Gujarat Times

ગુજરાત 21 જૂન 5, 2026 (May 30 - June 5, 2026) સુરત: ડાયમંડ સિટી સુરતના આંગણે શિક્ષણ અને સામાજિક ઉત્થનના ક્ષેત્ર નવો સુવર્ ઇતિહાસ આલેખતા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત દ્વરા સમાજના દીકરા-દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી નવનિર્મિત ‘જમનાબા વિદ્યાથી ભવન’ને મુખ્મંત્ર ભૂપેન્દ્ર પટેલના હસ્ત ખુલ્લુ મૂકવામાં આવ્યુ હતું. સુરતના વાલક પાટિયા, મણીબેન ચોકમાં નિર્માણ પામેલા ભવ્ ‘જમનાબા વિદ્યાથી ભવન’માં ૧૦૦૦ વિદ્યાથીઓ માટે નિવાસ-અભ્યા, AI રિસર્ લેબ, અદ્તન લાઈબ્રરીની અદ્તન સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. નાયબ મુખ્મંત્ર હર્ સંઘવીના હસ્ત ૩૧ ફૂટ ઊંચી, ૯ ટન વજન ધરાવતી સરદાર વલ્ભભાઈ પટેલની પંચધાતુની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. કેન્દ્રીય શ્મ અને રોજગાર, રમતગમત મંત્ર મનસુખભાઈ માંડવીયા અને રાજ્યભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના હસ્ત પૂર્ મુખ્મંત્ર સ્. કેશુભાઈ પટેલ ઓડિટોરિયમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતું. અન્નપૂર્ણા ધામના ચેરમેન રવજીભાઈ વસાણીના હસ્ત રિબિન કાપીને ભવનને લોકાર્પિત કરાયું હતું. આ પ્રસંગે મુખ્મંત્રએ જણાવ્યુ હતું કે, પવિત્ અધિક માસમાં કરેલું દરેક સત્કાર્ અને સમર્ણ લાખો ગણુ ફળ આપે છે, ત્યરે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે જનહિતના કારયો થકી ભગવાન પુરુષોત્તમને સાચા અર્માં પ્રસન્ન કરવાનું પરમ કાર્ કર્ુ છે. પથ્રને પાટું મારીને પાણી કાઢવાની તાકાત ધરાવતો પાટીદાર સમાજ આજે માત્ ખેતી પૂરતો સીમિત નથી રહ્ય, પરંતુ ઉદ્યગ-ધંધા, વેપાર, શિક્ષણ, આરોગ્ અને પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીના દરેક ક્ષેત્માં અગ્રેર રહીને સામાજિક સમરસતા અને એકતાનો સંદેશ આપી રહ્ય છે. સુરત આજે વિશ્વભરમાં જે 'ડાયમંડ સિટી' તરીકે ખ્યાત પામ્યુ છે, તેમાં પાટીદાર સાહસિકોનો મોટો પુરુષાર્ જોડાયેલો છે. જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી છે તેણે હંમેશાં પ્રગતિ અને સમૃદધિની નવી ઊંચાઈઓ સર કરી છે. સુરતમાં રહીને ઉદ્યગ જગતમાં કાું કાઢવા છતાં આ સમાજે વડાપ્રધાનશ્રના 'વિકાસથી વિરાસત'ના મંત્ને આત્માત કરી પોતાના વતનની, ગામડાની ગ્રમ્ સંસ્કૃતિ અને પરંપરાને અકબંધ રાખી છે, વતનના વિકાસને પણ પ્રાથમિકતા આપી છે. નાયબ મુખ્મંત્ર હર્ સંઘવીએ જમનાબા ભવન નિર્માણ બદલ શુભેચ્છઓ આપતા જણાવ્યુ કે, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અન્ય ગ્રમ્ કે અંતરિયાળ વિસ્તરોમાંથી સુરત શહેરમાં ભણવા આવતા સામાન્ય પરિવારોના દીકરા-દીકરીઓ માટે જમનબા ભવન વરદાનરૂપ સાબિત થશે. યુવાનોએ હવે શહેરમાં મોંઘા ભાડાના ફ્લટ રાખીને રહેવું નહીં પડે, પરંતુ અહીં ઘર જેવા સંસ્કરયુક્ વાતાવરણમાં રહીને તેઓ પોતાના અને પરિવારના સપનાઓ સાકાર કરી શકશે એમ જણાવી ભવન નિર્માણના દાતાઓ, ટ્રસ્ટઓ અને પાટીદાર અગ્ણીઓને બિરદાવ્ય હતા. વર્માન ડિજિટલ યુગના પડકારો સામે સામાજિક જાગૃતિ ખૂબ આવશ્ક હોવાનું જણાવતા નાયબ મુખ્મંત્રશ્રએ કહ્યુ કે, આજના સોશ્લ મીડિયાના પ્રભાવ અને મોબાઈલના યુગમાં જો દીકરા-દીકરીઓ મોબાઈલમાં વ્સ્ દેખાય તો તેમને ટોકવાના બદલે ઘરના દાદા- દાદીઓએ પોતાના પૌત્-પૌત્રઓનો હાથ પકડીને તેમને સોસાયટીના મેદાને કે મંદિરે લઈ જઈ સંસ્કર સિંચનનું કાર્ કરવું જોઈએ. ભવનના પ્રવેશદ્વરે પ્રસ્થાપત સરદાર વલ્ભભાઈ પટેલની ૩૧ ફૂટ ઊંચી ભવ્ પ્રતિમા હોસ્ટલમાં રહેતા તમામ યુવાનોને દેશ, રાજ્ અને સમાજ માટે સમર્પિત ભાવે કામ કરવાની પ્રેરણા પૂરી પાડશે એમ જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબના આદર્ વિચારો અને રાષ્ટ્ર પ્રત્યના યોગદાનને જીવંત રાખવા ગુજરાતમાં 'સ્ટચ્ય ઓફ યુનિટી'ના રૂપમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાવવા બદલ આભારની લાગણી વ્ક્ કરી હતી. કેન્દ્રીય શ્મ અને રોજગાર, રમતગમત મંત્ર મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યુ હતું કે, જમનબા વિદ્યાથી ભવનએ સંસ્કરનું કેન્દ્ર બનશે. સરદાર સાહેબના વિચારો તથા સમાજના ઇતિહાસમાંથી સમાજના યુવાનોને પ્રેરણા લેવાનો અનુરોધ કરયો હતો. આ પ્રસંગે ક મંત્ર જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ હતું કે, પાટીદાર સમાજના મોભીઓ પરિશ્મથી કમાયેલી મૂડીને સાચા રસ્ત ઉપયોગમાં લઈ રહ્ય છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે વર્ષોી અનેકવિધ ક્ષેત્ર સેવાની સુવાસ પ્રસરાવી છે. આ અદ્તન શિક્ષણ ભવનનું નિર્માણ થવાથી વધુ એક મોરપીચ્ ઉમેરાયું છે. આ પ્રસંગે નાગરિક સંરક્ષણ મંત્ર કમલેશ પટેલ, વિધાનસભાના ડેપ્યટી સ્પકર પૂરણેશ મોદી, સાંસદ મુકેશ દલાલ, અમરેલીના સાંસદ ભરત સુતરીયા, આણંદના સાંસદ મિતેશ પટેલ, પૂર્ કેન્દ્રીય મંત્ર દર્નાબેન જરદોશ, અગ્ણી વલ્ભભાઈ સવાણી, પદ્મશ્ર મથુરભાઈ સવાણી, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરતના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા, ઉપપ્રમુખ સવજી વેકરિયા સહિત, મહાનુભાવો, સામાજિક-રાજકીય અગ્ણીઓ, અગ્ણી ઉદ્યગપતિઓ તેમજ વિશાળ સંખ્યમાં વિદ્યાથીઓ અને વાલીઓ ઉપસ્થત રહ્ય હતા. સુરતમાં નવનિર્મિત ‘જમનાબા વિદ્યર્થી ભવન’ને મુખ્યમંત્રીના હસ્ત ખુલ્લુ મૂકાું અમદાવાદ ઃ મુખ્મંત્ર ભૂપેન્દ્ર પટેલના નેતૃત્માં ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી “નાગરિક દેવો ભવ:”ની વિભાવના વન ડે ગવર્ન્સથી વોટ્એપ ગવર્ન્સ દ્વરા સાકાર કરવાની દિશામાં એક મહત્પૂર્ કદમ ભર્યુ છે. આ હેતુસર રાજ્ સરકાર અને મેટા પ્લટફોર્સ ઈન્ક વચ્ચે એક MOU ગાંધીનગરમાં મુખ્મંત્ર ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં થયા હતા. મુખ્મંત્રના દિશાદર્નમાં રાજ્ સરકારે GARCની ભલામણો અનુસાર સુગમ ડિઝીટલ ગુજરાત ઈનિસ્યટીવ્ દ્વરા પાંચ જેટલા મુખ્ વિભાગોની અંદાજે 20 જેટલી નાગરિક કેન્દ્રી સેવાઓ વોટ્એપ ચેટ બોટ મારફતે ઉપલબદ્ કરાવેલી છે. હવે, આ સેવાઓને લોકો માટે વધુ સરળ અને ઝડપી બનાવવા સાથો-સાથ લાસ્ માઈલ ડિલીવરી સુનિશચિત કરવામાં મેટા અને રાજ્ સરકાર વચ્ચેના આ MOU મહત્પૂર્ બનશે. તદઅનુસાર, અંગ્રજી અને ગુજરાતી ભાષામાં વોટ્એપ આધારિત ચેટ બોટથી રાજ્ ભરના નાગરિકો એક જ વોટ્એપ નંબર દ્વરા આવી 20 મહત્પૂર્ સેવાઓનો લાભ ઘર બે ા પોતાના ફોન પર જ આગામી સમયમાં મેળવી શકશે. એટલું જ નહિ, આવી સેવાઓ માટે અલગ-અલગ વેબ પોર્લ પર નેવિગેટ કરવામાંથી કે કચેરીઓમાં રૂબરૂ જઈને લાઈનમાં ઉભા રહીને રાહ જોવામાંથી પણ આવનારા દિવસોમાં મૂક્ત મળશે. રાજ્ સરકાર દ્વરા જે સેવાઓ આ વોટ્એપ પર મળતી થવાની છે તેમાં ગ્રવન્સીસ રીડ્રેલ એટલે કે ફરિયાદ નિવારણ સહાય, આવક, જાતિ અને EWS પ્રમાણપત્ર, રેશન કાર્ અપડેટ્, મહેસૂલ રેકોર્સ અને સત્તાવાર સોગંદનામા જેવી મહત્ની સેવાઓનો સમાવેશ થાય છે. મુખ્મંત્રના માર્દર્નમાં કાર્રત થનારી આ નવી વોટ્એપ ગવર્ન્સ આધારિત નાગરિક કેન્દ્રીત સેવાઓનો સૌથી મોટો લાભ સામાન્ય માનવીને મળતો થશે તેમાં ખાસ કરીને હવે સરકારી સેવાઓ વધુ સરળ બનશે, સેવાઓ મોબાઇલ પર થોડા ક્લક્માં ઉપલબ્ થશે, સમય અને ખર્ બંનેની બચત થશે તથા પારદર્શતા અને જવાબદેહી વધુ સુદ્રઢ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિટીઝન સન્ટ્રીક ગવર્ન્સની જે દિશા આપી છે તેમાં ગુજરાતે વન ડે ગવર્ન્સ જેવી પહેલ દ્વરા સમયબદ્ અને પારદર્ક સેવાઓ આપવાની શરૂઆત કરીને સામાન્ય નાગરિકને ઓછામાં ઓછી તકલીફ અને વધુમાં વધુ સરળતા મળે તે દિશામાં મુખ્મંત્રના દિશાદર્નમાં સતત સફળ આયામો હાથ ધર્યા છે. આ અવસરે મુખ્ સચિવ એમ. કે. દાસ, મુખ્મંત્રના મુખ્ સલાહકાર ડો. હસમુખ અઢિયા, સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ સચિવ અંજુ શર્મા, મુખ્મંત્રના અગ્ સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ સચિવ ડો. વિક્રત પાંડે અને સચિવ ડો. અજય કુમાર પણ ઉપસ્થત રહ્ય હતા. (ગુજરાત ટાઈમ્ સંકલન) લાઈન ઓનલાઈન સુગમ ડિઝિટલ ઈનિશ્યેટિવને ગતિ આપતા MOU સરહદ ડેરીએ અમૂલ પ્રો-લાઇફ પ્રો-બાય ટિક બટરમિલ્નું ઉત્પદન શરૂ કર્ુ અંજાર: સરહદ ડેરી દ્વરા ગ્રહકોને ગુણવત્તાસભર અને આરોગ્પ્રદ ડેરી ઉત્પદનો ઉપલબ્ કરાવવાના સતત પ્રયાસોના ભાગરૂપે અમૂલ પ્રો-લાઇફ પ્રો-બાયોટિક બટરમિલ્નું સ્થાનક ઉત્પદન અને પેકાજિંગ શરૂ કરવામાં આવ્યુ છે. આ અંગે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે, આત્મનિર્ર ભારતનાં સપનાંને સાકાર કરવા માટે સરહદ ડેરી દ્વરા વધુ એક વિશેષ પગલું લેવામાં આવ્યુ છે. હવેથી કચ્માં પણ પ્રીમિયમ 500 એમએલની બોટલમાં અમૂલ પ્રો-લાઇફ પ્રો-બાયોટિક બટરમિલ્નું ઉત્પદન શરૂ કરવામાં આવ્યુ છે. સરહદ ડેરી દ્વરા અમદાવાદ જેવા મોટા શહેરોમાં સફળતાપૂર્ક અમૂલ પ્રો-લાઇફ પ્રો-બાયોટિક બટરમિલ્નું વિતરણ કરવામાં આવતું હતું, પરંતુ હવે આ ઉત્પદનનું વેચાણ સ્થાનક સ્રે શરૂ કરવામાં આવ્યુ છે, જેથી કચ્ના ગ્રહકોને વધુ તાજું અને ગુણવત્તાયુક્ પ્રીમિયમ ઉત્પદનનો સ્થાનક ઉપભોક્ત પણ લાભ લઈ શકશે. આ અમૂલ પ્રો- બાયોટિક બટરમિલ્ 500 એમએલના પેકમાં 30 રૂપિયામાં ઉપલબ્ થશે, જેમાં સામાન્ય બટરમિલ્ની સરખામણીએ વધુ પ્રોટીન ઉપલબ્ છે. ખાસ કરીને ગરમીની ઋતુમાં શરીરને ંડક અને તાજગી આપતું આરોગ્વર્ક પીણુ સાબિત થશે. આ પ્રોડક્માં સમાવિષ્ટ પ્રો-બાયોટિક તત્ત્ પાચનક્યા સુધારવામાં મદદરૂપ બને છે તેમજ શરીરના આરોગ્ માટે પણ લાભદાયી ગણાય છે. સરહદ ડેરી દ્વરા હંમેશાં ગ્રહકોને ગુણવત્તાસભર અને આરોગ્પ્રદ ઉત્પદનો ઉપલબ્ કરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ટેકન લ જી અને એન્જિનયરીંગ ક્ષત્ર વિદ્યર્થીએ કાઠુ કાઢ્યંઃ સ્ટે રેસિંગ સ્ર્ધામાં બ ાદના યુવાનન ડંક બોટાદઃ ઓસ્ટ્રેલયામાં યોજાયેલ વિશ્વ પ્રસિદ્ હાલ સ્ટટ રેસિંગ તરીકે ઓળખાતી આંતરરાષ્ટ્રીય સ્પર્માં મુળ બોટાદના ઋત્વી પટેલે અને તેની ટીમ ઐતિહાસિક સફળતા ક્ષેત્ર કાુ કાઢ્ય હતું. સમગ્ પ્રોજેક્માં ઋત્વિે કારની ગુણવત્તા જાળવવા મહત્નું યોગદાન આપ્યુ હતું. ઓસ્ટ્રેલયાના મેલબોર્માં યોજાયેલી વિશ્વપ્રસિદ્ એફ૧ ઈન સ્કલ્ એટલે કે હાલ સ્ટમ રેસિંગ તરીકે ઓળખાતી આંતરરાષ્ટ્રીય ટેકનિકલ સ્પર્માં મૂળ બોટાદનાં ઋત્વિ દિવ્યાગભાઈ પટેલ અને તેમની ટીમ ટાયફૂનએ શાનદાર સફળતા મેળવી છે. એલામેન્ડા કે-૯ કોલેજ અને હોમસ્ટડ સિનિયર સેકન્ડરી કોલેજના વિદ્યાથીઓની સંયુક્ ટીમે વિકટોરિયા સ્ટટ ફાઈનલ્માં સતત બીજી વખત સ્ટટ ચેમ્પયન બનવાની સિદધિ મેળવી હતી. જ્યરે ઓસ્ટ્રેલયન નેશનલ ફાઈનલ્માં સમગ્ દેશમાં ચોથું સ્થન મેળવી અનેક પ્ર ત એવોડર્ જીત્ય હતા. આ સ્પર્માં વિદ્યાથીઓ કમ્પ્રસ્ એરથી ચાલતી મીની ફોર્મ્લા-૧ કાર તૈયાર કરે છે અને તેની ટ્રેક પર હાઈસ્પડ રેસ યોજવામાં આવે છે. સમગ્ પ્રક્યામાં ડિઝાઈન, એન્જિનિયરિંગ, એરોડાયનેમિક્, બ્રાન્ડિગ અને ટેકનિકલ પ્રેઝન્ટેશન જેવા અનેક પાસાઓનું મુલ્યાકન કરવામાં આવે છે માહિતી મુજબ, દર વર્ ફાઈનલ્માં આશરે ૨૫થી ૩૦ જેટલી ટોચની ટીમો ભાગ લે છે. આશરે ૨૨ હજાર જેટલા વિદ્યાથીઓ આ કાર્કમ સાથે જોડાયેલા હોવાથી આ સ્પર્ને ઓસ્ટ્રેલયાની સૌથી પ્ર ત વિદ્યાથી ટેકનિકલ સ્પર્ઓમાં સ્થન મળ્યુ છે. મહેસાણા િજલ્લના મેઘનાબેન પટેલની અમેરિકામાં ગ ળી મારી હત્ય કરવામાં આવી મહેસાણાઃ અમેરિકાના વર્જિનિયામાં રહેતા અને સ્ટરમાં નોકરી કરતા મૂળ મહેસાણા જિલ્લના જંત્રલ ગામના વતની મેઘનાબેન પટેલની બુકાનીધારી અજાણ્ય યુવકે ગોળી મારી નિર્મ હત્ય કરી દીધી હતી, ત્યરે આ હત્યકાંડમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીએ પહેલાં પોતાના સાવકા પિતાની ગોળી મારી નિર્મ હત્ય કર્યા બાદ મેઘનાબેન પટેલને મોતને ઘાટ ઉતાર્યા હતા અને ત્યરબાદ સાયકો કિલરે પોતાના લમણે બંદૂક મૂકીને ફાયરિંગ કરી આપઘાત કરી લીધો હતો. છેલ્લ 10 વર્થી પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થયી થયેલા મેઘનાબેન ઉપેન્દ્રભાઈ પટેલ રોજિંદા કમ મુજબ પોતાના સ્ટર પર હાજર હતા. આ દરમિયાન એક અજાણ્ય યુવક મોઢે બુકાની બાંધી સ્ટરમાં ધસી આવ્ય હતો. સ્ટર પર હાજર મેઘનાબેન પટેલે સુરક્ષાના કારણોસર આ યુવકને પોતાના મોઢા પરથી બુકાની હટાવવા માટે જણાવ્યુ હતું. આ સામાન્ય વાતથી ઉશ્કરાઈ ગયેલા બુકાનીધારી યુવકે કઇપણ વિચાર્યા વિના મેઘનાબેન પટેલ પર એક પછી એક પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્ુ હતું. ગંભીર રીતે ઘવાયેલા મેઘનાબેન પટેલનું ઘટનાસ્ળે જ કમકમાટીભર્ુ મોત નીપજ્યુ હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનક પોલીસે તાત્કાલક સ્ળ પર પહોંચી વિસ્તરને ઘેરી લઈ તપાસ શરૂ કરી હતી. ગુજરાતી મહિલાના મોતને પગલે વર્જિનિયામાં વસતા ભારતીય સમુદાય અને જંત્રલ ગામમાં ઘેરા શોકની લાગણી વ્યપી ગઈ છે. સ્થાનક પોલીસ હાલ આ સમગ્ મામલે વધુ તપાસ કરી રહી છે.

RkJQdWJsaXNoZXIy NjI0NDE=