Gujarat Times

ગુજરાત 21 સપ્ટેમ્બર 5, 2025 (August 30 - September 5, 2025) અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતા પર પૂર્ વિશ્વસ વ્યક્ કરતા દ્રઢતાપૂર્ક જણાવ યુ છે કે, સ્દેશી અને આત્મનર્ર ભારત એ વિકસિત ભારતના નિર્માણનો રાજમાર્ છે. આવનારા સમ મા દેશનો પ્રત્યેક નાગરિક ‘વોકલ ફોર લોકલ’નો વાહક બનશે, દરેક નાગરિક સ્દેશીના મત્રને જીવી જાણશે. ૨૦૪૭મા જ્યારે ભારત આઝાદીના ૧૦૦ વર્ ઊજવત હશે ત્યારે ભારત અવશ્ય વિકસિત રાષ્ટ્ર હશે જ. પ્રધાનમં્રી એ શહેરી વિકાસના ૨૦ વર્ની ઉજવણીના ભાગરૂપે ‘વિકસિત ગુજરાત વિકસિત ભારત’ કા ક્રમ અતર્ત અમદાવાદ ખાતેથી ગુજરાતના રાજ્યપાલ આચા દેવવ્રત, કેન્ જળશક્ત મં્રી સી. આર. પાટીલ, રાજ્યના વર ્ઠ મં્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્કર્માની ઉપસ્થિતમા અમદાવાદ, ગાધીનગર અને મહેસાણાને કુલ રૂ ા ૫૪૭૭ કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી. અમદાવાદને રૂ. 3125 કરોડના વિકાસકામોની ભેટ મળી હતી, તેમા UGVCLના ઇલેક્ટ્રિસટી ડિસ્ટ્રબ્યુશન સિસ્મને લગતા રૂ. 608 કરોડના પ્રોજેક્ન લોકાર્ણ, રૂ. 133 કરોડથી વધુના ખરચે પ્રધાનમં્રી આવાસ ોજના (શહેરી)ના આઈએસએસઆર ઘટક હે ળ રામાપીરના ટેકરાના સેક્ર-3 ખાતે આવેલી ઝૂપડપટ્ટના વિકાસન લોકાર્ણ, ચાદખેડા અને ગોતા ખાતે સબસ્ટશન તેમજ વિરમગામ ખુડદ રોડના લોકાર્ણનો સમાવેશ થા છે. આ ઉપરાત અમદાવાદ મહાનગરપાલિકામા સ્ટ્રમ વોટર ડ્રનેજ, પશચિમ અમદાવાદમા સ્ટમ્પ્ એન્ડ રજિસ્ટ્રશન ભવનન ખાતમુહૂર્, સરદાર પટેલ ર રોડને સિક્ લેન બનાવવાન ખાતમુહૂર્ કર્યુ હત. ગાધીનગર શહેરના રૂ. 555 કરોડના વિકાસકાર્યોન લોકાર્ણ અને ખાતમુહૂર્ કર્ય હતા. મહેસાણાને કુલ રૂ. 1796 કરોડના પ્રોજેક્ટ્ની ભેટ આપી હતી. તેમા 1404 કરોડ રૂ ાના ખરચે રેલવે વિકાસના કામોના લોકાર્ણ કર્ય હતા તેમજ બે ટ્રેનન ફ્લે-ઓફ કર્યુ હત. આ ઉપરાત જિલ્લમા જીવીસીએલના 221 કરોડ રૂ ાના વિકાસકામોન લોકાર્ણ કર્યુ હત, તેમજ માર્-મકાન વિભાગના રૂ. 171 કરોડના ખરચે વિવિધ માર્ગના ખાતમુહૂર્ કર્ય હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમા નિકોલ ખાતેથી આ વિકાસકાર્યોની ભેટ ધરતા જણાવ યુ હત કે, દેશભરમા ગણેશ ઉત્વ માટે અદભુત ઉત્સહ જોવા મળી રહ્ય છે, ત્યારે ગુજરાતના વિકાસ સાથે જોડાે લી અનેક ોજનાઓના પણ ગણેશ થઈ રહ્ય છે. વિકાસકાર્યો જનતા જનાર્નને સમર્પિત કરવા મળ યુ, એનો માર સદભાગ્ય માન છું, એવ તેમણે ઉમેર્યુ હત. તેમણે કહ્યુ કે, આવનારો સમ તહેવારો પર્નો સમ છે. આ સમ આનદ અને ઉલ્લસની સાથે સાથે આત્મનર્રતાનો અવસર પણ બનવો જોઈએ. આજે હ પૂજ્ય ગાધી બાપુની ધરતી પરથી દેશભરના લોકોને આગ્રહ કરવા મા છું કે, આપણે એક જીવન મત્ર અપનાવવાનો છે કે જે પણ ખરીદીશ તે ભારતમા બનેલ જ ખરીદીશુ. જે સ્દેશી હશે, મેડ ઇન ઇ ા હશે તે જ ખરીદીશ. ઘરની સજાવટ, કોઈને આપવા માટેનો ઉપહાર, દરેક વસ્ત ભારતમા બનેલી ખરીદીશ. ઓપરેશન દૂરથી દ ાને સુદર્ન ચક્રધારી મોહનનો પરિચ થ ો, તો આત્મનર્ર ભારત અ ાન ચરખાધારી મોહનનો પરિચ કરાવશે. દેશભરના વ્યાપારીઓ દુકાનદારોને અનુરોધ કરતા કહ્યુ કે, વ્યાપારી વર્ નક્ક કરે કે તેઓ વિદેશી માલ નહીં વેચે. વ્યાપારીઓ ગર્ સાથે સાઇન બોર્ લગાવે કે મારે ત્યા માત્ર સ્દેશી વસ્ત મળે છે. જો આ દેશના સામર્થ્ની પૂજા કરવામા આવે તો દેશવાસીઓ રાષ્ટ્રહિતના સકલ્ને ક્યારે વ્યર્ નવી નથી જવા દેતા. વડાપ્રધાને જણાવ યુ હત કે ગુજરાતની ધરતી બે મોહનની ધરતી છે, એક સુદર્ન ચક્રધારી મોહન – દ્વરિકાધીશ કૃષ્ણની અને બીજા ચરખાધારી મોહન – સાબરમતીના સત મહાત્મ ગાધીની. ભારત આજે આ બન્ને મોહનોએ દર્શાવેલા રસ્ત ચલીને નિરતર સશક્ થઈ રહ્યુ છે. વડાપ્રધાને જણાવ યુ હત કે આજે ભારતે આત્મનર્રતાને વિકસિત ભારતના નિર્માણનો આધાર બનાવી દીધો છે આજે દેશના ખેડૂતો, પશુપાલકો, નાના ઉદ્યમીઓ, માછીમારોના બળે દેશ ઝડપથી વિકાસના માર્ ચાલી રહ્ય છે અને આત્મનર્રતાની દિશામા આગળ વધી રહ્ય છે. આજે આત્મનર્ર ભારત અ ાનને ગુજરાતમાથી મોટી ઊર્જા મળી રહી છે. બે દા કાની સખત મહેનતન આ પરિણામ છે. રાજ્યના પશુપાલન, ડેરી ઉદ્યોગ અને સહકાર ક્ષત્રની દ ાભરમા બોલબાલા છે. તાજેતરમા ફિજીના વડાપ્રધાને પણ ભારતના ડેરી ઉદ્યોગ અને સહકાર ક્ષત્રની વાત સન્માનપૂર્ક કરી હતી. ગુજરાતના પશુપાલનની વાત કરતા વડાપ્રધાને ઉમેર્યુ હત કે રાજ્યમા પશુપાલનમા મહિલાઓન મહત્તપૂર્ ોગદાન હો છે. બહેનોએ પશુપાલન કરીને ડેરી ક્ષત્રને મજબૂત અને આત્મનર્ર બનાવ યુ છે. જેના પરિણામે ભારતના ડેરી ઉદ્યોગના ચારેકોર જ ાન સા ળવા મળે છે. આ પ્રસે અમદાવાદના મે ર પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ પકજ જોષી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહા , રાજ્યના વર ્ઠ અધિકારીઓ, સ્થાનક સાસદસભ્યો, સ્થાનક ધારાસભ્યો, એએમસીના અધિકારીઓ ઉપરાત મોટી સખ્યામા નાગરિકો ઉપસ્થત રહ્ય હતા. સ્વદેશી અને આત્મનિર્ર ભારત કસિત ભારતના ન ણનો રાજ ાર્ છ: પ્રધાનં ત્ર અમદાવાદઃ અમદાવાદ ખાતે આવેલ મીલ ઓનર્ બિલ્ડિં ઓડિટોર મ (આત્મ હોલ)મા ઓમ કોમ્યુનિકેશન દ્વરા પદ્મશ્ર પુરસ્કત સાહિત્યસર્ક કવિ, નિબધકાર, વિવેચક, સશોધક પ્રવીણ દરજીના ૮૨મા જન્મદિનપ્રસે 'શબ્જ ોતિ' શીર્ક હે ળ સાહિત્યસફર કા ક્રમન આ ોજન કરવામા આવ યુ હત. 'શબ્જ ોતિ' અતર્ત ડો. પ્રવીણ દરજીએ પોતાના જીવન-કવન વિશે વક્વ્ય આ યુ હત. આ પ્રસે પ્રવીણ દરજીએ પ્રતિભાવમા જણાવ્યુ હત કે, કશ ઈશ્ર પાસે માગ યુ નથી પણ, વિના કારણે મળે ત્યારે આનદ મળે છે. મને શિક્કો સરસ મળ્યા. એક પણ શિક્ક એવો નથી મળ્યો જેમને આજે પણ ાદ ના કરતો હોઉં. એ મારા માટે મોટી ઉપલબ્ધ છે. મારા સદનસીબ છે. મે મારુ સમગ્ર સાહિત્યસર્ન લુણાવાડામા હે દ્વરકા રહીને કર્યુ છે. હ મારી સામે પડકાર ઉભો કરીને સાહિત્યસર્ન કર છું. સમગ્ર કા ક્રમન સચાલન કવિ મનીષ પા ક 'શ્વત'એ કર્યુ હત. આ પ્રસે સર્ક પ્રવીણ દરજીના પરિવારજનો, સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થત રહ્ય હતા. 'શબ્જ્યોત' ાં પદ્મશ્ર પુરસ્કૃત સાહિત્સર્ક પ્ર ીણ દરજીની સાહિત્સફર રજૂ થઇ સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રની લોકસસ્કૃત, પરપરા અને આધ્યાત્મકતાને ઉજાગર કરતો સુપ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો ભાદરવા સુદ કેવડા ત્રીજથી છઠ્ઠ સુધી એટલે કે ૨૬ થી ૨૯ ઓગસ્ સુધી ભક્તિાવ અને ઉલ્લસ ભર્યાં વાતાવરણમા ોજાશે. સુરેન્દ્રનગર જિલ્લના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્ર મહાદેવના સાનિધ્યમા ોજાતા આ મેળામા લોકનૃત્ય, સતવાણી, ગ્રામીણ રમતોત્વ અને સાસ્કૃતક સ્પર્ઓ સહિતના વિવિધ કા ક્રમોન આ ોજન કરવામા આવ યુ છે. આ લોકમેળામા ભાદરવા સુદ ત્રીજ (કેવડા ત્રીજ) ૨૬ ઓગસ્ના રોજ પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરા, પાણી પુરવ ા પ્રધાન કુંવરજીભાઈ બાવળી ાની ઉપસ્થિતમા ભગવાન ત્રિનેત્રેશ્ર મહાદેવન કેવડાથી પૂજન અર્ન અને જલાભિષેક કરવામા આવશે. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી પશુ મેળો અને પ્રદર્ન, ગ્રામીણ રમતોત્વ, પારપરિક ગ્રામીણ સ્પર્ઓન ઉદ્દઘાટન પ્રધાનના વરદહસ્ત કરવામા આવશે. ગ્રામ પચા ત દ્વરા મેળાના સ્ટજ પર વિવિધ રાવટીના ભક્જનોની સતવાણીનો કા ક્રમ ોજાશે. ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુરથી પ્રસે પા ાદના પૂ. વિસામણ બાપુની જગ્યાના મહત મહામડલેશ્ર પૂ. નિર્ળાબા ઉનડબાપુના હસ્ત ધ્જારોહણ થશે. સુરેન્દ્રનગર જિલ્લ માહિતી કચેરી દ્વરા લોકડા રાન આ ોજન કરવામા આવ યુ છે, જે ગુજરાતના લોકકલાકારોને માણવાનો અનેરો અવસર પૂરો પાડશે. ભાદરવા સુદ પાચમના રોજ મહત દ્વરા મ રના કુંડમા ા અવતરણ આરતી કરવામા આવશે. લખતર સ્ટટ ઝાલા શપાલ હ દિવ્યરાજ હજીના હસ્ત ધ્જારોહણ કરવામા આવશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો શિવ પૂજન, ગ્રામીણ રમતોત્વની મુલાકાત અને અભિવાદન સમારોહમા ઉપસ્થત રહેશે. મ ર પરિસરમા પરપરાગત રાસ તથા હુડાના કા ક્રમન આ ોજન પણ કરવામા આવ યુ છે. મેળાના સ્ટજ પર રાસ-ગરબા, દોહા, છત્રી હરીફાઈ, વેશભૂષા હરીફાઈ, પાવા હરીફાઈ ોજાશે. જેમા વિજેતાઓને ઈનામ એના ત કરવામા આવશે. ગુજરાત ટુરીઝમ નિગમ અને તરણેતર ગ્રામ પચા ત દ્વરા ભવ્ય લોક ડા રાન આ ોજન પણ કરવામા આવ યુ છે. ભાદરવા સુદ છઠ્ઠ ૨૯ ઓગસ્ના રોજ ા વિદા આરતી ોજાશે. ત્યારબાદ જિલ્લ વહીવટી તત્ર તથા જિલ્લ પોલીસ દ્વરા ધ્જારોહણ કા ક્રમ થ ા બાદ મેળાની પૂર્ણાહુતિ કરવામા આવશે. સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિને ઉજાગર કરતો સુપ્રસિદ્ધ તરણેતરના લોકે ળાનો પ્રારંભ પ્રોજેક્ રોશની સે ાકીય સંસ્થઓ ા પ્રેરક ભુજ: સારા લેન્સ સાથેની ગુણવત્ત સભર સર્રીઓનો નૂતન અભિગમ આલેખનાર રોશની પ્રોજેક્ સેવાભાવી સસ્થઓ માટે પ્રેરણારૂપ છે તેવી ભાવના સાથે લેવા પટેલ હોસ્પટલ ખાતે 20મો કેમ્ ોજા ો હતો. મૂળ નારણપર રાવરીના ભુજ નિવાસી દાતા નાનજીભાઈ કાનજી ડોરી ા ધર્પત્ન રાધાબેન ડોરી ા પરિવારના દાનથી ોજાે લ કેમ્મા 242 દર્દઓની તપાસ કરાઈ હતી જેમાથી 102 સર્રી માટે અલગ તારવવામા આવ્યા હતા. કચ્છ લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ના પૂર્ અધ્યક્ અરજણભાઈ ડોરી ા કે જેના નેતૃત્મા 2010થી લેવા પટેલ હોસ્પટલ ભુજ સ્વામનારા મ રના કેમ્પના કારણે આરોગ્ય કેન્દ્રમા ફેરવાઈ તેમને સસ્થની વિગતો આપી હતી. દાતાઓના કારણે ાત્રા અવિરત રહ્યન ઉમેર્યુ હત. સમાજ પ્રમુખ વેલજીભાઈ ડોર ા, અધ્યક્ ગોપાલભાઈ ગોરસી ા, સમાજના ઉત્સહી ખજાનચી અને રમતગમત મં્રી રામજીભાઈ સેઘાણી, ટ્રસ્ના ખજાનચી વિનોદભાઈ ડોરી ા સહિતના ઉપસ્થત રહ્ય હતા. 'ે ક ઈન ઈન્ડિયા'ને જૂ ત ના તી એક અનોખી પહેલ અમદાવાદ: ક્વોલટી માર્ ટ્રસ્ દ્વરા આ ોજિત પ્ર ત ૧૪મા ક્વોલટી માર્ એવોર્સનો ભવ્ય સમારોહ નારા ી હાઇટ્સ, અમદાવાદ ખાતે ોજા ો. આ ગાલા ઈવેન્ટમા દેશભરના વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ, નીતિનિર્માતાઓ, અને પ્ર ત વ્યાવસા કોએ ભાગ લીધો. આ વર્ વિવિધ ઉદ્યોગ ક્ષેત્રમા ગુણવત્ત, નવીનતા, ટકાઉપણુ અને વ્યાવસા ક શ્રેષ્ઠતામા ઉત્કૃષ્ કામગીરી બદલ ૩૫થી વધુ સસ્થઓને એવોર્થી સન્માનિત કરવામા આવી. આ કા ક્રમમા કેબિનેટ મ કુંવરજી બાવ ા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થત રહ્ય હતા. વિશિષ્ટ મહેમાન તરીકે દિલીપ સઘાણી અને રત્શેખરજી, કે. કે. મૌ , જ રામ દેસાઈ ઉપસ્થત રહ્ય. બોલીવુડ સ્ટર શર્ન જોશીએ ખાસ મહેમાન તરીકે હાજરી આપી અને સમારોહમા ર ત ભરી. આ ોજન વિશે હેતલ ઠક્કરે જણાવ યુ હત ક્વોલટી માર્ એવોર્સનો હેતુ એવા લોકોને સન્માનિત કરવાનો છે, જે નફાની સાથે સાથે ઉદ્દેશ્યપૂર્ કા મા શ્રેષ્ઠતા તરફ પ્ર ાણ કરે છે. આવા પુરસ્કરો અ ્ય ઉદ્યોગોને પણ ગુણવત્ત જાળવવાની પ્રેરણા આપે છે. ગુજરાતના સિંહો ગીર ાં જ રહેશે જૂનાગઢઃ મધ્યપ્રદેશ સરકારે ગુજરાતના ગીરના હોને મધ્યપ્રદેશના કુનો જ લમા લાવવા માટે લા ન પાર્ પ્રોજેક્‍ટ શરૂ કર્યો હતો. જો કે હવે મધ્યપ્રદેશ સરકારે પ્રોજેક્‍ટ પડતો મૂકતા ગુજરાતના સિહ હવે મધ્યપ્રદેશ મોકલવામા આવશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લ કેટલાક વર્થી ગુજરાતના હોને કુનોમા મોકલીને ત લા ન પાર્ બનાવવા માટેની ોજના ચાલતી હતી. આ ોજના અગાઉ કા દાકી અડચણો અને રાજકી વિવાદોને કારણે વિલબમા રહી હતી. કુનોના જ લોમા ભેજવાળું વાતાવરણ અને પર્યવરણના અસુવિધાજનક માહોલને કારણે હોનો વસવાટ અઘરી સ્થિતમા હોવાન તારણ વન વિભાગે કાઢ્ુ હત. કુનોના વાતાવરણમા હોને ોગ્ય જીવસહા મળવી મુશ્કલ હોવાન જાણવા મળતા આ પ્રોજેક્ બધ રહ્ય છે. (ગુજરાત ટાઈમ્ સકલન)

RkJQdWJsaXNoZXIy NjI0NDE=