ઓક્ટોબર 24, 2025 (October 18 - October 24, 2025) S20 ચિંતન દિવાળી વિશેષાંક હેવારો રંગબેરંગી મેઘધનુષ્ય જેવા હો છે. જેમ મેઘધનુષ્ય આસમાનમાં રંગોની રંગોળી સજાવે છે એમ તહેવારો જીવનમાં આનંદ, ઉલ્લસ અને ઉમંગની રંગોળી સજાવે છે. તહેવાર આવવાના ઇંતજારનો આનંદ અદ્્ભુત હો . પુષ્ બનીને મહેક પ્રસરવવા જઈ રહેલી કળીનું રૂપ મોહક લાગે છે. એ જ પ્રમાણે પર્ પહેલાના દિવસોમાં પર્ માટેના ઇંતજારની કળીનું સૌંદ ખરેખર મનલુભાવન હો છે. દિવાળીનું પર્ દ્વર ઉપર દસ્ક દઈને ઉભું છે. ગણતરીના દિવસો બાદ વધુ એક દિવાળી રૂમઝૂમ કરતી આવશે. સર્ક ભાગ્યેશ જ્હએ દિવાળીના સંદર્માં એક વાત સરસ કહી હતી કે, કેલેન્ડરનું પાનું બદલા એટલે નવું વર્ નથી આવતું. નવા વર્માં આગળ વધવાનો એક નવો દ્વર ખુલે છે. જીવનમાં નવો આનંદ, નવો ઉત્સહ અને નવી ઊર્જા સિંચવાનું કામ તહેવારોનું છે. જાતજાતનાં અને ભાતભાતનાં તહેવારો છે. એકધારી જીવન શૈલીમાં એક નવો વળાંક આવે, એક નવું પરિવર્ન આવે ત્યારે નવા આનંદ અને ઉત્સહની છ ી ખુદબખુદ પોકારા . એકધારી જિંદગીમાં નવો વળાંક આવે એટલે જ તહેવારો ગમે છે. તહેવારોમાં રૂટિન છો ીને માણસ મુક્મને નવી દિશા બાજુ વળે છે. પ્રત્યેક તહેવારની આન, બાન અને શાન અલગ હો છે. એના સેલિબ્રશનનો અંદાજ અને મિજાજ પણ જુદો હો છે. તમામ તહેવારોની અલગ મજા છે પરંતુ બધા તહેવારોની ભી માં દિવાળીનું પર્ નોખી અનોખી ભાત ઉપસાવે છે. દિવાળીની જાનદાર અને શાનદાર ઉજવણી માટે સૌ કોઈ દિવસોથી વાટ જોતા બેઠા હો છે. ઝગમગતા દીવ ાઓની હાર, મનગમતી મીઠાઈઓના રસથાળ, મઠી ાનો મજેદાર સ્વદ અને ફટાક ાની ધૂમધામ હવે બસ થો ા જ દિવસમાં થવાની છે. ગામે ગામ અને દરેક શહેરોના બધા આંગણામાં મજાના દીવ ાનો પ્રકાશ રેલાશે અને એકમેકને મળીને સંબંધોની ગાંઠ વધુ મજબૂત બનાવાશે. દિવાળીના તહેવારની એક મોજ મળવાની પણ છે. સંબંધોની સુવાસ મળતા રહેવાથી વધુ ખુશ્બદાર બનતી હો છે. વાઘ બારસના રોજ મા સરસ્તીની ઉપાસનાથી દરેક ઘરમાં ઉમંગના ઓવારણા લેવાના શરૂ થઈ જા છે. લક્ષ્ માતાના પૂજન દ્વરા ધનતેરસથી દિવાળી પર્નો શંખનાદ થા છે. સંસ્કૃત ભાષામાં ‘દિપાવલી’નો શબ્દાર્ આપ્યો છે, ‘દીવ ાનો હારબંધ પ્રકાશ.’ ગુજરાતી ભાષામાં આપણે દિવાળી કહીએ એમ બંગાળી ભાષામાં એને ‘દીપુલી’ કે ‘દિપાલી’ કહેવા છે. મરાઠા પ્રદેશમાં ‘ પાબલી’ અને પંજાબ પ્રદેશમાં ‘દિવલી’ કહે છે. જ્યારે નેપાળમાં ‘સ્ન્ત’ કે ‘તિહાર’ અને તામિલ ભાષામાં ‘તિપાવલી’ તરીકે દિવાળીને આનંદ અને ઉત્સહથી મનાવા છે. ભારતમાં તો દિવાળી દરેક પ્રદેશમાં ઉમંગથી ઉજવા જ છે પરંતુ આ ઉપરાંત ફીજી, ગુ ાના, મલે ા, મોરે સ, અન ાન, નેપાળ, સિંગાપોર, શ્રીંકા, સુરીના, તરિનિદાદ, ટોબેગો વગેરે દેશોમાં પણ એનો જબરો ઉત્સહ હો છે અને આ દેશોમાં દિવાળીની જાહેર રજા પણ હો છે. જગતના સર્નહાર ભગવાન વિષણુની સ્તુત સાથે મનાવતી દિવાળીમાં વેપારી બંધુઓ ખાસ કરીને વૈષ્વો ચોપ ા પૂજન દ્વરા સત્યનિષ્ઠથી વેપાર કરવાનો સંકલ્ કરે છે, એટલે કે એક રીતે સમાજમાં સામંજસ્ય પ્રસ્થાપત કરવાની દિવાળીના આ તહેવારની નેમ છે. આ બાબતને જરા જુદી રીતે મૂલવીએ તો એમ પણ કહી શકા કે, વર્ દર ાન કરેલા કાર્યોના લેખ-જોખા ં કરીને આવનારા સમ માં સતકા માટે પ્રતિબધ્તાનો પણ એક અણમોલ અવસર એટલે દિવાળી. શિવા ો અને ધર્સ્થનોમાં મંગલ નાદ સાથે દિવાળી પછીના દિવસે નવા વર્ના આગમનની શુભ ઘ ી આવે છે. દિવાળીના તહેવારોના મજાનાં ઝુમખામાં ભાઈ-બહેનના પવિત્ પ્રેમનાં પમરાટનો પાવન ભાઈબીજના તહેવારનો દિવસ પણ હો છે. સંસ્કરોના વિવિધ પાસાઓની ભાત પા ીને સંસ્કર સિંચન કરતા દિપાવલીનાં તહેવારનું એટલા માટે જ બધા તહેવારોની ભી માં અનોખું મહાત્મ્ય છે. પ્રથમ સહસ્ત્બ્દમાં કઠોપનિષદમાં કં ારાે લી નચિકેતાના જ્ઞન પ્રકાશની આ વાતને દિવાળીની રાત સાથે જો વામાં આવી છે. દિવાળીના પર્ના સંદર્માં એક એવી પણ માન્યતા છે કે, જીવન અને મૃત્યુના ગૂઢાર્ને પામવા મરાજા સાથેના નચિકેતાના વાર્તાલાપ બાદ નચિકેતાને દિવાળીના દિવસે જીવનના રહસ્યો અંગે જ્ઞન પ્રાપ્ થું હતું. દિવાળીનો અન્ય એક ઉલ્લખ સાતમી સદીમાં ‘નગનંદ’ નામના સંસ્કૃત નાટકમાં પણ જોવા મળે છે. નવમી સદીમાં રાજશેખરની કાવ્ય મીમાંસામાં દિવાળીનો ‘દીપમાલિકા’ તરીકે સંદર્ જોવા મળે છે. પ ન ઇતિહાસકાર અને પ્રસિદ્ધ પ્રવાસી અલબરૂનીએ પણ અ ારમી સદીમાં એમના લખાણોમાં નોંધ્યું છે કે, કાર્તિક માસમાં ચંદ્ર પૂર્રૂપે આકાશમાં દેખાવાનું શરૂ થા એ પહેલા હિન્દઓ ઉમંગથી કોઈ તહેવારની ઉજવણી કરતા હો છે. દિવાળી એટલે પૂજા, પ્રકાશ, સંકલ્, આનંદ અને ઉલ્લસના મહિમાગાન સાથે સંસ્કર સિંચનનો અદ્્ભુત તહેવાર. તહેવારો તો અનેક હો અને એ સમગ્ર વર્ દર ાન સતત આવતા રહે એનો અંદાજ પણ અલગ અલગ હો પરંતુ દિવાળી એટલે તહેવારોની મહારાણી. દિવાળી તો માણવાનો, જોવાનો અને જાણવાનો તહેવાર છે. દિવાળીનાં તહેવારમાં જીવન જીવવાનો આનંદ પ્રગટે છે. એક તરફ ઘરની બહાર રંગબેરંગી રંગોળી જીવનને રંગીન બનાવવાની વાત કહે છે તો બીજી બાજુ રાત્ર આંગણામાં ઝગમગતા દીવ ા સ્વયંને થો ા પ્રકાશિત બનવાનું કહે છે. એક મિનિટ થોભીને મનોમન વિચારીએ કે જો તહેવારો જીવનમાં ન હોત તો શું થા ? આપણા વ વાઓ ખરેખર બુદ્ધિમાન હતા કે, એમણે પર્વનું સર્ન કર્યુ. એકધારી મોનોટોનસ જિંદગીની દ મજલમાં આનંદ, રંગ, પ્રકાશ, એકમેકની હૂંફ અને ઉષ્મની સુગંધ ફેલા એવી પ્રાણાલી પ્રસ્થાપત કરી. દિવાળી એક એવી પર્ પ્રણાલી છે કે, એમાં બધા એકમેકની વધુ નજીક આવી સંબંધોને વધુ સુવાસિત કરે છે. આજે એમા જરા પરિવર્ન ચોક્કસ દેખા કે, લોકો દિવાળીની રજાઓમાં ફરવા નીકળી જા છે. દિવાળીમાં બીજો કોઈ સંકલ્ થા કે ન થા પણ એક એવો સંકલ્ તો જરૂર થા કે, જીવનને ભરપૂર મોજથી માણી લઈશું. સો મી ાની આભાસી જિંદગી છો ીને અગાઉ દિવાળીમાં મળતા હતાં એમ એકમેકને રૂબરૂ મળીને સંબંધોની હૂંફને હૂંફાળી કરવાનો સત્યનિષ્ઠથી પ્ર ાસ કરીશું. એકબીજાને હૃદ થી ભેટીને સંબંધોના વૃક્ષને સદા લીલુંછમ બનાવી રાખીશું... મુશ્કેીઓ જીવનનો ‘પાર્’ છે પરંતુ એમાંથી હસીને બહાર આવવા માટે તહેવારોને બધાની સાથે મળીને ઉજવવાની એક ‘આર્’ છે. (લેખક જાણીતા સર્ક અને ગુજરાત સરકારમાં પૂર્ અધિક માહિતી ન ામક છે.) પ્રતિભાવઃ
[email protected] પુલક તરિવેદી સોશિ યલ મીડિયાની આભાસી જિંદગી છ ીને સંબંધ ની હૂંફને પહેલાની જેમ એક્મકને મળીને હૂંફાળી કરવાન પ્રયાસ ત કરી જોઇએ ત ળ અર્માં વાત કરીએ તો વિકસવું એટલે ઉર્્ગમન કરવું. વિકસવું એટલે વૃદ્ધિ પામવું. વિકસવું એટલે ફેલાવું ને વિકસવું એટલે ેવલોપ થવું. આ જગતની અંદર દરેક સજીવ એક રીતે કહીએ તો વિકસે છે. નિરજીવ જગત પણ વિકાસ પામે છે. શહેરો વિકસે છે તો ક્યાંક સાઈટો વિકસે છે. બજાર અને અર્તંત્ પણ વિકસે છે. પણ, આ સઘળો વિકાસ સ્થળ પ્રકારનો વિકાસ છે. “માણસના સંદર્માં વિકસવું એટલે શું?” એની જો વાત કરીએ તો કહી શકા કે વિકસવું એટલે માણસનું વ્યક્ત મટીને વ્યક્તત્માં પરિવર્તિત થવું. પરિવર્નની આ ઘટના એક રીતે આંતરિક વિકાસની પ્રકરિ ા છે. અલબત્ત! નિરંતર આંતરિક વિકાસની આ પ્રકરિ ામાં વ્યક્તની પોતાની ભૂમિકા બહુ મોટો ભાગ ભજવે છે. હા, બહારના સંસાધનો અને વિકાસ અભિમુખ વાતાવરણ કે વિવિધ ટુલ્ કે આદર્ વ્યક્તઓ અને મૂલ્યવાન ગ્રંથો પણ ઘણે અંશે આવા વ્યક્તત્ વિકાસ માટે મહત્પૂર્ ભૂમિકામાં હો જ છે. તેમ છતાં, માણસ પોતે જ પોતાના આંતરિક વિકાસ માટે જવાબદાર હો છે એ વાત માનસશાસ્ત્રી અને વૈજ્ઞાનક એમ બંને રીતે સાચી છે. વ્યક્ત જ્યારે ડિપ્રેશન અનુભવે છે ત્યારે એમ સમજવું રહ્ય કે, આવી વ્યક્તનો આંતરિક વિકાસ નકારાત્ક શ્રણીનો છે. ઊર્્ગામી વિકાસ જેમ આપણને સકારાત્ક વિકાસ ાત્રમાં જોે છે, ઠીક એ રીતે વિકાસની અધોગામી ગતિ આપણને વિકાસની નકારાત્ક ાત્રમાં જોે છે. સરવાળે આ નકારાત્કતા આપણાં વ્યક્તત્ને ખા જા છે. સકારાત્ક અને નકારાત્ક આ બંન્ન સ્થિત, આખરે મનનું જ કારણ છે અને એટલે જ “વિકસવું એટલે શું!?” એ વાતને બરાબર સમજવાની જરૂર છે. જે અંદરથી બહાર તરફ વિકસી શકે છે, એનો વિકાસ ઊર્્ગામી રહે છે. જે અંદરની તરફનું સંકોચન પામે છે કે અનુભવે છે, એ અધોગામી ગતિ કરે છે. વૃક્ષ પાસે ફૂટી શકવાનો બહુ મોટો ગુણ છે, એટલે જ એ વારંવાર કપા ા પછી પણ ફૂટી શકે છે અને કોળી પણ શકે છે. ફૂટવાની આ ઘટના ઊર્્ગામી વિકાસ તરફનું મં ાણ છે અને એની કોળવાની આ ઘટના વિકસિત થવા તરફનું પ્ર ાણ છે. વૃક્ષની આ ક્ષમતાને લીધે જ એ હર ાળું રહી શકે છે. બીજી રીતે કહીએ તો વૃક્ષ કદી ડિપ્રેશન નથી અનુભવતું. સ્વવકાસની કલા અને હસ્ગત છે. કહો કે આ કલા એને ગળથૂથીમાં મળેલી છે. આ જગતની અંદર સૌથી વધુ પ્રતિભા ઈશ્વરે આપણને અર્થાત્ માનવજાતને આપી છે, ને છતાં પણ આપણે ડિપ્રેશન અનુભવીએ છીએ. એક વાર ડિપ્રેશનમાં ગ ા પછી એમાંથી બહાર આવવું અઘરું પે છે. ડિપ્રેશનની આ સ્થિતમાં, આકાશનો તારો જેમ મૃત્યુ સમે તીવ્ર ગતિએ આંતરિક સંકોચન અનુભવે છે, ઠીક એવું આપણું થા છે. આપણો આત્મવિશ્વસ તળે પહોંચી જા છે ને આપણે આપણી જાતને નિષ્ળ સમજી મૃત્યુને હવાલે કરી દઈએ છીએ, એટલે વૃક્ષ પાસેથી આપણે વિકસવાની કળા સંદરભે પ્રેરણા લેવી જોઈએ. વૃક્ષ પાસેથી લીધેલી આ એક નાનક ી પ્રેરણા, આપણને કપરી સ્થિતમાં કેમ જીવવું એ શીખવવા સક્ષમ છે. ઘણી વખત સ્વવકાસ માટે આપણે મોટીવેશનલ પ્રકારની મદદ લઈએ છીએ. એક રીતે એ મદદરૂપ પણ બનતી હો છે, છતાં પણ આવી મદદ આપણાં માટે રાસાયણિ ક ખાતર સમાન જ આપણે ગણવી રહી. પહેલેથી જ સેન્દ્રીય ખાતર જેવી માવજત મૂળને મળી હો , તો સ્વવકાસ ઉત્તમ, ટકાઉ અને મજબૂત બની રહે. આપણે ત્યાં ગળથૂથીનું મહત્ કદાચ એટલે જ હશે! સ્વવકાસ વ્યક્તત્ નિર્માણ માટે બહુ મહત્નું પરિબળ છે. આપણી પાસે એવા અનેક દાખલાઓ મોજૂદ છે, જેમાં માણસ સામાન્ય માણસમાંથી સ્બળે વિરાટ વ્યક્તત્માં પરિણમ્યો હો . મહાત્મ ગાંધીજી કિશોરવ અને પ્રારંભિક પુખ્વ ના જીવનકાળ દરમ ાનના સમ માં સાવ સાધારણ માણસ ગણી શકા એવા જ હતા. પણ, આગળ જતા એમણે એવો સ્વવકાસ સાધ્યો કે એમનું વ્યક્તત્ વિરાટ વ્યક્તત્માં પરિણમી શક્યું. આપણી પાસે અબ્દુ કલામ આઝાદનો દાખલો પણ મોજૂદ છે. ભૌતિક વિજ્ઞનમાં સ્નતક સુધીનો અભ્યાસ કરી, એરોસ્પસ એન્જિનિયરિંગ કરનાર એ.પી.જે. અબ્દુ કલામ પાસે ોક્રેટની કોઈ ડિગ્રી જ નહોતી. છતાં તેઓએ આપબળે મિસાઈલ ક્ષેત્ર અભૂતપૂર્ કામ કરી ભારતને એ ક્ષેત્માં આત્મનિર્ર બનાવવા માટે બહુ મોટું ોગદાન આપ્યું છે. પ્રમુખ સ્વમી મહારાજ માત્ ગુજરાતી ચાર ચોપ ી સુધી ભણ્યા હોવા છતાં એમણે સાધેલા સ્વવકાસે એમને અધ્યાત્ની ટોચ સુધી પહોંચા ી દીધાં હતાં. મૂળ વાત એ છે કે, આપણે જાતને સ્વવકાસના રસ્ત કઈ રીતે જોતરીએ છીએ. ( અનુસંધાન પાન નં. S29 પર) ડૉ. રવજી ગાબાણી સ્થૂ વિકસવું એટલે શું!? સ્વવકાસ ક ને કહી શકાય!!?