Gujarat Times
ઈન્ટરનેશનલ 9 ઓક ટોબર 9, 2026 (October 3 - October 9, 2026) સમાચાર સાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષ પરિષદમાં ભાર ને કાયમી સભ્પદ અપાવવા રશિયાનું સમર્ન મોસ્ક: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષ પરિષદમાં ભાર ને કાયમી સભ્પદ અપાવવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગને રશિયાનું ખુલ્લુ સમર્ન મળ્યુ છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 81મી બેઠક દરમિયાન રશિયાના વિદેશમંત્ર સરગેઈ લાવરોવે ભાર ઉપરાં બ્રાિલની પણ કાયમી સીટની દાવેદારીને સમર્ન આપ્યુ. સાથે જ ેમણે પશચિમી દેશો માટે વધુ કાયમી બેઠકો ફાળવવાનો વિરોધ કરયો. લાવરોવના જણાવ્ય અનુસાર UNSCમાં સુધારાનો મુખ્ હેુ એશિયા, આફરિકા અને લેટિન અમેરિકાનું પ્ર ત્ વધારવાનો હોવો જોઈએ. ેમણે ખાસ કરીને જર્ની અને જાપાનને નવી કાયમી સીટ આપવાના વિચારનો વિરોધ કરયો. રશિયાના મે સુરક્ષ પરિષદની વ માન રચનામાં વૈશવિક દક્ષણના વિસ્તારોને પૂરું પ્ર ત્ મળું નથી. યુનો મહાસભાની વ માન ચર્ચા દરમિયાન ભાર ની દાવેદારીને અન્ દેશો રફથી પણ સમર્ન મળ્યુ છે. મોરિશિયસના વિદેશમંત્ર ધનંજય રામફુલે ભાર ની કાયમી સભ્પદની દાવેદારીનું સમર્ન કર્ુ. પોર્ટુગલના વડાપ્રધાન લુઇસ મોન્ટનેગ્રએ પણ વધુ પ્ર ત્ ધરાવ ી સુરક્ષ પરિષદની જરૂરિયા વ્ક્ત કરી અને ભાર ને કાયમી પ્ર ત્ આપવાના સમર્નમાં વા કરી હ ી. ભાર , બ્રાિલ, જર્ની અને જાપાન જી-4 જૂથનો હિસ્સ છે અને ચારેય દેશો ઞગજઈમાં કાયમી ેમજ બિન- કાયમી સભ્પદની બેઠકો વધારવાની માંગ કરે છે. 22 સપ્ટમ્રે જી-4 દેશોના વિદેશમંત્રઓની બેઠકમાં પણ સુરક્ષ પરિષદમાં બંને પ્રકારની બેઠકો વધારવાની જરૂરિયા પર ચર્ચા થઈ હ ી. જાપાનના વડાપ્રધાન સાનેએ ાકાઇચીએ પણ કાયમી અને બિનકાયમી બંને શ્રણીની બેઠકો વધારવાની જરૂરિયા વ્ક્ત કરી છે. ેમનું કહેવું છે કે, સુરક્ષ પરિષદની રચનામાં આજની વૈશવિક વાસ્તવિક ા પ્ર ાબિં થવી જોઈએ. યુનોની સુરક્ષ પરિષદમાં સુધારાની ચર્ચા દરમિયાન આફરિકાના પ્ર ત્નો મુદ્દ પણ મહત્તનો બની રહ્ય છે. સીએરા લિયોનના રાષ્ટ્રપ જુલિયસ મડા બાયોએ દલીલ કરી કે, વ માન સુરક્ષ પરિષદની રચના 1945ની વૈશવિક વ્વસ્થને પ્ર ાબિં કરે છે, જ્યરે આજે આફરિકાને કાયમી સીટ મળેલી નથી. ઈરાનનું ચલણ ઐ હાસિક નીચલા સ્તરેઃ એક ડ લરની કિંમ 25 લાખ રિયાલ તહેરાન: ઇરાનના ચલણ રિયાલનું ડોલર સામે સ અવમૂલ્ન થઇ રહ્યુ છે. જેમાં મળ ી મા ી મુજબ હેરાનમાં એક અમેરિકન ડોલર સામે 25 લાખ રિયાલ ચૂકવવા પડ્ય હ ા. જે સ્પષ્ કરે છે અમેરિકા અને ઈરાન વચ્ચના યુદ્ધના ઈરાનના અર્ં ત્ને મોટો ફટકો પડ્ય છે. ઈરાની ચલણમાં અવમૂલ્ન ગ અત્યંત ચિં ાજનક છે. આ અગાઉ 2 સપ્ટમ્રના રોજ રિયાલનો ભાવ ઘટીને પ્ર ડોલર 22 લાખ રિયાલના સ્તરે પહોંચ્ય હ ો. જે ે સમયે સૌથી નીચો આંકડો માનવામાં આવ ો હ ો. જોકે, માત્ 27 દિવસમાં જ આ ચલણે વધુ એક ન્યન મ સ્તરનો રેકોર્ બનાવ્ય છે. અમેરિકા અને ઈરાન વચ્ચના સંઘર્ વચ્ચ ઈરાની ચલણ સ નવા નીચલા સ્તરે પહોંચી રહ્યુ છે. આ ઐ હાસિક ઘટાડો એવા સમયે થયો છે જ્યરે કઠોર પ્ર બંધો, વેપાર અવરોધો અને સંઘર્ને કારણે સર્જાયેલા પ્રાદેશિક ણાવને લીધે ઈરાનની અર્વ્વસ્થ ભારે દબાણ હેઠળ છે. હિમલુંગ હિમાલમાં બરફના ફાનથી બાહીઃ 10 લાપ ા કાઠમંડુઃ બંગાળની ખાડીમાં બનેલા હવામાનના ફેરફારને કારણે નેપાળમાં ભારે બાહી જોવા મળી રહી છે. એક રફ પ ીય અને મેદાની વિસ્તારોમાં મુશળધાર વરસાદથી પૂર અને ભૂસ્લનથી જનજીવન અસ્તવ્સ્ત કરી દીધું છે, ો બીજી રફ પશ્મી નેપાળના મનાંગ જિલ્લમાં 7,126 મીટર ઉંચા હિમલુંગ હિમાલ બેઝ કેમ્ પર ભીષણ હિમસ્લન બાદ ઓછામાં ઓછા 10 પ ારોહી લાપ ા થઇ ગયા છે. લાપ ા લોકોમાં પ ારોહણ અભિયાનો સાથે જોડાયેલા ગાઇડ અને કિચન સ્ટફ સામેલ છે. 'ઇમેજીન નેપાળ' એજન્સના સંચાલક મિંગમા ગ્યલ્જ શેરપાએ પુષ્ટિ કરી છે કે ેમની એજન્સના બે કિચન સ્ટફ સભ્ય લાપ ા લોકોમાં સામેલ છે. પ ીય વિસ્તારોમાં છેલ્લ ઘણાં દિવસોથી ભારે બરફવર્ષાના કારણે પ ારોહકોએ શરદકાલીન અભિયાનોને વચ્ચ જ રોકીને નીચે ઉ રવું પડ્યુ હું . દરેક ટીમને પહાડોથી સુરક્ષિત કાઢવામાં આવ્ય હ ા, પરંુ કેટલાક લોકો બેઝ કેમ્ પર જ રોકાયા હ ા. બાંગ્લદેશમાં ફરી હિંદુની હત્યા હિંદુઓમાં આક્રોશ ઢાકા: બાંગ્લદેશમાં હિંદુઓ પર અત્યચાર અને હત્યઓ થ ાં જ રહ્ય છે. દેશના મયમનસિંહ જિલ્લમાં વધુ એક હિંદુની હત્ય થ ા ભૂકંપ જેવી લાગણી અનુભવાઈ છે. અહીંના સ્લઈસ ગેટની પાસે ૫૦ વર્ના એક જ્વલરનું શબ પાણીમાં ર ા ભૂરા ડ્રમમાંથી મળી આવ્યુ છે. મૃ ક શખ્ નિરંજનચંદ્ર સૂત્ધાર અહીંની અઠારવાડી બિલ્ડિંગ વિસ્તારમાં ઝવેરા ની દુકાન ચલાવ ા હ ા. લોકોએ પાણીમાં ભૂરા ડ્રમને રું જોઈને પોલીસને જાણ કરી. પોલીસે ડ્રમને બહાર કાઢીને શબનો કબજો લીધો. મૃ કના ખિસ્સમાંથી મળેલા ક્રેડટ યુનિયનના કાર્માં એનું નામ લખેલું હું , જેના પગલે શબ ઓળખી શકાયું. મૃ ક, જવેલરનો પુત્ હ ો. એની હત્ય પાછળના કારણ-સંજોગો હજી જાણી શકાયા નથી. આ મામલે કોઈને અટક કરાયા નથી. શબ ઉપરના ઘાના નિશાન જોઈને લાગે છે કે પહેલા એની હત્ય કરાઈ એ પછી શબને ડ્રમમાં મૂકીને પાણીમાં વહેું કરાઈ દીધું. શેખ હસીના સરકારના પ ન પછી દેશમાં વચગાળાની મહંમદ યુસુફ સરકાર બની ત્યરથી હિંદુઓ પરના અત્યચારોમાં ઝડપભેર વધારો થવા માંડયો અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચન સંઘર્ બલુચિસ્તન: બલુચિસ્તાનમાં ભારે ંગદીલીની સ્થિતિ છે, અફઘાનિસ્તાનીઓ સરહદેથી પાક. સૈન્ સામે લડી રહ્ય છે જ્યરે બલુચિસ્તાનમાં અંદર બલોચ આરમીના બળવાખોરો લડી રહ્ય છે. એવામાં છેલ્લ 96 કલાકમાં બલુચિસ્તાનમાં પાક. સૈન્એ 73 લોકોનો ભોગ લીધો છે. જ્યરે સરહદે 28 અફઘાનિસ્તાનીઓ પાકિસ્તાનથી અફઘાનિસ્તાન જઇ રહ્ય હ ા ત્યરે માર્યા ગયા હ ા. એટલે કે આ બલુચિસ્તાન માં આશરે 100થી વધુ લોકો માર્યા ગયા હ ા. પાકિસ્તાન સૈન્ મીડિયાએ વધુમાં દાવો કરયો છે કે અફઘાનિસ્તાનની ાલિબાન સરકાર પાકિસ્તાનના વિવિધ ોમાં આં કવાદ ફેલાવી રહી છે. જેને કારણે પાકિસ્તાનમાં શાં ડોળાઇ રહી છે. જ્યરે બીજી રફ બલુચિસ્તાનના બળવાખોરો દ્વરા હુમલા શરૂ કરાયા છે, ખાસ કરીને બહારના પાકિસ્તાનીઓને નિશાન બનાવીને હુમલા કરવામાં આવી રહ્ય છે. (ગુજરા ટાઈમ્ સંકલન) ન્યૂયોર્: ભાર અને અમેરિકા વચ્ચના સંબંધો છેલ્લ કેટલાક વર્ષમાં સ મજબૂ બન્ય છે. બંને દેશો વચ્ચ વેપાર, સંરક્ણ અને ટેક્નલોજી સ અનેક ક્ષત્રમાં સહયોગ વધી રહ્ય છે. કેટલાક મુદ્દઓ એવા છે જેના કારણે બંને દેશો વચ્ચ અપેક્ષ મુજબનો વિશ્વસ અને ગર્જોશી જોવા મળ ી નથી. વિદેશમંત્ર એસ. જયશંકરે અમેરિકામાં યોજાયેલા એક કાર્ક્મમાં ભાર નું વલણ સ્પષ્ કર્ુ હું . ન્યયોર્માં એશિયા સોસાયટીના કાર્ક્મમાં બોલ ા જયશંકરે કહ્યુ કે વેપાર સાથે જોડાયેલી જટિલ ાઓ ઉપરાં સ્ટટ સ્પન્સર્ ટેરરિઝમ પણ ભાર અને અમેરિકા વચ્ચના સંબંધો માટે એક પડકાર છે. જયશંકરે કોઈ દેશનું નામ લીધા વિના કહ્યુ કે ભાર નો એક પાડોશી દેશ લાંબા સમયથી આં કવાદનો ઉપયોગ પો ાની ની ના એક સાધન રીકે કર ો આવ્ય છે. ેમના આ નિવેદનને પાકિસ્તાનના સંદર્માં જોવામાં આવી રહ્યુ છે. જયશંકરે કહ્યુ કે ભાર માટે સુરક્ષ ખૂબ જ મહત્ ધરાવે છે. જો કોઈ સહયોગી દેશ ભાર ની સુરક્ષ ચિં ાઓને ગંભીર ાથી નહીં સમજે અથવા ેના પ્રત્ય પૂર ી સંવેદનશીલ ા નહીં દાખવે ો ે ની અસર બંને દેશોના સંબંધો પર પડી શકે છે. ેમણે સ્પષ્ શબ્દમાં કહ્યુ કે જો કોઈ બાબ ભાર માટે ખૂબ મહત્ની હોય અને સહયોગી દેશ ેની ચિં ા સાથે સહમ ન હોય ો ેનાથી સમસ્ય ઊભી થઈ શકે છે અને સંબંધો પર પણ ેની અસર પડે છે. ભાર લાંબા સમયથી પાકિસ્તાન પર સરહદ પારના આં કવાદને પ્રોત્સહન આપવાનો આરોપ લગાવું આવ્યુ છે. નવી દિલ્હ વિવિધ આં રરાષ્ટ્રીય મંચો પર પણ આ મુદ્દ ઉઠાવું રહ્યુ છે. જયશંકરના ાજે રના નિવેદનથી ફરી એક વખ સ્પષ્ થાય છે કે ભાર માટે આં કવાદનો મુદ્દ અમેરિકા સાથેના સંબંધોમાં પણ મહત્નો છે. ભાર ઈચ્છ છે કે ેના સુરક્ષ મુદ્દઓને ે ના સહયોગી દેશો ગંભીર ાથી લે. ભાર અને અમેરિકા વચ્ચના સંબંધોમાં માત્ સુરક્ષ જ નહીં, પરંુ ટ્રેડ અને રશિયન ઓઇલનો મુદ્દ પણ ચર્ચામાં છે. અમેરિકાની રશિયા સંબં ની ઓને કારણે ભાર ની ઊર્જા સુરક્ષ અંગે ચિં ા ઊભી થઈ છે. ાજે રમાં જયશંકરે અમેરિકાના વિદેશમંત્ર માર્ક રૂબિયો સાથે ન્યયોર્માં મુલાકા કરી હ ી. આ મુલાકા દરમિયાન રશિયા સંબં અમેરિકન પ્ર બંધો અને ભાર ની ચિં ાઓ અંગે ચર્ચા થઈ હ ી. ભારે પો ાની ઊર્જા જરૂરિયા ો અને રશિયા સાથેના વેપારને લઈને પો ાનું વલણ સ્પષ્ કર્ુ હું . એક રફ બંને દેશો વચ્ચ સંરક્ણ અને અન્ ક્ષત્રમાં સહયોગ આગળ વધી રહ્ય છે, ો બીજી રફ સુરક્ષ, સ્ટટ સ્પન્સર્ ટેરરિઝમ, ટ્રેડ અને રશિયન ઓઇલ જેવા મુદ્દઓ પર બંને દેશો વચ્ચ ચર્ચા ચાલી રહી છે. જયશંકરના નિવેદનથી એટલું સ્પષ્ થાય છે કે ભાર માટે પો ાની સુરક્ષ ચિં ાઓ અને રાષ્ટ્રીય ો સાથે કોઈ સમાધાનનો પ્રશ્ન નથી. આ મુદ્દઓ પર અમેરિકાના વલણની અસર બંને દેશોના સંબંધો પર પડી શકે છે. (ગુજરા ટાઈમ્ સંકલન) ભારત અને અમેરિકા વચ્ચના સંબંધો મજબૂત બન્ય છેઃ વિદેશમંત્રી એસ. જયશંકર નાગોયા: ભાર ની ટોચની મહિલા શૂટર અને મૂળ હરિયાણાની મનુ ભાકરે જેમ 2024ની પેરિસ ઓલિમ્પક્માં બે બ્રન્ મેડલ જી ીને સનસનાટી મચાવી દીધી હ ી એમ અમદાવાદની નિશાનબાજ એલવેનિલ વલરિવને જાપાનના નાગોયામાં એશિયન ગેમ્ના બે સિલ્ર મેડલ જી ીને ભાર ની શાન વધારી હ ી. આ સિવાય ભાર ને કોઈ મેડલ નહો ો મળ્ય, પરંુ મહિલા થા પુરુષ હોકીમાં ભાર ની બન્ન ટીમે વિજય મેળવ્ય હ ો, મહિલા ટી-20 ક્રકેટમાં ભાર ીય ટીમ ફાઇનલમાં પહોંચી, ેમ જ બેડમિન્ન થા ટેબલ ટેનિસમાં પણ ભાર ીયોએ સારી શરૂઆ કરી હ ી. 27 વર્ની નિશાનબાજ એલવેનિલ મૂળ ળનાડુની છે, પરંુ ેનો ઉછેર અમદાવાદમાં થયો હ ો. ેના ા આર. વલરિવન પીએચ. ડી. સ્કલર છે અને ેની મમ્મ ડો. સરોજા કોલેજમાં શિક્ષકા છે. એલવેનિલનો ભાઈ ભાર ીય લશ્રમાં અધિકારી છે. એલવેનિલ પાછલી બે એશિયન ગેમ્માં એકેય મેડલ નહો ી જી ી શકી, પણ આ વખે પહેલા જ દિવસે એક ઝાટકે બે ચંદ્રક જી ી લીધા. ચીન 11 ગોલ્ સ કુલ 20 મેડલ સાથે મોખરે છે, જ્યરે જાપાન છ ગોલ્ સહ 20 મેડલ સાથે બીજા નંબરે છે. ભાર માત્ બે સિલ્ર સાથે 10મા ક્મે હું . 2025ની વર્લ્ ચેમ્પયનશિપની બ્રન્ મેડલિસ્ એલવેનિલે મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્માં 252.4 પોઇન્ સાથે સિલ્ર મેડલ જી ી લીધો હ ો. ેગોલ્ મેડલ જી નાર જાપાનની હિના ા ાઇચી કર ાં માત્ 0.6 પોઇન્ પાછળ રહી હ ી. એ પહેલાં, એલવેનિલે સોનમ મસ્ર થા વિદર્સા વિનોદ સાથે મળીને શૂ ગની ટીમ સ્પર્માં ભાર ને રજ ચંદ્રક અપાવ્ય હ ો. વડા પ્રધાન નરેનદ્ર મોદીએ ભાર ની મહિલા શૂ ગ ટીમને અને ખાસ કરીને એલવેનિલ વલરિવનને સોશ્લ મીડિયા પર હાર્દિક અભિનંદન આપ્ય હ ા અને ભવિષ્ય માટે શુભેચ્છ આપી હ ી. સ્ટ્રઇકિંગ, ટેકડાઉન, ગેરપલિંગ અને ગ્રઉન્ ફાઇ ગનો સમાવેશ ધરાવ ી મિક્સ માર્લ આર્સમાં ભાર ની 36 વર્ની સુચિકા ારિયાલે 60 કિલો વર્માં મોંગોલિયાની બૈગલમાને 2-0થી હરાવીને સેમિ ફાઇનલમાં પહોંચી હ ી અને ટૂર્નામેન્ના નિયમ અનુસાર સેમિમાં હારી જનાર સ્પર્કે બ્રન્ મળશે એ જો ાં સુચિકા આ સ્પર્માં ઓછામાં ઓછો બ્રન્ મેડલ ો જીે જ. એશિયન ગેમ્ની ટેબલ ટેનિસમાં ભાર ના પુરુષો અને મહિલાઓ, બન્ન વર્ની ટીમે વિજયી શરૂઆ કરી હ ી. ભાર ના પુરુષોની ટીમે ઇન્ડનેશિયા સામે 3- 0થી અને મહિલાઓની ટીમે પણ ઇન્ડનેશિયા સામે 3- 0થી વિજય મેળવ્ય હ ો. જોકે બીજા રાઉન્માં પુરુષોની ટીમનો ઇરાન સામે 0-3થી પરાજય થયો હ ો, જ્યરે ભાર ની મહિલા ટીમે સેક્ડ રાઉન્માં જબરદસ્ત કમબેક કરીને સિંગાપોરને 3-2થી હરાવી દીધું હું . બેડમિન્નમાં પી. વી. સિંધુ, ઉન્નતિ હૂડા થા ન્વ શર્માની ટીમે કઝાખસ્તાનને 3-0થી પરા કરીને ક્વોર્ર ફાઇનલમાં પ્રવેશ કરયો હ ો. જાપાનના નાગોયામાં યોજાયેલ એશિયન ગેમ્માં ભારત મહિલાઓએ બે સિલ્ર મેડલ જીત્ય
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=