Gujarat Times

શિમલા: હવામાન વિભાગના જણાવ્ય પ્રમાણે અત્યરે ભારત પર બે મજબૂત વરસાદી સિસ્ટમ સકરિય છે. જેના કારણે હિમાચલ પ્રદેશમા ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ભારે વરસાદથી રાજ્માં તાબાહીના દ્રશ્યો સર્જાયા છે. શિમલા, બિલાસપુર અને સ લનમાં ભારે વરસાદ નોંધા હત , જ્યરે રાજ્ના અન્ જિલ્લઓમાં પણ આગામી દિવસ માં વધુ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્ક્ કરી છે. ભારે વરસાદને કારણે રાજ્માં જાન અને માલ બંનેને મ ા પાયે નુકસાન પહોંચ્યુ હતું. સ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથ ીના જણાવ્ય મુજબ, 20 જૂનથી 15 જુલાઈ સુધી ચ માસાને કારણે 106 લ ક નાં મ ત થયા છે. જેમાંથી 62ન મૃત્ય ભૂસ્ખલન, વાદળ ફા વા, ડૂબી જવા, વીજળીથી થયા હ વાનું નોંધાયું છે. જ્યરે 44 મ ત રસ્ત અકસ્મત માં થયાં. જિલ્લ પ્રમાણે અત્યર સુધીમાં મંડી 4, કુલ્લ 7 અને કિન્નૌર 5 અકસ્મત નોંધાયા છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 199 રસ્તઓ બંધ કરવાની ફરજ પડી હતી. જેમાં મંડીમાં 141 અને કુલ્લમાં 35 રસ્તઓન સમાવેશ થાય છે. 384 મકાન સંપૂર્ નાશ પામ્યા, 666 મકાન , 244 દુકાન અને 850 પશુશાળાઓને નુકસાન થયું. 171 પેયજળ જનાઓ બંધ છે, જેમાં મંડીમાં 142 અને કાંગડામાં 18 જનાઓ પ્રભાવિત છે. હિમાચલ પ્રદેશમાં વરસાદન કહેર ચાલુ છે. છેલ્લ 24 કલાકમાં સતત વરસાદે રાજ્માં ભારે વિનાશ સર્યો છે. 16 સ્ળ એ વાદળ ફા વાના કારણે, ત્રણ સ્ળ એ અચાનક પૂર અને ભૂસ્ખલનના કારણે લગભગ પાંચ લ ક ના મ ત થયા છે. આ ઉપરાંત છેલ્લ 11 દિવસમાં ભારે વરસાદના કારણે રાજ્માં કુલ 356.67 કર નું નુકસાન થયું છે. આ ઉપરાંત રાજ્માં અચાનક પૂરના કારણે અસરગ્રસ્ વિસ્તર માં બધી શાળાઓ અને શૈક્ષણિક સંસ્થઓ બે દિવસ માે બંધ રા વામાં આવી છે. ઘણી જગ્યએ ભૂસ્ખલન થયું છે. આથી ક ક ી સેવાઓ દ્વરા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યર સુધીમાં 287થી વધુ લ ક ને બચાવી લેવામાં આવ્ય છે. જેમાં મંડીમાં 233થી વધુ, હમીરપુરમાં 51 અને ચંબામાં ત્રણ લ ક ને બચાવી લેવામાં આવ્ય છે. આ ઉપરાંત પશુઓ અને ગ શાળાઓને પણ નુકસાન થયું છે. શિમલા, બિલાસપુર અને સ લનમાં ભારે વરસાદ નોંધા . હવામાન વિભાગે 16 જુલાઈ માે ચંબા, કાંગડા, મંડી અને સિરમ ર જિલ્લઓમાં આંધી સાથે ભારે વરસાદનું યલ એલ્ જાહેર કર્ુ છે. 21 જુલાઈ સુધી વરસાદથી રાહતની ક ઈ આશા નથી. ઉલ્લેખનીય છે કે, મુખ્મંત્રી સુ વિંદર સિંહ સુખ્ખુએ કેન્દ્રી ગૃહમંત્રી અમિત શાહને મળીને 1000 કર ના નુકસાનની જાણકારી આપી. (ગુજરાત ાઈમ્ સંકલન) નેશનલ 10 જુલાઈ 25, 2025 (July 19 - July 25, 2025) હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી રાજ્યમાં તબાહીઃ 1000 કરોડનું નુકસાન નવી િદલ્હ: દેશભરની તમામ ટ્રન વધુ અત્યધુનિક અને સુરક્ષિત બનાવવા માે કેનદ્ર સરકારે મ નિર્ય લીધ છે. સરકારે મુસાફર ની સુરક્ષા વધારવા માે તમામ ટ્રન ના એન્જન અને ક ચમાં સીસી ીવી કેમેર લગાવવાન નિર્ય કરયો છે. સરકારની આ પહેલથી ટ્રન માં થતી ચ રી સહિતની ઘ નાઓ અ કાવી શકાશે તેમજ ાસ કરીને મહિલાઓની પણ સુરક્ષા જાળવી શકાશે. મુસાફર ની ગ પનીયતા જાળવવા માે દરવાજા નજીક સામાન્ અવરજવર વિસ્તરમાં સીસી ીવી કેમેરા લગાવાશે. રેલવે મંત્રાલયના નિર્ય મુજબ ટ્રનના તમામ ક ચમાં ચાર-ચાર સીસી ીવી કેમેરા લગાવાશે, જ્યરે એન્જનમાં છ કેમેરા લગાવવાશે. ઉત્તર રેલવેની કે લીક ટ્રન માં પરિક્ષણ હેઠળ સીસી ીવી લગાવવાની શરૂઆત કરી દેવાઈ છે. રેલવે મંત્રી અશવિની વૈષ્વ અને રાજ્ રેલવે મંત્રી રનવીત સિંહ બિટ્ટુએ સીસી ીવી કામગીરીની સમીક્ષા કરી છે. દેશભરમાં 74000 ક ચ અને 15000 એન્જનમાં સીસી ીવી લગાવવા માે રેલવે મંત્રીએ મંજૂરી આપી દીધી છે. પ્રત્યક ટ્રનના ક ચમાં ચાર મ સીસી ીવી કેમેરા, પ્રત્યક દરવાજા પર બે અને પ્રત્યક એન્જનમાં છ સીસી ીવી કેમેરા લગાવાશે. એનજીનની પાછળ અને આગળ બંને તરફ એક-એક કેમેર લગાવવામાં આવશે. પ્રત્યે ક ચની આગળ- પાછળ એક મ સીસી ીવી કેમેર અને ડેસ્ પર બે માઈક્રોફ ન લગાવવામાં આવશે. રેલવે મંત્રીએ અધિકારીઓને સુનિશચિત કરવા કહ્યુ છે કે, ‘પ્રતિ કલાક 100 કિલ મી રથી વધુની ગતિ અને ઓછા પ્રકાશની સ્થિતમાં દ તી ટ્રન માં પણ ઉચ્ચ ગુણવત્તાવાળા ફુે જ મળી રહે તે માે તમામ સીસી ીવી કેમેરાના નવા માપદંડ મુજબના હ વા જોઈએ. દેશમાં ન્યયિક વ્વસ્થ સુધારવાની જરૂર, વર્ષો સુધી સુનાવણી ચાલે છે: CJIનું મોટું નિવેદન હૈદરાબાદ: ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિા બી. આર. ગવઈએ ભારતની ન્યા પ્રણાલીમાં નડી રહેલા પડકાર વિશે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યુ કે, ભારતની ન્યા પ્રણાલી એક અલગ પ્રકારના પડકાર ન સામન કરી રહી છે, જેને દૂર કરવાની તાતી જરૂરિયાત છે. તેમણે ન્યા આપવામાં થઈ રહેલા વિલંબ પર સંકેત કરયો હત . વર્ષો સુધી ચાલતી કેસની ટ્રાલ્ પર પણ ચિંતા વ્ક્ કરી હતી. હૈદરાબાદની નાલસર યુનિવ ી ઓફ લ ાતે દિક્ષાંત સમાર હમાં બ લતાં સીજેઆઈ ગવઈએ જણાવ્યુ કે, અંડર ટ્રાલના કેદીઓ માે વર્ષોથી ચાલતી ટ્રાલ્ ગંભીર સમસ્ય બને છે. વર્ષો બાદ તેમને કેદમાંથી નિર્દોષ છ વામાં આવે ત્યરે આ સમસ્ય અત્યત ગંભીર સ્રૂપ ધારણ કરે છે. આ કાયદા-વ્વસ્થમાં સુધારાની જરૂર છે. જસ્ટિસ ગવઈએ ભારતીય ન્યાતંત્ર માે ર ા સમાન સ થી મહત્પૂર્ મુદ્દ પર પ્રકાશ પાડતાં કહ્યુ કે, ટ્રાલમાં વિલંબ ક્યરેક દાયકાઓ સુધી ચાલી શકે છે. જે કાયદ અને વ્વસ્થને બિનઅસરકારક બનાવે છે. આ વિલંબના કારણે માણસે ઘણુ બધું ચૂકવવુ પડે છે. જેમકે, નિર્દોષ હ વા છતાં લાંબી ટ્રાલના કારણે ઘણા વર્ષો બાદ જેલમાંથી મુક્ત મળે છે. વધુમાં જસ્ટિસ ગવઈએ કાયદાના વિદ્યાથીઓને અપીલ કરી હતી કે, આપણું શ્રષ્ ક શલ્ એ છે કે, આપણે ન્યા પ્રણાલીમાં નડતી સમસ્યઓને દૂર કરી શકીએ. આગામી પેઢીના લીગલ ફેશનલ્ને વિનંતી છે કે, તેઓ પ્રામાણિકતા અને પ્રતિબદ્ધતા સાથે સિસ્ટમમાં નડી રહેલા પડકાર દૂર કરવાની જવાબદારી લે. તદુપરાંત સીજેઆઈએ કાયદામાં સ્નતક થયેલા વિદ્યાથીઓને સંબ ધતા કહ્યુ કે, વિદેશ જઈને અભ્યસ કરવા માગતા વિદ્યાથીઓએ પરિવાર પર બ જો વધારવાના બદલે સ્કોલરશિપ પર ધ્યન કેન્દ્રત કરવુ જોઈએ. જેથી પરિવારે નાણાકીય ભીડન સામન ન કરવ પડે. સમાજમાં એવા લોકો પણ જરૂરી, જે સરકાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવેઃ કેનદ્રી મંત્ર નીતિન ગડકરી નાગપુર: કેન્દ્રી મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યુ હતું કે, સમાજમાં અમુક એવા લ ક પણ હ વા જોઈએ, જે સરકાર વિરૂદ્ધ ફરિયાદ કરી શકે, ક્ ના દરવાજા ાવી શકે. નાગપુરમાં દિવંગત પ્રકાશ દેશપાંડે સમૃતિ કુશલ સંગઠન પુરસ્કર સમાર હમાં ગડકરીએ આ નિવેદન આપ્યુ હતું. કેન્દ્રી મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યુ કે, લ ક વહીવ ીતંત્રમાં શિસ્તા જાળવવી જરૂરી છે. ક ઈપણ ભૂલ પર ક્ ના દરવાજા ાવવા જોઈએ. ક્ ના માધ્મથી વહીવ ીતંત્રમાં શિસ્નું પાલન થઈ શકે છે. સમાજમાં અમુક એવા લ ક હ વા જ જોઈએ, જે સરકાર વિરૂદ્ધ કોર્ માં જઈને ફરિયાદ કરી શકે. વધુમાં ગડકરીએ કહ્યુ કે, આ પ્રકારનું વલણ નેતાને શિસ્માં રહેવાની ફરજ પાડે છે. ઘણીવાર સરકારમાં રહેલાં મંત્રીઓ ઘણા કામ કરતા નથી, પરંતુ ક્ ના આદેશ પર તેઓને તે કામ કરવા ફરજ પાડી શકાય. ઘણીવ ત પ્રજાને આક વા માે રાજકારણીઓ અને મંત્રીઓ જનહિતમાં પગલાં લેતાં નથી. આવા કિસ્સમાં પણ ક્ ની મદદથી તેઓને તે કામ કરવા ફરજ પાડી શકાય. એવા ઘણા લ ક છે, જેમણે સરકાર વિરૂદ્ધ અનેક કિસ્સમાં ફરિયાદ નોંધાવી હતી. વહીવ ીતંત્રમાં શિસ્તા જાળવી રા વા આ પગલું જરૂરી છે. ગડકરીએ આ નિવેદન કુશલ સંગઠક ના સન્મન દરમિયાન આપ્યુ હતું. આ કુશલ સંગઠક એ અનેક કાયદાકીય લડાઈ લડી છે. કુશલ સંગઠક એ હંમેશા સરકારના ા વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો છે. તેઓએ શિક્ષણ ક્ષેત્રે સરકાર વિરૂદ્ અનેક કેસ નોંધાવ્ય હતાં. તેમજ ઘણા કિસ્સમાં સરકારને ઝૂકવા મજબૂર કરી હતી. પત્રકાર અને કોંગ્રેસ નેતા દિવંગત પ્રકાશ દેશપાંડેના સન્મનમાં આ પુરસ્કરનું આ જન કરવામાં આવ્યુ છે. જે સામાજિક કારયો, પત્રકારત્ જેવા ક્ષેત્ર માં ઉમદા કામગીરી માે આપવામાં આવ્યો હત . વડાપ્રધાન મોદીએ 51,000 યુવાનોને આપ્ય નિમણૂક પત્, કહ્ય- 'રાષ્ટ્રસેવા જ સૌથી મોટી ઓળખ' નવી દિલ્હીઃ દેશભરમાં 47 શહેર માં ર જગાર મેળાનું આ જન કરવામાં આવ્યુ હતું. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેનદ્ર મ દીએ દેશભરના યુવાન ને એક મ ી ભે આપતાં 51000થી વધુ નિમણૂક પત્ર આપ્ય હતા. આ ઉપરાંત પ્રધાનમંત્રી મ દીએ વીડિ ક ન્રન્સિગ દ્વરા યુવાન ને સંબ ત કર્યા હતા. તેમણે કહ્યુ કે, 'સરકારન ઉદ્દશ્ પારદર્ક અને પ્રામાણિકતાથી ભરતી પ્રકરિયાને આગળ વધારવાન છે. તેમજ દેશના લા યુવાન ને આવા ર જગાર મેળાઓ થકી ન કરીઓ મળી છે અને તેઓ આજે રાષ્ટ નિર્માણમાં પ તાનું ગદાન આપી રહ્ય છે. અમાર મંત્ર છે. 'બીના પર્ચ, બીના ખર્ચી'. યુવાન ને સંબ ધન કરતા પ્રધાનમંત્રી મ દીએ કહ્યુ કે, વિવિધ વિભાગ માં નિમણૂક પામનારા આ યુવાન આવનારા સમયમાં દેશના વિકાસની ગતિને વેગ આપશે. કે લાક યુવાન દેશના રક્ષણ માે કામ કરશે, કે લાક 'સબકા સાથ, સબકા વિકાસ'ના સાચા સિપાહી બનશે. કે લાક નાણાકીય મિશનને મજબૂત બનાવશે ત કે લાક ઉદ્યોગ ના વિકાસમાં ગદાન આપશે.' આ ઉપરાંત વડાપ્રધાને એમ પણ કહ્યુ કે, 'નિમણૂક મેળવનારા યુવાન ના વિભાગ ભલે અલગ હ , તેમન ઉદ્દશ્ એક જ છે - રાષટ્રી સેવા. તમારા વિભાગ અલગ અલગ હ ઈ શકે છે, પરંતુ તમે બધા એક જ શરીરના અંગ છ , અને તે છે - દેશની સેવા.' તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન પ્રધાનમંત્રી મ દીએ ાસ ભાર મૂક્યો હત કે, ર જગાર મેળા અભિયાનથી એ વિશ્વસ જાગે છે કે સરકારી ન કરીઓ હવે ભલામણ કે લાંચ વગર પણ મળી શકે છે, માત્ર તમારી ક્ષમતાના આધારે મેળવી શકાય છે.' નવ યુવાન દેશના વિવિધ િવભાગ માં પ તાનું ગદાન આપે તે માે પ્રધાનમંત્રીએ ત્સાહત કર્યા હતા. (ગુજરાત ાઈમ્ સંકલન) દેશભરની ટ્રેનોના એન્જિન અને તમામ કોચમાં લગાવાશે CCTV કેમેરા લાગશે હૈદરાબાદ: હૈદરાબાદના ગાચચિબ વલી સ્થત જેએમસી બાલ ગી સ્ટેડિયમમાં રાજ્ ભા ા વિભાગના સ્વર્ જયંતી સમાર હમાં આંધ્ર પ્રદેશના ઉપમુખ્મંત્રી પવન કલ્યણે હિન્દ ભા ાને અપનાવાની આવશ્ક્ત પર જોર આપ્યુ હતું. તેમણે કહ્યુ કે, 'હિન્દન પ્રભાવ શિક્ષણ, ર જગારી અને વ્વસાયના ક્ષેત્રમાં સતત વધત રહ્યો છે. એ લાં માે તેન આંધળ વિર ધ કરવ ગ્ નથી.' તેમણે લ ક ને ભા ા વિશે સંકુચિત વિચાર છ ીને પ્રગતિ તરફ આગળ વધવા હાકલ કરી છે. પવન કલ્યણે કહ્યુ કે, 'આપણે વિદેશ જઈને ત્યાની ભા ા શી ીએ છીએ, ત હિન્દથી એ લ ડર કેમ છે. અંગ્રેજીમાં સહજતાથી વાત કરીએ છીએ, પરંતુ હિન્દ બ લવામાં ચકા કેમ.' આપણે સાંસ્કૃતિક ગ રવને ભા ાકીય કટ્ટરતા સાથે ન જોડવું જોઈએ. માતૃભા ા માતા જેવી છે, ત હિન્દ આપણી દાદી જેવી છે. બીજી ભા ા અપનાવવાથી આપણી ઓળ તમ થતી નથી, પણ આપણને એક સાથે આગળ વધવાની તક આપે છે.' પવન કલ્યણે ભા ાને રાજકીય નહીં પણ આગળની પેઢીના હિતમાં વિચારવા પર અપીલ કરી છે. તેમણે કહ્યુ કે, 'હિન્દને નકરાવી એ ભવિષ્ના અવસર ના દરવાજા બંધ કરવા જેવુ છે. હિન્દને અપનાવાથી ર જગારી અને શિક્ષણ ક્ષેત્રના નવા રસ્તઓ ુલશે.' આંધ્ર પ્રદેશ સરકારે હિન્દને સ્કૂલમાં વૈકલ્પક વ તરીકે ત્સહન આપવાની જનાની ઘ ણ કરી છે. આનાથી યુવાન ને રાષટ્રી અને આંતરરાષટ્રી સ્રે સ્પર્ત્ક બનાવશે. સરકાર ગુણવત્તાયુક્ શિક્ષણ સુનિશચિત કરવા માે હિન્દ શિક્ષક માે તાલીમ કાર્ક્મ શરૂ કરવાનું વિચારી રહી છે. તેમણે કાર્ક્મમાં ઉપસ્થત લ ક ને અપીલ કરી હતી કે, તમે ભા ાને વિભાજનનું નહીં, એકતાનું માધ્મ બનાવવી જોઈએ. 'માતૃભાષા મા ેવી તો હિન્દ આપણી દાદી'ઃ ઉપમુખ્યમંત્ર પવન કલ્યાણ

RkJQdWJsaXNoZXIy NjI0NDE=