Gujarat Times

S14 સંતવાણી રણ આઈના સામાજિક-સાંસ્કૃતિક પ્રદાનની બહુ મૂલવણી આપણે કરી નથી. નારી સશકિતકરણ, નારીની મહત્ત પ્રસ્થાપિ કરનારા ચારણઆઈઓ સમાજ સુધારા સંદર્ભે પણ મહત્નું કામ કરેલું. કન્ય વિક્રય, કન્ય શિક્ષણ, પશુહિંસા, માંસ-મદિરા અને વ્સન મુક્ત જેવા અનેક દુર્ગુણોને દુર કરીને સમાજ સુધારણાનું બહુ મોટું કામ આઈઓ દ્વરા થયેલું છે. એમની અધ્યત્મસિધિઓથી સમાજ એમને સમાદરથી પૂજે અને એમની વાત માને એવી અવસ્થિિની રચના થયેલી. આમાં મને આઈસોનલમા મોટા ગજાના ભક્તહૃદયા, સિદધિપ્રાપ્ત, સમાજસુધારક યોગીની જણાયા છે. તેઓ અનેક ચારણ કવિઓ દ્વરા રચાયેલ સ્તત્ર, ચરજો, પદો, છંદોનો નિત્ પાઠ કરતા. ‘હરીરસ’નું તેઓએ કરેલ વિવરણ તેમની વિદ્વાનું દ્યોક છે. ઈ.સ. ૧૯૬૮-૬૯ની સાલમાં મારા દાદાજી પારેવાળા સાથે મને લઈ ગયેલા. રામ ાઈ રાયખાને ઓરડે એમના દર્ન કર્યાનું મારી સાં રણમાં છે. હું મેટરિકની પરીક્ષાના પરિણામની રાહમાં હતો. રામ ાએ કહેલું ણે પોપટ મારાજ એમના પોતરાને લઈ આવ્ય છે. દાદાજીએ મને એમના ખોળામાં માથુ નમાવવાનું કહેલું. એમનો વત્લ હાથ મારા મસ્ક ઉપર ફરેલો. એમના આશીર્વાદ મળેલા. મારું અને પિતાશ્રનું પણ પારેવાળા સાથે જોડાણ, કથા- વારતા, લગન કે અનેક અવસરે ચારણ ડાયરાને મળવગાનું બને. જતાવેત વિહોતમાતાને ગઢે. ત્યાથી ચા પીને પછી ગગીમા, સોનામા, પુરામા એમ વિવિધ ઘેરે સહુને મળી દાન દક્ષિણા લઈ પરત થઈએ. બધાજે ઘેર સોનલઆઈના વ્ વ્કિતત્ અને તેજસ્વ મુખમુદ્રનો ફોટો જોયો છે. રામ ા રાયખા તો ચારણ સમુદાયમાં ારે પ્રતિષ્ઠિ નામ. એમનું વ્ બાંધકામવાળું નિવાસસ્થન, તેઓ પ્રમુખ પણ હતા. ચારણ બોર્િંગ માટે પણ આદરણીય હતા. તેમના મુખે વિહતમાતાના મઢે મે અને દાદાજીએ તા. ૩૧-૫-૧૯૭૪ જૂનાગઢમાં થયેલી વ્યુલાવિધિની વાતો સાં ળવાનું મારે બનેલું મને પુનઃ મળવાની-દર્નની ઈચ્છ જાગેલી. અમારે ઘેર પણ અંબામા, બહુચરામાની છબીની લગોલગ એમની અને અન્પૂર્ણામાની છબી અમારા ઘર મંદિરમાં રહેતી. વનપ્રવેશ પછી તુલાવિધિ અને તા.૨૭-૧૧-૧૯૭૪ તો અનંતની યાત્ર, ખૂબ ઓછી ઉંમરમાં એમણે કરેલ કાર્, પ્રાપ્ કરેલી અને પ્રસરાવેલી સિદધિ વીશમી સદીની અધ્યત્ ચેતનાનું શ્રમાતાજી પછીનું મોટું દૃષ્ટાં છે. એમનું તપ, તેજ એમની સમાજસેવા અને શુ દૃષ્ટ સમગ્ર માનવજાત માટે વરદાનરૂપ બની. કવિ કાગે એમની સ્તુિ કરતાં ગાયું છે કે, ‘સોનલમા આ કપાળી, ુતેને ેળિયાવાળી.’ કેટલું ખરું શબ્દચિત આંકયુંછે. સોનલઆઈક પ્રાર્ના-ગીત રચના આસ્વદીએ. આઈ સોનલક પ્રસ્તુ પ્રાર્ના રચના ખૂબ જ લોકપ્રિય છે. અનેક સ્થને પ્રસંગે એનું ગાન થતું હોય છે અને કાર્ક્રમોમાં કલાકારો એને પ્રસ્તુ કરતા હોય છે. એનો પાઠ અવલોકીએ અને પછી આસ્વદ... રાગ–ભૈરવી (જયજયભવાની – અંબિકે એ પ્રર્નાનો ઢાલ) ‘હે ચારણી! સુખકારિણી! બ્રહ્મચારિણી! આયે શરણ; સચચિદાનંદે શારદે! મંગલમયી! પ્ણમે ચરણ. (ધ્રવપંકિત) અંબિકે! આવડ-આશપૂર્! હૈ તિંહારે બાલ હમ (૨); જગતારિણી-અઘહારિણી! કરું પ્ણતકી પ્રતપાલ તુમ.હે ચારણી!૧ પૂર્જ સદશ નીતિ પથિક હોં, માતૃભૂમિકે ભકત હમ(૨); શૂરે ઉદારઅ રૂ સત્ વકતા, અમૃતમયી અનુરક્ હમ.હે ચારણી! ૨ દઢ વીરવતી સેવબ બને, અરૂ પઢે શમ દમ પાઠ હમ(૨); અગ્નપરીક્ષમે અડિગ રહ, બઢે સંયમ બાટ હમ.હે ચારણી! ૩ યમ યાતના હો નર્ દુઃખ, કર્વ્ પથ છોડે ન હમ(૨); દમ દમ તિહારા જપ જપે, મર મિટે, મુખ મોડે ન હમ. હે ચારણી! ૪ આશિષ ઉચ્ચરો, અન્પૂર્ત્ત, શ્ર ચરણમે લીન હો મન(૨); હમ હૃદય સીંચો અમૃત ‘સોનલ’, પ્રમમયી લાગે લગન.હે ચારણી! ૫’ અહીં જગદંબા-માતૃશકિતની આરાધના કેનદ્રમાં છે. એના પંચસ્રૂપની અહીં પ્રરંભે વિગત છે. સુખદાયિની, બ્રહ્મચારિણી, સત્ િદાનંદ સ્રૂપા સરસ્વી તમારે શરણે છીએ. તમારા મંગલકારી ચરણે પ્રણામ કરીએ છીએ. હે અંબિકા, આવડ, આશાઓ પૂર્ કરનારી માતા અમે તમારાં બાળકો છીએ. જગતને તારવાવાળી, પાપને હરવાવાળી, તમે અમારું પ્રતિપાળ-રક્ષણ કરવાવાળા છો. અમે નીતિને માર્ ચાલવાવાળા અને માતૃૂ મિના ભક્ત બની રહીએ, શૂરવીર, ઉદાર અને સત્વક્ત બની ૨હીએ. અમૃતમયી માતા અમે તારામાં અનુરકત રહીએ કે સુખદાયીમા અમે તારે શરણે છીએ. હે મા, અમે દૃઢતાપૂર્ક વીરવ્રતધારી, તારા સેવક તરીકે જ રહીએ. અને ચિંતન, મતન લેખનરત રહીએ. અનેક કષ્ટ કે અગ્નપરીક્ષામાં અમે પાર ઉતરીએ. અમો સદાય સંયમી રહીએ. અને સ્નહ વહેચીએ. હે મા. અમે તમારા શરણે છીએ. યમ જેવી યાતના કે નર્નું દુઃખ હોય પરંતુ અમે કર્વ્પથ પરથી સહેજ પણ વિચલિત ન થઈએ. ક્ષણે-ક્ષણે અને શ્વસોશ્વસ તારા જાપ જપીએ અને તને ા મોતને ેટતા પણ ડરીએ નહીં અને અમે કર્વ્ પથથી જરા પણ મોઢું ન મચકોડીએ. હે મા. અમે તમારે શરણે છીએ. હે મા અન્પૂર્ણા તમે આશીષ અરપી કે અમે તારી કિતમાં, તારા સ્રણમાં જ લીન રહીએ. સોનલ કહે છે કે અમારા હૃદયમાં અમૃતનું સિંચન કરો. હે મા તમારા દર્ન, ક્તની જ પ્રેમસ ર લગની– ાવ પ્રગટે. અમે તારે શરણે છીએ. પ્રત્યક ચારણે માતૃશકિત પાસે શું માગવાનું હોય એવું મહિમન્સ્તોત પ્રસ્તુ પ્રાર્નાકાવ્ છે. આઈ સોનલને દેવી ાગવત, વિવિધ ધર્ગ્રંથોનું ઊંડુ અધ્યન હતું. એ અભ્યસ પણ પ્રસ્તુ સ્વન રચનામાંથી પ્રગટતી અનુ વાય છે. સમગ્ર સમાજના ઉત્થન માટે, નવજાગરણ માટે આઈ સોનલનો પ્રતિબોધ એમની રચનામાં સચવાયો છે. અહીં લય, પ્રાસ અને નાદ તત્નું નિરૂપણ એમની કાવ્શકિતનું પરિચાયક છે. ચારણી સ્વન કાવ્યમાં સોનલઆઈક ૨ચના ાવ અને ાષાને કારણે મહત્ની બની રહે છે. (લેખક લોકસાહિત્ ચારણી સાહિત્ અને સંત સાહિત્ના વિદ્વન છે.) પ્રતિ ાવઃ [email protected] આઈશ્ર સોનલકૃત માતૃશકિતનું મહિમાગાન ચા ભજનાનંદ ડો. બળવંત જાની મને, મને અને સંસારના બધા જીવોને જેણે, અત્યર સુધી ફેરવ્ય છે, એ માયા’ છે. માયા એટલે આ મારું અને આ જ સત્ છે એ ાવ. ‘આ સંસાર મારો છે. આ મારી ગાડી છે. આ કુટુંબ મારું છે. આ મારો બંગલો છે. આ મારા લોકો મારા પ્રત્ય પ્રેમ ાવ રાખે છે.’ આ માયાએ જ આપણને હજી સુધી જન્ અને મરણમાં ફસાવી રાખ્ય છે. અને આ માયા જ આપણને માયાપતિ સુધી નથી જવા દેતી. આપણે એ માયાથી ઉપર આવવાનું છે. સાધના એના માટે જ છે. માયાથી નહીં, માયાપતિથી બંધાવાનું છે. વાન માયાથી ૫૨ છે. વાનનો રસ આગળ માયાનો રસ એકદમ તુચ્ છે. આપણે એ તરફ જવાનું છે. પણ પછી પ્રશ્ન થાય છે કે અલગ-અલગ સંતોએ માયાની અલગ-અલગ વ્યખ્યઓ આપી છે. પણ છતાં આપણે સમજી શકીએ છીએ કે માયા એટલે સંસારની નકામી વાતો, માયા એટલે સંસારની એ વાતો જે આપણને સંસારથી જકડીને રાખે છે. માયા એટલે સ્વં સંસાર. એકવા૨ ના૨દજીએ વાન શ્રકૃ્ણને પૂછ્ય, વાન આ માયા શું છે? આ સમજવા જેવી વાત છે, આમાં વિજ્ઞન પણ આવી જાય છે. વિજ્ઞને હમણાં થિયરી ઑફ રિલેટિવીટીની વાત કરી પણ આપણે તો હજારો વરષો પહેલા આ વાત કરી હતી. વાન શ્રકૃ્ણએ કહ્ય, “મુનિવ૨, મને તરસ લાગી છે. તમે મારા માટે પાણી લઈ આવો પછી એની ચર્ચા કરીએ.” નારદજીએ કહ્ય, જેવી તમારી ઇચ્છ પ્રુ . નારદજી પાણી લેવા ગયા, ઘણુ સુંદર સરોવર હતું. વાન માટે પાણી લઈ રહ્ હતા પણ થોડે દૂર એમણે એક સુંદ૨ ઘ૨ જોયું. સરોવરની વચ્ચ ઘ૨ હતું અને એક સુંદર કન્યને તેમણે જોઈ, ના૨દજી જેવા મહાન સંત એને જોતા રહી ગયા. એ ૂલી ગયા કે એ વાન માટે પાણી લેવા આવ્ય છે. આટલી મોટી સેવા માટેની તક મળી છે. કન્યને જોતા રહ્, એમને કન્ય એટલી પસંદ આવી ગઈ કે એમને વિચાર આવ્ય કે હું અત્યરે જ આ કન્ય સાથે લગ્ કરી લઉં. ના૨દજીએ એના પિતા પાસે એનો હાથ માગ્ય. અને લગ્ પણ કરી લીધા. ત્યા વાન નારદજીની રાહ જોઈને તરસ્ય ઊ ા હતા અને ના૨દજી આ કન્યને જોઈને ૂલી ગયા કે વાન ઊ ા છે, હું કોણ છું? હું શું કરી રહ્ છું? એ કન્યના મોહમાં પડી ગયા હતા. નારદજીનો સંસાર ચાલુ થઈ ગયો. બાર વરષો વીતી ગયા, એના નાનાં-નાનાં બાળકો પણ હતાં અને એ વાત સાવ ૂલાઈ ગઈ કે તેઓ વાન માટે પાણી લેવા નીકળ્ય હતા. એકવાર થયું કે (બાર વર્ બાદ) એક મોટો જળપ્રલય આવ્ય. બધું ડૂબવા લાગ્યુ. નારદજી જ્યા રહેતા હતા એ ઘર પણ ડૂબવા લાગ્યુ. ઘ૨ની વસ્તઓ પણ ડૂબવા લાગી. નારદજીએ બાળકો અને પત્નને પકડીને રાખ્ય હતા. એક પછી એક બાળકો પણ ડૂબી ગયા. પત્ન પણ હાથમાંથી છૂટી ગઈ. બધું જતું રહ્ય અને નારદજી અત્યં વિલાપ કરવા લાગ્ય. જળપ્રલયમાં નારદજી પોતે પણ ફસાયા હતા. પણ એ પોતાના હાથ- પગ હલાવી રહ્ હતા અને અત્યં વિલાપ કરી રહ્ હતા કે મારું બધું જતું રહ્ય ત્યરે એમણે જોયું કે વાન શ્રકૃ્ણ આવીને તેમને જગાડી રહ્ છે. નારદજી સૂતા સૂતા બોલી રહ્ હતા કે, મારું બધું લૂંટાઈ ગયું. મારું બધું લૂંટાઈ ગયું અને વાન જગાડી રહ્ હતા. “મુનિવર, તમે પાણી લાવવામાં ઘણી વાર કરી નાખી. ઘણી વાર થઈ એટલે હું શોધતો-શોધતો આવ્ય અને જોવા માટે આવ્ય કે મુનિવ૨ શું કરે છે?” નારદજી વિચારતા હતા કે આટલાં વરષો વીતી ગયા પણ વાન કહે છે કે થોડો જ સમય થયો છે અને હું હમણાં જ પાણી લેવા આવ્ય. અને મારા હિસાબ પ્રમાણે બા૨ વર્ વીતી ગયાં છે. વાને ના૨દજીના માથા પર હાથ રાખીને કહ્ય, “ના૨દ આ જ છે માયા.” જે આપણુ નથી એને આપણુ બતાવે છે, જે અસ્થાી છે એને શાશ્વ બતાવે છે, જેમાં કંઈ સુખ નથી એમાં સુખનો આ ાસ કરાવે છે. જે સ્પ્વત છે એને સાચું બતાવે છે. હે ના૨દ, જો માયાથી છૂટવું હોય તો માર્ તો તમે જાણો જ છો. બસ એ જ માર્ ૫૨ તમે ચાલતા રહો. ના૨દજી સમજી ગયા કે વાન શું કહેવા માંગે છે? આપણે પણ એ સમજવાનું છે કે માયા આપણી આસપાસ રહેલી વસ્તઓ અને વ્ક્તના સ્રૂપે, સમગ્ર સંસારના સ્રૂપે છે, એનાથી પણ વધુ આપણી માન્યાઓના રૂપે માયા વિરાજમાન છે. બની શકે છે કે કોઈ જંગલમાં બધું છોડીને હૃદયમાં માયા રાખીને બેઠા હોય અને કોઈ વ્ક્ત જનક રાજા જેવા હોય. મહેલમાં રહીને પણ માયાથી સંપૂર્ અલિપ્ રહેતા હોય. આપણી માન્યાઓ, આપણા વિચા૨ ૫૨ ર કરે છે કે આપણી સાધના કઈ દિશામાં ગતિ કરે છે. સાધના કોઈ એવી વાત નથી કે તમારે દસહજાર કિલોમીટર ચાલીને જવાનું છે. કે એવું નથી કે આપણે ઊડતા શીખવાનું છે. સાધના એટલે મન બદલવું. “મન એવં મનુષ્યણાં કારણં બન્મોક્યો.” મનુષ્નું મન જ એના બંધન અને મોક્ષનું કારણ છે. તમારા મનને તમારું ગુલામ બનાવો, પછી તમે સ્વં બ્રહ્મડના રાજા બની જશો. માયામાં નથી પડવાનું, મનને પોતાનું ગુલામ બનાવવાનું છે અને આપણે જીતી જઈશું. આપણી જે આ અનંત કાળની જન્-મ૨ણની પ્રક્રિયા છે. જેમાંથી આપણે છૂટી જઈશું, ફક્ મનને ગુલામ બનાવો. તમે જીતી જશો. એ જ આપણને એ માયાપતિએ શીખવ્યુ છે. આપણે અવશ્ જીતવાનું છે અને આપણે જીતીને રહીશું. (લેખક આધ્યત્, મોટીવેશનલ, કર્શીલ સર્ક છે તથા ગુજરાત સરકારમાં કાર્રત અધિકારી છે.) પ્રતિ ાવઃ [email protected] આપણને કોણે બાંધીને રાખ્ય છે? ત સમાધાન સંભવ છે ચૈતન્ સંઘાણી જુલાઈ 10, 2026 (July 4 - July 10, 2026)

RkJQdWJsaXNoZXIy NjI0NDE=