Gujarat Times

સપ્ટેમ્બર 5, 2025 (August 30 - September 5, 2025) S12 ચિંતન ગમે ત્યાંથી સ્પર્શો, ના હોય ક્યાંય અહમના ખ ચા બસ એ જ સબધો સાચા. - મુકે જોષી કો ઈએ સરસ વાત કરી છે કે, ‘જ્યરે કોઈના સાંભળે ત્યરે એ દોસ્ તું મને સાંભરે...’ જીવન એટલે સંબંધોનું મજાનું ઉપવન. પરંતુ એવા સંબંધો પણ ન હોવા જોઈએ કે જેનો ભાર લાગે. જીવનમાં ભારરૂપ સંબંધોનું જંગલ પણ ન હોવું જોઈએ. સંબંધો બાંધવા, ઉછેરવા અને એને સાચવવાની આવડત ખૂબ મહત્ની છે. જોકે અને આવડત કરતા કળા કહેવું વધારે યોગ્ રહે. આવી કલા વિકસાવવામાં આનંદ કરાય પરંતુ એમાં ગુચવાઈ ન જવાય. ગમે તેવી મુશ્કલી કે આપતતિઓમાં પણ વ્ક્ત બે પાંચ સાચા અને સારા સંબંધોના સથવારે જ ટકી જતો હોય છે. પ્રત્યક સંબંધોનું સ્રૂપ અલગ હોય છે. કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાંક સંબંધો માત્ર શબ્દના હોય છે. દરેક સંબંધોની જુદી જુદી સીમા હોય છે. સંબંધની પરિભાષાને અંકિત કરતી બે મઝાની પંક્ત યાદ આવી ગઇ, ‘છે બધા સંબંધો ભરતીને લીધે, ઓટ આવી કે તરત આઘા કિનારા થઈ ગયા.’ આજકાલ તો સંબંધોમાં સરળતા અને તરલતાનું સ્થન ઝનૂને લઈ લીધું હોય એમ લાગે છે. તારા ઝનૂન કરતાં મારું ઝનૂન વધુ તાકાતવાળંુ અને અર્સભર છે એમ સૌ કોઈ માને છે. આવા વિચારોના પરિણામે જ સંબંધો સાચવવા કરતા છૂટતા વધુ હોય છે. જેટલી ઝડપથી સંબંધ બંધાતા હોય છે એના કરતા વધુ તીવ્રતાથી એ તુટતા પણ હોય છે. સંબંધમાં પડતી તિરાડ પાછળ ત્રણ દુર્ભાગ્પૂર્ હકીકતો જોવા મળતી હોય છે. પહેલું તો ‘મને શું?’ અને ‘મારું શું?‘ની સ્વાથીપણાની ભાવના સંબંધોમાં બહુ મોટી ખટાશ ઊભી કરે છે. બીજું ‘મને જ મહત્ મળે. બીજા કોઈની હું શા માટે દરકાર કરું?’ની સ્કેનદ્રિત ભાવના સંબંધોમાં ખારાશ લાવે છે અને છેલ્લુ સ્તંત્રતાના ઓઠા હેઠળ પાંગરથી સ્ચ્છદતા નાના-મોટાના આદરને સમાપ્ કરવાની ભાવના સારા સંબંધોનો સૌથી મોટો શત્રુ બની જતો હોય છે. ચિંતક અને કવિ સુરેશ દલાલે સંબંધોના સંદર્માં લખ્યુ છે કે, સંબંધો તો સાચના હોવા જોઈએ કાચના નહીં. દુર્ભાગ્પૂર્ હકીકત તો એ છે કે, આજે સંબંધો કાચના બની ગયા છે, એ તૂટતા વાર નથી લાગતી. કોઈપણ સંબંધ આત્સન્માનથી મોટો ક્યરેય ન હોઈ શકે. જે સંબંધ વ્ક્તનું આત્સન્માન ન જાળવી શકે એવો સંબંધ જ શા કામનો? આખરે તમામ વ્ક્તના જીવનનું બળ અને અર્ એનું આત્સન્માન હોય છે. રાજનીતિથી માંડીને સામાજિક કે વ્ક્તગત પ્રત્યક સંબંધોમાં આત્સન્માન હંમેશા કેન્દ્ સ્થને જ હોય છે. જ્યરે કોઈ સંબંધમાં મિત્ર કે સાથી એમ કહે કે, ‘તું નિર્માલ્ છે, શક્તિહન છે. અરે, તું તો કાયર છે...’ ત્યરે એ આત્સન્માન પર મારેલો મરણતોલ ફટકો છે. આ પ્રકારની વાતથી નિ:સંદેહપણે સંબંધનો મૃત્ય ઘંટ વાગી જતો હોય છે. સંબંધમાં પ્રેમ અને આદર બંને હોવા જોઈએ. પરંતુ એ વાત એટલી જ સાચી છે કે, જ્યા પ્રેમ હોય ત્યા મોટાભાગે આદર, માન, સત્કર અને સ્વકારના ચાર તત્વ અવશ્ હોય જ. કોઈપણ સંબંધમાં નાની મોટી તકરાર અને સંઘર્ હોય એ અત્યત સામાન્ય અને સમજી શકાય એવી વાત છે. પરંતુ આ કોનફ્લિક અને જીભાજોડીનું પ્રમાણ સતત અને અવિરત ચાલતું જ રહે તો એવા સંબંધ માટે વ્ક્તએ એક ઠોસ અને દમદાર નિર્ય લેવો જરૂરી છે. જે સંબંધમાં સમતોલપણુ ન હોય અને માત્ર એક જ પક્ષનું હિત જાળવવાનો જ પ્રયાસ થતો હોય ત્યરે આ પ્રકારના સંબંધ સમાપ્ કરવામાં જ શાણપણ છે. સંબંધ તો હલકો ફૂલ હોવો જોઈએ. સંબંધથી શક્ત અને ઉર્જા પેદા થવી જોઈએ. સંબંધનો ભાર લાગે અને જે સંબંધમાં ભડકા થતા હોય એને શાંત કરી દેવામાં જ વ્ક્તની સાચી સમજ છે. એ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે, એક સાચો દોસ્ કે સાચો સાથી તમારી ખુશીમાં ખુશ થાય છે. એ તમારી પ્રત્યક વાતને સાચા હૃદયથી આવકારીને તમારી દરકાર કરે છે. એટલે જ સંબંધો સુવાસિત બનતા હોય છે. એક સારો અને સાચો સંબંધ વ્ક્તને અને એની આસપાસના લોકોના હૃદય, મન અને આત્મને ખુશીઓથી ભરી દે છે. જ્યરે એક ખોટો અને નિરર્ક સંબંધ વ્ક્ત અને એની આસપાસના લોકો અને પરિવારને તહસ નહસ કરતા વાર નથી લગાડતો. આવા સંબંધો બને એટલા વહેલા ત્જી દેવા જોઈએ. શક્ છે કે, આ પ્રકારનો નિર્ય સૌથી કપરો હોઈ શકે પરંતુ એ નિર્ય ભવિષ્માં સાચો અને સુખદાયી નિવડતો હોય છે. કયો સંબંધ સાચવવો અને કયો સંબંધ સમાપ્ કરવો એની સમજદારી જીવનને નવી દિશા આપી શકે છે. જીવનમાં નવા દ્વર ખોલી શકે છે. જૂઠાણાં અને ઠાલા શબ્દથી બંધાયેલા સંબંધોની પવિત્રતા સચવાતી નથી. ખોટા વચનોની પૃષ્ભૂમિ ઉપર બંધાયેલા સંબંધો આગળ જતા ધરાશાયી થઇ જતાં હોય છે. પરિણામ સ્રૂપે દુઃખદાયી સ્થિતનું નિર્માણ થાય છે. જેને ખરેખર તમને અને તમારા વિચારોને સમજવાની કોઈ પડી જ નથી, પોતાનો જ કક્ક હંમેશા ખરો કરવો છે એવા લોકો માટે જેટલા ઝડપથી તમારા હૃદયના દરવાજા બંધ થઈ જાય એમાં તમારું હિત સમાયેલું છે. એક અસ્સ્ સંબંધ તમારા ચહેરા ઉપર ક્યરેય વાસ્વિક આનંદ નથી લાવી શકતો. એટલા માટે જ ચાણક્ નીતિ આવા સંબંધો શક્ એટલા વહેલા સમાપ્ કરવાનો સૌથી કઠોર નિર્ય લેવાની સલાહ આપે છે. ( અનુસંધાન પાન નં. S15 પર) પુલક તરિવેદી સપ્રંગી જગતની જડ અને ચેતન દરેક વસ્ત કે પદાર્, વિજ્ઞનના કોઈને કોઈ ચોક્સ સિદ્ધત મુજબ જ કાર્ કરે છે. સમગ્ર સૃષ્ટનું ચાલકબળ, વિજ્ઞનનાં સિદ્ધતોને આધીન રહીને જ સૃષ્ટને નિયંત્રિત કરે છે. વળી, વિજ્ઞન સાથેનો આપણો અનુબંધ જીવસૃષ્ટની ઉત્પતિ જેટલો જ પુરાણો છે, કદાચ એનાથીય વધુ પુરાણો છે. આપણાં ઋષિમુનિઓએ ધર્ અને અધ્યત્ સાથે વિજ્ઞનને પણ ખૂબ જ મહત્ આપેલું. તેઓ દૃષ્ટ, ચિંતક અને યોગી તો હતા જ, પણ સાથે તેઓ વૈજ્ઞાનક પણ હતા. મહર્ષિ ભારદ્વજ વ્યકરણ શાસત્રનાં જનક ગણાય છે. આયુરવેદ જેવી મહાન ચિકિત્સ પદ્ધનું જ્ઞન તેમની પાસે હતું. આ જ્ઞન તેઓએ ઇન્દ્ પાસેથી મેળવ્યુ હતું. વિમાન શાસત્રના જ્ઞતા પણ તેઓને માનવામાં આવે છે. તેમણે 'વિમાન શાસત્ર' ગ્રંથમાં વિમાન અંગેની અનેક વિગતોનો ઉલ્લખ કરેલો છે. આધુનિક વિજ્ઞનનો જન્મ પણ નહોતો થયેલો એ સમયે, કણાદ ઋષિએ આપણને સૌથી પહેલાં પરમાણ વિજ્ઞનની વ્યખ્ય આપેલી. તેઓએ જ આ જગતનું ભૌતિક રૂપે વિભાજન સૌથી પહેલાં કરી આપેલું. શુશ્રતે આપણને શરીર વિજ્ઞનમાં શલ્ ચિકિત્સ અર્થાત્ સર્રીનો ખ્યલ આપેલો. તો વળી, આર્ભટ્ટ આપણાં મહાન ગણિતશાસ્ત્ર અને ખગોળ વિજ્ઞની હતા. બીજા પણ અનેક ઋષિમુનિઓએ, વિજ્ઞન વિષયક અનેક વાતોને આપણી સન્મુખ મૂકી આપી હતી. એનો અર્ એ થયો કે, આપણાં પૂર્જ ઋષિમુનિઓ ધર્ અને અધ્યત્ સાથે વિજ્ઞનનું અદ્્ભુત જ્ઞન ધરાવતા હતા. તેઓ બધાં; આપણાં જીવનમાં વિજ્ઞનનું મહત્ સમજતા હોવાથી વિજ્ઞનનાં પુરસ્કર્ હતા. પણ, દસમી-અગિયારમી સદી પછીના, આપણાં વચ્ચના એક બહુ મોટાં કાળખંડમાં વિજ્ઞન સાથેની આપણી નાતો છૂટી ગયો. પરિણામ એ આવ્યુ કે આપણાં શાસ્ત્ર, ગ્રંથો અને વેદ-ઉપનિષદમાં આપેલ જ્ઞન વિજ્ઞનને આપણે સમજવાના બદલે ધર્ની આસ્થ માત્ર સાથે જોડી દીધું. આપણે કર્કાંડમાં અટવાયા અને વૈજ્ઞાનક દૃષ્ટકોણ વિસરાયો, આપણાં ઋષિમુનિઓ, યોગી અને અધ્યત્ પુરૂષ સાથે, મહાન વૈજ્ઞાનકો પણ હતા, એ વાત આપણે વિસરી ગયો છીએ. આજથી થોડાં વરષો પાછળ જઈએ તો જૂની પેઢીની સ્ત્રઓ સૂર્નારાયણની વારતા કહેતી. એ વાર્તામાં તેઓ કહેતી હતી કે, ભગવાન સૂર્નારાયણ સવારે રન્નાદેના ઓરડેથી નીકળી, સાત ઘોડા જોડેલા રથ પર સવાર થઈને, જગતનું પોષણ કરવા નીકળે છે. સાંજે ફરી પાછા એ રન્નાદેના ઓરડે પરત ફરે છે. વાત તો સાવ સાદી છે, પણ એમાં છુપાયેલા વિજ્ઞનની રહસ્ની વાત આશ્ચર્ પમાડે એવી છે. પ્રકાશનું કિરણ સાત રંગોમાં વિભાજિત થાય છે; એ વાત આપણાં વડવાઓ બરાબર જાણતા હતા. આપણે આ વાતને છેક સુધી ધર્ અને અધ્યત્ના બે પરિમાણોથી જ મૂલવી છે. આપણાંથી વિજ્ઞનનો દૃષ્ટકોણ સાવ ચૂકાઈ ગયો છે. આ વાત વરષો પછી વિજ્ઞને સાબિત કરી કે, પ્રકાશનું સફેદ કિરણ પ્રિઝમમાંથી પસાર થતાં સાત રંગોમાં વિભાજિત થાય છે. છે ને કમાલ...! પણ, ખાટલે મોટી ખોટ એ છે કે, આપણે આપણી પુરાણ કથાઓના ગૂઢાર્ નથી પામી શક્ય. આપણે સૌ વિજ્ઞનમાં શક્ત સંરક્ષણનો નિયમ ભણ્ય છીએ. આ નિયમ કાંઈક આવો છે. – “ઊર્જાનું એક સ્રૂપમાંથી બીજા સ્રૂપમાં રૂપાંતર થાય છે તો પણ ઊર્જાનો મૂળ જથ્થ અચળ રહે છે.” આ વાત વિજ્ઞને થોડાં દસકાઓ પૂરવે સાબિત કરી હતી. એ પહેલાં આપણાં શાસ્ત્રએ વરષો પહેલાં આ વાત કરેલી, પણ આપણે આપણી ટેવ મુજબ આ વાતનેય ધર્ અને અધ્યત્ સાથે જોડીને જોવાનો પ્રયત્ કરેલો. એ વખતે ફરી આપણાંથી વિજ્ઞન છૂટી ગયેલું. આપણે ત્યા શક્તની ઉપાસના કરવાની પરંપરા સદીઓથી છે. વળી આપણે કહીએ પણ છીએ કે, અંબા માતા, ખોડલ માતા કે ઊમિયા માતા અને અન્ય દેવીઓ શક્તના જ સ્રૂપો છે. આખરે મૂળ શક્ત તો એક જ છે અને અચલ છે. શાસ્ત્રએ આપેલો આ સિદ્ધત વૈજ્ઞાનક દૃષ્ટકોણના અભાવે આપણે નસમજી શક્ય. શિવજીએ ગણેશજીને હાથીનું મસ્ક જોડી નવજીવન બક્ષેલું. શું એ વિશ્વનું સૌથી પહેલું ઓર્ન ટ્રાન્પ્લાન્ નહીં હોય!? ઘણાં ઉદાહરણ આપી શકાય તેમ છે. સફરજન ઝાડ પરથી નીચે જ પડે એ આખી દુનિયાને ખબર હતી, પણ એ નીચે જ શું કામ પડે છે? આઘાતી બળ અને પ્રત્યઘાતી બળ સમાન અને પરસ્ર વિરૂદ દિશામાં લાગે છે એ વાતનો આપણને બધાને અનુભવ હતો, પણ સિદ્ધત વિષે સમજ નહોતી. ્યટને ગતિના નિયમો આપ્ય પછી જ આપણુ ધ્યન એ તરફ ગયું. આપણાં શરીરને પોતાને બાયોલોજીકલ ક્લક હોય છે. એ ક્લક આપણી રૂટિન લાઇફ સાથે સેટ થયેલી હોય છે. ટેવ બદલીએ કે નવી ટેવ પાડીએ તો એ ક્લક એકવીસ દિવસે સંપૂર્પણે રીસેટ થઈ જાય છે. પછી જે થાય તે આદત કે લત બની જાય છે. આ વાતની આપણને જાણ છે. કોલિન સ્ટફનસન પિટેનડ્રઘ દ્વરા શરીરને પણ પોતાની ક્લક હોય છે એ વાત પ્રતિપાદિત કરવામાં આવી ત્યરે આ ક્લક વિશે આપણને વિશેષ સમજ પડી. એક રીતે કહીએ તો આવી બાબતો વિશે વિચારવાની આપણે કદી તસ્દ જ નથી લેતાં. કારણ કે, દરેક વસ્તને વૈજ્ઞાનક દૃષ્ટકોણથી જોવાની કે વિચારવાની અથવા મૂલવવાની કોશિશ કદી આપણે નથી કરી. અલગ અને વિજ્ઞન અભિમુખ વિચારવાની આ કળા જ આપણે કેળવવાની જરૂર છે. જો આ રીતે જ કામ કરીશું તો આપણામાં વૈજ્ઞાનક દૃષ્ટકોણ કેળવાશે. વિદ્યાથીકાળથી જ આ કળાની ખીલવણી થાય એ ખૂબ જરૂરી હોવાથી આ બાબતે શિક્ષકની ભૂમિકા મહત્ની બની જાય છે. લોકો જ્યાથી વિચારવાનું બંધ કરે છે, ત્યાથી આગળ વિચારવાનું કામ જે કરી શકે છે, એ જ જીવનમાં કશુંક કરી શકતા હોય છે એટલે વૈજ્ઞાનક દૃષ્ટકોણવાળી વિચારસરણી કેળવવાનું કામ કરવું આપણાં ઉજ્જવળ ભવિષ્ માટે ખૂબ જ જરૂરી છે. વિદ્યાથીઓ નવું શું વિચારી શકે!! એ વિચારવાનું કામ શિક્ષકનું છે, કારણ કે, શાળા રાષ્ટનું હૃદય છે, તો શિક્ષક રાષ્ટનો આત્મ છે. એના માથે રાષ્ટની બહુ મોટી જવાબદારી છે. આપણે ભલે આધુનિક વિજ્ઞનનાં પિતા તરીકે ગેલેલિયોને ઓળખતા હોઈએ, પણ વિજ્ઞન અને વૈજ્ઞાનક દૃષ્ટકોણનો પૂર્ ખ્યલ, આપણાં વેદો, પુરાણો અને શાસ્ત્રમાં ઉલ્લેખત છે જ. આપણી એ તરફની અભિમુખતા ન હોવાના કારણે આપણી વૈજ્ઞાનક સમજ જે રીતની ખીલવી જોઈએ, એ રીતની નથી ખીલી. તત્જ્ઞનને વિજ્ઞની જનેતા કહેવામાં આવે છે. એમાં બુદ્, તર્ અને સમજ સાથે વિજ્ઞન સમાયેલું છે. બસ, આ વાતનો ખ્યલ રાખી, શરૂઆતથી જ જીવન અને કેળવણી માટે વિજ્ઞનની ઉપકારકતાને આપણે સમજવી જોઈએ. એ માટે આપણે શાળા શિક્ષણથી જ આ બાબત પરત્વ વિશેષ ધ્યન અપાવું જોઈએ. જીવનમાં ડગલે ને પગલે વૈજ્ઞાનક અભિગમની આવશ્કતા રહેતી હોવાથી જીવનલક્ષી શિક્ષણ સાથે વિશેષરૂપથી વિજ્ઞન વિષયક વાતોને સાંકળી લેવી જોઈએ. શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ કક્ષાએથી જ વિજ્ઞન પ્રયોગશાળાઓનું માળખું સુદ્ઢ કરવું જોઈએ. દરેક ઘટના કે બાબતને વૈજ્ઞાનક દૃષ્ટકોણથી ચકાસવી જોઈએ. આપણે ત્યા કેટલી શાળાઓમાં વિજ્ઞન વિષયક સામયિકો આવતાં હશે!!!? કેટલાં ઘરો વિજ્ઞન વિષયક પુસ્કો વસાવવા તથા વાંચવામાં રુચિ ધરાવતા હશે!!? જ્ઞાત આધારિત કેટલા સમાજો વૈજ્ઞાનક અભિગમ સાથેના અવનવા કાર્ક્રમો યોજે છે!!!? આનો જવાબ મેળવીશું તો જે ચિત્ર ઉપસશે એ બહુ નિરાશાજનક ઉપસશે. ચાલોને... આ નિરાશાજનક ચિત્રને ભૂંસી નાખીએ..! ચાલોને, આપણે એક નવું જ ઉત્સહજનક ચિત્ર દોરી કાઢીએ. (લેખક ગુજરાત સરકારના સનદી અધિકારી અને સાહિત્ સર્ક છે) ડૉ. રવજી ગા ાણી આ જીવન અને કેળવણી સંદર્ આપણે વિજ્ઞન અભિમુખ નવું જોઈશે પ્રમમાં આદર, સત્કર અને સ્વકાર હોય: ગોઠવણમાં સ્વર્, અનાદર અને તિરસ્કર દેખાય

RkJQdWJsaXNoZXIy NjI0NDE=