ભા રતીય મધ્મ વર્ના જીવનનું સૌથી મોટું પ્રતિક અને પરમ સપનું હંમેશાં ‘ઘરનું ઘર' રહ્ય છે. દાયકાઓથી આપણા સમાજમાં યુવાન નોકરીએ લાગે એટલે પરિવાર તરફથી પહેલું દબાણ હોમ લોન લઈને ફ્લટ કે મકાન ખરીદવાનું કરાતું હતું. ઘર એ માત્ર ઇંટો અને સિમેન્નું માળખું નહોતું, પરંતુ તે સામાજિક સ્થરતા, કૌટુંબિક સુરક્ષ અને આર્થિક સદ્ધરતાનો સરવોચ્ચ પુરાવો ગણાતું હતું, પરંતુ વર્ ૨૦૨૬માં ભારતના સામાજિક અને નાણાકીય માળખામાં એક મોટો વૈચારિક વળાંક જોવા મળી રહ્ છે. દેશના આર્થિક ચાલકબળ ગણાતા મિલેનિયલ્ અને જેન-ઝી યુવાનો હવે ૩૦ વર્ લાંબી હોમ લોનના ચક્રવ્યૂહમાં ફસાવાને બદલે એનજોયમેન્, મુક્ જીવનશૈલી, ટ્રવેલ અને વર્માનમાં જીવવાની સંસ્કૃતિને વધુ પસંદ કરી રહ્ય છે. રિયાલીટી સેક્રના તાજેતરના અહેવાલો દર્શાવે છે કે મેટ્ર સિટીઝમાં પ્રથમ વખત ઘર ખરીદનારા યુવાનોની સરેરાશ ઉંમર જે અગાઉ ૨૭ થી ૩૨ વર્ની હતી, તે વધીને હવે ૩૮ થી ૪૨ વર્ પર પહોંચી ગઇ છે. આ આંકડો સ્ષ્ કરે છે કે નવી પેઢી ઘર ખરીદવાનો નિર્ય કાં તો પાછો ઠેલી રહી છે અથવા તો આ વિચારને કાયમ માટે પડતો મકી રહી છે. નવી પેઢી ઘરનું ઘરના સપનાથી કેમ દર ભાગી રહી છે, તેની પાછળ માત્ર વેસ્ટર્ કલ્રનો પ્રભાવ નથી, પણ કઠોર આર્થિક આંકડાઓ જવાબદાર છે. ૨૦૨૬ના રીઅલ એસ્ટટ ડેટા અનુસાર, મુંબઈ, દિલ્હ- એનસીઆર, બેગલુરુ અને અમદાવાદ જેવા શહેરોમાં પ્રોપરટીના મારગે છેલ્લ પાંચ વર્માં સરેરાશ ૪૫ થી ૬0 ટકા વધ્ય છે. તેની સામે કોર્પરેટ સેક્રમાં મિલેનિયલ્ અને જેન-ઝીની સરેરાશ વાર્ષિક આવક માત્ર ૬ થી ૮ ટકાના દરે વધી છે. પરિણામે, આવક અને ઘરની કિંમત વચ્ચેનો ગુણોત્તર એટલો મોટો થઈ ગયો છે કે સામાન્ વાઇટ કોલર યુવાન માટે ડાઉનપેમેન્ની રકમ ભેગી કરવી પણ અશક્ બની ગઈ છે. ભારતમાં રહેણાંક મકાનોની સરેરાશ રેન્લ યોહા (મકાનની કિંમત સામે મળતું ભાડુ) માત્ર ૨૪ થી ૩૪ ટકા છે. જ્યરે હોમ લોન પરનો વ્યજદર આશરે ૮.૫ થી ૯.૫ ટકાની વચ્ચે ચાલી રહ્ છે. જો કોઈ યુવાન બેગલુરુ કે મુંબઇમાં રૂપિયા એક કરોડનો ફ્લટ ખરીદે, તો તેનો માસિક હપ્ત આશરે રૂ. ૭૫,૦૦૦ થી ૮૦,૦૦૦ની આસપાસ આવે છે. પરંતુ એ જ ફ્લટ તે માત્ર રૂ. ૨૫,૦૦૦ના ભાડામાં મેળવી શકે છે. આ આર્થિક તફાવતના કારણે નવી પેઢીને લાગે છે કે દર મહિને રૂ. ૫૫,000 બેકને વ્યજ પેટે કમાઈ આપવા કરતાં ભાડે રહેવું વધુ સ્મા્ ઓપ્ન છે. ઉપરાંત, રેરા કાયદો હોવા છતાં, બિલ્રો દ્વરા પ્રોજેક્ પરો કરવામાં થતો વિલંબ, કોર્ કેસો અને બિલ્ર- માફિયાઓના કિસ્સઓ જોઈને યુવા વર્ લાખો રૂપિયા ફસાવવા માગતો નથી. એટલે જ “ઇમિડિયેટ જોય” અને અનુભવ આધારિત અર્તંત્રનો ઉદય થયો છે. જેન- ઝી અને મિલેનિયલ્ માટે જીવનની વ્યખ્ય પ્રોપરટી કે સોના જેવી ભૌતિક સંપત્તિ એકઠી કરવા પુરતી મર્યાદિત નથી. તેઓ અનુભવ આધારિત અર્તંત્રમાં માને છે, જ્યા ભૌતિક માલિકી કરતાં 'અનુભવો'ને સરવોચ્ચ સ્થન અપાય છે. કોરોના મહામારી અને ત્યરબાદ ૨૦૦૨ના વર્માન ગ્લબલ ક્લઈમેટ ચેન્, મોંઘવારી અને યુદ્ધ જેવા વૈશવિક આંચકાઓએ આ પૈરીની સાયકોલોજી બદલી નાખી છે. તેમને સમજાયું છે કે ભવિષ્ અનિશચિત છે. ૩૦ વર્ પછી જ્યરે હું વૃદ્ધ થઈશ ત્યરે લક્રી ફલેટની માલિકી માણવા કરતાં, અત્યરે ૨૫ થી ૩૫ વર્ની ભરપુર યુવાનીમાં દુનિયા જોવી, ટ્રવેલિંગ કરવું અને હાઈ-ક્વોલટી લાઈફસ્ટઈલ જીવવી વધુ યોગ્ છે. ડિજિટલ અને સોશિયલ મીડિયાના યુગમાં મોટી થયેલી આ પેઢીને ત્રિત પરિણામ જોઈએ છે. હોમ લોન એ લાંબા ગાળાની પ્રતિબદ્ધતા છે, જ્યરે ઈન્રનેશનલ ટ્રપ્, ગેજેટ્, કોન્સર્, બ્રન્ડડ કપડાં અને મોંઘી ગાડીઓ તેમને ત્રિત ખુશી આપે છે. સોશિયલ મીડિયા પર હોમ લોનના કાગળો શેર કરવા કરતાં આઇસલેન્ કે જાપાનના ટ્રવેલ ફોટોઝ અપલોડ કરવા તે સોશિયલ કરન્સ માને છે. વર્માન સમયમાં નોકરીઓની સ્થરતા એ ભતકાળની વાત બની ગઈ છે. 2026ના આર્ટિફિશિયલ ઇન્ટેલજન્ અને ઓટોમેશનના યુગમાં ગમે ત્યરે ગમે તેની નોકરી જઈ શકે છે અથવા પ્રોફાઇલ બદલાઈ શકે છે. નવી પેઢી ગિગ ઇકોનોમી અને કીલાન્સિં તરફ વળી રહી છે. તેઓ સરેરાશ દર ૨ થી ૩ વર્ નોકરી બદલે છે અથવા નવા શહેરોમાં શિફ્ થાય છે. જો કોઈ યુવાન રૂપિયા એક કરોડની હોમ લોન લઈને કોઈ એક શહેરમાં લેટ ખરીદી લે, તો તે તે જ શહેર અથવા તે જ ઘરની ત્રિજ્યમાં બંધાઈ જાય છે. તે ઈચ્વા છતાં વધુ સારા પગાર માટે બીજા શહેરમાં કે વિદેશ જવા મુક્ નથી રહી શકતો. હોમ લોનનો ઊંચી ઇએમઆઇ યુવાનોને પોતાના સપનાનો બિઝનેસ કે સ્ટા્અપ શરૂ કરવાનું જોખમ લેતા અટકાવે છે. લોન ન હોવાને કારણે તેઓ કરિયરમાં વધુ મોટું અને બોલ્ જોખમ લઈ શકે છે. ભુતકાળના ભારતીય સમાજમાં ભાડાના મકાનમાં રહેવું એ આર્થિક નબળાઈની નિશાની ગણાતી અને તેના કારણે લગ્બજારમાં યુવાનોના સગાં થવામાં પણ મુશ્કલી પડતી, પરંતુ આજે સામાજિક માન્તાઓ ઘરમળથી બદલાઇ ગઇ છે. નવી પેઢી સબસ્ક્રપ્ન ઇકોનોમી ની ચાહક છે. તેઓ નેટફ્લક્ કે સ્પોટફાયની જેમ લિવિંગ સ્પસ પણ માડે રાખવા ટેવાયેલા છે. ફર્નિચરથી લઈને કાર સુધીની તમામ વસ્તઓ આજે ભાડે ઉપલબ્ છે, તો પછી ઘર ખરીદવાની માથાકૂટમાં કેમ પડવું. સંયુક્ પરિવારોના સ્થને સિંગલ રહેતા યુવાનો અથવા માત્ર કપલ્નો ટ્રન્ વધી રહ્ છે. મોટો આલીશાન ફ્લટ ખરીદીને તેની કાયમી મેન્ટનન્ ફી ભરવા કરતાં, ઓફિસની નજીક નાનું પણ મોર્ન પ્રીમિયમ ભાડાનું એપાર્મેન્ રાખવું તેમને વધુ વ્વહારૂ લાગે છે. ભલે શોર્-ટર્માં ઇમિડિયેટ જોય અને કરિયર લિબરટી ખબ જ આકર્ક લાગે છે, પરંતુ લાંબા ગાળાના આર્થિક આયોજનની દ્રષ્ટએ આ ટ્રન્ કેટલાક ગંભીર પ્રશ્ન પણ ઊભા કરે છે. ૧. વૃદ્ધાવસ્થમાં આારાની અનિશચિતતાઃ ભારત જેવા દેશમાં જ્યા કોઈ સાર્ત્રિક સામાજિક સુરક્ષ કે પેન્ન સિસ્મ નથી, ત્યા નિવૃત્તિ પછી પણ જો પોતાનું ઘર ન હોય, તો કાયમી ભાડું ચકવવું એ વૃદ્ધાવસ્થમાં મોટો નાણાકીય બોજો બની શકે છે. ૨. કોસ્ સેવિંગનો અભાવઃ હોમ લોનનો હતો એ એક રીતે 'કોસ્ સેવિંગ' છે. જેના કારણે વ્યક્ કટોકટીના સમયે છેલ્લ એક મોટી એસેટ મકાનનો માલિક બને છે. જો યુવાનો ઇએમઆઇ બચાવીને તે નાણાં મ્યચ્યઅલ ફંડ કે ઇક્વટીમાં શિસ્બદ્ધ રીતે ઇન્વેસ ન કરે અને માત્ર લક્રી પાછળ ઉડાવી દે, તો ભવિષ્માં તેમની પાસે કોઇ મડી બચશે નહીં. ૩. રિયલ્ટ સેક્રમાં ફેરફાર: બિલ્રોએ હવે મધ્મ વર્ માટે વેચવાના મકાનો બનાવવાના બદલે, કોર્પરેટ કો-લિવિંગ અને રેન્લ મોડેલ તરફ વળવું પડશે, જે રિયલ્ટ ઉદ્યોના માળખાને બદલી નાખરો. વર્ ૨૦૨૬માં મિલેનિયલ્ જેન-ઝી દ્વરા ઘર ખરીદવાને બદલે વર્માનનો આનંદ લેવાની આ પસંદગી કોઈ આકસ્મક ઘટના નથી, પરંતુ આધુનિક આર્થિક નીતિઓ અને સામાજિક આઝાદીનું સંયુક્ પરિણામ છે. આ પેઢી પોતાના માતા-પિતાને આખી જિંદગી એક હોમ લોન ચકવવા પાછળ આર્થિક ભીંસમાં જીવતા જોયા છે. તેઓ સમજી ગયા છે કે જીવનનો અન્ માત્ર દેવાના હપ્ત ભરવા પરતો મર્યાદિત નથી. જો કે, સંતુલન જાળવવું અનિવાર્ છે. નવી પેઢીએ એ સમજવું પડશે કે 'ઇમિડિયેટ જોય'ની આડમાં નાણાકીય શિસ્ ગુમાવવી ન જોઈએ. જો ઘર ન ખરીદવું હોય તો તે આર્થિક રીતે સ્મા્ નિર્ય હોઈ શકે છે. પરંતુ તેની શરત એ છે કે બચેલા નાણાંને ભવિષ્ માટે યોગ્ ફાઇનેન્સયલ એસેટ્માં ઇન્વેસ કરવા પડે. સિસ્મ અને બિલ્રો માટે પણ આ એક મોટો સંદેશ છે - જો તેઓ રિયલ્ટ મારકેટને જીવંત રાખવા માંગતા હોય, તો પ્રોપરટીના ભાવો અને હોમ લોનના વ્યજદરોને સામાન્ યુવાનની વાસ્તવક આવકની મર્યાદામાં લાવવા જ પડશે. ત્યા સુધી, ભારતીય યુવા વર્ ગર્થી કહેતો રહેશે, મારે ૩૦ વર્ની ઇએમઆઇની ગુલામી નથી જોઈતી, મારે મુક્ આકાશ અને અત્યરનો આનંદ જોઈએ છે. (સાભાર: લોકસત્તા જનસત્તા દૈનિક) પ્રતિભાવઃ
[email protected] મંતવ્ય 3 Disclaimer: Gujarat Times makes no warranties or representations as to the accuracy of the content and assumes no liability or responsibility for any error or omission in the content. Gujarat Times is not responsible or liable for any claims made in advertisements or classifieds. Any questions or comments concerning advertisements or classifieds within this newspaper should be directed to the advertiser. The views, advice, opinions, and information in letters to the editor, analysis section, legal section or any other article in this publication are those of the writers and do not necessarily represent those of Gujarat Times. Published weekly, Founded in 1999 Dr. Sudhir M. Parikh Founder, Chairman & Publisher Hasmukh Barot Editor-in-Chief Ilayas Quraishi Chief Operating Officer Darshana Gandhi Financial Controller Digant Sompura Consulting Editor Shailu Desai Sub-Editor Bhailal M. Patel Executive Vice President Jim Gallentine Business Development Manager-US Sonia Lalwani, Shahnaz Sheikh, Advertising Sales Hervender Singh, Circulation Manager Shailesh Parikh, California Correspondent Subhash Shah, Texas Correspondent Corporate Office 1655 Oak Tree Road, Suite # 155 Edison, NJ 08820 Tel: (212) 675-7515 • (718) 784-8555 Fax: (212) 675-7624 E-mails
[email protected] [email protected] [email protected] [email protected] Website: www.gujarattimesusa.com Chicago Bureau 8846 Lavergne Ave. Skokie, IL 60077 Tel: (773) 856-0545 • (773) 856-3445
[email protected] California Bureau 650 West Vermont Ave., Unit # 46 Anaheim, CA 92805 Natu Patel Tel: (818) 430-6950 Texas Bureau , Subhash Shah 4601 Hershy ln, Plano, TX 75024 Tel: (510) 449-8712 Ahmedabad Bureau Parikh Worldwide Media Pvt. Ltd. 303 Kashiparekh Complex, C.G.Road, 29 Adarsh Society, Ahmedabad 380009 Tel: 079-26446947 , 079-29701752 Gujarat Times (USPS 017-787) is published weekly by Parikh Worldwide Media, LLC Annual subscription $44. Periodicals postage paid at Newark, N.J. and at additional mailing offices. Postmaster: Send address changes to Gujarat Times Parikh Worldwide Media, LLC 1655 Oak Tree Road, Suite # 155, Edison NJ 08820 Copyright © 2026, Gujarat Times જૂન 5, 2026 (May 30 - June 5, 2026) - દીપક આશર બદલાતી પેઢી, બદલાતાં સપનાં!!!