Gujarat Times
Magazine Section Gujarat Times October 24, 2025 રતક મહિનાનાં સુદ પક્ષની પાંચમી તિથિ એટલે લાભ-પાંચમ. દિવાળીના તહેવારોની ઉજવણી બાદ, નવા વર્ને આવકાર્યા પછી આવતો આ એક અગત્નો તહેવાર છે. આ તિથિ જાણે દિવાળીના તહેવારની પૂર્ણાહુતિ સમાન છે. આ દિવસ પછી દિવાળીના તહેવારોની ભવ્તા, ધાર્મિકતા તથા આધ્યત્મકતા અહીંથી જાણે અન્ સ્રૂપે પ્રગટ થશે અને આગળના જીવનને સાર્ક બનાવશે તેવી પ્રતીતિ થાય છે. દિવાળીના તહેવારો જે તાદાત્મ્તાથી ઉજવાય છે તેને કારણે તહેવારોની આવી પૂર્ણાહુતિ બાદ પણ, આ તહેવારો દ્વરા સર્જાયેલ માનસિકતા લગભગ આખું વર્ જળવાઈ રહેતી હોય છે. આ પૂર્ણાહુતિ પણ છે અને શરૂઆત પણ. આ અંત પણ છે અને સર્ન પણ. એક રીતે જોતાં આ સર્નયુક્ અંત છે - પ્રારંભયુક્ પૂર્ણાહુતિ છે. વ્વસાયિક તથા વ્યપારી સંસ્થઓમાં અહીં ઉત્સવિતાનો અંત આવે છે અને નવા વ્વહારની શરૂઆત થાય છે. આમ તો જે લાભ મેળવવાના હતા તે ધનતેરસના કે દિવાળીના દિવસે કરાયેલ લક્ષ્-પૂજનથી પ્રાપ્ થઈ ગયા હોવા જોઈએ. એ પછી આવતી લાભ-પાંચમ એ જાણે નવા વર્નો પ્રથમ તહેવાર છે એમ પણ કહી શકાય. અહીં જીવનમાં શરૂ થયેલ નવા વર્ના આગળના પ્રવાસ માટે “લાભ”ની વાત થઈ હોવી જોઈએ, જે યોગ્ પણ છે. મજાની વાત એ છે કે અહીં “લાભ”ની વાત થાય છે, શુભની નહીં. આ લાભ-પાંચમ છે, શુભ-પાંચમ નહીં. જોકે શુભ અને લાભ એક યુગ્ સમાન છે - આ એક જોડ છે જેમાં એકની હાજરીથી બીજાની હાજરી લગભગ સ્થાપત થઈ જાય છે. લાભ અને શુભને ભિન્તાની દ્રષ્ટિી જોવું કઠિન પણ છે અને અયોગ્ પણ છે. જ્યા શુભતા - આધ્યત્મક શુદધિ હોય ત્યા જ યોગ્ પ્રકારનો લાભ, યોગ્ પ્રમાણમાં, મળી રહે. જો એમ માનવામાં આવે કે લાભને કારણે પરિસ્થિત શુભ જણાય છે તો તે યોગ્ નથી. અહીં તો બધું જ “શુભતા”થી ભરેલું છે. આકાશ શુભ છે તો પૃથ્વ પણ તેટલી જ શુભ છે. પાણી અને અગ્નમાં શુભતાની માત્ર સમાન હોય છે. આ પણ શુભ છે અને તે પણ શુભ છે. અહીં પણ શુભતા છે અને ત્યા પણ તે જ પ્રમાણેની શુભતા છે. શુભતા સર્ત્ છે - સદા કાળ માટે છે. લાભ- ગેરલાભનું પરિમાણ તો કામનાગ્રસ્ સમુદાયમાં જોવા મળે. અપ્રમાણસર કે અનીતિમય કે અશાસત્રી કે અનિચ્નીય “લાભ” મેળવવાની કામના રાખનારને “લોભી” કહેવાય. આ અશુભતા છે. લાભને વ્યખ્યાયત કરવાની જરૂર છે. શેનો લાભ, કોની માટે લાભ, ક્યા હેતુ માટે લાભ, શેના પરિણામ સ્રૂપ પ્રાપ્ થતો લાભ - આ અને આવી બાબતો થોડી ઊંડાણમાં સમજવાની જરૂર છે. જો લાભ માત્ ધન માટે જ વપરાતો શબ્ હોય તો સમજમાં ક્યાક ઉણપ છે એમ કહી શકાય. લાભમાં માત્ સંપતતિ પ્રાપ્તની ગણતરી ન થવી જોઈએ. લાભ ઘણા પ્રકારના હોઈ શકે. જેમકે, જીવનમાં સદગુરૂની પ્રાપ્ત એ બહુ મોટો લાભ ગણાય. લાભદાયી સ્થિત હોય ત્યરે સાત્વક પ્રવૃતતિની વ્યક્ આધ્યત્તા તરફ વડે, રાજસી પ્રકૃતિની વ્યક્ સંપતતિ પાછળ દોડે અને તામસી પ્રકૃતિની વ્યક્ ભોગ વિલાસમાં ડૂબે. અનુશાસનમાં જીવનાર દરેક વ્યક્ માટે પ્રત્યક દિવસ લાભદાયી હોય છે. છતાં પણ ચોક્કસ દિવસ અને ચોક્કસ સમયનું - મુહૂર્નું આગવું મહત્ હોય તેમ પ્રતીત થતું રહ્ય છે. વિશ્વમાં પ્રવર્માન હકારાત્ક સૂક્ષ પરિબળો આવાં સમયે ‘સમાન’ સ્રે ઊતરી આવે. આવી પરિસ્થિતમાં તેમની સાથેનો વ્વહાર - તેમની સાથેનું સમીકરણ સરળ અને ચોક્કસ બની શકે. કેટલાંક બુદધિજીવીઓના મતે આ એક કાલ્પનક વાત હોઈ શકે. પણ એ વાત સમજી લેવી જોઈએ કે આ પ્રકારનું સત્ બુદધિની સમજથી પર છે. એ પણ સમજવું જોઈએ કે જે સૃષ્ટનું સર્ન સ્વં ઈશ્વરે કર્ુ હોય ત્યા કશું જ અપશુકનિયાળ ન હોય. અહીં સદા સર્ત્ શુભ મંગલ પ્રસરેલું રહે. લાભદાયી પ્રસંગો નિત નિત ઉભરતાં જ રહે. સમજવાની વાત એ છે કે લાભ-પાંચમની વિરૂદ્માં ક્યરેય ગેરલાભ-પાંચમ નથી આવતી. અર્થાત્ નુકસાનકારક સમય અસ્તત્માં જ નથી. પ્રત્યક દિવસ લાભ-પાંચમ સમાન છે અને પ્રત્યક પળ લાભ-મુહૂર્ સમાન છે. જે વ્યક્ તટસ્ છે, નિરમોહી છે તેને માટે પ્રત્યક પળ શુભ-લાભ છે. ઈશ્વર પરાયણ વ્યક્ ક્યરે અશુભતા-ગેરલાભમાં પ્રવેશી જ ન શકે. અને તેને “લાભ” માટે કોઈ પ્રકારનો મોહ પણ ન હોય. મનુષ્ તરીકે જન્ મળ્ય તે જ એક મોટો લાભ છે. વળી, ભારતીય ઉપખંડમાં માનવ-જન્ મળ્યેી જે જે સંભાવના ઊભી થાય છે તે પણ એક મહાન લાભ સમાન છે. હજારો વર્ પુરાણી સંસ્કૃત અને લાંબા કાળખંડમાં સિદ્ થયેલી પરંપરાને કારણે અહીંની પરિસ્થિત એક હકારાત્ક બળ આપે છે. અહીંના વાતાવરણમાં ખુલ્લપણુ છે, જિજ્ઞસા છે, ઉચ્ચકોટિના માર્દર્ન માટે વિકલ્પ છે, પોતાનો માર્ પસંદ કરવાની સ્તંત્તા છે, સદ્્ગુરૂનું સાનિધ્ મળી શકે તે માટે અપાર સંભાવનાઓ છે - આ જ લાભ. આનાથી મોટો લાભ કોઈ પ્રકારે, કોઈ પરિસ્થિતમાં, કોઈ સ્થને, કોઈ કાળખંડમાં ન સંભવી શકે. આ લાભ લઈ લેવા જેવો છે. જીવનમાં પાંચ મહાભુતો, પાંચ જ્ઞનેન્દ્રિો, પાંચ તેનાં વિષયો તથા પાંચ કરમેન્દ્રિોનો મહત્મ સુ-લાભ લઈ લાભ “પંચમ”ને યથાર્ કરવાનો આ પ્રસંગ છે. (લેખક વ્વસાયે આર્કિટેક અને કર્શીલ સાહિત્લેખન પ્રેમી છે.) પ્રતિભાવઃ
[email protected] કા હેમંત વાળા લાભ-પાંચમ એટલે લાભ-પંચમ ગુજરાત ટાઈમ્સના વાચકોને દિવાળી અને નૂતનવર્ની શુભકામનાઓ
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=