Gujarat Times

S18 નવલકથા હિલે મોબાઈલ ફોન ચાલુ કરીને નતાશાને કોલ લગાવવાની કોશિશ કરી, પણ ફરી પેલા શબ્દ તેના કાનમાં ખીલાની જેમ ભોંકાયા : ‘ધ નંબર યુ હેવ ડાયલ્ ઈઝ કરન્ટલી નો રિચેબલ. પ્લઝ ટ્રય અગેન લે ર.’ સાહિલ ફરી એકવાર નતાશા પર અકળાઈ ઉઠ્ય, પણ તરત જ તેણે પોતાની અકળામણ પર કાબૂ મેળવવાની કોશિશ કરતા વિચાર્ુ કે આ સ્થિતિમાં તેણે શું કરવું જોઈએ. તેને અચાનક યાદ આવ્યુ કે નતાશાએ તેને પેલા શંકાસ્પ માણસના ં ગ કાર્નો ફો ો મોકલાવ્ય હતો એમાં તેનું નામ, તેનો ફોન નંબર અને તેનું એડ્રેસ હતાં. તે માણસને કોલ કરવાનો તો કોઈ અ્ નહોતો. સાહિલને યું કે તેણે પોલીસ શનમાં જઈને મદદ માગવી જોઈએ. પછી તરત જ તેણે એ વિચાર ખંખેરી નાંખ્ય. તે પોલીસ પાસે જાય તો પણ પોલીસને શું ફરિયાદ કરે? એમ કહે કે ‘મારી ફ્રન્ કોઈ અજાણ્ય માણસને મળવા ગઈ છ અને એ અજાણ્ય માણસ પર મને શંકા છ?’ કે પછી એમ કહે કે ‘મારી ફ્રન્ મિસિંગ છ તેને શોધી આપો.’ કે લાય કિસ્સઓમાં પોલીસ ગુનો યા પછી પણ ફરિયાદ નોંધવામાં ઠાગાઠૈયા કરતી હોય છ તો અહીં તો કોઈ ગુનો યો જ ન ી. અને કોઈ માણસ ખરેખર ગાયબ ઈ જાય તો પણ મિસિંગની ફરિયાદ લેતા પહેલાં પોલીસ ચોવીસ કલાક રાહ જોવાનું કહેતી હોય છ. અકળામણ અને મૂંઝારો એક સાે અનુભવી રહેલા સાહિલને આ સ્થિતિમાં એક જ રસ્ત દેખાયો. તેણે વિચાર્ુ કે તેણે શકય એ લી ઝડપ ી નતાશા જેને મળવા ગઈ છ તે માણસની ઓફિસે પહોંચી જવું જોઈએ. તેણે ફ ાફ શૂઝ પહેર્યા અને તે લગભગ દોડીને ગોરાઈ બસ ડપોવાળા મેઇન રોડ પર પહોંચ્ય. તેને ખબર હતી કે ોડીવારમાં જ બોરીવલી શન સુધી જવા મા બેસ્ટની બસ મળી જશે, પણ મુંબઈ આવ્ય પછી આજે પહેલી વાર તેણે બેસ્ટની બસને બદલે રિક્ષ પકડી લીધી. રોડના કોર્ર પર એક રિક્ષ ઊભી હતી એના ચાલકને પૂછ્ય વિના જ રિક્ષમાં બેસીને તેણે કહ્ય : ‘ શન લે લો.’ સાહિલ એ વખતે એ લો ચિંતિત અને બહાવરો બની ચૂક્ય હતો કે રિક્ષચાલકે તેને ના પાડી હોત તો તેણે તેને ફ કારીને પણ શન લઈ જવાની ફરજ પાડી હોત. જો કે રિક્ષચાલકે રિક્ષ સ્ટા કરીને શન તરફ મારી મૂકી. સાહિલને યાદ આવ્યુ કે સારું યું કે નતાશાએ ત્રણસો રૂપિયા આપ્ય હતા એ અચકાતા- અચકાતા પણ પોતે લઈ લીધા હતા નહીં તો અત્યરે તે આ લી ઝડપ ી શન ન પહોંચી શક્ય હોત. બોરીવલી શન પહોંચીને તે ફ ાફ રિક્ષ ભાડું ચૂકવીને એક નંબરના પ્લેટફોર્ પર ગયો. ત્યાંથી પાંચ નંબરના પ્લેટફોર્ પર જવા મા તે બબ્બ પગ યાં કુદાવતો ફૂ ઓવર બરિજ પર ચડ્ય અને પછી એ જ ઝડપે પાછો પાંચ નંબરના પ્લેટફોર્ પર જતાં પગ યાં ઊતરયો. તે ઊતરયો એ જ વખતે વિરાર-ચર્ગે ફાસ્ટ લોકલ ઉપડી રહી હતી. તેણે દોડીને એ ટ્રેન પકડી. સાંજનો સમય હતો એ લે ચર્ગે તરફ જતી લોકલ ટ્રેનમાં બેસવાની જગ્ય હતી, છતાં તે બેસવાને બદલે ઊભો જ રહ્. ટ્રેને ોડીવારમાં તો સો કિલોમી રની સ્પડ પકડી લીધી, પણ સાહિલના મનમાં વિચારો એ લી તીવ્ર ગતિએ ધસમસી રહ્ હતા કે તેને લાગ્યુ કે ટ્રેન આ લી ધીમી કેમ ચાલી રહી છ! અંધેરી શનમાં ટ્રેન હજી બિલકુલ ઊભી રહે એ પહેલાં જ સાહિલ ઉતાવળ ઊતરી ગયો. ટ્રેન હજી ોડી ગતિમાં હતી એ જ વખતે એમાં ી ઊતરવાને કારણે પડી ન જવાય એ લે તેણે ઊતર્યા પછી ોડું દોડવું પડ્યુ. લોકલ ટ્રેનમાં ી ઊતરીને તે મેટ્ર શન તરફ દોડ્ય. તે ખરીદીને પ્લેટફોર્ પર જવા મા એસ્કલે રનો ઉપયોગ કરવાને બદલે પગ યાં કુદાવતો પ્લેટફોર્ પર પહોંચ્ય. એ જ વખતે મેટ્ર ટ્રેન આવી. તે દોડીને એમાં ચડી ગયો. મેટ્ર ટ્રેન ોડી માં લાસ્ટ સ્ટોપ પર પહોંચી એ સાે તે ભાગતો-ભાગતો બહાર નીકળ્ય અને રિક્ષ પકડીને યારી રોડ પર વર્સવાના આરામનગર વિસ્તરમાં પહોચ્ય. રિક્ષમાં ી ઊતરીને તે નતાશાએ સેલફોન પર મોકલેલા ઍડ્રેસ તરફ ધસ્ય.    ‘સર, તે છોકરી મેરીય હો લમાં છ, પણ તે જુદાં નામ ી ત્યા ઊતરી છ. ઇકબાલ કાણિયાએ તે છોકરીનું અપહરણ કરવા મા તેના માણસોને કામે વળગાડ્ય છ. એમાંના ત્રણ ગુંડાની ધરપકડ કરી લીધી છ...’ ક્રઇમ બ્રન્ના ડીસીપી સાવંત પોલીસ કમિશનર ઇલિયાસ શેખને ફોન પર કહી રહ્ હતા. ‘વો ? તે છોકરીનો તાત્કાલક સંપર્ કરો અને તેને પ્ ક્ન આપો. તેને સહીસલામત રીતે રાજ મલ્હોત્રના ઘરે પહોંચાડવાની છ. મને અપડ આપતા રહેજો.’ શેખે ઉતાવળ કહ્ય. ‘યસ, સર.’ સાવંતે કહ્ય.    ‘રોહિત, મુંબઈ પોલીસે આપણી નતાશાને શોધી કાઢી છ. તે જુહૂની મેરીય હો લમાં છ. હમણાં જ પોલીસ કમિશનર શેખે મને કોલ કરીને કહ્ય.’ રાજ મલ્હોત્ર હરખભેર નતાશાના પિતાને ફોન પર કહી રહ્ હતા. ‘ે ન્ યુ વેરી મચ, રાજ. તારા આ ઉપકારનો બદલો કઈ રીતે વાળીશ?’ રોહિત નાણાવ ી ભાવુક બની ગયા. ‘કમ ઓન, રોહિત! નતાશા તારી જે લી લાડકી છ એ લી જ મારી પણ લાડકી છ.’ મલ્હોત્ર પણ લાગણીશીલ બની ગયા. ‘મને જલદી તેની સાે વાત કરાવ, રાજ.’ બોલતાં- બોલતાં નાણાવ ીનું ગળું ૂધાઈ ગયું. ‘હા, રોહિત. કમિશનર શેખે નતાશાને શોધવાનું કામ જે પોલીસ ઑફિસરને સોંપ્યુ છ એ ોડા સમયમાં જ મારી વાત નતાશા સાે કરાવશે. અને એક-બે કલાકમાં તો પોલીસ તેને મારા ઘરે મૂકી જશે.’ ‘હું આતુરતા ી રાહ જોઉં છું, રાજ.’ ઉત્સા અને ભાવાવેશમાં આવી ગયેલા તે બંને બિઝનેસ ાયકૂન એ વાત ભૂલી ગયા કે હજી ોડીવાર પહેલા પોલીસ પાસે ી એવી માહિતી મળી હતી કે પૈસાના અભાવે નતાશા જયાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી હતી એ ફ્લેટ તેણે રાતોરાત છોડી દેવો પડ્ય હતો!    પચાસ હજાર રૂપિયા એડ્વન્ મળ્ય એ લે ઉત્સા સાે ઓમર હાશમીની ઓફિસમાં ી બહાર નીકળલી નતાશાના દિમાગમાં ી એક વાત નીકળી જ ગઈ હતી કે તેણે પોતાની ઓળખ મોહિની મેનન તરીકે આપી ત્યરે ઓમરને જોરદાર ઝ કો લાગ્ય હતો અને તેણે ભારપૂર્ક કહ્ય હતું કે તમારું નામ શું છ એ મને ખબર ન ી, પણ તમે મોહિની મેનન તો ન ી જ! ઓમરની ઓફિસમાં ી બહાર નીકળીને નતાશાએ પોતાનો સેલ ફોન સ્વચ ઓન ર્યો એ સાે તેને સાહિલના નંબરના અનેક મિસ્ કોલ એલ દર્શાવતા મેસેજીસ દેખાયા. નતાશાને સો કા ખાતરી હતી જ કે સાહિલ કોલ કરવાની કોશિશ કરતો જ હશે. તેને સાહિલની દયા આવી ગઈ અને બીજી ક્ણે તેના પર પ્રમ પણ ઊભરાઈ આવ્ય કે તે પોતાની તકલીફ ભૂલીને મારા મા ચિંતા કરી રહ્ છ. તેણે સાહિલને કોલ લગાવ્ય. એ જ વખતે તેની નજર સાહિલ પર પડી. તે પાગલની જેમ દોડતો-દોડતો તેની દિશામાં આવી રહ્ હતો. નતાશાને એક ક્ણ મા નવાઈ લાગી, પણ પછી તેને યાદ આવ્યુ કે તેણે સાહિલને ઓમરનું ં ગ કાર્ વોટ્ એપ ી મોકલ્યુ હતું. નતાશાનું ધ્યન સાહિલ તરફ ગયું એ જ વખતે સાહિલનું ધ્યન પણ નતાશા પર પડ્યુ. તેના પગમાં નવું જોમ આવ્યુ અને તે દોડીને નતાશા પાસે પહોંચ્ય. તેણે નતાશાના બંને ખભા પકડીને તેને ઢંઢોળી નાંખતા કહ્ય : ‘આર યુ સેફ?’ પછી તે તરત નતાશા પર વરસી પડ્ય. અત્યરે તું મને મળી ના હોત તો મારો જીવ નીકળી જાત! પાગલપનની, ઈમ્મચ્યર ીની પણ કોઈ હદ હોય કે નહીં?’ નતાશાએ કહ્ય, રિલેક્, સાહિલ. ‘હું તારી સામે જીવતી-જાગતી ઊભી છું મને કઈ ન ી યું, પણ તારું રિએક્ન વધુ પડતું છ!’ ‘વધુ પડતું?’ સાહિલનો અવાજ લગભગ ફા ી ગયો એ લા જોર ી તે બરાડ્ય. પછી તેણે કહ્ય, ‘તને કઈ યું હોત તો...’ ‘તો?’ નતાશાએ કહ્ય. ‘તો હું જીવી ન શકત, બેવકૂફ!’ સાહિલે તરડાઈ ગયેલા અવાજે કહ્ય. અને બીજી ક્ણે તે આજુબાજુમાં ી પસાર ઈ રહેલા લોકોની પરવા કર્યા વિના આવેગપૂર્ક નતાશાને વળગી પડ્ય. ‘આઈ લવ યુ, નતાશા. ‘પ્રોમસ આપ કે તું ફરી ક્યરેય આવું નહીં કરે.’ તેણે ૂધાતા અવાજે કહ્ય. ‘આઇ લવ યુ ૂ, સાહિલ. પ્રોમસ...’ નતાશા આગળ ન બોલી શકી. સાહિલના શબ્દએ અને એમાં છલકાતી લાગણીએ, કાળજીએ તેના હૃદયના તારને ઝણઝણાવી દીધા હતા.    નતાશા રવાના ઈ એ સાે ઓમરે ઇકબાલ કાણિયાને કોલ લગાવીને કહ્ય : ‘ચીડિયા પીંજરે મે આ ગઈ હૈ! અભી વો મેરી ઑફિસ સે નીકલી હૈ. કલ વો વાપસ આયેગી.’ ‘બહોત બઢિયા! મુઝે તુમ પે પૂરા ભરોસા ા કી તુમ યે કામ જરૂર કર લોગે.’ કાણિયાએ કહ્ય. સામા છડ ી કહેવાયેલા શાબાશીના શબ્દ સાંભળીને ઓમરના ચહેરા પર હળવું સ્મત ફરકી ગયું. ઉસે શક તો નહીં હુઆ ના? તુમ કુછ ઘં પહલે કહ રહે ે કી ોડા મુશ્કલ લગ રહા હૈ.’ ‘હાં, ઐસા હી ા, ભાઈ. લેકિન ઉસે પૈસોં કી જરૂરત હૈ તો ઉસે મેરે પાસ આના પડા.’ ‘બહોત અચ્છ. લેકિન વો વાપસ તો આયેગી ના? ઉસે અભી હી ઉઠા લેના ા ના? ખયાલ રખના જરા ભી ગરબડ હુઈ તો હમારા ખેલ બિગડ સકતા હૈ.’ કાણિયાએ એક જ શ્વસમાં સવાલ પણ કરી નાખ્ય અને પોતાની ચિંતા પણ વ્ક્ કરી દીધી. ઓમરે તેને ધરપત આપતા કહ્ય : જનાબ, આપ ફિકર મત કીજીયે. ઉસે જરા સા ભી ડાઉ નહીં હૈ. પહલી બાર જબ બાત કી તો ોડા મુશ્કલ લગતા ા. લેકિન જીતના મુશ્કલ લગ રહા ા ઉતના મુશ્કલ નહીં રહા. ઔર કભી-કભી સ્માર્ લોગો કો શીશે મે ઉતારના બહોત આસાન હો જાતા હૈ! સિર્ પચાસ હજાર રૂપિયે મે બાત બન ગઈ. કલ દિખાવે કે લિયે એગ્રમેન્ટ ભી સાઇન કરવા લેતા હૂં. ઉસે પૈસો કી સખ્ જરૂરત હૈ ઇસ લિયે વૈસે તો એગ્રમેન્ટ કી ફો ી કી ભી જરૂરત નહીં હૈ પર ઉસે ભરોસા દિલાને કે લિયે એગ્રમેન્ટ કર લેતે હૈ.’ ‘કબ ડિલિવરી દે સકતે હૈ હમ?’ કાણિયાએ પૂછ્યુ. આપ જબ ચાહો, જનાબ. વૈસે તો મૈને પરસો કા બોલા હૈ પર આપ જબ ભી બોલો તબ કર લેગે. આપ બસ ફાઈનલ કરકે મુઝે બતા દીજિયે. બાકી સબ મૈ સંભાલ લૂંગા.’ ઓમરે આત્મવશ્વસપૂર્ક કહ્ય. ‘વો લડકી વાપસ કબ મિલેગી તુમ કો?’ ‘મૈને આપ કો બતાયા ના? કલ હી મિલેગી વો. મૈને ઉસે કલ એક બજે ઓફિસ મે બુલાયા હૈ. અગર આપ તબ તક લોકેશન ફાઈનલ કરકે મુઝે બતા સકતે હો તો મૈ ઉસસે બાત કર લૂં ઔર શૂં ગ શેડ્યલ ફાઈનલ કર લૂં.’ ઓમરે કહ્ય. ઠીક હૈ. જીતના હો સકે ઉતના જલ્દ મૈ લોકેશન ફાઈનલ કરવાતા હૂં. જૈસે તય હોતા હૈ મૈ તુમ કો બતાતા હૂં. ખુદા હાફિઝ.’ ‘ખુદા હાફિઝ.’ કહીને ઓમરે કોલ ડિસ્નેક્ટ કરયો. એ પછી તેણે બીજો કોલ લગાવ્ય. સામા છડ ી હલ્લ સંભળાયું એ સાે તેણે કહ્ય: ‘મોહિની મેનન મિલ ગઈ હૈ!’ (ક્મશ:) (લેખક બોલીવુડ સાે સંકળાયેલા ગુજરાતી સાહિત્ના લોકપ્રય નવલક ાકાર - પત્રકાર છ.) પ્રતભાવઃ [email protected] સાહિલના શબ્દોએ અને એમાં છલકાતી લાગણીએ, કાળજીએ નતાશાના હૃદયના તારને ઝણઝણાવી દીધા! સા આશુ પટેલ પ્રકરણ ઃ ૧૯ ઓક્ટોબર 9, 2026 (October 3 - October 9, 2026)

RkJQdWJsaXNoZXIy NjI0NDE=