Gujarat Times
જુલાઈ 25, 2025 (July 19 - July 25, 2025) S12 ચિંતન ગાયત્રી મંત્ ઉપર વૈજ્ઞાનક, તાર્કિક અને ધાર્મિક દ્રષ્ટિકોણથ જગતભરમાં વિષ્લષણો અને અભ્યસો થયા છે જરાતના અરવલ્લી જિલ્લના મોડાસાના મંગલદાસ કડિયાન વાત યાદ આવે છે. થોડા સમય પહેલાં મે મહિનાન કાળઝાળ ગરમ માં શાતા આપે એવા સમાચાર આ મંગળદાસભાઈએ આખા ગુજરાતને આપ્ય હતા. વર્્ રેકોર્ ઇન્ડયાએ સાત લાખ બોત્તર હજાર આઠસો ગાયત્રી મંત્ લેખન માટે પ્રશસ્તપત્ અને મેડલ આપ મંગલદાસભાઇને સન્માનત કર્ાં. મંગળદાસભાઈએ ૨૦૧૩ થ ૨૦૧૯ -છ વર્માં લગાતાર ગાયત્રી મંત્ લખ ને આ રેકોર્ બનાવ્ય છે. ગાયત્રી પરિવારના પ્રણવ પંડ્યજી કહે છે કે, ગાયત્રી મહામંત્ લેખન સૂર્ન ઉપાસનાન સાથે સાથે મન:શક્તને અદ્્ભુત ઊર્જા પ્રદાન કરે છે. એક સ્વભાવિક પ્રશ્ન એ થાય કે મંત્ એટલે શું? એનો તાર્કિક જવાબ છે, મંત્ એટલે એવા ધ્વન, ઉચ્ચરણ કે શબ્સૂત્ કે જેમાં રૂપાંતર અને નિર્માણન અદ્્ભુત ક્ષમતા હોય. મંત્રના ઉપયોગ અને પ્રકાર તેન સાથે સંકળાયેલા વિચારોન શ્ૃખલા અને તત્ મ માંસા અનુસાર અલગ અલગ હોય છે. તિબેટમાં ઘણા બૌદ્ધ સમાધિન શિલાઓ ઉપર અલગ અલગ મંત્ર જોવા મળતા હોય છે. સમાધિન શિલાઓ ઉપર મંત્રને ઉત્કિર્ કહે છે. ॐના ઉચ્ચરણને વેદાંત આધ્યાત્ક વિદ્યમાં એક સંપૂર્ મંત્ ગણવામાં આવ્ય છે. ॐમાં ‘અ’, ‘ઉ’, અને ‘મ’ ત્ણ અક્ષર છે. ‘અ’ એટલે આરંભ, ‘ઉ’ એટલે વિકાસ અને ‘મ’ એટલે નવા આરંભ માટેનો અંત. મંત્રન મૂળ પરિકલ્ના વેદોમાંથ જન્મી છે. મોટા ભાગના મંત્ર બે ચરણમાં શ્લકન લેખિત પદ્ધતિને અનુસરે છે. જૈન ધર્માં ‘નવકાર’ મંત્ને પરમ આધ્યાત્ક શક્ત ધરાવતો મંત્ માનવામાં આવે છે. વિષ્ણુ મંત્ર, શાંતિ મંત્ર વગેરે અનેક પ્રકારના મંત્ર છે. ચાઇન ઝ બૌધવાદમાં સમ્રટ શુનઝ ના ગુરૂ સાધુ યુલિને દસ લઘુ મંત્ર આપ્ય છે. કેકેઈ નામના બૌદ્ધ ચિંતકે બૌદ્ધ મંત્રના આધારે આધ્યાત્ક ચેતનાનો સંચાર કરયો છે. ગાયત્રી મંત્ન વાત માંડ એ. ગાયત્રી મંત્ ઉપર વૈજ્ઞાનક, તાર્કિક અને ધાર્મિક દ્રષ્ટિકોણથ જગતભરમાં વ ્લેણો અને અભ્યસો થયા છે. હજુ આજે પણ આ વિષયમાં તજજ્ઞ દ્વરા અભ્યસ થતાં રહે છે. દેવ ભાગવતમાં ગાયત્રીન ત્ણ શકિતઓ દર્શાવવામાં આવ છે. તેમને બ્રહ્મી (બ્રાહણ ), વૈષ્ણવ અને શાંભવ (રૂદ્રાણ ) સ્રૂપમાં દર્શાવવામાં આવે છે. સવારના સમયે કુમાર એટલે કે બ્રહ્મી સ્રૂપે હોય છે. એમાં ગાયત્રીનું વાહન હંસ હોય છે. એમને પાંચ મુખ અને બે હાથ હોય છે. બપોરના સમયે યુવત એટલે કે વૈષ્ણવ સ્રૂપે હોય છે. આ રૂપમાં તેઓ ગરૂડ ઉપર બેઠાં હોય છે. આ સમયે તેમને એક મુખ અને ચાર ભુજા હોય છે. સંધ્ય ટાણે પ્રૌઢાના સ્રૂપમાં અર્થાત રૂદ્રાણ કહેવાય છે. આ સમયે તેમનું વાહન બળદ છે. એ વખતે એક મુખ અને ચાર ભુજામાં જોવા મળે છે. વેદમાતા ગાયત્રીન સાધનાને ઉપાસનામાં સર્શ્રેષ માનવામાં આવે છે. વેદમાતા ગાયત્રીન દેવ ના રૂપમાં પણ પૂજા થાય છે. ગાયત્રીથ જ તમામ વેદોન ઉત્પત્ થઈ હોવાનું માનવામાં આવે છે. એટલા માટે ગાયત્રીને વેદમાતા પણ કહે છે. બ્હ્મના તપથ ગાયત્રી અને સરસ્ત પ્રગટ થયાં હતાં. શાસત્ર અનુંસાર બંનેને બ્હ્મન પત્નીઓ માનવામાં આવે છે. બ્રહ્મર્ વિશ્વામિત દ્વરા રચાયેલા ગાયત્રી મંત્નો ઉલ્લખ ઋગ્વદનાં ત્રીજા મંડળમાં મળે છે. ગાયત્રી મંત્નો અર્ થાય છે, પદાર્, ઊર્જા, અંતરિક્ષ અને આત્મમાં વિચરણ કરનારા તે પ્રેરક પૂજ્ શુદ્ધ સ્રૂપ દેવતાનું અમે ધ્યન કર એ અને અમાર બુદ્ધિને સારા કારયોમાં પ્રવૃત્ કરવામાં એ મદદ કરે. ગાયત્રી મંત્ ઋગ્વદ ૩.૬૨.૧૦ અને યજુરવેદ ૩.૩૫, ૨૨.૯, ૩૦.૨ અને ૩૬.૩માં મળે છે. આમ તો આ બન્ન વેદના મંત્રમાં કોઈ મોટો ફેરફાર જોવા નથ મળતો પરંતુ વિષય અને પ્રસંગ અનુસાર આ મંત્રના અર્ઘટનમાં થોડો ફરક હોઇ શકે છે. આ મંત્ ગાયત્રી મંત્ કેમ કહેવાય છે? આ એક પારિભાષિક પ્રશ્ન છે.“ગાયત્રી” શબ્ એ એક “છંદનું” અથવા તો તેનું “ઉચ્ચરણ કરવાન ર તનું” સુચન કરે છે. વૈદિક મંત્રને ઘણાં પ્રકારના છંદો હોય છે. ગાયત્રી નામ ત્યાથ આવ્યુ છે એમ પણ કહેવાય છે. ગાયત્રી મંત્ને વૈજ્ઞાનક દ્રષ્ટિકોણથ પણ મુલવવા જેવો છે. એમ કહેવાય છે કે, ગાયત્રી મંત્ આંતરિક ઊર્જા પેદા કરનારો અનોખો મંત્ હોવા ઉપરાંત બૌદ્ધિક ક્ષમતામાં પણ વધારો કરનારો મંત્ છે. એઇમ્ના તબ બોન ટ મ અને આઈઆઈટ ના વૈજ્ઞાનકે કરેલા સંશોધન અનુસાર પ્રતિદિન કેટલોક સમય ગાયત્રી મંત્નો લગાતાર જાપ કરવાથ બૌધિક ક્ષમતાનો અનંત ર તે વિસ્તર શક્ બને છે. એમઆરઆઈ દ્વરા મગજન સકરિયતા તપાસ ને આ વાતને સમર્ન આપવામાં આવ્યુ છે. ગાયત્રી મંત્ ઉપર કરવામાં આવેલા સાયન્ટિફક ર સર્ને પણ તપાસ લઇએ. ગાયત્રી મંત્ બોલવાથ મનન શક્તઓ વધે છે એમ જ્યરે સૌ કોઇ કહે છે ત્યરે એનું એ પાસું સમગ્રતયા જોવાન ઉત્કંઠા સ્વભાવિક ર તે દરેકને થાય. એઇમ્ના શોધકર્તાઓએ ૨૫થ ૩૦ વર્ના પુરૂષો ઉપર આ પ્રયોગ કરયો હતો. નવ મહિના સુધ સંશોધન કરવામાં આવ્યુ. પછ પાંચ વર્ સુધ ઉપલબ્ કરવામાં આવેલા ડેટાનો ઊંડાણપૂર્કનો સઘન અભ્યસ કરવામાં આવ્ય. ઋગ્વદના ત્રીજા મંડળના ૬૨મા સુક્માં ૧૦મો શ્લક ગાયત્રી મંત્ તર કે ઓળખાય છે એટલે એમ કહેવાય છે કે, હજારો વર્ષ પૂરવે ત્રતાયુગમાં વિશ્વામિત ઋષિએ ગાયત્રી મંત્ન રચના કર છે. સાદ ભાષામાં સમજીએ તો ગાયત્રી મંત્નું હાર્ પ્રકાશ બતાવવા અને સત્ તરફ લઈ જવાન ઈશ્રને કરાત પ્રાર્ના છે. ( અનુસંધાન પાન નં. S20 પર) પુલક ત્રવેદ ગુ સપ્રંગ ત ઈ.સ.૨૦૧૩ન છે. તાલુકા વિકાસ અધિકાર તર કેન માર કારકિરદીનો એ શરૂઆતનો તબક્ક. માર અને મારા તાબાન કચેર ઓમાં મે એ વખતે વહ વટમાં માનવ ય અભિગમને દાખલ કર કેટલાંક પ્રયોગલક્ષ કામો કરેલા. એનાથ તાલુકાન પ્રજા અને સમગ્ર કર્ચાર ગણમાં હકારાત્ક દૃષ્ટિકોણનો માહોલ રચાયેલો. અરજદાર સ ો જ ઓફિસે આવ હિંમતપૂર્ક મને મળતો થયેલો. એમન વાજબ રજૂઆત તાબાન કચેર ઓ પણ ઝડપથ નિકાલ કરત થયેલ . એ સમયે હું દર વર્ પાંચ હજાર ચકલ ના માળાઓનું વિતરણ સ્કૂલો અને કચેર ઓ મારફત કરતો હતો. પ્રાથમિક શાળાનાં બાળકોને વર્માં એક વાર, કુડળધામ ખાતે વંદન ય જ્ઞજીવનદાસજી સ્વમ (ગુરૂજી સંત)ન અનુમતિ લઈ, પિકન ક માટે મોકલવાનું આયોજન આચાર્શ્રઓ મારફત તબક્કવાર ગોઠવાતું. ત્યા દિવસભર બાળકો રમે, ભમે, આનંદ કરે. બપોરે મંદિરે જમે. (પ્રસાદ લે) કિલ્લો કરે. થોડ વાર સંતો દ્વરા જ્ઞન અને ભક્ત તથા સંસ્કર સિંચનન વાતો થાય. ત્ણેક વાગે મંદિરના ખેતરમાં વાવેલ શેરડ માંથ બાળકોને પ વો હોય એટલો તાજો રસ પ વા માટે અપાય. એ ર તે આખો દિવસ ન કળ જાય. બાળરંજન માટે અમે આવું આવું કરાવતા. એક વખત શાળા પ્રવેશોત્વ સમયે મે મારા ખર્ તાલુકાનાં બધા જ દસ હજાર બાળકોને ટૂથબ્શ, ટૂથપેસ્ આપેલા. આરોગ્ વિષયક ખ્યાો બાળકોમાં દૃઢ થાય એ માટે મે આવો પ્રયોગ કરેલો. પરિણામે સેકડો બાળકોમાં દાંત સાફ કરવા અંગે ખૂબ સરસ જાગૃતિ આવેલ . માર ગામડાઓન મુલાકાતો દરમિયાન મને ગામડા અને એના ગર બ પરિવારોન અનેક મુશ્કેલીઓ નજરે જોવા મળેલ એટલે મે એક કપડાં બેક જેવું બનાવેલું. મને મળેલા સરકાર ક્વાર્રમાં એક રૂમમાં હું જૂના પહેરાયેલા, પણ સારા કપડાં એકઠાં કરતો અને પછ ગામડાન વિઝ ટ દરમિયાન ગાડ માં થોડાં થોડાં રાખ દેતો. જ્યા જરૂર જેવું લાગે ત્યા હું એ કપડાં ગાડ ઊભ રખાવ જરૂરિયાતમંદને આપ દેતો. વેકેશન પડવાનાં આગલા દિવસે શિક્ષક મિત્ર, તલાટ મંત્રી અને અન્ સ્ટફ મિત્ર પોતાના સારા હોય એવા રદ કરેલા કપડાં મને આપ જતા. આ કપડાં મારા રૂમન કપડાં બેકમાં જમા થતા. પછ આખું વર્ એનું વિતરણ ચાલતું. એક દિવસ મારે ત્યા એક સજ્જન નાનકડા કામથ આવ્ય. નામ એમનું ભ મજીભાઈ માંગુકિયા. એમનું મૂળ વતન સાલપરા. પછ ત્યાથ એ દાંત્રેટયા અને પછ બોટાદ સ્થર થયેલા. અમે એને ભ મજીદાદા કહ એ. પવિત્તા, માનવતા અને સંવેદનામાં એ અવ્વ. એમના વડદાદા બહુ મોટા સંત હતા. આંબારામ બાપાના નામે ઓળખાતા આ સંતના હજારો સેવકો પણ ખરા એટલે સ્વભાવિક જ આ સઘળા ગુણો ભ મજીદાદામાં ઉતરેલા. સેવાન વાત આવે એટલે ભ મજીદાદા પાછું વળ ને કોઈ દિવસ ન જુએ. વર્ષથ બોટાદ સ્થય થયેલા ભ મજીદાદાનો પરિવાર બહુ જ સુખ . ભાવનગર, સુરત, મુંબઈ, હોંગકોંગ અને અમેરિકામાં એમન ઓફિસો. એમના દ કરાઓ હ રાનો સઘળો કારોબાર સંભાળે. આવડો મોટો કારોબાર છતા ભાઈઓ અને દ કરાના દ કરાઓ સંયુક્ પરિવારમાં રહે. ભ મજીદાદા આ પરિવાર માટે વિશાળ વડલો. પરિવારમાં ફક્ હૃદયથ વર્વું અને ધંધામાં હૃદય અને બુદ્ધિનો સમન્ય કર વર્વું એ દાદાનો કાયમ સિદ્ધાંત. સામાજિક, ધાર્મિક, આધ્યાત્ક અને આરોગ્ વિષયક સેવાકારયોમાં રત રહેવું દાદાનો સ્ભાવ. ઘર જ નહીં, સમાજમાં પણ કોઈ દાદાનું વેણ ન ઉવેખ શકે એવું એમનું વજન. દિવસ ઊગે ને એકાદું સેવાનું કામ ન કરે તો એ ભ મજીદાદા શાના? ઉનાળો શરું થાય એ પહેલા દાદા કાચ કેર ઓ મંગાવ ને અથાણું બનાવે. પછ ઝૂંપડે ઝૂંપડે પહોંચ જાય. દાદાન સેવા આટલેથ નથ અટકત . બોટાદમાં એક આનંદ મેડિકલ છે અને બ જી ગોપ ચિલડ્રન હોસ્પટલન ન ચે છે. આ બન્ન મેડિકલમાં દાદાનું ખાતું ચાલે. બન્ન મેડિકલના માલિકોને લાગે કે દવા લેવા આવેલ દરદી ગર બ છે અને પૈસા નથ એટલે એમને દવા ફ્રીમાં આપ દે. દવાનું વાજબ બિલ દાદાના ખાતામાં લખાય જાય. બે-ત્ણ મહિને દાદા જાય અને બન્ન જગ્યનું દવાનું બિલ ભર દે. સતત બે દાયકા કરતા વધુ સમયથ દાદાનો આ સેવાયજ્ આજે પણ અવિરત ચાલુ છે. સંસારમાં રહ ને સાધુતાને પામેલ ભ મજીદાદા સત્યનિષ્ અને સ્પષ્ વક્ત પણ ખરા જ. સાચું સાંભળવાનું અને સાચું જ કહેવાનું એ એમનો સ્ભાવ દરરોજ બોટાદના સ્શાનમાં સાંજ વેળાએ દોઢ મણ બાજરાના લોટના રોટલા બનાવ કતરાને વહેચનાર ટ મના પણ તેઓ અદના સભ્ ખરા. ( અનુસંધાન પાન નં. S20 પર) ડૉ. રવજી ગાબાણ વા દરિયાદિલ દાદાન હૃદયને રાજી કરત વાત
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=