Gujarat Times

S14 સંતવાણી રેવાળા ખાતેનો વિહતઆઈનો મઢ, મારું મોટું સંભારણુ. દાદા સાથે પારેવાળા (તા.જસદણ) ગયો હોઉં, એટલે પહેલા મઢે. ત્યા ચારણ ડાયરો બેઠો હોય. ભાત-ભાતની વાતો થતી હોય. પિતાશ્ર સાથે ગયો હોઉં ત્યરે સીધો રામભા રાયખાની ડેલીએ. પહેલા સોનામાં અને પછીથી માબાઈ ફૂઈનું આતિથ્ પામવાનું આખા દુધની ચા, જર્ન કપ-૨કાબીમાં મળે. ચૈત્ર માસે, ઓખાહરણ, પુરુષોત્તમ માસની કથા પણ હું કરતો. આ બધું ઈ.સ. ૧૯૭૮ સુધી ચાલ્યુ પુરુષોત્તમ માસની પૂજા–વિધિ માટે પણ જવાનું બનતું કદાચ ૧૯૭૨, ૭૩નું વર્ હશે. પુરુષોત્તમ માસે ચારણ નારીવૃદ સવારમાં ગામની નદીએથી વિહતમાતાને મઢે આવે. ત્યા કથા-વાર્તા-ધૂન-કિર્ન ચાલે. અમારે ત્યા જઈને એકાદશી કે એવા કોઈ વ્રતના સંકલ્ કરાવવાના અને પછી સીધુ (લોટ, ગોળ, ઘી, ખીચડી જેવી ખાધ સામગ્ર) લઈને ઘરે કમળાપુર પરત થાઉં. ત્યા અને કથામાં મારે ‘વિહતમાની વીશી’ સાંભળવાનું બનતું. એનો ઢાળ, એની હલક મને ગમતી. મે માકબાઈ ફૂઈ (રામભા રાયખાના પુત્ર દેશળભાના પત્ન અને ગગીમાની દીકરી)ને કહેલું ‘મને આ વીશી ઉતારી આપજો.’ એમણે એમની દીકરી ઈન્દ પાસે ઉતરાવીને મને સુલભ કરાવેલી. લોકડાઉનના દિવસોમાં બધું ગોઠવતા આ સામગ્ર હાથવગી થઈ. મને લાગે છે કે આજથી પિસ્તાલસેક વરસ પહેલા કંઠસ્ પરંપરામાં પ્રચલિત રહીને ગવાતી રહેલી આ વીશી-ચરજ. એમાંની ભાષાને કારણે બીજા પચાસેક વરસ ગણીએ તો સોએક વર્ જુની જણાય છે. પારેવાળા, ભોંયરા ગામે પરજીયા ચારણ સમાજની વસ્ત પણ ઘણી. આ બે ગામ વચ્ચ અમારું આવન-જાવન પણ ઘણુ. હમણાં ઘણાંને મે આ વીશી ચરજ બતાવી. પણ ‘બાયાભાઈ બાવડી’ નામછાપની કે કર્તાની કોઈને ઓળખ ન હતી. સન્મત્ર યશવંત લાંબાને પૃચ્છ કરેલી તો કહે મૂળ અટક બાવડા હોય પણ કવિતામાં બાવડી કર્ુ હોય. હોય તો એ બાજુની, અથવા બોરાણાની કે સોખડાની નહીં પણ સ્થાનક જ હોવાની શકયતા. હું માનું છું કે પંચાળ વિસ્તરના દુહાગીર પાલરવભા પાલિયાની સમકાલીન અને આ વિસ્તરની જ ચારણ સન્નરીએ ચરજના ઢાળમાં વીશી અંકની રચના કરી હશે. એમાં કાંટ-છાંટ કે ઉમેરણ પણ હશે. પાઠમાં કયાંક ન સમજાય તેવા શબ્દ છે. કેટલાક પાઠ અશુદ્ઘ પણ હશે. કોઈ મિત્રો સૂચવશે તો બાયાબાઈની વાણીને અર્ધ્ આપ્ય ગણાશે. મે આ વાચનાને અવલોકવા માટે સવશ્ર યશવંત લાંબા(ગઢવી), નિરંજન રાજયગુરુ અને અરવિંદ બારોટને પાઠવેલી. અરવિંદભાઈએ ઘણાં અરથો સ્ષ્ કર્યા. ભાઈશ્ર યશવંતભાઈએ અનેક પાઠ માટે સંભવિત પાઠ અને અરથો સૂચવ્ય. નિરંજનભાઈએ તો રચના વાંચીને કહ્ય કે મે કયાંક વાંચેલી છે. થોડાં દિવસ પછી ફોનથી કહ્ય કે ‘આ રચના ‘ઊર્મિનવરચના’ના નારી વિશેષાંકમાં કરશન પઢિયારે ‘માતાજીની આરણ્ અને ઝીલણિયા’ શીર્કના લેખમાં પાંચેક રચના પ્રકાશિત કરી છે એ અક્ષરશઃ મળતી આવે છે. પણ એમાં નામછાપ નથી.’ અંક મારી પાસે સંદર્ તરીકે ઉપલબ્ જ હતો એમાંના દાદુભાઈ, રતુદાનજીના લેખોના સંદર્ભ પણ લીધેલા. બીલકુલ આ જ રચના. એમાં શીર્ક ‘શ્ર વિહોત(વીસહથી) માતાજીના દોહા’. માત્ર પ્રથમ દોહો મારી વાચનામાં વધારાનો છે. ધ્રવ પંકિતમાં ‘વધન તપવા વીહળી’ને બદલે મારી વાચનામાં ‘વિઘન વાળવા વિહળી’ એમ છે કેટલાક અશુદ્ધ પાઠને બદલે મને પ્રાપ્ વાચનામાં શુદ્ધ ગણી શકાય એવા પાઠ છે. કૃતિનું કર્તૃત્ બાયાબાઈનું હોય કે ન પણ હોય. અજ્ઞતકર્તા પણ ગણી શકાય. પણ યશવંત લાંબા કહે કરશનભાઈ ડાકલિયા રાવળ હતા. અમે મઢે માતાજીની સ્થપના કરી હોય ત્યરે રાવળ આવે. એક-એક દુહો સ્તંત્ર રીતે માતાજીની પરાક્રમી છબી, ચમત્કરોને વર્વતો હોયે એ કહે પણ ખરા. પણ વિસોતમા, પારેવાળાને મઢ, ચારણો સાથેનું જોડાણ તથા વળોટને કારણે એને ચરજ વીશી ગણી શકાય. કોઈ ચારણી રાવળનું કર્તૃત્ હોય તો કરશનભાઈએ કહ્ય હોત. સંભવ છે કે વીશી- ચરજ ચારણી મહિલા વૃદમાં વિશેષ પ્રચલિત થઈ હોય અને બાયાબાઈ બાવડાનું નામ છાપ જોડાઈ ગયું પણ હોય. મારી કિશોરાવસ્થનું ખૂબ સાંભળેલું અને ગમતીલું કંનિધિ રૂપ આ આભરણ આજ સુધી સચવાયાનો અને આ સ્વાધ્યમાં ખપમાં લાગ્યનો અપાર આનંદ છે એ વીશી રચના આસ્વદીએ. ‘આઈ વિહળી આપો અભય, કરો સહાય, વીશી ગાઈ નમું તુંને, વિઘન વાળવા વિહળી. … ...૧ એકે એકલ હુઈ, સદ્ઘ લેવા સીતાની વાળી સીતાવેલ, વિધન વાળવા વિહળી. ... … ૨ બીજે ગરવી બાય, જોગણી ગઈ જોગેશર કને ઉગાર્યા તતધાય, વિધન વાળવા વિહળી. ... … ૩ ત્રજે કરયો તાવ, લઈ ભારથ ને ભાંગિયો માવોલ ગઢવીને કરી વાત, વિઘન વાળવા વિહળી. … ... … ૪ ચોથે સકર સાળવ્ય, ફંડ દઈ દૈત્ને મારિયો સોળી તું ભર સાંસ, વિધન વાળવા વિહળી. … ... … ૫ પાંચમે દીધો પગ, લઈ ભેસાને ભાગિયો રમતા રેજો દિન-રાત, વિધન વાળવા વિહળી. ... … ૬ છઠ્ઠ ગળત સર્યા, લઈ સમરતથને સાળવ્ય પુગી પડવું પૌસ, વિધન વાળવા વિહળી. ... … ૭ સાતમે સારું કરો સ૨૨ાય, વાહો દઈ વઢયે, સારણિયા રૂપ સધારા, વિઘન વાળવા વિહળી. ... … ૮ હે માતા અમને નિર્ય બનાવો. તમે સીતા એકલા હતા, કોઈ સાથે ન હતું પણ એની સહાય કરનારા તમે હતા એમ ભવસાગરમાં એકાકી એવા અમારા વિઘ્ન પણ તમે ટાળજો. બીજા ક્રમે તમને વિનવું છું કે હે ગરવા જોગણી તમે જોગેશ્વરોની પાસે જઈને એમને પણ ઉગાર્યા છે. એમના વિઘ્ન ટાળ્ય છે. એમ અમારા વિઘ્ન ટાળજો. ત્રીજનો માહોલ ગઢવી સાથેનો ઉલ્લખ સંદર્ સ્ષ્ થતો નથી. ચોથે એક ઝાટકે દૈત્નો સંહાર કરીને તે શ્વાસ લીધેલો એમ અમારા વિઘ્ન ટાળજો. પંચમી પગ મુકીને એની નીચે ભેસાને-અર્થાત્ મહિષાસૂરને મારેલો. તમે એમ અમારી આજુ બાજું રમતા-લીલા કરતા રહેજો. છની તિથિએ ગળત-કષ્ સર્યા-દુર થયા અને સમર્ બનાવીને અમને સાચવવા તમે પુગ્ય-પહોંચ્ય છો. એમ અમારા વિઘ્ન હરજો. સાતમી તિથિએ હે મા અમારું સારું કરજો. અમે તને વાંહો-શરીરનો પાછળનો ભાગ દેખાડીએ તો વઢજો. તારા સારરૂપ દર્ન નિત્ કરતા રહીએ. અમારા વિઘ્ન ગાળજો વિહતઆઈ. આઠમી તિથિએ હે માડી અમારો અહંકાર ગળી ગયો. અમે તમારા પગ-ચરણ પુજીએ છીએ. હે દેવી એમાં અમને અડગ રાખજો. વિઘ્ન ટાળજો. (લેખક લોકસાહિત્ ચારણી સાહિત્ અને સંત સાહિત્ના વિદ્વન છે.) પ્રતિભાવઃ [email protected] બાયાબાઈ બાવડાકૃત વિહતઆઈની વીશી (૧) પા ભજનાનંદ ડો. બળવંત જાની અનંત કાળથી આપણા હૃદયમાં વિદ્યમાન છે, જે આપણા સ્રૂપમાં અવસ્થત છે, આપણુ મૂળ સ્રૂપ છે. એ પરમાત્મને કોટિકોટિ અનંત વંદન. મિત્રો, દ૨ વખતે આપણે જે આ વંદન કરીએ છીએ એ વંદનથી જ આપણા ઘણાં કર્મનો છેદ થાય છે. જરૂરી એ છે કે આપણે ઉત્તમ ભાવથી વંદન કરતા રહીએ. એ જરૂર યાદ રાખો કે સાધનામાં કોઈ ક્રિયા યાંત્રિક ન બને. આપણે નિયમિતતા રાખવી જરૂરી છે. પણ યાંત્રિકતા ન આવવી જોઈએ. જીવનને એ ૫૨માત્મ તરફ, એ ૫૨મ શક્ત તરફ, એ પરમ તત્તની તરફ આગળ વધારવાનું છે. નિયમિતતા જરૂરી છે પણ એમાં યાંત્રિકતાને પ્રવેશવા ન દેશો. જ્યરે પણ તમે કંઈ સાંભળી રહ્ હોય, કંઈ જોઈ રહ્ હોય, કંઈ વાંચી રહ્ હોય, જાગૃત અવસ્થમાં રહો. પ૨માત્મ મારી સાથે છે એવી અવસ્થમાં રહો. માની લો કે તમારામાંથી કોઈને બીડી પીવાની આદત હોય, કોઈને છુપાઈને બીડી પીવાની આદત હોય, તમે કોઈ જગ્ય ૫૨ જાઓ. જ્યા કેમેરા લાગેલા હોય, તો જાગૃત રહેશો. ‘અરે ના મને કોઈ જોઈ રહ્ય છે, મારે ન કરવું જોઈએ.’ પરમાત્મ તો પળેપળ સૌને જોઈ રહ્ છે તો આપણે એ જાગૃતિ રાખીને જીવવાનું છે. આપણે જાગૃતિ રાખીને પોતાનું જીવન આગળ વધારવાનું છે. ઘણા બધા લોકો કહે છે- મારા જીવનમાં આ દુ:ખ છે. વર્ષથી આ પરિસ્થિત છે, પણ કંઈ બદલાતું નથી. અમે ઘણા પ્રયત્ કર્યા ,પણ કાંઈ થતું નથી. કોઈ કહે છે મારા ગ્હો ખરાબ છે. આવા સમયે તમારો પુરુષાર્ અને પરમાત્મની કૃપા તમને બધે વિજય અપાવશે. જરૂ૨ છે કે આપણે ધી૨જ રાખીએ, ધી૨જ ખૂબ આવશ્ક છે. આપણે વિવેકના નવા આયામો ૫૨ વાત કરીશું. આપણને એક નાનું વાક્ નવો આયામ શીખવશે. પણ એ વાક્ આપણને કેટલાય ગ્રથોનો સાર આપી શકે છે. એ કયું વાક્ છે? આજે એક ઉદાહરણથી સમજીએ. એક ખૂબ મોટો શેઠ હતો. એણે પોતાનો ભવ્ મહેલ બનાવ્ય. ઘણી પ્રગતિ કરતો શેઠ હતો. ઘણી ભવ્ જગ્યમાં પોતાનો ભવ્ મહેલ એણે બનાવ્ય. એ વિવેકી હતો. કોઈ મહાત્મને એણે ગુરુ માન્ય હતા, એની ઇચ્છ હતી કે મહાત્મ આવે અને મારો ભવ્ મહેલ જુએ, અને ખૂબ પ્રશંસા કરે. એણે મહાત્મજીને બોલાવ્ય. મહાત્મએ બધું જોયું પણ એ પ્રશંસા નહોતા કરી રહ્. એટલે શેઠે બોલવાનું શરૂ કર્ુ. “ગુરુદેવ, આ જે મારું બાથરૂમ છે એ જ પચાસ લાખનું છે. ગુરુદેવ, આ જે મારી ગાડી છે એ બે કરોડની છે.” મહાત્મજી હસતા હતા, બધું ભગવાનની કૃપા છે એવું કહેતા હતા. છતાં એને સંતોષ ન થયો. એને લાગ્યુ કે ગુરુદેવ મારા ભવનની, મારી વસ્તઓની પ્રશંસા કેમ નથી કરતા, કરે તો સારું લાગે. જતા જતા ફરી એણે સૂચક વાક્ કહ્ય કે, “ગુરુદેવ, તમે કંઈ કહેશો નહીં?” ગુરુજીએ કહ્ય, “ના, હું જરૂ૨ કહીશ.” એના ગુરુદેવે એને બે પત્રો આપ્ય. એમણે કહ્ય, “આ એક પત્ર ત્યરે ખોલજો જ્યરે તમને લાગે કે તમારા જીવનમાં સૌથી સારો સમય ચાલી રહ્ છે. અને આ બીજો પત્ર ત્ય૨ે ખોલજો જ્યરે તમને લાગે કે તમારા જીવનનો સૌથી ખરાબ સમય ચાલતો હોય.” શેઠે કહ્ય, “જેવી તમારી આજ્ઞ.” શેઠની પ્રગતિ વધુ થવા લાગી. કૌટુંબિક વ્વસ્થમાં પણ પ્રગતિ થઈ, જીવનની શાંતિમાં પણ પ્રગતિ થઈ. શેઠને થયું, આથી વધારે સુખ જીવનમાં શું હશે? ઘણા વર્ષ પછી એને થયું કે જીવનમાં ઘણુ સુખ મળી ગયું ત્યરે એણે એ સુખ માટેનો પત્ર ખોલ્ય. એ પત્ર ખોલવા માટે ઘણો આતુર હતા કે શું લખ્યુ હશે. એમાં લખ્યુ હતું કે, ‘આ સમય િતી જશે.’ શેઠે કહ્ય, “આમાં શું નવી વાત છે. સમય વીતતો જ જાય છે. મને લાગ્યુ કે ગુરુદેવે કંઈક અસાધારણ લખ્યુ હશે. આમાં તો આવું કંઈ નથી લખ્યુ,” એણે એ પત્ર મૂકી દીધો. સમયનું કાળચક્ર ચાલ્યુ, સમય જ્યરે ચાલે છે ત્યરે રાજાને રંક અને રંકને રાજા બનાવી દે છે. એ શેઠના જીવનમાં કંઈક એવું જ બન્યુ. એ શ્રમંતમાંથી રંક બની ગયા, એનો બધો વ્યપાર બરબાદ થઈ ગયો. પત્ન, પુત્ર, પુત્રવધૂ બધાં એને છોડીને ચાલ્ય ગયા. શરીર સ્વસ્થ કથળી ગયેલું, રસ્ત પર આવી ગયો. એણે વિચાયું, આનાથી મોટું દુ:ખ મારા જીવનમાં બીજું તો શું આવવાનું. કંઈ પણ બાકી ન હતું. ગુરુદેવનો એ પત્ર એની પાસે હતો જેના પર લખ્યુ હતું કે જ્યરે તમને લાગે કે આનાથી મોટું દુઃખ મારા જીવનમાં કોઈ નહીં હોય, ત્યરે આ ખોલજે, એણે ઘણી આતુરતાથી, ઘણી વિનમ્રતાથી, આંખોમાં આંસુ સાથે એ પત્ર ખોલ્ય. તેમાં શું લખ્યુ હતું...! પત્રમાં લખ્યુ હતું, ‘આ સમય પણ વીતી જશે.’ મિત્રો, મહાત્મઓ, પરમાત્મ, મહાન સંતપુરુષો આપણને કહી ગયા છે કે સમય હમેશાં એકસ૨ખો નથી રહેતો. ભગવાન શ્રકૃષ્એ ગીતામાં કહ્ય છે, ‘પરિવર્ન સંસારનો નિયમ છે.’ આપણે એ જાગૃતિ રાખવાની છે. ન તો સારા સમયમાં ખૂબ ખુશ થવાનું છે. ન તો ખરાબ સમયમાં ખૂબ દુ:ખી થવાનું છે. આપણે સમભાવને ધા૨ણ ક૨વાનો છે. જો તમારા જીવનમાં ખરાબ સમય ચાલી રહ્ હોય તો શ્રદ્ધ રાખો, સારો સમય પણ આવશે. સારા સમય માટે પુણ્ પણ આવશ્ક છે. પુણ્ કરતા રહીએ. આ કોઈ સામાન્ ધાર્મિક વાત નથી, વૈજ્ઞાનક વાત છે. જ્યરે ભૌતિકવિજ્ઞન આને સાબિત કરે ત્યરે આપણે માનીએ, એના કરતાં સારું કે આજે જ માની લઈએ. સારું કામ કરવાથી જે ફળ મળે એ પણ સારું જ હોય છે. જે વ્ય્ત પુણ્ કરે છે અને ૫૨માત્મમાં શ્રદ્ધ રાખે છે એની હાર નથી થતી. તમે જરૂ૨ માનજો કે આ આફતો તમા૨ા કર્બંધનને કાપી રહી છે. જેટલો તમે સમભાવ રાખશો, તમારા નવાં કર્મ નહીં બંધાય. તમારા જૂનાં કર્મ નષ્ થશે અને તમે પ્રગતિ કરશો અને સારો સમય આવશે. જો સારો છે તો એ જશે અને જો ખરાબ છે તો એ પણ જશે. આપણે સમભાવ રાખવાનો છે. અને પોતાની ગતિ પરમાત્મ ત૨ફ કરવાની છે. પરમાત્મ ગુણાતીત છે અને આપણી ભીતર એ ગુણાતીત અનંત શક્ત વિદ્યમાન છે, ડરવાનું નથી. उत्तिु उउउत्ति ष्ठ जाग्र प्रप्य वरान्निबोध । (લેખક આધ્યત્, મોટીવેશનલ, કર્શીલ સર્ક છે તથા ગુજરાત સરકારમાં કાર્રત અધિકારી છે.) પ્રતિભાવઃ [email protected] જે સમાધાન સંભવ છે ચૈતન્ સંઘાણી ખરાબ સમયમાં કરવું તો શું કરવું? ઓગસ્ટ 7, 2026 (August 1 - August 7, 2026)

RkJQdWJsaXNoZXIy NjI0NDE=