Gujarat Times
વિશાખાપટ્ટનમ: ઇન્ડિયન નેવીની શક્તિમાં મોટો વધારો થયો છે. મંગળવારે INS હિમગિરિ અને INS ઉદયગિરિને નેવીમાં સામેલ કરવામાં આવ્ય. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અધ્ક્ષ ામાં એક સમારોહમાં બંને જહાજોને નેવીમાં સામેલ કરવામાં આવ્ય. INS હિમગિરિ અને INS ઉદયગિરિ સ્ટલ્ ફરિગેટ્ છે, સ્દેશી રીે બનવાવવામાં આવ્ય છે. સંરક્ષણ ઉત્પદનમાં આત્મનર્ર ાના અભિયાન હેઠળ બંને જહાજો બનાવવા માટે 75 ટકાથી વધુ સ્દેશી સામગ્રનો ઉપયોગ કરવામાં આવી છે. INS ઉદયગિરીનું બાંધકામ મુંબઈના મઝગાવ ોક શિપબિલ્ડર્ લિમિટે દ્વરા કરવામાં આવ્યુ છે, જ્યરે INS હિમગિરી કોલકા ાના ગા્ ન રીચ શિપબિલ્ડર્ એન્ડ એન્જિનયર્ દ્વરા બનાવવામાં આવ્યુ છે. બંને ફરિગેટ્ ઇન્ડિયન નેવીના વોરશીપ ઝાઇન બ્યરો દ્વરા ઝાઇન કરવામાં આવ્ય છે. મહત્ની વા એ છે કે ઉદયગિરી WDB દ્વરા ઝાઇન કરાયેલ 100મું જહાજ છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ઉદયગિરી અને હિમગિરી પ્રોજેક્ 17 (શિવાલિક) ક્લસ ફરિગેટ્ છે. આ બંને જહાજોમાં ઝાઇન, સ્ટલ્, હથિયાર અને સેન્ર સિસ્મ અે ટ કરવામાં આવી છે. બંને ફરિગેટ્નું નામ અગાઉના INS ઉદયગિરી (F35) અને INS હિમગિરી (F34)ના નામ પરથી રાખવામાં આવ્યુ છે, જેને ાજે રમાં નિવૃત્ત કરવામાં આવ્ય ાં. બંને જહાજોએ 30 વર્થી વધુ સમય સુધી રાષ્ટ્રની સેવા કરી કરી ી. હવે બંને નવા જહાજો વરષો સુધો ભાર નું રક્ષણ કરવા ૈયાર છે. ભાર ીય નૌકાદળે માટે આજનો એટલે કે 26 ઓગસ્ 2025નો દિવસ ખરેખર ઇ ાસમાં સુવર્ અક્ષરે નોંધાશે કેમ કે વિશાખાપટ્ટનમમાં આવેલા નૌકાદળ બેઝ ખાે ભાર ની નૌકાદળ શક્તિમાં બે નવી પાંખો INS ઉદયગિરી અને INS હિમગિરી ઉમેરાઈ છે. ત્યરે નવી મળ ી માહિ ી મુજબ ભાર ીય નૌકાદળ હવે દુશ્નો માટે એક નવી યોજના બનાવી રહ્ય છે. ઓપરેશન સિંદૂરની ભવ્ સફળ ા પછી ભાર ીય સેનાએ સ ેની શક્તિમાં વધારો કરવાની યોજના બનાવી છે. આ યોજના અં ભાર ીય સેના ેની યુદ્ધ ૈયારીઓને નવા સ્તરે લઈ જઈ રહી છે. ભાર ીય નૌકાદળ ેની નવી ૈયારી મુજબ આગામી વર્ 2030 સુધી એકસાથે 300 બ્રહ્મસ મિસાઇલો છો ી શકે એવી ક્ષમ ા વિકસાવવાની યોજના પર કામ કરી રહ્ય છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારે વિશ્વને બ્રહ્મસ મિસાઇલનો જે પરચો દેખાડ્ય એ બાદ આખું વિશ્વ બ્રહ્મસ મિસાઇલથી પ્રભા થયું છે. આજે ભાર ીય નૌકાદળમાં બે નવી પાંખો એટલે આધુનિક સ્ટલ્ ફરિગેટ્ INS ઉદયગિરી અને INS હિમગિરી જે ભાર ીય નૌકાદળમાં સત્તાવાર રીે સામેલ કરવામાં આવ્ય છે. આ પ્રથમ વખ છે જ્યરે બે અલગ અલગ શિપયા્ માં બનેલા બે યુદ્ધજહાજો એકસાથે નૌકાદળમાં સામેલ કરવામાં આવ્ય છે આ બંને જહાજો સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મસથી સુસજ્જ કરવામાં આવ્ય છે. આ નવા સામેલ યુદ્ધ જહાજો સાથે, ભાર ીય નૌકાદળ પાસે હવે કુલ 14 ગાઇે મિસાઇલ સ્ટલ્ ફરિગેટ્ છે. દરેક ફરિગેટમાં 8 વર્ટિકલ લોન્ બ્રહ્મસ એન્ટ-શિપ મિસાઇલ લોન્ચર્ છે, જે ભાર ીય સેનામાં બ્રહ્મસની અભૂૂ ર્ સફળ ા દર્શાવે છે. ભાર ીય સેનામાં બ્રહ્મસની અભૂૂ ર્ સફળ ાએ આત્મનર્ર ભાર નું એક ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. ભાર ીય નૌકાદાળમાં લવાર વર્ના યુદ્ધ જહાજો 2003માં ભાર ીય નૌકાદળનો ભાગ બન્ય ા અને હાલમાં એમાંથી 6 જહાજો સેવામાં છે. આમાંથી 4 બ્રહ્મસ મિસાઇલોથી સજ્જ છે જ્યરે બાકીના 2 પર કામ ચાલી રહ્ય છે. આવનારા સમયમાં ભાર ીય નૌકાદળ પાસે કુલ 20 ગાઇે મિસાઇલ સ્ટલ્ ફરિગેટ્ હશે, જેમાં 7 નીલગિરી વર્, 3 શિવાલિક વર્ અને 10 લવાર વર્ના જહાજોનો સમાવેશ થશે. ભારતની નૌકાદળ શક્તમાં બે નવી પાંખો ઉદયગિરી અને હિમગિરી જહાજોનો ઉમેરો નેશનલ 10 સપ્ટેમ્બર 5, 2025 (August 30 - September 5, 2025) નવી દિલ્હીઃ સંસદ અને વિધાનસભાઓ દલીલો અને ચર્ચાના સ્થન છે, પરંુ સંકુ રાજકીય લાભ માટે વિપક્ષના નામે ગૃહને એક પછી એક સત્ર ચલાવવા ન દેવા એ યોગ્ નથી, એમ કેનદ્રય ગૃહ પ્રધાન અ શાહે જણાવ્યુ ું. અ શાહે આ ટિપ્ણી ઓલ ઇન્ડિયા સ્પકર્ કોન્રન્ને સંબો કર ી વખે કરી ી. સંસદનું ચોમાસુ સત્ર ત્રણ દિવસ પહેલા પૂર્ થયું ું અને વિપક્ષના વિરોધને કારણે વારંવાર વિક્ષેપો અને સ્થગિત રહેવાને કારણે ખૂબ જ ઓછું કામકાજ થયું ું. ગૃહ પ્રધાને એમ પણ કહ્ય કે જ્યરે સંસદમાં મ દલીલ કે ચર્ચા થાય છે ત્યરે રાષ્ટ્ર નિર્માણમાં ગૃહના યોગદાન પર અસર ે છે. લોકશાહીમાં ચર્ચા થવી જ જોઇએ. પરંુ કોઇના સંકુ રાજકીય લાભ માટે વિપક્ષના નામે ગૃહને કામ કરવા ન દેવું યોગ્ નથી.ે મણે જણાવ્યુ કે વિપક્ષે હંમેશાં સંયમ રાખવો જોઇએ. પરંુ જો વિપક્ષના નામે ગૃહને રોજબરોજ અથવા સત્ર-દર-સત્ર ચલાવવા દેવામાં ન આવે ો ે યોગ્ નથી. દેશે ેના વિશે વિચારવું શે. લોકોએ ે ના વિશે વિચારવું શે અને ચૂંટાયેલા પ્ર ઓએ ે ના વિશે વિચારવું શે. અ શાહે જણાવ્યુ કે બધી ચર્ચાઓનો કોઇને કોઇ અર્ હોવો જોઇએ અને દરેક વ્ય્તિએ અધ્ક્ષ પદની ગરિમા અને સન્મન વધારવાની દિશામાં કામ કરવું જોઇએ. ેમણે કહ્ય કે આપણે લોકોના મુદ્દઓ ઉઠાવવા માટે એક પૂર્ગ્રરહિ પ્લટફોર્ પૂરું પા વા માટે કામ કરવું જોઇએ. શાસક અને વિપક્ષ બંને પક્ષો રફથી દલીલો વાજબી હોવી જોઇએ. આપણે ગૃહનું કાર્ સંબં ગૃહના નિયમો અને વિનિયમો અનુસાર થાય ે ની ખા રી કરવી શે. (ગુજરા ટાઈમ્ સંકલન) ‘રાજકીય લાભ’ માટે ગૃહને ચાલવા ન દેવું યોગ્ નથીઃ ગૃહ મંત્ર અમિત શાહ નવી દિલ્હીઃ ‘ગગનયાન’ મિશન આત્મનર્ર ભાર ની યાત્રામાં એક નવા અધ્યયનું પ્ર ીક છે અને અવકાશયાત્રી શુભાંશુ શુક્લ અને અન્ ત્રણ પસંદ કરાયેલા અવકાશયાત્રીઓ દેશના રત્ન અને રાષ્ટ્રીય આકાંક્ષાઓના પ્રણે ાઓ છે, એમ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યુ ું. ભાર ીય વાયુસેના દ્વરા આયો એક કાર્ક્મમાં રાજનાથ સિંહે ચાર અવકાશયાત્રીઓનું સન્મન કર્ુ ું . આ સમારોહનું આયોજન એક્સઓમ ૪ મિશનની સફળ ા બાદ કરવામાં આવ્યુ છે. જેમાં શુક્લ ટીમના સભ્ય ા અને ેમણે ભાર નું પ્ર ત્ કર્ુ ું સિંહે વધુમાં જણાવ્યુ કે આપણે અવકાશને માત્ર સંશોધનના ક્ષેત્ર રીકે જ નહીં પરંુ આવ ીકાલના અં ત્ર, સુરક્ષા, ઊર્જા અને માનવ ાના ભવિષ્ય રીકે જોઇએ છીએ. ભાર પૃથ્વની સપાટીથી આગળ અવકાશની નવી સીમાઓ રફ સ આગળ વધી રહ્ય છે. સંરક્ષણ પ્રધાને જણાવ્યુ કે આપણે ચંદ્થી લઇને મંગળ સુધી આપણી હાજરી નોંધાવી છે અને આજે દેશ ગગનયાન જેવા મિશન માટે સંપૂર્પણે ૈયાર છે. ેમણે આ સિદ્ધિને માત્ર એક ટેક્નલોજીકલ માઇલસ્ટન જ નહીં પરંુ આત્મનર્ર ભાર નો એક નવો અધ્યય ગણાવ્ય ો. જ્યરે આપણે વિશ્વની અગ્ણી અવકાશ શક્તિઓ વચ્ચ ગર્થી ઊભા છીએ. સિંહે ભારપૂર્ક જણાવ્યુ કે ભાર નો અવકાશ કાર્ક્મ માત્ર પ્રયોગશાળાઓ અને પ્રક્ષેપણ યાનો પૂર ો જ મર્યાદ નથી, પરંુ આપણી રાષ્ટ્રીય આકાંક્ષાઓ અને વૈશ્વિક દ્રષ્ટકોણનું પ્રં બ છે. ેમણે કહ્ય કે ચંદ્યાનથી લઇને મંગળયાન સુધી આપણે દર્શાવ્યુ છે કે મ સંસાધનો હોવા છ ાં અમર્ ઇચ્છશક્તિ સૌથી કારજનક લક્ષ્ને નોંધપાત્ર સિદ્ધિઓમાં પરિવ કરી શકે છે. (ગુજરા ટાઈમ્ સંકલન) ‘ગગનયાન’ મિશન આત્મનિ્ર ભારતની યાત્રમાં એક નવા અધ્યયનું પ્રતીકઃ રાજનાથ સિંહ મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના મહાન બેટ્સમેન પૈકીના એક અને દીવાલ ગણાતા ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટની તમામ ફોરમેટમાંથી ં ન્યાસની ઘોષણા કરી છે. 37 વરષીય પૂજારા ભારત તરફથી આખરી ટેસ્ મેચ જૂન 2023માં ઓસટ્રેલિયા રુદ્ધ ડબલ્યટી ી ફાઇનલ રૂપે રમ્ય હતો. પૂજારાના ંન્યાસ ાથે ભારતીય ક્રિકેટના એક યુગનો અંત આવ્ય છે. રાહુલ દ્ર ડ પછી ચેતેશ્વર પૂજારા એવો ભારતીય બેટધર હતો, જે ટેસ્ ક્રિકેટનો ટેક કલી પરફેક્ ગણાતો હતો. પૂજારાના ટીમ બહાર થયા પછી આજે પણ ટીમ ઇન્ડયાની ત્રજા ક્મના બેટરની શોધ પૂરી થઇ નથી. પૂજારાની વૃત્તિ પર બી ી ીઆઇ, આઇ ી ી અને એ ીએ દ્વરા શુભકામના આપવામાં આવી છે. દેશ- દેશના પૂર્ ક્રિકેટરોએ ચેતેશ્વર પૂજારાની શાનદાર કારકિર્દને રદાવી છે. ચેતેશ્વર પૂજારાએ ઓક્ટબર- 2010માં ઇન્રનેશનલ કારકિર્દની શરૂઆત કરી હતી. તેણે 10પ ટેસ્ અને પાંચ વન-ડે મેચ રમી છે. લાલ દડાના ક્રિકેટનો તે ભારતનો ટેક કલી રીતે બહુ ારો બેટર ગણાતો. તેનામાં ક્રિઝ પર ટકી રહી મેરેથોન ઇનિં ગ્સ રમવાની ગજબની આવડત હતી. પૂજારાએ 10પ ટેસ્ મેચમાં 19 દીથી 43.60ની રેરાશથી કુલ 719પ રન બનાવ્ય હતા. આ દર યાન તેણે 16217 દડાનો માનો કરયો હતો. તેના ખાતામાં 3પ અ દી પણ છે. ટેસ્માં શ્રષ્ઠ સ્કર અણનમ 206 રન છે. ટેસ્ ક્રિકેટમાં ભારત તરફથી ૌથી વધુ રન કરનારા બેટધરોની ૂમાં પૂજારા આ મા નંબર પર છે. તેના નામે પ્રથમ શ્રણી ક્રિકેટમાં 21301 રન છે. પૂજારા હાલ કોમેન્ટટર તરીકે કાર્રત છે. (ગુજરા ટાઈમ્ સંકલન) નવી દિલ્હ: ભાર અને અમેરિકા વચ્ચ પ્રસ ફ્ર એગ્રમેન્ પરની વા ચી હાલમાં અટકેલી છે. આ દરમિયાન, અમેરિકન પ્રમુખ ોનાલ્ડ ટ્રમ્ દ્વરા લાદવામાં આવેલો 25 ટકા વધારાનો ટેરિફ અમલમાં આવ્ય છે, જેના પછી ભાર પર કુલ 50 ટકા ટેરિફ લાગુ થયો. આ બધા વચ્ચ, પૂર્ વિદેશ સચિવ અને રાજ્સભા સાંસદ હર્વર્ન શ્ૃગલાએ આશા વ્યક્ કરી છે કે બંને દેશો વચ્ચ જલદી જ ફ્ર એગ્રમેન્ થશે, જેનાથી ટ્રમ્ની સં ભાર યાત્રા વધુ મજબૂ બનશે. હર્વર્ન શ્ૃગલાએ જણાવ્યુ કે, 'આશા છે કે ભાર અને અમેરિકા પરસ્ર હિ ોને ધ્યનમાં રાખીને જલ્દ જ એક સં ોષજનક અને પરસ્ર લાભદાયક એફટીએને અં મ સ્રૂપ આપશે. આનાથી બંને દેશોના સંબંધો વધુ મજબૂ થશે અને ોનાલ્ડ ટ્રમ્ની ભાર યાત્રા સફળ રહેશે.' ગ્લબલ રિસર્ ઈનિશિયેટિવ મુજબ, આ પગલાની અસર ભાર થી અમેરિકા જ ા $ 60.2 બિલિયનના નિકાસ પર શે. ખાસ કરીને ટેક્ટાઈલ્, જેમ્-જ્વલરી, શ્મ્, કારપેટ્ અને ફર્નિચર જેવા શમ-આધાર ક્ષેત્રોમાં નિકાસ 70 ટકા સુધી ઘટી શકે છે. આની સીધી અસર લાખો કામદારો પર થશે. હર્વર્ન શ્ૃગલાએ કહ્ય કે, 'આપણે આ ટેરિફની અસરને ઓછી કરવાના ઉપાયો શોધી રહ્ છીએ. ભાર પાસે ઓસ્ટ્રેલયા, યુએઈ અને યુકે સાથે પહેલાથી જ ફ્ર એગ્રમેન્ટ છે અને યુરોપિયન યુનિયન સાથેનો કરાર પણ જલ્દ પૂર્ થવાની આશા છે. આનાથી ભાર પો ાના નિકાસને વૈકલ્પક બજારો રફ વાળી શકશે. (ગુજરા ટાઈમ્ સંકલન) ભારતીય કરિકેટર ચૈતેશ્વર પૂજારાએ સંન્યા લીધો ભારત-અમેરિકા વચ્ચ ટૂંક સમયમાં થશે ફ્ર ટ્રડ એગ્રમેન્ટ પૂર્ વિદેશ સચિવ હર્વર્ન શ્ૃંલા
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=