સપ્ટેમ્બર 5, 2025 (August 30 - September 5, 2025) S14 સંતવાણી હામાં એના રચિયતાનું નામ ઓગળી ગયું હોય છે, પણ એ ઓળખ સાવ પાતળી પણ એમાથી પ્રગટતી તો હોય જ છે. ‘સોરઠિયા’ નામછાપના ઘણાં દુહા પ્રચલિત છે. એ કોણ હશે એનો ખ્યા આવતો નથી. પણ એટલું ખરું કે એ સોહામણાં અને ડહાપણથી સભર સોરઠ દેશનો કોઈ ઘરડેરો- રૌઢ વ્યકત હશે. એણે પોતાની જાતને સોરઠ દેશના વિસ્તરમાં ઘસી નાખી હશે. આ પ્રદેશનું ડહાપણ, આ પ્રદેશની સમજણ એણે દુહાના માધ્મથી વહાવી અને સોરઠિયાના દુહા ગુજરાતીમાં કંઠસ્ પરંપરામાં વહેતા રહ્ય. એમના નામથી પ્રચલિત થોડા દુહા આસ્વદીએ. અહીં કોઈની મદદના પોકારની વાતનો દુહો છે પણ એનો ભાવ અનેરો છે, જુઓ દુહાગીર ગાય છે કે, ‘પડકારે પીઠ નંઈ, હૈયે મરવાની હામ; એ મરદુનાં કામ, સાચું સોરઠિયાે ભણે.’ જે માણસ કોઈનો પડકારો સાંભળે અને પીઠ ન ફેરવે પણ સામી છાતીએ હૈયામાં ખમી જવાની-મરી ફિટવાની હોંશ રાખીને નીકળી પડે એ મરદની ઓળખ છે. પડકારો એટલે પોકાર મદદ માટેનો, પછી એ કોઈ શિયળ ન લૂંટવા દેનારી નારી હોય કે ગાયને હરી ન જવા દેવા માટેની હોય કે દુશ્નો-વેરી ગામમાં રંજાડ કરવા આવી પહોંચ્ય હોય આવા સમયે જે પોતાની જાતને સ્ને ભૂલી જાય છે એ મરદ છે, એમ સોરઠિયાે કહે છે. અહીં માનવમાં રહેલો પરહિતારથે ખપી જવાની વૃતતિનો મહિમા દુહામાં ગાયો છે અને આવા માણસને મરદાઈ-હિંમતથી સભર માણસનું બિરૂદ મળેલું છે. આવા વ્ક્તત્ના વખાણ થાય છે. બીજા દુહામાં પ્રગટતો બોધ જૂઓ. ‘ભરજે ભડથી બાથ, રાંકને રંજાડીશ મા; રાજી દીનોનાથ, સાચું સોરઠિયા ભણે.’ અહીં દુહા દ્વરા માનવીને એવી સૂચના એવો ઉપદેશ અહીં અપાયો છે કે તોરે જો કોઈને ભેટવું હોય સંબંધ બાંધવો હોય તો જે કોઈ ભડવીર-વીર હોય એમને ભેટવું. જે કોઈ ગરીબ-રાંક છે એને પરેશાન- હેરાન ન કરવા. આવા વ્વહારથી ઈશ્વર રાજીપો અનુભવશે. સોરઠનો દુહાગીર સત્ વાત જણાવી રહ્ય છે. મૂળભૂત વસ્ત ભાઈબંધી મૈત્ર ભડ નિર્ભિક વ્ક્તત્ સાથે રાખવી અને ગરીબોને પરેશાન ન કરવાનું અહીં કહેવાયું છે. સાચુકલો માનવ ધર્ એમાં નિહિત છે. બીજા એક દુહામાં આતિથ્ ભાવના અને મહેમાન અતિથિ પરત્વના વ્વહારનો નિર્શ છે, તે દુહો આસ્વદીએ. ‘મે’ માનુંને માન, જેણે દિલ ભરી દીધાં નંઈ; મંદિર નંઈ મસાણ, સાચું સોરઠિયો ભણે.’ આંગણે આવેલા અતિથિ મહેમાનને પુરા ભાવથી, હૃદયથી માન-સન્મન આપવાનું હોય. જે નથી આપતા જે ઘરમાંથી આવું માન નથી આપી શકાતું એ ઘર મંદિર નહીં પણ સ્શાન છે. સોરઠનો દુહાગીર સત્ વાત, વ્વહાર કરી રહ્ય છે. આતિથ્ સત્કર એ આપણી સંસ્કૃતિ છે એની જાળવણી થતી હોય એ ઘર મંદિર સમાન ગણાય એવો ભારતીય વ્વહારભાવ અહીંથી પ્રગટે છે. બીજા એક દુહામાં ભારતીય જન-વ્યકતની ઓળખ પ્રસ્તત થઈ છે એ દુહો આસ્વદીએ. ‘હાકલેથી હથિયાર પડે, થરથર જાંગું થાય; ઈ કાયર નર કે’વાય, સાચું સોરઠિયાે ભણે.’ કોઈની હાક, પડકાર સાંભળતા જ જેમના હાથમાંથી હથિયાર પડી જાય અને થર-થર ધ્રજારી થાય. કંપવા લાગે એ માણસ કાયર-બીકણ કહેવાય. સોરઠનો દુહાગીર ભારતીય નર–પુરૂષની સાચી-ખરી ઓળખ આ રીતે આપે છે. શૌર્ પ્રગટાવવું અને અભય રહેવું. બીક, ડર ન રાખવાના હોય એ આપણી ભારતીય- સોરઠી ઓળખ છે. સોરઠિયા નામથી દુહાગીરે કથેલા આલેખેલા દુહા ભારતીય વ્ક્તમત્ત, ભારતીય જીવન મૂલ્ય અને ભારતીયતાની ઓળખ સમાન છે. આપણી આઈડેન્ટટી આપણે ન ગુમાવીએ એનું ભાન કરાવતા દુહાગીરો મોટા ઉપદેશક અને હિત પ્રબોધક છે. એમના દુહાનું મૂલ્ આવા કારણથી કાયમ રહેવાનું. (લેખક લોકસાહિત્ ચારણી સાહિત્ અને સંત સાહિત્ના વિદ્વન છે.) પ્રતિભાવઃ
[email protected] માનવને જીવન ોધ અર્તા દુહા દુ ડો. ળવંત જાની “मै ज़िंदगी का साथ निभाता चला गया, हर फ़िक्र को धुएँ मे उड़ता चला गया।” - साहिर लुधियानवी હાન દાર્નિક ઓશો કહે છે : “જીવનને ગંભીરતા સાથે નહિ, રમૂજ સાથે જીવ જો. કારણ કે ગંભીરતા એ મરણનું લક્ષણ છે અને રમૂજ એ જીવનનો શ્વાસ છે.” જીવનનો સાચો આનંદ ત્યરે જ છે જ્યરે આપણે દરેક પરિસ્થિતમાં ગીત ગાઈએ, હસીએ અને બીજા શું વિચારે એની પરવા ના કરીએ. બસ, મલંગ થઈ મસ્તથી જીવીએ! જીવનના પથ પર આપણે સ એક મુસાફર છીએ. આ એક અણદીઠી, અજાણ્ય રસ્તઓ પરની રોમાંચક મુસાફરી છે, એક સુહાની સફર છે. જ્યા દરેક ક્ષણ અનિશચિતતાથી ભરેલી છે. “અહીં કાલ શું થશે, એની કોઈને કંઈ ખબર નથી.” આપણે ઘણીવાર ભવિષ્ની ચિંતામાં વર્માન ગુમાવી બેસીએ છીએ. કાલે શું થશે? સફળતા મળશે કે નિષ્ળતા? સુખ આવશે કે દુઃખ? આ પ્રશ્નમાં જ જીવનનો આનંદ તૂટતો જાય છે. જીવનને ભય સાથે નહીં, પરંતુ હાસ્, સંગીત અને આનંદ સાથે જીવવું જોઈએ. બીજા લોકોની ટીકા, તેમની અપેક્ષાઓ કે દુનિયાની દોડને લઈને પોતાનો માર્ ન બદલો. જીવન આપણુ છે, તો એની સફર પણ આપણાં સ્પ્ન અને ખુશીઓ મુજબ હોવી જોઈએ. જિંદગીના દિવસો લાંબા હોય કે ટૂંકા, મહત્ત એ નથી કે આપણે કેટલો સમય જીવ્ય પણ એ છે કે આપણે કેટલો સમય ખુશ રહીને જીવ્ય. સ્મતથી જીવાયેલો એક દિવસ, ચિંતામાં ગુજારેલા સો દિવસ કરતાં વધારે કિંમતી છે. જીવનનું સૌંદર્ એની અનિશચિતતામાં છે. સાચી સફળતા એ છે કે જીવનની દરેક ક્ષણને આનંદમાં ફેરવી શકાય. જીવનમાં પાંચ વાત હંમેશા યાદ રાખવા જેવી છે. ભવિષ્ની ચિંતા છોડીને વર્માનમાં જીવો, હાસ્ અને ગીતને જિંદગીના સાથી બનાવો, મુશ્કેીઓ વચ્ચ પણ મનને હળવું રાખો અને દુનિયાની પરવા કર્યા વિના તમારી ખુશીઓ શોધો. એ જ ખરું જીવન છે. જીવન એક નૃત્ છે, એને ગંભીરતાથી નહિ, હળવાસથી લો. સાચું જીવન એ છે કે જ્યા આપણે દરેક ક્ષણને “ઉજવણી” તરીકે જીવી શકીએ. જો આપણે સ્મત સાથે જીવનના રસ્ત આગળ વધીએ, તો સફર કઠિન હોય કે સરળ, એ હંમેશા “સુહાની” બની રહેશે. જીવનનો સાર એ નથી કે આપણે કેટલું ભવિષ્ ઘડ્ય, પણ એ છે કે આપણે કેટલું વર્માનમાં જીવ્ય. કોઈ દાર્નિકે કહ્યુ છે : ‘જિજ્ઞસા, સ્વકાર, આનંદ, મુક્ મન અને વિશ્વાસ આ પંચતત્ એકત્ થાય ત્યરે જીવનની સફર ખરેખર ‘સફળ’ બને છે.’ જીવન એ કોઈ સમસ્ય નથી કે એને ઉકેલવી પડે, જીવન તો એક રોમાંચક રહસ્ છે એને માણવું પડે. આપણે ઘણીવાર જીવનને ભારે જવાબદારી સમજી લઈએ છીએ. કાલે શું થશે એની ચિંતા, ભવિષ્ની અસુરક્ષા અને ભૂતકાળની યાદોનો થેલો આપણને વર્માનમાં જીવવા દેતો નથી. અહીં મને એક સુંદર ઝેન કથા યાદ આવે છે. એક શિષ્ પોતાના ગુરૂ સાથે પર્ત ચઢી રહ્ય હતો. શિષ્ના ખભા પર બહુ મોટો થેલો હતો. જેમા વજનદાર પથ્રો ભરેલા હતા. તે વારંવાર થાકતો અને ફરિયાદ કરતો : ગુરૂજી, આ ચઢાણ ખૂબ મુશ્કે છે. ગુરૂએ શાંતિથી પૂછ્ય : ‘બેટા, થેલામાં શું છે?’ શિષ્ બોલ્ય : ‘કંઈ ખાસ નથી, બસ થોડા પથ્રો.’ ગુરૂ હસ્ય અને કહ્યુ ‘તો તું એને ઉતારી દે!’ શિષ્ય થેલો જમીન પર મૂકી દીધો. હવે એ હળવાશથી પર્ત ચઢવા લાગ્ય.ચહેરા પર આનંદ આવ્ય. ગુરૂએ કહ્યુ : જીવન પણ આવું જ છે. આપણી ચિંતાઓ, ભવિષ્ની અસુરક્ષા અને ભૂતકાળની યાદો આ પથ્રો જેવી છે. જેને આપણે ઉઠાવી રાખી છે. જે દિવસે એને ઉતારી દેશો કે ધુમાડાની જેમ ઉડાવી દેશો તે દિવસે જીવન હલકું ફૂલ બની મસ્તથી સાથી બની ચાલવા લાગશે. તેથી કાલ શું થશે એની ચિંતા ના કરો. માણસે “અહિં અને અત્યરે” જીવવું જોઈએ. ભૂતકાળ પસાર થઈ ગયો, ભવિષ્ હજી આવ્યુ નથી. સાચું જીવન તો માત્ આ ક્ષણમાં જ છે. જીવનનું સાચું સ્વતંત્ર એ છે જ્યરે મન કાલની ચિંતાઓ અને ગઈકાલની યાદોથી મુક્ થાય. આપણી જાતમાં આપણને એટલો વિશ્વાસ હોવો જોઈએ કે અજાણ્ય કાલની અનિશચિતતાના અંધકાર વચ્ચ પણ, આપણે આજનો ઝળહળતો પ્રકાશ અનુભવી શકીએ. વિશ્વના મહાન વિચારક લાઓત્સ કહે છે : “જીવન કુદરતના વહેણ જેવું છે; જે એને રોકે છે તે દુઃખી થાય છે અને જે એને સ્વકારી લે છે તે આનંદિત થાય છે.” પ્રકાશ બિંદુ : જીવન જીવવાની કળા એટલે પોતાની જાતને સમજવી, સંબંધોને મહત્ આપવું, સંતુલન જાળવવું અને દરેક ક્ષણને પૂરેપૂરો જીવવું. આ કળા શીખવામાં સમય લાગે છે અને તેમાં ભૂલો થવી સ્વભાવિક છે. પરંતુ જે વ્ક્ત આ ભૂલોમાંથી શીખીને આગળ વધે છે, તે જીવનનો સાચો આનંદ મેળવે છે. જીવન એ એક કેનવાસ છે અને આપણે એના ચિત્કાર છીએ. આપણે જે રંગો ભરીએ, એવું જ આપણુ જીવન બની રહે છે. તો ચાલો, આ કળાને હૃદયથી અપનાવીએ અને જીવનને એક સુંદર યાત્ર બનાવીએ. હિન્દ ભાષાના પ્રખ્યત કવિ નિદા ફાઝલીએ જિંદગી જીવવાની કલા માત્ બે લાઇનમાં બતાવી દીધી છે ‘ धूप मे निकलो घटाओ मे नहा कर देखो, ज़िंदगी क्य है किताबों को हटा कर देखो। ’ (લેખક કવિ અને ગીતકાર તથા કસ્મ્ ખાતામાં (IRS) સેવા આપી રહ્ય છે.) પ્રતિભાવઃ
[email protected] રમેશ ચૌહાણ ઝાકળનું સરોવર ભજનાનંદ જિજ્ઞસા, સ્વકાર, આનંદ, મુક્ મન અને વિશ્વસ આ પંચતત્ એકત્ર થાય ત્યરે જીવનની સફર ખરેખર ‘સફળ’ ને છ. જીવન એ કોઈ સમસ્ય નથી કે એને ઉકેલવી પડ, જીવન તો એક રોમાંચક રહસ્ છ એને માણવું પડ.જીવન કુદરતના વહેણ જેવું છ; જે એને રોકે છ તે દુઃખી થાય છ અને જે એને સ્વકારી લે છ તે આનંદિત થાય છ. મ સુખ આવશે કે દુઃખ? આ પ્રશ્નમાં જ જીવનનો આનંદ તૂટતો જાય છ