Gujarat Times
અમેરિકા મે 8, 2026 (May 2 - May 8, 2026) 4 સુરેન્દ્ર ભીમાણી એપ્રિલ મ િનાની 25 તારીખે ્ય જરસીમાં એડિસન ખાતે આઈ ટી વી ગોલ્ ઓડિટોરિયમમાં ‘શરદની સુધા’ પુસ્કની મોચન યોજાઈ હતી. ્ય જરસીના અને આખાય અમેરિકાના ગુજરાતીઓના જાણીતા અને માનીતા એવા ડો. પદ્મશ્ર સુધીર પરીખના હસ્ત મોચન થયું. આ અંગેની શેષતા એ છે કે આ મોચન કે લોકાર્ણની ભૂ કા જુદી અને નવતર હતી. ઉપરાંત, આ માત્ર મોચનનો કાર્ક્રમ ન બની રહેતાં આમાં ગોષ્ઠ અને વા ક્નો પણ સમાવેશ કરાયો હતો. આ કાર્ક્રમમાં અ - શેષ તરીકે ્યરોલોજીસ્ ડો. મુકેશ સોલંકી ઉપસ્થત રહ્ય હતા, જેમના અલ્ઝઈ્મર્ના જ્ઞનનો શ્રતાઓને લાભ મળ્ય. ‘શરદની સુધા’ શીર્ક ધરાવતું આ પુસ્ક અનોખી તરાહનું અને અસામાન્ય પુસ્ક છે. પુસ્કના કેન્દ્રમાં શ્ર શરદ મહેતાનાં પત્ન સુધાબહેનની અલ્ઝઈમર્ની બીમારીની, એમની સારવારમાં તનમનથી મંડી રહેનાર શરદભાઈની ષ્ઠ અને મહેનતની, તેમના કુટુંબીજનો પર આની થયેલી અસરની વગેરે સંબં ત વાતો છે. પ્કાશ વેદી અને નીના સંઘવી આના લેખકો છે. આ પુસ્કનો અંગ્રજી અનુવાદ ‘Autumn’s Grace’ જાનકી પરીખે કરયો છે. આ અંગ્રજી આવૃત્તિનું મોચન પણ ગુજરાતી પુસ્ક સાથે થયું. ગુજરાતી અને અંગ્રજીમાં લખાયેલ આ પુસ્કોનો હેતુ વાચકોમાં અલ્ઝઈમર્ જાણકારી અને તે શેની જાગૃ ફેલાવવાનો છે. કાર્ક્રમનું સંચાલન શરદભાઈ મહેતાએ કર્ુ હતું. અલ્ઝઇમર્ ગંભીર ષય હોવા છતાં, એમણે પોતાની આગવી અને હળવી શૈલીમાં કુશળતાથી સંચાલનનો દોર સંભાળ્ય. શરૂઆતમાં બહેને શરદભાઈનો પરિચય આપ્ય અને શરદભાઈએ ડો. સુધીર પરીખને આવકાર્યા અને કાર્ક્રમની રૂપરેખા આપી. ત્યર પછી ડો. પરીખના સંભાષણ બાદ તેમણે અને શરદભાઈ મહેતાએ ગુજરાતી અને અંગ્જી પુસ્કની મોચન કરી. ત્યર બાદ આ ધલક્ષ કાર્ક્રમમાં શ્ર સંજીવ પંડ્ય અને પ્રાર્ના જ્હ ભટ્ટ વા ક્ રજૂ કર્ુ. સુંદર રીતે આયો ત આ વા ક્ દ્વરા આ બન્નેએ ‘શરદની સુધા’ના ષયવસ્તનીતાદૃશ અને અસરકારક રજુઆત કરી. સુધાબહેનને આ બીમારીના લક્ણોની શરૂઆત થઈ ત્યરથી માંડીને શરદભાઈએ ષ્ઠપૂર્ક કરેલી એમની સેવા અને અન્ય બધી સંબં ત વાતો આ પુસ્કમાં છે, જેમાંથી ચૂંટેલા ભાગો પસંદ કરીને સંજીવભાઈ અને પ્રાર્નાબહેને આ વા ક્ કર્ુ. વા ક્ પછી પુસ્કનું અવલોકન હતું, જેમાં આ લખનાર (સુરેન્દ્ર ભીમાણી), બહેન માલ ા, સંજીવ પંડ્ય અને ઉત્કર્ મજુમદારે તેમનાં અવલોકનો રજૂ કર્યા. સુરેન્દ્રભાઈ ભીમાણીના અવલોકનનો ઝોક સુધાબહેનની સેવામાં તનમનથી મંડી પડેલા એમના પ શરદભાઈની ષ્ઠ પર હતોે. બહેને ‘શરદની સુધા’ના ષયને અનુરૂપ આ પુસ્કને ડોક્યડ્રમા કહીને ઓળખાવ્યુ. શરદભાઈએ સુધાબહેન માટે કરેલી સેવા માટે બોલતાં એમણે કહ્યુ કે ક્યરેય ન જીતી શકાય એવી આ લડાઈમાં હાર સ્વકાર્યા વગર શરદભાઈ ઝઝૂમ્ય અને આ કપરી કસોટીમાં હાર ન માની, અને આ રીતે તેમણે એક સં ષ્ પ નું ઉદાહરણ પૂરું પાડ્યુ. ઉત્કર્ મજુમદારે તેમના ડિઓ સંદેશામાં ‘શરદની સુધા’ને ખૂબ વાચનયોગ્ પુસ્ક ગણાવીને શરદભાઈના સુધાબહેન પ્ત્યના પ્રમનો અને આ અલ્ઝઈમર્ની સ્થિતિમાં તેમની કરેલી અ રત સેવાનો આદરપૂર્ક ઉલ્લખ કરીને આ કૃ ને રદાવી, અને બધાંને તે વાંચવાની ભલામણ કરી. એમણે વધારામાં એમ પણ કહ્યુ કે આ એક એવી બીમારી છે કે દર્દની સંભાળ રાખનાર, કેરટેકરને પણ આમાં ઘણુ સહન કરવું પડે છે અને તેની પૂરેપૂરી કસોટી થઈ જાય છે. ત્યર બાદ આ ષયના ષ્ણત ્યરોલોજીસ્ ડો. મુકેશ સોલંકીએ સ્લઇડ-શો દ્વરા આ અસાધ્ રોગ શે વિસ્તૃત મા િતી આપી. એમના આ સ્લઈડ-શોને આધારે શ્રતામાંથી ઘણાઓએ પ્શ્ન પૂછ્ય હતા. ગુજરાતી ટરરી એકેડેમી એફ નોર્ અમેરિકાના પ્મુખ આ ષ દેસાઈના સહકારથી એકેડેમીના સભ્યને પણ આમંત્રણ પાઠવાયાં હતા. એકેડેમી સ િત આ કાર્ક્રમ પરીખ વર્્વાઈડ ડિયા, ની ન વ્યસ અને શરદ મહેતાના સૌજન્યથી યોજાયો હતો. કાર્ક્રમના આયોજનમાં ઈન્ડો-અમેરિકન કલ્રલ એસો,વર્્ ન ઓરગેનાઈઝેશન, ્ય જરસી ગુજરાતી સમાજ,ફિસાના તેમજ ઈન્ડો-અમેરિકન કાઉન્સિલ ઓફ એફ એડિસન, ્ય જરસીનો સમાવેશ થાય છે. કાર્ક્રમના અંતે પ્શ્નોતરી હતી. શ્ર સંજીવ પંડ્યએ કરેલ આભાર બાદ કાર્ક્રમની સમાપ્ત થઈ. ‘શરદની સુધા’: એક અસામાન્ય પુસ્તકનું વિમોચન ્ય જરસીની મેડિકલ સોસાયટીના પ્મુખ તરીકે સુમુલ એન. રાવલ એમડી, DABPN ચૂંટાઈ આવ્ય છે. આ તેમની કારકિર્દમાં વધુ એક સીમા હ્નરૂપ છે. અમેરિકન મેડિકલ એસો એશનની સ્થપના પહેલાંથી સ્થાપિત યુનાઇટેડ સ્ટટ્માં સૌથી જૂની મેડિકલ સોસાયટી તરીકે MSNJ ન નેતૃત્ અને િમાયતના ઐ ા ક પાયાના પથ્ર તરીકે ઉભરી છે. ડો. રાવલની ચૂંટણી ્ય જરસીમાં તેમના સાથીદારોમાં મળેલા આત્મવિશ્વસ અને આદરને ં ત કરે છે. બોર્-પ્મા ત ્યરોલોજીસ્ વિશ્વ ખ્યત ્યરો-ઓન્કોલો સ્ અને મોનમાઉથ મેડિકલ સેન્ટર ખાતે ્ય જરસીના પ્થમ અને સૌથી વ્યપક મગજ ગાંઠ કેન્દ્રના સ્થપક ડિરેક્ર ડો. રાવલે ક્લિનિકલ શ્રષ્તા, દર્દ સંભાળ અને તબીબી સમુદાયમાં અર્પૂર્ યોગદાન માટે પ્રતિષ્ઠ બનાવી છે. તેમનું નેતૃત્ આરોગ્સંભાળમાં એક મહત્પૂર્ બ ્યુ છે જ્યા તબીબો ની ગત ફેરફારોથી લઈને કાર્બળ દબાણ અને દર્દની ઍક્સસની ંતાઓ સુધીના કસતા પડકારોનો સામનો કરે છે. પ્મુખ તરીકે તેઓ રાજ્ભરમાં દર્દઓ માટે ઉચ્ચ-ગુણવત્તવાળી સંભાળને આગળ ધપાવતા ત્કોને ટેકો આપતી પહેલોને આકાર આપવામાં મહત્પૂર્ ભૂ કા ભજવવા માટે સ્થન ધરાવે છે. ડો. રાવલની ચૂંટણી સેવા, માર્દર્ન અને સંગઠિત દવાના કાસ પ્ત્યની તેમની પ્રતિબદ્ધતા પર પણ પ્કાશ પાડે છે. MSNJમાં પેઢી દર પેઢીના નેતાઓના વારસાને આગળ ધપાવતા તેઓ પ્રમા કતા અને સહયોગ પર આધારિત એક આગળની ચારસરણી લાવે છે. આ ભૂ કામાં, તેઓ તબીબોના અવાજને મજબૂત બનાવવા, વ્વસાયમાં એકતાને પ્રત્સાન આપવા અને ્ય જરસીમાં આરોગ્સંભાળના ભ ષ્ને હેતુ અને સમર્ણ સાથે માર્દર્ન આપવામાં મદદ કરવાનું ચાલુ રાખશે. 1766 માં સ્પાયેલ, મેડિકલ સોસાયટી ઓફ ્ય જરસી (MSNJ) યુનાઇટેડ સ્ટટ્માં સૌથી જૂની વ્યવસા ક સમાજ તરીકે ઓળખ ધરાવે છે, જે અમેરિકન મેડિકલ એસો એશન કરતાં 80 વર્થી વધુ સમય પહેલાની છે. મૂળરૂપે ્ય બ્રુન્સવિકમાં તેમના વ્વસાયની પ્ગ માટે સમાજ બનાવવા માટે 17 ત્કોની બેઠક દ્વરા સ્થાપિત સંસ્થએ ઝડપથી તબીબી પ્રેક્સને ં ત કરવાની મહત્પૂર્ ભૂ કા ભાવી. સમગ્ 19મી સદી દરમિ ાન, MSNJ એ વ્યવસા ક કાયદેસરતા સુનિ ચિત કરવા માટે હો ોપેથ જેવા અ ત પ્રેક્શનરો સાથે વારંવાર ટકરાતા લાયસન્સ ધોરણો અને શૈક્ષણિક આવશ્કતાઓ સ્થાપિત કરવામાં મહત્પૂર્ ભૂ કા ભજવી હતી. જાહેર આરોગ્ને પ્રત્સાન આપવા અને પ્રેક્શનરોના અ કારોનું રક્ણ કરવાના શન સાથે, સોસાયટીએ 250 વર્થી વધુ સમયથી ગાર્ન સ્ટટમાં દવા માટે અગ્ણી અવાજ તરીકે સેવા આપી છે. આજે, MSNJ ્ય જરસીમાં 30,000 થી વધુ સ તબીબો અને 45,000-47,000 લાઇસન્સ પ્રપ્ તબીબોનું ત્ કરે છે. MSNJ સતત કાસ કરી રહ્યુ છે, આધુ ક પડકારોનો સામનો કરી રહ્યુ છે જ્યરે ડોક્ર-દર્દ સંબંધોને સુરક્ષિત રાખવાના તેના મુખ્ શનને વળગી રહ્યુ છે. સંસ્થએ તાજેતરમાં તબીબી બર્આઉટ અને માન ક સ્વસ્થ જેવા મુદ્દઓ પર ધ્યન કેન્દ્રિત કર્ુ છે, ત્ક આત્મત્ય અટકાવવા માટે પહેલ શરૂ કરી છે અને લાઇસ સિગ અરજીઓમાંથી માન ક સ્વસ્થના પ્શ્નને દૂર કરવાની િમાયત કરી છે. કાયદાકીય મોરચે, MSNJએ સુધારાઓ માટે સફળતાપૂર્ક દબાણ કર્ુ છે જે અગાઉની અ કૃતતા પ્રક્રિયાને સુવ્વસ્થત કરે છે, જેના કારણે વીમા કંપનીઓને નો સમય 15 દિ વસથી ઘટાડીને માત્ર 48 કલાક કરવાની ફરજ પડી છે. આરોગ્ મા િતી મયથી લઈને સાયબર સુરક્ષ સપોર્ સુધીની સેવાઓ પૂરી પાડીને, મેડિકલ સોસાયટી ઓફ ્ય જરસી એક મહત્પૂર્ સંસાધન રહે છે, જે ખાતરી કરે છે કે રાજ્ના ત્કો ઉચ્ચતમ ગુણવત્તની નૈ ક અને કરુણાપૂર્ સંભાળ આપી શકે છે. (પ્રસ ) ન યૂ જરસીની મેડિકલ સોસા ટીના પ્રમુખ રીકે ચંટા ા ડો. સુમુલ રાવલ ડો.સુમુલ એન.રાવલ શરદ મહેતા શરદની સુધા પુસ્ક પદમશ્ર પ્રપ્કર્તા ડો.સુધીર પરીખને ભેટ આપી રહયા છે. શરદની સુધા પુસ્કના ભાવનાત્ક અંશોનું વાચન કરતાં સંજીવ પંડ્ય અને પ્રર્ના જહા ભટ્ઠ પ્રસંગિક વકતવ્ આપતા પદમશ્ર પ્રપ્કર્તા ડો. સુધીર પરીખ શરદ મહેતા ઉપસ્થત જન -સમુદાયને સંબોધી રહયા છે ડો. મુકેશ સોલંકી અલ્ઝઈમર્ વિષે તલસ્પશી માહિતી આપી રહ્ય છે
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=