Gujarat Times
નવલકથા “ચાલે નહી હકૂમત, સમય સ્વયંમનો જપ્ય કરે છે, પળપળ પૂરો જપ.” મેરિકા પહોંચ્ય પછી અનિકેતના ફોન નિયમિત આ તા રહેતા. તેના મમ્મ, પપ્પ પણ ઇતિ સાથે અને તેના મમ્મ, પપ્પ સાથે ાતો કરતા રહેતા. અનિકેતની કોલેજ ચાલુ થઇ ગઇ હતી. તેને ભણ ા માટે હોસ્ટલમાં રહેું પડ્ય હતું. શૈશ થી સતત સાથે રહેલ બે વ્ક્ત ભૌગોલિક રીતે તો દૂર થઇ હતી. પરંતુ હૈયાને દૂર શું અને નજીક શું? જ્યા અંતરનો સેતુ રચાયેલ હોય ત્યા માઇલોના અંતરની શી સાત? જોકે છતાં ક્યરેક ઇતિ એકલતા જરૂર અનુભ તી. અનિકેતના ગયા પછી થોડાં સમય સુધી તો શું કરું તેની સમજ જ ઇતિને નહોતી પડતી. અનિકેત ાય એકલા કેમ જઇ શકાય, ક્યા જઇ શકાય તે પ્રશ્ન સો નહીં મહિનાઓ સુધી ઇતિને મૂંઝ તો રહ્ય. આખો સ હે કરું શું? ભણ ાનું પણ હાલ પૂરતું તો પૂરું થયું હતું. હે આગળ શું કરું તે ચાર ાનું હતું. છેલ્લ અનિકેતના જ ાની તૈયારીની ધમાલમાં અનિને પૂછ ાનું પણ રહી ગયું હતું. આજ સુધી અનિકેતને પૂછયા ાય ઇતિએ કશું કર્ુ કે ચાર્ુ જ ક્યા હતું? એ બધું તો અનિકેતે ચાર ાનું હોય. ઇતિએ એ ી કોઈ ચિંતા કર ાની હોય જ નહિ. શૈશ થી આજ સુધી એ ી કોઈ ચિંતા, એ ો કોઈ ચાર ઇતિએ કરયો જ ક્યા હતો? એ ી જરૂર જ ક્યા હતી? પણ હે સા એકાએક સો બદલાયા હતા. ઇતિને કશું સૂઝતું નહોતું. ઠંડીના સો શરૂ થઇ ચૂક્ય હતાં. પક્ષઓ કામકાજેથી હેલા હેલા આ ીને પોતાના માળામાં ઉષ્મ મેળ ા લપાઇ જતાં હતાં. સાંજના રંગો પૂરા ખીલે ન ખીલે તે પહેલાં જ જાણે ઉતા ળ આ ી ગઇ હોય તેમ રાત્ર જલદી જલદી રૂપેરી ઓઢણી માથે નાખી, ન નાખી અને આ ી પહોંચે. ઠંડો ાયરો રાતરાણીની મહેક લઇને ફરતો રહે. ડાળીઓ ન ા પર્ની આશાએ જલદીથી જૂના પર્ણ ખંખેર ા માગતી હોય તેમ આખી રાત પર્ણ ખેરવ્ય કરે. શાંત રાત્રમાં પર્ના ખર ાનો ખર ખર અ ાજ ાત રણમાં અથડાયા કરે. ઇતિની આંખો જલદીથી બિડા ાનું નામ ન લે. ઇતિના મનની મોસમ પણ ઠીંગરાઇ ગઇ હતી. હમણાં ાતા રણ કેું શુષ્, સા નિરજી બની ગયું હતું. હકીકતે બધું રાબેતા મુજબ જ હતું, પરંતુ ઇતિ એકલી પડી ગઇ હતી... સા એકલી... તેને કશું સુંદર નહોતું લાગતું. સૃષ્ટનું બધું સૌંદર્ જાણે અનિકેત હરી ગયો હતો. બધું ીણીચૂણીને પોતાની સાથે અમેરિકા ઉપાડી ગયો હતો કે શું? ઇતિ હે દરિયે જાય છે તો ત્યા પણ સમુદ્રનો ઘૂઘ ાટ, એનું સંગીત ક્યા? મોજાઓ પણ કે ાં ગમગીન બની ગયાં છે. નાળિયેરીના વૃક્ષ અણોહરા બનીને ચૂપચાપ ઉભા રહે છે. ઇતિ સાથે ાત કર ાની તકલીફ પણ ક્યા લે છે? સૂર્ દાદા પણ પોતાની રંગલીલા જલદીથી સમેટી ઇતિ સામે નજર ન નખાતી હોય તેમ દાયના બે બોલ કહ્ય ાય પાણીમાં ડૂબકી મારી જાય છે. ઇતિની ગમગીનીમાં બધા જાણે અનાયાસે સામેલ થતાં રહે છે. હથેળીમાં ભીની રેતી લઇ ઇતિ તેની સામે જોઇ રહે છે. થોડી ારમાં રેતી આપોઆપ સરકી જાય છે. ઇતિની પણ જાણ બહાર. ઇતિ થોડી ાર આમતેમ આંટા મારીને આ તી રહે છે. મજા નથી આ તી. મનોમન અનિકેત સાથે ાતો કરતી રહે છે અને સ માંડ પૂરો કરે ત્યા શિયાળાની આ લાંબી લાંબી રાત. બારીમાંથી દેખાતા તારાઓ ઇતિ ગણ્ય કરે. અમેરિકામાં પણ આ જ તારાઓ દેખાતાં હશે? પણ ત્યા તો એ તારાઓ નિહાળ ા ક્યા મળે? અનિકેત શું કરતો હશે અત્યરે? ઇતિના મનમાં પ્રશ્ન પડઘાતો રહેતો. અનિકેતનો ફોન આે ત્યરે શું શું પૂછ ાનું છે. શું ાતો કર ાની છે બધું ઇતિ નક્ક કરી રાખતી. પરંતુ અનિકેતનો ફોન આે ત્યરે બધું ભૂલાઇ જ ાય. ફોન અનિકેત જ કરતો રહેતો. કેમકે તેની પાસે હજુ મોબાઇલ નહોતો અને તે ક્યરે રૂમ ઉપર કે ક્યરે કોલેજે હોય તે સમય કશો નિશવિત નહોતો. ફોન આે ત્યરે જે પૂછ ાનું નક્ક કરી રાખેલ હોય તે બધું ઇતિ ભૂલી જતી. અનિ ત્યા શું કરે છે તે ાતો જ થતી રહે. અનિકેત ફોનમાં ઇતિને ત્યાની ાતો કરતો રહેતો અને ઇતિના પ્રશ્નોનો તો પાર જ ક્યા હતો? ‘આજે શું બનાવ્યુ? શું ખાધું? ક્યા ગયો? શું કર્ુ?’ ઇતિ અહે ાલ લેતી રહેતી અને અનિકેત હોંશે હોંશે આપતો રહેતો. ક્યરેક અનિકેતે કશું બનાવ્યુ ન હોય અને ‘સમય નથી મળ્ય’ એું અનિકેત કહે ત્યરે ઇતિ તેને ખખડા ાનો પોતાનો અબાધિત અધિકાર ભોગ ાનું ચૂકતી નહીં. ‘એટલો સમય પણ ન મળે?’ એમ કહી ઇતિ બહુ ખીજાય ત્યરે અનિકેત કહેતો, ‘એ તો તું અહીં આ ીશ ત્યરે જ તને સમજાશે.’ ‘ઇતિ ત્યા કેમ આ શે.. શા માટે આ શે? એ ા પ્રશ્નોનો કોઇ અર્ નહોતો. એ ો ચાર તેમના મનમાં કદી ઉગ્ય જ નહીં. એકાદ રસ સુધી આ સિલસિલો ચાલતો રહ્ય. પણ પછી.....’ કાળે ફરી એક ાર કર ટ બદલી હતી અને કાળ કર ટ બદલે ત્યરે....! બે રસની ઉંમરથી અસ્તત્વ સાથે ણાઇ ગયેલું એક નામ જી ન ક્ષિતજમાંથી એકદમ અણધારી રીતે કેમ, ક્યા અદ્રશ્ થઇ ગયું, તે સમજાયું નહીં. અચાનક અનિકેત, તેના મમ્મ, પપ્પ સૌના ફોન આ તા બંધ થઇ ગયા! ઇતિએ જુદી જુદી ઘણી રીતે, ઘણાં દ્વરા પ્રયત્ન કર્યા, પરંતુ દરેક સંપર્ સૂત્ કપાઇ ગયા. ઇતિ ફોન કરતી તો શરૂઆતમાં ોઇસ મેઇલ પર જતા, પછી તો એ પણ બંધ. મેઇલના પણ કોઇ જ ાબ નહીં. અનિકેત ક્યા વિશ્વમાં અદ્રશ્ થઇ ગયો તે સમજાયું નહીં. ઇતિના મમ્મ-પપ્પએ પણ ઘણા પ્રયત્ન કરી જોયા, પરંતુ આ તો કાળની કર ટ હતી. એનો તાગ કોને મળી શકે? મઘમઘ થતું પુષ્ અચાનક ખરી પડે તેમ સંબંધો અચાનક ખરી પડ્. જો કે પુષ્ ખરી શકે, તેની સૌરભ તો ક્યા ખર ાની હતી? કેટલીક મહેક શરીરને જ નહીં આત્મને, પ્રાણને સ્પર્ હોય છે.. જે ક્યરેય... ઇતિ સ્બ્! સાત જન્ બેસીને ચારે તો પણ એનું કોઇ કારણ તે શોધી શકે તેમ નહોતી. આમ બની જ કેમ શકે? પણ... બન્યુ હતું એ હકીકત હતી અને ઇતિને કોઇ ફરિયાદ ના હકીકતનો સ્વીકાર કર ાનો હતો. ઇતિના મમ્મ, પપ્પને પણ આશ્ચર્ થયું. પણ એ ડોલરીયા દેશમાં જઇને ભલભલા બદલાઇ જાય છે તો અનિકેત તેમાંથી બાકાત કેમ રહી શકે? કદાચ કોઇ ધોળી છોકરી ગમી ગઇ હોય અને... અને શરમનો મારયો અનિકેત કે તેના માતા-પિતા જણા ી ન શકતા હોય તેથી સંબંધ કાપી નાખ્ય કે પછી? જાતજાતના ચારો કરતાં રહ્ય. જોકે કોઇ પણ ચાર મગજમાં બેસતો તો નહોતો જ, પરંતુ જે પણ હોય તે. હે તે લોકો કોઇ સંબંધ રાખ ા નથી માગતા એ તો દી ા જેું સ્ષ્ દેખાતું હતું. અને અંતે જે હોય તે... ક્યરેક તો જાણ થશે ને? આું વ ચારી ઇતિના મમ્મ, પપ્પએ તો મન મના ી લીધું અને પુત્રને પણ એ જ સમજા ી. જો કે આ બધું ઇતિની સમજ બહારનું હતું. પરંતુ સમજાય કે ન સમજાય સ્વીકાર ાનું તો હતું જ ને? આ પળે તો જે સામે આવ્યુ તે એક માત્ સત્ હતું. તો અત્યર સુધી અનુભે લુ બધું શું ખોટું હતું? એક ભ્રમણા માત્ હતી? ઇતિ કશું વ ચાર ા માગતી નહોતી. તેનો સહજ, અતિ સરળ સ્વભા . બધું સ્વીકારી લે ાની આદતને લીધે તે એટલું જ ચારતી ‘અનિ જ્યા રહે ત્યા ખુશ રહે. બસ અનિની જે ઇચ્છ હોય તે ઇતિને મંજૂર જ હોય. અનિની ઇચ્છને ઇતિ માન ન આપે તેું તો બને જ નહીં ને? કોઇ ફરિયાદ ના પૂર્ શ્રધ્ધથી તેણે હકીકત સ્વીકારી લીધી. એક ક્ણ માટે પણ કોઇ કડ ાશ તેના મનમાં પ્રે શી શકી નહીં. આમ પણ તેમણે ક્યા ક્યરેય સાથે જી ા મર ાના ચનો આપ્ય હતા? તેથી દગો કે વિશ્વાસઘાત એ ા કોઇ સ ાલો તો ઉપસ્થત જ નહોતા થતા. બસ અનિ ખુશ રહે. અંતરની અમીરાતથી ધબકતા, મધુરતાથી ધબકતા હૈયામાં કડ ાશની કોઇ કણી માટે જગ્ય ક્યા હતી? અનિની છબી તેના મનમાં એ જ રહી. બહાર સપાટી પર દેખાતી રહેતી હતી તેને બદલે હે અંદર ઊંડે ઉતરતી ગઇ.. બસ.. એક માત્ ફરક....’ કોઇ પીડા ના પૂરી સહજતાથી દરેક ાત, દરેક પરિસ્થિતનો સ્વીકાર એ કદાચ ઇતિની પ્રકૃતિ હતી. અનિકેત ભૌતિક અર્માં તેનાથી દૂર ભલે ગયો હોય. બાકી ઇતિથી દૂર તે જઇ શકે તે ી તો ઇતિ કલ્ના પણ કરી શકે તેમ નહોતી. સમયની એક ામન ક્ણમાં કેટલી રાટ, અનંત શક્તાઓ, આશ્ચરયો ભરેલા હોય છે. તે અહેસાસ તો સ્વાનુભે જ સમજાય ને? ઇતિનું ભણ ાનું હે પૂરુ થયું હતું. કોઇપણ દીકરીના માતા-પિતાની જેમ ઇતિના મા-બાપ પણ દીકરીના લગ્ની ચિંતામાં છોકરો શોધ ામાં પડ્. ઇતિ તો કશું ચારતી જ નહોતી. ત્યા તેના જી નમાં અરૂપનું આગમન એકદમ અણધાર્ુ થયું. ઇતિના માસીએ તે બતાવ્ય હતો. ભણેલ ગણેલ, દેખા ડો, સારું કમાતો, અને કુટુંબમાં પણ ખાસ કોઇ નહોતું. તે પણ અમેરિકાથી આવ્ય હતો. ઇતિના માતા-પિતાને તો પહેલી નજરે જ અરૂપ ગમી ગયો હતો અને એની બહેને જ બતાવ્ય હતો. તેઓ અરૂપને ઘણાં સમયથી ઓળખતા હતા. એથી બીજી કોઈ ખાસ તપાસ કર ાની રહી નહોતી. ઇતિ નસીબદાર કહે ાય. આું સરસ ઠેકાણુ સામેથી આવ્યુ હતું. ાત ચાલી અને એક સ અરૂપ ઇતિને જો ા આવ્ય. તે તો ઇતિને જોઇને જ મુગ્ થઇ ગયો. ઇતિની ભાવવ ાહી, શાળ, ચમકતી, પાણીદાર આંખોમાં તે ખો ાઇ ગયો. તેણે તો ત્યા જ હા પાડી દીધી. કશું પૂછ ાની તેને જરૂર જ ન લાગી. જાણે પહેલી નજરે જ તે ઇતિમાં ખો ાઇ ગયો. તેણે ઇતિને પણ કોઇ સ ાલો ન પૂછ્ય. ઇતિને તો શું પૂછું તે સમજાયું જ નહોતું. અરૂપ અમેરિકાથી આવ્ય હતો. અનિકેતને ઓળખતો હશે? તેના વ શે પૂછું? અરૂપ સામે બેઠી બેઠી ઇતિ અનિકેત શે જ ચારી રહી હતી. અરૂપની સામે તે કેમ બેઠી છે તેનો ચાર પણ એ ક્ણે તેને સ્પરયો નહોતો. અમેરિકા અને અનિકેત. બસ, એટલો જ સંબંધ મનમાં ઉગતો હતો. અરૂપ સામે જો ાની કોઇ જરૂરિયાત તેને નહોતી લાગી. અરૂપ અમેરિકાથી આવ્ય હતો અને અમેરિકામાં અનિકેત હતો. બસ રહી રહીને આ એક જ ાત તેના મનમાં આ તી હતી. અમેરિકામાં હોય તે બધા જાણે અનિકેતને ઓળખતા જ હોય! એ ી ાત બીજાને ભલે સા બાલિશ લાગે પણ ઇતિ તો એું જ ચારી રહી હતી. જોકે પૂછ ાની લાખ ઇચ્છ છતાં ઇતિના હોઠ એ ક્ણે કોઇ શબ્દ ઉચ્ચરી ન જ શક્ય. શું પૂછે? કેમ પૂછે? એ કદાચ સમજાયું નહિ. અને ‘અનિકેત’ નામ અંદર જ થીજી રહ્યુ. (ક્રમશઃ) (લેખિકા અમેરિકા સ્થત સાહિત્કાર છે.) પ્રતિભાવ ઃ
[email protected] અ પ્રકરણ ઃ ૧૦ શણગારેલી ઢીંગલી... સપ્ટેમ્બર 5, 2025 (August 30 - September 5, 2025) S15 (12માં પાનનું અનુસંધાન) જે સંબંધથી વ્ક્તની પ્રગતિ અને ખુશીમાં અ રોધ સર્જાતો હોય એ ા સંબંધ ન કહે ાય, એ તો માત્ સંબંધ ે ઢાર ા જે ી ાત છે. આ પ્રકારના સંબંધો સાચ તા જ ામાં કોઈ સાર નથી. જે વ્ક્તને તમારું સન્મન ન હોય અને તમારી દરકાર ન હોય એ વ્ક્તનું તમારા જી નમાં સ્થન ક્યાથી હોય? જ્યા મૈત્રનો આનંદ ન હોય, સંબંધમાં અસહજતા અનુભ ાતી હોય અને માનસિક દબા રહેતો હોય એ ા સંબંધો બેમતલબના છે. સંબંધોમાં તો એકબીજાની સફળતાનો આનંદ હોય સમજણ અને સહિષ્તા સર આંખો ઉપર હોય. વ ાદો અને મતભેદોનું સમજદારીપૂર્ક સમાધાન શોધ ામાં આ તું હોય એ સાચો સંબંધ કહે ાય. નહીં કે વ ાદ થાય ત્યરે અહમના હથોડાના ઘા ઝીંક ામાં આે . સમય અને પ્રેમ જેમ જેમ ધતા જાય એમ સંબંધ ધુ મજબૂત બનતો જાય અને પરિપક્વતા હાંસલ કરતો જાય. એમાં વિશ્વાસનો શ્વસ હેતો હોય છે. સંબંધો સાચ ા હૃદયની ાત જરૂર સાંભળ ી જોઈએ પણ સાથે સાથે બુદધિપૂર્ક વ ચારું પણ જોઈએ. સાચો સંબંધ વ્ક્તને સાચી તાકાત બનતી હોય છે. સંબંધો વ્ક્તને કમજોર ક્યરેય ન બનાે . જે તમને નબળા બનાે એ ા સંબંધ ટકા ી રાખ ાનો કોઈ અર્ નથી. સંબંધો તો સમર્ણ ભા ના ાળા હો ા જોઈએ. જે સંબંધમાં સચ્ચઈ અને સન્મનનો અભા હોય એનો સત્વરે અંત આણી દે ામાં સમજદારી છે. તમારી ઉર્જા અને તમારો સમય સૌથી ધુ મૂલ્યવાન છે. ન ી શરૂઆત માટેનું સાહસ ક્યરેય ન છોડું જોઈએ. બંધાયેલા પ્રત્યક સંબંધો કદાચ તમારા માટે ન પણ હોય. જ્યરે પણ એ ો અહેસાસ થાય કે, ફલાણો સંબંધ તમને માનસિક રીતે નબળા પાડી રહ્ય છે કે તમારી પ્રગતિમાં અ રોધ ઊભો કરી રહ્ય છે ત્યરે ચેતી જું જોઈએ. સંબંધોની મઝા એ છે કે, જેનાથી એકબીજામાં ન ી ઊર્જાનો સંચાર થાય. જો આમ ન થતું હોય અને નિરંતર એકબીજા ચ્ચ તિરસ્કર અને અ હેલના થતી હોય ત્યરે એ ા સંબંધો ઉપર ગંભીરપણે વ ચાર ાની અ શ્કતા છે એમ સમજી લેું પડે. જે સંબંધમાંથી ખુશી અને આનંદ ક્રમશઃ સમાપ્ થ ા લાગે ત્યરે એની માટે પુન:વ ચાર જરૂરી બની જતો હોય છે. ક્યરેક અલવ દા કહે ામાં સફળતા અને શાંતિ બંને મળતા હોય છે. જ્યા બીજાના નિર્યો અને પ્રાથમિકતાની કિંમત હોય એ ા સંબંધો ચટ્ટન જે ા મજબૂત હોય છે. જગતમાં તમને સમજે અને તમારું આત્સન્મન જાળ ીને સદાય તમારી પડખે ઊભા રહે એ ા મિત્ર કે સંબંધો આંગળીના ેઢે ગણાય એટલા જ હોય છે. આ ા સંબંધો જ સાચા અને આનંદદાયી હોય છે. સાચા સંબંધો સાચ ા પરિશ્રમ કર ો ન પડે. સાચો સંબંધ તો ધસમસતી નદી જે ો છે. એ ા સંબંધ તો હેતા જાય અને ઠંડક આપતા રહે. વ્ક્ત આખી દુનિયાને સારું લગાડ ા ફાંફાં મારતો રહે છે પણ પોતાના લોકોને જ પ્રેમ કરી શકતો નથી એની પ્રત્યક ાતનો સાચા હૃદયથી સ્વીકાર કરી શકતો નથી. આખા જગતની ભુલો ભુલી જ ી આસાન છે પણ પોતાની સમજેલી વ્યકતની ાતનું લાગેલું ખોટું માફ કર ા માટે જીગર જોઈએ. સંબંધોને ક્યરેય આપણે નજીકથી જો ાની કોશિશ કરી છે? પોતાના માનેલાની કદર કરી છે ખરી? સંબંધોને સજી ન રાખ ા માટે આ બે સ ાલો પોતાની જાતને પુછ ાનું રાખું જોઇએ. કોઈ સંબંધ શુષ્ થઇ જતો લાગે તો એના ઉપર પ્રેમ પાથરીને તાજા કરી લે ાય અને જો એમ લાગે કે એ સંબંધ માત્ સ્વાર્ અને અહમના ટેકે જ ઉભો રહ્ય છે તો પછી એ ા સંબંધ શો બિઝનેસથી ધુ નથી. જેને સાચ ા પડે એ ા સંબંધોનો કોઈ અર્ નથી લોકલાજ કરતાં પોતાના આત્મની લાજનું મહત્વ ધારે છે. જેને સંબંધ નિભા ો જ હોય એ હજાર ભુલો ભુલી જઇને સંબંધની સુ ાસ જાળ ી રાખશે અને જેને સંબંધ નિભા ો જ નથી એ એક નાનકડી ાતનું પણ તેસર બના ી સંબંધ નેે મુકતા ાર નહીં લગાડે. (લેખક જાણીતા સર્ક અને ગુજરાત સરકારમાં પૂર્ અધિક માહિતી નિયામક છે.) નીલમ દોશી
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=