Gujarat Times
સપ્તક સપ્તરંગી એટલે ગુજરા ી ખ્યાતનામ લેખકોથી ઓપ ો સત્તવશીલ અને સંસ્કરી વાચનથાળ Magazine Section Gujarat Times September 5, 2025 દાચ કરોડો-અબજો ખરચીને નવું દેરાસર તો બનાવી શકાશે, પણ પ્રચીન તીર્થોમાં સદીઓ ી સચવાયેલા પરમાણુઓ ક્યાંથી લાવશો? જેમ જૈન ધર્નું રાણકપુરજીનું બાંધકામ વર્ષોના વર્ષો સુધી ચાલેલ. પૂરી પેઢી બદલાઈ ગયેલ પાયા ી શિખર સુધી પહોંચવામાં, ત્યરે આવું ભવ્ દેરાસર આપણને મળ્યુ. તેમ ફ્રન્નું પ્ખ્યત ચર્ કેે ડ્રલ નોત્ર ડેમ, આ ચર્ પણ ઈ.સ. ૧૧૬૦માં શરૂ કરાયું હતું અને અહો આશ્ચર્મ્! પૂરી એક સદી સુધી તેનું કામકાજ ચાલ્યુ. પોતાના આરાધ્ દેવ ઈસુનું ઘર બનાવતાં ત્યરે સો વર્ લાગેલ ફ્રન્ની જનતાને. તો તે કેટલું ભવ્ બન્યુ હશે! અને લોકોની કેટલી શ્રદ્ધ આટલી સદીઓમાં ત્યા ગાઢ બની હશે તે કહેવાની જરૂર ખરી? ોડા સમય પહેલાં એ વિશ્વ વિખ્યત સ્મરકમાં અચાનક આગ લાગી અને એ ભવ્ ઇમારતની અંદરનો ભાગ બળીને ખાખ ઈ ગયો. માળખું જેમનું તેમ રહ્ય પણ અંદરની સઘળી કલાકૃતિ, પેઇન્ટિંગ્, પૌરાણિક વસ્તઓ બધું જ બળીને રાખ. વિશ્વમાં સૌ ી વધુ એવા ખરિસ્ત સંપ્દાયના શ્રદ્ધળુઓમાં સોપો પડી ગયો. માનીતા ચર્ના આવા જર્રિત ફોટા જોઈને પણ કેટલાંયની આંખમાં ી આંસુ નીકળી ગયાં. પણ પછી શું યું? જ્યરે આ દુઃખદ ઘટનાના સમાચાર દુનિયામાં ફેલાયા ત્યરે ૪૮ કલાકમાં દુનિયાભર ી ચર્ ફરી ી બાંધવા ૭૮૦૦ કરોડ રૂપિયા ભેગા ઈ ગયા. બે દિવસની અંદર જ ફ્રન્ના વડાપ્ધાને ‘નોત્ર ડેમ ચર્’ ફરી ી સરસ રીતે બંધાય એના માટે, આંતરરાષ્ટ્રય આર્કિટેકચર સ્પર્ની જાહેરાત કરી દીધી. જે ી દુનિયાભરનાં ભેજાઓમાંની જે ડિઝાઇન પૌરાણિક સ્પર્ જીવંત રાખે તેની પાસે કામ કરાવાય. બે દિવસની અંદર જ ત્યાના મુખ્ બિશપે જાહેરાત કરી કે, આ ઐતિહાસિક ચર્ને ૫ ી ૬વર્ માટે બંધ કરવામાં આવે છે! કેમ કે તો જ કામ શાંત ી ઈ શકે અને ઝડપ ી ચર્ને તેના મૂળ સ્રૂપે પાછુ લાવી શકાય. અનેક કંપનીઓએ તે કાર્માં વાપરવા સ્ટલ-લાકડુ આદિ એમ જ આપવાની જાહેરાત કરી દીધી. અનેક કલાકારોએ સંગીતના શો કરીને તેનું ફંડ ચર્માં દાન આપવાની જાહેરાત પણ કરી. ગિરિરાજ, સમ્મત શિખરજી, કુંભારીયાજી, તારંગાજી, રાણકપુરજી, રાતા મહાવીર, ગરવો ગિરનાર, ઈડર, પોશીનાજી, આબુ દેલવાડા, અચલગઢ, પાટણ, ખંભાત, અમદાવાદની પોળો, શંખેશ્વર, ઉના, અજાહરા. કદાચ યાદ પણ ના રાખી શકાય એટલાં બધાં ઊર્ ી ભરપૂર તીર્થો પ્ભુની પરંપરાએ આપણને આપ્યા છે. શી ઓરા હોય છે પ્રચીન તીર્થોની! ત્યાના પરમાણુઓ સાધકને સહજ જ ઊંચકી લે છે. શાંત વાતાવરણ, કુદરતનું સલૂણું સાંનિધ્, સ્ચ્ હવામાન, પર્ત નદી કે જંગલનું સાંનિધ્, ભીડ ી દૂર અને સ્વસ્થત પ્રચીન પરમાત્મની અત્યત હૃદયંગમ નિશ્રા. અદ્્ભુત. આવા પ્યરા પ્યરા ભગવાન મળતાં કોઈ પણ ભક્ને તો ઓચ્વ જ ઈ જાય! ગિરનારની રાત્રને માણનાર એક આરાધક કહે. તમે અગર અહીંની રાત્ર ન ી માણી તો કાંઈ ન ી જોયું જીવનમાં! દેલવાડાનાં દેરાંમાં ઘૂમનાર એક ભક્ત કહેલું, અહીંના જેવી ભક્ત જીવનમાં ક્યરેય ન ી ઈ! તારંગાજીમાં ોડા દિવસ એકાંત સેવનાર સાધક હજી પણ આટલા મહિને શ્રી અજિતના દાદાની મોહિનીમાં ી બહાર ન ી આવ્ય! આ બધો પ્તાપ છે પ્ભુનો! ત્યાની ઊર્જાનો! ત્યાના વાતાવરણનો! ત્યાની કુદરતનો અને આ વારસો આપણા સુધી હેમખેમ લાવનાર અનેક મહાપુરૂ ોનો! ગુરૂ ભગવંત વારે વારે કહેતા હોય છે : કદાચ કરોડો- અબજો ખરચીને નવું દેરાસર તો બનાવી શકાશે. પણ પ્રચીન તીર્થોમાં સદીઓ ી સચવાયેલા પરમાણુઓ ક્યાંથી લાવશો? વર્ષો સુધી જે સાધનાના ભાવો ઘૂંટાયેલા છે તે ક્યા મળશે? અનેક ભક્ત, સાધકો, સદ્્ગુરૂઓ ી ચાર્ યેલ તે ભૂમિનું વાતાવરણ ક્યાંથી પેદા કરશો? આપણો વારસો, આપણી પરંપરા, આપણી સાધના ભૂમિ. તે પ્ત્યનો પ્રમ... તેનું મહત્ત... તેના પ્ત્ય પોતીકાપણું... કેટલું? પ્રચીન વારસો અદ્્ભુત હોય છે. ઐતિહાસિક જગ્ય, વસ્ત, સ્મરક આદિનું મૂલ્ આંકી જ ના શકાય. અમૂલ્ છે તે. પણ તેની સાચવણી? પ્રચીન વારસા પ્ત્ય પ્રમ કેટલો હશે ત્યરે મધુરભા ી પૂજ્પાદ પ્દ્યમ્સૂરિજીએ ‘યશોજીવન પ્વચનમાળા’ પુસ્કમાં લખવું પડ્ય : “ઐતિહાસિક વસ્ત તો શ્રીસંઘે અવશ્ સાચવવી જોઈએ. પણ ખેદ સાે કહેવું પડે છે કે આવી બાબતોમાં આપણે ઘણા પછાત છીએ.” ખરેખર આ વાત ત્યરે જ સમજાશે, જ્યરે તે થ યરી ી જ નહિ, પ્રક્ટકલી સમજવામાં આવે. ક્યરેક કો’ક ગમતાં પ્રચીન તીર્થોમાં વિના કારણ જવું અને એકાદ મહિનો બસ એમ જ ગાળવો. નિર્દોષપણે પ્ભુની આજ્ઞ સરળતા ી પળાય આવી જગ્યએ. તે વખતે જે ભાવોમાં ી પસાર વાનું ાય, જે સ્પદનો અનુભવાય તેને ખુદ જાણો. ત્યરે જ ખ્યલ આવશે કે શું છે આપણી પાસે! કેટલીક વાર તો વર્ષો ી ઊકલી ન હોય તેવી અનેક ગૂંચવણો અહીં સહજ ઊકલી જાય છે. ભીતરની અંદર જે નિજાનંદ પ્ગટે છે પૂર્પુરૂ ોની સાધનાના પ્તાપે તે અવર્નીય છે. વ્યક્ સહજ રીતે જ ભક્ત અને સાધનાની ધારામાં વહે છે. આ પ્રચીન પરંપરા-વારસો-તીર્થો-ઓરા આપવા બદલ આપણે તે સૌના ખૂબ ઋણી છીએ. આનંદ સૂત્ : જે પ્ભુએ આપણને અનંત ભવ સાચવ્ય... એ પ્ભુના ધામની સેવા એક ભવ તો કરશું ને? [આનંદયાત્ર-પ્રમાંશ માં ી સાભાર] (લેિખકા જૈન પ્રકૃત (આગમ)માં ડોક્રેટ છે.) પ્રતિભાવઃ
[email protected] ક ડો. વૈશાલી શાહ
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=