જુલાઈ 25, 2025 (July 19 - July 25, 2025) S20 વિવિધ પાના નં S12 નું અનુસંધાન... ભારત જ નહીં બલ્કે સમસ્ વિશ્વના શોધકર્તાઓ અનુસાર ગાયત્રી મંત્ ઋગ્વેદનો સૌથ પ્રભાવશાળ શ્લો છે. આપણ બધા જાણ એ છ એ ક, માણસના મગજના આગળના ભાગન પ્રિફન્ટલ કોર્ટેક્ કહ ાય છે. શોધકર્તાઓ કહ છે ક, મગજના આ ભાગમાં વ્ક્તન કાર્ યોજના બનત હોય છે, સમસ્યનું સમાધાન થતું હોય છે. જાગૃત નિર્યો લ ાનું કામ મગજના આ ભાગમાં થતું હોય છે. શોધકર્તાઓએ તમના સંશોધન કાર્ માે ક લાંક લોકોન પસંદ કર્યા. એમન બ ગ્રપમાં વિભાજીત કર નાખ્ય. બ ગ્રપ પૈક એક ગ્રપન ત્ણ મહિના સુધ પ્રતિદિન ૧૦૮ વાર ગાયત્રી મંત્નો મનમાં જાપ કરવા જણાવાયું. આ ગ્રપ તમન જણાવાયા અનુસાર દિવસમાં ૧૦૮ વાર ગાયત્રી મંત્નો મનમાં જાપ કરવાનુ શરૂ કર્ુ. બ જા ગ્રપન જાપ વગર એમન જ કરવું હોય એ કરવાનું કહ ામાં આવ્યુ. જ ગ્રપ ગાયત્રી મંત્ મનમાં બોલતું હતું ત સભ્યના શર રમાં ખુશ ના સમય પદા થતું કેિ લ ઝડપથ વધતું જતું હોવાનું જણાયું. માણસના શર રમાં બનતું ‘ગાબા’ નામનું એક તત્ જો શર રમાં ન બન તો માણસન ઉંઘન તકલ ફ પડે અન લાંબા ગાળે ડિપ્રશનના વિ પ્રશ્ન સર્જાય. શોધકર્તાઓ નોંધ છે ક, જ જૂથ પ્રતિદિન ગાયત્રી મંત્ કરતું હતું એના મગજમાં બ જા જ સપ્તહથ ‘ગાબા’ તત્નો અદ્્ભુત વિકાસ જોવા મળ્ય. પાંચ સપ્તહ સુધ કરવામાં આવલા આ પ્રયોગમાં મગ્નેટ રઝોનન્ ઇમેિં ગ (MRI)ન મદદથ તારણ કાઢવામાં આવ્યુ ક, જ ગ્રપ ગાયત્રી મંત્ કરતું હતું તના મગજમાં શાંતિ વધુ જોવા મળ હત . આ ઉપરાંત એમના મગજમાં વધુ જાગૃતિ જણાઇ. સાયન્ટિફિક ર ત પણ તારણ નિકળે છે ક, ગાયત્રી મંત્ બૌધિક ક્ષમતા વધારનારું પરિબળ છે. જો ક આ વિષય ઉપર AIMSનું સંશોધન કાર્ ચાલુ છે. એનો ર પો્ આંતરરાષ્ટ્રીય સ્ર આગામ સમયમાં પ્રકાશિત થનાર છે. જર્ન ના હમ્બર્ યુનિવર્સિટી ના તજજ્ઞ વૈજ્ઞાનિકો ગાયત્રી મંત્ ઉપર રિસર્ કર ચૂક્ય છે. અમે કાના વૈજ્ઞાનિક ડો. હાર્ર્ દુનિયાભરના મંત્ર એકત્રત કર ફિઝ યોલોજી લાયબ્રેર માં સંશોધન કર્ુ. એમના કહ ા અનુસાર ગાયત્રી મંત્માંથ દર સેકડે એક લાખ દસ હજાર સાઉન્ વ જનર થતા જોવા મળ્ય છે એ લ જ ડો. હાર્ર્ના મત ગાયત્રી મંત્ સૌથ શક્તશાળ મંત્ છે. જમ H20પાણ ન સાયન્ટિફિક ફોર્મ્લા છે, એમ ગાયત્રી મંત્ વ લન્, સાઉન્ વાઇબ્રેશન, બોડ , માઈન્ અન સોઉલ ઉપર અસર કરતું અન થો પ્રોસસન વગવાન કરતું સાયન્ટિફિક પરિબળ માનવામાં આવ છે. ગાયત્રી મંત્ના શબ્દાર્ન પણ જોઇ લઇએ. ॐ भूर्भुवः स्व तत्सवितुर्रेण्यं भर्गो देवस् धीमहि धियो योनः प्रचोदयात् ॥ ૐ એ લ સમસ્ જીવોન તમના આત્મ દ્વરા પ્રરણા આપનાર પરમાત્મ, ઈશ્વર, भू એ લ પદાર્ અન ઊર્જા, र्भुवः એ લ અંતરિક્ષ, स्व એ લ આત્મ. આખ લાઇન ॐ भूर्भुवः स्व એ લ પદાર્, ઊર્જા, અંતરિક્ષ અન આત્મમાં વિચરણ કરવા વાળા શુદ્ધ સ્રૂપ અન પવિત્ કરવાવાળા ચતન બ્હ્મ સ્રૂપ ઈશ્વર. तत् એ લ ત, તઓ, वितु એ લ સૂર્, પ્રરક, र्रेण्यं એ લ પૂજ્, भर्गो એ લ શુદ્ધ સ્રૂપ, देवस् એ લ દ તાનાં અથવા દ તાન. तत्सवितुर्रेण्यं भर्गो देवस् એ લ ત પ્રરક, પૂજ્, શુદ્ધ સ્રૂપ દ તાન. धीमहि એ લ અમાૂ મન અથવા અમાર બુદ્ધિ ધારણ કર, અમ તમનું મનન, ધ્યન કર એ, धियो એ લ બુદ્ધિ અથવા સમજ, यो એ લ ત (ઈશ્વર), नः એ લ અમાર , प्रचोदयात् એ લ સારાં કામોમાં પ્રવૃત કર. धीमहि धियो योनः प्रचोदयात् એ લ ત અમાર બુદ્ધિન સારાં કામોમાં પ્રવૃત કર. ગાયત્રી મંત્નો સમગ્તયા શબ્દાર્ જોઇએ તો પદાર્, ઊર્જા, અંતરિક્ષ અન આત્મમાં વિચરણ કરવાવાળા ત પ્રરક, પૂજ્, શુદ્ધ સ્રૂપ દ તાનું અમ ધ્યન કર એ અન ત અમાર બુદ્ધિન સારાં કામોમાં પ્રવૃત કર. (લખક જાણ તા સર્ક અન ગુજરાત સરકારમાં પૂર્ અધિક માહિત નિયામક છે.) પ્રતિભાવ ઃ
[email protected] પાના નં S12 નું અનુસંધાન... નજીકમાં ક્યાય સપ્તહ બઠ હોય તો શરબતનો સ્ટોલ નાંખ સૌન ભાવથ શરબત પાતા ભ મજીદાદા આપણન દખાય જ. આવા પરદુઃખ ભંજન જ ા માણસ માર ઓફિસ આવ્ય એ લ મન આનંદ સાથ અચરજ થયું. મે એમન આવકાર્યા અન પૂછ્ય. ‘આવો, દાદા! શું આવ્ય?’ ‘થોડું પાણ પત્રનું કામ હતું. વલભ પુર ટી .ડ .ઓ. સાહબન ફોન થઈ શક તો કરવાનો છે. એ તલાટી ન કહ દ તો માર એક ધક્કમાં પત જાય.’ ‘અર! દાદા! આ લ વાતમાં ધક્ક કરાય? મન ફોન કર દ ધો હોત તો...!!!’ પણ, પછ મન થયું, જ થયું એ સારું થયું... એ બહાન એક પવિત્ માણસના માર ઓફિસમાં પગલાં તો થયા. મે દાદાન ક ધું. ‘સારું થયું દાદા...! એ બહાન આપના અમાર ત્યા પગલાં થયા. મન ખૂબ ગમ્યુ. લ્ય, હું અત્યર જ ફોન કર દઉં છું...’ એમ કર મે વલભ પુર ખાત ફરજ બજાવતા બાહોશ તાલુકા વિકાસ અધિકાર સતાણ સાહબન ફોન કર વાત કર લ ધ . એમણ ક ધું ક દાદાન આજ જ મોકલ આપો. એમન પાણ પત્ર મળ જશ. તલાટી માર સામ જ બઠાં છે. એ લ વારમાં ચા આવ એ લ અમ પ ધ . ચા પિતા હતા ત્યર પટ્ટાાળા રમશભાઈએ અંદર આવ મન જાણ કર ક શિક્ષકો પચાસ જોડ કપડાં આપ ગયા છે. રૂમમાં ગોઠવ ન મૂક દ ધા છે. દાદાએ મન કપડાં વિશ પૂછ્ય એ લ મે દાદાન અમાર કપડાં બેકન આછેર વાત કર . થોડ ાર પછ ચા પ ન દાદાએ વિદાય લ ધ . બ જા દિવસ દાદાનો ફોન આવ્ય. “મન કાલન કાલ પાણ પત્ર મળ ગયા છે. તમારો આભાર અન હા, કાલ મે જાણ્યુ ક, તમ કપડાં બેક બનાવ , જૂના સારા કપડાં ઉઘરાવ ; ગર બોન વિતરણ કરો છો. આવું કામ હોય તો કાન વાત તો નંખાયન. ૧૦૦ જોડ કપડાં માર આપવાના છે. મે એ ખર દ લ ધા છે. ૨૫ જોડ છોકરાઓ માે , ૨૫ જોડ દ ર ઓ માે , ૨૫ જોડ પુરૂષો માે અન ૨૫ જોડ માતાઓ-બહનો માે લ ાય ગયા છે. કાલ હું રૂબરૂ આપવા આવું છું.” ‘અર! પણ...’ હું કઈ બોલું એ પહલા મન દાદાએ અ ાવ્ય. ‘તમાર કાંઈ બોલવાનું નથ . તમ તાલુકાના ટી .ડ .ઓ. ખરા, પણ હું તો તમારો દાદો કહ ાઉં. બ જું માર કાંઈ સાંભળવાનું નથ અન કાલ હું આવું છું.’ દાદાએ પ્રમપૂર્ક અધિકારભાવ માર બોલત બંધ કર દ ધ એ લ હું ચૂપ રહ્ય. બ જા દિવસ દાદા પોતાન ગાડ લઈન આવ્ય. ૧૦૦ જોડ નવા નક્કર કપડાં જોઈ તાલુકાનો બધો જ સ્ટાફ અચંબિત થઈ ગયો. પછ ના દિવસોમાં આવ રહલા સાતમ- આઠમના તહ ાર પહલા અમ એ નવા કપડાં અન કપડાં બેકમાં રહલા બ જા બસ્સ જોડ કરતા વધુ કપડાંનું વિતરણ કોઈપણ જાતનાં શોરબકોર વિના કરલું. એ સાતમ-આઠ મે અન ઘરોમાં ખુશ નો જગમગા જોયલો. એ જગમગા થ અમારા ચહરા પણ ઝળક ઊઠેલા. સાધુતાન પામલા દરિયાદિલ ભ મજીદાદાન સ ાપરાયણતા વંદન. નોંધ: અમ બો ાદમાં વિદ્યાથીઓન સ્પર્ત્મ પરીક્ષા ઓન નિઃશુલ્ તૈયાર કરાવતા હતા, એ વાત ભ મજીદાદાએ જાણ ક તરત, સાંજ કલાસ ઉપર આવ ન લાયબ્રેર માે પુસ્તો વસાવવા અમન એ રૂ. ૨૫,૦૦૦/- આપ ગયા હતા. એ વખત તૈયાર માે આવતા ૮૫% વિદ્યાથીઓ આજ સરકાર નોકર કર રહ્ય છે. (લખક ગુજરાત સરકારના સનદ અધિકાર અન સાહિત્ સર્ક છે) પ્રતિભાવઃ
[email protected] મનના અશુભ પરિણામોને શુભ કરવા એ આપણા હાથની વાત છે લોહ તણ સાંકળના બંધના બંધાતું, લાગણ ઓના કાચા દોર જીવનભર જકડાતું, ઓહ મન તુજ નથ સમજાતું, ધગધગત મધ્યહન માલ, સાંજ પડે અકળાતું, ક સાથ રીત કર અન પુષ્પોથ શરમાતું, ઓહ મન તુજ નથ સમજાતું, અગમનિગમના ભદ ઉકલ , જાણ મે કઈ વાતો, ઓહ મન માર બુદ્ધિના સમ, તુજ નથ સમજાતું. નવ પોત પણ વાતાવરણ અન પરિસ્થિતમાં પરિવર્ન લાવ શક છે. સમસ્ વિશ્વ પરિવર્ન શ લ છે. બદલાતું ઋતુચક્ર આપણન અનુભવમાં આવ છે. ઉનાળાનો પરસ ાના રલા ઉતરાવતો તાપ શરૂ થશ અન ઠંડ ના ચમકારા બતાવતો શિયાળો શરૂ થશ. પરંતુ આ પરિવર્ન સહજ કુદરત છે. પરંતુ માનવ પોત પણ વાતાવરણ અન પરિસ્થિતમાં પરિવર્ન લાવ શક છે. કડકડત ઠંડ માં હો મશ ન મૂક આપણ ગરમ ઉત્ન્ કર શક એ છ એ. ઠંડા પરમાણુઓન ગરમ પરમાણુમાં રૂપાંતર કર એ છ એ. ભયંકર તાપ લાગતો હોય ત્યર એરકન્ડશન મશ ન દ્વરા આપણ ગરમ પરમાણુન ઠંડા-શ તલ પરમાણુમાં ફરવ હાશકારો લઈએ છ એ. સાંજ અસ્ પામતો સૂર્ સંધ્યના રંગન ખ લવતો જાય છે, પણ ઘડ બ ઘડ માં એ સુનહર સંધ્ય અંધકારમાં પરિણમ છે. પરંતુ આપણ લાઈ ના સહાર એ અંધકારના પરમાણુઓન દૂર કર ત્યા પ્રકાશના પરમાણુઓન ઝળહળા કર એ છ એ. જો આપણ ઠંડ -ગરમ -અંધરકારના પરમાણુઓન બદલ શક એ છ એ તો મન પણ પરિણામશ લ છે, પ્રયત્થ આપણ તન પણ બદલ શક એ છ એ. મનના અશુભ પરિણામોન શુભ કરવા એ પણ આપણા હાથન વાત છે. અન મનના અશુધ્ પરિણામોન શુધ્ કરવા એ પણ આપણા હાથન વાત છે. મનના વિચારો જલ્દીથ પલ ાવવા મુશ્કેલ છે. મનનું નિયંત્ણ કરવું દુષ્કર છે. પરંતુ મન જ લું જલ્દી બદલાય છે, એ લ ઝડપથ આપણ બહારના વાતાવરણન બદલ શકતા નથ , ક લ વખત તો નિમિત્ત મળતાં મન એ લું ઝડપથ બદલાય છે અન ક્રિયા થાય છે ક, આપણન એ વિષયનું ભાન પણ રહતુ નથ . આખ પ્રક્રિયા થઈ ગયા પછ જ સમજમાં આવ છે ક શું બન ગયું? દૃષ્ટાંત રૂપ સમજો ક, તમ કોઈ થિય રમાં આજ પહલ જ વાર ર લ ઝ થત ફિલ્ જોવા તમ ગયા. ઘણા બધા મહાનુભાવો આજ સેિબ્રિટી ગણાત વ્ક્ત પણ એ શોમાં સામ લ થયલ છે. તમ ખૂબ જ શાંતિપૂર્ક એ ફિલ્ જોઈ રહ્ય હો અન ત્યા અચાનક જાહરાત કરાય સિનમામાં બોમ્ મુકાયો છે તો શું થાય? ફિલ્ના દ્રશ્માં આનંદ તરબોળ તમારૂ મન એવું પલટી જશ ક તમ થિય રમાંથ દોડ મુક ન કેી ર ત બધાન ધક્ક માર સહુન પહલા બહાર ન ળ ગયા એનું તમન પણ આશ્ચર્ થશ. અશુભ મનન શુભ બનાવવા વાતાવરણનું સર્ન કરો, કારણ ક, મન પર નિમિત્તોન ખૂબ ખૂબ અસર થાય છે. તમ જ બનવા ઈચ્તા હો એના વાતાવરણ વચ્ચે જઈન વસો, એવ વ્ક્તનો સંગ કરો, એ જ વિષયન હાંસલ કરો ચિંતન કરો, મનન કરો. (લ ખકા જૈન પ્રાકૃત (આગમ)માં ડોક્ટર છે અન જૈન સાહિત્ના અભ્યસુ છે.) પ્રતિભાવઃ
[email protected] મા ડો. વૈશાલી શાહ મનના વિચારો જલ્દથી પલટાવવા મુશ્કેલ છે. મનનું નિયંત્રણ કરવું દુષ્ક છે. પરંતુ મન જેટલું જલ્દ બદલાય છે, એટલી ઝડપથી આપણે બહારના વાતાવરણને બદલી શકતા નથી, કટલીક વખત તો નિમિત્ત મળતાં મન એટલું ઝડપથી બદલાય છે અને કરિયા થાય છે ક, આપણને એ વિષયનું ભાન પણ રહેતુ નથી. આખી પ્રકરિયા થઈ ગયા પછી જ સમજમાં આવે છે ક શું બની ગયું?