Gujarat Times
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલન સૌજ ્ય મુલાકાત ભારતમાં જાપાનના રાજદૂત શ્રીુ ત ઓનો કેઈચ એ જાપાનના મિનિસ્ર ઓફ ઇકોનોમિક એ ્ડ ે વલપમેન્ટ સુશ્રી કો ોકો હોકુગો સાથે ગાંધ નગરમાં લ ધ હત . જાપાનના રાજદૂત ગુજરાતન ત્ણ દિવસન મુલાકાત દરમ ાન ધોલેરા SIR તથા અમદાવાદમાં ૧૫૦ જેટલા અગ્રણ ઉદ્યગ-રોકાણકારો સાથેન બેઠક બાદ મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા. ભારત જાપાન ફ્રેન્ડશ પના ૫૦ વર્ પૂર્ થઈ રહ્ય છે ત્યારે જાપાન ગુજરાત સાથેના સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ કરવા ઈચ્છુક છે. એટલું જ નહિ, ગુજરાતમાં ૩૫૦થ વધુ જાપાન ઝ કંપન ઝ કા રત છે અને રાજ્ય સરકાર દ્વરા તેમને જે સહ ોગ મળ રહ્ય છે તે પણ પ્રશંસન છે તેમ શ્રીુ ત ઓનો કેઈચ એ જણાવ્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, જાપાન માટે ગુજરાત સેક ્ડ હોમ છે ગુજરાતમાં બે જાપાન ટાઉનશ પ, જાપાન ઝ રેસ્ટરન્ટ અને જાપાન ઝ ઉદ્યગોને સાનુકૂળ વાતાવરણ પૂરું પાડ્ય છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લબલ સમિટમાં પણ જાપાનન સહભાગ તાનો ઉલ્લખ કરતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વ ાપ્રધાન નરેન્દ્ર મોદ અને જાપાનના તત્કાલન વ ાપ્રધાન શ આબેન ઉપસ્થિતમાં ગાંધ નગરમાં ઈ -જાપાન એ અલ સમિટ 2017 દરમ ાન થે લા સમગ્ર MOU ફળ ભુત થ ા છે. જાપાનના રાજદૂતે ખાસ કર ને ધોલેરા SIRમાં સેમ કોન ઇ ્ડસટ્રીઝના વિકાસન ભૂમિકા આપતા કહ્યુ કે, સેમિક ્ડક્ર ક્ષત્ર જાપાનન નિપૂણતાનો ગુજરાતને લાભ મળે તેવ તેમન નેમ છે. જાપાનન ઘણ સેમ કોન કંપન ધોલેરામાં રોકાણો માટે ઉત્સક છે તે માટે ગુજરાત સરકાર ઇ ્ડસટ્રી લ ઇન્ફ્રાસ્ક્ર, સો લ ઇન્ફ્રાસ્કચર અને માનવ સંસાધન વિકાસ માટેન સુવિધાઓ વધુ સંગ ન બનાવે તેવો અનુરોધ તેમણે મુખ્યમંત્રીને કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્માં જણાવ્યું કે, રાજ્ય સરકાર સેમિક ્ડક્ર સેક્રને વિશેષ અગ્રતા આપે છે. એટલું જ નહીં, નિશચિત સમ ાવધિમાં જરૂર બધ જ વર્લ્ ક્લસ ઇન્ફ્રાસ્ક્ર ફેસિલિટ ઝ પૂર પા વાના સંકલ્ સાથે કામ કર રહ છે. જાપાનના રાજદૂતે સેમિક ્ડક્ર સેક્રમાં શ્રષ્ ઇકો સિસ્મ કઈ ર તે ઊભ થઈ શકે તે માટે જાપાનન મિઝુહો બેન્ક દ્વરા ધોલેરા અને જાપાનના સેમ કોન પાર્માં સરવે કરવામાં આવ રહ્ય છે તેન પણ વિગતો આપ હત . મુખ્યમંત્રીએ આ સરવેમાં રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના સહ ોગન તત્રતા વ્યક્ કરતા ઉમેર્યુ કે, સેમ કોન ઇ ્ડસટ્રીઝના ઉજ્જવળ ભવિષ્ય અને ગુજરાતને સેમિક ્ડકટર હબ બનાવવામાં આ સરવે ઉપુ ક્ બનશે. જાપાન રાજદૂત શ્રીુ ત કેઈચ એ ગુજરાતમાં EV ઉત્પદન માટે જાપાનન કંપન ઝન ઉત્સકતા દર્શાવવા સાથે અમદાવાદ-મુંબઈ હાઈસ રેઈલ કોર ોર-બુલેટ ટ્રન પ્રોજેક્માં પણ પરસ્ર સહકારથ વધુ ગતિ લાવવાન હિમા ત આ બેઠકમાં કર હત . તેમણે જાપાન-ભારત-ગુજરાતના સંબંધોનો સેતુ વાણિજ્ય-ઔદ્યોગક અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનથ વધુ મજબુત કરવાન નેમ પણ દર્શાવ હત . આ સૌજ ્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યગના અગ્ર સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ અને ગુજરાતમાં જાપાનના ઓનરર કાઉન્સેલ મુકેશ પટેલ પણ ઉપસ્થત રહ્ય હતા. (ગુજરાત ટાઈમ્ સંકલન) ગુજરાત 21 જુલાઈ 25, 2025 (July 19 - July 25, 2025) મુખ્યમંત્રીન ગાંધ નગરમાં શુભેચ્છ મુલાકાતે જાપાનના રાજદૂત શ્રીુ ત ઓનો કેઈચ અમદાવાદઃ અમેરિકા અને કેને ાનાં ૭૨ જેટલાં સેન્ટર અને સંઘોનું પ્રતિનિધિત્ કરત અને ભારત બહારન જૈન ધર્ન સૌથ મોટ અમેરિકાન ‘જૈના’ સંસ્થનું શિકાગોમાં દ્વવાર્ષિક સંમેલન ોજાું . ૧૯૮૧માં સ્પાે લ બે લાખ સભ્યો ધરાવત આ સંસ્થએ પ્રથમવાર જૈન ધર્ દર્નનો વૈશવિક પ્રભાવ સર્નાર વ્યક્તઓને ‘જૈના ગ્લબલ એવો્ ૨૦૨૫' આપવાનું જાહેર ક . જેમાં જાણ તા સાહિત્યકાર, પત્કાર અને જૈનદર્નના ચિંતક ો. કુમારપાળ દેસાઇને એમના વૈશવિક કક્ષએ જૈન ધર્, દર્ન, ઇતિહાસ અને જૈન જીવનશૈલ ના પ્રસાર માટે ‘જૈના ગ્લબલ એવો્ ૨૦૨૫’ એના ત કરવામાં આવ્યો છે. ગુજરાત , અને અંગ્રેજીમાં ૭૦થ વધુ પુસ્કો અને ત્ણ હજારથ વધુ લેખો લખનાર ો. કુમારપાળ દેસાઇના વિશ્વ્યાપ કા ને માટે આ એવો્ અપા ો છે. વ્યાપક જનસમૂહમાં પ્રવચનો દ્વરા, ઓનલાઇન માહિત દ્વરા અને અખબાર તથા સામ કોના માધ્યમથ તેમજ કથાશ્રણ દ્વરા જૈન ધર્ન વિશેષતાઓને વિશ્માં વ્યાપક સંદર્ સાથે રજૂ કર છે. વિશ્ભરનાં ચારે ખં ોમાં જૈન ધર્ વિશેનાં પ્રવચનો આપવાન સાથોસાથ ભારતીય સંસ્કૃતિ અને ગુજરાત સાહિત્ય વિશે વકતવ્ય આપનાર ો. કુમારપાળ દેસાઇને આ પૂરવે અટલ બિહાર બાજપે ના હસ્ત ‘જૈન રત્’નો એવો્ પ્રાપ્ થ ો હતો. એ પછ ‘જૈન વિભૂષણ’ તથા ઇંગ્લેન્ડમાં ‘ટેમચંદ્રાચા એવો્ ’ અને ‘અહિંસા એવો્ ’, ૨૦૨૩માં ‘જૈના એમ્બસે ર એવો્ ’ એના ત થ ા છે. આ દેશ-વિદેશના કાર્યો માટે ઇન્સ્ટટૂ ટ ઓફ જૈનાલોજી, ભારતના ચેરમેન તર કે કા રત પદ્મશ્રી ો. કુમારપાળ દેસાઇન સાથોસાથ ઇંગ્લેન્ડન ઇન્સ્ટટ્યટ ઓફ જૈનોલોજીનું નેતૃત્ કરનાર શ્રી નેમુ ચંદર ાને પણ ‘જૈના ગ્લબલ એવો્ ૨૦૨૫' પ્રાપ્ થ ો છે. (ગુજરાત ટાઈમ્ સંકલન) ડો. કુમારપાળ દેસાઇને એના ત થે લો ‘જૈના ગ્લબલ એવોર્-૨૦૨૫’ ગાંધીનગર: ભારત અને ગુજરાતની ટૂંકી મુલાકાતે આવેલા અમેરિકા સ્થિત જાણીતા તબીબ અને સામાજિક અગ્રણી પદ્મશ્ર ડો. સુધીર પરીખે ગુજરાતનાં મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલની સૌજ ્ય મુલાકાત લીધી હતી. દર ાન મુખ્યમંત્ર ભૂપેન્દ્રભાઈ પટેલનો તા. ૧૫મી, જુલાઇ એ જન્મદિવસ હોઈ, ડો. પરીખે તેઓને જન્મદિવસની વિશેષ શુભકામનાઓ પાઠવી હતી. મુલાકાત દર ાન ડો. પરીખે મુખ્યમંત્ર સાે ગુજરાત અને અમેરિકા સાે ના સામાજિક અને તબીબી ક્ષેત લગતી ચર્ચાઓ કરી હતી. સામાજિક અને મી ા ક્ષેતની, ખાસ કરીને ગુજરાત ટાઈમ્ની મુખ્યમંત્ર પટેલે ડો. પરીખની સરાહના કરી હતી. ડો. પરીખે મુખ્યમંત્રના અગ્ર સચિવ વિક્રત પાંડે, IAS અને એડિશનલ પરિન્સિપાલ સેકરેટરી સુશ્ર અવંતિકા સિંઘ, IAS સાે પણ વિસ્તર ી મુલાકાતો કરીને અમેરીકામાં વસતા ગુજરાતીઓ સંબધિત ચર્ચા કરી હતી. ડો. પરીખે મુખ્યમંત્ર પટેલને અમેરિકા આવવાનું ખાસ આમંત્ણ પણ આપ્યું હતું. ડો. પરીખ અને મુખ્યમંત્ર પટેલ સાે ની મુલાકાત દર ાન અમેરિકા સ્થિત જગદીશભાઇ અને ભારતી જનતા પારટી (ગુજરાત)ના વિદેશ વિભાગના અગ્ર સં ોજક દિગંત સોમપુરા પણ જોડા ા હતા. (ગુજરાત ટાઈમ્ સંકલન) ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમના ૬૪માં જન્મદિવસે શુભકામના પાઠવતા ડો. સુધ ર પર ખ મહેસાણાઃ મહેસાણા શહેરમાં મહાશક્ત મં ળ દ્વરા સ્નહ સેવા ચેર ટેબલ ટ્સ્, વૃદ્ધાશમને મોનિટર વેન્ટિલેટર સ ર નપંપ ઓક્સજન સિલ ્ડર જેવ અદ્તન સુવિધાવાળ એમ્બ્યુલન્સ ગા મહેસાણાના સંસદ સભ્ય હરિભાઈ પટેલ, મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે લોકાર્ણ લ લ ઝં આપ ને કરવામાં આવ્યું હતું. સ્નહ સેવા ચેર ટેબલ ટ્સ્ને એમ્બ્યુલન્સ ગા અર્ણ કરાઈ હત , તે પ્રસંગન તસવ રમાં મહાશક્ત મં ળના પ્રમુખ ભરતભાઈ પટેલ, સ્નહ સેવા ચેર ટેબલ ટ્સ્ના ચેરમેન ોક્ર પ .આર. પટેલ, મહેસાણા જિલ્લ ભાજપના મહામંત્રી નટભાઈ પટેલ સહિત અનેક અગ્રણ ઓ, મહાશક્ત મં ળના હોદ્દદારો ઉપસ્થત રહ્ય હતા. મહાશક્ત મં ળ એક પુસ્કાલ ચલાવે છે સ્નહ સેવા ચેર ટેબલ ટ્સ્ દ્વરા સેવાન કામગ ર અને વૃદ્ધાશમન કામગ ર મહેસાણા જિલ્લમાંથ અનેક લોકોને સેવાઓ પૂર પા છે (તસવીર ઃ વીરેન્દ્ર રામી, મહેસાણા) મહાશક્ત મંડળ દ્વરા સ્નહ સેવા ચેર ટેબલ ટ્રસ્ને એમ્બ્યુલન્સ ગાડ અર્ણ ગાંધીનગરમાં મુખ્યમંત્ર કા યાલ ખાતે ભૂપેન્દ્રભાઈ પટેલને તેમના ૬૪માં જન્મદિવસની શુભેચ્છ પાઠવતા ડો. સુધીર પરીખ. સાથે અમેરિકા સ્થત જગદીશભાઇ પણ હતા. ગુજરાતનાં મુખ્યમંત્ર ભૂપેન્દ્રભાઈ પટેલને જન્મદિવસની શુભકામના પાઠવતા ગુજરાત ભાજપાના વિદેશ વિભાગના અગ્ર સં ોજક દિગંત સોમપુરા.
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=