Gujarat Times

S14 સંતવાણી મારું મૂળ વતન કુંદણી. કોઠી, કનેસરા સુધી અમારા યજમાનો, મારી બાનું મોસાળ કોઠી. ત્યા બીરાજતા લીલાપીર, આવડઆઈ અને ખેતલાબાપામાં મારી બાને અપાર શ્રદ્ધ. કોઈ ચારણને જ કોઠીમાં આવડમાતાના આસનનો ભાસ થયેલો અને ત્યા ટેકરીની ધારમાંથી એનું આસન પ્રપ્ થયેલું. મારી બાને એમનાં નંદલાલમામા ઉપર પણ ખૂબ શ્રદ્ધ. મારે અવાર-નવાર જસદણથી મારા નાની શાંતાબા સાથે કોઠી જવાનું બનતું કોઠી બહુ જુનું, કુંદણીની માફક એ પણ કાઠી દરબારોનું-ગરાસદારોનું ગામ. સમૃદ્ધિ પણ ઘણી. નંદલાલદાદા કહેતા ‘પા યાદ, પંચાળ અને કોઠીના ખાચર પીર થઈને પૂજાય છે એવા તો એ ચારિત્રશીલ’. મને કહેતા કે ‘તારા ત્રિભુવનઅદા એને રામાવળાનું રામાયણ ચૈતર મ નામાં અહીં આપાદાનાના વડવાને સંભળાવવા આવતા અને પછી જસદણ પણ જતા. કુંદણીમાં ંગળાજ માતાના અને ભૂતનાથના પૂજાના દાણાં તથા શીખ અહીંથી અપાતા. પછી તમારા દાદા કુંદણીથી કમળાપુર ગયા’. આછું આછું આવું મે સાંભળ્યનું સ્રણ છે. મારી બા આવડઆઈને સુખડી અને ખેતલાબાપાને ના યેર ધરતા. એક વખત અમારા શૂરાપૂરા નાગરબાપા કુંદણી બીરાજે છે. એથી અમે કોઠી-કુંદણી દર્ન કરીને પછી દહીંસરાથી બસમાં ચઢયા. બસમાં અમને ખડકાણાં વાળા ખેમરાજભાઈ ડ્રઈવર હતા. મને મારી બા-બાપુજી સાથે જોઈને કહે ‘જયમાતાજી’ કે ભૂદેવ કયાંથી પધાર્યા. મે કહ્ય ‘કોઠી-કુદણી ગયા હતા લ્ય આવડઆઈ અને ખેતલાબાપાનો પ્સાદ’, પોતે સુખડી માથે ચડાવી. આવડઆઈનો દુહો કીધો અને બોલેલા કે ‘કોઠીમાં અમારાં ચારણે આવડઆઈને બેસાડેલા ઈ ત્યાના ભુદેવને ખબર હશે’. હમણાં નાગલઆઈ નામછાપની રચાયેલી એક ચરજ મને મળી અને મને મારી તરુણાવસ્થમાં સાંભળેલી ગતો સ્રણે ચડી. સ્નહીશ્રી ડાૅ. અંબાદાન રોહડિયા પાસે એમના તાશ્રીવાળી કોઠીની વાતની ખરાઈ કરેલી. આપણો લોકસાંસ્કૃ ઈ હાસ ખોળવો-ઉકેરવો પડશે. આપણી શ્રદ્ધના ઠેકાણાં આવડઆઈ, ખેતલાબાપા અને લીલાપીર સુધી સ્રેલા જણાય છે. આવડઆઈની મહત્ત પાંચાળ પ્દેશમાં એનાં પરચાને કારણે પ્ખ્યત છે. ‘પરચા પૂર્યા પંચાળમાંને, ત્યા બેસણાં ચારણઆઈ કોઠી ગામને તરભેટેમાં, આયના બેસણાં આવડઆઈ (ટેક)... સિંદુરિયા તરહૂળ દેખાણાંને, આઈમાં બેઠા તે ઠામ, ધારને ખોદીને શીલા નીકળી માં, રૂડાં આવડમાંને કામ પરચાં પૂર્યા... આપાદાનાની જનમ ભોમકા એ ને, જે પૂજાણાં થઈને પીર ભોળિયોનાથ ભીડ ભાંગો માં, ગરાસે છે ખેતા ખાચર વીર. પરચાં પૂર્યા... હરિહરનો કાયમ હાદ પડે ને, પંગાતનો નહીં કંઈ પાર માથું પડે ને ધડ ધીંગાણેમાં, એની વીરતા અપરંપાર પરચાં પૂર્યા... લખુ ખાચરને આઈએ દીધેલા ને, ગભરભાઈ રૂપાળું નામ કુલ ખાચરનું ઉજાળિયુંમાં, કીધાં એણે ભારે મોટા કામ પરચાં પૂર્યા... ભેળિયાવાળીમાં ભેરે આવીને, વરતાવે પંચાળે આણ નાગલબાઈ કરજોડીને વિનવે, કાયમ આપજો આવડઆઈ પરચા પૂર્યા...’ સ્તુતિમાં આવડઆઈના પ્ગટ પરચા પુરવાનું આલેખન છે. પરંતુ એમનું સદણ નજીકના પણ પંચાળનો-કાઠી ગરાસદારોનો-ભાગ ગણાતા કોઠી સામે પ્ગટ થયેલા, ટેકરીની ધારમાંથી પોતાનું આસન નીકળ્યુ પોતાને બેસવાના કામને માટે પત્રની શીલા નીકળે અને ત્યા ચારણ દ્વરા સ્થપના થાય. ંદુરના લેપવાળું ત્રિશુળ સ્પાય. ચલાલામાં જેમનું સ્થનક છે એ આપાદાનાના પૂર્જોનું મૂળ ગામ કોઠી. આમ આ ધરતી એવી પવિત્ર અને તેજસ્વ કે ત્યા આવી ચેતનાનું મૂળ હોય. ભોળાનાથનું મં ર અને મૂળ પુરુષ ખેતા ખાચર વીરનો વાસ. અહીં ભુખ્ય-દુ યાને કાયમ રોટલો મળતો. હરિહરનો સાદ પડે અને એકપંગતે બધા પાર વગરના શ્રદ્ધળું પ્સાદ લેવા પધારતા. લખુ ખાચર, ગભરુભાઈ જેવા ખાચર કુળને ઉજાળનારા ગરાસદારો ઉપર કપા વરસાવનાર આઈ આવડે એમના ભારે મોટા-મોટા કામ પાર પાડેલા. પુરા પંચાળ પ્દેશ-ઠાંગા પર કપા વરસાવનારી ભે યાવાળી આવડઆઈ તમે મારી મદદે ૨હેજો એવું બે હાથ જોડીને નાગલઆઈ માગે છે અને નવે છે કે મને કાયમ તમારી ઉપસ્થિતિનું પરમાણ- પ્માણ આપતા રહીને પરચા પુરતા રહેજો. નાગબાઈઆઈની આઈ આવડને પ્રાર્ના એના પ્રગટય સ્ળનો મ મા અને એમનું શ્રદ્ધળુઓને આશીર્વાદ આપતું વ્યકતત્ અહીં રૂપાયું છે. જુના ગામ અને એના ટીંબા કેવા પ્તાપી રાજકૂળથી પૂજાયેલા એની ગત પણ એમાં ત છે. (લેખક લોકસાહિ ત્ ચારણી સા ત્ અને સંત સાહિ ત્ના દ્વન છે.) પ્રતિભાવઃ [email protected] આઈ નાગલબાઈકૃત આવડઆઈ સ્તુતિ અ ભજનાનંદ ડો. બળવંત જાની સપ્ટેમ્ર 04, 2026 (August 29 - September 04, 2026) હર્ રમણ યોગનું મહત્ સમજાવતા કહે છે કે, ‘યોગનો હેતુ મનના મૌનની પ્રાપ્ છે. ભૌ ક પ્ક અને મનુષ્યપક થી મુક્ બનવું યોગનું લક્ષ છે. યોગનું ઉડ્ડયન મનુષ્યપક અને વૈશ્વિક પ્ક થી પર અદ્વત સત્ત સુધી પહોંચવા માટે છે.’ મહ રમણની આ વાત પ્સ્તત હતી, છે અને સદાકાળ પ્સ્તત રહેશે. કારણ કે યોગ જીવન જીવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આ પદ્ધતિ વળી નસાંપ્દા ક પદ્ધતિ છે. ૨૧મી જૂનને સમગ્ર વિશ્વ ‘આંતરરાષટ્રય યોગ વસ’ તરીકે ઉજવે છે. સંયુક્ રાષ્ટ દ્વરા વર્ ૨૦૧૫થી આ વસને ‘આંતરરાષટ્રય યોગ વસ’ તરીકે મનાવવાનું જાહેર કરાયું છે. આ વસ પૃથ્વના ઉત્ર ગોળાર્માં લાંબામાં લાંબો વસ છે એટલે આપણા પ્ધાનમંત્રીશ્રએ આ વસને ‘આંતરરાષટ્રય યોગ વસ’ તરીકે જાહેર કરવા સંયુક્ રાષ્ટને યોગ ઉપરની ચર્ચા દરમ્યન સૂચન કરેલું. બસ, ત્યરથી સમગ્ર વિશ્વ આ વસની ‘આંતરરાષટ્રય યોગ વસ’ તરીકે સાર્ક ઉજવણી કરે છે. યોગની ભેટ સમગ્ર વિશ્વને ભારતે આપેલી છે. યોગની આપણી આ પ્રચીન પ્ણાલી વ્યક્ના શારીરિક, માન ક અને આધ્યાત્ક કાસની ગુરુચાવી છે. યોગ એક પ્કારે આધ્યાત્ક સ્ હોવા સાથે શરીર અને આત્મના જોડાણનું પ્તીક પણ છે. યોગનો મતલબ જ જોડાણ કરવું એવો થાય છે. યોગ એ કોઈ કસરત માત્ નથી. એ છે આપણા હૃદયને સમગ્ર વિશ્વ અને સમસ્ પ્ક સાથે એકરૂપતા કેળવવાનો અવસર પૂરો પાડતું માધ્મ. યોગ આપણા જીવનમાં સકારાત્ક બદલાવ લાવવાનું કાર્ કરે છે. આજે સમગ્ર વિશ્વ શારીરિક અને માન ક આરોગ્ની ં તા કરી રહ્ય છે ત્યરે યોગનું મૂલ્ બહુ વધી જાય છે. આજે દુ યાના લગભગ એક સો ત્તરથી વધુ દેશો યોગ વસની ઉજવણી કરી રહ્ય છે એ જ બતાવે છે કે વિશ્વ માટે યોગનું મહત્ કેટલું છે! માણસનો પોતાનો સાચો પરિચય ફક્ એની જાગૃત અવસ્થ અને એના અનુભવોના આધાર પર થઈ જ ન શકે. માણસની જાગૃત અવસ્થ, ગાઢ દ્ર અને એને આવતા સ્પ્ની દુ યાના અનુભવોનું વૈજ્ઞાનિક અને શાસત્રય તટસ્ શ્લષણ થવું ખૂબ જ જરૂરી છે. આ વાત સૌ પ્થમ વખત સાંખ્-યોગ- દર્નના પ્ણેતા અને પુરસ્કર્એ આપણને કહી છે. આપણા ચિત્તની શક્તઓની લવણી યોગને આભારી છે. પતંજ મુ ના મતે કૈવલ્-મોક્ષ જ યોગનું મુખ્ લક્ષ છે. મોક્ષ કોઈ નવી ઉપલબ્ધ નથી, પણ ચિત્તવૃત્તિનો રોધ થતાં, માણસ પોતાના સ્રૂપમાં રહે એ જ મોક્ષ છે. પણ આ વાત આજકાલ અમુક અંશે સારે પડી ગઈ હોય એમ જણાય છે. યોગ વસની ઉજવણીનો મુખ્ હેતુ યોગના કુદરતી અદ્દભુત ફાયદાઓથી દુ યાને અવગત કરાવવાનો છે. વૈશ્વિક બીમારીઓ ઘટાડી સમગ્ર વિશ્વને પ્ક સાથે જોડવાનો શુભ આશય અહીં સમાયેલો છે. તણાવમુક્ જીવન દ્વરા વિશ્વમાં શાં વધારી, સામૂ ક રીતે વૃદ્ધિ અને કાસ સાધવાનો છે. દુ યાનું આંતરજોડાણ મજબૂત બનવી ભાતૃભાવને ફેલાવવાનો છે. આપણે ‘યોગ : સમા :’ એમ બોલીએ છીએ ત્યરે આત્તત્ અને ચિત્તતત્ જોડવાની વાત અ પ્રત થતી જણાય છે. ‘પતંજલીના યોગસૂત્ર’ ના અનુવાદમાં રામકષ્ તુલજારામ આ વાત ડૉ. સુરેન્દ્નાથ દાસગુપ્તના ગ્રંથ ‘હિસ્ટ્ર ઓફ ઇન્ડિયન ફિલોસોફી’નો આધાર લઈ જુદી રીતે સમજાવે છે. સુરેન્દ્નાથ દાસગુપ્તના મત મુજબ યોગ બે તત્વનો સંયોગ નથી, પણ દુઃખના કારણો સાથે સંયોગ કરાવનાર ચિત્તનો યોગ છે. આ વાત ભગવાન શ્રીકષ્ પણ ‘તું દ્યદ દુઃખસંયોગ યોગયોગસંગીતમ્’ અર્થાત ‘દુઃખના સંયોગના યોગને યોગ નામ આપવામાં આવે છે એમ સમજવું જોઈએ’ એમ કહી સ્ષ્ કરે છે. આપણી સંસ્કૃ ની બે ષ્ પદ્ધતિઓએ અત્યરે સમગ્ર વિશ્વને ઘેલું લગાડ્ય છે. આ બે પદ્ધતિઓમાં એક છે યોગ અને બીજી છે આયુરવેદ. આજે દેશી ત્સ પદ્ધતિઓ પણ યોગ અને કસરતને પ્રધાન્ય આપતી થઈ છે. ત્યરે, આપણે ત્યા તો આ પદ્ધતિઓ યુગોથી અસ્તત્ ધરાવે છે. આપણા ઋ મુ ઓએ આ પદ્ધતિના સહારે તંદુરસ્ દીર્ઘાયુ ભોગવ્યના અનેક પ્માણ આપણી પાસે મોજૂદ છે. સંયુક્ રાષ્ટની મહાસભામાં યોગ શે પોતાના ઉદ્બધનમાં થોડાં વરષો પહેલાં આપણા પ્ધાનમંત્રીશ્ર નરેન્દ્ મોદીએ ખૂબ જ અસરકારક વાત કહેલી જે કંઈક આ મુજબ હતી. ‘યોગ એ ભારતની પ્રચીન પરંપરાની વિશ્વને એક અમૂલ્ ભેટ છે. યોગ એ મન અને શરીરની એકતા; ચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્તા; માણસ અને પ્ક વચ્ચ સંવા તા; આરોગ્ અને સુખાકારી માટે સાફલ્વાદી અ ગમ છે. તે ફક્ કસરત ન રહેતા આપણા અંતઃકરણથી વિશ્વ અને પ્ક સાથે એકરૂપતા કેળવવાનું એક માધ્મ છે. યોગ એ આપણી જીવનશૈલીમાં બદલાવ લાવી જાગૃતતા ઉત્પન્ કરશે. તે આપણને આબોહવા પરિવર્ન સાથે લડવામાં મદદ કરી શકે છે. તો ચાલો આપણે સૌ એક ‘આંતરરાષટ્રયયોગ વસ’ અપનાવવા તરફ કાર્ કરીએ.’ સદીઓથી ચાલી આવતી આપણી આ યોગ પરંપરા ભારતીય સંસ્કૃ નું અ અંગ છે. ભારતીય ઉપખંડના એ સમયના મુખ્ ધર્મ હિન , બૌદ્ અને જૈન ધર્માં યોગને ધ્યન સાથે જોડવામાં આવેલ છે. યોગ આપણને એવી પરમ અવસ્થની અનુભૂ કરાવે છે કે એના પ્ભાવથી વ્યક્-વ્યક્ મટી વ્યક્ત્ બની જાય છે. આ પદ્ધતિને દેશ દેશમાં આપણા અનેક સાધુ સંતોએ સ્તરી વિશ્વને જીવન જીવવાની ભારતીય અનુપમ પદ્ધતિનો સાક્ષાત્કર કરાવ્ય છે. યોગ મૂળભૂત રીતે સૂક્ષ જ્ઞન પર આધારિત આધ્યાત્ક અધ્યનનો ષય છે. મન અને શરીર વચ્ચ સંવા તા લાવવાનું કામ યોગ કરે છે. યોગ શબ્ ‘યુજ’ પરથી ઉતરી આવ્ય છે. ‘યુજ’ એટલે જોડવું કે એક કરવું. સ્વનુભૂ કરવી, મુક્ત કે મોક્ષ મેળવવો અને કૈવલ્ અર્થાત સ્તંત્તાને પામવી યોગનો મુખ્ ઉદ્દેશ્ છે. યોગ દ્યમાં ભગવાન શંકરને પ્થમ યોગી કે આ યોગી માનવામાં આવે છે. સ્વમી વેકાનંદને ધર્પ્ચારમાં દેશમાં મળેલી ભવ્ સફળતા પછી ભારતીય ગુરુઓએ યોગપ્ણાલીને દેશમાં પ્ચ ત કરી ખૂબ જ લોકપ્રિય બનાવી છે. કર્યોગ, ભક્તયોગ, જ્ઞનયોગ અને ક્રિયાયોગ યોગ દ્યના મહત્ના સિદ્ધાંતો કે આધારભૂત અંગો છે. સત્તવીશ સપ્ટમ્ર ૨૦૧૪માં સંયુક્ રાષ્ટની મહાસાભામાં ભારત દ્વરા મુકાયેલ પ્સ્તવ સ્વકારાતા ૧૧ ડિસેમ્ર ૨૦૧૪ના રોજ સંયુક્ રાષ્ટએ ધોષણા કરી તા.૨૧મી જૂનને ‘આંતરરાષટ્રય યોગ વસ’ જાહેર કર્ય. આમ થતાં સમગ્ર વિશ્વએ ૨૧જૂન ૨૦૧૫ના વસે પ્થમ વખત ‘આંતરરાષટ્રય યોગ વસ’ની ઉજવણી કરી. એ રીતે યોગને સત્તવાર રીતે વૈશ્વિક સ્વક મળી. યોગને વ્યપક બનાવવા માટે આધુ ક યોગના તા ગણાતા રૂમલાઈ ક્રિષ્નમાચાર્, સ્વમી વાનંદ, બી. કે. એસ . આયંગર, કે, પટ્ટભી જોઈસ, મહ મહેશ યોગી, પરમહંસ યોગાનંદ અને બાબા રામદેવ જેવા અનેક યોગીઓનું મહત્પૂર્ યોગદાન આપેલું છે. (લેખક ગુજરાત સરકારના સનદી અ કારી અને સા ત્ સર્ક છે) પ્રતિભાવઃ [email protected] ડો. રવજી ગાબાણી મ યોગ : આધ્યત્મિકતાની ગરચાવી મુદ્દની વાત

RkJQdWJsaXNoZXIy NjI0NDE=