Gujarat Times

S18 નવલકથા 28 ડિસેમ્બર, 2041 સ, છેલ્લી મિટિંગ પતાવ ને ઑફિસમાંથ ન કળ જ રહ્યો છું, દ સ્. ડ ન્ વર , શર્ર તાર દ કર છે એમ માર પણ લાડક દ કર છે. આઈ વિલ બ ધેર એઝ સૂન એઝ પોસિ બલ...’ ભારતના ટ ચના બિઝનેસ ટાઇકૂન રાજ મલ્હોત્ર તેમના ગાઢ મિત્ - બૉલિવુડના પાવરફુલ પ્રોડ્યસર પવન અર રાને મ બાઈલ ફ ન પર કહ રહ્ય હતા. તેમણે અર રાન દ કર નાં લગ્નાં રિસેપ્નમાં હાજર આપવા જવાનું હતું. ક ડિસ્નેક્ કર ને તેમણે સામે ઊભેલા પર્નલ આસિસ્ન્ શ્યા કુલકરણીને સૂચના આપ : ‘શ્યા, તું બાવ સ મિનિટ પછ પાછ આવ ત્યા સુધ ાં હું ડ પ બરિધિંગ કર લઉં છું અને પછ ફ્રેશ થઈ જાઉં છું.’ કુલકરણીને સહેજ પણ નવાઈ ન લાગ . તે વર્ષોથ મલ્હોત્રના આસિસ્ન્ તર ક કામ કરત હત એટલે તેને ખબર હત ક મલ્હોત્ર એક-એક મિનિટન હિસાબ રાખતા હતા. 52 વર્ષીય મલ્હોત્રનું લાખ કર ડ રૂપિયાનું આર્થિક સામ્રજ્ હતું અને દેશના ટ ચના ત્ણ અબજપતિઓમાં તેમન સમાવેશ થત હત . કુલકરણીને સૂચના આપતાં-આપતાં જ મલ્હોત્ર તેમન ચાર હજાર ફૂટન ચેમ્રમાં પાછળના દરવાજા તરફ ચાલતા થઈ ગયા. એ દરવાજા પાછળ એક વિશાળ લિવિંગ રૂમ હત અને એમાંથ બેડરૂમમાં જવાતું હતું. બરાબર એકવ સ મિનિટ પછ મલ્હોત્ર ફ્રેશ થઈને બહાર આવ્ય. 9 લાખ ડ રના સ્ટઅર્ હ્યજીસ ડાયમંડ એડિશન બ્લઝરમાં સજ્જ મલ્હોત્રએ એનાથ અનેક ગણા મોંઘા – 4 મિલિયન ડ રના ‘ચ પર્ દ ર ગ વિઝન’ બ્રન્ના ચશમા પહેર્યા હતા. ત વળ એનાથ લગભગ ચાર ગણ કિંમતના - 17 મિલિયન ડ રના, ગ લ્ - ડાયમંડના ઉપય ગ સાથે બનેલા પેશન ડાયમંડ લેધર શૂઝ પહેર્યા હતા. મલ્હોત્ર ચેમ્રના ડાબા છેડે કાર માટેન લિફ્ તરફ આગળ વધ્ય. એ સાથે કુલકરણીએ દબાતા અવાજે કહ્યુ, ‘સર...’ મલ્હોત્રએ કશું બ વાને બદલે પ્શ્નાર્ નજરે તેન સામે જોયું. ‘સર, એ લિફ્ ખરાબ થઈ ગઈ છે.’ ‘વ ? ક ? અને લિફ્ ખરાબ થઈ ગઈ ત ક ઈએ ધ્યન ક ન આપ્યુ?’ મલ્હોત્રન અવાજ ઊંચ થઈ ગય . ‘સર. તમે ફ્રેશ થવા માટે ગયા એ વખતે મે ડ્રઈવરને કાર સાથે ઉપર આવવા કહ્યુ ત્યરે જ ખબર પડ ક લિફ્ટાં કઈંક પ્રોબ્લે થય છે.’ ‘ઓહ! ઓક. કમ ઓન.’ બ તાં-બ તાં મલ્હોત્ર એકદમ ઝડપથ તેમન ચેમ્રના બ જા છેડે પર્નલ લિફ્ તરફ ચાલવા લાગ્ય. સવા છ ફૂટન ઊંચાઈ ધરાવતા બ સન ચાલવાન ઝડપને કારણે કુલકરણી તેમન પાછળ લગભગ દ ડ્યો. મલ્હોત્ર ગ્રપ ઓફ કંપન ઝના સ્કાયક્રેપર હેડક્વા્રના પચાસમા માળના ટ પ ફ્લોરથ પર્નલ લિફ્ટાં ન ચે ઊતરત વખતે ય મલ્હોત્રએ કુલકરણીને સૂચનાઓ આપવાનું ચાલુ કર દ ધું. લિફ્ટાંથ બહાર આવ ને મલ્હોત્ર કુલકરણી સાથે તેમન એકસક્લુસવ પોર્ તરફ આગળ વધ્ય. પોર્ ાં તહેનાત કસ્ટાઇઝડ ર લ્ ર સ કાર તરફ ચાલતાં- ચાલતાં તે વિશાળ રિસેપ્ન એરિયામાં ઉપસ્થત કર્ચાર ઓનાં અભિવાદનનું માથું હલાવ ને ક હળવું સ્મત કર ને પ્રતસાદ આપતા ગયા. તેમન કંપન ન યુનિફોર્ ધારણ કરેલા એક કર્ચાર એ ર લ્ ર સન પાછળન દરવાજો ખ લ્યો. મલ્હોત્ર પાછળન સ ાં બેઠા એ પછ કુલકરણી ડ્રઇવરન બાજુન સ ાં ગ ઠવાય . મલ્હોત્રન અત્યત સુંદર અને ઇન્ટેલજન્ એક્ઝક્યટિવ સેક્રેટર શ તલ મિત્ર બ ાર હત એટલે આજે તેમન સાથે નહ ત . નહીં ત તે તેમન સાથે પાછળન સ ાં જમણ બાજુ બેઠ હ ત અને મલ્હોત્ર તેન સાથે કારમાં પ્વાસ દરમિયાન પણ તેન સાથે કામન વાત કર રહ્ય હ ત. શ્યાે ડ્રઇવરને સૂચના આપ : ‘સાંતાક્રઝ એરપ્ ક પાસ ‘સહારા સ્ટર’ લે લ .’ ડ્રઇવરે સહેજ માથું નમાવ્યુ અને કાર ગતિમાં આણ . મલ્હોત્રએ તેમના જમણા હાથમાં બાંધેલ ગ લ્ પ્લેેડ રે ક્ ઘડિયાળમાં સમય જોય . તેમન પાસે ઘણ ઘડિયાળ હત , પણ આ રે ક્ને તેઓ લક માનતા હતા એટલે તે હંમેશાં આ જ ઘડિયાળ પહેરતા હતા. તેમન ઘણ ખાસિયત હત . એમાંન એક એ હત ક તેઓ બ જા બધાન જેમ ઘડિયાળ ડાબા હાથના કાંડા પર પહેરવાને બદલે જમણા હાથના કાંડા પર પહેરતા હતા. સાંજના સાડા છ વાગ ચૂક્ય હતા. આ ટાઇમ પર ટ્રાિક ત નડશે જ, તેમણે વિચાર્ુ. તેમને થયું ક બ જી કંપન ઝન જેમ પ તાન કંપન નું હેડક્વા્ર પણ બાંદરા- કુર્લા ક મ્્લક્સાં ખસેડ્યુ હ ત ત અત્યરે સમય બચ્યો હ ત. તેમન કંપન નું હેડક્વા્ર મુંબઈના મહાલક્ષ્મ વિસ્તરમાં હતું. મુંબઈન મ ા ભાગન કંપન ઝના હેડક્વા્ર્નું બાંદરા-કુર્લા ક મ્પેક્સાં સ્ળાંતર થઇ ગયું હતું, પરંતુ રાજ મલ્હોત્રએ તેમન કંપન નું હેડક્વા્ર બાંદરા-કુર્લા ક મ્પેક્સાં ખસેડ્યુ ન તંુ એનાં ઘણાં કારણ હતાં, પણ મુખ્ કારણ બે હતાં. એક ત તેમનું પેલેસ જેવું ઘર પેડર ર ડ પર હતું એટલે ઘરેથ ઑફિસ બિલ્ડિગ સુધ પહોંચવા માટે તેમણે વધુ સમય બગાડવ પડત નહ ત અને બ જું, તેમન ચેમ્રમાંથ તેઓ અરેબિયન સ ન ભવ્ નજાર જોઈ શકતા હતા. સામાન્ ર તે ત એરપ્ નજીક ‘સહારા સ્ટર’ હૉટેલમાં જવા માટે તે ગ્રઉન્ ફ્લોર પર જવાને બદલે ટેરેસમાં ગયા હ ત. તેમન કંપન ના હેડક્વા્રન વિશાળ ટેરેસમા હેલિપેડ પણ હતું. ત્યાથ તે પર્નલ હેલિકૉપ્રમાં બેસ ને જૂહુ એરપ્ પહોંચ ગયા હ ત. અને ત્યાથ તેમને ‘સહારા સ્ટર’માં લઈ જવા માટે કાર તૈયાર હ ત, પણ તેમનું હેલિકૉપ્ર થ ડા દિવસ અગાઉ પૂણે નજીક ક્રેશ થઈ ગયું હતું અને નવા હેલિકૉપ્રન ડિલિવર તેમને મળ નહ ત . વળ , તે ગાઢ મિત્ પવન અર રાન દ કર ના લગ્નાં રિસેપ્નમાં જવાનું ટાળ પણ શક એમ નહ તા. ત્યાથ વળ તેમને રાતના સાડા નવ વાગ્ય તાજ હૉટેલમાં પહોંચવાનું હતું. એટલે નાછૂટક તેમને સાંજના સમય દરમિયાન મુંબઈના હેવ ટ્રાિકમાં બાય ર ડ પ્વાસ કરવાન ફરજ પડ હત . તે સમયને બહુ મહત્ત આપતા હતા એટલે મુંબઈના સાંજના ટ્રાિકન અંદાજ લગાવ ને થ ડા વહેલા જ ન કળ્ય હતા. મલ્હોત્રએ તેમના કસ્ટાઇઝ્ મ બાઈલ ફ નથ પેન્ડિગ ક લ્ પતાવવાન શરૂઆત કર . ફ ન પર વાત કરતા તેમન નજર એ નોંધ રહ હત ક કાર ક્યા સુધ પહોંચ છે. તેમન કારે હાજી અલ સિગ્ન ક્રોસ કર ને થ ડ વાર પછ ક સ્ટ ર ડ પર જવા માટે લેફ્ ટર્ લ ધ એ વખતે સવા સાત વાગ ગયા હતા. તેમને થ ડ હાશકારાન લાગણ થઈ, પરંતુ ક સ્ટ ર ડ પર પણ ટ્રાિક હત . બાંદરા સ લિન્થ બહાર ન કળ્ય પછ ત તેમન કાર ભયંકર ટ્રાિકમાં ફસાઈ. વાહન ગ કળગાયન ગતિએ આગળ વધ રહ્યા હતાં. તેમન કાર એસ.વ . ર ડ પરના ફલાય ઓવર નજીક પહોંચ ત્યા સુધ ાં ત આઠ વાગ ચૂક્ય હતા. હવે તેમને અકળામણ થવા લાગ હત . તેમન ક ઈન સાથે ક પૂર થય એટલે તેમણે શ્યાને અર્હ ન સવાલ પૂછ્યો: ‘આજે આટલ ભયંકર ટ્રાિક ક છે, કુલકરણી?’ કુલકરણી પાસે તેમના સવાલન જવાબ નહ ત , પણ બ સને જવાબ ત આપવ જ પડે એટલે તેણે કહેવા માટે કહ્યુ: ‘કંઈ સમજાતું નથ સર.’ પછ વળ તેણે ઉમેર દ ધું: ‘આમ ત સાંજના સમય દરમિયાન ટ્રાિક હ જ છે, પણ આજે ત કંઇક વધુ પડત જ ટ્રાિક છે સર.’ ‘ધિસ સિટ ઇઝ ડાઈંગ.’ મલ્હોત્ર બ લ્ય. સમયના પાબંદ મલ્હોત્ર ભયંકર ટ્રાિકને કારણે બેચેન બન રહ્ય હતા. તેમને હવે ‘સહારા સ્ટર’ થઈને તાજ હૉટેલમાં સાડા નવ વાગ્ય ક ઈ કાળે નહીં પહોંચાય એન ચિંતા થઇ રહ હત . ત્યા સમય પર પહોંચવાનું પણ અત્યત જરૂર હતું. મલ્હોત્રએ વળ ક ાક ક કર્યા અને ક ાક ક રિસિવ કર્યા. વચ્ચ-વચ્ચ તેમન નજર ફ નના સક્રીન પર જત હત ત્યરે સમય જોઈને તેમન અકળામણ વધત હત . કાર બાંદરામાં ખેરવાડ ના ફ્લાઓવર પર પહોંચ ત્યરે સવા નવ વાગ ગયા હતા. એક ત ખાસ્સુ મ ડું થઇ રહ્યુ હતું અને ઉપરથ ઘણા વાહનચાલક કારણ વિના હોર્ વગાડ ને ત્રસ વર્તાવ રહ્ય હતા. મલ્હોત્રન આગળન કાર થ ડ આગળ વધ એટલે તેમન કાર પણ થ ડ ફૂટ આગળ વધ ને ઊભ રહ . એ વખતે મલ્હોત્રન નજર તેમન કારન ડાબ બાજુએ ઊભેલ વ્હઇટ કલરન સેડાન કાર તરફ ગઈ. તે કાર એક રૂપાળ યુવત ચલાવ રહ હત . બ જા બધા વાહનચાલક થ વિપર ત ર તે તે એકદમ સ્સ્ લાગત હત . મલ્હોત્રન કાર તે યુવત ન કારન લગ ગ ઊભ હત એ વખતે તે યુવત નું ધ્યન પણ તેમન કાર તરફ ખેચાયું. મલ્હોત્રને આવ વાતન નવાઈ નહ ત લાગત . તેમન ર લ્ ર સ ક બ જી સુપર લકઝુરિયસ કાર રસ્ત પર ક ઈ કારન બાજુમાં ઊભ રહે ત્યરે વાહનચાલક નું ધ્યન ખેચાવાનું સ્વભાવિક હતું. મલ્હોત્રને થયું ક તે યુવત ને તેમન કાર જોઈને ઈર્ષ થઈ હશે. ટ ચના ફિલ્ સ્ટાર્થ માંડ ને મુંબઈના ભલભલા સુપર ર ચ માણસ ‘ધ’ રાજ મલ્હોત્રન કારન અને તેમન લાઇફ સ્ટઇલન ઈર્ષ કરતા હતા એટલે સામાન્ કારમાલિક નું ત તેમન કાર તરફ ધ્યન ખેચાયા વિના રહે જ નહીં એ સ્વભાવિક હતું. જો ક અત્યરે ત એક ક્ષણ માટે મલ્હોત્રને તે યુવત ન ઈર્ષ થઇ આવ . તેમને થયું ક આવા અસહ્ ટ્રાિકમાં આ છ કર આટલ સ્સ્ કઈ ર તે રહ શકત હશે, પણ તે યુવત એ એક ક્ષણ માટે મલ્હોત્રન કાર તરફ જોયું ત્યરે તેન નજર મલ્હોત્રન નજર સાથે મળ . મલ્હોત્રને તેન આંખ ાં કશ ક અપાર્થિવ ચમક જણાઈ! ક ઈ યુવત આવા ભયંકર ટ્રાિકમાં આટલ સ્સ્ રહ શક એ કૈક અજુગતું હતું. એ વખતે પવન અર રાના દ કરા આયુ ન ક આવ્યો એટલે મલ્હોત્રનું ધ્યન તેન સાથે વાત કરવામાં પર વાયું, પણ અચાનક તેમને ભ્રમ થય ક તેમન બાજુમાં પ્વાસ કર રહેલ યુવત ન કાર હવામાં ઊંચકાઈ રહ છે. મલ્હોત્રએ વાત કરતાં-કરતાં ડાબ તરફ જોયું ત્યરે તેમને સમજાયું ક એ તેમન ભ્રમ નહ ત . તે યુવત ન કાર ખરેખર હવામાં ઊંચકાઈ રહ હત ! મલ્હોત્ર ભૂલ ગયા ક તેમન ફ ન પર વાત ચાલુ છે. તે સ્બ્ બન ગયા. તેમને પ તાન આંખ પર વિશ્વસ બેસ રહ્યો નહ ત ! તે યુવત ન કાર વ સ-પચ્ચીસ ફૂટ ઉપર ઊંચકાઈ અને પછ એક આંચકા સાથે વેસ્ટર્ એક્પ્રસ હાઇવેના ટ્રાિક પર ઊડવા લાગ ! એ જોઈને મલ્હોત્રન વાચા જાણે હરાઈ ગઈ. કુલકરણી અને ડ્રઈવર પણ ફાટેલ આંખે એ અકલ્પ દ્રશ્ જોઈ રહ્ય. તે યુવત ન ઊડ રહેલ કાર થ ડે દૂર પહોંચ એ સાથે એમાંથ મ ાં બ ક્ જેવું કશુંક ન ચે પડ્યુ અને બ જી સેકન્ડ પ્ચંડ વિસ્ફોટ થય . વળત પળે ક ાંય વાહન ના ફૂરચા ઊડતા દેખાયા! હતપ્ભ બન ગયેલા મલ્હોત્ર વાહન ના છૂટા પડ ગયેલા પૂરજાઓ હવામાં ફંગ ળાતાં જોઈ રહ્ય. અચાનક એક કારનું વ્હીલ ત વ્ર વેગથ ઊડ ને મલ્હોત્રન કાર પર ઝીંકાયું અને તેન આંખ સામે અંધકાર છવાઈ ગય ! (ક્રશ:) (લેખક બ વુડ સાથે સંકળાયેલા ગુજરાત સાહિત્ના કપ્રિ નવલકથાકાર - પત્કાર છે.) પ્રતભાવઃ [email protected] મોહિની મેનન ‘ જૂન 5, 2026 (May 30 - June 5, 2026) આશુ પટેલ પ્રકરણ ઃ ૧ મલ્હત્રએ વાત કરતાં-કરતાં ડાબી તરફ જોયું ત્યરે તેમને સમજાયું કે એ તેમનો ભ્રમ નહોતો. તે યુવતીની કાર ખરેખર હવામાં ઊંચકાઈ રહી હતી! મલ્હત્ર ભૂલી ગયા કે તેમની ફોન પર વાત ચાલુ છે. તે સ્બ્ધ બની ગયા. તેમને પોતાની આંખો પર વિશ્વસ બેસી રહ્ય નહોતો!

RkJQdWJsaXNoZXIy NjI0NDE=