Gujarat Times

દેશ-વિદેશ 20 સપ્ટેમ્બર 5, 2025 (August 30 - September 5, 2025) નવિ દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદ ના આમંત્ણ પર, ફિજી પ્રજાસત્તકના પ્રધાનમંત્રી સિતેન રાબુકાએ ભારતન સત્તવાર મુલાકાત લ ધ . પ્રધાનમંત્રી રાબુકા ભારતન પ્રથમ મુલાકાતે છે, નવ દિલ્હીન તેમન સાથે તેમના જીવનસાથ , એ ્ટોનયો લાલાબાલાવુ, આરોગ્ અને તબ બ સેવાઓ મંત્રી અને ફિજીના વરિષ્ઠ અધિકાર ઓનું એક પ્રતિનિધિમંડળ પણ છે. પ્રધાનમંત્રી મોદ એ પ્રધાનમંત્રી રાબુકા અને તેમના પ્રતિનિધિમંડળનું ઉષ્મભર્ુ સ્વગત કર્ુ હતું. નેતાઓએ દવિપક્ષીય બાબતોના સંપૂર્ સ્પક્ટ્રમ અને પરસ્ર હિતના પ્રાદેશિક અને વૈશવિક મુદ્દઓ પર વ્યપક અને ભવિષ્લક્ષી ચર્ચાઓ કર . બંને નેતાઓએ સંબંધોના વિકાસ પર સંતોષ વ્યક્ કરયો અને સંરક્ણ, આરોગ્, કૃષિ, કૃષિ-પ્રકરિયા, વેપાર અને રોકાણ, નાના અને મધ્મ ઉદ્યગોનો વિકાસ, સહકાર સંસ્થઓ, સંસ્કૃત, રમતગમત, શિક્ણ અને કૌશલ્ વિકાસ જેવા ક્ષત્રમાં વ્યપક-આધારિત, સમાવિષ્ અને ભવિષ્લક્ષી ભાગ દાર બનાવવાના સંકલ્ન પુનઃપુષ્ટ કર હત . આદાનપ્રદાનમાં મળેલ ગતિ પર સંતોષ વ્યક્ કરયો, જેમાં ઓગસ્ 2024માં ભારતના રાષટ્રપતિ દ્રૌપદ મુર્મુન ફિજીન ઐતિહાસિક પ્રથમ મુલાકાતનો સમાવેશ થાય છે. તેમણે ફેબ્રઆર 2023માં ફિજીના નાડ માં 12મા વિશ્ હિન્દ પરિષદના સફળ આયોજનને યાદ કર્ુ, જેમાં ભારત અને ફિજી વચ્ચના સહિયારા ભાષાક ય અને સાંસ્કૃતક વારસાન ઉજવણ કરવામાં આવ હત . ભારત અને ફિજી વચ્ચના ઊંડા મૂળિયા અને લાંબા સમયથ ચાલતા સંબંધો અને મજબૂત લોકો- થ -લોકોના સંબંધોને પુનઃપુષ્ટ આપ હત . તેમણે ગિર યાઓ, 1879 થ 1916 વચ્ચ ફિજીમાં આવેલા 60,000થ વધુ ભારત ય કરારબદ્ધ મજૂરોના યોગદાનને સ્વીકાર્ુ, જે ફિજીન બહુસાંસ્કૃતક ઓળખ, વૈવિધ્સભર સમાજ અને અર્તંત્ને આકાર આપવામાં મદદ કર છે. પ્રધાનમંત્રી રાબુકાએ મે 2025માં 146મા ગિરમિટ દિવસ સમારોહમાં હાજર આપવા માટે ફિજી પ્રજાસત્તકન મુલાકાતન પ્રશંસા કર હત . નેતાઓએ જુલાઈ 2025માં વિદેશ કાર્યાલય પરામર્ના 6ઠ્ઠ રાઉન્ડના સફળ આયોજનન નોંધ લ ધ , જેણે પ્રગતિન સમ ક્ષ કરવા અને સહકારના નવા ક્ષત્રને ઓળખવા માટે એક મહત્પૂર્ પ્લેટોર્ પૂરું પાડ્ય હતું. બંને નેતાઓ આતંકવાદ સામે સહયોગ મજબૂત કરવા સંમત થયા અને તેના તમામ સ્રૂપો અને અભિવ્યક્તઓમાં આતંકવાદન નિંદા કર હત . બંને નેતાઓએ પહેલગામ આતંકવાદ હુમલાન સખત શબ્દમાં નિંદા કર , જેમાં 26 નિર્દષ નાગરિકોના જીવ ગયા હતા, આતંકવાદ પ્રત્ય શૂન્ય સહિષણુતાનો પુનરોચ્ચર કરયો અને આતંકવાદ પર બેવડા ધોરણોને નકાર કાઢ્ય છે. બંને દેશોએ કટ્ટરપંથ કરણનો સામનો કરવાન , આતંકવાદના ભંડોળનો સામનો કરવાન , આતંકવાદ હેતુઓ માટે નવ અને ઉભરત તકન કોના શોષણને રોકવાન અને સંયુક્ત પ્રયાસો અને ક્મતા નિર્માણ દ્વરા આતંકવાદ ભરત અને આંતરરાષ્ટ્રીય સંગ ત ગુનાનો સામનો કરવાન જરૂરિયાતને સ્વીકાર . બંને પક્ષ આતંકવાદનો સામનો કરવા માટે યુએન અને અન્ય બહુપક્ષીય મંચ પર સાથે મળ ને કામ કરવા સંમત થયા હતા. ભારતના મિશન LIFE અને 2050ન બ્લ પેસિફિક ખંડન વ્યૂરચના અનુસાર આબોહવા કાર્વા , સ્થિતસ્થપકતા નિર્માણ અને ટકાઉ વિકાસ પ્રત્યન તેમન પ્રતિબદ્ધતાન પુનઃપુષ્ટ કર હત . પ્રધાનમંત્રી મોદ એ આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ, આપત્ત સ્થિતસ્થપક માળખા માટે ગ બંધન અને ગ્લબલ બાયોફ્યઅલ એલાયન્સમાં ફિજીના સભ્પદન પ્રશંસા કર હત . ISAન અંદર વધતા સહયોગનું સ્વગત કર્ુ, જેમાં ISA સાથે ત્રપક્ષીય સમજૂત કરાર દ્વરા ફિજી નેશનલ યુનિવ માં STAR-સેન્ટરન આગામ સ્થપના અને ફિજીમાં પ્રાથમિકતા ક્ષત્રમાં સૌર જમાવટને સ્કલ કરવા માટે દેશ ભાગ દાર માળખા પર હસ્તાકરનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી મોદ એ CDRI ફ્રમવર્માં ફિજીના રાષ્ટ્રીય સ્થિતસ્થપકતા લક્ષ્ને ટેકનિકલ સહાય, ક્મતા નિર્માણ અને વૈશવિક પ્લેટોર્ પર હિમાયત દ્વરા સમર્ન આપવાન ભારતન પ્રતિબદ્ધતાન પુનઃપુષ્ટ કર હત . પ્રધાનમંત્રી રાબુકાએ તેમના અને તેમના પ્રતિનિધિમંડળના ઉષ્મભર્યા આતિથ્ માટે ભારત સરકાર અને લોકોનો હૃદયપૂર્ક આભાર માન્યો હતો. તેમણે પ્રધાનમંત્રી મોદ ને જીન મુલાકાત લેવા આમંત્ણ આપ્યુ હતું. (ગુજરાત ટાઈમ્ સંકલન) ભારત-ફિજી સંયુક્ નિવેદન: વેઈલોમની દોસ્તીી ભાવનામાં ભાગીદારી સમાચાર સાર ‘અમારું જાર ભારતીય ઉત્પદનો મા ખુલ્લુ છ’ઃરશિયન ડપ્યુી ચીફ ઓફ મિશન રોમન ાુ શકિ નવી દિલ્હ : ભારત રશિયા પાસેથ પેટ્રોલિયમ ખર દતું હોવાથ નારાજ થયેલા યુએસ રાષટ્રપતિ ડોનાલ્ ટ્રમ્પ ભારતન પેદાશો પર વધારાનો 25 ટેરીફ લાદવાન જાહેરાત કર છે. ડોનાલ્ ટ્રમ્પ ભારત અને રશિયાના અર્તંત્ને મૃત અવસ્થમાં હોવાન વાત ક હત , ત્યરબાદ ભારત અને યુએસના સંબંધો વણસ રહ્ય છે. આવ સ્થિતમાં રશિયા ભારતન પડખે ઉભું રહ્યુ છે. બાહ્ દબાણ છતાં રશિયાએ ભારતને પેટ્રોલિયમન સપ્લય ચાલુ રાખવા બાહેધાર આપ હત . પત્કારોને માહિત આપતા રશિયન ડેપ્યુટી ચ ઓફ મિશન રોમન બાબુશકિએ ભારતને મિત્ દેશ ગણાવ્ય. તેમણે કહ્યુ કે અમેરિકાએ અર્તંત્ને શસ્ત બનાવ્યુ છે, મિત્ર એક બ જા પર પ્રતિબંધો લાદતા નથ , અને રશિયા ક્યારેય ભારત પર પ્રતિબંધો નહીં લાદે. તેમણે ભારત પરના યુએસ ટેરિફને અયોગ્ અને એકપક્ષીય ગણાવ્ય હતાં. રોમન બાબુશકિએ ભારત માટે રશિયાનું સમર્ન સ્ષ્ કરતા કહ્યુ,જો ભારત ય ઉત્પદનોને યુએસ બજારમાં પ્રવેશવામાં મુશ્કલ ઓનો સામનો કરવો પડ રહ્ય છે, તો રશિયન બજાર ભારત ય નિકાસનું સ્વગત કરવા હમેશા તૈયાર છે. ભારત માટે આ એક પડકારજનક પરિસ્થિત છે, પરંતુ અમને અમારા સંબંધોમાં વિશ્વસ છે. અમને વિશ્વસ છે કે બાહ્ દબાણ છતાં ભારત અને રશિયા વચ્ચ ઉર્જા વેપાર યથાવત રહેશે. રોમન બાબુશકિએ કહ્યુ કે રશિયા ભારતને ક્રૂડ ઓઇલનો સૌથ મોટો સપ્લયર છે. અને ભારતન માંગ વર્-દર-વરષે વધ ર છે. જો ભારત રશિયન પેટ્રોલિયમ ખર દવા ઇનકાર કરે છે, તો પશચિમ દેશો તરફથ સમાન સહયોગ મળશે નહીં કારણ કે એવું પશચિમ સ્ભાવમાં જ નથ , જે તાજેતરના વર્ષમાં એ સ્ષ્પણે જોવા મળ્યુ છે. તેઓ પોતાના ફાયદા વિશે જ વિચારતા કોલોનિયલ પાવરન જેમ વર્ છે. આ દબાણ ગેરવાજબ અને એકપક્ષીય છે. યુએસ વ્હઇટ હાઉસના પ્રેસ સેક્રેર કેરોલિન લે ગઈ કાલે જણાવ્યુ હતું કે રાષટ્રપતિ ડોનાલ્ ટ્રમ્પ રશિયાનાં યુક્રન પર આક્મણને આગળ ધપાવવાથ રોકવા માટે ભારત પર ટેરિફ લાદ્ય છે. ત્યરબાદ રશિયન અધિકાર ના ભારતના સમર્નમાં આ નિવેદનને મહત્નું છે. જાપાનના હમામાત્સ શહેર અને અમદાવાદ શહેર વચ્ચ સિસ્ર સિટી ટ્વીનંગ કરાર કરયા હમામાત્સુ : જાપાનના વિવિધ ક્ષત્ર ભારત સહયોગ વધાર રહ્યુ છે, એવામાં જાપાનના હમામાત્સ સ અને અમદાવાદ શહેર વચ્ચ સિસ્ર સ ટ્વીનિંગ કરાર કરવામાં આવ્ય છે, જેને કારણે અમદાવાદના વિકાસને વગે મળશે. રિવરફ્રન્ હાઉસ ખાતે અમદાવાદના મેયર પ્રતિભા જૈન અને હમામાત્સ સ ના મેયર યુસુકે નાકાનોએ બંને શહેરોના અધિકાર ઓન હાજર માં આ કરાર પર હસ્તાકર કર્યા હતાં. નોંધન ય છે કે અગાઉ જાપાન અન્ય એક શહેર કોબે સાથે પણ અમદાવાદનો સિસ્ર સ ટ્વીનિંગ કરાર કરવામાં આવ્ય હતો, હવે જાપાનના વધુ એક શહેર હમામાત્સ સાથે નવો કરાર કરવામાં આવ્ય છે. આ કરારનો હેતુ જાપાન સાથે અમદાવાદના સાંસ્કૃતક, આર્થિક અને વિકાસલક્ષી સહયોગને મજબૂત બનાવવાનો છે. આ કરાર દ્વરા ભારત અને જાપાનના દવિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં આવશે. કરાર મુજબ બંને શહેરોના નિયુક્ત અધિકાર ઓ નિયમિત એક બ જાના સંપર્માં રહેશે. બંને શહેરોના પ્રતિનિધિમંડળો એક બ જા શહેરોન મુલાકાત લેશે અને પરસ્ર હિતના ક્ષત્રમાં અનુભવો શેર કરશે. આ કરાર હે ળ બંને શહેરો વચ્ચ નાગરિક વ વટ, જમ નના ઉપયોગનું આયોજન, પરિવહન, આવાસ, શિક્ણ, સંસ્કૃત, રમતગમત, ગંદા પાણ અને ઘન કચરાનું મેનેજમેન્ટ, માળખાગત વિકાસ, પર્યાવરણ ય જાળવણ , જાહેર આરોગ્, વિજ્ઞન અને ટેકનોલોજી, પ્રવાસન, હેરિટેજ મેનેજમેન્ટ, અર્ન ર અલ અને પ્રાદેશિક આયોજન સહિત વિવિધ ક્ષત્રને સહયોગ કરવામાં આવશે. અમદવાદમાં ઉત્રાયણ દરમિયાન પતંગ ચગાવવાનું મહત્ છે, એમ જાપાનના હમામાત્સમાં પણ દરવરષે પતંગ મહોત્વ યોજાઈ છે. સપ્ટમ્ર 2025માં યોજાનાર ઇન્ડિયા હમામાત્સ ફેસ્ટવલ દરમિયાન બંને શહેરો વચ્ચના સાંસ્કૃતક સંબંધોન ઝાંખ રજુ કરવામાં આવશે. હમામાત્સમાં દર વરષે યોજાતા આ ફેસ્ટીવલમાં ભારત ય સંગ ત, નૃત્, ભોજન અને પરંપરાગત કળાઓનું પ્રદર્ન કરવામાં આવે છે. ભારત અને ચીન વચ્ચનો સરહદી વિવાદ ઉકેલાઈ ગયોઃ ચીનના વિદેશ મંત્રાયે કરયો દાવો નવી દિલ્હ: ભારત અને ચ ન વચ્ચ પણ સરહદનો વિવાદ ચાલ રહ્ય છે. પરંતુ તાજેતરમાં ચ નના વિદેશ પ્રધાન વાંગ ય ન ભારતના પ્રવાસે આવ્ય હતા. તેમન આ મુલાકાત બાદ, ચ નના વિદેશ મંત્રલયે દાવો કરયો છે કે ભારત અને ચ ન વચ્ચનો એક મોટો સરહદ વિવાદ ઉકેલાઈ ગયો છે. આ નવા કરારથ છેલ્લ પાંચ વર્થ સરહદ પર ચાલ રહેલો તણાવ ઘટવાન શક્યતા છે. ચ નના વિદેશ મંત્રલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યુ કે, 18 અને 19 ઓગસ્ના રોજ વિદેશ પ્રધાન વાંગ ય ન નવ દિલ્હી મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષ સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેન વાતચ ત બાદ આ સમજૂત થઈ છે. આ ઉપરાંત, વાંગ ય વડા પ્રધાન નરેન્દ્ર મોદ ને પણ મળ્ય હતા. માઓ નિંગે વધુમાં જણાવ્યુ કે, બંને દેશો વિવિધ ક્ષત્રમાં સંવાદન પદ્ધતિઓ ફર થ શરૂ કરવા, સહયોગ વધારવા, બહુપક્ષીયતા જાળવ રાખવા અને વૈશવિક પડકારોનો સામનો કરવા માટે સંમત થયા છે. ખાસ કર ને સરહદના મુદ્દ પર, બંને પક્ષ સરહદ વિસ્તરોમાં શાંતિ અને સુલેહ-શાંતિ જાળવવા તેમજ જ્યા શરતો પૂર થાય ત્યા સરહદ વાટાઘાટો ફર શરૂ કરવા માટે એક નવ સમજૂત પર પહોંચ્ય છે. વાંગ ય એ ભારતન મુલાકાત દરમિયાન જણાવ્યુ હતું કે, વર્માન વૈશવિક પરિસ્થિતઓ ચ ન-ભારત સંબંધોના વ્યૂાત્ક મહત્ પર ભાર મૂકે છે. તેમણે વડાપ્રધાન મોદ ને ચ નના રાષટ્રપતિ જિનપિંગ અને વડાપ્રધાન લ કેકિયાંગ તરફથ શુભેચ્છઓ પણ પા વ હત . સારા તેન્ડુલકર ઓસટ્રેલિયાના પર્ટન ઉદ્યગની બ્રન્ એમ્બેસેડર ની સિડન સચિન તે ડુલકરે ટેસ્ કરિકેટમાં સૌથ વધુ નવ સેન્ચુર ઓસ્ટ્રેલયા સામે ફટકાર અને વન-ડેન શાનદાર કારકિરદીમાં પણ લિટલ ચેમ્પયનન સૌથ વધુ 11 સદ ઓસ્ટ્રેલયા સામે જ હત એટલે કુલ 100 આંતરરાષ્ટ્રીય સદ નો વિશ્વવિકમ રચનાર સચિનન સફળતામાં એક ર તે ઓસ્ટ્રેલયાનું નામ સર્વપરિ છે અને હવે એ જ દેશન સરકારે ભારત યોમાં પોતાના દેશના પર્ટન ઉદ્યગને વધુ સફળ બનાવવા સચિનન પુત્રી સારાન મદદ લ ધ છે. સારા તે ડુલકરને ઓસ્ટ્રેલયાના પર્ટન ઉદ્યગન બ્રેન્ એમ્બસેડર બનાવવામાં આવ છે. કરિકેટ-લેજન્ડ સચિન તે ડુલકરન 27 વર્ષય દ કર સારા તે ડુલકર ઉપરાંત એનિમેટેડ કેરેકટર રુબ , ધ સોવેન ર કાંગારું’ સાથે સંકળાયેલ કંપન ને પણ ઓસ્ટ્રેલયન પર્ટનને પ્રોત્સાહત કરવાન અને એનો ફેલાવો કરવાન જવાબદાર અપાઈ છે. આ અભિયાનને કમ એન્ડ સે ગુડ-ડે નામ અપાયું છે. ભારત ય સહેલાણ ઓને આકર્ષિત કરવાના હેતુસર શરૂ કરવામાં આવેલું કુલ 130 મિલ્ન ડોલરનું ભારતમાં આ અભિયાન સંભાળનાર નિશાંત કા કરના જણાવ્ય મુજબ ઓસ્ટ્રેલયામાં ગયા વર્ન સરખામણ માં આ વરષે ભારત ય પ્રવાસ ઓન સંખ્ય આ ટકા વધ છે. ઓવરનાઇટ-સ્ટનું પ્રમાણ 21 ટકા વધ્યુ છે અને ભારત ય પ્રવાસ ઓન ખર દ ના પ્રમાણમાં 14 ટકાનો ઉછાળો આવ્ય છે. આવતા વર્ સુધ માં ઓસ્ટ્રેલયામાં 5,00,000 પર્ટકોને આકર્ષિત કરવાન નેમ છે. ભારતે પાકિસ્તન પ્રત્ય માનવતા દેખાડીઃ તાવી નદીમાં ભયાનક પૂરની ચેતવણી આપી નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તન વચ્ચ હજી સંબંધો સારા નથ . સ્થિત હજી પણ વણસેલ જ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદ એ જાહેરમાં કહ્યુ હતું કે પાણ અને લો એક સાથે નહીં વહે! ભારતે પાકિસ્તન પ્રત્ય થોડ માનવતા દેખાઈ છે. પાકિસ્તને પહલગામમાં આતંકદ હુમલો કરયો હતો તે ભારત ભૂલ્યુ નથ તેમ છતાં ભારતે માનવતા દેખાઈ છે. પાકિસ્તનને ભારત અને ભારતના લોકો પ્રત્ય ખૂબ જ દ્વષભાવ છે, પરંતુ ભારત ‘વસુધૈવ કું બકમ’માં માનનારો દેશ છે. ભારતે હંમેશાં માનવતાન પેરવ કર છે. જેને વધુ એક પુરાવો ભારતે આપ્ય છે. મ યા રિપોર્ટ્ પ્રમાણે ભારતે પાકિસ્તનને પાકિસ્તનમાં ઊભા થયેલા ખતરાન ચેતવણ આપ છે. ભારતે પાકિસ્તનને ચેતવણ આપ છે કે, તાવ નદ ના ભયાનક પૂર આવ શકે છે. જેથ પાકિસ્તન પોતાના લોકોન રક્ષ માટે જરૂર પગલા ભરે અને લોકોને જીવ બચવા માટે પ્રયત્ન શરૂ કર દે! પાકિસ્તન ભારતના લોકોને મારવા માટે આયોજન કરે છે જ્યરે ભારતે પાકિસ્તનના લોકોને બચાવવા માટે સૂચના આપ છે. વિગતે વાત કરવામાં આવે તો પાકિસ્તન જિયો વ એ કહ્યુ કે ભારતે પાકિસ્તનને તાવ નદ માં ભયાનક પૂરન ચેતવણ આપ છે. આ નદીં જમ્મ અને કાશ્મીરથ પાકિસ્તનના પંજાબ સુધ જાય છે.

RkJQdWJsaXNoZXIy NjI0NDE=