Gujarat Times

જરાતના પુરાતત્વ અને કલા ા૨સાની સમૃદ્ધિમાં અન્ય સંપ્રદા ોની માફક જ જૈન સંપ્રદા ના સ્થપત્યનું પણ એટલું જ ોગદાન છે. ગુજરાતમાં કચ્છી ાપી સુધીના સમગ્ર ગુજરાતમાં અનેક જૈન તીરથો આવ્યા છે. આ પૈકી કેટલા તીર્ ગુજરાતના કલા ા૨સા અને સ્થપત્યનું દર્ન કરાે છે. આ ાં કેટલાંક સ્થપત્યનો પણ અહીં પરિચ મેળ ીશું. આ ા સ્થપત્યોમાં તારંગા પણ એક મહત્વનું જૈન તીર્ છે. ગુજરાતના મહેસાણા જિ લ્લના ખેરાલુ તાલુકાના ટીમ્બ ગામની નજીક આે લું જૈન તીર્સ્થન તારંગા ૨૪ ° ઉત્ત૨ અક્ષસ તથા ૭૨ ° પૂ રેખાંશ ૫૨ આવ્યું છે. મહેસાણાને સાંકળતા મીટરગેજ રેલે માર્નું અંતિ મ સ્ટેન તારંગા હિ લ આ તીર્ સ્થનથી દસ કિલોમીટર દુર છે. તારંગાની મુખ્ય ટેકરીનું શિ ખર સમુદ્ર સપાટીથી ૪૮૦ મીટ૨ અને તા૨ા માતાના મંદિ ર પાસેની ટેકરીનું શિ ખર ૪૪૬ મીટરની ઊંચાઈ ધરાે છે. તારંગની ટેકરીઓમાંથી નીકળતી નદીનું નામ રૂપેણ છે. લીલીછમ ન૨ાજીથી શોભતો આ સમગ્ર વિ સ્તર અદ્્ભુત પ્રાકૃતિ ક સૌંદર્ ધરાે છે. તારંગાની ટેકરીઓના પૂર્ ભાગમાં થઈને ગુજરાતની જાણીતી સાબરમતી નદી નીકળે છે. તેના ૫૨ બંધાે લો ધરોઈ બંધ તારંગાની નજીકમાં જ આવ્યો છે. 'પ્રભા કચરિત'માં જૈન આ તીર્નો ઉલ્લખ જૈન તીર્ તારંગા નાગ તરીકે કરા ો છે. તો 'વ્રજસ્વામિ પ્રબંધ'માં તા૨ણગિ રિ ત૨ીકે તેનો ઉલ્લખ જો ા મળે છે. આર્ ખપુટાચાર્ના સમકાલીન ેણી ત્રાજ નામના બૌદ્ ધર્ના અનુ ા ી રાજએ તારંગા ગિ રિ ઉપરતા૨ાઉ નામનું નાનું નગ૨ સા ીને એમાં બૌદ્ દે ી તા૨ાનું મંદિ ર નિર્મણ કરાવ્યું. આ પછી ખપુટાચાર્ના આદેશથી ૨ાજાએ જૈન ધર્ અંગીકાર કર્યો અને એ પછી એણે મહા ી૨ સ્વામિ ની શાસન દે ી સિ દ્ઘાર્થિકાનું પણ મંદિ ર બંધાવ્યું. તારંગા ડુંગ૨ની તળેટીમાં ઉત્ત૨ ત૨ફ હાલના અજિ તનાથ જૈન મંદિ ૨થી ૨ કિલોમીટ૨ના અંતરે તા૨ણ માતાનું સ્થનક આવ્યું છે. આ મં ૨માં સ્થપ ામાં આે લાં તારાદે ીની સફેદ આરસની પ્રતિ માની બેઠકમાં 'ે ધર્મા હેતુપ્રભ ા:' એ બૌદ્ સા૨ણી સૂત્ર કોતરાું છે. આ સ્થનકની પાસે આે લી એક ગુફામાં ધા૨ણદે ીનું સ્થનક પણ આવ્યું છે. નજીકમાં જ આે લી એક અન્ય ગુફા કે જે જોગીડાની ગુફા તરીકે સ્થાનિક પ્રજામાં જાણીતી છે. તેમાં એક તામ્રવર્ણ પથ્૨માં બૌદ્ધિ વૃક નીચે બેઠેલી ચા૨ પ્રતિ માઓને કંડા૨ ામાં આ ી છે. તારંગા ડુંગ૨ ૫૨ કુમા૨પાળે અજિ તનાથનું મંદિ ર બંધાવ્યું છે અને તેના ઉલ્લખો કુમા૨પાળ પ્રતિ ોધ, પ્રભા ક ચરિત, કુમા૨પાળ પ્રબંધ, ીરં શ ચરિત થતા ઉપદેશ તરંગીણીમાં જો ા મળ્યા છે. સ્તપાળે તારંગાના અજિ તનાથ ચૈત્યમાં આદિ નાથ અને નેમિ નાથના બિં બ વિ ક્રમ સં ત ૧૨૮૪ એટલે કે ઈસ ીસન ૧૨૨૮માં સ્થપ્યાનો અભિ લેખ પણ જો ા મળે છે. અજિ તનાથ મંદિ રના પ્રાંગણમાં એક નાના કીર્તસ્તભ ઉ૫૨ કુમાળપાળના રાજ્યકાળના અંતિ મ ર્ ઈસ ીસન ૧૧૭૪-૭૫, વિ ક્રમ સં ત ૧૨૩૦નો અભિ લેખ પણ કોતરાે લો જો ા મળે છે. આ અજિ તનાથ મંદિ ૨નો જીર્ણોદ્ર વિ ક્રમ સં ત ૧૬૪૨ ઈસ ીસન ૧૫૮૬માં કરા ાનો ઉલ્લખ ધરા તો એક શિ લાલેખ પણ અહીં જો ા મળે છે. તારંગા ગિ રિ ઉપ૨નું હાલનું સિદ્ધશિ લા નામના સ્થનક પહેલા આ સ્ળે સિદ્ધાયિ કા માતાનું મંદિ ૨ હો ાનું ભા૨તીબહેન શેલત નોંધે છે. આ સ્થન હાલના મુખ્ય મંદિ ર અજિ તનાથ પ્રાસાદની ા વ્યમાં એક ઊંચી ટેક૨ી પ૨ આવ્યું છે. અહીં ચૌમુખજીની પ્રતિ મા અને અજિ તનાથના પગલાંને સ્થાપિત કરા ા છે. જેના ૫૨ ઈસ ીસન ૧૭૭૯–૮૦ વિ ક્રમ સં ત ૧૮૩૬નો લેખ કોતરાે લો જોઈ શકા છે. આ સમગ્ર પરિસ૨ની આજુબાજુનો વિ સ્તર ટેક૨ીઓથી ઘે૨ાે લો અને કુદરતી સંપતિ ી ભરેલો હોઈ પ્ર ાસીઓનું માનીતું સ્થન બની ગું છે. (લેખક કચ્છ સ્થિત વરિષ્ઠ પત્રકાર ે.) પ્રતિભાવઃ [email protected] ગુ Magazine Section Gujarat Times July 25, 2025 સપ્તક સપ્તરંગી એટલે ગુજરા ી ખ્યાતનામ લેખકોથી ઓપ ો સત્તવશીલ અને સંસ્કરી વાચનથાળ શ્રદ્ધજલિ સ્. પ્રવિણસિંહ શીવુભા વાઘેલા સ્. ા. 15-07-2025 પદ્મશ્રી ડો. સુધીર પરીખ ગુજરા ટાઈમ્ પરિવાર અમદાવાદ - ન્યૂ જરસી - શિકાગો - હૈદરાબાદ ગુજરા નું જૈન સ્થપત્ ઃ ારંગા નરેશ અં ાણી

RkJQdWJsaXNoZXIy NjI0NDE=