ કહ્યુ કે, “હે સજ્જન વ્ક્તિ, મારી ભક્તિ જોઈને મને લાગે છે કે સ્યં ભગવાન મારા વશમાં જ છે. મારે બીજું કંઈ જાણવાની જરૂ૨ નથી.” એક બહુ સારી પ્રાર્ના યાદ આવે છે. ભાવે ભાવના ભાવીએ, ભાવે દિજીએ દાન, ભાવે ધર્ આરાધીએ, ભાવે કેવળજ્ઞન પ્રભુ ભાવે પદ નિર્વાણ શાસત્રમાં અનેક ઉદાહ૨ણ છે. ઉત્તમ ભાવનાને કા૨ણે કોઈને ૫૨માત્મનો સાક્ષત્કર ક્ણવા૨માં થઈ જાય છે. ઉત્તમ ભાવનાને કા૨ણે કોઈના અનેક જન્મનાં કરોડો કર્ ( અનુસંધાન પાન નં. S19 પર) ક્ણ ભરમાં ૂટી જાય છે. નિકષ્ ભાવનાને કા૨ણે ભગવાનની નજીક રહીને પણ ભગવાનને ન જોઈ શક્ય હોય, એવાં પણ ઉદાહરણ જોયાં છે. ઉત્તમ ભાવના ક૨વાની છે. અહંકારવિહીન ભાવના કરવાની છે. ભયવિહીન ભાવના ક૨વાની છે. પો ાના અસ્તિત્ને પો ાના ભગવાન અને ગુરુના ચરણોમાં રાખવાની ભાવના ક૨વાની છે. સૌનાં કલ્યણની ભાવના ક૨વાની છે. શુદ્ધ ભાવથી કહીએ, “હે પ્રભુ, આ ભાવનાથી વધુ કે મને બીજું કંઈ નથી જોઈું , હું ો એ જ ઇચ્છુ છ કે મારી કપા બધા પ૨ ૨હે, બધાનું કલ્યણ થાય.” સરવે ભવન્ત સુિખનઃ સરવે સન્ત િનરામયા સરવે ભદ્રણી પશ્ન્ત, માં કશચિત દુઃખભાગ્વેત્ । જો એવા ઉત્તમ ભાવ મારામાં જાગ્રત થઈ જાય ો ભગવાન મારા વશમાં જ છે એમ માનજો. અને એ હું નથી કહી રહ્ય, અસંખ્ એવાં સત્ ઉદાહરણો કહી રહ્ય છે, જેમની ગણ રી જો ક૨વા જઈએ, ો વર્ષ વી ી જાય. એક નાના સારા ભાવને કારણે ઘણી એવી વ્ક્તિ, દુર્ન વ્ક્તિ પણ સજ્જન થઈ ગઈ અને ઘણા ઓછા સમયમાં પરમાત્મનો સાક્ષત્કર પણ થયો. સાચી ઘટનાઓ છે. મે થોડ વધુ વાંચો. વધુ વિચાર કરો ો આની ઉત્તમ ાની ખબર પડશે. આપણી આજે એ જ ભાવના છે, હે પરમાત્મ, બધામાં મારી ઉત્તમ શક્તિનો ઉદય થાય અને એવી ભક્તિ આપો પ્રભુ, જેમાં મારી પાસેથી કાંઈ માંગવાનો ભાવ ન હોય, બસ બધાના કલ્યણનો ભાવ હોય અને મારી સેવાનો ભાવ હોય. હે પ્રભુ, અમને બધાને એવી શક્તિ પ્રદાન કરો.” પ્રભુને પ્રેમ ક૨ ો ભક્ત પ્રભુમાં જ્યરે પૂર્ લ્લન થઈ જાય છે, ત્યરે ૫૨મ પ્રેમ૨સ ફૂટે છે. એ પ્રેમભાવના ્થી સમજાય ેવી નથી. એવો પ્રેમ જો ભગવાન સાથે થઈ જાય, ો ો... કલ્યણ થઈ જાય. બેડો પાર. (લેખક આધ્યત્, મોટીવેશનલ, કર્શીલ સર્ક છે થા ગુજરા સરકારમાં કાર્ર અધિકારી છે.) પ્ર ભાવઃ
[email protected] પ્રભુ પ્રાિપ્નો શોર્કટ ભ સાચા સુખની સંજીવની ચૈતન્ય સંઘાણી વિભાણ સં પરંપરામાં નારી સં શિષ્ય નહિવ છે. વડોદરાના વરણસીમા ઉપરાં લાલસાહેબના પાટણ સાથે સંકળાયેલા પ્રેમાબાઈ અને બીજા મદયં . મદયં સંદરભે એવી ઘટના બનેલી કે લાલસાહેબે ગુરુ રવિસાહેબ માટે પાટણની જરિયન કિનખાબી શાલ ૈ યાર કરાવેલી. સત્સગ બોધ વખે રવિસાહેબ એને ધારણ કર ાં. દુલર્રામ નામના એક બ્રાહણે રવિસાહેબ પાસેથી એ માગી લીધી. દુર્ભરામ કામી અને દુરાચારી હ ો. એણે પાટણની ગણિકા મદયં ને શાલ ભેટ આપી. શાલને ઓઢ ા જ મદયં ને ખબર પડી કે આ શાલ ો સં રવિસાહેબની છે. અને એમના શિષ્ લાલસાહેબનો પાટણમાં આશ્મ છે. મદયં એને ચરણે વંદન કરવા નીકળી પડી. લાલસાહેબની જગ્યમાં મદયં ને પ્રવેશ ી જોઈને ભક જન સમુદાય અકળાયો. વારાંગના અહીં આશ્મમાં કયાંથી? પણ લાલસાહેબે ો એને આવકારી અને કહ્યુ, 'બેટા ! દીકરી ે જે આ શાલ ધારણ કરી છે ને એ ો પ, ધ્યન અને વૈરાગ્ની ચૂંદડી છે એને ડાઘ ન લાગે એનું ધ્યન રાખજે.' મદયં એ લાલસાહેબનું વાકય સાંભળ ા જ એનું માયા, મોહ અને મદનું આવરણ દુર થઈ ગયું. એમ કહેવાય છે કે એણે વૈરાગ્ ભાવથી-ભ ભાવથી ઘણો વખ સુધી રવિસાહેબની નિશ્રમાં સાધના અને સેવા કરી. એ અંગેની એક સાખી પ્ર છે. 'મદયં બડ ભાગની, રવિસાહેબકો પાય, યહ જગ ના ા ોડકે, સાધસે કિન્ સગાય' મદયં એ રવિસાહેબ અને લાલસાહેબને ગુરુ માનીને આજીવન ભ -સાધનામાં લીન રહેવાનું વ્ર ધારણ કરેલું. લાલસાહેબનું આવું સૌહાર્પૂર્ સાધક વ્યકિતત્ એમની વાણીમાં પણ અવલોકવા મળે છે એને આસ્વદીએ – 'કબુદ્ધિને કાઢો ો સુખ થાય, ઘટ મે આ મરામ જગાય... કબુદ્ધિને કાઢો ો સુખ થાય જી... ટેક મૂળ કમળમે ગુણપ રેવે, પૂજયે પરસન થાય, જ્ઞન ણા ઘોડા શણગારો, ચડે નૂરિજન રાય. કબુદ્ધિને કાઢો ો સુખ થાય જી....? જરણા જંબુરા શીલ ગલોલા, પ્રેમ પલી ા લગાઈ, ભજન ભડાકા ધરણીધર કા, કુડ કપટ ઊડ જાય. કબુદ્ધિને કાઢો ો સુખ થાય જી.... 2 ે જ ોપને હરદમ દારૂ, ગોળા જ્ઞન લગાઈ, મોહ ભ્રમકા મોરચા ભાંગ્ય, સ્ર થાણા થપાઈ. કબુદ્ધિને કાઢો ો સુખ થાય જી.... 3 સં ોષ રાય શૂન્ પર બે ા, સ શમશેર લગાઈ, કામ ક્રો કું માર પકડે, કસણી ખરી કસાઈ. કબુદ્ધિને કાઢો ો સુખ થાય જી....૪ હિર કા બંદા છોડયા ફંદા, પૂરા દર્ન પાઈ, નિરાધાર ગુરુ અં રજામી, ાકું શિશ નમાઈ. કબુદ્ધિને કાઢો ો સુખ થાય જી....4 આપાં મટિયાં સંશય છૂટિયાં, શૂરા સાચ કમાઈ, હુકમી બંદા હજુર હાજર, અમ્ર પટો લખાઈ. કબુદ્ધિને કાઢો ો સુખ થાય જી....S દયા મહેર સદગુરુ સાહેબ કી, જો ખાટે સો ખાય, લાલ કહે મે કછુ ન જાણુ, રવિગુરુ કબીરા ગાય. કબુદ્ધિને કાઢો ો સુખ થાય જી....9' મૂળ વા ો સાધના અને આત્સાક્ષત્કર માટે ક્રયાશીલ બનવા સાધકને દીશા દર્ન, પો ાને પ્રાપ્ત દિશા અને એનાથી પલટાયેલી દશાનું બયાન લાલદાસના ભજનો છે. કબુદ્ધિ એટલે દુર્બુદ્ધિ નહીં પણ એમાં અવિદ્યને મનમાંથી કાઢી નાખવાનો સંકે છે. નિરંજન રાજયગુરુએ અહીં ગણપ નો ઉલ્લખ છે એનો અર્ મુલાધાર ચક્માં ગણપ નું સ્થન છે. એની સાધના પરત્વ સંકે કરીને ષટચક્ભટ્ટની ક્રયા પરત્વ અંગુલિ નિર્શ કરયો છે. અશ્વરોહી બનીને લડવાનું છે પણ એ અહીં સ્ળ લડાઈની વા નથી કહે ા. પરંુ અવિધા ઉપરાં કુડ, કપટ, માયા, મમ ાની સાથે યુદ્ધ છોડીને એમાં વિજયી થવાનું છે. જે કંઈ હથિયારની વા છે. જંબુરા એટલે નાની ોપ. અહં નો ત્યગ અને નિષ્લંક ચારિત્રરૂપી જ્ઞનની ગોળી ધારણ કરવાની છે. શુન્ની અનુભૂ સં ોષની વૃત્તિ ધારણ કરવાથી થાય. એવી કસેલી ધારદાર લવાર છે કે એ કામનો નાશ કરે છે. હરિના સેવકને, અં મી ગુરુની કપાથી પૂર્બ્રહ પરમાત્મના દર્નનો અનુભવ થ ો હોય છે. એમને નમન કરવા. સ્નો લોપ, આપ પણુ મટી જાય અને સત્ન અનુભવ થાય. એટલે બંદાને-સાધકને-આત્ સાક્ષત્કર અને અમરત્ સુલભ બની ૨હે છે. જેને સદગુરુની કપા-મહે૨- પ્રાપ્ત થાય એ ખરા અર્માં ખાટે છે-પામે છે. લાલદાસ કહે છે કે હું કશું જાણ ો નથી પણ ગુરુવર્ રવિસાહેબની કપાથી આ બધું ગવાયું-કથાયું છે. લાલસાહેબ રવિસાહેબની યોગસાધના ક્રયાના ખરા વારસદાર છે. વિહાર-યાત્ર, નામ-જાપ સ્રણના આજીવન ઉપાસક રહ્ય. લાલસાહેબ એ રીે રવિસાહેબનું ેજસ્વ અનુસંધાન જણાય છે. એમની ભજનવાણી આજે પણ પ્રાસંગિક જણાય છે. (લેખક લોકસાહિત્ ચારણી સાહિત્ અને સં સાહિત્ના વિદ્વન છે.) પ્ર ભાવઃ
[email protected] લાલસાહેબની સાધના ભૂમિકાનું ભજન ર ભજનાનંદ ડો. બળવંત જાની